drop-header-img
IndianFirstLife

એલીટ ટર્મ પ્લાન

  • tick

    99 વર્ષ સુધી આજીવન સુરક્ષા

  • tick

    કિફાયતી કિંમતે ઉંચુ કવર

  • tick

    સુવિધાજનક પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    ઉચ્ચક અથવા માસિક હપ્તારૂપે સમ એશ્યોર્ડ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સુપર પ્રોટેક્શન પ્લાન

  • tick

    તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (રિટર્ન ઓફ પ્રિમિયમ –ROP)

  • tick

    તમારી અનુકૂળતાએ પ્રિમિયમ્સ ચુકવવાની લવચિકતા

  • tick

    99 વર્ષ સુધીની જીવનપર્યંતની સુરક્ષા

  • tick

    લમ્પસમ અથવા માસિક હપ્તાઓ તરીકે વીમાની રકમ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લાઈફ પ્લાન

  • tick

    અવધઇ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    પરિવારને પેઆઉટ મળશે

  • tick

    એશ્યોર્ડ રકમ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    લાંબા ગાળા સુધી સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

પ્રોટેક્ટ શીલ્ડ પ્લાન

  • tick

    ત્વરીત જારી થાય છે

  • tick

    વ્યાજબી પ્રિમિયમ

  • tick

    કોઇ મેડિકલ નહીં1

  • tick

    પ્રચલિત વેરાના કાયદા અનુસાર વેરાના લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સરલ જીવન બીમા

  • tick

    રૂ।. 50 લાખ સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    પ્રિયજનો માટે 40 વર્ષ સુધી સુરક્ષા

  • tick

    ઉચ્ચક લાભ સાથે કોવિડ-19 સામે સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટર્મ રાઈડર પ્લાન

  • tick

    5-30 વર્ષ સુધી અતિરિક્ત લાઈફ કવર

  • tick

    નિશ્ચિત ઉચ્ચક મૃત્યુ લાભ

  • tick

    તમે રોકેલા પ્રીમિયમ પર ટેક્સ લાભનો આનંદ મેળવો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એલીટ ટર્મ પ્લાન

  • tick

    99 વર્ષ સુધી આજીવન સુરક્ષા

  • tick

    કિફાયતી કિંમતે ઉંચુ કવર

  • tick

    સુવિધાજનક પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    ઉચ્ચક અથવા માસિક હપ્તારૂપે સમ એશ્યોર્ડ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સુપર પ્રોટેક્શન પ્લાન

  • tick

    તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (રિટર્ન ઓફ પ્રિમિયમ –ROP)

  • tick

    તમારી અનુકૂળતાએ પ્રિમિયમ્સ ચુકવવાની લવચિકતા

  • tick

    99 વર્ષ સુધીની જીવનપર્યંતની સુરક્ષા

  • tick

    લમ્પસમ અથવા માસિક હપ્તાઓ તરીકે વીમાની રકમ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લાઈફ પ્લાન

  • tick

    અવધઇ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    પરિવારને પેઆઉટ મળશે

  • tick

    એશ્યોર્ડ રકમ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    લાંબા ગાળા સુધી સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

પ્રોટેક્ટ શિલ્ડ પ્લાન

  • tick

    ત્વરીત જારી થાય છે

  • tick

    વ્યાજબી પ્રિમિયમ

  • tick

    કોઇ મેડિકલ નહીં1

  • tick

    પ્રચલિત વેરાના કાયદા અનુસાર વેરાના લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સરલ જીવન બીમા પ્લાન

  • tick

    રૂ।. 50 લાખ સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    પ્રિયજનો માટે 40 વર્ષ સુધી સુરક્ષા

  • tick

    ઉચ્ચક લાભ સાથે કોવિડ-19 સામે સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન

  • tick

    શૂન્ય ફંડ એલોકેશન ચાર્જ

  • tick

    10 અલગ ફંડમાંથી પસંદ કરવાનો વિકલ્પ

  • tick

    તમારા રોકાણના લક્ષ્યાંકોની પૂર્તિ માટે 3 પ્લાન વિકલ્પ

  • tick

    ઉચ્ચ વળતર માટે 100% નાણાંનું રોકાણ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

મની બેલેન્સ પ્લાન

  • tick

    શ્રેષ્ઠતમ ઈન્વેસ્ટમેન્ટ વ્યૂહરચના

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી

  • tick

    અંશતઃ વિથડ્રોઅલની અનુકૂળતા

  • tick

    સરળ ફંડ ઉપલબ્ધિ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટુલિપ પ્લસ

  • tick

    100 ગણા સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • tick

    પ્રીમિયમ એલોકેશન ચાર્જ પર 750% સુધી વળતર

  • tick

    અતિરિક્ત ખર્ચને આવરવા માટે તૈયાર કરાયેલ રાઈડર્સ

  • tick

    ઉંચા પ્રીમિયમ માટે પ્રીમિયમ એલોકેશન ચાર્જમાં ઘટાડો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટ્યૂલિપ પ્રો પ્લાન

  • tick

    Up to 20X Life Cover for Your Loved Ones

  • tick

    Additional Coverage through TERM Rider

  • tick

    Multiple Investment Strategies and up to 10 Diversified Funds

  • tick

    Up to 600% of Premium Allocation Charges returned at Maturity

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

વેલ્થ મેક્સિમાઈઝર પ્લાન

  • tick

    માર્કેટ આધારીત વળતર

  • tick

    મહત્તમ ફાયદા માટે નિઃશૂલ્ક રૂપાંતરણ

  • tick

    લાંબા ગાળાના લોયલ્ટી લાભ

  • tick

    ટૉપ-અપ પ્રીમિયમ ઉમેરો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એશ્યોર્ડ ઇન્કમ ફોર માઇલસ્ટોન્સ પ્લાન

  • tick

    બાંયધરીકૃત્ત લાંબા ગાળાનો આવક પ્લાન

  • tick

    સીમાચિહ્ન આધારિત નાણાકીય આયોજન માટે આદર્શ

  • tick

    ત્રણ કસ્ટમાઇઝેબલ લાભ વિકલ્પો

  • tick

    ત્વરીત અથવા વિલંબિત આવકના પ્રકારો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

  • tick

    આવકના 3 વિકલ્પોની પસંદગી

  • tick

    ઓનલાઈન ખરીદી પર 5% સુધીની વધારાની આવક

  • tick

    મહિલાઓ માટે ઉન્નત આવક લાભ

  • tick

    નિયમિત આવક મેળવવા માટે તારીખ પસંદ કરવાનો વિકલ્પ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

  • tick

    રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર

  • tick

    વન-ટાઈમ ચૂકવણી(સિંગલ પે)

  • tick

    ટેક્સ બચત લાભ*

  • tick

    1.25ગણું ઉંચું લાઈફ કવર

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

મહાજીવન પ્લસ પ્લાન

  • tick

    15થી 20 વર્ષ સુધી લાઈફ કવર

  • tick

    સમયાંતરે કેશબેક

  • tick

    અવરોધરહિત લાઈફ કવર

  • tick

    વહેલી પ્રીમિયમ ચૂકવણી સાથે મનીબેક ડિસ્કાઉન્ટ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સ્માર્ટ રિટાયરમેન્ટ પ્લાન

  • tick

    3 નવા ફંડ્ઝ સાથે બજાર સાથે સંકળાયેલા વળતર !

  • tick

    તમારી નિવૃત્તિને સુરક્ષિત કરવા 2 પ્લાન વિકલ્પો

  • tick

    શૂન્ય ફાળવણી અથવા વહીવટી શુલ્ક

  • tick

    પ્રથમ વર્ષમાં 5% સુધી ગેરંટીડ એડિશન્સ*

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેંટીડ પેન્શન પ્લાન

  • tick

    જીવનભર માટે આવક

  • tick

    એન્યુઈટીના 5 વિકલ્પો

  • tick

    જોઈન્ટ લાઈફ પ્રોટેક્શન

  • tick

    એન્યુટીમાં વૃદ્ધિનો વિકલ્પ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેન્ટેડ એન્યુઇટી પ્લાન

  • tick

    નિવૃત્તિનું આયોજન

  • tick

    એન્યુઈટીના 12 વિકલ્પો

  • tick

    રિટાયરમેન્ટ પોલીસીના વધારાના લાભો

  • tick

    જોઈન્ટ લાઈફ વિકલ્પ સાથે કન્ટિન્યુઈટી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેંટીડ રિટાયરમેન્ટ પ્લાન

  • tick

    ખાતરીપૂર્વકનું વળતર

  • tick

    મોંઘવારીને હરાવે

  • tick

    બચત કરવાની રીત પસંદ કરો

  • tick

    40 વર્ષ સુધી બચત કરો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એશ્યોર્ડ ઇન્કમ ફોર માઇલસ્ટોન પ્લાન

  • tick

    બાંયધરીકૃત્ત લાંબા ગાળાનો આવક પ્લાન

  • tick

    સીમાચિહ્ન આધારિત નાણાકીય આયોજન માટે આદર્શ

  • tick

    ત્રણ કસ્ટમાઇઝેબલ લાભ વિકલ્પો

  • tick

    ત્વરીત અથવા વિલંબિત આવકના પ્રકારો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટી ઓફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

  • tick

    આવકના 3 વિકલ્પોની પસંદગી

  • tick

    ઓનલાઈન ખરીદી પર 5% સુધીની વધારાની આવક

  • tick

    મહિલાઓ માટે ઉન્નત આવક લાભ

  • tick

    નિયમિત આવક મેળવવા માટે તારીખ પસંદ કરવાનો વિકલ્પ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

  • tick

    રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર

  • tick

    વન-ટાઈમ ચૂકવણી(સિંગલ પે)

  • tick

    ટેક્સ બચત લાભ*

  • tick

    1.25ગણું ઉંચું લાઈફ કવર

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લોંગ ગેરંટીડ ઇન્કમ પ્લાન

  • tick

    ટૂંકા ગાળાની ચુકવણીઓ, લાંબા ગાળાના લાભો

  • tick

    નાણાકીય ધ્યેયો પૂરા કરવા માટે બાંયધરીકૃત આવક

  • tick

    99 વર્ષની ઉંમર સુધી આજીવન આવક

  • tick

    પ્રીમિયમ પેબેકની ખાતરી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટર્મ રાઈડર પ્લાન

  • tick

    5-30 વર્ષ સુધી અતિરિક્ત લાઈફ કવર

  • tick

    નિશ્ચિત ઉચ્ચક મૃત્યુ લાભ

  • tick

    તમે રોકેલા પ્રીમિયમ પર ટેક્સ લાભનો આનંદ મેળવો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

વેઈવર ઑફ પ્રીમિયમ રાઈડર

  • tick

    કવરેજના 3 વિકલ્પો

  • tick

    તમારા પ્રિયજનો માટે નિશ્ચિત નાણાકીય સુરક્ષા

  • tick

    તમારી ગેરહાજરીમાં પોલિસી અમલમાં રહે છે (WOP)

  • tick

    10 ગંભીર બીમારીઓ માટે કવર

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

અકસ્માતી મૃત્યુ લાભ રાઈડર

  • tick

    વર્તમાન પોલિસી પર રૂ।. 2 કરોડ સુધીનું અતિરિક્ત કવર

  • tick

    કિફાયતી કિંમતે તમારા પ્રિયજનોની સુરક્ષા કરો

  • tick

    ટેક્સ લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

કુલ અને કાયમી વિકલાંગતા રાઈડર(ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ટોટલ એન્ડ પરમેનન્ટ

  • tick

    રૂ।. 1 કરોડ સુધીનું અતિરિક્ત કવર

  • tick

    કિફાયતી દરે તમારા પ્રિયજનોને સુરક્ષિત રાખો

  • tick

    ટેક્સ લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગ્રુપ લિવિંગ બેનિફીટ્સ પ્લાન

  • tick

    સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ

  • tick

    કોર્પોરેટ માટે કિફાયતી આરોગ્ય કવરેજ

  • tick

    ગ્રુપ લાઈફ ઈન્શ્યોરન્સ માટે કોવિડ-19 સુરક્ષા

  • tick

    નિશ્ચિત લાભની ખાતરી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગ્રુપ પ્લાન

  • tick

    કિફાયતી ગ્રુપ ટર્મ ઈન્શ્યોરન્સ

  • tick

    સ્વૈચ્છિક અથવા ઑટોમેટિક નોંધણી

  • tick

    ઈડીએલઆઈ સાથે વિસ્તૃત કવરેજ

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ન્યુ કોર્પોરેટ બેનિફિટ પ્લાન

  • tick

    દરેક સ્કીમ માટે અલગ પ્લાન

  • tick

    પ્રતિ વર્ષ 0.5% નું ન્યુનતમ નિશ્ચિત વળતર

  • tick

    કંપનીના પ્રદર્શન મુજબ વાર્ષિક બોનસ

  • tick

    વળતર સરળતાથી પ્રાપ્ત કરો

drop-header-img
IndianFirstLife

લિટલ ચેમ્પ પ્લાન

  • tick

    નાણાકીય સુરક્ષા

  • tick

    કસ્ટમાઇઝ કરી શકાય તેવી પોલિસી

  • tick

    નિશ્ચિત ચૂકવણી

  • tick

    કવરેજના વિવિધ વિકલ્પો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img

ટર્મ ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટર

તમારા પરિવારની નાણાકીય સુરક્ષા માટે યોગ્ય કવરનો અંદાજ મેળવવા માટે ટર્મ ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો.

drop-header-img

ચાઇલ્ડ પ્લાન કેલ્ક્યુલેટર

અમારા સરળ ચાઇલ્ડ પ્લાન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમારા બાળકનાં શિક્ષણ અને ભવિષ્યનાં લક્ષ્યોનું આયોજન કરો.

drop-header-img

નિવૃત્તિ આયોજન કેલ્ક્યુલેટર

આરામદાયક અને તણાવમુક્ત નિવૃત્તિ માટે બચત કરવા માટે તમારે કેટલી જરૂર છે તેનો અંદાજ મેળવો.

drop-header-img

કોસ્ટ ઓફ ડિલે કેલ્ક્યુલેટર

તમારા રોકાણમાં વિલંબને લીધે તમારી લાંબા ગાળાની સમૃદ્ધિનાં સર્જન પર કેવી રીતે અસર પડે છે તે જુઓ.

drop-header-img

માવન જીવન મૂલ્યઃ કેલ્ક્યુલેટર

તમારા માનવ જીવન મૂલ્યની ગણતરી કરો અને તમારા પરિવારની જરૂરિયાતોને આવરવા માટે વીમા કવરને સમજો.

drop-header-img

પેઇડ-અપ કેલ્ક્યુલેટર

તમારી પોલિસીનાં પેઇડ-અપ મૂલ્યને તપાસો અને માહિતાગર નાણાકીય નિર્ણયો લો.

drop-header-img

એન્યુટી કેલ્ક્યુલેટર

અમારા એન્યુટી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને નિવૃત્તિ પછી તમારી નિયમિત આવકનો અંદાજ લગાવો.

drop-header-img

ULIP કેલ્ક્યુલેટર

પોલિસી અવધિ દરમિયાન તમારા ULIP રોકાણો પર સંભવિત વળતરનો અંદાજ મેળવો.

drop-header-img

ચક્રવૃદ્ધિ વ્યાજનું કેલ્ક્યુલેટર

તમારા નાણાં ચક્રવૃદ્ધિની શક્તિ સાથે સમય જતા કેવી રીતે વધે છે તે સમજો

drop-header-img

ભવિષ્યની સમૃદ્ધિનાં સર્જનનું કેલ્ક્યુલેટર

તમારા લાંબા ગાળાના સમૃદ્ધિનાં લક્ષ્યાંકો હાંસલ કરવા માટે તમારા રોકાણની અસરકારક રીતે યોજના બનાવો.

drop-header-img

SIP કેલ્ક્યુલેટર

તમારા માસિક SIP રોકાણો પર વળતરની ગણતરી માત્ર થોડી ક્લિક્સમાં જ કરો.

