આરક્ષિત વ્યક્તિની પ્રવેશ સમયે વય
- Answer
-
- લઘુતમઃ 18 વર્ષ
- મહત્તમઃ 50 વર્ષ
તમારા માટે યોગ્ય સમય અમને જણાવો.
લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો
તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.
પુરુષ
સ્ત્રી
અન્ય
Thank for submitting your details
Your insights play a crucial role in helping us improve and enhance our services.
અવધિનો ગાળોઃ નિયમિત પ્રીમિયમ માટે 15-25 વર્ષ
વાર્ષિક, અર્ધ-વાર્ષિક અને માસિક
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા
ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી. મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.
મોહિત અગરવાલ
(મુંબઈ, 21 માર્ચ, 2024)
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો. કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.
સત્યમ નાગવેકર
(મુંબઈ, 22 માર્ચ, 2024)
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી
ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે. તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું. ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે! ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.
પૌલોમી બેનર્જી
(કોલકત્તા, 21 માર્ચ, 2024)
હા, આ પોલિસી અંતર્ગત તમે લોન સુવિધાનો લાભ મેળવી શકો છો.
કોઈપણ સમયે તમે લઈ શકો તે મહત્તમ લોનની રકમ સરન્ડર વેલ્યૂ પર આધાર રાખે છે. ઉપલબ્ધ સરન્ડર મૂલ્યના 90% સુધીની લોનની રકમ તમે મેળવી શકો છો. લોનની લઘુતમ રકમ રૂ।. 1,000 હોવી જરૂરી છે. જ્યારે આઉટસ્ટેન્ડિંગ લોન પ્રિન્સિપાલ વ્યાજ સાથે સરન્ડર મૂલ્ય અથવા પેઈડ-અપ મૂલ્ય કરતાં વધી જાય ત્યારે, પોલિસીને ફરજીયાત સરન્ડર કરવી જરૂરી છે. પ્રીમિયમ ચૂકવતી પોલિસીને ફરજીયાત સરન્ડર લાગૂપાત્ર નથી. વ્યાજ સાથે આઉટસ્ટેન્ડિંગ લોન સરન્ડરની આવકમાંથી રીકવર કરવામાં આવશે અને પોલિસી રદ થશે. આરક્ષિત વ્યક્તિની અકાળ મૃત્યુના કિસ્સામાં, મેચ્યોરિટી અથવા સરન્ડર, વ્યાજ સાથે કોઈપણ આઉટસ્ટેન્ડિંગ લોન પ્રિન્સિપાલ પેઆઉટ કરતાં પહેલાં રીકવર કરવામાં આવશે.
વર્તમાન પરિસ્થિત અંતર્ગત અમારા દ્વારા વાર્ષિક 10% ચાર્જ કરવામાં આવશે. લોન વ્યાજ દરમાં કોઈપણ બદલાવ આઈઆરડીએઆઈ તરફથી પૂર્વ મંજૂરીને આધીન છે.
ફ્રી-લૂક ગાળામાં તમે તમારી પોલિસી પરત કરી શકો છોઃ જો તમે કોઈ નિયમો અને શરતો સાથે સહમત ન થાઓ તો, પોલિસી મળ્યાની તારીખથી 15 દિવસની અંદર, તેનું કારણ આપીને તમારી પાસે પોલિસી પરત કરવાનો વિકલ્પ છે. ડિસ્ટન્સ માર્કેટિંગ અથવા ઈલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા લીધેલ પોલિસી માટે ફ્રી-લુક ગાળો 30 દિવસનો રહેશે.
તમે તમારી પોલિસી પરત કરો ત્યારે કોઈ રિફંડ મળશે?
હા. અમે નીચે પ્રમાણે રકમ રિફંડ કરીશું –ચૂકવેલ પ્રીમિયમ
બાદઃ i. પ્રો-રેટા રિસ્ક પ્રીમિયમ અને પોલિસી અસરમાં હોય તે સમય માટે રાઈડર પ્રીમિયમ
બાદઃ ii. કોઈપણ ચૂકવેલ સ્ટેમ્પ ડ્યૂટી
બાદ: iii. તબીબી પરિક્ષણ દરમ્યાન થયેલ ખર્ચ, જો કોઈ ડિસ્ટન્સ માર્કેટિંગ હોય તો ચર્ચાની દરેક પ્રવૃત્તિ(લીડ જનરેશન સહિત) અને નીચેના માધ્યમો દ્વારા ઈન્શ્યોરન્સ ઉત્પાદનોનું વેચાણઃ (i) વોઈસ માધ્યમ, જેમાં ટેલિફોન કોલિંગનો સમાવેશ થાય છે; (ii) શોર્ટ મેસેજીંગ સર્વિસ(એસએમએસ); (iii) ઈલેક્ટ્રોનિક મોડ જેમાં ઈ-મેઈલ, ઈન્ટરનેટ અને ઈન્ટરેક્ટીવ ટેલિવિઝન(ડીટીએચ);નો સમાવેશ થાય છે (iv) ફિઝીકલ માધ્યમ જેમાં સીધા પોસ્ટલ મેઈલ અને અખબાર અને મેગેઝીન ઈન્સર્ટનો સમાવેશ થાય છે; અને (v) વ્યક્તિગત સિવાય કોમ્યુનિકેશનના અન્ય કોઈપણ માધ્યમ દ્વારા ચર્ચા.
હા. અલબત્ત, અમે તમને પોલિસી સરન્ડર કરવા માટે પ્રોત્સાહિત નથી કરતાં પરંતુ, આપાતકાલીન સ્થિતિમાં તત્કાલીન નાણાંની જરૂરીયાત માટે, પૂરા બે વર્ષનું સંપૂર્ણ પ્રીમિયમ ભર્યા બાદ કોઈપણ સમયે તમે પોલિસી સરન્ડર કરવાનો નિર્ણય લઈ શકો છો.
સરન્ડર પર ચૂકવવાપાત્ર રકમ, ગેરંટીડ સરન્ડર વેલ્યૂ(જીએસવી) અથવા સ્પેશિયલ સરન્ડર વેલ્યૂ(એસએસવી) કરતાં વધુ હશે. જીએસવી પરિબળો સરન્ડર સમયે પોલિસીના વર્ષ અને પોલિસીની અવધિ પર આધારીત છે.
જીએસવી પરિબળો, રાઈડર પ્રીમિયમ જો કોઈ હોય તો તેને બાદ કરતાં કુલ ચૂકવેલ પ્રીમિયમ અને ઘોષિત કરવામાં આવ્યું હોય તો, એનેક્સર એમાં દર્શાવ્યા અનુસાર સરન્ડરની તારીખ સુધી સંચિત થયેલ ઉપસ્થિત બોનસ પર લાગૂપાત્ર છે.
એસએસવી એટલે
સરન્ડરના સમયે પેઈડ અપ મૂલ્ય X એસએસવી પરિબળ. એસએસવી પરિબળ અમારા દ્વારા સમયે સમયે નક્કી કરવામાં આવશે.
પ્રવર્તમાન ઈન્કમ ટેક્સ કાયદા અનુસાર ચૂકવવામાં આવેલ પ્રીમિયમ અને મેળવવાપાત્ર લાભ પર ટેક્સ લાભ મળી શકે છે. સરકારી ટેક્સ કાયદા અનુસાર તે સમયે સમયે બદલાવને આધીન છે. પોલિસી ખરીદતા પહેલાં તમારા ટેક્સ સલાહકારનો સંપર્ક કરો.
પોલિસી અવધિના અંતે, તમને નિશ્ચિત રકમ મળે છે જેમાં તમને વચન આપવામાં આવ્યું હોય તે રકમ, વત્તા ઈન્શ્યોરન્સ કંપની દ્વ્રારા નક્કી કરવામાં આવેલ બોનસ મળે છે. આ બોનસ દર વર્ષે બદલાઈ શકે છે.
સમયે સમયે સુધારાપાત્ર ઈન્શ્યોરન્સ એક્ટ 1938ની કલમ 45ની જોગવાઈઓ અનુસાર છેતરપિંડી/અયોગ્ય દાવાઓની કાર્યવાહી કરવામાં આવશે. સમયે સમયે સુધારાપાત્ર ઈન્શ્યોરન્સ એક્ટ 1938ની કલમ 45 દર્શાવે છે કે
1) પોલિસીની તારીખથી ત્રણ વર્ષની સમાપ્તિ બાદ લાઈફ ઈન્શ્યોરન્સની કોઈપણ પોલિસી પર કોઈપણ આધાર પર કોઈ પ્રશ્નને અવકાશ આપવામાં આવશે નહીં, એટલે કે પોલિસી ફાળવવાની તારીખથી અથવા જોખમ શરૂ થવાની તારીખથી અથવા પોલિસીના રીવાઈલની તારીખથી અથવા પોલિસીના રાઈડરની તારીખ, જે પણ છેલ્લું હોય તે અનુસાર.
2) છેતરામણીના આધાર પર, પોલિસી ફાળવવાની તારીખથી અથવા જોખમ શરૂ થવાની તારીખથી અથવા પોલિસીના રીવાઈવલની તારીખથી અથવા પોલિસીના રાઈડરની તારીખથી, જે પણ છેલ્લું હોય તેની ત્રણ વર્ષની અંદર કોઈપણ સમયે લાઈફ ઈન્શ્યોરન્સની પોલિસીને પૂછપરછ માટે બોલાવી શકાય છે એ શરતે કે ઈન્શ્યોરરે આરક્ષિત વ્યક્તિ અથવા તેના કાનૂની પ્રતિનિધિ અથવા નોમિની અથવા આરક્ષિત વ્યક્તિના એસાઈનીને જેના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો હોય તે માટેની પશ્ચાદભૂમિકા અથવા મટિરીયલ્સ વિશે લેખિતમાં જાણ કરવાની રહેશે.
3) પેટાવિભાગ (2) માં સામેલ કંઈપણ વસ્તુને ધ્યાનમાં લીધા વગર, કોઈપણ ઈન્શ્યોરર છેતરામણીના આધાર પર લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીને નકારી શકશે નહીં જો આરક્ષિત વ્યક્તિ દ્વારા સાબિત કરવામાં આવે કે મટિરીયલ સંબંધી ખોટું નિવેદન અથવા તેને દબાવવાનું કૃત્ય તેમની શ્રેષ્ઠ જાણ અને વિશ્વાસ અનુસાર હોય અથવા તથ્યને દબાવવાનો કોઈ વિચારેલો ઈરાદો ન હોય અથવા આવું ખોટુ નિવેદન અથવા મટિરિયલ સંબંધી તથ્યને દબાવવાનું કૃત્ય ઈન્શ્યોરરની જાણમાં હોયઃ છેતરામણીના કિસ્સામાં જો પોલિસીધારક જીવિત ન હોય તો, જૂઠાણાંને નકારવાની જવાબદારી લાભાર્થીઓની હોય છે.
4) પોલિસી જેના આધાર પર ફાળવવામાં આવી હોય અથવા રીવાઈવ કરવામાં આવી હોય અથવા રાઈડર ફાળવવામાં આવ્યું હોય તે પ્રપોઝલ અથવા અન્ય દસ્તાવેજમાં આરક્ષિત વ્યક્તિની લાઈફ એક્સપેક્ટન્સી વિશે કોઈ નિવેદન અથવા તથ્ય સંબંધી મટિરીયલ દબાવવાનું કાર્ય અયોગ્ય રીતે કરવામાં આવ્યું હોય તો પોલિસી ફાળવ્યાની તારીખથી અથવા જોખમ શરૂ થવાની તારીખથી અથવા પોલિસીના રીવાઈવલની તારીખથી અથવા પોલિસીના રાઈડરની તારીખથી, જે પણ બાદમાં હોય તેનાથી ત્રણ વર્ષની અંદર કોઈપણ સમયે લાઈફ ઈન્શ્યોરન્સની પોલિસીને પૂછપરછ માટે બોલાવી શકાય છેઃ એ શરતે કે ઈન્શ્યોરર દ્વારા આરક્ષિત વ્યક્તિને અથવા તેમના કાનૂની પ્રતિનિધિને અથવા આરક્ષિત વ્યક્તિના નોમિની અથવા એસાઈનીને લાઈફ ઈન્શ્યોરન્સની પોલિસીને નકારવાનો નિર્ણય લેવા પાછળની પશ્ચાદભૂમિકા અથવા મટિરીયલ વિશે લેખિતમાં જાણ કરવામાં આવેઃ વધુ એ પણ શરતે કે પોલિસીનો નકારના કિસ્સામાં, તે ખોટુ નિવેદન અથવા તથ્યો દબાવવાના કૃત્યના આધાર પર કરવામાં આવ્યું હોય અને છેતરામણીના આધાર પર ન કરવામાં આવ્યું હોય તો, નકારની તારીખ સુધી પોલિસી પર એકત્ર કરેલ પ્રીમિયમ આરક્ષિત વ્યક્તિ અથવા કાનૂની પ્રતિનિધિ અથવા નોમિની અથવા આરક્ષિત વ્યક્તિના એસાઈનીને આ પ્રકારના નકારની તારીખથી 90 દિવસની અંદર ચૂકવવામાં આવશે.
5) આ વિભાગમાં એવું કંઈપણ નથી જે ઈન્શ્યોરરને, જો તેઓ અધિકાર ધરાવતા હોય તો, કોઈપણ સમયે વયનો પુરાવો માંગતા રોકી શકે, અને પ્રપોઝલમાં આરક્ષિત વ્યક્તિની વય ખોટી જણાવવા આવી છે તેના પુરાવા બાદ પોલિસીની શરતો એડજસ્ટ કરવામાં આવી ફક્ત તેના આધારે પોલિસીને પૂછપરછ માટે બોલાવવામાં આવી છે તેવું માનવામાં આવશે નહીં.
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સિમ્પલ બેનિફીટ પ્લાન નોન-લિંક્ડ એન્ડોમેન્ટ ઈન્શ્યોરન્સ પ્લાન છએ જે સુરક્ષા અને સુરક્ષિત સાધનો દ્વારા ભવિષ્ય માટે બચતના ઉપાય એમ બંને આપે છે. તમારા રેગ્યુલર પ્રીમિયમ તમારા નાણાંકીય લક્ષ્યાંકો સાથે જોડાયેલા છે તે નિશ્ચિત કરીને, તમારી પાસે તમારું રેગ્યુલર પ્રીમિયમ પસંદ કરવાની અનુકૂળતા છે. તમારી વય, પોલિસીની અવધિ અને દર હજાર દીઠ પ્રીમિયમ જેવા પરિબળો પર તમારું સમ એશ્યોર્ડ નક્કી થાય છે અને તે તમને નિશ્ચિત પેઆઉટ આપે છે.
આકસ્મિક મૃત્યુના કિસ્સામાં નાણાંના પ્રવાહની સમસ્યા ટાળવા માટે આ રકમ તમારા પરિવારની જરૂરિયાતોની પૂર્તિ કરે તેની ખાતરી કરવી જરૂરી છે. આ પ્લાન ઈન્કમટેક્સ સેવિંગ્સ યોજનાઓ માટે માન્ય છે અને મહત્વપૂર્ણ સેવિંગ્સ પ્લાન ઈન્શ્યોરન્સ તરીકે કાર્ય કરે છે અને તમને અને તમારા પ્રિયજનોને માનસિક શાંતિ અને નાણાંકીય સુરક્ષઆ બંને આપે છે.
નીચે આપેલ કોષ્ટકમાંથી તમારી જરૂરીયાતોને આધારે તમે લાઈફ કવર પસંદ કરી શકો છો. તેમ છતાં પોલિસીના કાર્યકાળ દરમ્યાન કોઈપણ સમયે, મૃત્યુ લાભ ચૂકવવામાં આવેલ પ્રીમિયમના 105%થી ઓછું રહેશે નહીં.
સમ એશ્યોર્ડ | મર્યાદા |
---|---|
લઘુતમ | રૂ।. 20,000 |
મહત્તમ | રૂ।. 5,00,000 |
ધૂમ્રપાન કરતી અને ધૂમ્રપાન ન કરતી વ્યક્તિને અન્ડરરાઈટિંગ નિયમો અનુસાર અલગ રીતે મૂલાવવામાં આવશે, એ શરતે કે અમારા દ્વારા જારી કરવામાં આવેલ તમામ અલગ પોલિસી અંતર્ગત પસંદ કરવામાં આવેલ સમ એશ્યોર્ડને સાથે કરવામાં આવે તો તે રૂ।. 2,00,000થી વધુ છે. સમ એશ્યોર્ડ આરક્ષિત વ્યક્તિની વય, લિંગ, પોલિસીની અવધિ અને પ્રત્યેક 1000 પ્રીમિયમની ચૂકવણી પર આધાર રાખે છે. તેને નીચે આપેલ કોષ્ટકના આધારે નક્કી કરી શકાય છે
વય/પ્રીમિયમની રકમ | રૂ।. 5000 p.a. | રૂ।. 10000 p.a. | રૂ।. 20000 p.a. |
---|---|---|---|
25 years | 86,045 | 1,72,090 | 3,44,180 |
30 years | 85,690 | 1,71,380 | 3,42,760 |
35 years | 84,920 | 1,69,840 | 3,39,680 |
40 years | 83,390 | 1,66,780 | 3,33,560 |
45 years | 80,840 | 1,61,680 | 3,23,360 |
50 years | 77,305 | 1,54,610 | 3,09,220 |
ઉદાહરણઃ
આરક્ષિત વ્યક્તિની વયઃ 35 વર્ષ(પુરુષ) પોલિસીની અવધિઃ 15 વર્ષ પ્રીમિયમની રકમઃ વાર્ષિક રૂ।. 10,000 આથી આરક્ષિત વ્યક્તિ નીચેનું મેળવવાને પાત્ર છે -
આ રેગ્યુલર પ્રીમિયમ પોલિસી છે જેમાં 15થી 25 વર્ષની પોલિસી અવધિ પસંદ કરવાનો વિકલ્પ હોય છે.
આ પોલિસીમાં “આરક્ષિત વ્યક્તિ”, “પોલિસીધારક”, “નોમિની” અને “એપોઈન્ટી” સામેલ હોય છે.
લાઈફ એશ્યોર્ડ કોણ છે?
લાઈફ એશ્યોર્ડ(આરક્ષિત વ્યક્તિ) એટલે એવી વ્યક્તિ, જેના જીવન પર પોલિસી આધારીત છે. પોલિસી શરૂ થવાની તારીખથી તરત જ મૃત્યુ લાભ શરૂ થાય છે. આરક્ષિત વ્યક્તિની મૃત્યુ પર, લાભ ચૂકવવામાં આવે છે અને પોલિસી સમાપ્ત થાય છે. કોઈપણ ભારતીય નાગરિક આરક્ષિત વ્યક્તિ બની શકે છે, નીચેની શરતે -
પોલિસી માટે અરજી કરતી વખતે લઘુતમ વય | પોલિસી માટે અરજી કરતી વખતે મહત્તમ વય | પોલિસી અવધિની સમાપ્તિ સમયે મહત્તમ વય |
---|---|---|
પોલિસી અવધિને અંતે મહત્તમ વય | છેલ્લા જન્મદિવસે 50 વર્ષ | છેલ્લા જન્મદિવસે 70 વર્ષ |
પોલિસીધારક કોણ હોય છે?
પોલિસીધારક એટલે એવી વ્યક્તિ જે પોલિસી ધરાવે છે. પોલિસીધારક આરક્ષિત વ્યક્તિ હોય તે જરૂરી નથી. પોલિસીધારક બનવા માટે પોલિસી માટે અરજી કરવાના સમયે તમારી છેલ્લા જન્મદિવસે તમારી વય કમસે કમ 18 વર્ષ હોય તે જરૂરી છે.
નોમિની(ઓ) કોણ છે?
નોમિની(ઓ) એવી વ્યક્તિઓ છે જે આરક્ષિત વ્યક્તિની અકાળ મૃત્યુના કિસ્સામાં મૃત્યુ લાભ મેળવે છે. નોમિની(ઓ), પોલિસીધારક દ્વારા નીમાઈ શકે છે. નોમિની(ઓ) સગીર પણ હોઈ શકે છે(દા.ત. 18 વર્ષથી ઓછી વય)
એપોઈન્ટી કોણ છે?
એપોઈન્ટી એટલે એવી વ્યક્તિ જેને તમે પોલિસી માટે અરજી કરતી વખતે નોમિની(ઓ) સગીર હોવાની સ્થિતિમાં નીમી શકો છો. તમારી ગેરહાજરીમાં એપોઈન્ટી પોલિસીનું ધ્યાન રાખે છે.
વળતરનો નિષેધઃ સમયે સમયે બદલાતા ઈન્શ્યોરન્સ એક્ટ, 1938ની કલમ 41 જણાવે છે કે
1) ઈન્શ્યોરરના પ્રકાશિત પ્રોસ્પેક્ટસ અથવા કોષ્ટક અનુસાર, વળતર માન્ય હોય તે સિવાય કોઈપણ વ્યક્તિએ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે, અન્ય કોઈ વ્યક્તિથી પ્રલોભાઈને, ભારતમાં કોઈપણ જીવન કે મિલકતના સંબંધમાં કોઈપણ જોખમના સંબંધમાં ઈન્શ્યોરન્સ લેવા માટે અથવા રીન્યૂ કરવા માટે અથવા ચાલુ રાખવા માટે ચૂકવવાપાત્ર કમિશનના સંપૂર્ણ અથવા હિસ્સા પર અથવા પોલિસીમાં દર્શઆવેલ પ્રીમિયમ પર વળતરની મંજૂરી આપવી જોઈએ કે આપવાની મંજૂરી આપવી જોઈએ નહીં તેમજ પોલિસી લેનાર, રીન્યૂ કરનાર કે ચાલુ રાખનાર કોઈ વ્યક્તિએ આવું વળતર સ્વીકારવું જોઈએ નહીં.
2) આ વિભાગની જોગવાઈઓની પૂર્તિમાં ક્ષતિ કરનાર કોઈપણ વ્યક્તિ દંડને પાત્ર રહેશે જે દસ લાખ સુધીનો હોઈ શકે છે.
પ્રીમિયમ ચૂકવણી માધ્યમ | લઘુતમ પ્રીમિયમ | મહત્તમ પ્રીમિયમ |
---|---|---|
માસિક | રૂ।. 174 | રૂ।. 2,814 |
છ માસિક | રૂ।. 1,024 | રૂ।. 16,555 |
વાર્ષિક | રૂ।. 2,000 | રૂ।. 32,340 |
હપ્તાનું પ્રીમિયમ મેળવવા માટે વાર્ષિક પ્રીમિયમ પર માસિક અને છમાસિક પોલિસીઓ માટે નીચેના પ્રીમિયમ પુનરાવર્તિતા પરિબળો લાગૂ પડશે.
પ્રીમિયમ Frequency | વાર્ષિક પ્રીમિયમ પર લાગૂપાત્ર પ્રીમિયમ પુનરાવર્તિતા પરિબળ |
---|---|
માસિક | 0.0870 |
છ માસિક | 0.5119 |
રીસ્ક કવર સાથે પોલિસી અસરમાં હોય તે ગાળા દરમ્યાન પ્રીમિયમ ડ્યૂ તારીખથી પ્રીમિયમની ચૂકવણી માટે આપવામાં આવેલ સમયગાળો અમે આપીએ છીએ જે ગ્રેસ ગાળો કહેવાય છે. આ પોલિસીમાં વાર્ષિક, અર્ધ-વાર્ષિક અને ત્રિમાસિક પુનરાવર્તિતા માટે 30 દિવસનો ગ્રેસ ગાળો હોય છે અને માસિક પુનરાવર્તિતા માટે પ્રીમિયમ ડ્યૂ તારીખથી 15 દિવસનો ગ્રેસ ગાળો હોય છે. આ ગાળા દરમ્યાન, લાઈફ એશ્યોર્ડની મૃત્યુના કિસ્સામાં, મૃત્યુ થવાની તારીખ પહેલાં ડ્યૂ પ્રીમિયમને બાદ કરીને રહેતો મૃત્યુ લાભ નોમિની(ઓ)/એપોઈન્ટી/કાનૂની વારસને ચૂકવવામાં આવશે.
તમે તમારું પ્રીમિયમ માસિક, છ માસિક અથવા વાર્ષિક રીતે ચૂકવી શકો છો.
બે પોલિસી વર્ષ દરમ્યાન
જો તમે તમારું પ્રીમિયમ પ્રથમ બે પોલિસી વર્ષો દરમ્યાન ચૂકવવાનું બંધ કરો તો, પોલિસીનું કોઈ મૂલ્ય રહેતું નથી.
અમારા દ્વારા પાંચ વર્ષનો રીવાઈવલ ગાળો આપવામાં આવે છે જે દરમ્યાન તમે તમારી પોલિસી રીવાઈવ કરી શકો છો. આ ગાળા દરમ્યાન કોઈ લાભ ચૂકવવાપાત્ર રહેશે નહીં.
બે પોલિસી વર્ષ બાદ
જો બે સંપૂર્ણ પોલિસી વર્ષો બાદ તમે તમારા પ્રીમિયમ ચૂકવવાનું બંધ કરો તો પોલિસી નિશ્ચિત પેઈડ-અપ મૂલ્ય ધારણ કરે છે. પેઈડઅપ મૂલ્ સમ એશ્યોર્ડ વત્તા જો કોઈ ઘોષિત કરેલું બોનસ હોય તો તેને પ્રમાણમાં રહેશે . મેચ્યોરિટીની તારીખે અથવા મેચ્યોરિટી પહેલાં આરક્ષિત વ્યક્તિની મૃત્યુ પર આમારા દ્વારા પેઈડ-અપ મૂલ્ય ચૂકવવામાં આવશે. એક વખત પેઈડ-અપ બન્યા બાદ પોલિસી નફામાં હિસ્સો લેવાનું બંધ કરે છે.
પ્રમાણસર બેઝિક સમ એશ્યોર્ડ એટલે (સમ એશ્યોર્ડ X ચૂકવવામાં આવેલ પ્રીમિયમની સંખ્યા)/ચૂકવવાપાત્ર કુલ પ્રીમિયમની સંખ્યા
પોલિસી રીવાઈવ કરવા માટે તમારા વિકલ્પો કયા છે?
નીચેના દ્વારા નિર્ધારીત ગાળામાં તમે તમારી પોલિસી રીવાઈવ કરી શકો છો -
આરક્ષિત વ્યક્તિની અકાળ મૃત્યુના કિસ્સામાં, નીચે કોષ્ટકમાં આપ્યા અનુસારની ઉચ્ચક રકમ નોમિની(ઓ)/એપોઈન્ટી(ઓ)/કાનૂની વારસ(વારસો)ને ચૂકવવાપાત્ર રહેશે.
પોલિસી અસરમાં હોય તો મૃત્યુ લાભ | (નિશ્ચિત સમ એશ્યોર્ડ અથવા વાર્ષિક પ્રીમિયમના 10 ગણા)માં જે વધારે હોય તે + જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો, મૃત્યુ સુધી સંચિત બોનસ |
---|
તેમ છતાં, કોઈપણ સમયે ચૂકવવાપાત્ર મૃત્યુ લાભ કુલ ચૂકવવાપાત્ર પ્રીમિયમના 105%થી ઓછું રહેશે નહીં.
પોલિસી અંતર્ગત રિસ્કની શરૂઆત થવાની તારીખથી અથવા પોલિસીના રીવાઈવલની તારીખથી, જે પણ હોય તેના 12 મહિનાની અંદર આત્મહત્યાને કારણે મૃત્યુના કિસ્સામાં, પોલિસી અસરમાં હોવાની શરતે, પોલિસીધારકના નોમિની અથવા લાભાર્થી મૃત્યુની તારીખ સુધી ચૂકવેલ કુલ પ્રીમિયમના અથવા મૃત્યુની તારીખ સુધી ઉપલબ્ધ સરન્ડર વેલ્યૂના જે પણ વધુ હોય તેના, કમ સે કમ 80% મેળવવાને પાત્ર છે.
આ નિશ્ચિત બચતવાળા લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન સાથે શરૂ કરો તમારી પોતાની સફર જે 15થી 20 વર્ષની સમગ્ર પોલિસી અવધિ દરમ્યાન લાઈફ ઈન્શ્યોરન્સ કવચની સાથે આપે છે અનુકૂળ પ્રીમિયમ્સ, નિશ્ચિત સર્વાઈવલ લાભ અને રોકડ બોનસ(જો જાહેર કરવામાં આવ્યું હોય તો).
આપણાં સ્વપ્નોને પૂરા કરવા જો આપણી પાસે આવકનો બીજો સ્ત્રોત હોય તો કેટલું સારું થાય? પ્રસ્તુત છે તમારા સ્વપ્નને સાચા કરવાનો રસ્તો જેમાં તમે પહેલાં મહિનાના અંતથી જ કમાણી કરવાનું શરૂ કરી શકો છો.
તમારા રોકાણ પર 7ગણું વળતર મેળવવાનો ઉપાય વિચારો છો? તમારી શોધ અહીં પૂરી થાય છે! આ સિંગલ ચૂકવણી પ્લાન સાથે, તમે તમારા નાણાંકીય લક્ષ્યાંકો સિદ્ધ કરી શકો છો
નોલેજ સેન્ટર
બધુ જુઓ