Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

યુલિપ કેલ્ક્યુલેટર શું છે?

યુલિપ(યુનિટ લિંક્ડ ઈન્શ્યોરેન્સ પ્લાન) એક બજાર-લિંક્ડ રોકાણ પ્લાન છે જે તમને સંપત્તિના સર્જન અને વીમા સુરક્ષા એમ બંનેનો બેવડો લાભ આપે છે.  યુલિપમાં અનેક રોકાણ વિકલ્પો ઉપલબ્ધ હોવાથી, યુલિપ કેલ્ક્યુલેટર તમારી જરૂરિયાતો માટે યોગ્ય પ્લાન પસંદ કરવામાં મદદ કરી શકે છે.   

 

યુલિપ કેલ્ક્યૂલેટર એક ઓનલાઈન સાધન છે જે કોઈ નિશ્ચિત અવધિ માટે, જ્યારે તમે કોઈ નિશ્ચિત રકમનું રોકાણ કરો છો ત્યારે કોઈ નિશ્ચિત યુલિપ રોકાણમાં તમે કેટલા વળતરની અપેક્ષા રાખી શકો છો તેનો અંદાજ આપે છે.  યુલિપ વળતર કેલ્ક્યુલેટર વિવિધ યુલિપ્સના સંભવિત વળતરની સરખામણી કરવામાં મદદ કરે છે, જેથી તમે લાંબા-ગાળાના લક્ષ્યાંકો માટે બહેતર નાણાંકીય આયોજન કરી શકો છો. 

tax cal
Banner

Plans that may interest you!

IndiaFirst Life Radiance Smart Invest Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન

Dropdown Field
રોકાણ
Product Description

શું તમે સાંભળ્યું છે એવા પ્લાન વિશે જે વીમા કવચ તો આપે પણ સાથે સાથે સંપત્તિનું સર્જન પણ કરે?  ઈન્ડિયાફર્સ્ટ લાઈફ રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન સાથે 1 પ્લાનમાં મેળવો 2 લાભ.

Product Benefits
  • શૂન્ય ફંડ એલોકેશન ચાર્જ
  • 10 અલગ અલગ ફંડમાંથી પસંદગી
  • 3 પ્લાન વિકલ્પો
  • ઉંચા વળતર માટે 100% નાણાંનું રોકાણ
  • લાઈફ કવર
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Guarantee Of Life Dreams Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
Product Description

આપણાં સ્વપ્નોને પૂરા કરવા જો આપણી પાસે આવકનો બીજો સ્ત્રોત હોય તો કેટલું સારું થાય? પ્રસ્તુત છે તમારા સ્વપ્નને સાચા કરવાનો રસ્તો જેમાં તમે પહેલાં મહિનાના અંતથી જ કમાણી કરવાનું શરૂ કરી શકો છો.

Product Benefits
  • 3 આવક વિકલ્પોમાંથી પસંદગી
  • નિશ્ચિત લાંબા ગાળાની આવક
  • લાઈફ ઈન્શ્યોરન્સ કવચ
  • દીર્ઘકાલીન બચતના લાભો
  • એક પ્રીમિયમ ચૂકવવામાં ચૂક થઈ જાય તો પણ સંરક્ષણ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Indiafirst Life Guaranteed Single Premium Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
Product Description

તમારા રોકાણ પર 7ગણું વળતર મેળવવાનો ઉપાય વિચારો છો?  તમારી શોધ અહીં પૂરી થાય છે!  આ સિંગલ ચૂકવણી પ્લાન સાથે, તમે તમારા નાણાંકીય લક્ષ્યાંકો સિદ્ધ કરી શકો છો

Product Benefits
  • રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર
  • એક જ વાર ચૂકવણી(સિંગલ પે)
  • ટેક્સમાં બચતના લાભ
  • 1.25ગણું વધુ વીમા કવચ
Porduct Detail Page URL

ભાવ મેળવો

યુલિપ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કેવી રીતે કરવો ?

પગલું 1

મૂળભૂત વિગતો ભરો

તમે રોકાણ કરવા માગતા હોય તે રકમ અને પ્રિમિયમની ચુકવણીની પુનરાવૃત્તિ.

choose-plan

પગલું 2

અવધિ બારને ટોગલ કરો

અવધિ અનુસાર ઉપાર્જિત વળતરનો અંદાજ મેળવવા માટે.

premium-amount

પગલું 3

વ્યાજદર પસંદ કરો

કેલ્ક્યુલેટર તમારા દ્વારા પસંદ કરવામાં આવેલા પ્રચલિત વ્યાજદરને આધારે રોકાણ મૂલ્ય પર વળતર નિર્ધારિત કરશે.

select-stategy

પગલું 4

સબમિટ બટન પર ક્લિક કરો

રોકાણ મૂલ્ય પર વળતરને તપાસવા માટે અને કેલ્ક્યુલેટર તમારી જરૂરિયાત અનુસાર રોકાણ યોજનાઓનું પણ સૂચન આપશે.

make-payments

પગલું 5

વિગતોની સમીક્ષા કરો

પરિપક્વતાનું મૂલ્ય રોકાણ કરેલી મુખ્ય રકમ અને અવધિ દરમિયાન ઉપાર્જિત કુલ વ્યાજનાં વિભાજન તરીકે આપવામાં આવે છે.

make-payments

How do Retirement Calculators work?