drop-header-img

SSY કેલ્ક્યુલેટર

અમારા સરળ SSY કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો અને તમે તમારી દિકરીનાં ભવિષ્ય માટે કેટલી બચત કરી શકો છો તે શોધો.

drop-header-img

RD કેલ્ક્યુલેટર

તમારી રિકરિંગ ડિપોઝિટનાં રોકાણોની પાકતી મુદ્દતની રકમની સરળતાથી ગણતરી કરો.

drop-header-img

NPS કેલ્ક્યુલેટર

નેશનલ પેન્શન સ્કિમ રોકાણો મારફતે તમારા નિવૃત્તિનાં કોર્પસ અને પેન્શનનો અંદાજ મેળવો.

drop-header-img

આવકવેરાનું કેલ્ક્યુલેટર

તમારી વેરાની જવાબદારીની ગણતરી કરો અને તમારા વેરાનું કાર્યક્ષમ રીતે આયોજન કરો.

drop-header-img

હોમ લોન EMI કેલ્ક્યુલેટર

તમારી હોમ લોનના EMIની ગણતરી કરો અને સરળતાથી પુનઃચુકવણી સંચાલિત કરો.

drop-header-img

કાર લોન EMI કેલ્ક્યુલેટર

તમારી કાર લોનના EMI શોધો અને યોગ્ય પુનઃચુકવણીના પ્લાન પસંદ કરો.

drop-header-img

વ્યક્તિગત લોન EMI કેલ્ક્યુલેટર

લોન માટે અરજી કરતા પહેલા તમારી વ્યક્તિગત લોન EMIનો અંદાજ મેળવો.

drop-header-img

પગારની ગણતરી

કપાતો અને ભથ્થા પછી તમારા હાથમાં આવતા પગારની ગણતરી કરો

drop-header-img

ગ્રેજ્યુટી કેલ્ક્યુલેટર

તમારી અવધિ અને પગારને આધારે તમે પ્રાપ્ત કરી શકો એવી ગ્રેજ્યુટીની રકમની ગણતરી કરો.

drop-header-img

CIBIL સ્કોર કેલ્ક્યુલેટર

તમે ક્યાં છો તે તપાસો અને તમારા ક્રેડિટ સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજો.

drop-header-img

BMI કેલ્ક્યુલેટર

તમારો બોડી માસ ઇન્ડેક્સ તપાસો અને તમારા સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજો.

drop-header-img

નોમિની સેન્ટ્રલ

જીવન વીમા નોમિનેશન (નામાંકન) અને દાવાઓને સંબંધિત તમામ બાબતોને તમારા પ્રિયજનોને સરળતાથી એક્સેસ કરવા, સમજવા અને સંચાલિત કરવામાં સહાય કરવા માટે તમારું વન-સ્ટોપ હબ

drop-header-img

જીવન વીમાની પુસ્તક

જીવન વીમાની મૂળભૂત બાબતોને સમજવા માટે તમારી સરળ, ઉપયોગી માર્ગદર્શિકા.

drop-header-img

ભારતની પ્રથમ બાબતો

ભારતના અગ્રેસરનાં નવીનીકરણ અને ઐતિહાસિક સિમાચિહ્નો શોધો, જે વિશ્વને આકાર આપે છે.

drop-header-img

લાઇફ + ન્યુઝલેટર

વીમા અને નાણાં બાબતો પર તમારી સરળ, સ્માર્ટ આંતરદૃષ્ટિનો તમારો માસિક ડોઝ – સીધો તમારા ઇન્બોક્સમાં પહોંચાડવામાં આવે છે

drop-header-img

વીમાના વિડિયો

ઝડપી, સરળ વિડિયો જે તમને વીમાને વધુ સારી રીતે સમજવામાં સહાય કરે છે.

drop-header-img

વીમાનું પોડકાસ્ટ

હાલતા ચાલતા વીમાને સરળ કરતી નિષ્ણાત આંતરદૃષ્ટિને સાંભળો

Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

મુખ્ય વિશેષતાઓ

મર્યાદિત સમય માટે ચૂકવણી કરો

તમારે માત્ર થોડા સમય માટે પ્રીમિયમ ચૂકવવાની જરૂર છે અને તમારી પોલિસીની મુદત મુજબ દર 3જા, 4થા અથવા 5મા વર્ષે તમને સમય-સમય પર કેશબેક મળશે.

cover-life

સમગ્ર મુદત માટે લાભોનો આનંદ માણો

તમે તમારા કામકાજના વર્ષો દરમિયાન ચૂકવણી કરી શકો છો અને નિયમિત ચૂકવણી સાથે પોલિસીની સમગ્ર મુદત (9, 12 અથવા 15 વર્ષ) માટે લાભોનો આનંદ માણી શકો છો.

wealth-creation

તમારું રોકાણ વધારો

તમે દર વર્ષે તમારી પોલિસીમાં ગેરેંટી એડિશન મેળવી શકો છો, જે તમારી મેચ્યોરિટી પેઆઉટ અને રિસ્ક કવરમાં વધારો કરે છે.

secure-future

ઉચ્ચ રિસ્ક કવરેજ મેળવો

તમે વાર્ષિક પ્રીમિયમના 10 ગણા વધારે અથવા મેચ્યોરિટી પર ગેરેંટીડ એડિશન્સના 10 ગણા વધારે રિસ્ક કવર સાથે તમારા પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો.

many-strategies

કર લાભો મેળવો

તમે જે પ્રિમીયમ ચૂકવો છો તેના પર અને પ્રવર્તમાન કર કાયદા અનુસાર તમને મળતા લાભો પર કર બચાવી શકો છો.

many-strategies

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પીઓએસ કેશ બેક પ્લાન કેવી રીતે ખરીદવો?

પગલું 1

વ્યક્તિગત વિગતો દાખલ કરો

તમારું નામ, જન્મ તારીખ, લિંગ, વ્યવસાય અને અન્ય વિગતો દાખલ કરો.

choose-plan

પગલું 2

પીઓએસ કેશબેક પ્લાનનો વિકલ્પ પસંદ કરો

પ્લાનની મુદત (9, 12 અથવા 15 વર્ષ) અને તમારી જરૂરિયાતોને અનુરૂપ વીમાની રકમ (₹50,000 થી ₹10 લાખ) પસંદ કરો.

premium-amount

પગલું 3

પ્રીમિયમ અને લાભો તપાસો

તમારા પસંદ કરેલા પ્લાનના વિકલ્પ અને વીમાની રકમ માટે પ્રીમિયમની રકમ અને પોલિસીની મુદત દરમિયાન અને પછી તમને મળતા લાભો તપાસો.

select-stategy

પગલું 4

તમારા ક્વોટની સમીક્ષા કરો

તમારી બધી વિગતોની સમીક્ષા કરવા માટે તમારા માટે એક ક્વોટ જનરેટ કરવામાં આવશે.

make-payments

તમારા પ્લાનની કલ્પના કરો

alt

30 વર્ષ

રવિ, એક બેંક અધિકારી, 15 વર્ષ માટે ₹2,00,000 ની વીમા રકમ અને 10 વર્ષ માટે પ્રીમિયમની ચુકવણીવાળો પ્લાન ખરીદે છે.

alt

30 - 36 વર્ષ

રવિ 6 વર્ષ માટે વાર્ષિક પ્રીમિયમ ₹16,888 ચૂકવે છે. તેને 35 વર્ષની ઉંમરે ₹40,000નો લાભ મળે છે.

alt

37 વર્ષ

પોલિસીની મુદત દરમિયાન રવિનું અવસાન થાય છે

alt

રવિની પત્ની

રવિની પત્નીને ડેથ બેનીફીટ મળે છે, એટલે કે તેણીને (મહત્તમ 10* વાર્ષિક પ્રીમિયમ/મેચ્યોરિટી પર વીમાની રકમ) + (મૃત્યુના વર્ષ સુધી વાર્ષિક પ્રીમિયમના 7% જેટલા ગેરેંટીડ એદિશાસન *) ₹2,07,093 ની રકમ મળે છે.

alt

Survival Benefit

Ravi receives a payout of 20% of Sum Assured on maturity (₹2,00,000) as ₹40,000 which will be payable on 5th and 10th year + Maturity Benefit at end of policy term as ₹1,37,732

alt

યોગ્યતાના માપદંડ

મેચ્યોરિટી સમયે મહત્તમ ઉંમર

Answer

65 વર્ષ

પ્રવેશ સમયે ઉંમર

Answer

ન્યૂનતમ ઉંમર: 15 વર્ષ
 

મહત્તમ ઉંમર:

  • 9 વર્ષની પોલિસીની મુદત માટે: 45 વર્ષ
  • 12 અને 15 વર્ષની પોલિસીની મુદત માટે: 50 વર્ષ

પૉલિસીની મુદ્દત

Answer

9/12/15 વર્ષ

પ્રીમિયમ ચુકવણીની મુદત

Answer

5/7/10 વર્ષ

પ્રીમિયમ ચુકવવાની રીત ન્યૂનતમ પ્રીમિયમ um
માસિક રૂ. 522
ત્રિમાસિક રૂ. 3071
અર્ધવાર્ષિક રૂ. 6000
વાર્ષિકરૂ. 15500

 

ન્યૂનતમ વાર્ષિક પ્રીમિયમ

Question
Minimum Annual Premium
Sequence
Answer

₹6,000

Tags

વીમાની રકમ

Answer
  • ન્યૂનતમ: ₹50,000
  • મહત્તમ: ₹10,00,000

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા

ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી.  મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.

મોહિત અગરવાલ

(મુંબઈ, 21 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો.  કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.

સત્યમ નાગવેકર

(મુંબઈ, 22 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી

ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે.  તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું.  ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે!  ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત  રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.

પૌલોમી બેનર્જી

(કોલકત્તા, 21 માર્ચ, 2024)   

અમે કેવી રીતે મદદ કરી શકીએ?

View All FAQ

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ POS કેશ બેક પ્લાન શું છે?

Answer

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ POS કેશ બેક પ્લાન એ નોન લિંક્ડ, નોન પાર્ટિસિપેટીંગ, લિમિટેડ પ્રીમિયમ, મની બેક ઇન્શ્યોરન્સ પ્લાન છે. તમારા જીવનમાં ઉતાર-ચઢાવ હોવા છતાં આ પોલિસી સમય-સમય ઓર ચુકવણી કરવાની સાથે તમારા પરિવાર માટે સુરક્ષા પ્રદાન કરે છે. આ પૉલિસી હેઠળ, તમે તમારી જરૂરિયાતોના આધારે વીમાની રકમ પસંદ કરી શકો છો. કૃપા કરીને ખાતરી કરો કે આ રકમ તમારા પરિવારને જીવન વીમાધારકની અકાળે મૃત્યુના કિસ્સામાં વિત્તીય સમસ્યાઓ ટાળવા માટે પર્યાપ્ત છે.

શું પ્રીમિયમ સાથે કોઈ સરકારી કર લાગુ પડે છે? જો હા, તો તે કોણ ચૂકવે છે?

Answer

હા, સરકારી કર પ્રવર્તમાન સરકારી નિયમો અનુસાર લાગુ થશે જે સમયાંતરે ફેરફારને આધીન છે. આ કર તમે, એટલે પોલિસી ધારક દ્વારા ચુકવવામાં આવશે.

શું તમે તમારી પોલિસી (ફ્રી લુક) પરત કરી શકો છો?

Answer

હા, તમે ફ્રી લુક અવધિની અંદર તમારી પોલિસી પરત કરી શકો છો; 

જો તમે પોલિસીના કોઈપણ નિયમો અને શરતો સાથે સંમત ન હોવ તો, તો તમે પોલિસી મળ્યાની તારીખથી 15 દિવસની અંદર તેના કારણો દર્શાવીને અમને પોલિસી પરત કરી શકો છો. ડિસ્ટન્સ માર્કેટિંગ અથવા ઈલેક્ટ્રોનિક મોડ દ્વારા ખરીદવામાં આવેલી પોલિસી માટે ફ્રીલુકની અવધિ 30 દિવસની હશે. પોલિસીના મૂળ દસ્તાવેજ સાથે તમારો પત્ર મળવા પર, અમે તમને કવર અને સ્ટેમ્પ ડ્યુટીના સમયગાળા માટે પ્રમાણસર રિસ્ક પ્રીમિયમ બાદ કરીને પ્રીમિયમ રિફંડ કરીશું.

શું તમે તમારી પોલિસી પરત કરો ત્યારે તમને કોઈ રિફંડ મળે છે?


i. પોલિસી અમલમાં હતી તે સમય માટે પ્રો-રેટા રિસ્ક પ્રીમિયમ, જો કોઈ હોય તો,
ii. ચુકવવામાં આવેલ કોઈપણ સ્ટેમ્પ ડ્યુટી
iii. તબીબી તપાસ પર કરવામાં આવેલ ખર્ચ, જો કોઈ હોય તો, બાદ કરવામાં આવશે

શું તમે આ પોલિસી હેઠળ લોન મેળવી શકો છો?

Answer

ના, આ પોલિસી હેઠળ લોનની સુવિધા ઉપલબ્ધ નથી.

પોલિસીની અવધિ કેટલી છે?

Answer

આ એક લિમિટેડ પેમેન્ટ પ્રીમિયમ પોલિસી છે જેમાં 9/12/15 વર્ષ સુધીની અવધિ પસંદ કરી શકાય છે.

2.એ. પોલિસી હેઠળ પ્રીમિયમ ભરવાની મુદત કેટલી છે?
 

પૉલિસીની મુદતપ્રીમિયમ ચુકવવાની મુદ્દત
9 વર્ષ5 વર્ષ
12 વર્ષ7 વર્ષ
15 વર્ષ10 વર્ષ

પૉલિસી હેઠળ પ્રીમિયમ ભરવાની કઈ રીતો ઉપલબ્ધ છે?

Answer

જીવન વીમાધારક માસિક/ત્રિમાસિક/છ માસિક અથવા વાર્ષિક ધોરણે ચૂકવણી કરી શકે છે.

તમે ઓછામાં ઓછું કેટલું રોકાણ કરી શકો છો?

Answer
પ્રીમિયમ ચુકવવાની રીતન્યૂનતમ પ્રીમિયમ
માસિકરૂ. 522
ત્રિમાસિકરૂ. 15545
અર્ધવાર્ષિકરૂ. 3071
વાર્ષિકરૂ. 6000


માસિક, ત્રિમાસિક અને અર્ધવાર્ષિક પોલિસીઓ માટે પ્રીમિયમ માટે નીચેના આવર્તનના પરિબળો નીચેની આવર્તન માટે વાર્ષિક પ્રીમિયમ પર લાગુ થશે. 
 

Premium FrequencyFactor To Be Applied To Yearly Premium
માસિક0.0870
ત્રિમાસિક0.2590
અર્ધવાર્ષિક0.5119

આ પોલિસી હેઠળ વીમાની રકમ કેટલી છે?

Answer

તમે તમારી જરૂરિયાતો અનુસાર મેચ્યોરિટી પર વીમાની રકમ પસંદ કરી શકો છો. 
 

મેચ્યોરિટી પર વીમાની રકમમર્યાદા
ન્યૂનતમ₹ 50,000
મહત્તમ₹ 10,00,000


ગેરેંટીડ એડિશન્સ નીચે દર્શાવેલ પોલિસીની મુદત પર આધારિત રહેશે: 
 

પૉલિસી મુદ્દતદરેક પોલિસી વર્ષના અંતે એક વાર્ષિક પ્રીમિયમના % તરીકે ગેરેંટીડ એડિશનનો દર
9 વર્ષવાર્ષિક પ્રીમિયમના 5%
12 વર્ષવાર્ષિક પ્રીમિયમના 6%
15 વર્ષ વાર્ષિક પ્રીમિયમના 7%


ગેરેન્ટેડ એડિશન્સ પોલિસી વર્ષના અંતે જમા થશે અને પ્રીમિયમની ચુકવણીની મુદત પૂર્ણ થયા પછી, તમામ પ્રિમીયમ મેચ્યોરિટીની તારીખ સુધી ચૂકવવામાં આવ્યું હોય તો તે જ રીતે જમા થવાનું ચાલુ રહેશે.

