વય
- Question
- વય
- Answer
-
- ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઇએ. સગીરો એફ.ડી. ખાતું ખોલાવી શકે છે, પરંતુ તે માતા-પિતા કે કાનૂની ગાર્ડિયનની ગાર્ડિયનશીપ હેઠળ સંચાલિત થવું આવશ્યક છે.
તમારા માટે યોગ્ય સમય અમને જણાવો.
લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો
તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.
પુરુષ
સ્ત્રી
અન્ય
Thank for submitting your details
Your insights play a crucial role in helping us improve and enhance our services.
અમારા સરળ કેલ્ક્યુલેટરની સહાયથી તમારી એફ.ડી.ની રકમ અને ઉપાર્જિત વ્યાજની ગણતરી કરો
ફિક્સ્ડ ડિપોઝિટ્સ પરંપરાગત બચત વિકલ્પ છે, જે સામાન્યપણે તેમના નીચા જોખમ અને ઊંચી તરલતા માટે પસંદ કરવામાં આવે છે. ફિક્સ્ડ ડિપોઝિટ નાણાની વૃદ્ધિ કેટલી હાંસલ કરી શકાય છે તેનો ખ્યાલ મેળવો. જાતે કાર્ય કરવાનું જવા દો અને ફિક્સ્ડ ડિપોઝિટ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. વિશ્વસનીય અને એક્સેસ કરી શકાય એવા ટુલ સાથે યોગ્ય નિર્ણય લો, જે મુખ્ય રકમ અને એફ.ડી. વ્યાજદરનો આધાર છે.
એફ.ડી. કેલ્ક્યુલેટર અથવા ફિક્સ્ડ ડિપોઝિટ કેલ્ક્યુલેટર એક ઓનલાઇન ટુલ છે, જે સમય જતા ફિક્સ્ડ ડિપોઝિટ દ્વારા આપવામાં આવતા વળતરનો અંદાજ આપે છે. તેની સહાયથી વ્યક્તિ નિર્દિષ્ટ સમયસીમા માટે મુખ્ત રકમ પર વળતરનો અંદાજ મેળવી શકે છે. ટુલનો ઉપયોગ કરો ત્યારે મુખ્ય રકમ અને એફ.ડી.ના વ્યાજદરને સમાયોજિત કરી શકાય છે. આ સમાયોજનને આધારે એફ.ડી. વળતરનાં કેલ્ક્યુલેટર નિર્દિષ્ટ સમયસીમાની અંદર વિભિન્ન સમયે વળતર માટેના અંદાજ પૂરા પાડશે.
એફ.ડી. કેલ્ક્યુલેટર સરળ અને પહોંચક્ષમ ટુલ છે. તેનો ઉદ્દેશ બદલાતા પરિબળોની પસંદગીને આધારે તમારા ફિક્સ્ડ ડિપોઝિટ ખાતામાંથી તમે ઉપાર્જિત કરી શકો તે વળતર માટે ત્વરિત અંદાજો મેળવવામાં સહાય કરે છે.
How do Retirement Calculators work?
એફ.ડી.ની ગણતરી નિવાસી અને એન.આર.આઇ. માટે સહેજ અલગ હોઇ શકે છેઃ
બેંકો અને નાણાકીય સંસ્થાઓમાં ફિક્સ્ડ ડિપોઝિટ્સ માટેના વ્યાજદરો સામાન્યપણે 3% અને 8%ની વચ્ચે હોય છે, જે નીચેની બાબતો પર આધાર રાખે છેઃ
થાપણ રકમ
પસંદ કરેલી અવધિ
એફ.ડી.નો પ્રકાર (ક્યુમ્યુલેટિવ અથવા નોન-ક્યુમ્યુલેટિવ)
ઘણી વખત વરિષ્ઠ નાગરિકો વર્ધિત લાભ તરીકે ઊંચા વ્યાજદર પ્રાપ્ત કરે છે.
એફ.ડી. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો સરળ છે
ભારતમાં ફિક્સ્ડ ડિપોઝિટ (એફ.ડી.) ખોલવા માટે પાત્રતા માપદંડ બેંકો અને નાણાકીય સંસ્થાઓમાં સહેજ અલગ હોય છે.
એફ.ડી. કેલ્ક્યુલેટરનો લાભ લઈને તમે તમારા રોકાણની અસરકાર યોજના બનાવી શકો છો, વળતર વધારી શકો છો અને સરળતા સાથે તમારા નાણાકીય લક્ષ્યાંકો હાંસલ કરી શકો છો. તમે નિવાસી હોય કે એન.આર.આઇ. હોય, ફિક્સ્ડ ડિપોઝિટ્સની બારીક બાબતોની સમજ તમારા નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરવામાં સહાય કરી શકે છે.
હા, તમે નોન-ક્યુમ્યુલેટિવ એફ.ડી. યોજનાઓ હેઠળ વ્યાજની માસિક ચુકવણી માટેનો વિકલ્પ પસંદ કરી શકો છો. વ્યાજ ચક્રવૃદ્ધિ થવાને સ્થાને નિયમિત અંતરાલ (માસિક, ત્રિમાસિક વગેરે) પર તમારા ખાતામાં જમા થાય છે.
પાકતી મુદ્દતની રકમ એફ.ડી.ની અવધિના અંતે પ્રાપ્ત કુલ રકમ હોય છે, જેમાં મુખ્ય રકમ અને એકત્રિત વ્યાજ સામેલ હોય છે.
એફ.ડી. ખોલવા માટે આવશ્યક લઘુત્તમ રકમ બેંક પ્રમાણે અલગ અલગ હોય છે, પરંતુ તે રૂ. 1,000થી શરૂ થાય છે.
જ્યારે સામાન્ય નાગરિકોની વાત આવે ત્યારે એફ.ડી. સામાન્યપણે વાર્ષિક ધોરણે 3%થી 7% વચ્ચે હોય છે, જે બેંક, અવધિ અને બજારની સ્થિતિઓ પર આધાર રાખે છે.
એફ.ડી. પર વ્યાજની ગણતરી નીચેના સૂત્રનો ઉપયોગ કરીને કરવામાં આવે છેઃ
સાદા વ્યાજ માટે (એસ.આઇ.):
A=P(1+rt)
ચક્રવૃદ્ધિ વ્યાજ (સી.આઇ.) માટે:
A = P(1 + rn)nt
જો કે, આ જાતે ગણતરી માટે માત્ર સમય જ નથી લાગતો, પરંતુ તે ત્રુટીનો પણ અવકાશ ધરાવે છે. ફિક્સ્ડ ડિપોઝિટ કેલ્ક્યુલેટરનો ઉપયોગ ઝડપી અને મુશ્કેલી રહિત હોય છે, જે સુનિશ્ચિત કરે છે કે તમારા વળતરના અંદાજો વાસ્તવિક પરિણામોથી શક્ય એટલા નજીક હોય.
વરિષ્ઠ નાગરિકો માટે ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરો સામાન્યપણે નિયમિત દરો કરતા 0.25%થી 0.50% ઊંચા હોય છે. ઉદાહરણ તરીકે, જો પ્રમાણભૂત વ્યાજ 6% છે, તો વરિષ્ઠ નાગરિકો 6.5% ઉપાર્જિત કરી શકે છે. ચોક્કસ દર બેંક અને અવધિ પ્રમાણે અલગ હોય છે.
એફ.ડી. કેલ્ક્યુલેટર નીચેની બાબતોમાં સહાય કરે છેઃ
એફ.ડી. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવા માટે માત્ર થોડી મિનિટનો સમય લાગે છે. તમારે ત્વરીત પરિણામો મેળવવા માટે થાપણની રકમ, અવધિ, બેંકો કે નાણાકીય સંસ્થાઓ દ્વારા ઓફર કરવામાં આવતા ફિસ્ક્ડ ડિપોઝિટના વ્યાજદરો અને ચક્રવૃદ્ધિની પુનરાવૃત્તિ દાખલ કરવાની જરૂર હોય છે.
હા, બેંકો, નાણાકીય સંસ્થાઓ અથવા ત્રાહિત પક્ષની વેબસાઇટ્સ દ્વારા પૂરા પાડવામાં આવતા એફ.ડી. ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટર્સ સામાન્યપણે ઉપયોગ માટે નિઃશુલ્ક હોય છે.
હા, મોટા ભાગની બેંકો પાકતી મુદ્દત પહેલા ઉપાડ કરવા માટે દંડ વસૂલે છે. દંડ સામાન્યપણેઃ
હા, એફ.ડી.માંથી મળતું વ્યાજ વેરાપાત્ર હોય છે.
દંડની ગણતરી નીચે પ્રમાણે થાય છેઃ
પૂર્ણ અવધિ માટે લાગુ થવા પાત્ર વ્યાજદરોમાં ઘટાડો.