યુલિપ વળતર ગણવાની રીત શું છે?

યુલિપ વળતર ગણવાની બે રીત છે.

1. એબ્સોલ્યુટ રીટર્ન

 

રોકાણની વેચાણ કિંમત અને ખરીદ કિંમત વચ્ચેના તફાવતની ગણતરી કરીને અને ખરીદ કિંમતમાંથી તે તફાવત બાદ કરીને એબ્સોલ્યુટ રીટર્નની ટકાવારી નક્કી કરવામાં આવે છે. પરિણામી મૂલ્યને, જ્યારે 100 સાથે ગુણવામાં આવે છે, તે એબ્સોલ્યુટ રીટર્ન ટકાવારી દર્શાવે છે.

 

એબ્સોલ્યુટ રીટર્ન ગણવાની પદ્ધતિઃ

 

[(વર્તમાન એનએવી – પ્રારંભિક એનએવી)/પ્રારંભિક એનએવી]*100

 

એનએવી(નેટ એસેટ વેલ્યૂ) રોકાણ ફંડના ખર્ચને બાદ કર્યા બાદ સંપત્તિનું એકમદીઠ મૂલ્ય દર્શાવે છે.

 

2. કંપાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ (સીએજીઆર)

 

કંપાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ(સીએજીઆર) ટકાવારી તરીકે, કોઈ નિશ્ચિત અવધિના રોકાણ માટે વળતરનો વાર્ષિક દર દર્શાવે છે.

 

સીએજીઆર ગણવાની પદ્ધતિઃ

 

{[(વર્તમાન એનએવી / પ્રારંભિક એનએવી) ^ (1 / વર્ષ)] - 1 }*100

 

જો કે, સીએજીઆર ફક્ત સરેરાશ વૃદ્ધ દર દર્શાવે છે અને તે સમયગાળા દરમ્યાન વળતરની અસ્થિરતાને ધ્યાનમાં લેતી નથી.

bmi-calc-mob
bmi-calc-desktop

યુલિપ કેલ્ક્યુલેટર વાપરવાના ફાયદા શું છે?

યુલિપ કેલ્ક્યુલેટર તમારા વિકલ્પોમાંથી પસંદગી કરવામાં અને તમારી લાંબા-ગાળાની નાણાંકીય ઈચ્છાઓને ઓળખવામાં એક વિશ્વાસુ ગાઈડની જેમ કામ કરે છે. 

તમારા રોકાણ પર અપેક્ષિત વળતર જાણવાની સાથે મૂલ્યવાન જાણકારી મેળવો.

calci

યોગ્ય પસંદગી શોધવા માટે કિંમત, વળતર અને અવધિના આધારે વિવિધ યુલિપ પ્લાન વચ્ચે સરળ તુલના.

calci

તમારા નાણાંકીય લક્ષ્યાંકોને ગોઠવવા માટે સૂચનો પૂરા પાડે છે અને વળતર મેળવવા માટે જરૂરી સમયનો અંદાજ આપે છે.

calci

Frequently Asked Questions

યુલિપ પ્લાન કેવી રીતે કામ કરે છે?

Answer

યુલિપ એક વીમા અને રોકાણ પ્લાન છે જે સુરક્ષા અને બજાર-લિંક્ડ વળતર એમ બંને આપે છે.  વીમા કંપની તમામ પોલિસીધારકો પાસેથી ફંડ એકત્ર કરે છે અને તેને ઈક્વીટી, ડેટ કે બંનેના સંયોજનમાં રોકે છે.  સંપૂર્ણ ભંડોળને ત્યારબાદ એકમોમાં વિભાજીત કરવામાં આવે છે અને તેમની રોકાણની રકમના આધારે પ્રત્યેક પોલિસીધારકમાં વહેંચવામાં આવે છે.

યુલિપ પ્લાન અંતર્ગત કર લાભ કયા છે?

Answer

આવકવેરા કાયદા, 1961ની કલમ 10ડી અને 80સી અંતર્ગત પોલિસી પ્રીમિયમ પર તમે વાર્ષિક રૂ।. 1,50,000 સુધી કર બાકાતીનો દાવો કરી શકો છો.

યુલિપ પ્લાન દ્વારા હું કેટલા વળતરની અપેક્ષા રાખી શકું છું?

Answer

નાણાંકીય તજજ્ઞોના મતે યુલિપ દ્વારા તમને 10-12%ની આસપાસ વળતર મળી શકે છે, જો તમે 10 વર્ષ જેવા લાંબા સમય સુધી તેમાં રોકાણ ચાલુ રાખ્યું હોય.  છેલ્લાં 10 વર્ષોમાં ઈક્વીટી ઈન્ડેક્સ(નિફ્ટી 50) દ્વારા આપવામાં આવેલ સરેરાશ વળતર 13.2% રહ્યું છે. (સ્ત્રોતઃ  www.nseindia.com)

શું યુલિપ નિવૃત્તિ માટે સારો નિર્ણય છે?

Answer

નિવૃત્તિ માટે યુલિપ એક શ્રેષ્ઠ પસંદગી છે અને આદર્શ રીતે તો વ્યક્તિ કમાણી રળવાનું શરૂ કરે ત્યારથી તેમાં રોકાણ કરવાનું શરૂ કરવું જોઈએ કેમ કેઃ

  • યુલિપ ચક્રવૃદ્ધિ વળતરની શક્તિનો ઉપયોગ કરે છે, જેથી જેટલો લાંબો સમય તમારું રોકાણ, તેટલું મોટું તમારું ભંડોળ થશે.
  • લાંબો રોકાણ ગાળો બજારની અસ્થિરતાને સંતુલિત કરે છે અને ઉંચુ વળતર આપે છે.
  • જોખમને ઘટાડવા માટે અને ઉભરતી જરૂરિયાતોને પૂરી કરવા માટે તમે ફંડ વચ્ચે અદલાબદલી કરી શકો છો.
  • ચૂકવવામાં આવેલ પ્રીમિયમ પર તેમજ મેચ્યોરિટી લાભ પર તમે કર લાભ મેળવો છો.

શું હું યુલિપ 5 વર્ષ પછી પરત કરી શકું છું?

Answer

5 વર્ષની સમાપ્તિ પછી પરત કરેલ યુલિપ કર-મુક્ત વળતર આપે છે.  જો તમે 5 વર્ષથી ઓછા સમયમાં પોલિસી પરત કરો તો, મળનાર વળતર પર તમારા આવકવેરા સ્લેબ દર અનુસાર કર કાપવામાં આવશે.

શું લાંબા ગાળા માટે યુલિપ સારું છે?

Answer

લાંબા ગાળાના રોકાણ માટે યુલિપ ઉત્કૃષ્ટ રોકાણ છે જે ઉંચુ વળતર આપે છે જે કરમુક્ત હોય છે.  આદર્શ રીતે, તમારે લાભ મેળવવા માટે 15-20 વર્ષ રોકાણ ચાલુ રાખવું જરૂરી છે.  બદલાતી જરૂરિયાતોને પૂરી કરવા, બજાર અસ્થિરતાને ઓછી કરવા માટે, અથવા બહેતર વળતર મેળવવા માટે યુલિપ તમને ફંડ વચ્ચે અદલાબદલી કરવાની સુગમતા પણ આપે છે. 

અમારા કેલ્ક્યૂલેટર્સ સાથે તમારા નાણાંકીય ભવિષ્યને આકાર આપો

ટર્મ પ્રીમિયમ કેલ્ક્યુલેટર

Savings

માનવ જીવન મૂલ્ય કેલ્ક્યુલેટર

Savings

ઈન્કમટેક્સ કેલ્ક્યૂલેટર

Savings

નિવૃત્તિ અને પેન્શન કેલ્ક્યૂલેટર

Savings

ચાઈલ્ડ પ્લાન કેલ્ક્યૂલેટર

Savings

ફ્યુચર વેલ્થ કેલ્ક્યુલેટર

Savings

પાવર ઑફ કમ્પાઉન્ડિંગ કેલ્ક્યુલેટર

Savings

કોસ્ટ ઑફ ડીલે કેલ્ક્યુલેટર

Savings

યુલિપ કેલ્ક્યુલેટર

Savings

પીપીએફ કેલ્ક્યુલેટર

Savings

એચઆરએ કેલ્ક્યુલેટર

Savings

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

Savings

બીએમઆઈ કેલ્ક્યુલેટર

Savings

પેઈડ અપ કેલ્ક્યુલેટર

Savings

ફંડ એલોકેશન કેલ્ક્યુલેટર

Savings

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail