drop-header-img
IndianFirstLife

એલીટ ટર્મ પ્લાન

  • tick

    99 વર્ષ સુધી આજીવન સુરક્ષા

  • tick

    કિફાયતી કિંમતે ઉંચુ કવર

  • tick

    સુવિધાજનક પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    ઉચ્ચક અથવા માસિક હપ્તારૂપે સમ એશ્યોર્ડ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સુપર પ્રોટેક્શન પ્લાન

  • tick

    તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (રિટર્ન ઓફ પ્રિમિયમ –ROP)

  • tick

    તમારી અનુકૂળતાએ પ્રિમિયમ્સ ચુકવવાની લવચિકતા

  • tick

    99 વર્ષ સુધીની જીવનપર્યંતની સુરક્ષા

  • tick

    લમ્પસમ અથવા માસિક હપ્તાઓ તરીકે વીમાની રકમ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લાઈફ પ્લાન

  • tick

    અવધઇ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    પરિવારને પેઆઉટ મળશે

  • tick

    એશ્યોર્ડ રકમ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    લાંબા ગાળા સુધી સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

પ્રોટેક્ટ શીલ્ડ પ્લાન

  • tick

    ત્વરીત જારી થાય છે

  • tick

    વ્યાજબી પ્રિમિયમ

  • tick

    કોઇ મેડિકલ નહીં1

  • tick

    પ્રચલિત વેરાના કાયદા અનુસાર વેરાના લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સરલ જીવન બીમા

  • tick

    રૂ।. 50 લાખ સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    પ્રિયજનો માટે 40 વર્ષ સુધી સુરક્ષા

  • tick

    ઉચ્ચક લાભ સાથે કોવિડ-19 સામે સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટર્મ રાઈડર પ્લાન

  • tick

    5-30 વર્ષ સુધી અતિરિક્ત લાઈફ કવર

  • tick

    નિશ્ચિત ઉચ્ચક મૃત્યુ લાભ

  • tick

    તમે રોકેલા પ્રીમિયમ પર ટેક્સ લાભનો આનંદ મેળવો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એલીટ ટર્મ પ્લાન

  • tick

    99 વર્ષ સુધી આજીવન સુરક્ષા

  • tick

    કિફાયતી કિંમતે ઉંચુ કવર

  • tick

    સુવિધાજનક પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    ઉચ્ચક અથવા માસિક હપ્તારૂપે સમ એશ્યોર્ડ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સુપર પ્રોટેક્શન પ્લાન

  • tick

    તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (રિટર્ન ઓફ પ્રિમિયમ –ROP)

  • tick

    તમારી અનુકૂળતાએ પ્રિમિયમ્સ ચુકવવાની લવચિકતા

  • tick

    99 વર્ષ સુધીની જીવનપર્યંતની સુરક્ષા

  • tick

    લમ્પસમ અથવા માસિક હપ્તાઓ તરીકે વીમાની રકમ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લાઈફ પ્લાન

  • tick

    અવધઇ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    પરિવારને પેઆઉટ મળશે

  • tick

    એશ્યોર્ડ રકમ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    લાંબા ગાળા સુધી સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

પ્રોટેક્ટ શિલ્ડ પ્લાન

  • tick

    ત્વરીત જારી થાય છે

  • tick

    વ્યાજબી પ્રિમિયમ

  • tick

    કોઇ મેડિકલ નહીં1

  • tick

    પ્રચલિત વેરાના કાયદા અનુસાર વેરાના લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સરલ જીવન બીમા પ્લાન

  • tick

    રૂ।. 50 લાખ સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    પ્રિયજનો માટે 40 વર્ષ સુધી સુરક્ષા

  • tick

    ઉચ્ચક લાભ સાથે કોવિડ-19 સામે સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન

  • tick

    શૂન્ય ફંડ એલોકેશન ચાર્જ

  • tick

    10 અલગ ફંડમાંથી પસંદ કરવાનો વિકલ્પ

  • tick

    તમારા રોકાણના લક્ષ્યાંકોની પૂર્તિ માટે 3 પ્લાન વિકલ્પ

  • tick

    ઉચ્ચ વળતર માટે 100% નાણાંનું રોકાણ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

મની બેલેન્સ પ્લાન

  • tick

    શ્રેષ્ઠતમ ઈન્વેસ્ટમેન્ટ વ્યૂહરચના

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી

  • tick

    અંશતઃ વિથડ્રોઅલની અનુકૂળતા

  • tick

    સરળ ફંડ ઉપલબ્ધિ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટુલિપ પ્લસ

  • tick

    100 ગણા સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • tick

    પ્રીમિયમ એલોકેશન ચાર્જ પર 750% સુધી વળતર

  • tick

    અતિરિક્ત ખર્ચને આવરવા માટે તૈયાર કરાયેલ રાઈડર્સ

  • tick

    ઉંચા પ્રીમિયમ માટે પ્રીમિયમ એલોકેશન ચાર્જમાં ઘટાડો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટ્યૂલિપ પ્રો પ્લાન

  • tick

    Up to 20X Life Cover for Your Loved Ones

  • tick

    Additional Coverage through TERM Rider

  • tick

    Multiple Investment Strategies and up to 10 Diversified Funds

  • tick

    Up to 600% of Premium Allocation Charges returned at Maturity

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

વેલ્થ મેક્સિમાઈઝર પ્લાન

  • tick

    માર્કેટ આધારીત વળતર

  • tick

    મહત્તમ ફાયદા માટે નિઃશૂલ્ક રૂપાંતરણ

  • tick

    લાંબા ગાળાના લોયલ્ટી લાભ

  • tick

    ટૉપ-અપ પ્રીમિયમ ઉમેરો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એશ્યોર્ડ ઇન્કમ ફોર માઇલસ્ટોન્સ પ્લાન

  • tick

    બાંયધરીકૃત્ત લાંબા ગાળાનો આવક પ્લાન

  • tick

    સીમાચિહ્ન આધારિત નાણાકીય આયોજન માટે આદર્શ

  • tick

    ત્રણ કસ્ટમાઇઝેબલ લાભ વિકલ્પો

  • tick

    ત્વરીત અથવા વિલંબિત આવકના પ્રકારો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

  • tick

    આવકના 3 વિકલ્પોની પસંદગી

  • tick

    ઓનલાઈન ખરીદી પર 5% સુધીની વધારાની આવક

  • tick

    મહિલાઓ માટે ઉન્નત આવક લાભ

  • tick

    નિયમિત આવક મેળવવા માટે તારીખ પસંદ કરવાનો વિકલ્પ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

  • tick

    રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર

  • tick

    વન-ટાઈમ ચૂકવણી(સિંગલ પે)

  • tick

    ટેક્સ બચત લાભ*

  • tick

    1.25ગણું ઉંચું લાઈફ કવર

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

મહાજીવન પ્લસ પ્લાન

  • tick

    15થી 20 વર્ષ સુધી લાઈફ કવર

  • tick

    સમયાંતરે કેશબેક

  • tick

    અવરોધરહિત લાઈફ કવર

  • tick

    વહેલી પ્રીમિયમ ચૂકવણી સાથે મનીબેક ડિસ્કાઉન્ટ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સ્માર્ટ રિટાયરમેન્ટ પ્લાન

  • tick

    3 નવા ફંડ્ઝ સાથે બજાર સાથે સંકળાયેલા વળતર !

  • tick

    તમારી નિવૃત્તિને સુરક્ષિત કરવા 2 પ્લાન વિકલ્પો

  • tick

    શૂન્ય ફાળવણી અથવા વહીવટી શુલ્ક

  • tick

    પ્રથમ વર્ષમાં 5% સુધી ગેરંટીડ એડિશન્સ*

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેંટીડ પેન્શન પ્લાન

  • tick

    જીવનભર માટે આવક

  • tick

    એન્યુઈટીના 5 વિકલ્પો

  • tick

    જોઈન્ટ લાઈફ પ્રોટેક્શન

  • tick

    એન્યુટીમાં વૃદ્ધિનો વિકલ્પ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેન્ટેડ એન્યુઇટી પ્લાન

  • tick

    નિવૃત્તિનું આયોજન

  • tick

    એન્યુઈટીના 12 વિકલ્પો

  • tick

    રિટાયરમેન્ટ પોલીસીના વધારાના લાભો

  • tick

    જોઈન્ટ લાઈફ વિકલ્પ સાથે કન્ટિન્યુઈટી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેંટીડ રિટાયરમેન્ટ પ્લાન

  • tick

    ખાતરીપૂર્વકનું વળતર

  • tick

    મોંઘવારીને હરાવે

  • tick

    બચત કરવાની રીત પસંદ કરો

  • tick

    40 વર્ષ સુધી બચત કરો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એશ્યોર્ડ ઇન્કમ ફોર માઇલસ્ટોન પ્લાન

  • tick

    બાંયધરીકૃત્ત લાંબા ગાળાનો આવક પ્લાન

  • tick

    સીમાચિહ્ન આધારિત નાણાકીય આયોજન માટે આદર્શ

  • tick

    ત્રણ કસ્ટમાઇઝેબલ લાભ વિકલ્પો

  • tick

    ત્વરીત અથવા વિલંબિત આવકના પ્રકારો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટી ઓફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

  • tick

    આવકના 3 વિકલ્પોની પસંદગી

  • tick

    ઓનલાઈન ખરીદી પર 5% સુધીની વધારાની આવક

  • tick

    મહિલાઓ માટે ઉન્નત આવક લાભ

  • tick

    નિયમિત આવક મેળવવા માટે તારીખ પસંદ કરવાનો વિકલ્પ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

  • tick

    રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર

  • tick

    વન-ટાઈમ ચૂકવણી(સિંગલ પે)

  • tick

    ટેક્સ બચત લાભ*

  • tick

    1.25ગણું ઉંચું લાઈફ કવર

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લોંગ ગેરંટીડ ઇન્કમ પ્લાન

  • tick

    ટૂંકા ગાળાની ચુકવણીઓ, લાંબા ગાળાના લાભો

  • tick

    નાણાકીય ધ્યેયો પૂરા કરવા માટે બાંયધરીકૃત આવક

  • tick

    99 વર્ષની ઉંમર સુધી આજીવન આવક

  • tick

    પ્રીમિયમ પેબેકની ખાતરી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટર્મ રાઈડર પ્લાન

  • tick

    5-30 વર્ષ સુધી અતિરિક્ત લાઈફ કવર

  • tick

    નિશ્ચિત ઉચ્ચક મૃત્યુ લાભ

  • tick

    તમે રોકેલા પ્રીમિયમ પર ટેક્સ લાભનો આનંદ મેળવો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

વેઈવર ઑફ પ્રીમિયમ રાઈડર

  • tick

    કવરેજના 3 વિકલ્પો

  • tick

    તમારા પ્રિયજનો માટે નિશ્ચિત નાણાકીય સુરક્ષા

  • tick

    તમારી ગેરહાજરીમાં પોલિસી અમલમાં રહે છે (WOP)

  • tick

    10 ગંભીર બીમારીઓ માટે કવર

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

અકસ્માતી મૃત્યુ લાભ રાઈડર

  • tick

    વર્તમાન પોલિસી પર રૂ।. 2 કરોડ સુધીનું અતિરિક્ત કવર

  • tick

    કિફાયતી કિંમતે તમારા પ્રિયજનોની સુરક્ષા કરો

  • tick

    ટેક્સ લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

કુલ અને કાયમી વિકલાંગતા રાઈડર(ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ટોટલ એન્ડ પરમેનન્ટ

  • tick

    રૂ।. 1 કરોડ સુધીનું અતિરિક્ત કવર

  • tick

    કિફાયતી દરે તમારા પ્રિયજનોને સુરક્ષિત રાખો

  • tick

    ટેક્સ લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગ્રુપ લિવિંગ બેનિફીટ્સ પ્લાન

  • tick

    સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ

  • tick

    કોર્પોરેટ માટે કિફાયતી આરોગ્ય કવરેજ

  • tick

    ગ્રુપ લાઈફ ઈન્શ્યોરન્સ માટે કોવિડ-19 સુરક્ષા

  • tick

    નિશ્ચિત લાભની ખાતરી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગ્રુપ પ્લાન

  • tick

    કિફાયતી ગ્રુપ ટર્મ ઈન્શ્યોરન્સ

  • tick

    સ્વૈચ્છિક અથવા ઑટોમેટિક નોંધણી

  • tick

    ઈડીએલઆઈ સાથે વિસ્તૃત કવરેજ

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ન્યુ કોર્પોરેટ બેનિફિટ પ્લાન

  • tick

    દરેક સ્કીમ માટે અલગ પ્લાન

  • tick

    પ્રતિ વર્ષ 0.5% નું ન્યુનતમ નિશ્ચિત વળતર

  • tick

    કંપનીના પ્રદર્શન મુજબ વાર્ષિક બોનસ

  • tick

    વળતર સરળતાથી પ્રાપ્ત કરો

drop-header-img
IndianFirstLife

લિટલ ચેમ્પ પ્લાન

  • tick

    નાણાકીય સુરક્ષા

  • tick

    કસ્ટમાઇઝ કરી શકાય તેવી પોલિસી

  • tick

    નિશ્ચિત ચૂકવણી

  • tick

    કવરેજના વિવિધ વિકલ્પો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img

ટર્મ ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટર

તમારા પરિવારની નાણાકીય સુરક્ષા માટે યોગ્ય કવરનો અંદાજ મેળવવા માટે ટર્મ ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો.

drop-header-img

ચાઇલ્ડ પ્લાન કેલ્ક્યુલેટર

અમારા સરળ ચાઇલ્ડ પ્લાન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમારા બાળકનાં શિક્ષણ અને ભવિષ્યનાં લક્ષ્યોનું આયોજન કરો.

drop-header-img

નિવૃત્તિ આયોજન કેલ્ક્યુલેટર

આરામદાયક અને તણાવમુક્ત નિવૃત્તિ માટે બચત કરવા માટે તમારે કેટલી જરૂર છે તેનો અંદાજ મેળવો.

drop-header-img

કોસ્ટ ઓફ ડિલે કેલ્ક્યુલેટર

તમારા રોકાણમાં વિલંબને લીધે તમારી લાંબા ગાળાની સમૃદ્ધિનાં સર્જન પર કેવી રીતે અસર પડે છે તે જુઓ.

drop-header-img

માવન જીવન મૂલ્યઃ કેલ્ક્યુલેટર

તમારા માનવ જીવન મૂલ્યની ગણતરી કરો અને તમારા પરિવારની જરૂરિયાતોને આવરવા માટે વીમા કવરને સમજો.

drop-header-img

પેઇડ-અપ કેલ્ક્યુલેટર

તમારી પોલિસીનાં પેઇડ-અપ મૂલ્યને તપાસો અને માહિતાગર નાણાકીય નિર્ણયો લો.

drop-header-img

એન્યુટી કેલ્ક્યુલેટર

અમારા એન્યુટી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને નિવૃત્તિ પછી તમારી નિયમિત આવકનો અંદાજ લગાવો.

drop-header-img

ULIP કેલ્ક્યુલેટર

પોલિસી અવધિ દરમિયાન તમારા ULIP રોકાણો પર સંભવિત વળતરનો અંદાજ મેળવો.

drop-header-img

ચક્રવૃદ્ધિ વ્યાજનું કેલ્ક્યુલેટર

તમારા નાણાં ચક્રવૃદ્ધિની શક્તિ સાથે સમય જતા કેવી રીતે વધે છે તે સમજો

drop-header-img

ભવિષ્યની સમૃદ્ધિનાં સર્જનનું કેલ્ક્યુલેટર

તમારા લાંબા ગાળાના સમૃદ્ધિનાં લક્ષ્યાંકો હાંસલ કરવા માટે તમારા રોકાણની અસરકારક રીતે યોજના બનાવો.

drop-header-img

SIP કેલ્ક્યુલેટર

તમારા માસિક SIP રોકાણો પર વળતરની ગણતરી માત્ર થોડી ક્લિક્સમાં જ કરો.

drop-header-img

SSY કેલ્ક્યુલેટર

અમારા સરળ SSY કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો અને તમે તમારી દિકરીનાં ભવિષ્ય માટે કેટલી બચત કરી શકો છો તે શોધો.

drop-header-img

RD કેલ્ક્યુલેટર

તમારી રિકરિંગ ડિપોઝિટનાં રોકાણોની પાકતી મુદ્દતની રકમની સરળતાથી ગણતરી કરો.

drop-header-img

NPS કેલ્ક્યુલેટર

નેશનલ પેન્શન સ્કિમ રોકાણો મારફતે તમારા નિવૃત્તિનાં કોર્પસ અને પેન્શનનો અંદાજ મેળવો.

drop-header-img

આવકવેરાનું કેલ્ક્યુલેટર

તમારી વેરાની જવાબદારીની ગણતરી કરો અને તમારા વેરાનું કાર્યક્ષમ રીતે આયોજન કરો.

drop-header-img

હોમ લોન EMI કેલ્ક્યુલેટર

તમારી હોમ લોનના EMIની ગણતરી કરો અને સરળતાથી પુનઃચુકવણી સંચાલિત કરો.

drop-header-img

કાર લોન EMI કેલ્ક્યુલેટર

તમારી કાર લોનના EMI શોધો અને યોગ્ય પુનઃચુકવણીના પ્લાન પસંદ કરો.

drop-header-img

વ્યક્તિગત લોન EMI કેલ્ક્યુલેટર

લોન માટે અરજી કરતા પહેલા તમારી વ્યક્તિગત લોન EMIનો અંદાજ મેળવો.

drop-header-img

પગારની ગણતરી

કપાતો અને ભથ્થા પછી તમારા હાથમાં આવતા પગારની ગણતરી કરો

drop-header-img

ગ્રેજ્યુટી કેલ્ક્યુલેટર

તમારી અવધિ અને પગારને આધારે તમે પ્રાપ્ત કરી શકો એવી ગ્રેજ્યુટીની રકમની ગણતરી કરો.

drop-header-img

CIBIL સ્કોર કેલ્ક્યુલેટર

તમે ક્યાં છો તે તપાસો અને તમારા ક્રેડિટ સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજો.

drop-header-img

BMI કેલ્ક્યુલેટર

તમારો બોડી માસ ઇન્ડેક્સ તપાસો અને તમારા સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજો.

drop-header-img

નોમિની સેન્ટ્રલ

જીવન વીમા નોમિનેશન (નામાંકન) અને દાવાઓને સંબંધિત તમામ બાબતોને તમારા પ્રિયજનોને સરળતાથી એક્સેસ કરવા, સમજવા અને સંચાલિત કરવામાં સહાય કરવા માટે તમારું વન-સ્ટોપ હબ

drop-header-img

જીવન વીમાની પુસ્તક

જીવન વીમાની મૂળભૂત બાબતોને સમજવા માટે તમારી સરળ, ઉપયોગી માર્ગદર્શિકા.

drop-header-img

ભારતની પ્રથમ બાબતો

ભારતના અગ્રેસરનાં નવીનીકરણ અને ઐતિહાસિક સિમાચિહ્નો શોધો, જે વિશ્વને આકાર આપે છે.

drop-header-img

લાઇફ + ન્યુઝલેટર

વીમા અને નાણાં બાબતો પર તમારી સરળ, સ્માર્ટ આંતરદૃષ્ટિનો તમારો માસિક ડોઝ – સીધો તમારા ઇન્બોક્સમાં પહોંચાડવામાં આવે છે

drop-header-img

વીમાના વિડિયો

ઝડપી, સરળ વિડિયો જે તમને વીમાને વધુ સારી રીતે સમજવામાં સહાય કરે છે.

drop-header-img

વીમાનું પોડકાસ્ટ

હાલતા ચાલતા વીમાને સરળ કરતી નિષ્ણાત આંતરદૃષ્ટિને સાંભળો

Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

Explore our Retirement Plans

alt

Products

IndiaFirst Life Guaranteed Annuity Plan

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ એન્યૂઈટી પ્લાન

Product Description

અમારા ગેરંટીડ એન્યૂઈટી પ્લાન સાથે મનની શાંતિ અને નાણાંકીય સ્થિરતા મેળવો જે ખાસ તમારા સમૃદ્ધ ભાવિને આજીવન નિયમિત આવકની ખાતરી દ્વારા સુરક્ષિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. 

Product Benefits
  • નિવૃત્તિનું આયોજન
  • 12 એન્યૂઈટી વિકલ્પો
  • અતિરિક્ત નિવૃત્તિ પોલિસી લાભ
  • સંયુક્ત લાઈફ વિકલ્પ સાથે સાતત્યતા
  • ખરદી કિંમત પરત કરવાનો વિકલ્પ
  • પ્રવર્તમાન ટેક્સ કાયદાઓ અનુસાર ટેક્સમાં લાભ
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
નિવૃત્તિ(રીટાયરમેન્ટ)
alt

Products

IndiaFirst Life Guaranteed Pension Plan

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ પેન્શન પ્લાન

Product Description

તમારા નિવૃત્તિના સોનેરી વર્ષોને ખરેખર સલૂણાં બનાવો!  ગેરંટીડ પેન્શન પ્લાનમાં રોકાણ કરો જે આજીવન તમને આવકની ગેરંટી આપવા માટે ઘડવામાં આવ્યો છે.

Product Benefits
  • નિવૃત્તિ પછી મેળવો નિયમિત આવક
  • 5 અલગ એન્યૂઈટીમાંથી પસંદગી
  • ખરીદ કિંમત પરત
  • સંગીન બિમારીઓ સામે કવચ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
નિવૃત્તિ(રીટાયરમેન્ટ)
alt

Products

IndiaFirst Life Guaranteed Retirement Plan

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ રીટાયરમેન્ટ પ્લાન

Product Description

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ રીટાયરમેન્ટ પ્લાન સાથે તણાવમુક્ત નિવૃત્તિનો ઉપાય શોધો.  તમારા ફાયનાન્સના ઘડતર માટે તે જોરદાર વળતર આપવાનું વચન આપે છે અને તમને વધુ બચત કરવામાં સહાય કરે છે.  અતિરિક્ત લાભ અને ટેક્સના ફાયદા સાથે તમારી બચતમાં વૃદ્ધિ કરો.

Product Benefits
  • નિશ્ચિત વળતર
  • ફુગાવાને માત આપો
  • 40 વર્ષ સુધીના લાંબા સમય માટે બચત કરો
  • ટેક્સ પર બચત
  • તમારા નિવૃત્તિ ભંડોળમાં સતત વૃદ્ધિ કરો
  • સ્થિર નિવૃત્તિ આવક
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
નિવૃત્તિ(રીટાયરમેન્ટ)

મને શા માટે નિવૃત્તિ યોજનાની જરૂર છે?

નિવૃત્તિ પછી સ્થિર આવક

અમારા ઇન્ડિયાફર્સ્ટ લાઇફ રિટાયરમેન્ટ પ્લાન્સમાંથી સતત આવકના પ્રવાહ સાથે આરામદાયક નિવૃત્તિની ખાતરી કરો, અને આમ, તમારી જીવનશૈલી વિના પ્રયાસે જાળવી રાખો.

secure-future

વાર્ષિકીના વિવિધ વિકલ્પો

તમારી અનન્ય જરૂરિયાતોને અનુરૂપ તમારી નિવૃત્તિની આવકને અનુરૂપ બનાવીને, વિવિધ વાર્ષિકી યોજનાઓમાંથી પસંદ કરો.

low-premium

પ્રિયજનો સુધી લાભનો વિસ્તાર કરો

અમારી જીવન વીમા નિવૃત્તિ યોજના સાથે માનસિક શાંતિ પ્રદાન કરીને વિસ્તૃત વાર્ષિકી લાભો સાથે તમારા પ્રિયજનોના નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરો.

protect-asset

ગંભીર બીમારીઓ સામે કવરેજ

ગંભીર બીમારીઓ સામે વ્યાપક કવરેજ સાથે સ્વાસ્થ્યની અનિશ્ચિતતાઓ માટે તૈયાર રહો.

protect-lifestyle

રિટર્ન ઓફ પરચેઝ પ્રાઇસનો વિકલ્પ

અમારી નિવૃત્તિ લાભ યોજનાઓમાં ભવિષ્યના વળતર માટે તમારી મુદ્દલ રકમ સુરક્ષિત છે, તે જાણીને વિશ્વાસ સાથે રોકાણ કરો.

life-certainties

પ્રીમિયમ પર કર લાભો

તમારા પ્રિમીયમ પર પ્રવર્તમાન કાયદા મુજબ કર બચતનો આનંદ લો, તમારા નિવૃત્તિ રોકાણના મૂલ્યમાં વધારો કરો.

cover-covid-claim

બોનસની તકો

ભારતમાં અમારી નિવૃત્તિ યોજના સાથે વધુ સુરક્ષિત ભવિષ્ય માટે તમારા નિવૃત્તિ કોર્પસમાં ઉમેરો કરીને સંભવિત બોનસનો લાભ લો.

secure-future

પોલિસીની અવધિ પસંદ કરો

તમારા નિવૃત્તિ આયોજન અને ધ્યેયો સાથે સંપૂર્ણ રીતે સંરેખિત હોય તેવી અવધિ પસંદ કરો.

low-premium

આજીવન આવકની ખાતરી

તમારી નિવૃત્તિના વર્ષો દરમિયાન સ્થિર આવક મેળવવાની ખાતરી સાથે આરામથી રહો.

protect-asset

સંયુક્ત જીવન કવરેજનો વિકલ્પ

સંયુક્ત જીવન કવરેજ સાથે તમારા જીવનસાથી માટે સતત નાણાકીય સહાયની ખાતરી કરો.

protect-lifestyle

વાર્ષિકીની ચુકવણીની વિવિધ પદ્ધતિઓ

તમે તમારી વાર્ષિકીની ચૂકવણી કેવી રીતે અને ક્યારે પ્રાપ્ત કરશો તે પસંદ કરવાની સુવિધાનો આનંદ લો.

life-certainties

મોંઘવારી સામે રક્ષણ

તમારા નિવૃત્તિ ભંડોળને વધારતા રહો, મોંઘવારી દબાણનો સામનો કરો.

cover-covid-claim

નિવૃત્તિ યોજના કેવી રીતે કાર્ય કરે છે?

  • નિશ્ચિત આવક: તમારી નિવૃત્તિના વર્ષો દરમિયાન નિશ્ચિત વાર્ષિકી આવક મેળવો.
  • રિટર્ન ઓફ પરચેઝ પ્રાઇસ:  કોઈપણ અણધારી ઘટનાના કિસ્સામાં તમારા નોમિની(ઓ)ને પ્રીમિયમની રકમ પાછી મળે છે અને તેઓ સુરક્ષિત રહે છે.
  • મર્યાદિત સમયગાળા માટે ચૂકવણી કરો: આજીવન તમારી પોલિસીના વાર્ષિકી લાભોનો આનંદ મળે તે માટે મર્યાદિત સમયગાળા માટે ચૂકવણી કરો.
  • ગંભીર બીમારી સામે કવરેજ: તમને ખરીદી કિંમતના રૂપમાં રકમ મળે છે અને તેનો ઉપયોગ તમારી સારવાર માટે થઇ શકે છે, આમ ગંભીર બીમારીઓથી સુરક્ષિત રહો.
  • નાણાકીય સુરક્ષા: અમારી નિવૃત્તિ વીમા પૉલિસી દ્વારા સ્થિરતા અને સુરક્ષા સુનિશ્ચિત કરીને નોંધપાત્ર રકમ એકત્ર કરવા માટે વહેલી તકે બચત કરવાનું શરૂ કરો.
  • કર લાભો: ભારતમાં અમારી નિવૃત્તિ વીમા યોજનાઓની મુખ્ય વિશેષતા, એટલે કે પ્રવર્તમાન કર કાયદા હેઠળ રોકાણ કરેલ પ્રીમિયમ અને પાકતી મુદતના લાભો, બંને પર કર લાભોનો આનંદ માણો.
  • રોકાણની અવધિ પસંદ કરો: તમારા નાણાકીય લક્ષ્યો અને જીવનના તબક્કા સાથે સંરેખિત કરવા માટે તમારા રોકાણની અવધિ પસંદ કરો, નિવૃત્તિ વીમા લાભોને મહત્તમ કરો.
  • નિશ્ચિત આવક અને બોનસ: પ્રારંભિક વર્ષો દરમિયાન ચૂકવવામાં આવેલા પ્રીમિયમ પર નિશ્ચિત એડિશન્સ માસિક આવક અને સંભવિત બોનસ (જો જાહેર કરવામાં આવે તો) મેળવો.
  • મુદત અને પ્રીમિયમ ચુકવણીના વિકલ્પો: તમારી નાણાકીય જરૂરિયાતોને અનુરૂપ પોલિસીની અવધિ અને પ્રીમિયમ ચુકવણીની મુદત પસંદ કરો.
  • ચૂકવણીની પસંદગી: તમારી ભાવિ નાણાકીય જરૂરિયાતો અનુસાર માસિક, વાર્ષિક અથવા સામયિક હપ્તાઓમાં ચૂકવણી પ્રાપ્ત કરવાના વિકલ્પોમાંથી પસંદ કરો.
term-work-policy

નિવૃત્તિ અને પેન્શન યોજના કેવી રીતે ખરીદવી?

પગલું 1

રોકાણ/આવકના લક્ષ્યોને વ્યાખ્યાયિત કરો

તમારી નિવૃત્તિની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરો અને અમારી ઇન્ડિયાફર્સ્ટ લાઇફ રિટાયરમેન્ટ પ્લાન્સ સાથે તમે જે આવક અથવા કોર્પસ પ્રાપ્ત કરવા માંગો છો તે નક્કી કરો.

choose-plan

પગલું 2

પ્રીમિયમ અને પોલિસીની અવધિની ગણતરી કરો

પ્રીમિયમ અને પોલિસીની અવધિ મદદથી તમારી વાર્ષિકી મૂલ્યની ગણતરી કરો.

premium-amount

પગલું 3

પ્લાનના લાભો અને એડ-ઓન્સ પસંદ કરો

સિંગલ લાઇફનો વિકલ્પ, જોઈન્ટ લાઈફનો વિકલ્પ, ક્રિટિકલ ઈલનેસ કવર, અથવા અનુરૂપ કવરેજ માટે રિટર્ન ઓફ પરચેઝ પ્રાઇસ જેવા લાભોવાળી વિવિધ યોજનાઓનું અન્વેષણ કરો.

select-stategy

પગલું 4

સંપૂર્ણ ચુકવણી કરીને પોલિસી જારી કરો

ચુકવણી કરીને તમારા રોકાણને અંતિમ રૂપ આપો અને સુરક્ષિત નિવૃત્તિ માટે તમારી યોજના જારી કરો.

make-payments

Why Choose IndiaFirst Life Retirement & Pension Plans?

Making wealth and ensuring your family's financial safety is important. IndiaFirst Life Retirement Plans are designed to prioritize your goals. Here's why opting for our Retirement Plans is the right choice:

category-benefit

Trusted by 1.6 Crore Customers for their life insurance policy

Promoted by Bank of Baroda and Union Bank of India

High Claim Settlement Ratio of 97.04%

Seamless Online and Offline Experience

100% Genuine Claims are Settled in 1 day.

તમને નિવૃત્તિ યોજનાની જરૂર શા માટે છે?

Answer

નિવૃત્તિ યોજના નિવૃત્તિ પછી નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરે છે, તમારા રોકાણોના આધારે વ્યવસ્થિત આવક પ્રદાન કરે છે.

નિવૃત્તિ યોજનામાં રોકાણ કરવાની યોગ્ય ઉંમર કેટલી છે?

Answer

વહેલામાં વહેલું રોકાણ કરવું સારું છે. આદર્શ રીતે, રોકાણની અવધિ અને લાભો વધારવા માટે 18 વર્ષની ઉંમરે શરુ કરો.

નિવૃત્તિના આયોજનની શરૂઆત હું કેવી રીતે કરી શકું?

Answer

તમારી ભાવિ જરૂરિયાતો અને વર્તમાન આવકને સમજો. સ્પષ્ટતા માટે વેલ્ધીફાય જેવા સાધનોનો ઉપયોગ કરો અને પેન્શન યોજનાઓમાં રોકાણ કરવાનું શરૂ કરો.

પેન્શન યોજનાઓના કર લાભો શું છે?

Answer

પ્રવર્તમાન આવકવેરા કાયદા મુજબ કલમ 80C અને 10(10D) હેઠળ પ્રીમિયમ અને પાકતી મુદત પર કર લાભોનો આનંદ માણો.

નિવૃત્તિ પોલિસીમાં વેસ્ટિંગ/વેસ્ટમેન્ટની ઉંમર કેટલી છે?

Answer

વેસ્ટિંગ ઉંમર એ છે જ્યારે તમારું પેન્શન રિટર્ન શરૂ થાય છે. તે પેન્શન યોજના અને તમારી નિવૃત્તિ સંબંધિત જરૂરિયાતોને આધારે અલગ-અલગ હોય છે.

મારી બચતમાંથી કેટલી રકમ નિવૃત્તિના આયોજન માટે જવી જોઈએ?

Answer

તમારે તમારી માસિક આવકનો ઓછામાં ઓછો 15% આદર્શ રીતે નિવૃત્તિના આયોજન માટે અલગ રાખવો જોઈએ.

ભારતમાં પેન્શન યોજનાના પ્રકારો ક્યા-ક્યા છે?

Answer

વિકલ્પોમાં વિલંબિત વાર્ષિકી યોજનાઓ, તાત્કાલિક વાર્ષિકી યોજનાઓ, EPF, PPF, NPS અને યુલિપ, નિવૃત્તિ વીમા યોજનાઓનો સમાવેશ થાય છે.

હું ભારતમાં નિવૃત્તિ માટે કેવી રીતે આયોજન કરી શકું?

Answer

તમારી વર્તમાન આવક, નિવૃત્તિ વય, પેન્શનની અપેક્ષિત રકમ અને મોંઘવારીને ધ્યાનમાં લો. સુરક્ષિત ભવિષ્ય માટે પેન્શન યોજનાઓમાં રોકાણ કરો.

પાત્રતાના માપદંડ

ઉંમર

Answer
  • પેન્શન પ્લાન માટે અરજી કરવા માટેની ન્યુનતમ ઉંમર 25 થી 40 વર્ષ સુધીની હોઈ શકે છે
  • અરજી કરવા માટેની મહત્તમ ઉંમર અલગ-અલગ હોય શકે છે, પરંતુ ઘણીવાર તે 55 થી 80 વર્ષ સુધી હોય છે

રોકાણ

Answer

રોકાણની ન્યુનતમ રકમ વાર્ષિક રૂ. 24,000 જેટલી ઓછી હોઈ શકે છે.

પોલિસી અને પ્રીમિયમ

Answer
  • પ્રીમિયમ ચુકવણીની મુદત 5 વર્ષ - 40 વર્ષની વચ્ચેહોય છે.
  • નિવૃત્તિ યોજનાઓ વાર્ષિકી રૂપે ન્યુનતમ રકમ ઓફર કરે છે જે વાર્ષિક રૂ. 12,500 અને માસિક રૂ. 1,000 હોઈ શકે છે.
  • તમે વાર્ષિકીની ચુકવણી માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક, વાર્ષિક ધોરણે પ્રાપ્ત કરી શકો છો.

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail
IFL Main Logo
Light Icon
  • Promoted by Bank of Baroda
  • AUM of 30,968 Crore as of Mar’25
  • 98.78% Individual Claim Settlement Ratio in FY25-26
  • 1 Day Genuine Claim Settlement Assurance
quiz-image bgImg

Got a minute?Take the quiz challenge

Put your knowledge of India to the test

close-popup

You’re eligible for a Discount!!

Get 10% off on online purchase of IndiaFirst Life Elite Term Plan