Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

અમારા ગેરંટીડ રીટર્ન પ્લાન તપાસો

alt

Products

IndiaFirst Life Guarantee Of Life Dreams Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન
Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
Product Description

આપણાં સ્વપ્નોને પૂરા કરવા જો આપણી પાસે આવકનો બીજો સ્ત્રોત હોય તો કેટલું સારું થાય? પ્રસ્તુત છે તમારા સ્વપ્નને સાચા કરવાનો રસ્તો જેમાં તમે પહેલાં મહિનાના અંતથી જ કમાણી કરવાનું શરૂ કરી શકો છો.

Product Benefits
  • 3 આવક વિકલ્પોમાંથી પસંદગી
  • નિશ્ચિત લાંબા ગાળાની આવક
  • લાઈફ ઈન્શ્યોરન્સ કવચ
  • દીર્ઘકાલીન બચતના લાભો
  • એક પ્રીમિયમ ચૂકવવામાં ચૂક થઈ જાય તો પણ સંરક્ષણ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

alt

Products

Indiafirst Life Guaranteed Single Premium Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન
Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
Product Description

તમારા રોકાણ પર 7ગણું વળતર મેળવવાનો ઉપાય વિચારો છો?  તમારી શોધ અહીં પૂરી થાય છે!  આ સિંગલ ચૂકવણી પ્લાન સાથે, તમે તમારા નાણાંકીય લક્ષ્યાંકો સિદ્ધ કરી શકો છો

Product Benefits
  • રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર
  • એક જ વાર ચૂકવણી(સિંગલ પે)
  • ટેક્સમાં બચતના લાભ
  • 1.25ગણું વધુ વીમા કવચ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

alt

Products

IndiaFirst Life Long Guaranteed Income Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ લોંગ ગેરંટીડ ઈન્કમ પ્લાન
Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
Product Description

એક એન્ડોમેન્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન જે નિયમિત આવકની ખાતરી આપે છે અને ઉત્કૃષ્ટ નિશ્ચિત બચત પ્લાન બને છે.

Product Benefits
  • ટૂંકા ગાળાની ચૂકવણી, લાંબા-ગાળાના લાભ
  • નાણાંકીય લક્ષ્યાંકો પૂરા કરવા માટે નિશ્ચિત આવક
  • 99 વર્ષની વય સુધી આજીવન આવક
  • અંતરાય વગરનું સતત વીમા કવચ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

alt

Products

IndiaFirst Life Guaranteed Benefit Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ બેનેફીટ પ્લાન
Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
Product Description

આજીવન નિશ્ચિત આવકના લાભ આપીને આ પ્લાન તમારી અભિલાષાઓને આધાર આપે છે, ખુશીઓની ખાતરી સાથે બચત અને કમાણી બંને કરવામાં મદદ કરે છે. 

Product Benefits
  • આવક અથવા ઉચ્ચક લાભ પસંદ કરો
  • તમારા પ્લાનને તમારી જરૂરીયાત અનુસાર ગોઠવો
  • મર્યાદિત પ્રીમિયમ, સમગ્ર ટર્મ માટે લાભ
  • અનુકૂળ આવક લાભ
  • અનુકૂળ આવક લાભ
  • પ્રીમિયમ રાઈડરમાંથી મુક્તિ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

તમારે શા માટે ગેરંટીડ રીટર્ન પ્લાનની જરૂર છે?

પારિવારીક સુરક્ષા

સઘન લાઈફ ઈન્શ્યોરન્સ કવર સાથે સમગ્ર પોલિસી અવધિ દરમ્યાન તમારા પરિવાર માટે સુરક્ષિત ભવિષ્યની ખાતરી કરો.

secure-future

દીર્ઘકાલીન સુરક્ષા

પ્લાન સાથે તમારા દ્વારા પસંદ કરવામાં આવેલ આવક વિકલ્પને આધારે 30 કે 40 વર્ષ માટે, ભરોસેમંદ આવકનો પ્રવાહ મેળવો.

low-premium

વન-ટાઈમ ચૂકવણી

વન-ટાઈમ ચૂકવણી(સિંગલ પે) સાથે સમગ્ર પોલિસી અવધિ દરમ્યાન લાઈફ ઈન્શ્યોરન્સ કવર દ્વારા નિશ્ચિત નાણાંકીય સુરક્ષા.

protect-asset

ઉંચુ લાઈફ કવર

તમારા પસંદ કરેલ પ્લાનના આધારે સિંગલ પ્રીમિયમના 1.25ગણાં અથવા સિંગલ પ્રીમિયમના 10ગણાં જેટલું ઈન્શ્યોરન્સ કવર પ્રાપ્ત કરવાનો વિકલ્પ(પ્રવેશ સમયે વયથી-45 વર્ષ સુધી).

protect-lifestyle

ગેરંટીડ મેચ્યોરિટી લાભ

નિશ્ચિત મેચ્યોરિટી લાભ સાથે નિશ્ચિંત થઈને જીવન માણો.

life-certainties

પ્રીમિયમ રાઈડરમાંથી મુક્તિ

પ્રીમિયમ રાઈડરમાંથી મુક્તિ પસંદ કરો અને પોલિસી ચાલુ રાખવાની સાથે તમારા પરિવારને અણધારી પરિસ્થિતિઓમાં સુરક્ષિત રાખો.

cover-covid-claim

અલ્પકાલીન ચૂકવણી, દીર્ઘકાલીન ફાયદા

ટૂંકા ગાળા માટે ચૂકવો અને ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ રીટર્ન પ્લાન સાથે સ્થાયી લાભ મેળવો.

secure-future

ગેરંટીડ રીટર્ન પ્લાન કેવી રીતે કામ કરે છે?

  • નિશ્ચિત વળતર માસિક આવક પેઆઉટ અને બોનસ આપે છે(જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો).
  • મેચ્યોરિટી પર નિશ્ચિત રોકાણ વળતર સાથે જીવન સુરક્ષા
  • ટૂંકા અને લાંબા ગાળાની નાણાંકીય જરૂરીયાતો માટે અનુકૂળ અવધિ વિકલ્પો.
  • નિયત અવધિ અને સમયાંતરે ચૂકવણી માટે બાંધેલ પ્રીમિચમ ચૂકવણીઓ.
  • બહેતર નાણાંકીય સુરક્ષા માટે વેઈવર ઑફ પ્રીમિયમ, અને ટર્મિનલ ઈલનેસ જેવા અતિરિક્ત રાઈડર.
  • માસિક, વાર્ષિક અને સમયાંતરે હપ્તાઓમાં ભવિષ્યની જરૂરિયાતો માટે મેળવો.
  • ચૂકવેલ પ્રીમિયમ અને મેળવવાપાત્ર લાભ પર પ્રવર્તમાન ટેક્સ કાયદા અનુસાર ટેક્સ લાભ.
  • રીવર્સનરી બોનસ, ટર્મિનલ બોનસ(જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો) અને તમારા પોલિસી દસ્તાવેજમાં જાણકારી.
term-work-policy

ગેરંટીડ રીટર્ન પ્લાન કેવી રીતે ખરીદી શકાય છે?

પગલું 1

તમારા રોકાણના લક્ષ્યાંકો નિર્ધારીત કરો અને પ્લાન પસંદ કરો

ઈન્ડિયાફર્સ્ટ લાઈફના નિશ્ચિત વળતર આપતા પ્લાન દ્વારા તમે કેટલું રોકાણ કે લાભ ઈચ્છો છો તે ચકાસો.

choose-plan

પગલું 2

પ્રીમિયમ અને પોલિસી અવધિ તપાસો

તમારા રોકાણના લક્ષ્યાંકોને આધારે પ્રીમિયમની અવધિ અને પોલિસીની અવધિ ગણો.

premium-amount

પગલું 3

એડ ઓન લાભ પસંદ કરો

અતિરિક્ત લાઈફ કવર, ક્રિટીકલ ઈલનેસના કિસ્સામાં પ્રીમિયમ વેઈવર, અથવા તમારી જરૂરીયાત અનુસાર પ્રીમિયમ ચૂકવણીની અવધિમાં અનુકૂળતા જેવા એડ-ઓન લાભ પસંદ કરો.

select-stategy

પગલું 4

ચૂકવણી પ્રક્રિયા

એકવાર તમારો પ્લાન નક્કી થઈ જાય પછી, પસંદ કરેલ પ્રીમિયમ પુનરાવર્તિતા અનુસાર ચૂકવણી કરો(માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક, વાર્ષિક).

make-payments

Why Choose IndiaFirst Life Guaranteed Return Plans?

IndiaFirst Life's guaranteed returns plan is designed to make long-term, highinvestment goals attainable while ensuring financial security for dependents if something happens to the breadwinner. It facilitates systematic and secure savings with risk-free assured returns, fostering a better quality of life with a regular stream of income.

category-benefit

Trusted by 1.6 Crore Customers for their life insurance policy

Promoted by Bank of Baroda and Union Bank of India

High Claim Settlement Ratio of 97.04%

Seamless Online and Offline Experience

100% Genuine Claims are Settled in 1 day.

ગેરંટીડ રીટર્ન પ્લાનની મુખ્ય ખાસિયતો

વર્ણન: તમારા ભવિષ્યને સુરક્ષિત કરવા માટે તૈયાર કરાયેલ અમારી ગેરંટીડ રીટર્ન પ્લાનની શ્રેણી તપાસો.  તમારા નાણાંકીય લક્ષ્યાંકોને ટેકો આપવા માટે ટૂંકી ચૂકવણી અવધિ અને નિશ્ચિત આવક સાથે લાંબા-ગાળાના લાભનો, અતિરિક્ત રાઈડર સાથે અનુકૂળ મૃત્યુ લાભ અને પ્રવર્તમાન ટેક્સ કાયદા અનુસાર ટેક્સ લાભનો આનંદ ઉઠાવો.

તમારી તારીખ પસંદ કરો

અમારી‘સેવ ધી ડેટ’ લાક્ષણિકતા સાથે ખાસ દિવસ માટે તમારી આવક નિર્ધારીત કરો(તમારા પસંદ કરેલ પ્લાન અનુસાર).

tax-benefit

બચત રિવૉર્ડ્સ

લાંબા ગાળાની બચત માટેના અમારા લોયલ્ટી લાભ સાથે સમયસર પ્રીમિયમ ચૂકવણી માટે રિવોર્ડ મેળવો.

tax-benefit

ચૂકી ગયેલ પ્રીમિયમ માટે સુરક્ષા

કોઈ અતિરિક્ત ખર્ચ વગર, લાઈફ કવર કન્ટીન્યુઅન્સ બેનીફિટ સાથે એક પ્રીમિયમ ચૂકી જવા છતાં કવરેજ ચાલુ રાખો

tax-benefit

વૈકલ્પિક રાઈડર સાથે બહેતર બનાવો

અતિરિક્ત લાભ અને કવરેજ માટે ઈન્ડિયાફર્સ્ટ ટર્મ રાઈડર અને ઈન્ડિયાફર્સ્ટ લાઈફ વેઈવર ઑફ પ્રીમિયમ રાઈડર ઉમેરીને તમારા ઈન્શ્યોરન્સ ગેરંટીડ રીટર્ન પ્લાનને કસ્ટમાઈઝ કરો.

tax-benefit

પ્રીમિયમ ચૂકવણી ખાતરી

તમારા પસંદ કરેલ પ્લાનને આધારે અને ચૂકવવાપાત્ર વાર્ષિક પ્રીમિયમના આધારે, આવકના ગાળાના અંતે ચૂકવેલ તમામ પ્રીમિયમના 100/115% મેળવો.

tax-benefit

અનુકૂળ પેઆઉટ વિકલ્પો

તે તમારા પ્રિયજનોને આરક્ષિત વ્યક્તિની અણધારી મૃત્યુના કિસ્સામાં નિશ્ચિત ઉચ્ચક આવક અથવા 5 વર્ષના ગાળામાં આવકનો લાભ આપે છે.

tax-benefit

બહેતર મેચ્યોરિટી લાભ

ઉચ્ચ પ્રીમિયમ બેન્ડ માટે ઉચ્ચ મેચ્યોરિટી લાભ મેળવો.

tax-benefit

ટેક્સ લાભ

પ્રવર્તમાન ટેક્સ લાભ અનુસાર, ચૂકવેલ પ્રીમિયમ અને મેળવેલ લાભ પર ટેક્સ લાભ મેળવો.

tax-benefit

પાત્રતા માપદંડ

વય

Answer
  • ગેરંટીડ રીટર્ન પ્લાન માટે અરજી કરવાની લઘુતમ વય 18 વર્ષ છે.
  • જો તમે તમારા બાળક માટે પ્લાન ખરીદવા ઈચ્છતા હો તો, લઘુતમ વય 90 દિવસ હોઈ શકે છે
  • અરજી કરવાની મહત્તમ વય બદલાઈ શકે છે, પરંતુ તે મોટેભાગે 70 વર્ષ સુધી હોય છે

રોકાણ

Answer
  • પોલિસીધારક 75થી 85 વર્ષના હોય ત્યારે ગેરંટીડ રીટર્ન પોલિસી મેચ્યોર થાય છે(પસંદ કરેલ પ્લાન અનુસાર બદલાઈ શકે છે)
  • લઘુતમ રોકાણની રકમ વાર્ષિક રૂ।.48,000 જેટલી ઓછી હોઈ શકે છે.

પોલિસી અને પ્રીમિયમ

Answer
  • પ્રીમિયમ ચૂકવણી અવધિ 5 વર્ષથી-70 વર્ષ વચ્ચે હોઈ શકે છે.
  • ગેરંટીડ રીટર્ન પોલિસી 5 વર્ષથી 40 વર્ષની અવધિની વિવિધ પોલિસી અવધિ આપે છે.

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail