drop-header-img
IndianFirstLife

એલીટ ટર્મ પ્લાન

  • 99 વર્ષ સુધી આજીવન સુરક્ષા

  • કિફાયતી કિંમતે ઉંચુ કવર

  • સુવિધાજનક પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • ઉચ્ચક અથવા માસિક હપ્તારૂપે સમ એશ્યોર્ડ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સુપર પ્રોટેક્શન પ્લાન

  • તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (રિટર્ન ઓફ પ્રિમિયમ –ROP)

  • તમારી અનુકૂળતાએ પ્રિમિયમ્સ ચુકવવાની લવચિકતા

  • 99 વર્ષ સુધીની જીવનપર્યંતની સુરક્ષા

  • લમ્પસમ અથવા માસિક હપ્તાઓ તરીકે વીમાની રકમ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લાઈફ પ્લાન

  • અવધઇ પસંદ કરવાની અનુકૂળતા

  • પરિવારને પેઆઉટ મળશે

  • એશ્યોર્ડ રકમ પસંદ કરવાની અનુકૂળતા

  • લાંબા ગાળા સુધી સુરક્ષા

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

પ્રોટેક્ટ શીલ્ડ પ્લાન

  • ત્વરીત જારી થાય છે

  • વ્યાજબી પ્રિમિયમ

  • કોઇ મેડિકલ નહીં1

  • પ્રચલિત વેરાના કાયદા અનુસાર વેરાના લાભ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સરલ જીવન બીમા

  • રૂ।. 50 લાખ સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • પ્રિયજનો માટે 40 વર્ષ સુધી સુરક્ષા

  • ઉચ્ચક લાભ સાથે કોવિડ-19 સામે સુરક્ષા

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટર્મ રાઈડર પ્લાન

  • 5-30 વર્ષ સુધી અતિરિક્ત લાઈફ કવર

  • નિશ્ચિત ઉચ્ચક મૃત્યુ લાભ

  • તમે રોકેલા પ્રીમિયમ પર ટેક્સ લાભનો આનંદ મેળવો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એલીટ ટર્મ પ્લાન

  • 99 વર્ષ સુધી આજીવન સુરક્ષા

  • કિફાયતી કિંમતે ઉંચુ કવર

  • સુવિધાજનક પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • ઉચ્ચક અથવા માસિક હપ્તારૂપે સમ એશ્યોર્ડ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સુપર પ્રોટેક્શન પ્લાન

  • તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (રિટર્ન ઓફ પ્રિમિયમ –ROP)

  • તમારી અનુકૂળતાએ પ્રિમિયમ્સ ચુકવવાની લવચિકતા

  • 99 વર્ષ સુધીની જીવનપર્યંતની સુરક્ષા

  • લમ્પસમ અથવા માસિક હપ્તાઓ તરીકે વીમાની રકમ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લાઈફ પ્લાન

  • અવધઇ પસંદ કરવાની અનુકૂળતા

  • પરિવારને પેઆઉટ મળશે

  • એશ્યોર્ડ રકમ પસંદ કરવાની અનુકૂળતા

  • લાંબા ગાળા સુધી સુરક્ષા

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

પ્રોટેક્ટ શિલ્ડ પ્લાન

  • ત્વરીત જારી થાય છે

  • વ્યાજબી પ્રિમિયમ

  • કોઇ મેડિકલ નહીં1

  • પ્રચલિત વેરાના કાયદા અનુસાર વેરાના લાભ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સરલ જીવન બીમા પ્લાન

  • રૂ।. 50 લાખ સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • પ્રિયજનો માટે 40 વર્ષ સુધી સુરક્ષા

  • ઉચ્ચક લાભ સાથે કોવિડ-19 સામે સુરક્ષા

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન

  • શૂન્ય ફંડ એલોકેશન ચાર્જ

  • 10 અલગ ફંડમાંથી પસંદ કરવાનો વિકલ્પ

  • તમારા રોકાણના લક્ષ્યાંકોની પૂર્તિ માટે 3 પ્લાન વિકલ્પ

  • ઉચ્ચ વળતર માટે 100% નાણાંનું રોકાણ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

મની બેલેન્સ પ્લાન

  • શ્રેષ્ઠતમ ઈન્વેસ્ટમેન્ટ વ્યૂહરચના

  • અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી

  • અંશતઃ વિથડ્રોઅલની અનુકૂળતા

  • સરળ ફંડ ઉપલબ્ધિ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટુલિપ પ્લસ

  • 100 ગણા સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • પ્રીમિયમ એલોકેશન ચાર્જ પર 750% સુધી વળતર

  • અતિરિક્ત ખર્ચને આવરવા માટે તૈયાર કરાયેલ રાઈડર્સ

  • ઉંચા પ્રીમિયમ માટે પ્રીમિયમ એલોકેશન ચાર્જમાં ઘટાડો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટ્યૂલિપ પ્રો પ્લાન

  • Up to 20X Life Cover for Your Loved Ones

  • Additional Coverage through TERM Rider

  • Multiple Investment Strategies and up to 10 Diversified Funds

  • Up to 600% of Premium Allocation Charges returned at Maturity

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

વેલ્થ મેક્સિમાઈઝર પ્લાન

  • માર્કેટ આધારીત વળતર

  • મહત્તમ ફાયદા માટે નિઃશૂલ્ક રૂપાંતરણ

  • લાંબા ગાળાના લોયલ્ટી લાભ

  • ટૉપ-અપ પ્રીમિયમ ઉમેરો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એશ્યોર્ડ ઇન્કમ ફોર માઇલસ્ટોન્સ પ્લાન

  • બાંયધરીકૃત્ત લાંબા ગાળાનો આવક પ્લાન

  • સીમાચિહ્ન આધારિત નાણાકીય આયોજન માટે આદર્શ

  • ત્રણ કસ્ટમાઇઝેબલ લાભ વિકલ્પો

  • ત્વરીત અથવા વિલંબિત આવકના પ્રકારો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

  • આવકના 3 વિકલ્પોની પસંદગી

  • ઓનલાઈન ખરીદી પર 5% સુધીની વધારાની આવક

  • મહિલાઓ માટે ઉન્નત આવક લાભ

  • નિયમિત આવક મેળવવા માટે તારીખ પસંદ કરવાનો વિકલ્પ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

  • રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર

  • વન-ટાઈમ ચૂકવણી(સિંગલ પે)

  • ટેક્સ બચત લાભ*

  • 1.25ગણું ઉંચું લાઈફ કવર

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

મહાજીવન પ્લસ પ્લાન

  • 15થી 20 વર્ષ સુધી લાઈફ કવર

  • સમયાંતરે કેશબેક

  • અવરોધરહિત લાઈફ કવર

  • વહેલી પ્રીમિયમ ચૂકવણી સાથે મનીબેક ડિસ્કાઉન્ટ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સ્માર્ટ રિટાયરમેન્ટ પ્લાન

  • 3 નવા ફંડ્ઝ સાથે બજાર સાથે સંકળાયેલા વળતર !

  • તમારી નિવૃત્તિને સુરક્ષિત કરવા 2 પ્લાન વિકલ્પો

  • શૂન્ય ફાળવણી અથવા વહીવટી શુલ્ક

  • પ્રથમ વર્ષમાં 5% સુધી ગેરંટીડ એડિશન્સ*

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેંટીડ પેન્શન પ્લાન

  • જીવનભર માટે આવક

  • એન્યુઈટીના 5 વિકલ્પો

  • જોઈન્ટ લાઈફ પ્રોટેક્શન

  • એન્યુટીમાં વૃદ્ધિનો વિકલ્પ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેન્ટેડ એન્યુઇટી પ્લાન

  • નિવૃત્તિનું આયોજન

  • એન્યુઈટીના 12 વિકલ્પો

  • રિટાયરમેન્ટ પોલીસીના વધારાના લાભો

  • જોઈન્ટ લાઈફ વિકલ્પ સાથે કન્ટિન્યુઈટી

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેંટીડ રિટાયરમેન્ટ પ્લાન

  • ખાતરીપૂર્વકનું વળતર

  • મોંઘવારીને હરાવે

  • બચત કરવાની રીત પસંદ કરો

  • 40 વર્ષ સુધી બચત કરો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એશ્યોર્ડ ઇન્કમ ફોર માઇલસ્ટોન પ્લાન

  • બાંયધરીકૃત્ત લાંબા ગાળાનો આવક પ્લાન

  • સીમાચિહ્ન આધારિત નાણાકીય આયોજન માટે આદર્શ

  • ત્રણ કસ્ટમાઇઝેબલ લાભ વિકલ્પો

  • ત્વરીત અથવા વિલંબિત આવકના પ્રકારો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટી ઓફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

  • આવકના 3 વિકલ્પોની પસંદગી

  • ઓનલાઈન ખરીદી પર 5% સુધીની વધારાની આવક

  • મહિલાઓ માટે ઉન્નત આવક લાભ

  • નિયમિત આવક મેળવવા માટે તારીખ પસંદ કરવાનો વિકલ્પ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

  • રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર

  • વન-ટાઈમ ચૂકવણી(સિંગલ પે)

