Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

મુખ્ય ખાસિયતો

રીટર્ન ઓફ પરચેઝ પ્રાઇસનો વિકલ્પ

રિટાયરમેન્ટ બેનીફીટ દ્વારા અણધારી ઘટનાના કિસ્સામાં પરત કરાયેલ પ્રીમિયમની રકમ સાથે પરિવારને સુરક્ષિત કરો

cover-life

મર્યાદિત ચુકવણી આજીવન એન્યુઈટી

5 થી 10 વર્ષ માટે ચૂકવણી કરો, આજીવન રિટાયરમેન્ટ ઇન્શ્યોરન્સના લાભોનો આનંદ માણો.

wealth-creation

સિંગલ અને જોઈન્ટ લાઈફ એન્યુઈટી

તમારા અથવા તમારા પ્રિયજનો માટે ખાસ તૈયાર કરવામાં આવેલ રિટાયરમેન્ટ પ્લાનિંગ

secure-future

લાઈફ એન્યુઈટીમાં વૃદ્ધિ

સુનિશ્ચિત દરે એન્યુઈટીમાં વૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે આ વિકલ્પ પસંદ કરો.

many-strategies

ક્રિટિકલ ઈલનેસ કવરેજ

20 ગંભીર બીમારીઓથી રક્ષણ, ખરીદ કિંમત મેળવો.

many-strategies

એન્યુઈટી રૂપે નિયમિત આવક

તમારી નિવૃત્તિના વર્ષો દરમિયાન સ્થિર આવક મેળવો.

many-strategies

ગેરેંટીડ પેન્શન પ્લાન ખરીદવાની પ્રક્રિયા

પગલું 1

બજેટની યોજના બનાવો

તમારા નાણાકીય બજેટ મુજબ, તમે તમારા રિટાયરમેન્ટ પ્લેનમાં નિયમિતપણે કેટલી ચૂકવણી કરવા માંગો છો તે નક્કી કરો.

choose-plan

પગલું 2

તમારા પ્લાનને કસ્ટમાઇઝ કરો

પોલિસી ટર્મ અને કવરેજના વિવિધ વિકલ્પો પસંદ કરો અને તમારી જરૂરિયાતો પુરી કરવા માટે તમારો પ્લાન તૈયાર કરો.

premium-amount

પગલું 3

વિગતોની સમીક્ષા કરો

તમારા ઇન્શ્યોરન્સ પ્લાનની વિગતો અને પ્રીમિયમની રકમ તપાસો.

select-stategy

પગલું 4

તમારા પ્લાનને સુરક્ષિત કરો

સુરક્ષિત ઑનલાઇન ચુકવણી કરો અને તમારી રિટાયરમેન્ટ પોલિસીની વિગતોની સમીક્ષા કરો.

make-payments

Visualize Your Plan

alt

ઉંમર 55

રાજેશે 10 વર્ષની પ્રીમિયમ ચૂકવણીની મુદત સાથે પોલિસી અને ડેથ ઓપશન પર રિટર્ન ઓફ પરચેઝ પ્રાઇસવાળી લાઈફ એન્યુઈટી પસંદ કરી

alt

ઉંમર 55-65

રાજેશ દર વર્ષે ₹2,00,000નું પ્રીમિયમ ચૂકવે છે.

alt

ઉંમર 66 અને તેથી વધુ

રાજેશ જીવે ત્યાં સુધી તેને ₹1,72,578 ની વાર્ષિક આવક મળે છે

alt

ઉંમર 75

રાજેશની અણધારી મૃત્યુના કિસ્સામાં, તેની પત્નીને ચૂકવણી એટલે કે ₹20,00,000 મળે છે જે ખરીદી કિંમતનું 100% રિટર્ન છે.  

alt

પાત્રતા માપદંડ

પ્રવેશ સમયે ઉંમર

Answer
  • ન્યૂનતમ: બધા વિકલ્પો હેઠળ ગયા જન્મદિવસ મુજબ 45 વર્ષ

  • મહત્તમ: બધા વિકલ્પો હેઠળ ગયા જન્મદિવસની મુજબ 80 વર્ષ

પૉલિસી ટર્મ

Answer

હોલ લાઈફ પ્લાન

પ્રીમિયમ ભરવાની મુદ્દત

Answer

મર્યાદિત પ્રીમિયમ: 5/ 6/ 7/ 8/ 9/ 10 વર્ષ

વાર્ષિક પ્રીમિયમ

Answer
  • ન્યૂનતમ: ₹50,000/-

  • મહત્તમ: કોઈ મર્યાદા નથી. મહત્તમ પ્રીમિયમ એન્યુઈટીની રકમ પર આધાર રાખે છે

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા

ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી.  મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.