શું પૉલિસી હેઠળ વિમાની ઉચ્ચ રકમ પર રિબેટ/ડિસ્કાઉન્ટ મળે છે છે?

Answer

હા, પૉલિસી હેઠળ વિમાની ઉચ્ચ રકમ પર નીચે મુજબ રિબેટ મળે છે –
 

વીમાની રકમની બેન્ડમેચ્યોરિટી પર પ્રતિ હજાર વીમાની રકમના પ્રીમિયમમાં છૂટ (રૂમાં)
₹ 50 હજારથી ₹ 1 લાખથી ઓછાશૂન્ય
₹ 1 લાખથી ₹ 2 લાખથી ઓછા6
₹ 2 લાખથી ₹ 5 લાખથી ઓછા9
₹ 5 લાખ અને તેથી વધુ10

પોલિસીની મુદતના અંતે તમને શું મળે છે?

Answer

જીવન વીમાધારકને મેચ્યોરિટી પર વીમાની રકમના 60% અને મેચ્યોરિટી બેનીફીટ તરીકે પૉલિસીની મુદતના આધારે ગેરેન્ટડી એડિશન્સ મળશે. લાભ પોલિસીની મુદતના અંતે ચૂકવવાપાત્ર થશે.

પોલિસીમાં સામેલ લોકો કોણ છે?

Answer

આ પૉલિસીમાં 'વીમાધારક', 'પોલિસીધારક', 'નોમિની(ઓ) અને 'અપોઈન્ટી'નો સમાવેશ થઈ શકે છે.

જીવન વીમાધારક કોણ છે? 
જીવન વીમાધારક એ વ્યક્તિ છે, જેના જીવન પર પોલિસી જારી કરવામાં આવી છે. પોલિસીની શરૂઆતની તારીખથી તરત જ રિસ્ક કવર શરૂ થાય છે. વીમાધારકના મૃત્યુ પર, સંબંધિત લાભ ચૂકવવામાં આવે છે અને પોલિસી પર પૂર્વનિર્ધારત ચૂકવણી ચાલુ રહે છે. કોઈપણ વ્યક્તિ નીચેના આધારે વીમાધારક બની શકે છે-
 

પૉલિસીની મુદ્દતપ્રવેશ સમયે ન્યુનતમ ઉંમરપ્રવેશ સમયે મહત્તમ ઉંમર
9 વર્ષ15 વર્ષ45 વર્ષ
12 વર્ષ15 વર્ષ50 વર્ષ
15 વર્ષ15 વર્ષ50 વર્ષ

 

મેચ્યોરિટી સમયે મહત્તમ ઉંમર
છેલ્લા જન્મદિવસ મુજબ 65 વર્ષ


પોલિસીધારક કોણ છે?
પોલિસીધારક એ વ્યક્તિ છે જે પોલિસી ધરાવે છે. પૉલિસી ધારક જીવન વીમાધારક હોઈ શકે અને ન પણ હોય. પૉલિસી ધારક બનવા માટે, પૉલિસી માટે અરજી કરતી વખતે તમારા છેલ્લા જન્મદિવસ મુજબ તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. 

નોમિની કોણ છે?
આ પોલિસી હેઠળ નોમિની(ઓ) વીમાધારક દ્વારા નોમિનેટ કરાયેલ વ્યક્તિ(ઓ) છે,જેઓ આ પોલિસી હેઠળ ચૂકવવાપાત્ર કલેઇમ બેનીફીટ મેળવવા અને દાવાની ચુકવણી પર કંપનીને માન્ય સ્વીકૃતિ આપવા માટે અધિકૃત હોય છે.  નોમિનેશન સમય-સમય પર સુધારેલા વીમા અધિનિયમ 1938 ની કલમ 39 ની જોગવાઈઓ અનુસાર હોવું જોઈએ. 

અપોઈન્ટી કોણ છે?

અપોઈન્ટી તે વ્યક્તિ છે કે જેને પોલિસી હેઠળ સુરક્ષિત કરેલી આવક/લાભ ત્યારે ચૂકવવાપાત્ર હોય છે જયારે લાભ નોમિની(ઓ)ને ચૂકવવાપાત્ર બને અને દાવાની ચુકવણીની તારીખે નોમિની(ઓ) સગીર હોય.

રિસ્ક કવર કઈ તારીખથી શરૂ થાય છે?

Answer

રિસ્ક કવર શરૂ થવાની તારીખ એ તારીખ છે જ્યાંથી આ પોલિસી હેઠળ ઇન્શ્યોરન્સ કવરેજ શરૂ થાય છે. રિસ્ક કવર શરૂ થવાની તારીખ એ પોલિસી જારી થવાની તારીખ અથવા પોલિસી શરૂ થવાની તારીખ સમાન હોય છે.

જીવન વીમાધારકના મૃત્યુના કિસ્સામાં શું થાય છે?

Answer

જીવન વીમાધારકની અકાળે મૃત્યુના કિસ્સામાં, અમે નોમિની/અપોઈન્ટી/કાનૂની વારસદાર/અસાઇની/વ્યક્તિને ડેથ બેનીફીટ ચૂકવીશું.

