drop-header-img
IndianFirstLife

એલીટ ટર્મ પ્લાન

  • 99 વર્ષ સુધી આજીવન સુરક્ષા

  • કિફાયતી કિંમતે ઉંચુ કવર

  • સુવિધાજનક પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • ઉચ્ચક અથવા માસિક હપ્તારૂપે સમ એશ્યોર્ડ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સુપર પ્રોટેક્શન પ્લાન

  • તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (રિટર્ન ઓફ પ્રિમિયમ –ROP)

  • તમારી અનુકૂળતાએ પ્રિમિયમ્સ ચુકવવાની લવચિકતા

  • 99 વર્ષ સુધીની જીવનપર્યંતની સુરક્ષા

  • લમ્પસમ અથવા માસિક હપ્તાઓ તરીકે વીમાની રકમ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લાઈફ પ્લાન

  • અવધઇ પસંદ કરવાની અનુકૂળતા

  • પરિવારને પેઆઉટ મળશે

  • એશ્યોર્ડ રકમ પસંદ કરવાની અનુકૂળતા

  • લાંબા ગાળા સુધી સુરક્ષા

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

પ્રોટેક્ટ શીલ્ડ પ્લાન

  • ત્વરીત જારી થાય છે

  • વ્યાજબી પ્રિમિયમ

  • કોઇ મેડિકલ નહીં1

  • પ્રચલિત વેરાના કાયદા અનુસાર વેરાના લાભ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સરલ જીવન બીમા

  • રૂ।. 50 લાખ સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • પ્રિયજનો માટે 40 વર્ષ સુધી સુરક્ષા

  • ઉચ્ચક લાભ સાથે કોવિડ-19 સામે સુરક્ષા

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટર્મ રાઈડર પ્લાન

  • 5-30 વર્ષ સુધી અતિરિક્ત લાઈફ કવર

  • નિશ્ચિત ઉચ્ચક મૃત્યુ લાભ

  • તમે રોકેલા પ્રીમિયમ પર ટેક્સ લાભનો આનંદ મેળવો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એલીટ ટર્મ પ્લાન

  • 99 વર્ષ સુધી આજીવન સુરક્ષા

  • કિફાયતી કિંમતે ઉંચુ કવર

  • સુવિધાજનક પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • ઉચ્ચક અથવા માસિક હપ્તારૂપે સમ એશ્યોર્ડ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સુપર પ્રોટેક્શન પ્લાન

  • તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (રિટર્ન ઓફ પ્રિમિયમ –ROP)

  • તમારી અનુકૂળતાએ પ્રિમિયમ્સ ચુકવવાની લવચિકતા

  • 99 વર્ષ સુધીની જીવનપર્યંતની સુરક્ષા

  • લમ્પસમ અથવા માસિક હપ્તાઓ તરીકે વીમાની રકમ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લાઈફ પ્લાન

  • અવધઇ પસંદ કરવાની અનુકૂળતા

  • પરિવારને પેઆઉટ મળશે

  • એશ્યોર્ડ રકમ પસંદ કરવાની અનુકૂળતા

  • લાંબા ગાળા સુધી સુરક્ષા

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

પ્રોટેક્ટ શિલ્ડ પ્લાન

  • ત્વરીત જારી થાય છે

  • વ્યાજબી પ્રિમિયમ

  • કોઇ મેડિકલ નહીં1

  • પ્રચલિત વેરાના કાયદા અનુસાર વેરાના લાભ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સરલ જીવન બીમા પ્લાન

  • રૂ।. 50 લાખ સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • પ્રિયજનો માટે 40 વર્ષ સુધી સુરક્ષા

  • ઉચ્ચક લાભ સાથે કોવિડ-19 સામે સુરક્ષા

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન

  • શૂન્ય ફંડ એલોકેશન ચાર્જ

  • 10 અલગ ફંડમાંથી પસંદ કરવાનો વિકલ્પ

  • તમારા રોકાણના લક્ષ્યાંકોની પૂર્તિ માટે 3 પ્લાન વિકલ્પ

  • ઉચ્ચ વળતર માટે 100% નાણાંનું રોકાણ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

મની બેલેન્સ પ્લાન

  • શ્રેષ્ઠતમ ઈન્વેસ્ટમેન્ટ વ્યૂહરચના

  • અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી

  • અંશતઃ વિથડ્રોઅલની અનુકૂળતા

  • સરળ ફંડ ઉપલબ્ધિ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટુલિપ પ્લસ

  • 100 ગણા સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • પ્રીમિયમ એલોકેશન ચાર્જ પર 750% સુધી વળતર

  • અતિરિક્ત ખર્ચને આવરવા માટે તૈયાર કરાયેલ રાઈડર્સ

  • ઉંચા પ્રીમિયમ માટે પ્રીમિયમ એલોકેશન ચાર્જમાં ઘટાડો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટ્યૂલિપ પ્રો પ્લાન

  • Up to 20X Life Cover for Your Loved Ones

  • Additional Coverage through TERM Rider

  • Multiple Investment Strategies and up to 10 Diversified Funds

  • Up to 600% of Premium Allocation Charges returned at Maturity

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

વેલ્થ મેક્સિમાઈઝર પ્લાન

  • માર્કેટ આધારીત વળતર

  • મહત્તમ ફાયદા માટે નિઃશૂલ્ક રૂપાંતરણ

  • લાંબા ગાળાના લોયલ્ટી લાભ

  • ટૉપ-અપ પ્રીમિયમ ઉમેરો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એશ્યોર્ડ ઇન્કમ ફોર માઇલસ્ટોન્સ પ્લાન

  • બાંયધરીકૃત્ત લાંબા ગાળાનો આવક પ્લાન

  • સીમાચિહ્ન આધારિત નાણાકીય આયોજન માટે આદર્શ

  • ત્રણ કસ્ટમાઇઝેબલ લાભ વિકલ્પો

  • ત્વરીત અથવા વિલંબિત આવકના પ્રકારો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

  • આવકના 3 વિકલ્પોની પસંદગી

  • ઓનલાઈન ખરીદી પર 5% સુધીની વધારાની આવક

  • મહિલાઓ માટે ઉન્નત આવક લાભ

  • નિયમિત આવક મેળવવા માટે તારીખ પસંદ કરવાનો વિકલ્પ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

  • રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર

  • વન-ટાઈમ ચૂકવણી(સિંગલ પે)

  • ટેક્સ બચત લાભ*

  • 1.25ગણું ઉંચું લાઈફ કવર

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

મહાજીવન પ્લસ પ્લાન

  • 15થી 20 વર્ષ સુધી લાઈફ કવર

  • સમયાંતરે કેશબેક

  • અવરોધરહિત લાઈફ કવર

  • વહેલી પ્રીમિયમ ચૂકવણી સાથે મનીબેક ડિસ્કાઉન્ટ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સ્માર્ટ રિટાયરમેન્ટ પ્લાન

  • 3 નવા ફંડ્ઝ સાથે બજાર સાથે સંકળાયેલા વળતર !

  • તમારી નિવૃત્તિને સુરક્ષિત કરવા 2 પ્લાન વિકલ્પો

  • શૂન્ય ફાળવણી અથવા વહીવટી શુલ્ક

  • પ્રથમ વર્ષમાં 5% સુધી ગેરંટીડ એડિશન્સ*

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેંટીડ પેન્શન પ્લાન

  • જીવનભર માટે આવક

  • એન્યુઈટીના 5 વિકલ્પો

  • જોઈન્ટ લાઈફ પ્રોટેક્શન

  • એન્યુટીમાં વૃદ્ધિનો વિકલ્પ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેન્ટેડ એન્યુઇટી પ્લાન

  • નિવૃત્તિનું આયોજન

  • એન્યુઈટીના 12 વિકલ્પો

  • રિટાયરમેન્ટ પોલીસીના વધારાના લાભો

  • જોઈન્ટ લાઈફ વિકલ્પ સાથે કન્ટિન્યુઈટી

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેંટીડ રિટાયરમેન્ટ પ્લાન

  • ખાતરીપૂર્વકનું વળતર

  • મોંઘવારીને હરાવે

  • બચત કરવાની રીત પસંદ કરો

  • 40 વર્ષ સુધી બચત કરો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એશ્યોર્ડ ઇન્કમ ફોર માઇલસ્ટોન પ્લાન