  • ટેક્સ બચત લાભ*

  • 1.25ગણું ઉંચું લાઈફ કવર

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લોંગ ગેરંટીડ ઇન્કમ પ્લાન

  • ટૂંકા ગાળાની ચુકવણીઓ, લાંબા ગાળાના લાભો

  • નાણાકીય ધ્યેયો પૂરા કરવા માટે બાંયધરીકૃત આવક

  • 99 વર્ષની ઉંમર સુધી આજીવન આવક

  • પ્રીમિયમ પેબેકની ખાતરી

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટર્મ રાઈડર પ્લાન

  • 5-30 વર્ષ સુધી અતિરિક્ત લાઈફ કવર

  • નિશ્ચિત ઉચ્ચક મૃત્યુ લાભ

  • તમે રોકેલા પ્રીમિયમ પર ટેક્સ લાભનો આનંદ મેળવો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

વેઈવર ઑફ પ્રીમિયમ રાઈડર

  • કવરેજના 3 વિકલ્પો

  • તમારા પ્રિયજનો માટે નિશ્ચિત નાણાકીય સુરક્ષા

  • તમારી ગેરહાજરીમાં પોલિસી અમલમાં રહે છે (WOP)

  • 10 ગંભીર બીમારીઓ માટે કવર

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

અકસ્માતી મૃત્યુ લાભ રાઈડર

  • વર્તમાન પોલિસી પર રૂ।. 2 કરોડ સુધીનું અતિરિક્ત કવર

  • કિફાયતી કિંમતે તમારા પ્રિયજનોની સુરક્ષા કરો

  • ટેક્સ લાભ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

કુલ અને કાયમી વિકલાંગતા રાઈડર(ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ટોટલ એન્ડ પરમેનન્ટ

  • રૂ।. 1 કરોડ સુધીનું અતિરિક્ત કવર

  • કિફાયતી દરે તમારા પ્રિયજનોને સુરક્ષિત રાખો

  • ટેક્સ લાભ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગ્રુપ લિવિંગ બેનિફીટ્સ પ્લાન

  • સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ

  • કોર્પોરેટ માટે કિફાયતી આરોગ્ય કવરેજ

  • ગ્રુપ લાઈફ ઈન્શ્યોરન્સ માટે કોવિડ-19 સુરક્ષા

  • નિશ્ચિત લાભની ખાતરી

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગ્રુપ પ્લાન

  • કિફાયતી ગ્રુપ ટર્મ ઈન્શ્યોરન્સ

  • સ્વૈચ્છિક અથવા ઑટોમેટિક નોંધણી

  • ઈડીએલઆઈ સાથે વિસ્તૃત કવરેજ

  • અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ન્યુ કોર્પોરેટ બેનિફિટ પ્લાન

  • દરેક સ્કીમ માટે અલગ પ્લાન

  • પ્રતિ વર્ષ 0.5% નું ન્યુનતમ નિશ્ચિત વળતર

  • કંપનીના પ્રદર્શન મુજબ વાર્ષિક બોનસ

  • વળતર સરળતાથી પ્રાપ્ત કરો

drop-header-img
IndianFirstLife

લિટલ ચેમ્પ પ્લાન

  • નાણાકીય સુરક્ષા

  • કસ્ટમાઇઝ કરી શકાય તેવી પોલિસી

  • નિશ્ચિત ચૂકવણી

  • કવરેજના વિવિધ વિકલ્પો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img

ટર્મ ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટર

તમારા પરિવારની નાણાકીય સુરક્ષા માટે યોગ્ય કવરનો અંદાજ મેળવવા માટે ટર્મ ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો.

drop-header-img

ચાઇલ્ડ પ્લાન કેલ્ક્યુલેટર

અમારા સરળ ચાઇલ્ડ પ્લાન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમારા બાળકનાં શિક્ષણ અને ભવિષ્યનાં લક્ષ્યોનું આયોજન કરો.

drop-header-img

નિવૃત્તિ આયોજન કેલ્ક્યુલેટર

આરામદાયક અને તણાવમુક્ત નિવૃત્તિ માટે બચત કરવા માટે તમારે કેટલી જરૂર છે તેનો અંદાજ મેળવો.

drop-header-img

કોસ્ટ ઓફ ડિલે કેલ્ક્યુલેટર

તમારા રોકાણમાં વિલંબને લીધે તમારી લાંબા ગાળાની સમૃદ્ધિનાં સર્જન પર કેવી રીતે અસર પડે છે તે જુઓ.

drop-header-img

માવન જીવન મૂલ્યઃ કેલ્ક્યુલેટર

તમારા માનવ જીવન મૂલ્યની ગણતરી કરો અને તમારા પરિવારની જરૂરિયાતોને આવરવા માટે વીમા કવરને સમજો.

drop-header-img

પેઇડ-અપ કેલ્ક્યુલેટર

તમારી પોલિસીનાં પેઇડ-અપ મૂલ્યને તપાસો અને માહિતાગર નાણાકીય નિર્ણયો લો.

drop-header-img

એન્યુટી કેલ્ક્યુલેટર

અમારા એન્યુટી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને નિવૃત્તિ પછી તમારી નિયમિત આવકનો અંદાજ લગાવો.

drop-header-img

ULIP કેલ્ક્યુલેટર

પોલિસી અવધિ દરમિયાન તમારા ULIP રોકાણો પર સંભવિત વળતરનો અંદાજ મેળવો.

drop-header-img

ચક્રવૃદ્ધિ વ્યાજનું કેલ્ક્યુલેટર

તમારા નાણાં ચક્રવૃદ્ધિની શક્તિ સાથે સમય જતા કેવી રીતે વધે છે તે સમજો

drop-header-img

ભવિષ્યની સમૃદ્ધિનાં સર્જનનું કેલ્ક્યુલેટર

તમારા લાંબા ગાળાના સમૃદ્ધિનાં લક્ષ્યાંકો હાંસલ કરવા માટે તમારા રોકાણની અસરકારક રીતે યોજના બનાવો.

drop-header-img

SIP કેલ્ક્યુલેટર

તમારા માસિક SIP રોકાણો પર વળતરની ગણતરી માત્ર થોડી ક્લિક્સમાં જ કરો.

drop-header-img

SSY કેલ્ક્યુલેટર

અમારા સરળ SSY કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો અને તમે તમારી દિકરીનાં ભવિષ્ય માટે કેટલી બચત કરી શકો છો તે શોધો.

drop-header-img

RD કેલ્ક્યુલેટર

તમારી રિકરિંગ ડિપોઝિટનાં રોકાણોની પાકતી મુદ્દતની રકમની સરળતાથી ગણતરી કરો.

drop-header-img

NPS કેલ્ક્યુલેટર

નેશનલ પેન્શન સ્કિમ રોકાણો મારફતે તમારા નિવૃત્તિનાં કોર્પસ અને પેન્શનનો અંદાજ મેળવો.

drop-header-img

આવકવેરાનું કેલ્ક્યુલેટર

તમારી વેરાની જવાબદારીની ગણતરી કરો અને તમારા વેરાનું કાર્યક્ષમ રીતે આયોજન કરો.

drop-header-img

હોમ લોન EMI કેલ્ક્યુલેટર

તમારી હોમ લોનના EMIની ગણતરી કરો અને સરળતાથી પુનઃચુકવણી સંચાલિત કરો.

drop-header-img

કાર લોન EMI કેલ્ક્યુલેટર

તમારી કાર લોનના EMI શોધો અને યોગ્ય પુનઃચુકવણીના પ્લાન પસંદ કરો.

drop-header-img

વ્યક્તિગત લોન EMI કેલ્ક્યુલેટર

લોન માટે અરજી કરતા પહેલા તમારી વ્યક્તિગત લોન EMIનો અંદાજ મેળવો.

drop-header-img

પગારની ગણતરી

કપાતો અને ભથ્થા પછી તમારા હાથમાં આવતા પગારની ગણતરી કરો

drop-header-img

ગ્રેજ્યુટી કેલ્ક્યુલેટર

તમારી અવધિ અને પગારને આધારે તમે પ્રાપ્ત કરી શકો એવી ગ્રેજ્યુટીની રકમની ગણતરી કરો.

drop-header-img

CIBIL સ્કોર કેલ્ક્યુલેટર

તમે ક્યાં છો તે તપાસો અને તમારા ક્રેડિટ સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજો.

drop-header-img

BMI કેલ્ક્યુલેટર

તમારો બોડી માસ ઇન્ડેક્સ તપાસો અને તમારા સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજો.

drop-header-img

નોમિની સેન્ટ્રલ

જીવન વીમા નોમિનેશન (નામાંકન) અને દાવાઓને સંબંધિત તમામ બાબતોને તમારા પ્રિયજનોને સરળતાથી એક્સેસ કરવા, સમજવા અને સંચાલિત કરવામાં સહાય કરવા માટે તમારું વન-સ્ટોપ હબ

drop-header-img

જીવન વીમાની પુસ્તક

જીવન વીમાની મૂળભૂત બાબતોને સમજવા માટે તમારી સરળ, ઉપયોગી માર્ગદર્શિકા.

drop-header-img

ભારતની પ્રથમ બાબતો

ભારતના અગ્રેસરનાં નવીનીકરણ અને ઐતિહાસિક સિમાચિહ્નો શોધો, જે વિશ્વને આકાર આપે છે.

drop-header-img

લાઇફ + ન્યુઝલેટર

વીમા અને નાણાં બાબતો પર તમારી સરળ, સ્માર્ટ આંતરદૃષ્ટિનો તમારો માસિક ડોઝ – સીધો તમારા ઇન્બોક્સમાં પહોંચાડવામાં આવે છે

drop-header-img

વીમાના વિડિયો

ઝડપી, સરળ વિડિયો જે તમને વીમાને વધુ સારી રીતે સમજવામાં સહાય કરે છે.

drop-header-img

વીમાનું પોડકાસ્ટ

હાલતા ચાલતા વીમાને સરળ કરતી નિષ્ણાત આંતરદૃષ્ટિને સાંભળો

Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

પાવર ઑફ કમ્પાઉન્ડિંગ શું છે?

કમ્પાઉન્ડિંગ એક સરળ કન્સેપ્ટ છે જે તેની મલ્ટીપ્લાયર અસરને કારણે વિશ્વાસપાત્ર સંપત્તિનિર્માણ કરે છે.  પાવર ઑફ કમ્પાઉન્ડિંગ રોકાણના વૃદ્ધિ કરવાના અને વધુ નાણાં ઉપાર્જન કરવાની સંભાવનાનો સંદર્ભ દર્શાવે છે, તેમ કે તેમાં મુદ્દલ પર અને પહેલાના ગાળામાં સંચિત થયેલ વ્યાજ પર વ્યાજ મળે છે.

 

સરળ શબ્દોમાં કહીએ તો, પાવર ઑફ કમ્પાઉન્ડિંગનો અર્થ છે વ્યાજ પર વ્યાજ.  આ સંચયની અસર ઉચ્ચ વળતર આપવા માટે તમારા રોકાણની વૃદ્ધિ કરે છે અને જેટલો લાંબો સમય તમે રોકાણ ચાલુ રાખો તેટલું વધુ કમાણ કરવાનું શક્ય બનાવે છે.  પાવર ઑફ કમ્પાઉન્ડિંગ કેલ્ક્યૂલેટર સરળતાથી તમને તમારા રોકાણ પર અપેક્ષિત વળતર નક્કી કરવામાં મદદ કરે છે.

tax cal
ચક્રવૃદ્ધિ વ્યાજ કેલ્ક્યુલેટર

તમને રસ પડે તેવા પ્લાન્સ!

IndiaFirst Life Radiance Smart Invest Plan

Product Image

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન
Dropdown Field
રોકાણ
Product Description

શું તમે સાંભળ્યું છે એવા પ્લાન વિશે જે વીમા કવચ તો આપે પણ સાથે સાથે સંપત્તિનું સર્જન પણ કરે?  ઈન્ડિયાફર્સ્ટ લાઈફ રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન સાથે 1 પ્લાનમાં મેળવો 2 લાભ.

Product Benefits
  • શૂન્ય ફંડ એલોકેશન ચાર્જ
  • 10 અલગ અલગ ફંડમાંથી પસંદગી
  • 3 પ્લાન વિકલ્પો
  • ઉંચા વળતર માટે 100% નાણાંનું રોકાણ
  • લાઈફ કવર
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Guarantee Of Life Dreams Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
Product Description

આપણાં સ્વપ્નોને પૂરા કરવા જો આપણી પાસે આવકનો બીજો સ્ત્રોત હોય તો કેટલું સારું થાય? પ્રસ્તુત છે તમારા સ્વપ્નને સાચા કરવાનો રસ્તો જેમાં તમે પહેલાં મહિનાના અંતથી જ કમાણી કરવાનું શરૂ કરી શકો છો.

Product Benefits
  • 3 આવક વિકલ્પોમાંથી પસંદગી
  • નિશ્ચિત લાંબા ગાળાની આવક
  • લાઈફ ઈન્શ્યોરન્સ કવચ
  • દીર્ઘકાલીન બચતના લાભો
  • એક પ્રીમિયમ ચૂકવવામાં ચૂક થઈ જાય તો પણ સંરક્ષણ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Indiafirst Life Guaranteed Single Premium Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
Product Description

તમારા રોકાણ પર 7ગણું વળતર મેળવવાનો ઉપાય વિચારો છો?  તમારી શોધ અહીં પૂરી થાય છે!  આ સિંગલ ચૂકવણી પ્લાન સાથે, તમે તમારા નાણાંકીય લક્ષ્યાંકો સિદ્ધ કરી શકો છો

Product Benefits
  • રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર
  • એક જ વાર ચૂકવણી(સિંગલ પે)
  • ટેક્સમાં બચતના લાભ
  • 1.25ગણું વધુ વીમા કવચ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

પાવર ઑફ કમ્પાઉન્ડિંગ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરવાના ફાયદા

વળતરનો અંદાજ લગાવવા માટે પાવર ઑફ કમ્પાઉન્ડિંગ કેલ્ક્યૂલેટર એક ભરોસેમંદ નાણાંકીય ટૂલ છે.  તમારા નાણાંકીય લક્ષ્યાંકો પૂરા કરવા માટે તમારે કયા રોકાણ કરવા જરૂરી છે અને કેટલાં સમય માટે કરવા જરૂરી છે તેનો સ્પષ્ટ ચિતાર આપીને તે તમારા રોકાણ સંબંધી તણાવને હળવો કરે છે. 


પાવર ઑફ કમ્પાઉન્ટિંગ કેલ્ક્યૂલેટર તમને નીચે પ્રકારે મદદ લાભદાયી નીવડી શકે છેઃ

નાણાંકીય આયોજનને સરળ બનાવે છે

કમ્પાઉન્ડ ઈન્ટરેસ્ટ કેલ્ક્યૂલેટર ઈન્ડિયા તમને તત્કાળમાં રોકાણ મેચ્યોરિટીનું ચોક્કસ મૂલ્ય આપે છે.  તે તમને તમારા વિકલ્પો તારવવામાં અને તમારા લક્ષ્યાંકોની પૂર્તિ કરવામાં મદદ કરે તેવો યોગ્ય વિકલ્પ શોધવામાં મદદ કરે છે.

calci

રોકાણની તુલના

પાવર ઑફ કમ્પાઉન્ડિંગ કેલ્ક્યૂલેટર વિવિધ રોકાણ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે.  તમે રોકાણની રકમ, વળતરની અવધિ કે દર બદલવા માટે મેટ્રીકને બદલી શકો છો અને કેવી રીતે પ્રત્યેક પરિસ્થિતિ તમારા પરિણામને અસર કરે છે તે કમ્પાઉન્ડિંગ કેલ્ક્યૂલેટર દર્શાવે છે.  આ જાણકારી તમારા લાંબા ગાળાના લક્ષ્યાંકોને અનુરૂપ શ્રેષ્ઠ પરિસ્થિતિ પસંદ કરવામાં તમને મદદ કરે છે.

calci

ડહાપણભર્યો નિર્ણય

પાવર ઑફ કમ્પાઉન્ડ ઈન્ટરેસ્ટ કેલ્ક્યૂલેટર, પરિણામો પારદર્શક અને સચોટ હોય છે.  પાવર ઑફ ક્મ્પાઉન્ડિંગ કેલ્ક્યૂલેટર તમારી રોકાણયાત્રાની એક રૂપરેખા પણ આપે છે જે તમને તમારા લક્ષ્યાંકો માટે આયોજન કરવામાં મદદ કરે છે.

calci

તમારી સંપત્તિની વૃદ્ધિ કરો

પાવર ઑફ કમ્પાઉન્ડિંગ કેલ્ક્યૂલેટર દર્શાવે છે કે કેવી રીતે નાના રોકાણ લાંબા ગાળે નોંધપાત્ર રીતે વૃદ્ધિ પામે છે.  તે તમને વધુ બચત અને વધુ રોકાણ માટે પ્રોત્સાહિત કરે છે.  વધુ કમ્પાઉન્ડિંગનો અર્થ છે વધુ વૃદ્ધિ અને કોર્પસ બનવાની પ્રક્રિયાને વેગ આપે છે.

calci

રોકાણની તુલના

પાવર ઑફ કમ્પાઉન્ડિંગ કેલ્ક્યૂલેટર વિવિધ રોકાણ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે.  તમે રોકાણની રકમ, વળતરની અવધિ કે દર બદલવા માટે મેટ્રીકને બદલી શકો છો અને કેવી રીતે પ્રત્યેક પરિસ્થિતિ તમારા પરિણામને અસર કરે છે તે કમ્પાઉન્ડિંગ કેલ્ક્યૂલેટર દર્શાવે છે.  આ જાણકારી તમારા લાંબા ગાળાના લક્ષ્યાંકોને અનુરૂપ શ્રેષ્ઠ પરિસ્થિતિ પસંદ કરવામાં તમને મદદ કરે છે.

calci

How do Retirement Calculators work?

પાવર ઑફ કમ્પાઉન્ડિંગ/કમ્પાઉન્ડ ઈન્ટરેસ્ટ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે?

કમ્પાઉન્ડિંગ કેલ્ક્યૂલેટર કેવી રીતે કમ્પાઉન્ડિંગ તમને લાંબા ગાળાના સંપત્તિ નિર્માણમાં મદદ કરે છે તે જોવામાં મદદ કરે છે. પાવર ઑફ કમ્પાઉન્ડિંગ ફોર્મ્યૂલા, ફક્ત મૂળ રકમ પર નફો રળતા સાદા વ્યાજને બદલે ઝડપથી અતિરિક્ત નફો રળવામાં મદદ કરે છે. પ્રત્યેક સમયે, જ્યારે મુદ્દલ પર વ્યાજ મળે છે ત્યારે પાવર ઑફ કમ્પાઉન્ડિંગ ફોર્મ્યૂલા, સમગ્ર રકમને નવું મુદ્દલ ગણે છે. પત્યેક ચૂકવણી ગાળા માટે આ ચાલુ રહે છે અને રકમ વધતી રહે છે. કમ્પાઉન્ડ ઈન્ટરેસ્ટ કેલ્ક્યૂલેટર આ કમ્પાઉન્ડ ઈન્ટરેસ્ટ સમીકરણ દ્વારા ઓનલાઈન કમ્પાઉન્ડ ઈન્ટરેસ્ટ ગણવામાં મદદ કરે છેઃ

એ =  પી (1+r/n)^nt

  • એ = રોકાણની મેચ્યોરિટી રકમ
  • પી = રોકાણ કરેલ મૂળ રકમ
  • આર = વ્યાજનો દર  
  • એન = દર વર્ષે વ્યાજની ચક્રવૃદ્ધિ ગણતરીની સંખ્યા
  • ટી = રોકાણની અવધિ અથવા ગાળો
bmi-calc-mob
bmi-calc-desktop

કમ્પાઉન્ડિંગ પાવર કેવી રીતે કામ કરે છે

પગલું 1

વિગતો દાખલ કરો

તમારે રોકવી હોય તે રકમ દાખલ કરો.

choose-plan

પગલું 2

રોકાણની અવધિ

રોકાણની અવધિ દાખલ કરો અને તમારે કેટલો સમય તમારે રોકાણ રાખવું છે તે દાખલ કરો

premium-amount

પગલું 3

વ્યાજ દર

તમારા રોકાણ પર અપેક્ષિત વ્યાજ દર દાખલ કરો.

select-stategy

પગલું 4

વળતર ગણો

તમને તમારા રોકાણની કમ્પાઉન્ડિંગ રકમ તરત મળશે.

make-payments

વારંવાર પૂછાતા પ્રશ્નો

પાવર ઑફ કમ્પાઉન્ડિંગનો ઉપયોગ કરીને કોઈ કેવી રીતે લખપતિ બની શકે છે?

Answer

પાવર ઑફ કમ્પાઉન્ડિંગના ઉપયોગથી લખપતિ બનવા માટે, કમ્પાઉન્ડિંગ સાધનોમાં શક્ય હોય તેટલું જલદી રોકાણ કરવું જરૂરી છે.  લાંબો સમય સુધી રોકાણ ચાલુ રાખો અને વિથડ્રોઅલ કરવાની પ્રબળ ઈચ્છાને કાબૂમાં રાખો.  તમારા ખર્ચા ઘટાડવાનો પ્રયત્ન કરો અને તે રકમ તમારા કમ્પાઉન્ડિંગ રોકાણમાં ઉમેરો.  તે તમને પ્રમાણમાં મોટું કોર્પસ બનાવવામાં મદદ કરશે.  પાવર ઑફ કમ્પાઉન્ડિંગ કેલ્ક્યૂલેટર રોકાણ પર વળતર નક્કી કરવામાં મદદ કરશે.

કમ્પાઉન્ડિંગ લાભ સાથે તમે તમારી બચત કેવી રીતે બહેતર બનાવી શકો છો.?

Answer

પાવર ઑફ કમ્પાઉન્ડિંગ લાંબા ગાળાના રોકાણ માટે સૌથી શ્રેષ્ઠ છે.  પાવર ઑફ કમ્પાઉન્ડિંગનું વ્યાજ વધારવા માટે વહેલી શરૂઆત કરવી હિતાવહ છે.  કમ્પાઉન્ડિંગનો પૂરો ફાયદો ઉઠાવવા માટે વિથડ્રોઅલ કરવાનું ટાળો.  પાવર ઑફ કમ્પાઉન્ડિંગ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરતાં પહેલાં, તમારી અગ્રીમતાઓ નક્કી કરવી, તમારા રોકાણના લક્ષ્યાંકો ઓળખવા, અને ચક્રવૃદ્ધિ રોકાણ કરતાં પહેલાં તમારા જોખમના પ્રમાણનું મૂલ્યાંકન કરવું જરૂરી છે.

વ્યાજ કેટલી વાર સંચિત કરવામાં આવે છે.?

Answer

કમ્પાઉન્ડ ઈન્ટરેસ્ટ કેલ્ક્યૂલેટર ઈન્ડિયા વ્યાજની દૈનિક, માસિક, ત્રિમાસિક, દ્વિ-વાર્ષિક અને વાર્ષિક પુનરાવર્તિતાના ધોરણે ગણતરી કરે છે.  કમ્પાઉન્ડિંગના નાના અંતરાલની પસંદગી કરવાથી તમારું વળતર ઝડપથી વધે છે.

વ્યાજનો દર કેટલીવાર કમ્પાઉન્ડ કરવામાં આવે છે?

Answer

કમ્પાઉન્ડ ઈન્ટરેસ્ટ કેલ્ક્યૂલેટર ઈન્ડિયા દૈનિક, માસિક, ત્રિ-માસિક, દ્વિ-વાર્ષિક અને વાર્ષિક પુનરાવર્તિતાના સમયપત્રક અનુસાર વ્યાજની ચક્રવૃદ્ધિ ગણતરી કરે છે.  કમ્પાઉન્ડિંગના નાના અંતરાલની પસંદગી કરવાથી તમારું વળતર ઝડપથી વધે છે.

કમ્પાઉન્ડ ઈન્ટરેસ્ટની ગણતરી કેવી રીતે કરવી, ઉદાહરણ સાથે સમજાવો?

Answer

પાવર ઑફ કમ્પાઉન્ડિંગ કેલ્ક્યૂલેટરને સારી રીતે સમજવા માટે, આ પાવર ઑફ કમ્પાઉન્ડિંગ ઉદાહરણ જુઓ. 

 

ધારો કે તમે એવા ઈન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કર્યું છે જે વાર્ષિક 10% વ્યાજ આપે છે.  1 વર્ષના અંતે તમે રૂ।. 1100ની કમાણી કરી છે. હવે બીજા વર્ષમાં, રૂ।.1100ની આ સમગ્ર રકમ પર 10%ના દરે વ્યાજ ગણવામાં આવશે અને તમને રૂ।. 1210 મળશે. ત્રીજા વર્ષમાં, તમે 10%ના દરે રૂ।. 1210 પર વ્યાજ મેળવશો જેથી તમારી કમાણી રૂ।. 1331 થશે, અને આમ જ ચાલુ રહેશે.

દરરોજ ગણવું બહેતર છે કે મહિને ગણવું બહેતર છે?

Answer

સામાન્ય રીતે, રોજનું ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવું બહેતર છે.  માસિક ગણતરી કરતાં તેમાં વ્યાજની રકમ થોડી વધુ રહેશે કેમ કે વ્યાજ રોજ ગણવામાં આવે છે.  આથી ઉમેરવામાં આવેલ વ્યાજને આધારે રકમ રોજ વધશે.  ચક્રવૃદ્ધિ વ્યાજનો ગાળો જેટલો નાનો, વળતર તેટલું વધુ.  પાવર ઑફ કમ્પાઉન્ડિંગ સાથે તમે તમારી જાતે તે ચકાસી શકો છો, જે તમને તમારા નાણાંના ભાવિ મૂલ્યનું અનુમાન કરવામાં મદદ કરે છે.

શું હિતાવહ છે, દૈનિક કે માસિક કમ્પાઉન્ડિંગ?

Answer

સામાન્ય રીતે, રોજનું ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવું બહેતર છે.  માસિક ગણતરી કરતાં તેમાં વ્યાજની રકમ થોડી વધુ રહેશે કેમ કે વ્યાજ રોજ ગણવામાં આવે છે.  આથી ઉમેરવામાં આવેલ વ્યાજને આધારે રકમ રોજ વધશે.  ચક્રવૃદ્ધિ વ્યાજનો ગાળો જેટલો નાનો, વળતર તેટલું વધુ.  પાવર ઑફ કમ્પાઉન્ડિંગ સાથે તમે તમારી જાતે તે ચકાસી શકો છો, જે તમને તમારા નાણાંના ભાવિ મૂલ્યનું અનુમાન કરવામાં મદદ કરે છે.

અમારા કેલ્ક્યુલેટર સાથે તમારા નાણાકીય ભવિષ્યનું નિર્માણ કરો

ટર્મ પ્રીમિયમ કેલ્ક્યુલેટર

Savings

માનવ જીવન મૂલ્ય કેલ્ક્યુલેટર

Savings

ઈન્કમટેક્સ કેલ્ક્યૂલેટર

Savings

નિવૃત્તિ અને પેન્શન કેલ્ક્યૂલેટર

Savings

ચાઈલ્ડ પ્લાન કેલ્ક્યૂલેટર

Savings

ફ્યુચર વેલ્થ કેલ્ક્યુલેટર

Savings

પાવર ઑફ કમ્પાઉન્ડિંગ કેલ્ક્યુલેટર

Savings

કોસ્ટ ઑફ ડીલે કેલ્ક્યુલેટર

Savings

યુલિપ કેલ્ક્યુલેટર

Savings

પીપીએફ કેલ્ક્યુલેટર

Savings

એચઆરએ કેલ્ક્યુલેટર

Savings

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

Savings

બીએમઆઈ કેલ્ક્યુલેટર

Savings

પેઈડ અપ કેલ્ક્યુલેટર

Savings

ફંડ એલોકેશન કેલ્ક્યુલેટર

Savings

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

quiz-image

Ready for a Challenge?

Put your knowledge of India to the test

close-popup

You’re eligible for a Discount!!

Get 10% off on online purchase of IndiaFirst Life Elite Term Plan

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail