પ્રવેશ સમયે વય
- Answer
-
લઘુતમઃ
- લાઈફ પ્લાન વિકલ્પ માટેઃ 0 વર્ષ (91 દિવસ)
- એક્સ્ટ્રા શીલ્ડ અને ફેમિલી કેર પ્લાન વિકલ્પો માટેઃ 18 વર્ષ
મહત્તમઃ તમામ પ્લાન વિકલ્પો માટે 65 વર્ષ
તમારા માટે યોગ્ય સમય અમને જણાવો.
લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો
તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.
પુરુષ
સ્ત્રી
અન્ય
Thank for submitting your details
Your insights play a crucial role in helping us improve and enhance our services.
લઘુતમઃ
મહત્તમઃ તમામ પ્લાન વિકલ્પો માટે 65 વર્ષ
Minimum Policy Term: 10 years
Maximum Policy Term: 34 years
For 5/7/10/15-Year Payment Term: Policy term can be up to 20 years
For 20/25-Year Payment Term: Policy term remains at 30 years
Minimum Policy Term: 10 years
Maximum Policy Term:
For Life Plan Option: 99 years
For Extra Shield & Family Care Options: 81 years
Minimum:
Maximum: No limit, subject to the board-approved underwriting policy
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા
ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી. મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.
મોહિત અગરવાલ
(મુંબઈ, 21 માર્ચ, 2024)
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો. કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.
સત્યમ નાગવેકર
(મુંબઈ, 22 માર્ચ, 2024)
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી
ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે. તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું. ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે! ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.
પૌલોમી બેનર્જી
(કોલકત્તા, 21 માર્ચ, 2024)
હા, ફ્રી-લૂક ગાળા દરમ્યાન તમે તમારી પોલિસી પરત કરી શકો છો; જો તમે પોલિસીના કોઈ નિયમો અને શરતો સાથે સંમત ન હો તો, તે માટેનું કારણ જણાવીને, પોલિસી મળ્યાની તારીખથી 15 દિવસની અંદર તમારી પાસે પોલિસી પરત કરવાનો વિકલ્પ રહેલો છે. ડિસ્ટન્સ માર્કેટિંગ અથવા ઈલેક્ટ્રોનિક માધ્યમથી ખરીદેલ પોલિસીઓ માટે ફ્રી-લૂક ગાળો 30 દિવસનો રહેશે.
તમારી પોલિસી રદ થવા પર તમને કોઈ રીફંડ મળે છે?
હા. નીચેનાને બાદ કરીને, રદ થવાની તારીખ સુધીના ફંડ વેલ્યૂ અને સાથે યુનિટના રદ કરવા પર થયેલ ચાર્જને સમકક્ષ રકમ અમારા દ્વારા પરત કરવામાં આવશેઃ
પ્રીમિયમ મળ્યાની તારીખ અને રદ કરવાની તારીખ વચ્ચે ફંડ પ્રદર્શન દ્વારા રકમને એડજસ્ટ કરવામાં આવશે.
ડિસ્ટન્સ માર્કેટિંગમાં નીચેના માધ્યમો દ્વારા સોલિસીટેશન(સલાહ) (લીડ જનરેશન દ્વારા) અને ઈન્શ્યોરન્સ ઉત્પાદનોના વેચાણની પ્રત્યેક પ્રવૃત્તિઓ સામેલ છેઃ (i) વૉઈસ મોડ, જેમાં ટેલિફોન દ્વારા કોલિંગ સામેલ છે, (ii) શોર્ટ મેસેજિંગ સર્વિસ) (એસએમએસ); (iii) ઈલેક્ટ્રોનિક મોડ જેમાં સામેલ છે ઈ-મેઈલ, ઈન્ટરનેટ અને ઈન્ટરેક્ટીવ ટેલિવિઝન(ડીટીએચ); (iv) ફિઝીકલ માધ્યમ જેમાં સામેલ છે પ્રત્યક્ષ પોસ્ટલ મેઈલ અને અખબાર અને મેગેઝિન ઈન્સર્ટ; અને (v) વ્યક્તિગત સિવાય અન્ય કોઈપણ કોમ્યુનિકેશન માધ્યમ દ્વ્રારા સલાહ.
લોક-ઈન ગાળા દરમ્યાન સ્થગિત થયેલ પોલિસીનું પુનર્જીવન(રીવાઈવલ)
લોક-ઈન ગાળા બાદ સ્થગિત કરેલ પોલિસીનું રીવાઈવલ
આઈઆરડીએઆઈ દ્વારા જારી કરવામાં આવેલ યુનિટ લિંક્ડ માર્ગદર્શિકાઓ અનુસાર અમારા દ્વારા તમારા યુનિટને મૂલ્યાંકિત કરવામાં આવશે. ઑથોરિટીની પ્રવર્તમાન માર્ગદર્શિકાઓ અનુસાર, નીચે પ્રમાણે યુનિટની કિંમત ગણવામાં આવશેઃ
સંપત્તિનું બજાર મૂલ્ય, વત્તાઃ વર્તમાન સંપત્તિનું મૂલ્ય, બાદઃ વર્તમાન જવાબદારીઓ અને જોગવાઈઓનું મૂલ્ય, જો કોઈ હોય તો, તેને વિભાજીત કરવામાં આવશેઃ વેલ્યૂએશન તારીખના રોજ હાજર યુનિટની સંખ્યા દ્વારા (યુનિટની રચના/રીડેમ્પ્શન પહેલાં).
વેલ્યૂએશન તારીખના રોજ જ્યારે ફંડમાં રહેલ કુલ યુનિટની સંખ્યા દ્વારા વિભાજીત કરવામાં આવે ત્યારે(કોઈપણ યુનિટ રીડીમ કરવામાં આવ્યા હોય તે પહેલાં) ગણતરીમાં રહેલ ફંડની આપણને યુનિટદીઠ કિંમત પ્રાપ્ત થાય છે.
આ એક વિશિષ્ટ સુવિધા છે જે તમને અમારા બજાર નિષ્ણાતોને તમારા પ્રશ્નો પૂછવાની અને તેમનો પ્રતિભાવ મેળવવાની સુવિધા આપે છે.
દર વર્ષે અમારા ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઑફિસર અથવા ફંડ મેનેજરને તમે તમારા નાણાં વિશે 2 પ્રશ્નો પૂછી શકો છો અને તમારા દ્વારા ઉઠાવવામાં આવેલ પ્રશ્નો માટે તમને વ્યક્તિગત મેઈલ દ્વારા પ્રતિભાવ મળશે.
આ સુવિધા હાલમાં નિઃશુલ્ક છે અને તમામ પ્લાન વિકલ્પો અંતર્ગત ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.
અમારો ઈન્ડિયાફર્સ્ટ લાઈફ રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન એક લિંક્ડ, નોન-પાર્ટિસિપેટીંગ, વ્યક્તિગત, એન્ડોમેન્ટ/સેવિંગ્સ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી છે, જે તમારા જેવી ઉંચી ચોખ્ખી આવક ધરાવતા લોકો માટે તૈયાર કરવામાં આવી છે જેઓ ઈન્શ્યોરન્સ કવર દ્વારા સમગ્રતયા સુરક્ષા આપવા ઈચ્છે છે, તેમની બચત પર મહત્તમ વળતર મેળવવા ઈચ્છે છે અને ભવિષ્યમાં આરામદાયક જીંદગી માટે અતિરિક્ત સંપત્તિનું નિર્માણ કરવા ઈચ્છે છે.
પ્રીમિયમની ડ્યૂ તારીખના કમ સે કમ એક મહિના પહેલાંથી લઈને ડ્યૂ તારીખના 12 મહિના પહેલાં જો તમારા દ્વારા પ્રીમિયમની ચૂકવણી કરવામાં આવે તો અને જો પ્રીમિયમની ડ્યૂ તારીખ એજ નાણાંકીય વર્ષમાં આવતી હોય તો, અમારા દ્વારા રીન્યૂઅલ પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ડિસ્કાઉન્ટ માટે પાત્રતા મેળવવા માટે, પ્રીમિયમની ડ્યૂ તારીખ પહેલાં એડવાન્સમાં મહત્તમ 3 મહિનાના ગાળા સુધી કોઈએક નાણાંકીય વર્ષનું ડ્યૂ પ્રીમિયમ તેની પહેલાંના નાણાંકીય વર્ષમાં લઈ શકાય છે. જો પ્રીમિયમની ડ્યૂ તારીખ પહેલાંના એક મહિનાની અંદર જો પ્રીમિયમ ચૂકવવામાં આવે તો ડિસ્કાઉન્ટ આપવામાં આવશે નહીં.
