ફંડ સ્વીચ કેવી રીતે કરી શકાય છે?
- Answer
- 
                
                
                
                    ફંડ સ્વીચ યુનિટ લિંક્ડ પોલિસી અંતર્ગત ઉપલબ્ધ એક વિકલ્પ છે જેમાં તમે તમારા કેટલાંક અથવા બધાં જ ફંડ યુનિટ્સ વર્તમાન ફંડમાંથી પ્લાન અંતર્ગત ઉપલબ્ધ એક અથવા વધારે ફંડમાં ખસેડી શકો છો. તો, હું કેવી રીતે સ્વીચ ફંડ કરી શકું છું? 
 અમને ઈ-મેઈલ કરોઃ- ફંડ સ્વીચ ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરો.
- ફોર્મમાં આપેલ બધી વિગતો ભરો.
- ફંડ સ્વીચની વિનંતી કરવા માટે તમારા રજીસ્ટર્ડ ઈ-મેઈલ આઈડી પરથી અમને customer.first@indiafirstlife.com પર ઈ-મેઈલ કરો.
 
 અમને કૉલ કરોઃતમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી અમને અમારા ટૉલ ફ્રી નંબર – 1800 209 8700 પર કૉલ કરો 
 અમારી મુલાકાત લોઃ- કોઈપણ ઈન્ડિયાફર્સ્ટ લાઈફ, બેંક ઑફ બરોડા, અથવા યુબીઆઈ શાખા પર જાઓ અને ફંડ સ્વીચ રીકવેસ્ટ ફોર્મ જમા કરો.
- ફંડ સ્વીચ ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરો.
 
 પોસ્ટ અથવા કૂરીયરઃસંપૂર્ણ રીતે ભરેલું ફંડ સ્વીચ ફોર્મ તમે નીચેના સરનામે મોકલી શકો છોઃ ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ કંપની લિ. 
 12મો અને 13મો માળ, નોર્થ(સી) વિંગ,
 ટાવર 4, નેસ્કો આઈટી પાર્ક, નેસ્કો સેન્ટર, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે,
 ગોરેગાંવ(પૂર્વ), મુંબઈ – 400063.
 
       
                    
                    
                   
                
 
                 
  
               
               
               
               
        
 
                                                                     
                                                                     
                                                                     
                                                         
                                                         
                                                         
                                                         
                                                         
                                                         
 
 
 
 
 
 
 
