અસ્વીકરણઃ લિંક્ડ વીમા ઉત્પાદનો પરંપરાગત વીમા ઉત્પાદનોથી અલગ છે અને તે જોખમકારક પરિબળોને આધિન છે. યુનિટ લિંક્ડ લાઇફ ઇન્શ્યોરેન્સ પૉલિસીઓમાં ચૂકવવામાં આવતું પ્રીમિયમ કેપિટલ માર્કેટ સાથે સંકળાયેલ રોકાણ જોખમોને આધિન છે તથા યુનિટ્સની એનએવી ફંડના કાર્યદેખાવ પર આધાર રાખી ઉપર-નીચે જઈ શકે છે અને વીમાકૃત વ્યક્તિ તેણે/તેણીએ લીધેલા નિર્ણય માટે પોતે જવાબદાર છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ કંપની લિમિટેડ એ એક વીમા કંપનીનું ફક્ત નામ છે અને તે કોઇપણ પ્રકારે કરારની ગુણવત્તા, તેની ભાવિ સંભાવનાઓ અથવા વળતરને સૂચવતું નથી. આપના વીમા એજન્ટ અથવા તો મધ્યસ્થી અથવા તો વીમાકંપની દ્વારા જારી કરવામાં આવેલા વીમાના દસ્તાવેજો મારફતે સંકળાયેલા જોખમો અને લાગુ થતાં ચાર્જિસ અંગે જાણો. આ કરાર હેઠળ પૂરાં પાડવામાં આવતાં વિવિધ ફંડ એ ફંડના નામ છે અને તે કોઇપણ પ્રકારે આ પ્લાનની ગુણવત્તા, તેમની ભાવિ સંભાવનાઓ અને વળતરને સૂચવતા નથી. ભૂતકાળનો કાર્યદેખાવ ભવિષ્યમાં જળવાઈ રહી શકે છે અને ન પણ જળવાઈ રહે તથા તેના ભાવિના કાર્યદેખાવની કોઈ બાંયધરી આપવામાં આવતી નથી. આ દસ્તાવેજનું કેટલુંક વિષયવસ્તુ ‘ભવિષ્યદર્શી’ લાગતા વિધાનો / આકલનો / અપેક્ષાઓ / આગાહીઓ ધરાવતું હોઈ શકે છે. વાસ્તવિક પરિણામો આ દસ્તાવેજમાં વ્યક્ત કરવામાં આવેલ/નિહિત પરિણામોથી વાસ્તવમાં અલગ હોઈ શકે છે. આ વિધાનો કોઈ ચોક્કસ વ્યક્તિ કે કોઈ વ્યક્તિની ચોક્કસ રોકાણ જરૂરિયાતોને વ્યક્તિગત ભલામણ કરવાનો ઇરાદો ધરાવતા નથી. આ ભલામણો / વિધાનો / આકલનો / અપેક્ષાઓ / આગાહીઓ સર્વસામાન્ય પ્રકારની છે અને વ્યક્તિગત પૉલિસીધારક / ગ્રાહકોની ચોક્કસ રોકાણ જરૂરિયાતો કે જોખમ લેવાની ક્ષમતા કે નાણાકીય પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા નથી. વેચાણની પ્રક્રિયા પૂર્ણ કરતાં પહેલાં જોખમ કારક પરિબળો અંગે વધુ માહિતી અને નિયમો શરતો માટે કૃપા કરીને સેલ્સ બ્રોશરને કાળજીપૂર્વક વાંચો. કર સંબંધિત લાભ કર સંબંધિત કાયદાઓમાં આવતાં પરિવર્તનોને આધિન છે.