પ્રવેશ વય
- Question
- પ્રવેશ વય
- Answer
-
લઘુત્તમ: 18 વર્ષ
મહત્તમ: 70 વર્ષ
તમારા માટે યોગ્ય સમય અમને જણાવો.
લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો
તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.
પુરુષ
સ્ત્રી
અન્ય
Thank for submitting your details
Your insights play a crucial role in helping us improve and enhance our services.
^રિટાયર સ્માર્ટ વિકલ્પ હેઠળ
*ગેરંટીડ એડિશન્સ પસંદ કરેલી પીપીટી અને ચુકવણીની પુનરાવૃત્તિ પર આધાર રાખે છે અને તે માત્ર પ્રથમ પોલિસી વર્ષનાં પ્રિમિયમ પર લાગુ થશે અને જો પોલિસી ફ્રી લુક હેઠળ રદ થાય તો વસૂલવામાં આવશે.
લઘુત્તમ: 18 વર્ષ
મહત્તમ: 70 વર્ષ
લઘુત્તમઃ 40 વર્ષ
મહત્તમઃ 80 વર્ષ
લઘુત્તમઃ
પુનરાવૃત્તિ | પ્રિમિયમની રકમ |
---|---|
વાર્ષિક | 36,000 |
અર્ધવાર્ષિક | 18,000 |
ત્રિમાસિક | 10,500 |
માસિક | 3,500 |
સિંગલ | 1,50,000 |
મહત્તમઃ કોઇ મર્યાદા નહીં, બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઇટિંગ પોલિસી (બીએયુપી)ને આધિન.
લઘુત્તમઃ
સિંગલ ચુકવણી – 5 વર્ષ
5 ચુકવણી – 10 વર્ષ
7, 8, 10, નિયમિત ચુકવણી – 15 વર્ષ
15 ચુકવણી – 16 વર્ષ
મહત્તમઃ
80 વર્ષની વય સુધી
નોંધઃ
વય છેલ્લા જન્મદિવસના રોજ હોય તે ધ્યાનમાં લેવામાં આવશે.
તમામ વય માટે, પોલિસીના આરંભની તારીખથી જોખમ શરૂ થાય છે.
IndiaFirst Life સ્માર્ટ રિટાયરમેન્ટ પ્લાન નોન-પાર્ટિસિપેટિંગ, યુનિટ-લિંક્ડ, વ્યક્તિગત બચત, પેન્શન યોજના છે, ખાસ કરીને બજાર સાથે સંકળાયેલા વળતર સાથે પોતાના નિવૃત્તિના કોર્પસને વધારવા માગતા હોય એવા અમારા ગ્રાહકો માટે નીચો ખર્ચ ધરાવતો નિવૃત્તિનો ઉકેલ પૂરો પાડવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ સ્માર્ટ પેન્શન પ્લાન સિંગલ, નિયમિત અથવા મર્યાદિત ચુકવણી અને 80 વર્ષની વય સુધી લાંબા ગાળાનાં કવરેજની લવચિકતા પૂરી પાડે છે.
પોલિસી અવધિના અંતે, વેસ્ટિંગ તારીખના રોજ પ્રચલિત ફંડ મૂલ્ય ચુકવવા પાત્ર હશે.
આ ઉપરાંત, રિટાયર સ્માર્ટ ઓપ્શનના મુખ્ય નિવૃત્તિના લાભ પૈકીનો એક એ છે કે પોલિસી અવધિ દરમિયાન કપાયેલા તમામ મરણાધિનતાના શુલ્ક ફંડ મૂલ્યમાં પાછા ઉમેરવામાં આવશે, જે પોલિસી અમલી હોય અને તમામ નિયત પ્રિમિયમની ચુકવણી કરવામાં આવી હોય તે શરતને આધિન છે.
વેસ્ટિંગ તારીખના રોજ જો IndiaFirst Life સ્માર્ટ રિટાયરમેન્ટ પ્લાન તમામ ચુકવેલા નિયત પ્રિમિયમ સાથે અમલી હોય અને પોલિસીધારક IndiaFirst Life પાસેથી એન્યુટી ખરીદવા માટે 100% વેસ્ટિંગ લાભનો ઉપયોગ કરે છે તો કંપની પોલિસીના પાછલા આઠ ત્રિમાસિક ગાળાના છેલ્લા કાર્યના દિવસે ફંડ મૂલ્યના સરેરાશ 0.5% વેસ્ટિંગ લોયલ્ટી બુસ્ટરને ઉમેરશે. આ યુનિટ્સના સરવાળાનાં સ્વરૂપમાં ફંડ મૂલ્યમાં ઉમેરવામાં આવશે.
ડિસ્ક્લેઇમર
#માત્ર પ્રથમ પોલિસી વર્ષનાં પ્રિમિયમ પર ગેરંટીડ એડિશન્સનાં સ્વરૂપમાં 5% સુધીની ઊંચી ફાળવણી. ગેરંટીડ એડિશન પસંદ કરેલા PPT અને ચુકવણી પુનરાવૃત્તિને આધારે અલગ અલગ હોય છે અને જો પોલિસી ફ્રી લુક હેઠળ રદ થાય તો તેની વસૂલી કરવામાં આવશે.
*પોલિસી વહીવટી અને પ્રિમિયમ ફાળવણીના શૂન્ય શુલ્ક
^અમારી ફંડ સ્વિચ વ્યુહરચના સાથે
લિંક્ડ વીમા પ્રોડક્ટ્સ પરંપરાગત વીમા પ્રોડક્ટ્સથી અલગ છે અને જોખમ પરિબળોને આધિન છે. યુનિટ-લિંક્ડ જીવન વીમા પોલિસીઓમાં ચુકવેલા પ્રિમિયમ મૂડી બજારો સાથે જોડાયેલા રોકાણ જોખમને આધિન અને યુનિટ્સની એનએવી ફંડનાં દેખાવ અને મૂડી બજારને પ્રભાવિત કરતા પરિબળોને આધારે વધી કે ઘટી શકે છે અને વીમાકૃત્ત વ્યક્તિ તેમના/તેણીના નિર્ણય માટે જવાબદાર છે. IndiaFirst Life ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ માત્ર વીમા કંપનીનું નામ છે અને IndiaFirst Life સ્માર્ટ રિટાયરમેન્ટ પ્લાન (યુઆઇએન 143એલ076વી01) માત્ર લિંક્ડ જીવન વીમા કરારનું માત્ર નામ છે અને આ કોઇ પણ રીતે કરારની ગુણવત્તા, તેની ભવિષ્યની શક્યતાઓ અથવા વળતરનો સંકેત આપતું નથી. કૃપા કરીને તમારા વીમા એજન્ટ અથવા મધ્યસ્થી અથવા વીમા કંપની દ્વારા જારી કરેલા પોલિસી દસ્તાવેજમાંથી સંબંધિત જોખમો અને લાગુ થવા પાત્ર શુલ્ક જાણો. આ કરાર હેઠળ પ્રસ્તાવિત વિભિન્ન ફંડ માત્ર ફંડોનાં નામા છે અને કોઇ પણ રીતે આ યોજનાઓની ગુણવત્તા, તેમના ભવિષ્યની સંભાવનાઓ અને વળતરનો સંકેત આપતા નથી. રોકાણ ફંડોના ભૂતકાળના દેખાવ તે ફંડોના ભવિષ્યના દેખાવનો સંકેત આપતા નથી. યોજનામાં રોકાણકારોને કોઇ બાંયધરીકૃત્ત/ ખાતરીયુક્ત વળતર ઓફર કરવામાં આવી રહ્યા નથી. પ્રિમિયમ અને ફંડો ફંડ અથવા ચુકવણી કરેલા પ્રિમિયમને સંબંધિત કેટલાક શુલ્કને આધિન છે. જોખમનાં પરિબળો તથા નિયમો અને શરતો અંગેની વધુ વિગતો માટે કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલા સાવધાનીપૂર્વક વેચાણ માહિતીપુસ્તિકા વાંચો. IndiaFirst Life ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ, આઇઆરડીએઆઇ નોંધણી નંબર 143, સીઆઇએનઃ યુ66010એમએચ2008પીએલસી183679, સરનામું: 12મો અને 13મો માળ, નોર્થ ટાવર, બિલ્ડિંગ 4, નેસ્કો આઇટી પાર્ક, નેસ્કો સેન્ટર, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, ગોરેગાંવ (ઇસ્ટ), મુંબઈ – 400 063. ટોલ ફ્રી નંબર – 18002098700. ઇમેઇલ આઇડીઃ www.indiafirstlife.com. ફેક્સ નંબરઃ +912268570600. ઉપર પ્રદર્શિત ટ્રેડ લોગો અમારા પ્રમોટર મેસર્સ બેંક ઓફ બરોડાનો છે અને IndiaFirst Life ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા લાઇસન્સ હેઠળ ઉપયોગ કરવામાં આવે છે. બેંકના ગ્રાહક દ્વારા કોઇ પણ વીમા પ્રોડક્ટની ખરીદી સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે અને બેંકની અન્ય સુવિધાની ઉપલબ્ધી સાથે જોડાયેલી નથી.
બધા જુઓ