  • બાંયધરીકૃત્ત લાંબા ગાળાનો આવક પ્લાન

  • સીમાચિહ્ન આધારિત નાણાકીય આયોજન માટે આદર્શ

  • ત્રણ કસ્ટમાઇઝેબલ લાભ વિકલ્પો

  • ત્વરીત અથવા વિલંબિત આવકના પ્રકારો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટી ઓફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

  • આવકના 3 વિકલ્પોની પસંદગી

  • ઓનલાઈન ખરીદી પર 5% સુધીની વધારાની આવક

  • મહિલાઓ માટે ઉન્નત આવક લાભ

  • નિયમિત આવક મેળવવા માટે તારીખ પસંદ કરવાનો વિકલ્પ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

  • રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર

  • વન-ટાઈમ ચૂકવણી(સિંગલ પે)

  • ટેક્સ બચત લાભ*

  • 1.25ગણું ઉંચું લાઈફ કવર

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લોંગ ગેરંટીડ ઇન્કમ પ્લાન

  • ટૂંકા ગાળાની ચુકવણીઓ, લાંબા ગાળાના લાભો

  • નાણાકીય ધ્યેયો પૂરા કરવા માટે બાંયધરીકૃત આવક

  • 99 વર્ષની ઉંમર સુધી આજીવન આવક

  • પ્રીમિયમ પેબેકની ખાતરી

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટર્મ રાઈડર પ્લાન

  • 5-30 વર્ષ સુધી અતિરિક્ત લાઈફ કવર

  • નિશ્ચિત ઉચ્ચક મૃત્યુ લાભ

  • તમે રોકેલા પ્રીમિયમ પર ટેક્સ લાભનો આનંદ મેળવો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

વેઈવર ઑફ પ્રીમિયમ રાઈડર

  • કવરેજના 3 વિકલ્પો

  • તમારા પ્રિયજનો માટે નિશ્ચિત નાણાકીય સુરક્ષા

  • તમારી ગેરહાજરીમાં પોલિસી અમલમાં રહે છે (WOP)

  • 10 ગંભીર બીમારીઓ માટે કવર

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

અકસ્માતી મૃત્યુ લાભ રાઈડર

  • વર્તમાન પોલિસી પર રૂ।. 2 કરોડ સુધીનું અતિરિક્ત કવર

  • કિફાયતી કિંમતે તમારા પ્રિયજનોની સુરક્ષા કરો

  • ટેક્સ લાભ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

કુલ અને કાયમી વિકલાંગતા રાઈડર(ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ટોટલ એન્ડ પરમેનન્ટ

  • રૂ।. 1 કરોડ સુધીનું અતિરિક્ત કવર

  • કિફાયતી દરે તમારા પ્રિયજનોને સુરક્ષિત રાખો

  • ટેક્સ લાભ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગ્રુપ લિવિંગ બેનિફીટ્સ પ્લાન

  • સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ

  • કોર્પોરેટ માટે કિફાયતી આરોગ્ય કવરેજ

  • ગ્રુપ લાઈફ ઈન્શ્યોરન્સ માટે કોવિડ-19 સુરક્ષા

  • નિશ્ચિત લાભની ખાતરી

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગ્રુપ પ્લાન

  • કિફાયતી ગ્રુપ ટર્મ ઈન્શ્યોરન્સ

  • સ્વૈચ્છિક અથવા ઑટોમેટિક નોંધણી

  • ઈડીએલઆઈ સાથે વિસ્તૃત કવરેજ

  • અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ન્યુ કોર્પોરેટ બેનિફિટ પ્લાન

  • દરેક સ્કીમ માટે અલગ પ્લાન

  • પ્રતિ વર્ષ 0.5% નું ન્યુનતમ નિશ્ચિત વળતર

  • કંપનીના પ્રદર્શન મુજબ વાર્ષિક બોનસ

  • વળતર સરળતાથી પ્રાપ્ત કરો

drop-header-img
IndianFirstLife

લિટલ ચેમ્પ પ્લાન

  • નાણાકીય સુરક્ષા

  • કસ્ટમાઇઝ કરી શકાય તેવી પોલિસી

  • નિશ્ચિત ચૂકવણી

  • કવરેજના વિવિધ વિકલ્પો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img

ટર્મ ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટર

તમારા પરિવારની નાણાકીય સુરક્ષા માટે યોગ્ય કવરનો અંદાજ મેળવવા માટે ટર્મ ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો.

drop-header-img

ચાઇલ્ડ પ્લાન કેલ્ક્યુલેટર

અમારા સરળ ચાઇલ્ડ પ્લાન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમારા બાળકનાં શિક્ષણ અને ભવિષ્યનાં લક્ષ્યોનું આયોજન કરો.

drop-header-img

નિવૃત્તિ આયોજન કેલ્ક્યુલેટર

આરામદાયક અને તણાવમુક્ત નિવૃત્તિ માટે બચત કરવા માટે તમારે કેટલી જરૂર છે તેનો અંદાજ મેળવો.

drop-header-img

કોસ્ટ ઓફ ડિલે કેલ્ક્યુલેટર

તમારા રોકાણમાં વિલંબને લીધે તમારી લાંબા ગાળાની સમૃદ્ધિનાં સર્જન પર કેવી રીતે અસર પડે છે તે જુઓ.

drop-header-img

માવન જીવન મૂલ્યઃ કેલ્ક્યુલેટર

તમારા માનવ જીવન મૂલ્યની ગણતરી કરો અને તમારા પરિવારની જરૂરિયાતોને આવરવા માટે વીમા કવરને સમજો.

drop-header-img

પેઇડ-અપ કેલ્ક્યુલેટર

તમારી પોલિસીનાં પેઇડ-અપ મૂલ્યને તપાસો અને માહિતાગર નાણાકીય નિર્ણયો લો.

drop-header-img

એન્યુટી કેલ્ક્યુલેટર

અમારા એન્યુટી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને નિવૃત્તિ પછી તમારી નિયમિત આવકનો અંદાજ લગાવો.

drop-header-img

ULIP કેલ્ક્યુલેટર

પોલિસી અવધિ દરમિયાન તમારા ULIP રોકાણો પર સંભવિત વળતરનો અંદાજ મેળવો.

drop-header-img

ચક્રવૃદ્ધિ વ્યાજનું કેલ્ક્યુલેટર

તમારા નાણાં ચક્રવૃદ્ધિની શક્તિ સાથે સમય જતા કેવી રીતે વધે છે તે સમજો

drop-header-img

ભવિષ્યની સમૃદ્ધિનાં સર્જનનું કેલ્ક્યુલેટર

તમારા લાંબા ગાળાના સમૃદ્ધિનાં લક્ષ્યાંકો હાંસલ કરવા માટે તમારા રોકાણની અસરકારક રીતે યોજના બનાવો.

drop-header-img

SIP કેલ્ક્યુલેટર

તમારા માસિક SIP રોકાણો પર વળતરની ગણતરી માત્ર થોડી ક્લિક્સમાં જ કરો.

drop-header-img

SSY કેલ્ક્યુલેટર

અમારા સરળ SSY કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો અને તમે તમારી દિકરીનાં ભવિષ્ય માટે કેટલી બચત કરી શકો છો તે શોધો.

drop-header-img

RD કેલ્ક્યુલેટર

તમારી રિકરિંગ ડિપોઝિટનાં રોકાણોની પાકતી મુદ્દતની રકમની સરળતાથી ગણતરી કરો.

drop-header-img

NPS કેલ્ક્યુલેટર

નેશનલ પેન્શન સ્કિમ રોકાણો મારફતે તમારા નિવૃત્તિનાં કોર્પસ અને પેન્શનનો અંદાજ મેળવો.

drop-header-img

આવકવેરાનું કેલ્ક્યુલેટર

તમારી વેરાની જવાબદારીની ગણતરી કરો અને તમારા વેરાનું કાર્યક્ષમ રીતે આયોજન કરો.

drop-header-img

હોમ લોન EMI કેલ્ક્યુલેટર

તમારી હોમ લોનના EMIની ગણતરી કરો અને સરળતાથી પુનઃચુકવણી સંચાલિત કરો.

drop-header-img

કાર લોન EMI કેલ્ક્યુલેટર

તમારી કાર લોનના EMI શોધો અને યોગ્ય પુનઃચુકવણીના પ્લાન પસંદ કરો.

drop-header-img

વ્યક્તિગત લોન EMI કેલ્ક્યુલેટર

લોન માટે અરજી કરતા પહેલા તમારી વ્યક્તિગત લોન EMIનો અંદાજ મેળવો.