મોહિત અગરવાલ

(મુંબઈ, 21 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો.  કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.

સત્યમ નાગવેકર

(મુંબઈ, 22 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી

ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે.  તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું.  ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે!  ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત  રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.

પૌલોમી બેનર્જી

(કોલકત્તા, 21 માર્ચ, 2024)   

અમે કેવી રીતે મદદ કરી શકીએ છીએ?

View All FAQ

શું મને આ પોલિસીમાં લોન મળી શકે?

Answer

ના, આ પોલિસી હેઠળ લોન લાગુ પડતી નથી.

આ પોલિસીમાં ક્યા-કયા કર લાભો મળે છે?

Answer

પ્રવર્તમાન આવકવેરા કાયદા મુજબ ચૂકવવામાં આવેલા પ્રીમિયમ અને મળવાપાત્ર લાભો પર કર લાભો મળી શકે છે. સરકારના કરવેરા કાયદા મુજબ તેમાં સમય-સમય પર ફેરફાર થઇ શકે છે. પોલિસી ખરીદતા પહેલા કૃપા કરીને તમારા ટેક્સ કન્સલ્ટન્ટની સલાહ લો.

પોલિસી રિવાઇવ કરવા માટે કયા વિકલ્પો ઉપલબ્ધ છે?

Answer

તમે નીચે મુજબ ન ચુકવેલ પ્રથમ પ્રીમિયમની નિયત તારીખથી 5 વર્ષના રિવાઇવલ પિરિયડમાં લેપ્સ થયેલ પોલિસીને રિવાઇવ કરી શકો છો:

  • લાગુ વ્યાજ સાથે ન ચુકવેલ તમામ બાકી પ્રીમિયમ ચૂકવીને
  • સારા સ્વાસ્થ્યની ઘોષણા પ્રદાન કરીને અને જો જરૂરી હોય તો તમારા પોતાના ખર્ચે તબીબી પરીક્ષણ કરાવીને

લેપ્સ થઇ ગયેલી પોલિસીને અમારી બોર્ડ દ્વારા મંજૂર કરાયેલી અંડરરાઇટિંગ પોલિસી અનુસાર તેના તમામ લાભો સાથે જ રિવાઇવ કરવામાં આવશે.

રિવાઇવલ પર વ્યાજ દરની ગણતરી માટે વપરાયેલ આધાર ગયા નાણાકીય વર્ષના અંતે 10-વર્ષનો G-Sec દર પ્લસ 300 બેસિસ પોઈન્ટ્સનો સંપૂર્ણ માર્જિન નજીકના 50 બેસિસ પોઈન્ટ્સ સુધીનો રાઉન્ડઅપ છે.  પ્રાપ્ત વ્યાજ દર આગામી નાણાકીય વર્ષ દરમિયાન લાગુ થશે. હાલમાં, નાણાકીય વર્ષ 2021-22 માટે રિવાઇવલ પરનો વ્યાજ પ્રતિ વર્ષે 9.50% (સાદું) છે. 9.50% પ્રતિ વર્ષનો વર્તમાન વ્યાજ દર 6.27% પ્રતિ વર્ષના 10-વર્ષના G-Sec પર 300 બેસિસ પોઈન્ટનો માર્જિન ઉમેરીને અને નજીકના 50 બેસિસ પોઈન્ટ્સ (9.50% ~ 6.27% + 3.00%) સુધી રાઉન્ડ અપ કરીને મળે છે. રિવાઇવલ માટે વ્યાજ દરના નિર્ધારણના આધારે કોઈપણ ફેરફાર ઓથોરિટીની પૂર્વ મંજૂરી પછી જ થઈ શકે છે.

જો પોલિસી રિવાઇવ થાય છે, તો પોલિસીના નિયમો અને શરતો મુજબના તમામ લાભો અમલી પોલિસીની જેમ પુનઃસ્થાપિત કરવામાં આવશે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેંટીડ પેન્શન પ્લાન શું છે?

Answer

આ એક નોન-લિંક્ડ, નોન-પાર્ટીસિપેટિંગ, ઇન્ડિવિજ્યુઅલ, સેવિંગ્સ ડીફર્ડ એન્યુઈટી પ્લાન છે જેમાં તમને થોડાક સમય માટે ચુકવણી કરવાની હોઈ છે (5, 6,7,8,9 અથવા 10 વર્ષ), પરંતુ તમને એન્યુઈટી રૂપે આજીવન આવક મળતી રહે છે. વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક અથવા માસિક ધોરણે એન્યુઈટી સાથે તમારા નિવૃત્તિના વર્ષોને સુરક્ષિત રાખવાની સાથે તમે એન્યુઈટીના 5 વિવિધ વિકલ્પોમાંથી પસંદ કરી શકો છો. રિટર્ન ઓફ પરચેઝ પ્રાઇસનો વિકલ્પ એ સુનિશ્ચિત કરે છે કે મૃત્યુના કિસ્સામાં અથવા ગંભીર બીમારીઓના નિદાનમાં પણ તમારી અને તમારા પ્રિયજનોની કાળજી લેવામાં આવે છે. તમે સિંગલ લાઇફ હેઠળ તમારા નિવૃત્તિના વર્ષો માટે એન્યુઈટી ખરીદવાનું અથવા પોલિસીમાં જોઈન્ટ લાઈફ વિકલ્પ સાથે તમારા પ્રિયજનોને સુરક્ષિત કરવાનું પણ પસંદ કરી શકો છો.

એન્યુઈટી રૂપે ચુકવણી તરીકે તમે કેટલી રકમ મેળવી શકો છો?

Answer

 

એન્યુઈટી ચુકવવાની રીતન્યૂનતમ હપ્તોમહત્તમ હપ્તો
વાર્ષિક 12000બોર્ડ દ્વારા માન્ય અંડરરાઈટિંગ પોલિસીને આધીન કોઈ મર્યાદા નથી
અર્ધવાર્ષિક6000
ત્રિમાસિક3000
માસિક1000

 

  • એન્યુઈટીની ન્યૂનતમ ચૂકવણી, સમયાંતરે સુધારેલા IRDAI (વાર્ષિક અને અન્ય લાભો માટેની લઘુત્તમ મર્યાદાઓ) રેગ્યુલેશન્સ, 2015 અનુસાર હશે.

એન્યુઈટીની ચુકવણી માટે ઉપલબ્ધ આવર્તન શું છે?

Answer

તમે તમારી જરૂરિયાત મુજબ માસિક, ત્રિમાસિક, અર્ધ-વાર્ષિક અથવા વાર્ષિક ધોરણે તમારી એન્યુઈટી પ્રાપ્ત કરવાનું પસંદ કરી શકો છો. પ્રથમ એન્યુઈટીની ચુકવણી, તમામ બાકી પ્રીમિયમ ચૂકવવામાં આવ્યા હોય અને પોલિસી અમલમાં હોય તો પ્રીમિયમ ભરવાની મુદત પૂરી થયા પછી દર વર્ષના અંતે ચુકવવામાં આવશે.

એન્યુઈટીના હપ્તાની રકમ નીચેના કોષ્ટક મુજબ એન્યુઈટી માટે પસંદ કરેલ આવર્તન મુજબ કારકો સાથે એન્યુઈટીના વાર્ષિક દરનો ગુણાકાર કરીને નક્કી કરવામાં આવશે: 
 

એન્યુઈટીની ચુકવણી માટે આવર્તનએન્યુઈટીના વાર્ષિક દર સાથે ગુણાકાર કરવાનું કારક
વાર્ષિક1
અર્ધવાર્ષિક0.49
ત્રિમાસિક 0.24
માસિક 0.08

આ પોલિસી હેઠળ એન્યુઈટીના દરો શું છે?

Answer

એન્યુઈટીના દરો લાઇફ ઇન્ક્રીઝિંગ એન્યુઇટી સિવાય ખરીદી કરતી વખતે સંપૂર્ણ શબ્દોમાં લાઈફ માટે લેવલ અને ગેરેંટીડ રહેશે. આવી એન્યુઈટી ત્યાં સુધી ચૂકવવાપાત્ર રહેશે જ્યાં સુધી એન્યુટન્ટ જીવિત રહેશે.