ડેથ બેનીફીટ એ મૃત્યુ પર વીમાની રકમનો અને મૃત્યુની તારીખ સુધી ગેરેંટીડ એડિશન્સનો સરવાળો હશે, જ્યાં મૃત્યુ પર વીમાની રકમ નીચેમાંથી સૌથી વધુ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે:

  • મેચ્યોરિટી પર નિશ્ચિત વીમાની રકમ, અથવા
  • મોડલ ફેક્ટર/વધારાના પ્રીમિયમ / રાઇડર પ્રીમિયમને, જો કોઈ હોય તો, બાદ કરતાં 10 ગણું વાર્ષિક પ્રીમિયમ 10, અથવા
  • મૃત્યુ પર ચૂકવવામાં આવશે તેવી કોઈ ચોક્કસ રકમ, અથવા
  • પૉલિસી હેઠળ લાગુ પડતા કર અને વધારાનું પ્રીમિયમ/ રાઇડર પ્રીમિયમ, જો કોઈ હોય તો, સિવાય ચૂકવેલ કુલ પ્રીમિયમના 105%.

મેચ્યોરિટી પર ચુકવવામાં આવતી નિશ્ચિત વીમાની રકમ એ મૃત્યુ પર ચૂકવવામાં આવશે તેવી સામાન્ય વીમાની રકમ અથવા ચોક્કસ રકમ છે.

જીવન વીમાધારકની અકાળે મૃત્યુમાં, ડેથ બેનીફીટની ચુકવણી પછી, પોલિસી બંધ થઈ જાય છે અને તેથી કોઈ સર્વાઈવલ બેનિફિટ અથવા મેચ્યોરિટી બેનીફીટ ચૂકવવાપાત્ર રહેતા નથી.

પોલિસીધારકોના મૃત્યુના કિસ્સામાં શું થાય છે (જ્યારે જીવન વીમાધારક સગીર હોય)?

Answer

વીમાધારક સગીર હોય ત્યારે પૉલિસીધારકની અકાળે મૃત્યુના કિસ્સામાં, હયાત માતા-પિતા અથવા કાનૂની વાલી અથવા સગીરના જીવનમાં વીમાપાત્ર હિત ધરાવનાર કોઈપણ વ્યક્તિ પોલિસીધારક બની જશે.

જીવન વીમાધારક 18 વર્ષની ઉંમરે પહોંચે તે પછી આપમેળે પોલિસીધારક બની જશે. 

Most Loved Insurance Plans

IndiaFirst Life Guarantee Of Life Dreams Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
Product Description

આપણાં સ્વપ્નોને પૂરા કરવા જો આપણી પાસે આવકનો બીજો સ્ત્રોત હોય તો કેટલું સારું થાય? પ્રસ્તુત છે તમારા સ્વપ્નને સાચા કરવાનો રસ્તો જેમાં તમે પહેલાં મહિનાના અંતથી જ કમાણી કરવાનું શરૂ કરી શકો છો.

Product Benefits
  • 3 આવક વિકલ્પોમાંથી પસંદગી
  • નિશ્ચિત લાંબા ગાળાની આવક
  • લાઈફ ઈન્શ્યોરન્સ કવચ
  • દીર્ઘકાલીન બચતના લાભો
  • એક પ્રીમિયમ ચૂકવવામાં ચૂક થઈ જાય તો પણ સંરક્ષણ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Indiafirst Life Guaranteed Single Premium Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
Product Description

તમારા રોકાણ પર 7ગણું વળતર મેળવવાનો ઉપાય વિચારો છો?  તમારી શોધ અહીં પૂરી થાય છે!  આ સિંગલ ચૂકવણી પ્લાન સાથે, તમે તમારા નાણાંકીય લક્ષ્યાંકો સિદ્ધ કરી શકો છો

Product Benefits
  • રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર
  • એક જ વાર ચૂકવણી(સિંગલ પે)
  • ટેક્સમાં બચતના લાભ
  • 1.25ગણું વધુ વીમા કવચ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Radiance Smart Invest Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન

Dropdown Field
રોકાણ
Product Description

શું તમે સાંભળ્યું છે એવા પ્લાન વિશે જે વીમા કવચ તો આપે પણ સાથે સાથે સંપત્તિનું સર્જન પણ કરે?  ઈન્ડિયાફર્સ્ટ લાઈફ રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન સાથે 1 પ્લાનમાં મેળવો 2 લાભ.

Product Benefits
  • શૂન્ય ફંડ એલોકેશન ચાર્જ
  • 10 અલગ અલગ ફંડમાંથી પસંદગી
  • 3 પ્લાન વિકલ્પો
  • ઉંચા વળતર માટે 100% નાણાંનું રોકાણ
  • લાઈફ કવર
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન શા માટે પસંદ કરવા?

1.64 કરોડ

સ્થાપના બાદ લોકોનું જીવન આરક્ષિત 

list

ઉપલબ્ધ છે 16,500+

બીઓબી અને યુબીઆઈ શાખાઓમાં

list

30,968 કરોડ

એયુએમ ડિસેમ્બર ‘2024 સુધી

list

1 દિવસીય

ક્લેઈમ સેટલમેન્ટ(દાવા પતાવટ)ની ખાતરી

list

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail
quiz-image bgImg

Got a minute?Take the quiz challenge

Put your knowledge of India to the test

close-popup

You’re eligible for a Discount!!

Get 10% off on online purchase of IndiaFirst Life Elite Term Plan