drop-header-img

પગારની ગણતરી

કપાતો અને ભથ્થા પછી તમારા હાથમાં આવતા પગારની ગણતરી કરો

drop-header-img

ગ્રેજ્યુટી કેલ્ક્યુલેટર

તમારી અવધિ અને પગારને આધારે તમે પ્રાપ્ત કરી શકો એવી ગ્રેજ્યુટીની રકમની ગણતરી કરો.

drop-header-img

CIBIL સ્કોર કેલ્ક્યુલેટર

તમે ક્યાં છો તે તપાસો અને તમારા ક્રેડિટ સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજો.

drop-header-img

BMI કેલ્ક્યુલેટર

તમારો બોડી માસ ઇન્ડેક્સ તપાસો અને તમારા સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજો.

drop-header-img

નોમિની સેન્ટ્રલ

જીવન વીમા નોમિનેશન (નામાંકન) અને દાવાઓને સંબંધિત તમામ બાબતોને તમારા પ્રિયજનોને સરળતાથી એક્સેસ કરવા, સમજવા અને સંચાલિત કરવામાં સહાય કરવા માટે તમારું વન-સ્ટોપ હબ

drop-header-img

જીવન વીમાની પુસ્તક

જીવન વીમાની મૂળભૂત બાબતોને સમજવા માટે તમારી સરળ, ઉપયોગી માર્ગદર્શિકા.

drop-header-img

ભારતની પ્રથમ બાબતો

ભારતના અગ્રેસરનાં નવીનીકરણ અને ઐતિહાસિક સિમાચિહ્નો શોધો, જે વિશ્વને આકાર આપે છે.

drop-header-img

લાઇફ + ન્યુઝલેટર

વીમા અને નાણાં બાબતો પર તમારી સરળ, સ્માર્ટ આંતરદૃષ્ટિનો તમારો માસિક ડોઝ – સીધો તમારા ઇન્બોક્સમાં પહોંચાડવામાં આવે છે

drop-header-img

વીમાના વિડિયો

ઝડપી, સરળ વિડિયો જે તમને વીમાને વધુ સારી રીતે સમજવામાં સહાય કરે છે.

drop-header-img

વીમાનું પોડકાસ્ટ

હાલતા ચાલતા વીમાને સરળ કરતી નિષ્ણાત આંતરદૃષ્ટિને સાંભળો

Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

ચાઈલ્ડ પ્લાન કેલ્ક્યૂલેટર

પહેલીવાર તમારા બાળકને ગોદમાં લેતાંની સાથે જ, તમે એના ભવિષ્ય માટે સપનાંઓ ગૂંથવાનું શરૂ કરી દો છો.  પણ વધતી વય સાથે, તેમના સપનાઓ પણ બદલાતા જાય છે.  તેમની જીવનશૈલી હોય, ઉચ્ચ શિક્ષણ હોય, અને લગ્ન હોય તમે હંમેશા તેમના માટે શ્રેષ્ઠની જ કામના કરશો.
 

તેમ છતાં, ફુગાવાના હાલના દરને ધ્યાનમાં રાખીને, તમારા બાળકના સપનાઓ પૂરા કરવાનો ખર્ચ આજે છે તેના કરતાં ભવિષ્યમાં ઘણો વધારે હશે.  ચાઈલ્ડ એજ્યુકેશન પ્લાન કેલ્ક્યૂલેટર તમારા બાળકના સપના પૂરા કરવા તમારા માટે જરૂરી સંપત્તિનો અંદાજ આપવા માટે ઘડવામાં આવ્યું છે.
 

અમારા કેલ્ક્યૂલેટરનો શ્રેષ્ઠ ઉપયોગ કરો અને ફ્રી રિપોર્ટ ડાઉનલોડ કરો.

tax cal
Banner

તમને રસ પડે તેવા પ્લાન્સ!

IndiaFirst Life Little Champ Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ લિટલ ચેમ્પ પ્લાન

Dropdown Field
ચાઈલ્ડ પ્લાન)
Product Description

એક એવો પ્લાન જે તમારા સંતાનના શિક્ષણને ટેકો આપવા માટે, અને તેમનું ભાવિ સુરક્ષિત કરવા માટે સાતત્યપૂર્ણ ગેરંટીડ પેઆઉટસ આપે છે, અને તમારી ગેરહાજરીમાં પણ સઘન આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરે છે.

Product Benefits
  • નાણાંકીય સુરક્ષા
  • કસ્ટમાઈઝ કરી શકાય તેવી પોલિસી
  • ગેરંટીડ પેઆઉટ્સ
  • અનુકૂળ કવરેજ વિકલ્પો
  • બોનસ સંચય
  • પ્રવર્તમાન ટેક્સ કાયદા અનુસાર ટેક્સ લાભ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

ચાઈલ્ડ પ્લાન કેલ્ક્યુલેટરના લાભ

ચાઈલ્ડ ફ્યૂચર પ્લાન કેલ્ક્યુલેટર સચોટ અંદાજ અથવા ચિતાર આપે છે.

નાણાંકીય લક્ષ્યાંકોને પહોંચી વળવા માટે તમારે કેટલાં નાણાંની જરૂર પડશે તેનો અંદાજ લગાવવાનું આસાન છે.  તમારા બાળકના ઉચ્ચ શિક્ષણ અથવા લગ્નનો ખર્ચ માટે પણ રકમનો અંદાજ લગાવવો મુશ્કેલ નથી.  પરંતુ તે રકમ કેટલી ચોક્કસ હોઈ શકે છે?  અને ખોટા અંદાજ અને આયોજનના અભાવે તમારા બાળકના લક્ષ્યાંકો પૂરા કરવામાં તમે નિષ્ફળ રહ્યા તો શું થશે?

cover-life

ચાઈલ્ડ પ્લાન કેલ્ક્યૂલેટર તમને તમારા લક્ષ્યાંકો પૂરા કરવામાં મદદ કરે છે.

જેવા તમે નફાકારક રોજગાર ચાલુ કરો તે સાથે જ, તમે થોડાં નાણાં બચાવી શકશો.  તેમ છતાં, તમારી વધતી નાણાંકીય જરૂરીયાતોને પહોંચી વળવા ફક્ત બચત પૂરતી નથી.  લક્ષ્ય એ છે કે તમારા નાણાં તમારા માટે કામ કરે, અને તમારી બચતના રોકાણ દ્વારા તે થઈ શકે છે.  આ ચાઈલ્ડ ઈન્વેસ્ટમેન્ટ પ્લાન કેલ્ક્યૂલેટર તમારા માટે રોકાણમાંથી અનુમાનને દૂર રાખે છે.  તમારી બચતનો મહત્તમ ઉપયોગ કરવા માટે ચાઈલ્ડ ઈન્વેસ્ટમેન્ટ પ્લાનનો ઉપયોગ કરો.

wealth-creation

ચાઈલ્ડ ઈન્વેસ્ટમેન્ટ કેલ્ક્યૂલેટર બજેટ નક્કી કરવામાં મદદ કરે છે.

તમે તમારા નાણાંકીય લક્ષ્યાંકો માટે નાણાં અલગ રાખવાનું શરૂ કરો તે પહેલાં, તમારી આવક અને ખર્ચા વિશે જાણવું જરૂરી છે.  ચાઈલ્ડ એજ્યુકેશન પ્લાન પ્રીમિયમ કેલ્ક્યૂલેટર એક શક્તિશાળી માધ્યમ છે જે તમારા બાળકની ભવિષ્યની જરૂરીયાતો તમારે કેટલાં નાણાંની જરૂર પડશે, કેટલાં તમારી પાસે છે, અને વધુ શું કરી શકાય છે તે સમજવામાં તમને મદદ કરે છે.  આ ચાઈલ્ડ ઈન્વેસ્ટમેન્ટ પ્લાન કેલ્ક્યૂલેટર દ્વારા, તમે યોગ્ય રીતે બજેટ કરી શકો છો અને તમારા માસિક ખર્ચનું યોગ્ય રીતે આયોજન કરી શકો છો.

secure-future

ચાઈલ્ડ પ્લાન કેલ્ક્યૂલેટર કેવી રીતે કામ કરે છે?

ચાઈલ્ડ પ્લાન કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરવાનો ઉદ્દેશ્ય તમારા બાળકના નાણાંકીય ભવિષ્ય માટેના આયોજનને સરળ અને સીધો બનાવવાનો છે.  ફુગાવાનો દર, સમય મર્યાદા, વર્તમાન રોકાણ, અને અંદાજીત આરઓઆઈને ધ્યાનમાં લેતી ફોર્મ્યૂલાનો તમે  હંમેશા ઉપયોગ કરી શકો છો અને પેપર પર ગણતરી કરી શકો છો.  પણ, તેમાં ક્ષતિને અવકાશ રહે છે અને તેનાથી બિનજરૂરી મૂંઝવણો ઉભી થાય છે.  ચાઈલ્ડ પ્લાન કેલ્ક્યૂલેટર આ સમસ્યાને સુલઝાવે છે અને તમે ભરોસો કરી શકો તેવો ડેટા તમને આપે છે. 
 

પ્રસ્તુત છે ચાઈલ્ડ ઈન્વેસ્ટમેન્ટ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરવાની ક્રમબદ્ધ માર્ગદર્શિકાઃ

 

 

 

 

પગલું 1

તમારો કાચો અંદાજ મેળવો, ઈન્ડિયાફર્સ્ટ લાઈફ વેબસાઈટ પર ચાઈલ્ડ પ્લાન કેલ્ક્યૂલેટર પેજ પર જાઓ અને સ્ટાર્ટ પર ક્લીક કરો.

choose-plan

પગલું 2

ગણતરી કરવા માટે ચાઈલ્ડ પ્લાન કેલ્ક્યૂલેટરને જરૂરી હોય તે વિગતો આપો.  તેમાં તમારા બાળકનું નામ અને તમારા બાળકના ભવિષ્ય માટે તમે કેટલી બચત કરવા ઈચ્છો છો તેનો સમાવેશ થાય છે.

premium-amount

પગલું 3

આ લક્ષ્યાંકને પૂરો કરવા માટે તમારી પાસે કેટલો સમય છે તે સંબંધિત વિગતો દાખલ કરો (તમારા રોકાણની સમયસીમા).  આ વિગત લાંબા ગાળે તમારી સમય સીમા તમારા રોકાણને કેવી રીતે અસર કરશે તે સમજવા માટે આવશ્યક છે.  જેટલો લાંબો સમય રોકાણ, તેટલું સારુ પ્રદર્શન તમારી એસેટ્સ આપે તેવી સંભાવના છે.

select-stategy

પગલું 4

ફુગાવા સામે લડવા માટે તમારા માટે આવશ્યક કોર્પસ રકમની ગણતરી કરવા માટે આગળનું પગલું ફુગાવાનો અપેક્ષિત દર દાખલ કરવાનું છે.  અનુમાનિત ફુગાવાનો દર 3-10% વચ્ચે કોઈપણ હોઈ શકે છે.

select-stategy

પગલું 5

છેલ્લું પગલું છે તમારા રોકાણ પર વળતરનો અપેક્ષિત દર પસંદ કરવાનો.  અંતે, ગણતરી પૂરી કરવા માટે અને તમારી આપેલ સમય સીમામાં કોર્પસ એકઠું કરવા માટે તમારે રોકવા માટે જરૂરી રકમ જોવા માટે બટન પર ક્લીક કરો. 

select-stategy

વારંવાર પૂછાતા પ્રશ્નો

તમે ભવિષ્યના શૈક્ષણિક ખર્ચાની ગણતરી કેવી રીતે કરી શકો છો?

Answer

તમારા બાળકના સપના સાચા થઈ રહ્યા છે તે સુનિશ્ચિત કરવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેમના જીવનમાં તેમને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહ્યું છે તેની ખાતરી કરી શકાય. પરંતુ, અફસોસ કે ભારતમાં કે વિદેશમાં ગુણવત્તાસભર મેળવવું સસ્તું નથી.  ઉપરાંત, વધતી મોંઘવારી અને શૈક્ષણિક ખર્ચમાં થયેલ વધારાને કારણે, આવનારા સમયમાં નિશ્ચિત છે કે બાળકનું ભણતર વધુ ખર્ચાળ જ બનશે.

માતાપિતા તરીકે, બાળકોને તેમના સપના પૂરા કરવામાં નાણાંકીય અવરોધ નડે તેવું તમે ક્યારેય નહીં થવા દો. સારી વાત એ છે કે, ફક્ત થોડું આયોજન તમારા બાળકના સપનાની સફરને આસાન બનાવશે.  ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ચાઈલ્ડ એજ્યુકેશન પ્લાન પ્રીમિયમ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરો અને તમારા માસિક બચત લક્ષ્યાંક અને ભવિષ્યના શિક્ષણના ખર્ચને સમજો.

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ચાઈલ્ડ એજ્યુકેશન પ્લાનિંગ કેલ્ક્યૂલેટર ભવિષ્યના ઉચ્ચ શિક્ષણના ખર્ચની કેવી રીતે ગણતરી કરે છે?

Answer

ભવિષ્યના શૈક્ષણિક ખર્ચને ગણવાનો શ્રેષ્ઠ રસ્તો છે ઈન્ડિયાફર્સ્ટ ચાઈલ્ડ એજ્યુકેશન પ્લાન કેલ્ક્યૂલેટર.  હાલમાં તમારા બાળકની વય, અભ્યાસક્રમ શરૂ થવાની સંભાવના હોય તે સમયે બાળકની વય, હાલમાં સમયમાં શિક્ષણનો અંદાજીત ખર્ચ, વળતરનો દર અને હાલના રોકાણ, અને ફુગાવાનો દર જેવી મહત્વપૂર્ણ વિગતો ચાઈલ્ડ એજ્યુકેશન ફંડ કેલ્ક્યૂલેટરમાં નાખો.  ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ચાઈલ્ડ ફ્યુચર પ્લાન કેલ્ક્યૂલેટર ભવિષ્યના શૈક્ષણિક ખર્ચ વિશે અને તમારા લક્ષ્યાંક માટે તમારે આજથી કેટલી બચત શરૂ કરવાની જરૂર છે.

શું ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ચાઈલ્ડ એજ્યુકેશન પ્લાન કેલ્ક્યૂલેટર વાપરવામાં સરળ છે?

Answer

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ચાઈલ્ડ એજ્યુકેશન પ્લાન કેલ્ક્યૂલેટર એક ચતુર ટૂલ છે જે વાપરવામાં અદભૂત છે.  આ ચાઈલ્ડ એજ્યુકેશન ફંડ કેલ્ક્યૂલેટર ઓનલાઈન ઉપલબ્ધ છે અને ઈન્ડિયાફર્સ્ટ લાઈફની વેબસાઈટ પર નિઃશૂલ્ક ઉપયોગ માટે ઉપલબ્ધ છે.

 

આ સીધા અને સરળ ટૂલના ઉપયોગ પાછળનો ઉદ્દેશ્ય માતા-પિતાને તેમના બાળકના ભવિષ્ય માટે આયોજન કરવામાં મદદ કરવાનો છે.  ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ચાઈલ્ડ એજ્યુકેશન કેલ્ક્યૂલેટર તમારા બાળકના ઉચ્ચ શિક્ષણના ખર્ચને પહોંચી વળવા તમને જરૂરી સંચિત સંપત્તિના ભાવિ મૂલ્યની ગણતરી કરે છે.

અમારા કેલ્ક્યુલેટર સાથે તમારા નાણાકીય ભવિષ્યનું નિર્માણ કરો

ટર્મ પ્રીમિયમ કેલ્ક્યુલેટર

Savings

માનવ જીવન મૂલ્ય કેલ્ક્યુલેટર

Savings

ઈન્કમટેક્સ કેલ્ક્યૂલેટર

Savings

નિવૃત્તિ અને પેન્શન કેલ્ક્યૂલેટર

Savings

ચાઈલ્ડ પ્લાન કેલ્ક્યૂલેટર

Savings

ફ્યુચર વેલ્થ કેલ્ક્યુલેટર

Savings

પાવર ઑફ કમ્પાઉન્ડિંગ કેલ્ક્યુલેટર

Savings

કોસ્ટ ઑફ ડીલે કેલ્ક્યુલેટર

Savings

યુલિપ કેલ્ક્યુલેટર

Savings

પીપીએફ કેલ્ક્યુલેટર

Savings

એચઆરએ કેલ્ક્યુલેટર

Savings

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

Savings

બીએમઆઈ કેલ્ક્યુલેટર

Savings

પેઈડ અપ કેલ્ક્યુલેટર

Savings

ફંડ એલોકેશન કેલ્ક્યુલેટર

Savings

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

quiz-image

Ready for a Challenge?

Put your knowledge of India to the test

close-popup

You’re eligible for a Discount!!

Get 10% off on online purchase of IndiaFirst Life Elite Term Plan

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail