સીઓઆઈ ફોર્મ શું છે?
- Answer
-
સીઓઆઈ(સર્ટિફિકેટ ઑફ ઈન્શ્યોરન્સ) ફોર્મ રજીસ્ટર્ડ ઈન્શ્યોરન્સ કંપની દ્વારા ફાળવવામાં આવતું ફોર્મ છે. સીઓઆઈ ફોર્મમાં પોલિસીધારકનું નામ, સમ એશ્યોર્ડ, પોલિસી અને પ્રીમિયમની અવધિ, નોમિની અને ક્લેઈમની અવધિ વગેરે સામેલ હોય છે.