પ્રવેશ સમયે વય
- Answer
-
લઘુતમઃ 18 વર્ષ
મહત્તમઃ 70 વર્ષ
એલીટ ટર્મ પ્લાન
99 વર્ષ સુધી આજીવન સુરક્ષા
કિફાયતી કિંમતે ઉંચુ કવર
સુવિધાજનક પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો
ઉચ્ચક અથવા માસિક હપ્તારૂપે સમ એશ્યોર્ડ
ડાઉનલોડ કરો બ્રોશર
સુપર પ્રોટેક્શન પ્લાન
તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (રિટર્ન ઓફ પ્રિમિયમ –ROP)
તમારી અનુકૂળતાએ પ્રિમિયમ્સ ચુકવવાની લવચિકતા
99 વર્ષ સુધીની જીવનપર્યંતની સુરક્ષા
લમ્પસમ અથવા માસિક હપ્તાઓ તરીકે વીમાની રકમ
ડાઉનલોડ કરો બ્રોશર
લાઈફ પ્લાન
અવધઇ પસંદ કરવાની અનુકૂળતા
પરિવારને પેઆઉટ મળશે
એશ્યોર્ડ રકમ પસંદ કરવાની અનુકૂળતા
લાંબા ગાળા સુધી સુરક્ષા
ડાઉનલોડ કરો બ્રોશર
પ્રોટેક્ટ શીલ્ડ પ્લાન
ત્વરીત જારી થાય છે
વ્યાજબી પ્રિમિયમ
કોઇ મેડિકલ નહીં1
પ્રચલિત વેરાના કાયદા અનુસાર વેરાના લાભ
ડાઉનલોડ કરો બ્રોશર
સરલ જીવન બીમા
રૂ।. 50 લાખ સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર
અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો
પ્રિયજનો માટે 40 વર્ષ સુધી સુરક્ષા
ઉચ્ચક લાભ સાથે કોવિડ-19 સામે સુરક્ષા
ડાઉનલોડ કરો બ્રોશર
ટર્મ રાઈડર પ્લાન
5-30 વર્ષ સુધી અતિરિક્ત લાઈફ કવર
નિશ્ચિત ઉચ્ચક મૃત્યુ લાભ
તમે રોકેલા પ્રીમિયમ પર ટેક્સ લાભનો આનંદ મેળવો
ડાઉનલોડ કરો બ્રોશર
એલીટ ટર્મ પ્લાન
99 વર્ષ સુધી આજીવન સુરક્ષા
કિફાયતી કિંમતે ઉંચુ કવર
સુવિધાજનક પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો
ઉચ્ચક અથવા માસિક હપ્તારૂપે સમ એશ્યોર્ડ
ડાઉનલોડ કરો બ્રોશર
સુપર પ્રોટેક્શન પ્લાન
તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (રિટર્ન ઓફ પ્રિમિયમ –ROP)
તમારી અનુકૂળતાએ પ્રિમિયમ્સ ચુકવવાની લવચિકતા
99 વર્ષ સુધીની જીવનપર્યંતની સુરક્ષા
લમ્પસમ અથવા માસિક હપ્તાઓ તરીકે વીમાની રકમ
ડાઉનલોડ કરો બ્રોશર
લાઈફ પ્લાન
અવધઇ પસંદ કરવાની અનુકૂળતા
પરિવારને પેઆઉટ મળશે
એશ્યોર્ડ રકમ પસંદ કરવાની અનુકૂળતા
લાંબા ગાળા સુધી સુરક્ષા
ડાઉનલોડ કરો બ્રોશર
પ્રોટેક્ટ શિલ્ડ પ્લાન
ત્વરીત જારી થાય છે
વ્યાજબી પ્રિમિયમ
કોઇ મેડિકલ નહીં1
પ્રચલિત વેરાના કાયદા અનુસાર વેરાના લાભ
ડાઉનલોડ કરો બ્રોશર
સરલ જીવન બીમા પ્લાન
રૂ।. 50 લાખ સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર
અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો
પ્રિયજનો માટે 40 વર્ષ સુધી સુરક્ષા
ઉચ્ચક લાભ સાથે કોવિડ-19 સામે સુરક્ષા
ડાઉનલોડ કરો બ્રોશર
રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન
શૂન્ય ફંડ એલોકેશન ચાર્જ
10 અલગ ફંડમાંથી પસંદ કરવાનો વિકલ્પ
તમારા રોકાણના લક્ષ્યાંકોની પૂર્તિ માટે 3 પ્લાન વિકલ્પ
ઉચ્ચ વળતર માટે 100% નાણાંનું રોકાણ
ડાઉનલોડ કરો બ્રોશર
મની બેલેન્સ પ્લાન
શ્રેષ્ઠતમ ઈન્વેસ્ટમેન્ટ વ્યૂહરચના
અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી
અંશતઃ વિથડ્રોઅલની અનુકૂળતા
સરળ ફંડ ઉપલબ્ધિ
ડાઉનલોડ કરો બ્રોશર
ટુલિપ પ્લસ
100 ગણા સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર
પ્રીમિયમ એલોકેશન ચાર્જ પર 750% સુધી વળતર
અતિરિક્ત ખર્ચને આવરવા માટે તૈયાર કરાયેલ રાઈડર્સ
ઉંચા પ્રીમિયમ માટે પ્રીમિયમ એલોકેશન ચાર્જમાં ઘટાડો
ડાઉનલોડ કરો બ્રોશર
ટ્યૂલિપ પ્રો પ્લાન
Up to 20X Life Cover for Your Loved Ones
Additional Coverage through TERM Rider
Multiple Investment Strategies and up to 10 Diversified Funds
Up to 600% of Premium Allocation Charges returned at Maturity
ડાઉનલોડ કરો બ્રોશર
વેલ્થ મેક્સિમાઈઝર પ્લાન
માર્કેટ આધારીત વળતર
મહત્તમ ફાયદા માટે નિઃશૂલ્ક રૂપાંતરણ
લાંબા ગાળાના લોયલ્ટી લાભ
ટૉપ-અપ પ્રીમિયમ ઉમેરો
ડાઉનલોડ કરો બ્રોશર
એશ્યોર્ડ ઇન્કમ ફોર માઇલસ્ટોન્સ પ્લાન
બાંયધરીકૃત્ત લાંબા ગાળાનો આવક પ્લાન
સીમાચિહ્ન આધારિત નાણાકીય આયોજન માટે આદર્શ
ત્રણ કસ્ટમાઇઝેબલ લાભ વિકલ્પો
ત્વરીત અથવા વિલંબિત આવકના પ્રકારો
ડાઉનલોડ કરો બ્રોશર
ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન
આવકના 3 વિકલ્પોની પસંદગી
ઓનલાઈન ખરીદી પર 5% સુધીની વધારાની આવક
મહિલાઓ માટે ઉન્નત આવક લાભ
નિયમિત આવક મેળવવા માટે તારીખ પસંદ કરવાનો વિકલ્પ
ડાઉનલોડ કરો બ્રોશર
ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન
રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર
વન-ટાઈમ ચૂકવણી(સિંગલ પે)
ટેક્સ બચત લાભ*
1.25ગણું ઉંચું લાઈફ કવર
ડાઉનલોડ કરો બ્રોશર
મહાજીવન પ્લસ પ્લાન
15થી 20 વર્ષ સુધી લાઈફ કવર
સમયાંતરે કેશબેક
અવરોધરહિત લાઈફ કવર
વહેલી પ્રીમિયમ ચૂકવણી સાથે મનીબેક ડિસ્કાઉન્ટ
ડાઉનલોડ કરો બ્રોશર
સ્માર્ટ રિટાયરમેન્ટ પ્લાન
3 નવા ફંડ્ઝ સાથે બજાર સાથે સંકળાયેલા વળતર !
તમારી નિવૃત્તિને સુરક્ષિત કરવા 2 પ્લાન વિકલ્પો
શૂન્ય ફાળવણી અથવા વહીવટી શુલ્ક
પ્રથમ વર્ષમાં 5% સુધી ગેરંટીડ એડિશન્સ*
ડાઉનલોડ કરો બ્રોશર
ગેરેંટીડ પેન્શન પ્લાન
જીવનભર માટે આવક
એન્યુઈટીના 5 વિકલ્પો
જોઈન્ટ લાઈફ પ્રોટેક્શન
એન્યુટીમાં વૃદ્ધિનો વિકલ્પ
ડાઉનલોડ કરો બ્રોશર
ગેરેન્ટેડ એન્યુઇટી પ્લાન
નિવૃત્તિનું આયોજન
એન્યુઈટીના 12 વિકલ્પો
રિટાયરમેન્ટ પોલીસીના વધારાના લાભો
જોઈન્ટ લાઈફ વિકલ્પ સાથે કન્ટિન્યુઈટી
ડાઉનલોડ કરો બ્રોશર
ગેરેંટીડ રિટાયરમેન્ટ પ્લાન
ખાતરીપૂર્વકનું વળતર
મોંઘવારીને હરાવે
બચત કરવાની રીત પસંદ કરો
40 વર્ષ સુધી બચત કરો
ડાઉનલોડ કરો બ્રોશર
એશ્યોર્ડ ઇન્કમ ફોર માઇલસ્ટોન પ્લાન
બાંયધરીકૃત્ત લાંબા ગાળાનો આવક પ્લાન
સીમાચિહ્ન આધારિત નાણાકીય આયોજન માટે આદર્શ
ત્રણ કસ્ટમાઇઝેબલ લાભ વિકલ્પો
ત્વરીત અથવા વિલંબિત આવકના પ્રકારો
ડાઉનલોડ કરો બ્રોશર
ગેરંટી ઓફ લાઈફ ડ્રીમ્સ પ્લાન
આવકના 3 વિકલ્પોની પસંદગી
ઓનલાઈન ખરીદી પર 5% સુધીની વધારાની આવક
મહિલાઓ માટે ઉન્નત આવક લાભ
નિયમિત આવક મેળવવા માટે તારીખ પસંદ કરવાનો વિકલ્પ
ડાઉનલોડ કરો બ્રોશર
ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન
રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર
વન-ટાઈમ ચૂકવણી(સિંગલ પે)
ટેક્સ બચત લાભ*
1.25ગણું ઉંચું લાઈફ કવર
ડાઉનલોડ કરો બ્રોશર
લોંગ ગેરંટીડ ઇન્કમ પ્લાન
ટૂંકા ગાળાની ચુકવણીઓ, લાંબા ગાળાના લાભો
નાણાકીય ધ્યેયો પૂરા કરવા માટે બાંયધરીકૃત આવક
99 વર્ષની ઉંમર સુધી આજીવન આવક
પ્રીમિયમ પેબેકની ખાતરી
ડાઉનલોડ કરો બ્રોશર
ટર્મ રાઈડર પ્લાન
5-30 વર્ષ સુધી અતિરિક્ત લાઈફ કવર
નિશ્ચિત ઉચ્ચક મૃત્યુ લાભ
તમે રોકેલા પ્રીમિયમ પર ટેક્સ લાભનો આનંદ મેળવો
ડાઉનલોડ કરો બ્રોશર
વેઈવર ઑફ પ્રીમિયમ રાઈડર
કવરેજના 3 વિકલ્પો
તમારા પ્રિયજનો માટે નિશ્ચિત નાણાકીય સુરક્ષા
તમારી ગેરહાજરીમાં પોલિસી અમલમાં રહે છે (WOP)
10 ગંભીર બીમારીઓ માટે કવર
ડાઉનલોડ કરો બ્રોશર
અકસ્માતી મૃત્યુ લાભ રાઈડર
વર્તમાન પોલિસી પર રૂ।. 2 કરોડ સુધીનું અતિરિક્ત કવર
કિફાયતી કિંમતે તમારા પ્રિયજનોની સુરક્ષા કરો
ટેક્સ લાભ
ડાઉનલોડ કરો બ્રોશર
કુલ અને કાયમી વિકલાંગતા રાઈડર(ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ટોટલ એન્ડ પરમેનન્ટ
રૂ।. 1 કરોડ સુધીનું અતિરિક્ત કવર
કિફાયતી દરે તમારા પ્રિયજનોને સુરક્ષિત રાખો
ટેક્સ લાભ
ડાઉનલોડ કરો બ્રોશર
ગ્રુપ લિવિંગ બેનિફીટ્સ પ્લાન
સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ
કોર્પોરેટ માટે કિફાયતી આરોગ્ય કવરેજ
ગ્રુપ લાઈફ ઈન્શ્યોરન્સ માટે કોવિડ-19 સુરક્ષા
નિશ્ચિત લાભની ખાતરી
ડાઉનલોડ કરો બ્રોશર
ગ્રુપ પ્લાન
કિફાયતી ગ્રુપ ટર્મ ઈન્શ્યોરન્સ
સ્વૈચ્છિક અથવા ઑટોમેટિક નોંધણી
ઈડીએલઆઈ સાથે વિસ્તૃત કવરેજ
અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી
ડાઉનલોડ કરો બ્રોશર
ન્યુ કોર્પોરેટ બેનિફિટ પ્લાન
દરેક સ્કીમ માટે અલગ પ્લાન
પ્રતિ વર્ષ 0.5% નું ન્યુનતમ નિશ્ચિત વળતર
કંપનીના પ્રદર્શન મુજબ વાર્ષિક બોનસ
વળતર સરળતાથી પ્રાપ્ત કરો
લિટલ ચેમ્પ પ્લાન
નાણાકીય સુરક્ષા
કસ્ટમાઇઝ કરી શકાય તેવી પોલિસી
નિશ્ચિત ચૂકવણી
કવરેજના વિવિધ વિકલ્પો
ડાઉનલોડ કરો બ્રોશર
ટર્મ ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટર
તમારા પરિવારની નાણાકીય સુરક્ષા માટે યોગ્ય કવરનો અંદાજ મેળવવા માટે ટર્મ ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો.
ચાઇલ્ડ પ્લાન કેલ્ક્યુલેટર
અમારા સરળ ચાઇલ્ડ પ્લાન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમારા બાળકનાં શિક્ષણ અને ભવિષ્યનાં લક્ષ્યોનું આયોજન કરો.
નિવૃત્તિ આયોજન કેલ્ક્યુલેટર
આરામદાયક અને તણાવમુક્ત નિવૃત્તિ માટે બચત કરવા માટે તમારે કેટલી જરૂર છે તેનો અંદાજ મેળવો.
કોસ્ટ ઓફ ડિલે કેલ્ક્યુલેટર
તમારા રોકાણમાં વિલંબને લીધે તમારી લાંબા ગાળાની સમૃદ્ધિનાં સર્જન પર કેવી રીતે અસર પડે છે તે જુઓ.
માવન જીવન મૂલ્યઃ કેલ્ક્યુલેટર
તમારા માનવ જીવન મૂલ્યની ગણતરી કરો અને તમારા પરિવારની જરૂરિયાતોને આવરવા માટે વીમા કવરને સમજો.
પેઇડ-અપ કેલ્ક્યુલેટર
તમારી પોલિસીનાં પેઇડ-અપ મૂલ્યને તપાસો અને માહિતાગર નાણાકીય નિર્ણયો લો.
એન્યુટી કેલ્ક્યુલેટર
અમારા એન્યુટી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને નિવૃત્તિ પછી તમારી નિયમિત આવકનો અંદાજ લગાવો.
ULIP કેલ્ક્યુલેટર
પોલિસી અવધિ દરમિયાન તમારા ULIP રોકાણો પર સંભવિત વળતરનો અંદાજ મેળવો.
ચક્રવૃદ્ધિ વ્યાજનું કેલ્ક્યુલેટર
તમારા નાણાં ચક્રવૃદ્ધિની શક્તિ સાથે સમય જતા કેવી રીતે વધે છે તે સમજો
ભવિષ્યની સમૃદ્ધિનાં સર્જનનું કેલ્ક્યુલેટર
તમારા લાંબા ગાળાના સમૃદ્ધિનાં લક્ષ્યાંકો હાંસલ કરવા માટે તમારા રોકાણની અસરકારક રીતે યોજના બનાવો.
SIP કેલ્ક્યુલેટર
તમારા માસિક SIP રોકાણો પર વળતરની ગણતરી માત્ર થોડી ક્લિક્સમાં જ કરો.
SSY કેલ્ક્યુલેટર
અમારા સરળ SSY કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો અને તમે તમારી દિકરીનાં ભવિષ્ય માટે કેટલી બચત કરી શકો છો તે શોધો.
RD કેલ્ક્યુલેટર
તમારી રિકરિંગ ડિપોઝિટનાં રોકાણોની પાકતી મુદ્દતની રકમની સરળતાથી ગણતરી કરો.
NPS કેલ્ક્યુલેટર
નેશનલ પેન્શન સ્કિમ રોકાણો મારફતે તમારા નિવૃત્તિનાં કોર્પસ અને પેન્શનનો અંદાજ મેળવો.
આવકવેરાનું કેલ્ક્યુલેટર
તમારી વેરાની જવાબદારીની ગણતરી કરો અને તમારા વેરાનું કાર્યક્ષમ રીતે આયોજન કરો.
હોમ લોન EMI કેલ્ક્યુલેટર
તમારી હોમ લોનના EMIની ગણતરી કરો અને સરળતાથી પુનઃચુકવણી સંચાલિત કરો.
કાર લોન EMI કેલ્ક્યુલેટર
તમારી કાર લોનના EMI શોધો અને યોગ્ય પુનઃચુકવણીના પ્લાન પસંદ કરો.
વ્યક્તિગત લોન EMI કેલ્ક્યુલેટર
લોન માટે અરજી કરતા પહેલા તમારી વ્યક્તિગત લોન EMIનો અંદાજ મેળવો.
પગારની ગણતરી
કપાતો અને ભથ્થા પછી તમારા હાથમાં આવતા પગારની ગણતરી કરો
ગ્રેજ્યુટી કેલ્ક્યુલેટર
તમારી અવધિ અને પગારને આધારે તમે પ્રાપ્ત કરી શકો એવી ગ્રેજ્યુટીની રકમની ગણતરી કરો.
CIBIL સ્કોર કેલ્ક્યુલેટર
તમે ક્યાં છો તે તપાસો અને તમારા ક્રેડિટ સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજો.
BMI કેલ્ક્યુલેટર
તમારો બોડી માસ ઇન્ડેક્સ તપાસો અને તમારા સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજો.
નોમિની સેન્ટ્રલ
જીવન વીમા નોમિનેશન (નામાંકન) અને દાવાઓને સંબંધિત તમામ બાબતોને તમારા પ્રિયજનોને સરળતાથી એક્સેસ કરવા, સમજવા અને સંચાલિત કરવામાં સહાય કરવા માટે તમારું વન-સ્ટોપ હબ
જીવન વીમાની પુસ્તક
જીવન વીમાની મૂળભૂત બાબતોને સમજવા માટે તમારી સરળ, ઉપયોગી માર્ગદર્શિકા.
ભારતની પ્રથમ બાબતો
ભારતના અગ્રેસરનાં નવીનીકરણ અને ઐતિહાસિક સિમાચિહ્નો શોધો, જે વિશ્વને આકાર આપે છે.
લાઇફ + ન્યુઝલેટર
વીમા અને નાણાં બાબતો પર તમારી સરળ, સ્માર્ટ આંતરદૃષ્ટિનો તમારો માસિક ડોઝ – સીધો તમારા ઇન્બોક્સમાં પહોંચાડવામાં આવે છે
વીમાના વિડિયો
ઝડપી, સરળ વિડિયો જે તમને વીમાને વધુ સારી રીતે સમજવામાં સહાય કરે છે.
વીમાનું પોડકાસ્ટ
હાલતા ચાલતા વીમાને સરળ કરતી નિષ્ણાત આંતરદૃષ્ટિને સાંભળો
No results for
Check that your search query has been entered correctly or try another search.
તમારા માટે યોગ્ય સમય અમને જણાવો.
લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો
તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.
પુરુષ
સ્ત્રી
અન્ય
Thank for submitting your details
Your insights play a crucial role in helping us improve and enhance our services.
લઘુતમઃ 18 વર્ષ
મહત્તમઃ 70 વર્ષ
મહત્તમઃ 71 વર્ષ
લઘુતમઃ 7
મહત્તમઃ કોઈ મર્યાદા નહીં
લઘુતમઃ રૂ।.1,000
મહત્તમઃ રૂ।. 1,20,000
12 મહિના
રેગ્યુલર પ્રીમિયમઃ માસિક/ત્રિમાસિક/અર્ધવાર્ષિક/વાર્ષિક
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા
ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી. મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.
મોહિત અગરવાલ
(મુંબઈ, 21 માર્ચ, 2024)
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો. કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.
સત્યમ નાગવેકર
(મુંબઈ, 22 માર્ચ, 2024)
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી
ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે. તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું. ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે! ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.
પૌલોમી બેનર્જી
(કોલકત્તા, 21 માર્ચ, 2024)
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ હોસ્પિકેર(માઈક્રોઈન્શ્યોરન્સ) પ્લાન એક નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટીંગ, ગ્રુપ માઈક્રો હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાનછે જે પ્રત્યેક હોસ્પિટલાઈઝેશન માટે નિશ્ચિત હોસ્પિટલ કેશ લાભ અથવા કોવિડ-19ના પ્રથમ નિદાન પર નિશ્ચિત કેશ લાભ આપે છે જેથી તબીબી ખર્ચા સામે નાણાંકીય સુરક્ષા મળે.
આ પોલિસીમાં ‘માસ્ટર પોલિસીધારક’ અને ‘સભ્ય’નો સમાવેશ થાય છે.
માસ્ટર પોલિસીધારક કોણ છે?
માસ્ટર પોલિસીધારક તમે છો, જે કોઈપણ પ્રકારની અનિશ્ચિતતા સામે સભ્યો/ગ્રાહકો/કર્મચારીઓને અને તેમના પરિવારને સુરક્ષિત રાખવા માટે આ પોલિસી તેમને આપે છે. માસ્ટર પોલિસીધારક પોલિસી ધારણ કરે છે અને તેનું સંચાલન કરે છે અને તે નીચેનામાંથી કોઈપણ હોઈ શકે છેઃ
સભ્ય કોણ હોય છે?
પહેલી વાર કવર માટે અરજી કરતી વખતે, 18 થી 70 વર્ષની વયજૂથની કોઈપણ વ્યક્તિ જે માસ્ટર પોલિસીધારકના સભ્ય/ગ્રાહક/કર્મચારી હોય તે સભ્ય હોઈ શકે છે. સભ્યના જીવન પર લાભ ચૂકવવાપાત્ર હોય છે.
સભ્ય માટે વય મર્યાદા આ પ્રમાણે છે -
| પ્રવેશ સમયે લઘુતમ વય | પ્રવેશ સમયે મહત્તમ વય | મહત્તમ કવર સમાપ્તિ વય |
|---|---|---|
| છેલ્લા જન્મદિવસે 18 વર્ષ | છેલ્લાં જન્મદિવસે 70 વર્ષ | છેલ્લા જન્મદિવસે 71 વર્ષ |
| લઘુતમ ગ્રુપનું કદ | મહત્તમ ગ્રુપનું કદ |
|---|---|
| 7 સભ્ય | કોઈ મર્યાદા નહીં |
પ્રીમિયમ વય, લિંગ, ગ્રુપના પ્રકાર, બેઝિક સમ ઈન્શ્યોર્ડ અને પોલિસીધારક દ્વારા પસંદ કરવામાં આવેલ નિશ્ચિત હોસ્પિટલ કેશ લાભની રકમ પર આધાર રાખે છે.
તમે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે પ્રીમિયમ ચૂકવી શકો છો.
ગ્રેસ ગાળો એટલે પ્રીમિયમ ડ્યૂ તારીખ પછીનો તાત્કાલિક નિર્ધારીત સમય જે દરમ્યાન પોલિસી ચાલુ રાખવા માટે ચૂકવણી કરી શકાય છે. જો ગ્રેસ ગાળા દરમ્યાન માન્ય ક્લેઈમ કરવામાં આવ્યો હોય તો, કોવિડ-19ના નિદાનને કારણે હોસ્પિટલાઈઝેશન લાભ અથવા નિશ્ચિત કેશ લાભ ડ્યૂ પ્રીમિયમને બાદ કરીને ચૂકવવામાં આવશે. માસિક પ્રીમિયમ માધ્યમ અંતર્ગત 15 દિવસનો અને અન્ય તમામ પ્રીમિયમ માધ્યમ માટે 30 દિવસનો ગ્રેસ ગાળો માન્ય છે. નોન-એન્યૂઅલ પ્રીમિયમ ચૂકવણી માધ્યમ માટે જો પ્રીમિયમનું નોન-પેમેન્ટ ગ્રેસ ગાળાની અંદર હોય તો, પોલિસી રદ થાય છે અને ગ્રેસ ગાળાની સમાપ્તિ પર કવર બંધ થઈ જાય છે. પોલિસીના રીન્યૂઅલના કેસમાં વેઈટિંગ ગાળા જેવા કન્ટીન્યૂઈટી લાભના નુકસાન વગર અસરમાં રહેલ પોલિસી માટે માસ્ટર પોલિસીધારક/સભ્ય દ્વારા 15 દિવસનો ગ્રેસ ગાળો માન્ય કરવામાં આવે છે. જો આ ગ્રેસ ગાળા દરમ્યાન કોઈ ક્લેઈમ કરવામાં આવ્યો હોય તો, કોવિડ-19ના નિદાન માટેનો હોસ્પિટલાઈઝેશન લાભ અથવા નિશ્ચિત કેશ લાભ ચૂકવવામાં આવશે નહીં.
આ પોલિસીમાં કોઈ સરન્ડર લાભ નથી. તેમ છતાં, માસ્ટર પોલિસીધારક કોઈપણ સમયે પોલિસી સરન્ડર કરી શકે છે. પોલિસીની અવધિ અંતર્ગત પોલિસી સરન્ડર કરવાના કિસ્સામાં, સભ્યને તેમનું કવરેજ પોલિસી સર્ટિફિકેટ ઓફ ઈન્શ્યોરન્સ અનુસાર રદ ન થઈ જાય ત્યાં સુધી વ્યક્તિગત પોલિસી તરીકે પોલિસી ચાલુ રાખવાનો વિકલ્પ મળશે.
પ્રવર્તમાન ઈન્કમટેક્સ કાયદા અનુસાર ચૂકવેલ પ્રીમિયમ અને મેળવવાપાત્ર લાભ પર ટેક્સ લાભ મળી શકે છે. સરકારી ટેક્સ કાયદા અનુસાર તે સમયે સમયે બદલાવને આધીન છે. રોકાણ કરતાં પહેલાં તમારા ટેક્સ સલાહકારનો સંપર્ક કરો.
એચસીબીની પાત્રતા માટે સભ્યના જોખમ શરૂ થવાની તારીખથી હોસ્પિટલાઈઝેશન કેશ બેનિફીટ અંતર્ગત 30 દિવસ અને કોવિડ-19 નિદાન અંતર્ગત 14 દિવસ(અકસ્માતને કારણે હોસ્પિટલાઈઝેશન સિવાય)નો વેઇટિંગ ગાળો હોય છે. પહેલાના પોલિસી ગાળા દરમ્યાન સભ્ય દ્વારા હોસ્પિટલ કેશ બેનિફીટ લેવામાં આવે કે ન લેવામાં આવે તે ધ્યાનમાં લીધા વગર નવી પોલિસી શરૂ થવાની તારીખના પ્રારંભમાં સમ એશ્યોર્ડ પુનઃસ્થાપિત કરવામાં આવશે. પોલિસીના સતત રીન્યૂઅલના કિસ્સામાં બીજા પોલિસી ગાળાની શરૂઆતથી વેઈટિંગ ગાળો લાગૂપાત્ર રહેશે નહીં.
આ પોલિસીમાં નીચેનું બાકાત છેઃ
1 ) સતત 24 કલાકથી ઓછાનું હોસ્પિટલાઈઝેશન કોવિડ-19 સિવાયના નિદાન માટે હોસ્પિટલાઈઝેશન લાભ માટે માન્ય નથી.
2) હોસ્પિટલાઈઝેશન ક્લેઈમની ઘટના ક્લેઈમની ઘટનામાં પરિણમી હોય તેવા પૂર્વ હોસ્પિટલાઈઝેશનની તારીખના 15 દિવસની અંદર ન હોવી જોઈએ(ક્લેઈમની પ્રોક્સિમીટી) દા.ત. એક હોસ્પિટલાઈઝેશનની તારીખથી અન્ય હોસ્પિટલાઈઝેશનની તારીખ વચ્ચે કમ સે કમ 15 દિવસનો ગાળો હોવો જોઈએ.
3) નિદાનાત્મક/મૂલ્યાંકન કાર્યવાહી માટે પ્રાથમિક હોસ્પિટલાઈઝેશન જેમાં ડોક્ટર દ્વારા કોઈ સક્રિય નિયમિત સારવાર આપવામાં આવી નથી અથવા આઉટપેશન્ટ વિભાગ અથવા ક્લિનિક્સ અથવા કેઝ્યુઅલ્ટી સેટિંગ્સમાં તબીબી પ્રેક્ટીશનર દ્વારા સામાન્ય રીતે કરવામાં આવતી આવી સારવાર અથવા પ્રોસિજર માટે હોસ્પિટલાઈઝેશન. કોવિડ-19 માટે અનધિકૃત તપાસ કેન્દ્ર ખાતે થયેલ નિદાન અથવા તારણ વગરના તબીબી અહેવાલ.
4) જો તમે અથવા નોમિની અથવા તમારા કે તમારા કે તમારા વતી કાર્ય કરનાર કોઈ વ્યક્તિ કોઈ ક્લેઈમ કરે અને ક્લેઈમ ખોટો, અપ્રામાણિક, છેતરામણો હોવાનું જાણમાં આવે તો આ કવર રદ ગણાશે અને આ કવર અંતર્ગત ચૂકવાયેલ કે સંભવિત ચૂકવવાપાત્ર હોય તેવી રકમ જપ્ત કરવામાં આવશે.
આત્મહત્યા બાકાતીઃ આ પોલિસી અંતર્ગત તે લાગૂપાત્ર નથી.

વાર્ષિક રીન્યુએબલ લાઈફ પોલિસી એવી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના, સેવિંગ્સ બેંક ખાતુ ધરાવતી દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ છે. આ પ્લાન ગ્રાહકોને સરળ અને ત્વરીત પ્રક્રિયા દ્વ્રારા લાઈફ કવર પૂરું પાડે છે.

પ્રસ્તુત છે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ લિવીંગ બેનેફીટ્સ પ્લાન – કૉર્પોરેશન્સ માટે એક સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ સોલ્યુશન. વૈવિધ્યપૂર્ણ આરોગ્યસંબંધી જરૂરીયાતોને પહોંચી વળવા માટે ખાસ ઘડવામાં આવેલ આ કૉર્પોરેટ આરોગ્ય પ્લાન હોસ્પિટલાઈઝેશન, ફ્રેક્ચર્સ, વિકલાંગતા અને સંગીન બિમારીઓ દરમ્યાન નાણાંકીય સુરક્ષાની સુનિશ્ચિત કરે છે. તમારા કર્મચારીઓ જીવનને સુરક્ષિત કરતા ગ્રુપ હેલ્થ પ્લાન માટે ઈન્ડિયાફર્સ્ટને જ પસંદ કરો.

ઈન્ડિયાફર્સ્ટ ગ્રુપ ટર્મ પ્લાન કૉર્પોરેટ ટર્મ ઈન્શ્યોરન્સ સાથે સઘન ગ્રુપ પ્રોટેક્શન આપે છે અને નાણાંકીય સુરક્ષા સુનિશ્ચિત કરે છે. કૉર્પોરેટ્સ માટે તૈયાર કરવામાં આવેલ આ ગ્રુપ ટર્મ પ્લાન, પ્રીમિયમ ચૂકવણીમાં, નવા સભ્યોનો ઉમેરો કરવાના વિકલ્પોમાં, અને ટેક્સ લાભમાં અનુકૂળતા આપે છે. તમારા ગ્રુપ લાઈફ ઈન્શ્યોરન્સને એમ્પ્લોયી ડિપોઝીટ લિંક્ડ ઈન્શ્યોરન્સ(ઈડીએલઆઈ)ના કવરેજ સાથે સુરક્ષિત કરો.
નોલેજ સેન્ટર
બધુ જુઓ
Put your knowledge of India to the test