જે તે ક્વાર્ટર માટે લાગૂપાત્ર ડિસ્કાઉન્ટનો દર 5 વર્ષીય-જી-સેક બોન્ડ યીલ્ડ(નજીકના 5 બીપીએસ સુધી)નો ઉપયોગ કરીને ત્રિમાસિક ગાળાની શરૂઆતમાં ગણવામાં આવશે. ઉપરોક્તમાં કોઈપણ ફેરફાર આઈઆરડીએઆઈ દ્વારા મંજૂરીને આધીન છે.
ફંડ વિકલ્પોમાં દરેક પ્રીમિયમની ફાળવણી જો કોઈ એલોકેશન ચાર્જ હોય તે તો તેને બાદ કર્યા બાદ, (નવો વેપાર અથવા રીન્યૂઅલ) પ્રપોઝલ ફોર્મમાં પસંદ કર્યા અનુસાર અથવા ત્યારબાદની વિનંતી અનુસાર અથવા પસંદ કરવામાં આવેલ રોકાણ વ્યૂહરચના અનુસાર કરવામાં આવે છે.
તમારી પોલિસીમાં ક્યારે અને કેવી રીતે યુનિટમાં પ્રીમિયમની ફાળવણી થાય છે?
તમને, પોલિસીધારકને, યુનિટની ફાળવણી પ્રીમિયમની રકમ અમને મળ્યા બાદ કરવામાં આવશે.
નવો વેપારઃ જો બપોરના 3.00 વાગ્યા પહેલાં મળે તો, પ્રીમિયમ મળ્યાના દિવસે અમારા દ્વારા વેપાર પર નવા યુનિટની ફાળવણી કરવામાં આવે છે. જો તે બપોરના 3.00 વાગ્યા પછી મળે તો, તેમને બીજા દિવસે ફાળવવામાં આવે છે.
રીન્યૂઅલ પ્રીમિયમઃ ડ્યૂ તારીખે મળ્યુ હોય કે ન મળ્યુ હોય, પ્રીમિયમ ડ્યૂ હોય તે તારીખે અમારા દ્વારા પ્રીમિયમની ફાળવણી કરવામાં આવશે. (તેમાં એવું માનવામાં આવે છે કે ડ્યૂ તારીખે સંપૂર્ણ પ્રીમિયમ મળ્યું છે). ડ્યૂ તારીખ પહેલાં મળેલ રીન્યૂઅલ પ્રીમિયમ અમે ડિપોઝીટ ખાતામાં રાખીશું. રીન્યૂઅલ પ્રીમિયમની ડ્યૂ તારીખ પહેલાં તેના પર કોઈ વળતર મળશે નહીં. ડ્યૂ તારીખે, તે જ રકમનો ઉપયોગ યુનિટ ફંડ માટે કરવામાં આવશે.
રીન્યૂઅલના સમયે અને તમારા પ્રીમિયમના રીડેમ્પ્શનના સમયે અમારા દ્વારા તમારા યુનિટનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવે છે?
આઈઆરડીએઆઈ દ્વારા ફાળવવામાં આવેલ યુનિટ લિંક્ડ માર્ગદર્શિકાઓ અનુસાર અમારા દ્વારા તમારા યુનિટસનું મૂલ્યાંકન કરવામાં આવશે.
બપોરે 3.00 વાગ્યા પહેલાં મળેલ રીન્યૂઅલ પ્રીમિયમ/ફંડ રૂપાંતરણ/મેચ્યોરિટી/સરન્ડર માટેઃ જે દિવસે તમારું રીન્યૂઅલ પ્રીમિયમ/ફંડ રૂપાંતરણ/મેચ્યોરિટી/સરન્ડર મળ્યું હોય તે દિવસના ક્લોઝિંગ યુનિટની કિંમત અમારા દ્વારા લાગૂ કરવામાં આવશે. સ્થાનિય ચેક અથવા જ્યાં પ્રીમિયમ મેળવવામાં આવ્યું હોય તે સ્થળના એટ પાર ચૂકવવાપાત્ર ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે જો તે બપોરે 3.00 વાગ્યા સુધી મળે તો જ આ થઈ શકે છે.
બપોરે 3.00 પછી મળેલ રીન્યૂઅલ પ્રીમિયમ/ફંડ રૂપાંતરણ/મેચ્યોરિટી/સરન્ડર માટેઃ જો અમને તમારું રીન્યૂઅલ પ્રીમિયમ/ફંડ રૂપાંતરણ/મેચ્યોરિટી/સરન્ડર બપોરે 3.00 વાગ્યા પછી મળે તો, અમારા દ્વારા તે પછીના વેપારી દિવસ માટે ક્લોઝિંગ યુનિટ કિંમત લગાવવામાં આવશે. તેની સાથે સ્થાનિય ચેક અથવા જ્યાં પ્રીમિયમ મેળવવામાં આવ્યું હોય તે સ્થળનો એટ પાર ચૂકવવાપાત્ર ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે હોવો જરૂરી છે.
બહારગામના ચેક/ડિમાન્ડ ડ્રાફ્ટ્સ માટેઃજો પ્રીમિયમ રીન્યૂઅલ માટે તમારા દ્વારા બહારગામનો ચેક/ડિમાન્ડ ડ્રાફ્ટ ફાળવવામાં આવે તો, જે દિવસે ચેક/ડિમાન્ડ ડ્રાફ્ટ અમલમાં લાવવામાં આવે તે દિવસના ક્લોઝિંગ યુનિટની કિંમત અમારા દ્વારા લગાવવામાં આવશે.
તમામ પ્રીમિયમ માટે ત્રિ-માસિક, અર્ધ વાર્ષિક અને વાર્ષિક રીતે અને માસિક રીતે 15 દિવસ માટે ચૂકવણી માટે 30 દિવસનો ગ્રેસ ગાળો પૂરો પાડવામાં આવે છે. આ ગાળો પ્રત્યેક પ્રીમિયમ ચૂકવણીની ડ્યૂ તારીખની શરૂ થાય છે. આ ગ્રેસ ગાળા દરમ્યાન તમારી પોલિસી અમલમાં ગણાશે અને તમામ તમામ પોલિસી લાભ ચાલુ રહેશે.
પોલિસીમાં અમલમાં હોય ત્યારે અથવા ગ્રેસ ગાળાની સમાપ્તિ સુધી પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમની ડ્યૂ તારીખથી, આરક્ષિત વ્યક્તિના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં, નોમિની/એપોઈન્ટી/કાનૂની વારસ જે પણ હોય તેમને, પોલિસી અંતર્ગત, મૃત્યુની તારીખે ફંડના મૂલ્ય અથવા સમ એશ્યોર્ડ જે પણ વધુ હોય તે, મૃત્યુ લાભ તરીકે મેળવશે.(કલમ 3માં નિર્ધારીત કર્યા અનુસાર). લાઈફ વિકલ્પ અથવા એક્સ્ટ્રા શિલ્ડ વિકલ્પ માટે, કલમ 3માં નિર્ધારીત કર્યા અનુસાર મૃત્યુ લાભ અને ફેમિલી કેર વિકલ્પ માટે કલમ 3માં નિર્ધારીત કર્યા અનુસાર મૃત્યુ સમયે ચૂકવવાપાત્ર ઉચ્ચક રકમ
જો આ વિકલ્પની પસંદગી કરવામાં આવી હોય તો, નોમિની/એપોઈન્ટી/કાનૂની વારસ જે પણ હોય તે, સેટલમેન્ટ ગાળા દરમ્યાન ગમે તે સમયે બાકી રહેલ મૃત્યુલાભ વિથડ્રો કરવાનું કહી શકે છે. આ ગાળા દરમ્યાન, ફંડનું અંશતઃ વિથડ્રોઅલ માન્ય નથી.
જો નોમિની સગીર હોય તો, તે રકમ એપોઈન્ટીને ચૂકવવામાં આવશે. જો કે, કોઈપણ સમયે, મૃત્યુ લાભ પોલિસીની અવધિ દરમ્યાન ચૂકવવામાં આવેલ તમામ પ્રીમિયમના 105%થી ઓછો નહીં હોય.
એવી ઘટના જેમાં પોલિસીની અવધિ દરમ્યાન અકસ્માતને કારણે મૃત્યુ થયું હોય અને આ અકસ્માતી મૃત્યુ પોલિસીની અવધિની સમાપ્તિ બાદ પરંતુ અકસ્માત થયાના 180 દિવસની અંદર થયું હોય તો, અકસ્માતી મૃત્યુ લાભ ચૂકવવાપાત્ર રહેશે દા.ત. પોલિસીની અવધિના અંતિમ દિવસે પણ જો અકસ્માત થયો હોય તો, જોખમ કવચની સમાપ્તિને ધ્યાનમાં લીધા વગર 180 દિવસ માટે કવર પૂરું પાડવામાં આવશે.
ઓછી થયેલ પેઈડ-અપ પોલિસીના કિસ્સામાં, આરક્ષિત વ્યક્તિના મૃત્યુની ઘટનામાં, ઘટેલ પેઈડઅપ સમ એશ્યોર્ડ અથવા મૃત્યુની જાણ થયાની તારીખે ફંડનું મૂલ્ય એ બેમાંથી જે પણ વધારે હોય તેને સમકક્ષ રકમ નોમિની/એપોઈન્ટી/કાનૂની વારસને પોલિસીની શરૂઆતમાં પોલિસી ધારક દ્વારા પસંદ કરવામાં આવેલ વિકલ્પ અનુસાર ચૂકવવાપાત્ર રહેશે અને પોલિસી રદ કરવામાં આવશે.
પેઈડ-અપ સમ એશ્યોર્ડને સમ એશ્યોર્ડ* તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે (ચૂકવવામાં આવેલ કુલ પ્રીમિયમ/પોલિસીની અવધિ દરમ્યાન ચૂકવવાપાત્ર કુલ પ્રીમિયમની સંખ્યા)
અંશતઃ વિથડ્રોઅલ/સિસ્ટેમેટિક અંશતઃ વિથડ્રોઅલની મૃત્યુ લાભ પર શું અસર થાય છે?
આરક્ષિત વ્યક્તિની અણધારી મૃત્યુની ઘટનામાં, નોમિની/એપોઈન્ટી/કાનૂની વારસ મૃત્યુ લાભ મેળવશે, જે આરક્ષિત વ્યક્તિના મૃત્યુની તારીખથી તુરંત 2 વર્ષ પહેલાં ફંડ મૂલ્યમાંથી કરવામાં આવેલ અંશતઃ/સિસ્ટેમેટિક વિથડ્રોઅલની રકમને સમકક્ષ સમ એશ્યોર્ડની રકમ ઓછી હશે.
જો પોલિસી રીડ્યૂસ્ડ પેઈડ-અપ સ્થિતિ પ્રાપ્ત કરે તો મૃત્યુ લાભ શું હશે?
આરક્ષિત વ્યક્તિની મૃત્યુની જાણ થયાની તારીખથી અથવા ફંડના મૂલ્યની તારીખથી આરક્ષિત વ્યક્તિની મૃત્યુના તુરંત 2 વર્ષ પહેલાં કરવામાં આવેલ અંશતઃ/સિસ્ટેમેટિક અંશતઃ વિથડ્રોઅલની રકમ જેટલી સમ એશ્યોર્ડ/પેઈડ-અપ સમ એશ્યોર્ડ ઓછું રહેશે.
પોલિસી રીડ્યૂસ્ડ પેઈડ-અપ સ્થિતિમાં હોય ત્યારે પેઈડ અપ સમ એશ્યોર્ડ અથવા ફંડ મૂલ્ય(મૃત્યુની જાણ થયાની તારીખના રોજ) જે પણ વધારે હોય તેને સમકક્ષ ઉચ્ચક રકમ નોમિની/એપોઈન્ટી/કાનૂની વારસને ચૂકવવાપાત્ર ગણાશે.
ફેમિલી કેર વિકલ્પઃ રીડ્યૂસ્ડ પેઈડઅપ પોલિસી અંતર્ગત આરક્ષિત વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં, જ્યાં પોલિસીધારક દ્વારા પ્રીમિયમની ચૂકવણી કરવાનું બંધ કરવામાં આવ્યું હોય ત્યારે, રીડ્યૂસ્ડ પેઈડ-અપ સમ એશ્યોર્ડ અથવા ફંડનું મૂલ્ય બંનેમાંથી જે પણ વધારે હોય તે રકમ ચૂકવવાપાત્ર રહેશે અને પોલિસીને સમાપ્ત કરવામાં આવશે.
રીડ્યૂસ્ડ પેઈડ-અપ પોલિસી માટે મૃત્યુ પહેલાં મોર્ટાલિટી ચાર્જ, જો કોઈ હોય તો, તે પેઈડ-અપ સમ એશ્યોર્ડના આધારે ગણવામાં આવશે. મૃત્યુની તારીખ બાદ રીકવર કરવામાં આવેલ એફએમસી સિવાયના અન્ય તમામ ચાર્જ, મૃત્યુની જાણ થયાની તારીખે ઉપલબ્ધ ફંડ મૂલ્યમાં પાછા ઉમેરવામાં આવશે.
તમે, પોલિસીધારક મેળવશો -
રીડ્યૂસ્ડ પેઈડ-અપ પોલિસીની મેચ્યોરિટીના કિસ્સામાં
પોલિસી અવધિના અંતે ચૂકવણીના વિકલ્પો કયા છે?
મેચ્યોરિટી પર તમે નીચે અનુસાર પસંદ કરી શકો છો
તમે આ રકમ નિયમિત અંતરાલે સમાન યુનિટમાં તમારા દ્વારા નિયત કરેલા સમયગાળા દરમ્યાન ચૂકવણી તરીકે મેળવવાનું (દા.ત. માસિક/ત્રિમાસિક/અર્ધ-વાર્ષિક/વાર્ષિક પોલિસીધારક દ્વારા પસંદ કર્યા અનુસાર) પસંદ કરી શકો છો. આ ગાળો સેટલમેન્ટ ગાળો તરીકે ઓળખાય છે. આ ગાળા દરમ્યાન, ફક્ત ફંડ મેનેજમેન્ટ ચાર્જ અને મોર્ટાલિટી ચાર્જ લાગૂ પડશે. સેટલમેન્ટ ગાળા દરમ્યાન ગમે તે સમયે તમે બેલેન્સ ફંડ મૂલ્ય માટે જણાવી શકો છો. સેટલમેન્ટ વિકલ્પનો ઉપયોગ કરવાના સમયે તમે તમારા ફંડ લિક્વીડ1 ફંડ અથવા આ ઉત્પાદન અંતર્ગત માન્ય કોઈપણ અન્ય ફંડમાં રાખી શકો છો
સેટલમેન્ટ ગાળો ક્યારે શરૂ થાય છે?
તમારો સેટલમેન્ટ ગાળો મેચ્યોરિટીની તારીખથી શરૂ થાય છે અને તમારા દ્વારા પસંદ કર્યા અનુસાર, 5 વર્ષ સુધી માન્ય હોય છે. તેમ છતાં, મેચ્યોરિટીની તારીખથી કમ સે કમ 3 મહિના પહેલાં તમારે સેટલમેન્ટનો વિકલ્પ પસંદ કરવો જરૂરી છે.
શું સેટલમેન્ટ ગાળા દરમ્યાન લાઈફ કવચ લાભ ચાલુ રહે છે?
હા, સેટલમેન્ટ ગાળા દરમ્યાન આરક્ષિત વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં, મૃત્યુની જાણ કર્યાની તારીખે ફંડનું મૂલ્ય અથવા ચૂકવવામાં આવેલ પ્રીમિયમના 105% જે પણ ઉંચુ હોય તે નોમિની/એપોઈન્ટી/કાનૂની વારસને ચૂકવવામાં આવશે અને પોલિસીને તાત્કાલિક રદ કરવામાં આવશે. સેટલમેન્ટ ગાળા દરમ્યાન સંપૂર્ણ વિથડ્રોઅલ પર લાઈફ કવર તુરંત બંધ થશે.
સેટલમેન્ટ ગાળા દરમ્યાન રોકાણનું જોખમ કોણ ભોગવે છે?
સેટલમેન્ટ ગાળા દરમ્યાન રોકાણનુ જોખમ અને સ્વાભાવિક જોખમ પોલિસીધારકે ભોગવવાના રહેશે.
સેટલમેન્ટ ગાળા દરમ્યાન તમે રૂપાંતરણ અને અંશતઃ વિથડ્રોઅલ કરી શકો છો?
ના, રૂપાંતરણ અને અંશતઃ વિથડ્રોઅલ માન્ય નથી.
આપણાં સ્વપ્નોને પૂરા કરવા જો આપણી પાસે આવકનો બીજો સ્ત્રોત હોય તો કેટલું સારું થાય? પ્રસ્તુત છે તમારા સ્વપ્નને સાચા કરવાનો રસ્તો જેમાં તમે પહેલાં મહિનાના અંતથી જ કમાણી કરવાનું શરૂ કરી શકો છો.
તમારા રોકાણ પર 7ગણું વળતર મેળવવાનો ઉપાય વિચારો છો? તમારી શોધ અહીં પૂરી થાય છે! આ સિંગલ ચૂકવણી પ્લાન સાથે, તમે તમારા નાણાંકીય લક્ષ્યાંકો સિદ્ધ કરી શકો છો
એક યોજના જે તમને બજારની વધઘટમાં તમારા એક્સપોઝરને મર્યાદિત કરીને ભવિષ્ય માટે બચત કરવામાં મદદ કરે છે. આ પૉલિસી લાઇફ કવરની સુરક્ષા સાથે માર્કેટ લિંક્ડ રિટર્ન ઑફર કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
નોલેજ સેન્ટર
બધુ જુઓ