સુધારણા માટે નીચેના પરિબળો ખરીદ કિંમતના વિવિધ બેન્ડના આધારે એન્યુઈટીના દરો પર લાગુ થશે:
 

પ્રીમિયમ બેન્ડ્સસુધારણાના પરિબળો
50,000 થી 99000 -
1,00,000 થી 1,99,0002.30%
2,00,000 થી 2,99,0003.10%
3,00,000 થી 4,99,000 3.60%
5,00,000 & above3.80

આ પોલિસીમાં પ્રીમિયમ ચુકવણી માટે આવર્તન શું છે?

Answer

તમે આ પૉલિસીમાં મર્યાદિત સમય માટે તમારું પ્રીમિયમ ચૂકવી શકો છો. તમે તમારું પ્રિમીયમ વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક અથવા માસિક ધોરણે ચૂકવી શકો છો.

આ પોલિસીમાં વિલંબનો સમયગાળો શું છે?

Answer

આ પોલિસી હેઠળ વિલંબનો સમયગાળો પ્રીમિયમ ભરવાની મુદતની બરાબર છે. પોલિસી શરૂ થયાની તારીખથી જે વર્ષો દરમિયાન એન્યુટન્ટને કોઈ એન્યુઈટી ચૂકવવાપાત્ર નથી તે વિલંબનો સમયગાળો છે.

આ પોલિસીમાં પ્રીમિયમ શું છે?

Answer

તમે તમારી જરૂરિયાતના આધારે પોલિસીમાં મર્યાદિત પ્રીમિયમ ચૂકવી શકો છો.
 

ન્યૂનતમ પ્રીમિયમમહત્તમ પ્રીમિયમ
રૂ. 50,000/-કોઈ મર્યાદા નથી. મહત્તમ પ્રીમિયમ એન્યુઈટી પર આધાર રાખે છે.
  • જો આવક ઇન્ડિયાફર્સ્ટ લાઇફ દ્વારા જારી કરાયેલ અથવા સંચાલિત કરારમાંથી પ્રાપ્ત થાય છે, જ્યાં એન્યુઈટી ખરીદવી ફરજીયાત છે, ત્યાં અને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા નિયમન કરાયેલ નેશનલ પેન્શન સિસ્ટમના સબ્સ્ક્રાઇબર્સને ન્યુનતમ પ્રીમિયમ ચુકવવાની શરત લાગુ પડતી નથી
  • એન્યુટન્ટ દ્વારા પસંદ કરાયેલ ખરીદ કિંમત એવી હોવી જોઈએ કે એન્યુઈટીના ન્યૂનતમ હપતાના માપદંડો, ઈન્ડિયાફર્સ્ટ લાઈફ તરફથી આ પ્રોડક્ટ હેઠળ ઉપલબ્ધ એન્યુઈટીના કોઈપણ વિકલ્પો હેઠળ પૂર્ણ થાય અને તે પછી પોલિસી જારી કરવામાં નહીં આવે.

  • ન્યૂનતમ પ્રીમિયમ એવું હોવું જોઈએ કે એન્યુઈટીના ન્યૂનતમ હપ્તાના માપદંડ, ઇન્ડિયાફર્સ્ટ લાઈફ તરફથી ઉપલબ્ધ એન્યુઈટીના કોઈપણ વિકલ્પ હેઠળ પૂર્ણ થાય.

  • લાગુ કર, જો કોઈ હોય તો, પ્રીમિયમ પર વસૂલવામાં આવશે અને અલગથી એકત્રિત કરવામાં આવશે. આ કરનું સ્તર સરકાર દ્વારા સમય સમય પર જાહેર કરાયેલ ઉત્પાદન માટે લાગુ પડતા કરના દર મુજબ હશે.

પૉલિસી હેઠળ ઉપલબ્ધ એન્યુઈટીના વિકલ્પો અને લાભો શું છે?

Answer

 

S. Noએન્યુઇટીનો વિકલ્પસર્વાઇવલ બેનિફિટડેથ બેનીફીટ*
Aલાઈફ એન્યુઈટી

સિંગલ લાઈફ

એન્યુઈટી માટે પસંદ કરેલ આવર્તન મુજબ એન્યુઈટી, એન્યુટન્ટના સમગ્ર જીવન માટે ચુકવણીની નિયત તારીખ પછી ચૂકવવાપાત્ર રહેશે.

જોઈન્ટ લાઈફ

એન્યુઈટી માટે પસંદ કરેલ આવર્તન મુજબ એન્યુઈટી, એન્યુટન્ટના સમગ્ર જીવન માટે ચુકવણીની નિયત તારીખ પછી ચૂકવવાપાત્ર રહેશે.

સિંગલ લાઈફ

કોઈ ડેથ બેનીફીટ ચુકવવામાં નહીં આવે અને પોલિસી બંધ થઇ જશે.

જોઈન્ટ લાઈફ

પ્રથમ એન્યુટન્ટની મૃત્યુ પર: કોઈ ડેથ બેનીફીટ ચુકવવામાં નહીં આવે. બીજા વાર્ષિકી માટે સંપૂર્ણ લાભો સાથે નીતિ ચાલુ રહેશે

બીજા એન્યુટન્ટની મૃત્યુ પર: કોઈ ડેથ બેનીફીટ ચુકવવામાં નહીં આવે અને પોલિસી બંધ થઇ જશે.

Bલાઈફ ઈન્ક્રિઝિંગ એન્યુઈટી

સિંગલ લાઈફ

એન્યુઈટી માટે પસંદ કરેલ આવર્તન મુજબ એન્યુઈટી, એન્યુટન્ટના સમગ્ર જીવન માટે ચુકવણીની નિયત તારીખ પછી ચૂકવવાપાત્ર રહેશે. એન્યુઈટીના 20 વર્ષ પૂરા થયા પછી એયુઇટીમાં દર વર્ષે સાદા દરે વાર્ષિક 5%નો વધારો થશે.

જોઈન્ટ લાઈફ

લાગુ પડતું નથી

સિંગલ લાઈફ

કોઈ ડેથ બેનીફીટ ચુકવવામાં નહીં આવે અને પોલિસી બંધ થઇ જશે

જોઈન્ટ લાઈફ

લાગુ પડતું નથી

Cમૃત્યુ પર રિટર્ન ઓફ પરચેઝ પ્રાઇસવાળી લાઈફ એન્યુઈટી

સિંગલ લાઈફ

એન્યુઈટી માટે પસંદ કરેલ આવર્તન મુજબ એન્યુઈટી, એન્યુટન્ટના સમગ્ર જીવન માટે ચુકવણીની નિયત તારીખ પછી ચૂકવવાપાત્ર રહેશે.

જોઈન્ટ લાઈફ

એન્યુઈટી માટે પસંદ કરેલ આવર્તન મુજબ એન્યુઈટી, છેલ્લા જીવિત એન્યુટન્ટના સમગ્ર જીવન માટે ચુકવણીની નિયત તારીખ પછી ચૂકવવાપાત્ર રહેશે.

સિંગલ લાઈફ

ખરીદી કિંમતના 100% નોમિની (ઓ)/કાનૂની વારસદારોને ચૂકવવાપાત્ર રહેશે અને પોલિસી બંધ થઇ જશે.

જોઈન્ટ લાઈફ

પ્રથમ એન્યુટન્ટની મૃત્યુ પર: કોઈ ડેથ બેનીફીટ ચુકવવામાં નહીં આવે. બીજા એન્યુટન્ટ માટે સંપૂર્ણ લાભો સાથે પોલિસી ચાલુ રહેશે.

બીજા એન્યુટન્ટની મૃત્યુ પર: ચૂકવેલ કુલ પ્રીમિયમના 100% નોમિની(ઓ)/કાનૂની વારસદારોને ચૂકવવાપાત્ર રહેશે અને પોલિસી બંધ થઇ જશે.

Dમૃત્યુ પર અથવા ગંભીર બીમારી (CI) પર રિટર્ન ઓફ પરચેઝ પ્રાઇસવાળી લાઈફ એન્યુઈટી

સિંગલ લાઈફ

એન્યુઈટી માટે પસંદ કરેલ આવર્તન મુજબ એન્યુઈટી, છેલ્લા જીવિત એન્યુટન્ટના સમગ્ર જીવન માટે ચુકવણીની નિયત તારીખ પછી, CI ના નિદાન અથવા મૃત્યુ (મૃત્યુ અથવા CI બેમાંથી જે વહેલું હોય) સુધી ચૂકવવાપાત્ર રહેશે.  

જોઈન્ટ લાઇફ

લાગુ પડતું નથી

સિંગલ લાઈફ

મૃત્યુના કિસ્સામાં (મૃત્યુ અથવા CI બેમાંથી જે વહેલું હોય) ખરીદી કિંમતના 100% નોમિની(ઓ)/કાનૂની વારસદારોને ચૂકવવાપાત્ર રહેશે અને પોલિસી બંધ થઇ જશે.

જોઈન્ટ લાઇફ

લાગુ પડતું નથી

Eમૃત્યુ પર અથવા જીવિત રહેવા પર હપ્તામાં રિટર્ન ઓફ પરચેઝ પ્રાઇસવાળી લાઈફ એન્યુઈટી

સિંગલ લાઈફ

એન્યુઈટી માટે પસંદ કરેલ આવર્તન મુજબ એન્યુઈટી, છેલ્લા જીવિત એન્યુટન્ટના સમગ્ર જીવન માટે ચુકવણીની નિયત તારીખ પછી ચૂકવવાપાત્ર રહેશે. વધુમાં એક નિશ્ચિત રકમ (ચુકવેલ કુલ પ્રીમિયમના 20%) એન્યુઈટીના 20 વર્ષ પૂરાં થવાથી શરૂ કરીને દર 5મા વર્ષના અંતે, TPP ના કુલ 100% ને આધીન ચૂકવવાપાત્ર રહેશે, જે પછી એન્યુઈટીની ચુકવણી કરવામાં નહીં આવે.

જોઈન્ટ લાઇફ

લાગુ પડતું નથી

સિંગલ લાઈફ

ખરીદી કિંમતના 100% માંથી ચૂકવવામાં આવેલી વધારાની રકમ (20 વર્ષ પૂરા થયા પછી શરૂ કરીને દર 5માં વર્ષના અંતે ચૂકવવામાં આવતા કુલ પ્રીમિયમના 20%) બાદ કરીને નોમિની(ઓ)/કાયદેસરના વારસદારોને ચૂકવવાપાત્ર રહેશે  અને પોલિસી બંધ થઇ જશે.

જોઈન્ટ લાઇફ

લાગુ પડતું નથી

 

i. એન્યુઈટીના વિકલ્પ A અને C સિંગલ લાઇફ અને જોઈન્ટ લાઈફ માટે ઉપલબ્ધ હશે જ્યારે અન્ય પ્લાનના વિકલ્પો ફક્ત સિંગલ લાઇફ માટે જ ઉપલબ્ધ હશે.

ii. જો તમામ બાકી પ્રીમિયમ ચૂકવવામાં આવ્યા હોય અને પોલિસી અમલમાં હોય તો પ્રીમિયમ ભરવાની મુદત પૂરી થયા પછી એન્યુઈટીની ચૂકવણી શરૂ થશે.

iii. જો તમામ બાકી પ્રીમિયમ ચૂકવવામાં આવ્યા હોય અને પોલિસી અમલમાં હોય તો વિલંબના સમયગાળા/ પ્રીમિયમ ભરવાની મુદત પછી ડેથ બેનીફીટ ચૂકવવામાં આવશે.

iv. જો તમામ બાકી પ્રીમિયમ ચૂકવવામાં આવ્યા હોય અને પોલિસી અમલમાં હોય તો વિલંબના સમયગાળા/ પ્રીમિયમ ભરવાની મુદત દરમિયાન મૃત્યુના કિસ્સામાં:

  • સિંગલ લાઇફ: ચૂકવેલ કુલ પ્રીમિયમના 105% નોમિનીને ચૂકવવાપાત્ર રહેશે અને પોલિસી બંધ થઇ જશે.
  • જોઈન્ટ લાઈફ:

o પ્રથમ જીવિત વ્યક્તિની મૃત્યુ પર - કોઈ ડેથ બેનીફીટ ચુકવવામાં નહીં આવે. બીજા જીવિત વ્યક્તિને સંપૂર્ણ લાભ મળ્યાની સાથે પોલિસી ચાલુ રહેશે.

o બીજા જીવિત વ્યક્તિની મૃત્યુ પર - ચૂકવવામાં આવેલા કુલ પ્રીમિયમના 105% નોમિની(ઓ)/કાનૂની વારસદારોને ચૂકવવાપાત્ર રહેશે અને પોલિસી બંધ થઇ જશે.

v. પ્રથમ એન્યુટન્ટ એ એન્યુઈટી મેળવવા માટે હકદાર પ્રથમ વ્યક્તિ હશે, જ્યારે બીજો એન્યુટનન્ટ, જો લાગુ હોય તો, પ્રથમ એન્યુટન્ટના મૃત્યુની ઘટનામાં એન્યુઈટી મેળવવા માટે હક્કદાર રહેશે.

vi. જોઈન્ટ લાઈફ એન્યુઈટી એવા તમામ સંબંધો માટે ઉપલબ્ધ હશે જેમાં એન્યુટન્ટ, વીમાપાત્ર હિત ધરાવતા હોય.

તમને રસ પડે તેવા પ્લાન્સ!

IndiaFirst Life Guarantee Of Life Dreams Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
Product Description

આપણાં સ્વપ્નોને પૂરા કરવા જો આપણી પાસે આવકનો બીજો સ્ત્રોત હોય તો કેટલું સારું થાય? પ્રસ્તુત છે તમારા સ્વપ્નને સાચા કરવાનો રસ્તો જેમાં તમે પહેલાં મહિનાના અંતથી જ કમાણી કરવાનું શરૂ કરી શકો છો.

Product Benefits
  • 3 આવક વિકલ્પોમાંથી પસંદગી
  • નિશ્ચિત લાંબા ગાળાની આવક
  • લાઈફ ઈન્શ્યોરન્સ કવચ
  • દીર્ઘકાલીન બચતના લાભો
  • એક પ્રીમિયમ ચૂકવવામાં ચૂક થઈ જાય તો પણ સંરક્ષણ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Guaranteed Annuity Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ એન્યૂઈટી પ્લાન

Dropdown Field
નિવૃત્તિ(રીટાયરમેન્ટ)
Product Description

અમારા ગેરંટીડ એન્યૂઈટી પ્લાન સાથે મનની શાંતિ અને નાણાંકીય સ્થિરતા મેળવો જે ખાસ તમારા સમૃદ્ધ ભાવિને આજીવન નિયમિત આવકની ખાતરી દ્વારા સુરક્ષિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. 

Product Benefits
  • નિવૃત્તિનું આયોજન
  • 12 એન્યૂઈટી વિકલ્પો
  • અતિરિક્ત નિવૃત્તિ પોલિસી લાભ
  • સંયુક્ત લાઈફ વિકલ્પ સાથે સાતત્યતા
  • ખરદી કિંમત પરત કરવાનો વિકલ્પ
  • પ્રવર્તમાન ટેક્સ કાયદાઓ અનુસાર ટેક્સમાં લાભ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Radiance Smart Invest Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન

Dropdown Field
રોકાણ
Product Description

શું તમે સાંભળ્યું છે એવા પ્લાન વિશે જે વીમા કવચ તો આપે પણ સાથે સાથે સંપત્તિનું સર્જન પણ કરે?  ઈન્ડિયાફર્સ્ટ લાઈફ રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન સાથે 1 પ્લાનમાં મેળવો 2 લાભ.

Product Benefits
  • શૂન્ય ફંડ એલોકેશન ચાર્જ
  • 10 અલગ અલગ ફંડમાંથી પસંદગી
  • 3 પ્લાન વિકલ્પો
  • ઉંચા વળતર માટે 100% નાણાંનું રોકાણ
  • લાઈફ કવર
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન શા માટે પસંદ કરવા?

1.6 કરોડ

સ્થાપના બાદ લોકોનું જીવન આરક્ષિત 

list

ઉપલબ્ધ છે 16,500+

બીઓબી અને યુબીઆઈ શાખાઓમાં

list

30,131 કરોડ

એયુએમ ડિસેમ્બર ‘2024 સુધી

list

1 દિવસીય

ક્લેઈમ સેટલમેન્ટ(દાવા પતાવટ)ની ખાતરી

list

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail