drop-header-img
IndianFirstLife

એલીટ ટર્મ પ્લાન

  • tick

    99 વર્ષ સુધી આજીવન સુરક્ષા

  • tick

    કિફાયતી કિંમતે ઉંચુ કવર

  • tick

    સુવિધાજનક પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    ઉચ્ચક અથવા માસિક હપ્તારૂપે સમ એશ્યોર્ડ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સુપર પ્રોટેક્શન પ્લાન

  • tick

    તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (રિટર્ન ઓફ પ્રિમિયમ –ROP)

  • tick

    તમારી અનુકૂળતાએ પ્રિમિયમ્સ ચુકવવાની લવચિકતા

  • tick

    99 વર્ષ સુધીની જીવનપર્યંતની સુરક્ષા

  • tick

    લમ્પસમ અથવા માસિક હપ્તાઓ તરીકે વીમાની રકમ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લાઈફ પ્લાન

  • tick

    અવધઇ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    પરિવારને પેઆઉટ મળશે

  • tick

    એશ્યોર્ડ રકમ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    લાંબા ગાળા સુધી સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

પ્રોટેક્ટ શીલ્ડ પ્લાન

  • tick

    ત્વરીત જારી થાય છે

  • tick

    વ્યાજબી પ્રિમિયમ

  • tick

    કોઇ મેડિકલ નહીં1

  • tick

    પ્રચલિત વેરાના કાયદા અનુસાર વેરાના લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સરલ જીવન બીમા

  • tick

    રૂ।. 50 લાખ સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    પ્રિયજનો માટે 40 વર્ષ સુધી સુરક્ષા

  • tick

    ઉચ્ચક લાભ સાથે કોવિડ-19 સામે સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટર્મ રાઈડર પ્લાન

  • tick

    5-30 વર્ષ સુધી અતિરિક્ત લાઈફ કવર

  • tick

    નિશ્ચિત ઉચ્ચક મૃત્યુ લાભ

  • tick

    તમે રોકેલા પ્રીમિયમ પર ટેક્સ લાભનો આનંદ મેળવો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એલીટ ટર્મ પ્લાન

  • tick

    99 વર્ષ સુધી આજીવન સુરક્ષા

  • tick

    કિફાયતી કિંમતે ઉંચુ કવર

  • tick

    સુવિધાજનક પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    ઉચ્ચક અથવા માસિક હપ્તારૂપે સમ એશ્યોર્ડ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સુપર પ્રોટેક્શન પ્લાન

  • tick

    તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (રિટર્ન ઓફ પ્રિમિયમ –ROP)

  • tick

    તમારી અનુકૂળતાએ પ્રિમિયમ્સ ચુકવવાની લવચિકતા

  • tick

    99 વર્ષ સુધીની જીવનપર્યંતની સુરક્ષા

  • tick

    લમ્પસમ અથવા માસિક હપ્તાઓ તરીકે વીમાની રકમ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લાઈફ પ્લાન

  • tick

    અવધઇ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    પરિવારને પેઆઉટ મળશે

  • tick

    એશ્યોર્ડ રકમ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    લાંબા ગાળા સુધી સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

પ્રોટેક્ટ શિલ્ડ પ્લાન

  • tick

    ત્વરીત જારી થાય છે

  • tick

    વ્યાજબી પ્રિમિયમ

  • tick

    કોઇ મેડિકલ નહીં1

  • tick

    પ્રચલિત વેરાના કાયદા અનુસાર વેરાના લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સરલ જીવન બીમા પ્લાન

  • tick

    રૂ।. 50 લાખ સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    પ્રિયજનો માટે 40 વર્ષ સુધી સુરક્ષા

  • tick

    ઉચ્ચક લાભ સાથે કોવિડ-19 સામે સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન

  • tick

    શૂન્ય ફંડ એલોકેશન ચાર્જ

  • tick

    10 અલગ ફંડમાંથી પસંદ કરવાનો વિકલ્પ

  • tick

    તમારા રોકાણના લક્ષ્યાંકોની પૂર્તિ માટે 3 પ્લાન વિકલ્પ

  • tick

    ઉચ્ચ વળતર માટે 100% નાણાંનું રોકાણ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

મની બેલેન્સ પ્લાન

  • tick

    શ્રેષ્ઠતમ ઈન્વેસ્ટમેન્ટ વ્યૂહરચના

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી

  • tick

    અંશતઃ વિથડ્રોઅલની અનુકૂળતા

  • tick

    સરળ ફંડ ઉપલબ્ધિ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટુલિપ પ્લસ

  • tick

    100 ગણા સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • tick

    પ્રીમિયમ એલોકેશન ચાર્જ પર 750% સુધી વળતર

  • tick

    અતિરિક્ત ખર્ચને આવરવા માટે તૈયાર કરાયેલ રાઈડર્સ

  • tick

    ઉંચા પ્રીમિયમ માટે પ્રીમિયમ એલોકેશન ચાર્જમાં ઘટાડો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટ્યૂલિપ પ્રો પ્લાન

  • tick

    Up to 20X Life Cover for Your Loved Ones

  • tick

    Additional Coverage through TERM Rider

  • tick

    Multiple Investment Strategies and up to 10 Diversified Funds

  • tick

    Up to 600% of Premium Allocation Charges returned at Maturity

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

વેલ્થ મેક્સિમાઈઝર પ્લાન

  • tick

    માર્કેટ આધારીત વળતર

  • tick

    મહત્તમ ફાયદા માટે નિઃશૂલ્ક રૂપાંતરણ

  • tick

    લાંબા ગાળાના લોયલ્ટી લાભ

  • tick

    ટૉપ-અપ પ્રીમિયમ ઉમેરો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એશ્યોર્ડ ઇન્કમ ફોર માઇલસ્ટોન્સ પ્લાન

  • tick

    બાંયધરીકૃત્ત લાંબા ગાળાનો આવક પ્લાન

  • tick

    સીમાચિહ્ન આધારિત નાણાકીય આયોજન માટે આદર્શ

  • tick

    ત્રણ કસ્ટમાઇઝેબલ લાભ વિકલ્પો

  • tick

    ત્વરીત અથવા વિલંબિત આવકના પ્રકારો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

  • tick

    આવકના 3 વિકલ્પોની પસંદગી

  • tick

    ઓનલાઈન ખરીદી પર 5% સુધીની વધારાની આવક

  • tick

    મહિલાઓ માટે ઉન્નત આવક લાભ

  • tick

    નિયમિત આવક મેળવવા માટે તારીખ પસંદ કરવાનો વિકલ્પ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

  • tick

    રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર

  • tick

    વન-ટાઈમ ચૂકવણી(સિંગલ પે)

  • tick

    ટેક્સ બચત લાભ*

  • tick

    1.25ગણું ઉંચું લાઈફ કવર

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

મહાજીવન પ્લસ પ્લાન

  • tick

    15થી 20 વર્ષ સુધી લાઈફ કવર

  • tick

    સમયાંતરે કેશબેક

  • tick

    અવરોધરહિત લાઈફ કવર

  • tick

    વહેલી પ્રીમિયમ ચૂકવણી સાથે મનીબેક ડિસ્કાઉન્ટ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સ્માર્ટ રિટાયરમેન્ટ પ્લાન

  • tick

    3 નવા ફંડ્ઝ સાથે બજાર સાથે સંકળાયેલા વળતર !

  • tick

    તમારી નિવૃત્તિને સુરક્ષિત કરવા 2 પ્લાન વિકલ્પો

  • tick

    શૂન્ય ફાળવણી અથવા વહીવટી શુલ્ક

  • tick

    પ્રથમ વર્ષમાં 5% સુધી ગેરંટીડ એડિશન્સ*

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેંટીડ પેન્શન પ્લાન

  • tick

    જીવનભર માટે આવક

  • tick

    એન્યુઈટીના 5 વિકલ્પો

  • tick

    જોઈન્ટ લાઈફ પ્રોટેક્શન

  • tick

    એન્યુટીમાં વૃદ્ધિનો વિકલ્પ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેન્ટેડ એન્યુઇટી પ્લાન

  • tick

    નિવૃત્તિનું આયોજન

  • tick

    એન્યુઈટીના 12 વિકલ્પો

  • tick

    રિટાયરમેન્ટ પોલીસીના વધારાના લાભો

  • tick

    જોઈન્ટ લાઈફ વિકલ્પ સાથે કન્ટિન્યુઈટી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેંટીડ રિટાયરમેન્ટ પ્લાન

  • tick

    ખાતરીપૂર્વકનું વળતર

  • tick

    મોંઘવારીને હરાવે

  • tick

    બચત કરવાની રીત પસંદ કરો

  • tick

    40 વર્ષ સુધી બચત કરો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એશ્યોર્ડ ઇન્કમ ફોર માઇલસ્ટોન પ્લાન

  • tick

    બાંયધરીકૃત્ત લાંબા ગાળાનો આવક પ્લાન

  • tick

    સીમાચિહ્ન આધારિત નાણાકીય આયોજન માટે આદર્શ

  • tick

    ત્રણ કસ્ટમાઇઝેબલ લાભ વિકલ્પો

  • tick

    ત્વરીત અથવા વિલંબિત આવકના પ્રકારો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટી ઓફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

  • tick

    આવકના 3 વિકલ્પોની પસંદગી

  • tick

    ઓનલાઈન ખરીદી પર 5% સુધીની વધારાની આવક

  • tick

    મહિલાઓ માટે ઉન્નત આવક લાભ

  • tick

    નિયમિત આવક મેળવવા માટે તારીખ પસંદ કરવાનો વિકલ્પ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

  • tick

    રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર

  • tick

    વન-ટાઈમ ચૂકવણી(સિંગલ પે)

  • tick

    ટેક્સ બચત લાભ*

  • tick

    1.25ગણું ઉંચું લાઈફ કવર

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લોંગ ગેરંટીડ ઇન્કમ પ્લાન

  • tick

    ટૂંકા ગાળાની ચુકવણીઓ, લાંબા ગાળાના લાભો

  • tick

    નાણાકીય ધ્યેયો પૂરા કરવા માટે બાંયધરીકૃત આવક

  • tick

    99 વર્ષની ઉંમર સુધી આજીવન આવક

  • tick

    પ્રીમિયમ પેબેકની ખાતરી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટર્મ રાઈડર પ્લાન

  • tick

    5-30 વર્ષ સુધી અતિરિક્ત લાઈફ કવર

  • tick

    નિશ્ચિત ઉચ્ચક મૃત્યુ લાભ

  • tick

    તમે રોકેલા પ્રીમિયમ પર ટેક્સ લાભનો આનંદ મેળવો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

વેઈવર ઑફ પ્રીમિયમ રાઈડર

  • tick

    કવરેજના 3 વિકલ્પો

  • tick

    તમારા પ્રિયજનો માટે નિશ્ચિત નાણાકીય સુરક્ષા

  • tick

    તમારી ગેરહાજરીમાં પોલિસી અમલમાં રહે છે (WOP)

  • tick

    10 ગંભીર બીમારીઓ માટે કવર

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

અકસ્માતી મૃત્યુ લાભ રાઈડર

  • tick

    વર્તમાન પોલિસી પર રૂ।. 2 કરોડ સુધીનું અતિરિક્ત કવર

  • tick

    કિફાયતી કિંમતે તમારા પ્રિયજનોની સુરક્ષા કરો

  • tick

    ટેક્સ લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

કુલ અને કાયમી વિકલાંગતા રાઈડર(ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ટોટલ એન્ડ પરમેનન્ટ

  • tick

    રૂ।. 1 કરોડ સુધીનું અતિરિક્ત કવર

  • tick

    કિફાયતી દરે તમારા પ્રિયજનોને સુરક્ષિત રાખો

  • tick

    ટેક્સ લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગ્રુપ લિવિંગ બેનિફીટ્સ પ્લાન

  • tick

    સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ

  • tick

    કોર્પોરેટ માટે કિફાયતી આરોગ્ય કવરેજ

  • tick

    ગ્રુપ લાઈફ ઈન્શ્યોરન્સ માટે કોવિડ-19 સુરક્ષા

  • tick

    નિશ્ચિત લાભની ખાતરી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગ્રુપ પ્લાન

  • tick

    કિફાયતી ગ્રુપ ટર્મ ઈન્શ્યોરન્સ

  • tick

    સ્વૈચ્છિક અથવા ઑટોમેટિક નોંધણી

  • tick

    ઈડીએલઆઈ સાથે વિસ્તૃત કવરેજ

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ન્યુ કોર્પોરેટ બેનિફિટ પ્લાન

  • tick

    દરેક સ્કીમ માટે અલગ પ્લાન

  • tick

    પ્રતિ વર્ષ 0.5% નું ન્યુનતમ નિશ્ચિત વળતર

  • tick

    કંપનીના પ્રદર્શન મુજબ વાર્ષિક બોનસ

  • tick

    વળતર સરળતાથી પ્રાપ્ત કરો

drop-header-img
IndianFirstLife

લિટલ ચેમ્પ પ્લાન

  • tick

    નાણાકીય સુરક્ષા

  • tick

    કસ્ટમાઇઝ કરી શકાય તેવી પોલિસી

  • tick

    નિશ્ચિત ચૂકવણી

  • tick

    કવરેજના વિવિધ વિકલ્પો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img

ટર્મ ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટર

તમારા પરિવારની નાણાકીય સુરક્ષા માટે યોગ્ય કવરનો અંદાજ મેળવવા માટે ટર્મ ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો.

drop-header-img

ચાઇલ્ડ પ્લાન કેલ્ક્યુલેટર

અમારા સરળ ચાઇલ્ડ પ્લાન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમારા બાળકનાં શિક્ષણ અને ભવિષ્યનાં લક્ષ્યોનું આયોજન કરો.

drop-header-img

નિવૃત્તિ આયોજન કેલ્ક્યુલેટર

આરામદાયક અને તણાવમુક્ત નિવૃત્તિ માટે બચત કરવા માટે તમારે કેટલી જરૂર છે તેનો અંદાજ મેળવો.

drop-header-img

કોસ્ટ ઓફ ડિલે કેલ્ક્યુલેટર

તમારા રોકાણમાં વિલંબને લીધે તમારી લાંબા ગાળાની સમૃદ્ધિનાં સર્જન પર કેવી રીતે અસર પડે છે તે જુઓ.

drop-header-img

માવન જીવન મૂલ્યઃ કેલ્ક્યુલેટર

તમારા માનવ જીવન મૂલ્યની ગણતરી કરો અને તમારા પરિવારની જરૂરિયાતોને આવરવા માટે વીમા કવરને સમજો.

drop-header-img

પેઇડ-અપ કેલ્ક્યુલેટર

તમારી પોલિસીનાં પેઇડ-અપ મૂલ્યને તપાસો અને માહિતાગર નાણાકીય નિર્ણયો લો.

drop-header-img

એન્યુટી કેલ્ક્યુલેટર

અમારા એન્યુટી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને નિવૃત્તિ પછી તમારી નિયમિત આવકનો અંદાજ લગાવો.

drop-header-img

ULIP કેલ્ક્યુલેટર

પોલિસી અવધિ દરમિયાન તમારા ULIP રોકાણો પર સંભવિત વળતરનો અંદાજ મેળવો.

drop-header-img

ચક્રવૃદ્ધિ વ્યાજનું કેલ્ક્યુલેટર

તમારા નાણાં ચક્રવૃદ્ધિની શક્તિ સાથે સમય જતા કેવી રીતે વધે છે તે સમજો

drop-header-img

ભવિષ્યની સમૃદ્ધિનાં સર્જનનું કેલ્ક્યુલેટર

તમારા લાંબા ગાળાના સમૃદ્ધિનાં લક્ષ્યાંકો હાંસલ કરવા માટે તમારા રોકાણની અસરકારક રીતે યોજના બનાવો.

drop-header-img

SIP કેલ્ક્યુલેટર

તમારા માસિક SIP રોકાણો પર વળતરની ગણતરી માત્ર થોડી ક્લિક્સમાં જ કરો.

drop-header-img

SSY કેલ્ક્યુલેટર

અમારા સરળ SSY કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો અને તમે તમારી દિકરીનાં ભવિષ્ય માટે કેટલી બચત કરી શકો છો તે શોધો.

drop-header-img

RD કેલ્ક્યુલેટર

તમારી રિકરિંગ ડિપોઝિટનાં રોકાણોની પાકતી મુદ્દતની રકમની સરળતાથી ગણતરી કરો.

drop-header-img

NPS કેલ્ક્યુલેટર

નેશનલ પેન્શન સ્કિમ રોકાણો મારફતે તમારા નિવૃત્તિનાં કોર્પસ અને પેન્શનનો અંદાજ મેળવો.

drop-header-img

આવકવેરાનું કેલ્ક્યુલેટર

તમારી વેરાની જવાબદારીની ગણતરી કરો અને તમારા વેરાનું કાર્યક્ષમ રીતે આયોજન કરો.

drop-header-img

હોમ લોન EMI કેલ્ક્યુલેટર

તમારી હોમ લોનના EMIની ગણતરી કરો અને સરળતાથી પુનઃચુકવણી સંચાલિત કરો.

drop-header-img

કાર લોન EMI કેલ્ક્યુલેટર

તમારી કાર લોનના EMI શોધો અને યોગ્ય પુનઃચુકવણીના પ્લાન પસંદ કરો.

drop-header-img

વ્યક્તિગત લોન EMI કેલ્ક્યુલેટર

લોન માટે અરજી કરતા પહેલા તમારી વ્યક્તિગત લોન EMIનો અંદાજ મેળવો.

drop-header-img

પગારની ગણતરી

કપાતો અને ભથ્થા પછી તમારા હાથમાં આવતા પગારની ગણતરી કરો

drop-header-img

ગ્રેજ્યુટી કેલ્ક્યુલેટર

તમારી અવધિ અને પગારને આધારે તમે પ્રાપ્ત કરી શકો એવી ગ્રેજ્યુટીની રકમની ગણતરી કરો.

drop-header-img

CIBIL સ્કોર કેલ્ક્યુલેટર

તમે ક્યાં છો તે તપાસો અને તમારા ક્રેડિટ સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજો.

drop-header-img

BMI કેલ્ક્યુલેટર

તમારો બોડી માસ ઇન્ડેક્સ તપાસો અને તમારા સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજો.

drop-header-img

નોમિની સેન્ટ્રલ

જીવન વીમા નોમિનેશન (નામાંકન) અને દાવાઓને સંબંધિત તમામ બાબતોને તમારા પ્રિયજનોને સરળતાથી એક્સેસ કરવા, સમજવા અને સંચાલિત કરવામાં સહાય કરવા માટે તમારું વન-સ્ટોપ હબ

drop-header-img

જીવન વીમાની પુસ્તક

જીવન વીમાની મૂળભૂત બાબતોને સમજવા માટે તમારી સરળ, ઉપયોગી માર્ગદર્શિકા.

drop-header-img

ભારતની પ્રથમ બાબતો

ભારતના અગ્રેસરનાં નવીનીકરણ અને ઐતિહાસિક સિમાચિહ્નો શોધો, જે વિશ્વને આકાર આપે છે.

drop-header-img

લાઇફ + ન્યુઝલેટર

વીમા અને નાણાં બાબતો પર તમારી સરળ, સ્માર્ટ આંતરદૃષ્ટિનો તમારો માસિક ડોઝ – સીધો તમારા ઇન્બોક્સમાં પહોંચાડવામાં આવે છે

drop-header-img

વીમાના વિડિયો

ઝડપી, સરળ વિડિયો જે તમને વીમાને વધુ સારી રીતે સમજવામાં સહાય કરે છે.

drop-header-img

વીમાનું પોડકાસ્ટ

હાલતા ચાલતા વીમાને સરળ કરતી નિષ્ણાત આંતરદૃષ્ટિને સાંભળો

Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

મુખ્ય વિશેષતાઓ

સુનિશ્ચિત એડિશન

તમારી પ્રીમિયમ ચુકવણીની મુદત મુજબ પ્રથમ 2/4/6 પોલિસી વર્ષ દરમિયાન ચૂકવવામાં આવેલા તમારા કુલ પ્રિમિયમ પર 9% નિશ્ચિત લાભ મેળવો.

cover-life

બોનસ કમાઓ

તમારી નિવૃત્તિ માટેની બચતને વધારવા માટે કંપનીના નફામાં ભાગીદાર બનીને, જો બોનસ જાહેર કરવામાં આવે તો તે બોનસનો આનંદ માણો.

wealth-creation

ઉંમરની અનુકૂળતા

કોઈપણ ઉંમરના વ્યક્તિ માટે ઉપલબ્ધ પ્રીમિયમના વિકલ્પો સાથે તમારું રિટાયરમેન્ટ પ્લાનિંગ શરુ કરો

many-strategies

પ્રીમિયમના વિવિધ વિકલ્પો

તમારી પસંદગી મુજબ પ્રીમિયમની ચુકવણી માટે સિંગલ, મર્યાદિત અથવા નિયમિત વિકલ્પોમાંથી પસંદ કરો.

many-strategies

ઑનલાઇન ખરીદો

તમારી પોલિસી, કોઈપણ મુશ્કેલી વિના ઓનલાઈન મેળવો.

many-strategies

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેંટીડ રિટાયરમેન્ટ પ્લાન કેવી રીતે ખરીદવો?

પગલું 1

બજેટ નક્કી કરો

તમારા નાણાકીય બજેટ મુજબ, તમે તમારા રિટાયરમેન્ટ પ્લેનમાં નિયમિતપણે કેટલી ચૂકવણી કરવા માંગો છો તે નક્કી કરો.

choose-plan

પગલું 2

બચત વિશે વિચારો

પ્રીમિયમની શરતો અને પ્લાનની અન્ય વિગતોની ગણતરી કરવા માટે ઓનલાઈન ટૂલ્સનો ઉપયોગ કરો અને આમ, યોગ્ય નિર્ણય લો.

premium-amount

પગલું 3

ઍડ-ઑન્સ પસંદ કરો

નિવૃત્તિના તમારા ચોક્કસ લક્ષ્યોને પુરા કરતા વધારાના લાભો અથવા એડ-ઓન્સ પસંદ કરો.

select-stategy

પગલું 4

ચુકવણીની પ્રક્રિયા

તમારા માટે શ્રેષ્ઠ અને સુરક્ષિત પદ્ધતિનો ઉપયોગ કરીને તમારા પ્લાન માટે ઑનલાઇન ચૂકવણી કરો.

make-payments

પાત્રતા માપદંડ

પ્રવેશ સમયે ઉંમર

Answer
  • ન્યૂનતમ:
    • નિયમિત / મર્યાદિત પ્રીમિયમ: 25 વર્ષ
    • સિંગલ પ્રીમિયમ: કોઈ વય મર્યાદા નથી
  • મહત્તમ:
    • નિયમિત પ્રીમિયમ: 55 વર્ષ
    • મર્યાદિત પ્રીમિયમ: 70 વર્ષ
    • સિંગલ પ્રીમિયમ: 75 વર્ષ

વેસ્ટેડ એજ

Answer
  • ન્યૂનતમ: 40 વર્ષ
  • મહત્તમ: 80 વર્ષ

પ્રીમિયમ ચુકવણીની મુદત

Answer
  • મર્યાદિત પ્રીમિયમ: 5 વર્ષ and 10 વર્ષ
  • નિયમિત પ્રીમિયમ: 10 વર્ષ
  •  સિંગલ પ્રીમિયમ: One Pay

પોલિસી અવધિ

Answer
  • નિયમિત પ્રીમિયમ
    • પોલિસી મુદ્દત 10 વર્ષ: 15 થી 35 વર્ષ
  • મર્યાદિત પ્રીમિયમ:
    • પોલિસી મુદ્દત 5 વર્ષ: 10 થી 35 વર્ષ
    • પોલિસી મુદ્દત 10 વર્ષ: 15 થી 35 વર્ષ
  • સિંગલ પ્રીમિયમ: 5 થી 40 વર્ષ

ન્યૂનતમ વાર્ષિક પ્રીમિયમ

Answer
  • નિયમિત પ્રીમિયમ: ₹24,000
  • મર્યાદિત પ્રીમિયમ: ₹36,000
  • સિંગલ પ્રીમિયમ: ₹75,000

સમ એશ્યોર્ડ

Answer
  • ન્યૂનતમ
    • નિયમિત/મર્યાદિત પ્રીમિયમ: ₹5,00,000
    • સિંગલ પ્રીમિયમ: ₹1,00,000
  • મહત્તમ: અન્ડરરાઈટિંગને આધીન

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા

ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી.  મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.

મોહિત અગરવાલ

(મુંબઈ, 21 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો.  કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.

સત્યમ નાગવેકર

(મુંબઈ, 22 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી

ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે.  તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું.  ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે!  ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત  રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.

પૌલોમી બેનર્જી

(કોલકત્તા, 21 માર્ચ, 2024)   

અમે કેવી રીતે મદદ કરી શકીએ છીએ?

View All FAQ

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેંટીડ રિટાયરમેન્ટ પ્લાન શું છે?

Answer

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેંટીડ રિટાયરમેન્ટ પ્લાન એ નોન-લિંક્ડ, પાર્ટીસિપેટિંગ, એન્ડોમેન્ટ ડીફર્ડ પેન્શન પ્લાન છે. આ પ્લાન તમને બે લાભ મળે છે-પ્રથમ, જ્યાં તમે પ્રીમિયમની ચુકવણીની મુદતના આધારે નિયમિત અને મર્યાદિત પ્રીમિયમ વિકલ્પ હેઠળ પોલીસીના પ્રથમ 2/4/6 વર્ષ માટે ગેરેંટીડ એડિશન તરીકે ચૂકવેલ કુલ પ્રીમિયમના 9% નો નિશ્ચિત લાભ મેળવો છો. અને બીજું, જ્યાં તમે કંપનીના નફામાં ભાગીદાર બનાઇને બોનસ (જો જાહેર થાય તો) કમાઓ છો. આ બંને સુવિધાઓથી તમે કેટલા વર્ષનો લાભ મેળવી શકો છો, તે તમારા દ્વારા પસંદ કરાયેલ પ્રીમિયમ ભરવાની પદ્ધતિ પર આધારિત છે. આ ઉપરાંત, તમને એક નિર્ધારિત અને નિશ્ચિત લાભ પણ મળે છે જેનાથી ખાતરી થાય છે કે ન્યુનતમ લાભ નિર્ધારિત છે અને તમે તેને આગળ વધારી શકો છો. આ વિવિધ લાભો તમને એક જ પ્લાનમાં મળે છે જેથી તમારા માટે આર્થિક રીતે સુરક્ષિત ભવિષ્યની ખાતરી થઇ શકે! આ પ્લાન હેઠળ, તમે તમારી નિવૃત્તિ માટે કેટલા પૈસા ઇચ્છો છો તે પસંદ કરીને અથવા તમારી નિવૃત્તિ સુરક્ષિત કરવા માટે તમે આજે કેટલી બચત કરી શકો છો, તે પસંદ કરીને શરૂ કરી શકો છો. કૃપા કરીને ખાતરી કરો કે આ રકમ થોડા વર્ષો માટે તમારી જીવનશૈલી અને નાણાકીય જરૂરિયાતોને જાળવવા માટે પૂરતી છે કે કેમ.

પ્લાનમાં એન્યુઈટી ખરીદવાના ક્યા-કયા વિકલ્પો છે?

Answer

નિયમો અનુસાર, તમારી પાસે નીચેની રીતે ડેથ બેનિફિટ, વેસ્ટિંગ બેનિફિટ અને સરેન્ડર બેનીફીટ લેવાનો વિકલ્પ છે:

- ડેથ બેનિફિટના કિસ્સામાં નોમિની પાસે નીચેના વિકલ્પો હશે:

તમે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પાસેથી તે સમયના પ્રવર્તમાન દરે ઈમિડિએટ એન્યુઈટી અથવા ડીફર્ડ એન્યુઈટી ખરીદવા માટે પોલિસીની સંપૂર્ણ આવક અથવા તેના ભાગનો ઉપયોગ કરી શકો. જો કે, નોમિનીને કોમ્યુટેશનની પોલિસી નેટની સમગ્ર આવકના 50% ની હદ સુધી તે સમયના પ્રવર્તમાન દરે અન્ય વીમાદાતા પાસેથી ઈમિડિએટ એન્યુઈટી અથવા ડીફર્ડ એન્યુઈટી ખરીદવાનો વિકલ્પ આપવામાં આવશે (60% કમ્યુટેશનની મંજૂરી છે), તેથી અન્ય વીમાદાતા પાસેથી એન્યુઈટી ખરીદવા માટે ઉપલબ્ધ રકમ સમગ્ર આવકના 20% હશે; અથવા

i) પોલિસીની સંપૂર્ણ આવક પાછી ખેંચી લેવી.

વેસ્ટિંગ બેનિફિટના કિસ્સામાં પોલિસીધારક પાસે નીચેના વિકલ્પો હશે: 

i) નીચે આપેલા મુદ્દા નંબર (iii) ને આધીન એન્યુઈટીના પ્રવર્તમાન દરે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પાસેથી ઈમિડિએટ એન્યુઈટી અથવા ડીફર્ડ એન્યુઈટી ખરીદવા માટે સમગ્ર આવકનો ઉપયોગ કરવા માટે; અથવા

ii) નીચેના મુદ્દા નંબર (iii) ને આધીન, 60% સુધી કમ્યુટ કરવા અને બાકીની રકમનો ઉપયોગ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પાસેથી એન્યુઈટીના પ્રવર્તમાન દરે ઈમિડિએટ અથવા ડીફર્ડ એન્યુઈટી ખરીદવા માટે,

iii) દરેક પોલિસીધારકને કોમ્યુટેશનની પોલિસી નેટની સમગ્ર આવકના 50% ની હદ સુધી તે સમયના પ્રવર્તમાન દરે અન્ય વીમાદાતા પાસેથી ઈમિડિએટ એન્યુઈટી અથવા ડીફર્ડ એન્યુઈટી ખરીદવાનો વિકલ્પ આપવામાં આવશે (60% કમ્યુટેશનની મંજૂરી છે), તેથી અન્ય વીમાદાતા પાસેથી એન્યુઈટી ખરીદવા માટે ઉપલબ્ધ રકમ સમગ્ર આવકના 20% હશે

સરેન્ડર બેનિફિટના કિસ્સામાં પોલિસીધારક પાસે નીચેના વિકલ્પો હશે:

i) નીચે આપેલા મુદ્દા નંબર (iii) ને આધીન, એન્યુઈટીના  પ્રવર્તમાન દરે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પાસેથી ઈમિડિએટ એન્યુઈટી અથવા ડીફર્ડ એન્યુઈટી ખરીદવા માટે સમગ્ર આવકનો ઉપયોગ કરવા માટે; અથવા

ii) નીચેના મુદ્દા નંબર (iii) ને આધીન, 60% સુધી કમ્યુટ કરવા અને બાકીની રકમનો ઉપયોગ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પાસેથી એન્યુઈટીના પ્રવર્તમાન દરે ઈમિડિએટ અથવા ડીફર્ડ એન્યુઈટી ખરીદવા માટે,

iii) દરેક પોલિસીધારકને કોમ્યુટેશનની પોલિસી નેટની સમગ્ર આવકના 50% ની હદ સુધી તે સમયના પ્રવર્તમાન દરે અન્ય વીમાદાતા પાસેથી ઈમિડિએટ એન્યુઈટી અથવા ડીફર્ડ એન્યુઈટી ખરીદવાનો વિકલ્પ આપવામાં આવશે (60% કમ્યુટેશનની મંજૂરી છે), તેથી અન્ય વીમાદાતા પાસેથી એન્યુઈટી ખરીદવા માટે ઉપલબ્ધ રકમ સમગ્ર આવકના 20% હશે

સિંગલ પ્રીમિયમ માટે: સરેન્ડર વેલ્યુ, પ્રીમિયમની ચુકવણી પછી કોઈપણ સમયે તરત જ ચૂકવવાપાત્ર છે. પોલિસીધારક પાસે પોલિસી સરેન્ડર કરવાનો વિકલ્પ હોય છે.

જો સરેન્ડર અથવા વેસ્ટિંગ પરની પોલિસીની આવક ન્યૂનતમ એન્યુઈટી (એટલે ​​​​કે દર મહિને 1000) ખરીદવા માટે પૂરતી ન હોય તો, પોલિસીની આવક પોલિસીધારક અથવા લાભાર્થીને એક સાથે ચૂકવવામાં આવી શકે છે.

શું તમે તમારી પોલિસી સરેન્ડર કરી શકો છો?

Answer

હા. અમે તમને તમારી પોલિસી સરેન્ડર કરવા માટે પ્રોત્સાહિત કરતા નથી, પરંતુ તાત્કાલિક પૈસાની જરૂરિયાત ઉભી થાય તો તમે તેને સરન્ડર કરવાનું પસંદ કરી શકો છો. મર્યાદિત અથવા નિયમિત પ્રીમિયમની ચુકવણીવાળી પોલિસી હેઠળ અથવા સિંગલ પ્રીમિયમ પૉલિસી હેઠળ બે સંપૂર્ણ વર્ષના પ્રીમિયમની ચૂકવણી કર્યા પછી કોઈપણ સમયે તમે તમારી પૉલિસીને કોઈપણ સમયે સરેન્ડર કરી શકો છો.

સરેન્ડર પર ચૂકવવાપાત્ર રકમ ગેરંટીડ સરેન્ડર વેલ્યુ (GSV) અને સ્પેશિયલ સરેન્ડર વેલ્યુ (SSV) કરતા વધારે હશે.

પ્રીમિયમ માટે GSV = GSV ફેક્ટર * વધારાના પ્રીમિયમ સિવાય ચૂકવેલ કુલ પ્રીમિયમ, જો કોઈ હોય તો + GSV ફેક્ટર ગેરેંટીડ એડિશન્સ/રીવર્ઝનરી બોનસ * (જો જાહેર કરવામાં આવે તો જમા થયેલ ગેરેંટીડ એડિશન્સ + જમા થયેલ રીવર્ઝનરી બોનસ).

સ્પેશિયલ સરેન્ડર વેલ્યુ (SSV) એ સરેન્ડર સમયે SSV ફેક્ટર દ્વારા ગુણાકાર કરીને ચૂકવવામાં આવશે. SSV ફેક્ટર સમય સમય પર અમારા દ્વારા નક્કી કરવામાં આવશે.

શું તમે તમારી પોલિસી રદ કરી શકો છો?

Answer

તમે ફ્રી લુક સમયગાળામાં તમારી પોલિસી પરત કરી શકો છો;

જો તમે પોલિસીના કોઈપણ નિયમો અને શરતો સાથે સંમત ન હોવ તો, તો તમારી પાસે પોલિસી મળ્યાની તારીખથી 15 દિવસની અંદર તેના કારણો દર્શાવીને અમને પોલિસી પરત કરવાનો વિકલ્પ છે. ડિસ્ટન્સ માર્કેટિંગ અથવા ઈલેક્ટ્રોનિક પદ્ધતિ દ્વારા ખરીદવામાં આવેલી પોલિસી માટે ફ્રી-લૂકનો સમયગાળો 30 દિવસનો રહેશે.

શું પોલિસી રદ કરવા પર તમને કોઈ રિફંડ મળે છે?

હા. અમે નીચે મુજબ બાદ કરીએં ચૂકવેલ પ્રીમિયમ જેટલી રકમ રિફંડ કરીશું.

i. જો પોલિસી અમલમાં હતી ત્યારે જો કોઈ પ્રો-રેટા રિસ્ક પ્રીમિયમ હોય તો

ii. ચુકવેલ કોઈપણ સ્ટેમ્પ ડ્યુટી

 iii. તબીબી તપાસ પર કરવામાં આવેલ ખર્ચ, જો કોઈ હોય તો

ડિસ્ટન્સ માર્કેટિંગમાં નીચેના માધ્યમો દ્વારા વિનંતી કરવાની (લીડ જનરેશન સહિત) અને ઇન્શ્યોરન્સ ઉત્પાદનોના વેચાણની દરેક પ્રવૃત્તિનો સમાવેશ થાય છે: (i) વૉઇસ મોડ, જેમાં ટેલિફોન કૉલિંગનો સમાવેશ થાય છે; (ii) શોર્ટ મેસેજિંગ સર્વિસ (SMS); (iii) ઈલેક્ટ્રોનિક મોડ જેમાં ઈ-મેલ, ઈન્ટરનેટ અને ઇન્ટરેક્ટિવ ટેલિવિઝન (DTH) નો સમાવેશ થાય છે; (iv) ફિઝિકલ મોડ જેમાં ડાયરેક્ટ પોસ્ટલ મેઇલ અને અખબાર અને મેગેઝિન ઇન્સર્ટનો સમાવેશ થાય છે; અને, (v) વ્યક્તિ સિવાય અન્ય કોઈપણ સંદેશાવ્યવહારના માધ્યમ દ્વારા વિનંતી.

શું આ પ્લાન હેઠળ લોન મેળવી શકો છો?

Answer

આ પ્લાન હેઠળ લોનની સુવિધા આપવામાં આવતી નથી

તમે ઓછામાં ઓછું કેટલું રોકાણ કરી શકો છો?

Answer
Premium Paying ModePremium Paying Frequency
MonthlyQuarterly Half Yearly Yearly
Minimum Regular Premium  Rs. 2,088Rs. 6,216Rs. 12,286 Rs. 24,000
Minimum Limited Premium Rs. 3,132Rs. 9,324Rs. 18,428 Rs.36,000
Single PremiumRs 75,000*


*ન્યુનત્તમ રકમ ઈન્ડિયાફર્સ્ટ લાઈફના એ વર્તમાન પેન્શન ગ્રાહકો માટે લાગુ પડતું નથી કે જેઓ સરેન્ડર/વેસ્ટિંગ/ડેથ દ્વારા વિકલ્પનો ઉપયોગ કરીને સિંગલ પ્રીમિયમ પસંદ કરે છે અને આવા કિસ્સાઓમાં, તે અનુક્રમે ઉપલબ્ધ લાભની રકમ પર નિર્ભર રહેશે.
 

માસિક, ત્રિમાસિક અને અર્ધવાર્ષિક પૉલિસી માટે નીચેના પ્રીમિયમ ફ્રીક્વન્સી ફેક્ટર, ચુકવવાપાત્ર વાર્ષિક પ્રીમિયમ પર લાગુ થશે. નીચેની આવર્તન માટે પ્રીમિયમ
 

Premium FrequencyFactor To Be Applied To Yearly Premium
Monthly 0.0870 
Quarterly 0.2590 
Half Yearly0.5119

શું ચૂકી ગયેલા પ્રીમિયમ માટે કોઈ ગ્રેસ પીરિયડ છે?

Answer

માસિક પદ્ધતિ હેઠળ તમામ પોલિસીઓની ચુકવણી માટે 15 દિવસનો અને ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક મોડ હેઠળ તમામ પોલિસીઓની ચુકવણી માટે અમે તમને 30 દિવસનો સમયગાળો પ્રદાન કરીએ છીએ. આ સમયગાળો દરેક પ્રીમિયમના દરેક હપ્તાની ચુકવણીની નિયત તારીખથી શરૂ થાય છે. તમારા તમામ પોલિસી લાભો આ વધારાના સમયગાળા દરમિયાન ચાલુ રહે છે.

પોલિસી રિવાઇવ કરવા માટે કયા-કયા વિકલ્પો ઉપલબ્ધ છે?

Answer

તમે તમારી પોલિસી નિર્દિષ્ટ સમયગાળાની અંદર રિવાઇવ કરી શકો છો -

  • બાકી રહેતા પ્રીમિયમની નિયત તારીખથી ફક્ત વ્યાજ/લેટ ફી સાથે બાકી પ્રીમિયમ ચૂકવીને
  • પ્રિમિયમની ચૂકવણી શરૂ કરીને

તમે તમારા પ્રથમ બાકી રહેતા પ્રીમિયમની નિયત તારીખથી પાંચ વર્ષની અંદર પરંતુ મેચ્યોરિટી/ વેસ્ટિંગ તારીખ પહેલાં પોલિસીને રિવાઇવ કરી શકો છો. આ સમયગાળા દરમિયાન મૃત્યુના કિસ્સામાં પેઇડ અપ વેલ્યુ સિવાય કોઈ લાભ, જો કોઈ હોય તો મળવાપાત્ર રહેશે નહીં. જો પોલિસી રિવાઇવ કરવામાં આવે છે, તો પોલિસી પર, જો જાહેર કરવામાં આવે તો, લાગુ પડતા અથવા બાકી બોનસ તરીકે તમામ નિયત ગેરેંટીડ એડિશન્સ આપવામાં આવશે. વ્યાજસમય સમય પર બદલાઈ શકે છે.રિવાઇવલ સંતોષકારક તબીબી અને નાણાકીય અન્ડરરાઇટિંગને આધીન છે. વર્તમાન પરિસ્થિતિમાં અમે દર વર્ષે 10%. વ્યાજ વસૂલ કરીશું. જે દર વર્ષે 31મી માર્ચે બદલી શકાય છે. રિવાઇવલ માટેના વ્યાજ દરમાં કોઈપણ ફેરફાર IRDAI ની પૂર્વ મંજૂરીને આધીન કરવામાં આવશે.

જો તમે તમારું પ્રીમિયમ ચૂકવવાનું ચૂકી જાઓ તો શું થશે?

Answer

પેઇડ-અપ વેલ્યુ પ્રાપ્ત કરતા પહેલા

જો તમે પોલીસીના પ્રથમ બે વર્ષ દરમિયાન તમારું પ્રીમિયમ ચૂકવવાનું બંધ કરી દીધું હોય, તો કોઈપણ ચૂકવેલ રકમ પ્રાપ્ત કર્યા વિના પોલિસી બંધ થઈ જાય છે. અમે પાંચ વર્ષનો રિવાઈવલ પીરિયડ ઓફર કરીએ છીએ જે દરમિયાન તમે તમારી પોલિસીને રિવાઈવ કરી શકો છો. આ સમયગાળા દરમિયાન કોઈ લાભ મળવાપાત્ર રહેશે નહીં. સિંગલ પ્રીમિયમ પોલિસી હેઠળ પ્રીમિયમની ચુકવણી પછી તરત જ પોલિસીની પેઇડ-અપ વેલ્યુ પ્રાપ્ત કરશે.

પેઇડ-અપ વેલ્યુ પ્રાપ્ત કર્યા પછી

ગ્રેસ પીરિયડની અંદર પ્રીમિયમની ચુકવણી ન કરવાના કિસ્સામાં પોલિસી પેઇડ-અપમાં રૂપાંતરિત કરવામાં આવશે, જો કે ઓછામાં ઓછા પ્રથમ બે સંપૂર્ણ વર્ષનું પ્રીમિયમ ચુકવેલ હોવું જોઈએ.

એકવાર પૉલિસીની તમામ રકમ ચૂકવાઈ જાય પછી બોનસ (જો જાહેર કરવામાં આવે તો) અને ગેરેંટીડ એડિશન્સ# વધુ લાગુ થશે નહીં, જો કે જો તમે પ્રીમિયમની ચુકવણીની મુદત દરમિયાન તમામ બાકી પ્રીમિયમ ચૂકવ્યા હોય તો તે લાગુ થાય છે.
 

મેચ્યોઈરી પર ચૂકવવાપાત્ર પેઈડ-અપ વેલ્યુમૃત્યુ પર ચૂકવવાપાત્ર પેઈડ-અપ વેલ્યુ
સમ એશ્યોર્ડ X (ચુકવવામાં આવેલ પ્રીમિયમની કુલ સંખ્યા)/(ચુકવવાપાત્ર પ્રીમિયમની કુલ સંખ્યા) વત્તા તમામ એડિશન્સનો સરવાળો#, લાગુ પડે તેમ, વત્તા તમામ બોનસનો સરવાળો, જો ચૂકવણીની તારીખ સુધી જાહેર કરવામાં આવે તો.

- મૃત્યુની તારીખે ચૂકવવામાં આવેલ, દર વર્ષે કમ્પાઉન્ડ કરેલ કુલ વાર્ષિક પ્રિમીયમ 0.15% અથવા- પેઇડ-અપની તારીખે ચૂકવેલ કુલ પ્રીમિયમના

105% + તમામ ગેરેંટીડ એડિશન્સનો સરવાળો #, લાગુ પડે તેમ + તમામ બોનસનો સરવાળો, જો પેઇડ-અપની તારીખ સુધી જાહેર કરવામાં આવે.

બંનેમાંથી જે વધારે હોય


મર્યાદિત પ્રીમિયમવાળી પોલિસીઓ માટે, એકવાર પ્રીમિયમ ચુકવણીની મુદતના અંતે તમામ બાકી પ્રીમિયમ ચૂકવવામાં આવે, પછી પોલિસીની રકમ સંપૂર્ણ રીતે ચૂકવવામાં આવે છે. એકવાર પોલિસી પેઇડ અપ વેલ્યુ મેળવી લે પછી પ્રીમિયમની વધુ ચુકવણી ન થાય તો પોલિસીને પેઇડ અપ પોલિસી તરીકે ચાલુ રાખી શકાય છે. એકવાર તે પેઇડ-અપ પોલિસી બની જાય પછી પોલિસી પર કોઈપણ બોનસ (જો જાહેર કરવામાં આવે તો) અથવા કોઈપણ ગેરેંટીડ એડિશન્સ જમા થવાના બંધ થઇ જાય છે, જો કે, મર્યાદિત અને સિંગલ પ્રીમિયમ માટે સંપૂર્ણ ચૂકવણીવાળી પોલિસીના કિસ્સામાં આ લાગુ પડતું નથી.

પૉલિસીની મુદ્દત (મેચ્યોરિટી/વેસ્ટિંગ બેનીફીટ) ના અંતે તમને શું મળે છે?

Answer

લાઇફ એશ્યોર્ડને નીચેનામાંથી જે વધારે હશે તે પ્રાપ્ત થશે:

I. પોલીસીના પ્રથમ ‘x’ વર્ષો માટે ચૂકવવામાં આવેલા કુલ પ્રીમિયમના 9% ના લાગુ પડતાં તમામ ગેરેન્ટેડ એડિશન્સની રકમ સાથે વીમાની રકમ અને નીચે આપેલ કોષ્ટક મુજબ,

'x+1' પોલિસી વર્ષ પછીથી પોલિસી પર ચુકવવામાં આવેલ અને જો જાહેર કરવામાં આવે તો તમામ સાદા રિવર્ઝનરી બોનસ અને ટર્મિનલ બોનસનો સરવાળો અથવા

ii. નિર્ધારિત એશ્યોર્ડ બેનિફિટ કે જે દર વર્ષે 0.15% ના દરે દર વર્ષે કમ્પાઉન્ડ અને જમા થયેલ કુલ ચૂકવેલ પ્રીમિયમ છે.

લાભ પોલિસીની મુદતના અંતે, જો પોલિસી અમલમાં હોય તો ચૂકવવાપાત્ર રહેશે.
 

પ્રીમિયમ ચુકવણીની આવર્તનપ્રીમિયમ ચુકવણીની મુદત

પોલિસી અવધિ

 

પ્રથમ (x વર્ષ) માટે ચૂકવવામાં આવેલા કુલ પ્રીમિયમના 9% નું ગેરેંટીડ એડિશનબોનસ (જો જાહેર કરવામાં આવે તો) કમાવવાનો સમયગાળો
સિંગલ પ્રીમિયમSingle Pay 5 થી 40 વર્ષNot Applicableપોલીસીના પ્રથમ વર્ષથી પોલિસીની મુદતના અંત સુધી
મર્યાદિત પ્રીમિયમ5 વર્ષ10 થી 35 વર્ષપોલિસીના પ્રથમ 2 વર્ષપોલિસી અમલમાં હોય તો પોલિસીના 3જા વર્ષ થી પોલિસીની મુદતના અંત સુધી
10 વર્ષવર્ષપોલિસીના પ્રથમ 4 વર્ષપોલિસી અમલમાં હોય તો પોલિસીના 5મા વર્ષ થી પોલિસીની મુદતના અંત સુધી

નિયમિત પ્રીમિયમ

 

10 વર્ષપોલિસીના પ્રથમ 4 વર્ષપોલિસી અમલમાં હોય તો પોલિસીના 5મા વર્ષ થી પોલિસીની મુદતના અંત સુધી
15 થી 35 વર્ષપોલિસીના પ્રથમ 6 વર્ષપોલિસી અમલમાં હોય તો પોલિસીના 7મા વર્ષ થી પોલિસીની મુદતના અંત સુધી


# કૃપા કરીને નોંધ કરો કે ગેરેંટીડ એડિશન દરેક પોલિસી વર્ષના અંતે જમા કરવામાં આવશે અને મૃત્યુ અથવા વેસ્ટિંગ પર ચૂકવવામાં આવશે. ગેરેંટીડ એડિશનનો સમયગાળો, ઉપરના કોષ્ટકમાં બતાવ્યા પ્રમાણે પસંદ કરેલ પ્રીમિયમ ચુકવણીની મુદત પર આધાર રાખે છે.

લાઈફ એશ્યોર્ડની મૃત્યુના કિસ્સામાં શું થાય છે (ડેથ બેનીફીટ)?

Answer

લાઈફ એશ્યોર્ડની અણધારી મૃત્યુ કિસ્સામાં, ડેથ બેનીફીટની રકમ નોમિની/અપોઈન્ટી/કાનૂની વારસદાર દ્વારા પસંદ કરાયેલા નીચે આપેલા કોઈપણ વિકલ્પો દ્વારા મેળવી શકાય છે.

ચૂકવવાપાત્ર ડેથ બેનીફીટ નીચે બંનેમાંથી જે વધારે હશે તે રહેશે,

એ. નિર્ધારિત એશ્યોર્ડ બેનીફીટ: મૃત્યુની તારીખે ચૂકવવામાં આવેલ કુલ પ્રિમીયમ જે દર વર્ષે 0.15% કમ્પાઉન્ડ અને જમા થાય છે અથવા

બી. મૃત્યુની તારીખે ચૂકવેલ કુલ પ્રિમીયમના 105% અને જમા થયેલ તમામ ગેરેંટીડ એડિશન્સ # અને જો બોનસ જાહેર કરવામાં આવે તો તે.

વિલંબના સમયગાળા દરમિયાન મૃત્યુના કિસ્સામાં, નોમિની નીચેના વિકલ્પોમાંથી કોઈપણનો ઉપયોગ કરી શકે છે:

i) તે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પાસેથી તે સમયના પ્રવર્તમાન દરે ઈમિડિએટ એન્યુઈટી અથવા ડીફર્ડ એન્યુઈટી ખરીદવા માટે પોલિસીની સંપૂર્ણ આવક અથવા તેના ભાગનો ઉપયોગ કરી શકે છે. જો કે, નોમિનીને કોમ્યુટેશનની પોલિસી નેટની સમગ્ર આવકના 50% ની હદ સુધી તે સમયના પ્રવર્તમાન દરે અન્ય વીમાદાતા પાસેથી ઈમિડિએટ એન્યુઈટી અથવા ડીફર્ડ એન્યુઈટી ખરીદવાનો વિકલ્પ આપવામાં આવશે (60% કમ્યુટેશનની મંજૂરી છે), તેથી અન્ય વીમાદાતા પાસેથી એન્યુઈટી ખરીદવા માટે ઉપલબ્ધ રકમ સમગ્ર આવકના 20% હશે; અથવા

ii) પોલિસીની સંપૂર્ણ આવક પાછી ખેંચી શકે છે.

જો સરેન્ડર અથવા વેસ્ટિંગ પરની પોલિસીની આવક ન્યૂનતમ એન્યુઈટી (એટલે ​​​​કે દર મહિને 1000) ખરીદવા માટે પૂરતી ન હોય તો, પોલિસીની આવક પોલિસીધારક અથવા લાભાર્થીને એક સાથે ચૂકવવામાં આવી શકે છે.

પોલિસીધારકના મૃત્યુના કિસ્સામાં શું થાય છે?

Answer

વીમાધારક સગીર હોય ત્યારે પૉલિસીધારકની અણધારી મૃત્યુ કિસ્સામાં, જીવિત માતા-પિતા અથવા કાનૂની વાલી અથવા સગીરના વીમાપાત્ર હિત ધરાવનાર કોઈપણ પોલિસીધારક બની જશે.

આ પોલિસી હેઠળ પોલિસીધારકને મેચ્યોરિટી/વેસ્ટિંગ પર ઓછામાં ઓછું નોન-ઝીરો પોઝિટિવ રિટર્ન મળે છે.

જો પોલિસીધારકના મૃત્યુ સમયે તેની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોય તો લાઇફ એશ્યોર્ડ પોલિસીધારક હોઈ શકે છે. જો લાઇફ એશ્યોર્ડ સગીર હોય, તો પૉલિસી 18 વર્ષની ઉંમરની પ્રાપ્તિ પર લાઇફ એશ્યોર્ડની રહેશે.

તમને રસ પડે તેવા પ્લાન્સ!

IndiaFirst Life Guarantee Of Life Dreams Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
Product Description

આપણાં સ્વપ્નોને પૂરા કરવા જો આપણી પાસે આવકનો બીજો સ્ત્રોત હોય તો કેટલું સારું થાય? પ્રસ્તુત છે તમારા સ્વપ્નને સાચા કરવાનો રસ્તો જેમાં તમે પહેલાં મહિનાના અંતથી જ કમાણી કરવાનું શરૂ કરી શકો છો.

Product Benefits
  • 3 આવક વિકલ્પોમાંથી પસંદગી
  • નિશ્ચિત લાંબા ગાળાની આવક
  • લાઈફ ઈન્શ્યોરન્સ કવચ
  • દીર્ઘકાલીન બચતના લાભો
  • એક પ્રીમિયમ ચૂકવવામાં ચૂક થઈ જાય તો પણ સંરક્ષણ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Guaranteed Annuity Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ એન્યૂઈટી પ્લાન

Dropdown Field
નિવૃત્તિ(રીટાયરમેન્ટ)
Product Description

અમારા ગેરંટીડ એન્યૂઈટી પ્લાન સાથે મનની શાંતિ અને નાણાંકીય સ્થિરતા મેળવો જે ખાસ તમારા સમૃદ્ધ ભાવિને આજીવન નિયમિત આવકની ખાતરી દ્વારા સુરક્ષિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. 

Product Benefits
  • નિવૃત્તિનું આયોજન
  • 12 એન્યૂઈટી વિકલ્પો
  • અતિરિક્ત નિવૃત્તિ પોલિસી લાભ
  • સંયુક્ત લાઈફ વિકલ્પ સાથે સાતત્યતા
  • ખરદી કિંમત પરત કરવાનો વિકલ્પ
  • પ્રવર્તમાન ટેક્સ કાયદાઓ અનુસાર ટેક્સમાં લાભ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Radiance Smart Invest Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન

Dropdown Field
રોકાણ
Product Description

શું તમે સાંભળ્યું છે એવા પ્લાન વિશે જે વીમા કવચ તો આપે પણ સાથે સાથે સંપત્તિનું સર્જન પણ કરે?  ઈન્ડિયાફર્સ્ટ લાઈફ રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન સાથે 1 પ્લાનમાં મેળવો 2 લાભ.

Product Benefits
  • શૂન્ય ફંડ એલોકેશન ચાર્જ
  • 10 અલગ અલગ ફંડમાંથી પસંદગી
  • 3 પ્લાન વિકલ્પો
  • ઉંચા વળતર માટે 100% નાણાંનું રોકાણ
  • લાઈફ કવર
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન શા માટે પસંદ કરવા?

1.64 કરોડ

સ્થાપના બાદ લોકોનું જીવન આરક્ષિત 

list

ઉપલબ્ધ છે 16,500+

બીઓબી અને યુબીઆઈ શાખાઓમાં

list

30,968 કરોડ

એયુએમ ડિસેમ્બર ‘2024 સુધી

list

1 દિવસીય

ક્લેઈમ સેટલમેન્ટ(દાવા પતાવટ)ની ખાતરી

list

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail
quiz-image bgImg

Got a minute?Take the quiz challenge

Put your knowledge of India to the test

close-popup

You’re eligible for a Discount!!

Get 10% off on online purchase of IndiaFirst Life Elite Term Plan