drop-header-img
IndianFirstLife

એલીટ ટર્મ પ્લાન

  • 99 વર્ષ સુધી આજીવન સુરક્ષા

  • કિફાયતી કિંમતે ઉંચુ કવર

  • સુવિધાજનક પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • ઉચ્ચક અથવા માસિક હપ્તારૂપે સમ એશ્યોર્ડ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સુપર પ્રોટેક્શન પ્લાન

  • તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (રિટર્ન ઓફ પ્રિમિયમ –ROP)

  • તમારી અનુકૂળતાએ પ્રિમિયમ્સ ચુકવવાની લવચિકતા

  • 99 વર્ષ સુધીની જીવનપર્યંતની સુરક્ષા

  • લમ્પસમ અથવા માસિક હપ્તાઓ તરીકે વીમાની રકમ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લાઈફ પ્લાન

  • અવધઇ પસંદ કરવાની અનુકૂળતા

  • પરિવારને પેઆઉટ મળશે

  • એશ્યોર્ડ રકમ પસંદ કરવાની અનુકૂળતા

  • લાંબા ગાળા સુધી સુરક્ષા

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

પ્રોટેક્ટ શીલ્ડ પ્લાન

  • ત્વરીત જારી થાય છે

  • વ્યાજબી પ્રિમિયમ

  • કોઇ મેડિકલ નહીં1

  • પ્રચલિત વેરાના કાયદા અનુસાર વેરાના લાભ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સરલ જીવન બીમા

  • રૂ।. 50 લાખ સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • પ્રિયજનો માટે 40 વર્ષ સુધી સુરક્ષા

  • ઉચ્ચક લાભ સાથે કોવિડ-19 સામે સુરક્ષા

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટર્મ રાઈડર પ્લાન

  • 5-30 વર્ષ સુધી અતિરિક્ત લાઈફ કવર

  • નિશ્ચિત ઉચ્ચક મૃત્યુ લાભ

  • તમે રોકેલા પ્રીમિયમ પર ટેક્સ લાભનો આનંદ મેળવો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એલીટ ટર્મ પ્લાન

  • 99 વર્ષ સુધી આજીવન સુરક્ષા

  • કિફાયતી કિંમતે ઉંચુ કવર

  • સુવિધાજનક પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • ઉચ્ચક અથવા માસિક હપ્તારૂપે સમ એશ્યોર્ડ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સુપર પ્રોટેક્શન પ્લાન

  • તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (રિટર્ન ઓફ પ્રિમિયમ –ROP)

  • તમારી અનુકૂળતાએ પ્રિમિયમ્સ ચુકવવાની લવચિકતા

  • 99 વર્ષ સુધીની જીવનપર્યંતની સુરક્ષા

  • લમ્પસમ અથવા માસિક હપ્તાઓ તરીકે વીમાની રકમ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લાઈફ પ્લાન

  • અવધઇ પસંદ કરવાની અનુકૂળતા

  • પરિવારને પેઆઉટ મળશે

  • એશ્યોર્ડ રકમ પસંદ કરવાની અનુકૂળતા

  • લાંબા ગાળા સુધી સુરક્ષા

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

પ્રોટેક્ટ શિલ્ડ પ્લાન

  • ત્વરીત જારી થાય છે

  • વ્યાજબી પ્રિમિયમ

  • કોઇ મેડિકલ નહીં1

  • પ્રચલિત વેરાના કાયદા અનુસાર વેરાના લાભ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સરલ જીવન બીમા પ્લાન

  • રૂ।. 50 લાખ સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • પ્રિયજનો માટે 40 વર્ષ સુધી સુરક્ષા

  • ઉચ્ચક લાભ સાથે કોવિડ-19 સામે સુરક્ષા

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન

  • શૂન્ય ફંડ એલોકેશન ચાર્જ

  • 10 અલગ ફંડમાંથી પસંદ કરવાનો વિકલ્પ

  • તમારા રોકાણના લક્ષ્યાંકોની પૂર્તિ માટે 3 પ્લાન વિકલ્પ

  • ઉચ્ચ વળતર માટે 100% નાણાંનું રોકાણ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

મની બેલેન્સ પ્લાન

  • શ્રેષ્ઠતમ ઈન્વેસ્ટમેન્ટ વ્યૂહરચના

  • અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી

  • અંશતઃ વિથડ્રોઅલની અનુકૂળતા

  • સરળ ફંડ ઉપલબ્ધિ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટુલિપ પ્લસ

  • 100 ગણા સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • પ્રીમિયમ એલોકેશન ચાર્જ પર 750% સુધી વળતર

  • અતિરિક્ત ખર્ચને આવરવા માટે તૈયાર કરાયેલ રાઈડર્સ

  • ઉંચા પ્રીમિયમ માટે પ્રીમિયમ એલોકેશન ચાર્જમાં ઘટાડો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટ્યૂલિપ પ્રો પ્લાન

  • Up to 20X Life Cover for Your Loved Ones

  • Additional Coverage through TERM Rider

  • Multiple Investment Strategies and up to 10 Diversified Funds

  • Up to 600% of Premium Allocation Charges returned at Maturity

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

વેલ્થ મેક્સિમાઈઝર પ્લાન

  • માર્કેટ આધારીત વળતર

  • મહત્તમ ફાયદા માટે નિઃશૂલ્ક રૂપાંતરણ

  • લાંબા ગાળાના લોયલ્ટી લાભ

  • ટૉપ-અપ પ્રીમિયમ ઉમેરો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એશ્યોર્ડ ઇન્કમ ફોર માઇલસ્ટોન્સ પ્લાન

  • બાંયધરીકૃત્ત લાંબા ગાળાનો આવક પ્લાન

  • સીમાચિહ્ન આધારિત નાણાકીય આયોજન માટે આદર્શ

  • ત્રણ કસ્ટમાઇઝેબલ લાભ વિકલ્પો

  • ત્વરીત અથવા વિલંબિત આવકના પ્રકારો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

  • આવકના 3 વિકલ્પોની પસંદગી

  • ઓનલાઈન ખરીદી પર 5% સુધીની વધારાની આવક

  • મહિલાઓ માટે ઉન્નત આવક લાભ

  • નિયમિત આવક મેળવવા માટે તારીખ પસંદ કરવાનો વિકલ્પ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

  • રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર

  • વન-ટાઈમ ચૂકવણી(સિંગલ પે)

  • ટેક્સ બચત લાભ*

  • 1.25ગણું ઉંચું લાઈફ કવર

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

મહાજીવન પ્લસ પ્લાન

  • 15થી 20 વર્ષ સુધી લાઈફ કવર

  • સમયાંતરે કેશબેક

  • અવરોધરહિત લાઈફ કવર

  • વહેલી પ્રીમિયમ ચૂકવણી સાથે મનીબેક ડિસ્કાઉન્ટ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સ્માર્ટ રિટાયરમેન્ટ પ્લાન

  • 3 નવા ફંડ્ઝ સાથે બજાર સાથે સંકળાયેલા વળતર !

  • તમારી નિવૃત્તિને સુરક્ષિત કરવા 2 પ્લાન વિકલ્પો

  • શૂન્ય ફાળવણી અથવા વહીવટી શુલ્ક

  • પ્રથમ વર્ષમાં 5% સુધી ગેરંટીડ એડિશન્સ*

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેંટીડ પેન્શન પ્લાન

  • જીવનભર માટે આવક

  • એન્યુઈટીના 5 વિકલ્પો

  • જોઈન્ટ લાઈફ પ્રોટેક્શન

  • એન્યુટીમાં વૃદ્ધિનો વિકલ્પ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેન્ટેડ એન્યુઇટી પ્લાન

  • નિવૃત્તિનું આયોજન

  • એન્યુઈટીના 12 વિકલ્પો

  • રિટાયરમેન્ટ પોલીસીના વધારાના લાભો

  • જોઈન્ટ લાઈફ વિકલ્પ સાથે કન્ટિન્યુઈટી

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેંટીડ રિટાયરમેન્ટ પ્લાન

  • ખાતરીપૂર્વકનું વળતર

  • મોંઘવારીને હરાવે

  • બચત કરવાની રીત પસંદ કરો

  • 40 વર્ષ સુધી બચત કરો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એશ્યોર્ડ ઇન્કમ ફોર માઇલસ્ટોન પ્લાન

  • બાંયધરીકૃત્ત લાંબા ગાળાનો આવક પ્લાન

  • સીમાચિહ્ન આધારિત નાણાકીય આયોજન માટે આદર્શ

  • ત્રણ કસ્ટમાઇઝેબલ લાભ વિકલ્પો

  • ત્વરીત અથવા વિલંબિત આવકના પ્રકારો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટી ઓફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

  • આવકના 3 વિકલ્પોની પસંદગી

  • ઓનલાઈન ખરીદી પર 5% સુધીની વધારાની આવક

  • મહિલાઓ માટે ઉન્નત આવક લાભ

  • નિયમિત આવક મેળવવા માટે તારીખ પસંદ કરવાનો વિકલ્પ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

  • રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર

  • વન-ટાઈમ ચૂકવણી(સિંગલ પે)

  • ટેક્સ બચત લાભ*

  • 1.25ગણું ઉંચું લાઈફ કવર

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લોંગ ગેરંટીડ ઇન્કમ પ્લાન

  • ટૂંકા ગાળાની ચુકવણીઓ, લાંબા ગાળાના લાભો

  • નાણાકીય ધ્યેયો પૂરા કરવા માટે બાંયધરીકૃત આવક

  • 99 વર્ષની ઉંમર સુધી આજીવન આવક

  • પ્રીમિયમ પેબેકની ખાતરી

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટર્મ રાઈડર પ્લાન

  • 5-30 વર્ષ સુધી અતિરિક્ત લાઈફ કવર

  • નિશ્ચિત ઉચ્ચક મૃત્યુ લાભ

  • તમે રોકેલા પ્રીમિયમ પર ટેક્સ લાભનો આનંદ મેળવો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

વેઈવર ઑફ પ્રીમિયમ રાઈડર

  • કવરેજના 3 વિકલ્પો

  • તમારા પ્રિયજનો માટે નિશ્ચિત નાણાકીય સુરક્ષા

  • તમારી ગેરહાજરીમાં પોલિસી અમલમાં રહે છે (WOP)

  • 10 ગંભીર બીમારીઓ માટે કવર

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

અકસ્માતી મૃત્યુ લાભ રાઈડર

  • વર્તમાન પોલિસી પર રૂ।. 2 કરોડ સુધીનું અતિરિક્ત કવર

  • કિફાયતી કિંમતે તમારા પ્રિયજનોની સુરક્ષા કરો

  • ટેક્સ લાભ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

કુલ અને કાયમી વિકલાંગતા રાઈડર(ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ટોટલ એન્ડ પરમેનન્ટ

  • રૂ।. 1 કરોડ સુધીનું અતિરિક્ત કવર

  • કિફાયતી દરે તમારા પ્રિયજનોને સુરક્ષિત રાખો

  • ટેક્સ લાભ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગ્રુપ લિવિંગ બેનિફીટ્સ પ્લાન

  • સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ

  • કોર્પોરેટ માટે કિફાયતી આરોગ્ય કવરેજ

  • ગ્રુપ લાઈફ ઈન્શ્યોરન્સ માટે કોવિડ-19 સુરક્ષા

  • નિશ્ચિત લાભની ખાતરી

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગ્રુપ પ્લાન

  • કિફાયતી ગ્રુપ ટર્મ ઈન્શ્યોરન્સ

  • સ્વૈચ્છિક અથવા ઑટોમેટિક નોંધણી

  • ઈડીએલઆઈ સાથે વિસ્તૃત કવરેજ

  • અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ન્યુ કોર્પોરેટ બેનિફિટ પ્લાન

  • દરેક સ્કીમ માટે અલગ પ્લાન

  • પ્રતિ વર્ષ 0.5% નું ન્યુનતમ નિશ્ચિત વળતર

  • કંપનીના પ્રદર્શન મુજબ વાર્ષિક બોનસ

  • વળતર સરળતાથી પ્રાપ્ત કરો

drop-header-img
IndianFirstLife

લિટલ ચેમ્પ પ્લાન

  • નાણાકીય સુરક્ષા

  • કસ્ટમાઇઝ કરી શકાય તેવી પોલિસી

  • નિશ્ચિત ચૂકવણી

  • કવરેજના વિવિધ વિકલ્પો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img

ટર્મ ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટર

તમારા પરિવારની નાણાકીય સુરક્ષા માટે યોગ્ય કવરનો અંદાજ મેળવવા માટે ટર્મ ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો.

drop-header-img

ચાઇલ્ડ પ્લાન કેલ્ક્યુલેટર

અમારા સરળ ચાઇલ્ડ પ્લાન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમારા બાળકનાં શિક્ષણ અને ભવિષ્યનાં લક્ષ્યોનું આયોજન કરો.

drop-header-img

નિવૃત્તિ આયોજન કેલ્ક્યુલેટર

આરામદાયક અને તણાવમુક્ત નિવૃત્તિ માટે બચત કરવા માટે તમારે કેટલી જરૂર છે તેનો અંદાજ મેળવો.

drop-header-img

કોસ્ટ ઓફ ડિલે કેલ્ક્યુલેટર

તમારા રોકાણમાં વિલંબને લીધે તમારી લાંબા ગાળાની સમૃદ્ધિનાં સર્જન પર કેવી રીતે અસર પડે છે તે જુઓ.

drop-header-img

માવન જીવન મૂલ્યઃ કેલ્ક્યુલેટર

તમારા માનવ જીવન મૂલ્યની ગણતરી કરો અને તમારા પરિવારની જરૂરિયાતોને આવરવા માટે વીમા કવરને સમજો.

drop-header-img

પેઇડ-અપ કેલ્ક્યુલેટર

તમારી પોલિસીનાં પેઇડ-અપ મૂલ્યને તપાસો અને માહિતાગર નાણાકીય નિર્ણયો લો.

drop-header-img

એન્યુટી કેલ્ક્યુલેટર

અમારા એન્યુટી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને નિવૃત્તિ પછી તમારી નિયમિત આવકનો અંદાજ લગાવો.

drop-header-img

ULIP કેલ્ક્યુલેટર

પોલિસી અવધિ દરમિયાન તમારા ULIP રોકાણો પર સંભવિત વળતરનો અંદાજ મેળવો.

drop-header-img

ચક્રવૃદ્ધિ વ્યાજનું કેલ્ક્યુલેટર

તમારા નાણાં ચક્રવૃદ્ધિની શક્તિ સાથે સમય જતા કેવી રીતે વધે છે તે સમજો

drop-header-img

ભવિષ્યની સમૃદ્ધિનાં સર્જનનું કેલ્ક્યુલેટર

તમારા લાંબા ગાળાના સમૃદ્ધિનાં લક્ષ્યાંકો હાંસલ કરવા માટે તમારા રોકાણની અસરકારક રીતે યોજના બનાવો.

drop-header-img

SIP કેલ્ક્યુલેટર

તમારા માસિક SIP રોકાણો પર વળતરની ગણતરી માત્ર થોડી ક્લિક્સમાં જ કરો.

drop-header-img

SSY કેલ્ક્યુલેટર

અમારા સરળ SSY કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો અને તમે તમારી દિકરીનાં ભવિષ્ય માટે કેટલી બચત કરી શકો છો તે શોધો.

drop-header-img

RD કેલ્ક્યુલેટર

તમારી રિકરિંગ ડિપોઝિટનાં રોકાણોની પાકતી મુદ્દતની રકમની સરળતાથી ગણતરી કરો.

drop-header-img

NPS કેલ્ક્યુલેટર

નેશનલ પેન્શન સ્કિમ રોકાણો મારફતે તમારા નિવૃત્તિનાં કોર્પસ અને પેન્શનનો અંદાજ મેળવો.

drop-header-img

આવકવેરાનું કેલ્ક્યુલેટર

તમારી વેરાની જવાબદારીની ગણતરી કરો અને તમારા વેરાનું કાર્યક્ષમ રીતે આયોજન કરો.

drop-header-img

હોમ લોન EMI કેલ્ક્યુલેટર

તમારી હોમ લોનના EMIની ગણતરી કરો અને સરળતાથી પુનઃચુકવણી સંચાલિત કરો.

drop-header-img

કાર લોન EMI કેલ્ક્યુલેટર

તમારી કાર લોનના EMI શોધો અને યોગ્ય પુનઃચુકવણીના પ્લાન પસંદ કરો.

drop-header-img

વ્યક્તિગત લોન EMI કેલ્ક્યુલેટર

લોન માટે અરજી કરતા પહેલા તમારી વ્યક્તિગત લોન EMIનો અંદાજ મેળવો.

drop-header-img

પગારની ગણતરી

કપાતો અને ભથ્થા પછી તમારા હાથમાં આવતા પગારની ગણતરી કરો

drop-header-img

ગ્રેજ્યુટી કેલ્ક્યુલેટર

તમારી અવધિ અને પગારને આધારે તમે પ્રાપ્ત કરી શકો એવી ગ્રેજ્યુટીની રકમની ગણતરી કરો.

drop-header-img

CIBIL સ્કોર કેલ્ક્યુલેટર

તમે ક્યાં છો તે તપાસો અને તમારા ક્રેડિટ સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજો.

drop-header-img

BMI કેલ્ક્યુલેટર

તમારો બોડી માસ ઇન્ડેક્સ તપાસો અને તમારા સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજો.

drop-header-img

નોમિની સેન્ટ્રલ

જીવન વીમા નોમિનેશન (નામાંકન) અને દાવાઓને સંબંધિત તમામ બાબતોને તમારા પ્રિયજનોને સરળતાથી એક્સેસ કરવા, સમજવા અને સંચાલિત કરવામાં સહાય કરવા માટે તમારું વન-સ્ટોપ હબ

drop-header-img

જીવન વીમાની પુસ્તક

જીવન વીમાની મૂળભૂત બાબતોને સમજવા માટે તમારી સરળ, ઉપયોગી માર્ગદર્શિકા.

drop-header-img

ભારતની પ્રથમ બાબતો

ભારતના અગ્રેસરનાં નવીનીકરણ અને ઐતિહાસિક સિમાચિહ્નો શોધો, જે વિશ્વને આકાર આપે છે.

drop-header-img

લાઇફ + ન્યુઝલેટર

વીમા અને નાણાં બાબતો પર તમારી સરળ, સ્માર્ટ આંતરદૃષ્ટિનો તમારો માસિક ડોઝ – સીધો તમારા ઇન્બોક્સમાં પહોંચાડવામાં આવે છે

drop-header-img

વીમાના વિડિયો

ઝડપી, સરળ વિડિયો જે તમને વીમાને વધુ સારી રીતે સમજવામાં સહાય કરે છે.

drop-header-img

વીમાનું પોડકાસ્ટ

હાલતા ચાલતા વીમાને સરળ કરતી નિષ્ણાત આંતરદૃષ્ટિને સાંભળો

Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ યુએલ સુપર એન્યુએશન પ્લાનની મુખ્ય ખાસિયતો

સુપરએન્યુએશન લાભ

સુપરએન્યુએશન જેવા કર્મચારીના ભાવિ નિવૃત્તિ લાભનું એક પારદર્શક અને નાણાંનું શ્રેષ્ઠ વળતર આપતા પ્લાન દ્વારા આયોજન કરો.

cover-life

યોગદાન આપવાની અનુકૂળતા

તમારા સભ્યો વતી તમે સમગ્ર યોગદાન આપવાનું પસંદ કરી શકો છો અથવા તે તમારા અને તમારા સભ્યો બંને દ્વારા ચૂકવી શકાય છે.

wealth-creation

3 ફંડમાંથી પસંદગી

3 ગ્રુપ ફંડ i) ગ્રુપ ગ્રોથ એડવાન્ટેજ ફંડ ii) ગ્રુપ સિક્યોર કેપિટલ ફંડ iii) ગ્રુપ મની માર્કેટ ફંડમાંથી પસંદ કરવાનો તમને વિકલ્પ મળે છે.

secure-future

3 રોકાણ વ્યૂહરચનામાંથી પસંદગી

તમારા ફંડની આયોજનબદ્ધ વૃદ્ધઇ માટે 3 રોકાણ વ્યૂહરચનામાંથી પસંદ કરવાનો તમને વિકલ્પ મળે છે.

many-strategies

4 લાભ

4 લાભ i) મૃત્યુ લાભ ii) વેસ્ટીંગ લાભ iii) એક્ઝીટ વિકલ્પ અને iv) લોયલ્ટી લાભમાંથી પસંદ કરવાનો વિકલ્પ મળે છે.  આ વિશે વધુ બ્રોશરમાં વાંચો.

many-strategies

સમ એશ્યોર્ડ

અણધારી ઘટનામાં, રૂ।. 5000ની રકમ તમાર નોમિનીને ચૂકવવામાં આવશે.

many-strategies

પ્રીમિયમ પર ટેક્સ લાભ

ઈન્કમ ટેક્સ એક્ટ, 1961ની રકમ 80સી અને 10(10)ડી અંતર્ગત ચૂકવેલ પ્રીમિયમ અને સમ એશ્યોર્ડ પર ટેક્સ લાભ મેળવો.

many-strategies

પાત્રતા માપદંડ

પ્રવેશ સમયે વય

Answer
  • લઘુતમ: 18 વર્ષ
  • મહત્તમ: 70 વર્ષ

મેચ્યોરિટી સમયે વય

Answer
  • મહત્તમ: 71 વર્ષ

ગ્રુપનું કદ

Answer
  • લઘુતમ: 10
  • મહત્તમઃ  કોઈ મર્યાદા નહીં

પ્રારંભિક યોગદાન

Answer

પોલિસીદીઠ રૂ।. 1,00,000

સમ એશ્યોર્ડ

Answer

રૂ।. 5000

પોલિસી અવધિ

Answer

1 વર્ષ(પોલિસીને વાર્ષિક ધોરણે રીન્યૂ કરવી જરૂરી છે)

પ્રીમિયમ પુનરાવર્તિતા

Answer

વાર્ષિક

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા

ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી.  મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.

મોહિત અગરવાલ

(મુંબઈ, 21 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો.  કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.

સત્યમ નાગવેકર

(મુંબઈ, 22 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી

ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે.  તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું.  ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે!  ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત  રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.

પૌલોમી બેનર્જી

(કોલકત્તા, 21 માર્ચ, 2024)   

અમે કેવી રીતે મદદ કરી શકીએ?

View All FAQ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ યુએલ સુપરએન્યુએશન પ્લાન શું છે?

Answer

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ યુએલ સુપરએન્યુએશન પ્લાન એક લિંક્ડ, નોન-પાર્ટિસિપેટીંગ, ફંડ આધારીત ગ્રુપ સુપરએન્યુએશન ઉત્પાદન છે જે નિયોક્તા-કર્મચારી ગ્રુપ માટે સ્કીમના નિયમો અનુસાર લાભને આવરે છે.  માસ્ટર પોલિસીધારક નિયોક્તા દ્વારા રચિત નિયોક્તા/ટ્રસ્ટી રહેશે જે સ્કીમના નિયમો અનુસાર સુપરએન્યુએશ સ્કીમ અંતર્ગત લાભની પૂર્તિ કરવા માટે ફંડ આપશે અથવા તેમનું આયોજન કરશે. 
આ યુનિટ-લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાન તમારા કર્મચારીઓની પેન્શનસંબંધી જરૂરીયાતોને ફંડ કરવા માટે ભંડોળના નિર્માણનો અનુકૂળ અને કિફાયતી ઉપાય આપે છે.  આ પ્લાન એક ટ્રસ્ટી તરીકે તમારા માટે તમારા રોકાણના વળતરને મહત્તમ બનાવવાનું અને કિફાયતી રીતે તમારી જવાબદારીઓ પૂરી કરવાનું શક્ય બનાવે છે. 

આ પ્લાન અંતર્ગત ચાર્જ શું છે?

Answer

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ યુએલ સુપરએન્યુએશન પ્લાન અંતર્ગત કોઈ ફાળવણી ચાર્જ, પોલિસી એડમિનિસ્ટ્રેશન ચાર્જ, સ્વિચીંગ ચાર્જ અથવા પ્રીમિયમ રીડિરેક્શન ચાર્જ નથી.

પબ્લિશ કરેલ એનએવી માટે ફંડ મેનેજમેન્ટ ચાર્જ નીચે દર્શાવ્યા અનુસાર છેઃ

  1. ગ્રુપ ગ્રોથ એડવાન્ટેજ ફંડ – 1.35%
  2. ગ્રુપ સિક્યોર કેપિટલ ફંડ – 1.00%
  3. ગ્રુપ મની માર્કેટ ફંડ – 0.50%


મોર્ટાલિટી ચાર્જ

મોર્ટાલિટી ચાર્જ અલગથી ચૂકવવામાં આવશે અથવા પ્રવર્તમાન યુનિટ કિંમતે યુનિટના કેન્સલેશન દ્વારા ફંડના મૂલ્યમાંથી બાદ કરવામાં આવશે.  તેનો અર્થ એ છે કે બંને વિકલ્પોને એકસાથે પસંદ કરી શકાતા નથી.  એનેક્સર એમાં આ પ્લાન અંતર્ગત રૂ।.1000/- સમ એટ રિસ્ક દીઠ વાર્ષિક મોર્ટાલિટી ચાર્જ આપેલ છે. 

સરન્ડર ચાર્જઃ

વર્ષ દરમ્યાન તમે ગમે ત્યારે પોલિસી સરન્ડર કરી શકો છો.  પોલિસીના સંપૂર્ણ સરન્ડરના કિસ્સામાં ઉત્પાદન પર સરન્ડર ચાર્જ લાગી શકે છે, અને પોલિસીના ત્રીજા રીન્યૂઅલની અંદર જ પોલિસી સરન્ડર કરવામાં આવે તો, અધિકૃત સત્તા દ્વારા સમયે સમયે નક્કી કરવામાં આવતા મહત્તમ કેપ સાથે ફંડના 0.05% કરતાં વધુ ચાર્જ લાદવામાં આવશે નહીં. 

તમારા પ્લાનમાં અમે યુનિટને કેવી રીત મૂલ્યાંકિત કરીએ છીએ?

Answer

આઈઆરડીએઆઈ દ્વારા ફાળવવામાં આવેલ યુનિટ-લિંક્ડ માર્ગદર્શિકાઓ અનુસાર અમારા દ્વારા તમારા યુનિટનુ મૂલ્યાંકન કરવામાં આ છે.  વર્તમાન માર્ગદર્શિકા અનુસાર, નેટ એસેટ વેલ્યૂ નીચે પ્રમાણે ગણવામાં આવશે –

નેટ એસેટ વેલ્યુ = (ફંડ દ્વારા ધારણ કરવામાં આવેલ રોકાણની બજાર કિંમત)
વત્તાઃ  કરન્ટ એસેટનું મૂલ્ય
ઓછાઃ  જો કોઈ જવાબદારીઓ કે જોગવાઈઓ હોય તો તેનું મૂલ્ય
વિભાજીતઃ  વેલ્યૂએશન તારીખ ઉપસ્થિત યુનિટની સંખ્યા દ્વારા(યુનિટની રચના/રીડેમ્પ્શન પહેલાં)
 

બપોરે 3.00 વાગ્યા પહેલાં મળેલી વિનંતીઓ માટે બપોરે 3.00 વાગ્યા પછી મળેલી વિનંતીઓ માટે
જે દિવસે તમારી વિનંતી મળી હોય તે દિવસ માટે યુનિટની ક્લોઝિંગ પ્રાઈઝ લગાવવામાં આવશે.જો તમારી વિનંતી બપોરે 3.00 વાગ્યા પછી મળે તો આગામી વેપારી દિવસની ક્લોઝિંગ યુનિટ કિંમત લગાવવામાં આવશે.

આ પ્લાન અંતર્ગત યોગદાન કોણ આપે છે?

Answer

તમારા સભ્યો વતી તમે, માસ્ટર પોલિસીધારક તરીકે સમગ્ર યોગદાન આપવાનું પસંદ કરી શકો છો, અથવા તે તમારા અને તમારા સભ્યો બંને દ્વારા ચૂકવી શકાય છે.

માસ્ટર પોલિસીધારક દ્વારા ગ્રુપ યોજનાઓમાં પ્રીમિયમ અથવા યોગદાન સ્કીમના નિયમો અનુસાર ફંડની જરૂરીયાત અનુસાર કરી શકાય છે.  ટ્રસ્ટી અથવા નિયોક્તા દ્વારા મંજૂર કરવામાં આવે છે કે આવું ફંડીંગ લાંબા ગાળાના કર્મચારી લાભના પ્રમાણનું નિયમન કરતાં એક્સટન્ટ એકાઉન્ટિંગ માપદંડ પર આધારાતી એક્ચ્યૂરી સર્ટિફિકેટ અનુસાર જરૂરી છે.  જો સ્કીમ અંતર્ગત સભ્યોને લાઈફ કવરેજ આપવાનું પસંદ કરવામાં આવે તો, તેનું પ્રીમિયમ પ્રત્યક્ષ ચૂકવવામાં આવશે અથવા ફંડમાંથી બાદ કરવામાં આવશે. 

આ પ્લાન કોઈ ટોપ-અપની મંજૂરી આપતું નથી, સિવાય કે એક્સટન્ટ એકાઉન્ટિંગ નિયમો અનુસાર, સ્કીમના અંડરફંડિગને પહોંચી વળવા માટે એક્ચ્યૂરીના સર્ટિફિકેટ અનુસાર તે જરૂરી હોય

જો યોગદાનની ચૂકવણી ન કરવામાં આવે તો શું થાય છે?

જો ફંડ ઓવરફંડ હોય અથવા એક્ચ્યૂરી સર્ટિફિકેટ અનુસાર તમારા દ્વારા જમા કરવામાં આવેલ એક્ચ્યૂરી સર્ટિફિકેટ અનુસાર સરપ્લસમાં હોય તો યોગદાનની ચૂકવણી ન થાય તે બની શકે છે.  આવા કિસ્સાઓમાં, અમારા દ્વારા પ્લાન અંતર્ગત શૂન્ય યોગદાન/પ્રીમિયમની મંજૂરી આપવામાં આવશે અને પ્લાનને બંધ થયેલ તરીકે ગણવામાં આવશે નહીં.  તેમ છતાં, જો પોલિસીધારક દ્વારા ડ્યૂ તારીખ પર પ્રત્યક્ષરૂપે ચૂકવવાનું પસંદ કરવામાં આવેલ લાઈફ કવર પ્રીમિયમ ન ચૂકવવામાં આવે તો, લાઈફ કવર તાત્કાલિક બંધ થઈ જશે.  તે ઉપરાંત, જ્યારે અને જ્યાં ડ્યૂ હોય તે ફંડ મેનેજમેન્ટ ચાર્જ પણ ચાલુ રહેશે.  માસ્ટર પોલિસીધારક પાસે પુનઃસ્થાપના ગાળાના અંત સુધી લાઈફ કવર ચાલુ રાખવાનો વિકલ્પ રહેશે.  ચાર્જ કપાત માટે પર્યાપ્ત ફંડ મૂલ્ય હોય ત્યાં સુધી અથવા ફંડ મૂલ્ય શૂન્ય પર પહોંચે ત્યાં સુધી ખાતું ચાલુ રહેશે.

લાઈફ કવર પુનઃસ્થાપિત કરવા માટે અથવા રીવાઈવ કરવા માટે, માસ્ટર પોલિસીધારક અથવા સભ્યએ જો ફંડમૂલ્યમાંથી કોઈ મોર્ટાલિટી ચાર્જ બાદ ન થતો હોય તો પોલિસીવર્ષની સમાપ્તિ પહેલાં કોઈપણ વ્યાજ વગર તમામ ડ્યૂ લાઈફ પોલિસી પ્રીમિયમ ચૂકવવા જરૂરી છે.

આ પોલિસી અંતર્ગત લાભ શું છે?

Answer

પ્રવર્તમાન ઈન્કમટેક્સ કાયદા અનુસાર ચૂકવેલ પ્રીમિયમ અને મેળવવાપાત્ર લાભ પર ટેક્સ લાભ(જો કોઈ હોય તો) ઉપલબ્ધ છે.  ઈન્કમટેક્સ એક્ટ, 1961 અનુસાર ટેક્સ લાભ સમયે સમયે બદલાવને પાત્ર છે.  રોકાણ કરતાં પહેલાં તમારા ટેક્સ સલાહકારનો સંપર્ક કરો. 

શું આ પોલિસીમાં મને લોન મળી શકે છે?

Answer

ના, આ પોલિસીમાં લોનની મંજૂરી નથી.

શું આ પોલિસીમાં કોઈ ગ્રેસ ગાળો ઉપલબ્ધ છે?

Answer

હા, માસ્ટર પોલિસીધારક/સભ્ય દ્વારા જો લાઈફ કવર પ્રીમિયમ અલગથી ચૂકવવામાં આવ્યું હોય તો, વાર્ષિક, અર્ધ-વાર્ષિક અને ત્રિમાસિક પ્રીમિયમ ચૂકવણી માટે 30 દિવસનો અને માસિક પ્રીમિયમ ચૂકવણી માધ્યમ માટે 15 દિવસનો ગ્રેસ ગાળો ઉપલબ્ધ છે.  આ ગાળા દરમ્યાન પોલિસી સંપૂર્ણ લાઈફ કવર લાભ મેળવવાનું ચાલુ રાખશે.

આ પોલિસીમાં ફ્રી-લુક ગાળો શું છે?

Answer

માસ્ટર પોલિસીધારક તરીકે તમારી પાસે પોલિસી દસ્તાવેજો મળ્યાની તારીખથી 15 દિવસ માટે ફ્રી લુક ગાળો હોય છે જે દરમ્યાન તમે પોલિસીના નિયમો અને શરતોનું મૂલ્યાંકન કરી શકો છો અને જો કોઈપણ નિયમો અથવા શરતો સાથે તમે અસહમત હો તો, તમારી પાસે અસહમતિનું કારણ જણાવીને પોલિસી અમને પરત કરવાનો વિકલ્પ છે, જે બાદ તમે નીચે માટે પાત્ર રહેશોઃ

ન ફાળવાયેલ પ્રીમિયમ વત્તા યુનિટના કેન્સલેશન દ્વારા કપાયેલ ચાર્જ વત્તા કેન્સલેશનના સમયે ફંડનું મૂલ્ય, જે ફક્ત નીચેની કપાતને આધીન છે

i. કવરની અવધિ માટેના પ્રો-રેટા મોર્ટાલિટી ચાર્જ, જો કોઈ હોય તો,
ii. ચૂકવેલ સ્ટેમ્પ ડ્યૂટી ચાર્જ(જો કોઈ હોય તો) અને
iii. તબીબી પરિક્ષણ પર થયેલ ખર્ચ, જો કોઈ હોય તો

ઉપરોક્ત આઈઆરડીએઆઈ રેગ્યુલેશન, 2017 (પોલિસીધારકોના હિતની સુરક્ષા(પ્રોટેક્શન ઑફ પોલિસીહોલ્ડર્સ ઈન્ટરેસ્ટ)ને સુસંગત છે.

પોલિસીના ફ્રી-લુક કેન્સલેશન માટે અમને મળેલ આવી વિનંતી પ્રોસેસ કરવામાં આવશે અને વિનંતી મળ્યાની તારીખથી 15 દિવસની અંદર પ્રીમિયમ રિફંડ કરવામાં આવશે.

તમને રસ પડે તેવા પ્લાન્સ!

IndiaFirst Life Group Term Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ ટર્મ પ્લાન

Dropdown Field
ગ્રુપ ઈન્શ્યોરન્સ
Product Description

ઈન્ડિયાફર્સ્ટ ગ્રુપ ટર્મ પ્લાન કૉર્પોરેટ ટર્મ ઈન્શ્યોરન્સ સાથે સઘન ગ્રુપ પ્રોટેક્શન આપે છે અને નાણાંકીય સુરક્ષા સુનિશ્ચિત કરે છે.  કૉર્પોરેટ્સ માટે તૈયાર કરવામાં આવેલ આ ગ્રુપ ટર્મ પ્લાન, પ્રીમિયમ ચૂકવણીમાં, નવા સભ્યોનો ઉમેરો કરવાના વિકલ્પોમાં, અને ટેક્સ લાભમાં અનુકૂળતા આપે છે.  તમારા ગ્રુપ લાઈફ ઈન્શ્યોરન્સને એમ્પ્લોયી ડિપોઝીટ લિંક્ડ ઈન્શ્યોરન્સ(ઈડીએલઆઈ)ના કવરેજ સાથે સુરક્ષિત કરો.

Product Benefits
  • 32 કિફાયટતી ગ્રુપ ટર્મ ઈન્શ્યોરન્સ
  • 33.સ્વૈચ્છિક અથવા ઑટોમેટિક નોંધણી
  • 34.ઈડીએલઆઈ સાથે વૃદ્ધિત કવરેજ 
  • 35.અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી
  • 36.વર્ષની મધ્યમાં સભ્યનો ઉમેરો
Porduct Detail Page URL
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Group Living Benefits Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ લિવીંગ બેનેફીટ્સ પ્લાન

Dropdown Field
ગ્રુપ ઈન્શ્યોરન્સ
Product Description

પ્રસ્તુત છે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ લિવીંગ બેનેફીટ્સ પ્લાન – કૉર્પોરેશન્સ માટે એક સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ સોલ્યુશન.  વૈવિધ્યપૂર્ણ આરોગ્યસંબંધી જરૂરીયાતોને પહોંચી વળવા માટે ખાસ ઘડવામાં આવેલ આ કૉર્પોરેટ આરોગ્ય પ્લાન  હોસ્પિટલાઈઝેશન, ફ્રેક્ચર્સ, વિકલાંગતા અને સંગીન બિમારીઓ દરમ્યાન નાણાંકીય સુરક્ષાની સુનિશ્ચિત કરે છે.  તમારા કર્મચારીઓ જીવનને સુરક્ષિત કરતા ગ્રુપ હેલ્થ પ્લાન માટે ઈન્ડિયાફર્સ્ટને જ પસંદ કરો.

Product Benefits
  • સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ
  • કૉર્પોરેટ માટે કિફાયતી આરોગ્ય કવરેજ
  • ગ્રુપ લાઈફ ઈન્શ્યોરન્સ માટે કોવિડ-19 સુરક્ષા
  • ફિક્સ્ડ લાભની ખાતરી
  • ટેક્સ લાભ
Porduct Detail Page URL
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના

Dropdown Field
ટર્મ પ્લાન
Product Description

વાર્ષિક રીન્યુએબલ લાઈફ પોલિસી એવી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના, સેવિંગ્સ બેંક ખાતુ ધરાવતી દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ છે.  આ પ્લાન ગ્રાહકોને સરળ અને ત્વરીત પ્રક્રિયા દ્વ્રારા લાઈફ કવર પૂરું પાડે છે.

Product Benefits
  • કિફાયતી દરે લાઈફ કવર
  • સરળ ઓવર-ધી-કાઉન્ટર ફાળવણી
  • ટેક્સના કાયદા અનુસાર ટેક્સ લાભ
Porduct Detail Page URL
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન શા માટે પસંદ કરવા?

1.64 કરોડ

સ્થાપના બાદ લોકોનું જીવન આરક્ષિત 

list

ઉપલબ્ધ છે 16,500+

બીઓબી અને યુબીઆઈ શાખાઓમાં

list

30,968 કરોડ

એયુએમ ડિસેમ્બર ‘2024 સુધી

list

1 દિવસીય

ક્લેઈમ સેટલમેન્ટ(દાવા પતાવટ)ની ખાતરી

list

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail
quiz-image

Ready for a Challenge?

Put your knowledge of India to the test

close-popup

You’re eligible for a Discount!!

Get 10% off on online purchase of IndiaFirst Life Elite Term Plan