drop-header-img
IndianFirstLife

એલીટ ટર્મ પ્લાન

  • tick

    99 વર્ષ સુધી આજીવન સુરક્ષા

  • tick

    કિફાયતી કિંમતે ઉંચુ કવર

  • tick

    સુવિધાજનક પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    ઉચ્ચક અથવા માસિક હપ્તારૂપે સમ એશ્યોર્ડ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સુપર પ્રોટેક્શન પ્લાન

  • tick

    તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (રિટર્ન ઓફ પ્રિમિયમ –ROP)

  • tick

    તમારી અનુકૂળતાએ પ્રિમિયમ્સ ચુકવવાની લવચિકતા

  • tick

    99 વર્ષ સુધીની જીવનપર્યંતની સુરક્ષા

  • tick

    લમ્પસમ અથવા માસિક હપ્તાઓ તરીકે વીમાની રકમ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લાઈફ પ્લાન

  • tick

    અવધઇ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    પરિવારને પેઆઉટ મળશે

  • tick

    એશ્યોર્ડ રકમ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    લાંબા ગાળા સુધી સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

પ્રોટેક્ટ શીલ્ડ પ્લાન

  • tick

    ત્વરીત જારી થાય છે

  • tick

    વ્યાજબી પ્રિમિયમ

  • tick

    કોઇ મેડિકલ નહીં1

  • tick

    પ્રચલિત વેરાના કાયદા અનુસાર વેરાના લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સરલ જીવન બીમા

  • tick

    રૂ।. 50 લાખ સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    પ્રિયજનો માટે 40 વર્ષ સુધી સુરક્ષા

  • tick

    ઉચ્ચક લાભ સાથે કોવિડ-19 સામે સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટર્મ રાઈડર પ્લાન

  • tick

    5-30 વર્ષ સુધી અતિરિક્ત લાઈફ કવર

  • tick

    નિશ્ચિત ઉચ્ચક મૃત્યુ લાભ

  • tick

    તમે રોકેલા પ્રીમિયમ પર ટેક્સ લાભનો આનંદ મેળવો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એલીટ ટર્મ પ્લાન

  • tick

    99 વર્ષ સુધી આજીવન સુરક્ષા

  • tick

    કિફાયતી કિંમતે ઉંચુ કવર

  • tick

    સુવિધાજનક પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    ઉચ્ચક અથવા માસિક હપ્તારૂપે સમ એશ્યોર્ડ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સુપર પ્રોટેક્શન પ્લાન

  • tick

    તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (રિટર્ન ઓફ પ્રિમિયમ –ROP)

  • tick

    તમારી અનુકૂળતાએ પ્રિમિયમ્સ ચુકવવાની લવચિકતા

  • tick

    99 વર્ષ સુધીની જીવનપર્યંતની સુરક્ષા

  • tick

    લમ્પસમ અથવા માસિક હપ્તાઓ તરીકે વીમાની રકમ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લાઈફ પ્લાન

  • tick

    અવધઇ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    પરિવારને પેઆઉટ મળશે

  • tick

    એશ્યોર્ડ રકમ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    લાંબા ગાળા સુધી સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

પ્રોટેક્ટ શિલ્ડ પ્લાન

  • tick

    ત્વરીત જારી થાય છે

  • tick

    વ્યાજબી પ્રિમિયમ

  • tick

    કોઇ મેડિકલ નહીં1

  • tick

    પ્રચલિત વેરાના કાયદા અનુસાર વેરાના લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સરલ જીવન બીમા પ્લાન

  • tick

    રૂ।. 50 લાખ સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    પ્રિયજનો માટે 40 વર્ષ સુધી સુરક્ષા

  • tick

    ઉચ્ચક લાભ સાથે કોવિડ-19 સામે સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન

  • tick

    શૂન્ય ફંડ એલોકેશન ચાર્જ

  • tick

    10 અલગ ફંડમાંથી પસંદ કરવાનો વિકલ્પ

  • tick

    તમારા રોકાણના લક્ષ્યાંકોની પૂર્તિ માટે 3 પ્લાન વિકલ્પ

  • tick

    ઉચ્ચ વળતર માટે 100% નાણાંનું રોકાણ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

મની બેલેન્સ પ્લાન

  • tick

    શ્રેષ્ઠતમ ઈન્વેસ્ટમેન્ટ વ્યૂહરચના

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી

  • tick

    અંશતઃ વિથડ્રોઅલની અનુકૂળતા

  • tick

    સરળ ફંડ ઉપલબ્ધિ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટુલિપ પ્લસ

  • tick

    100 ગણા સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • tick

    પ્રીમિયમ એલોકેશન ચાર્જ પર 750% સુધી વળતર

  • tick

    અતિરિક્ત ખર્ચને આવરવા માટે તૈયાર કરાયેલ રાઈડર્સ

  • tick

    ઉંચા પ્રીમિયમ માટે પ્રીમિયમ એલોકેશન ચાર્જમાં ઘટાડો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટ્યૂલિપ પ્રો પ્લાન

  • tick

    Up to 20X Life Cover for Your Loved Ones

  • tick

    Additional Coverage through TERM Rider

  • tick

    Multiple Investment Strategies and up to 10 Diversified Funds

  • tick

    Up to 600% of Premium Allocation Charges returned at Maturity

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

વેલ્થ મેક્સિમાઈઝર પ્લાન

  • tick

    માર્કેટ આધારીત વળતર

  • tick

    મહત્તમ ફાયદા માટે નિઃશૂલ્ક રૂપાંતરણ

  • tick

    લાંબા ગાળાના લોયલ્ટી લાભ

  • tick

    ટૉપ-અપ પ્રીમિયમ ઉમેરો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એશ્યોર્ડ ઇન્કમ ફોર માઇલસ્ટોન્સ પ્લાન

  • tick

    બાંયધરીકૃત્ત લાંબા ગાળાનો આવક પ્લાન

  • tick

    સીમાચિહ્ન આધારિત નાણાકીય આયોજન માટે આદર્શ

  • tick

    ત્રણ કસ્ટમાઇઝેબલ લાભ વિકલ્પો

  • tick

    ત્વરીત અથવા વિલંબિત આવકના પ્રકારો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

  • tick

    આવકના 3 વિકલ્પોની પસંદગી

  • tick

    ઓનલાઈન ખરીદી પર 5% સુધીની વધારાની આવક

  • tick

    મહિલાઓ માટે ઉન્નત આવક લાભ

  • tick

    નિયમિત આવક મેળવવા માટે તારીખ પસંદ કરવાનો વિકલ્પ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

  • tick

    રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર

  • tick

    વન-ટાઈમ ચૂકવણી(સિંગલ પે)

  • tick

    ટેક્સ બચત લાભ*

  • tick

    1.25ગણું ઉંચું લાઈફ કવર

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

મહાજીવન પ્લસ પ્લાન

  • tick

    15થી 20 વર્ષ સુધી લાઈફ કવર

  • tick

    સમયાંતરે કેશબેક

  • tick

    અવરોધરહિત લાઈફ કવર

  • tick

    વહેલી પ્રીમિયમ ચૂકવણી સાથે મનીબેક ડિસ્કાઉન્ટ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સ્માર્ટ રિટાયરમેન્ટ પ્લાન

  • tick

    3 નવા ફંડ્ઝ સાથે બજાર સાથે સંકળાયેલા વળતર !

  • tick

    તમારી નિવૃત્તિને સુરક્ષિત કરવા 2 પ્લાન વિકલ્પો

  • tick

    શૂન્ય ફાળવણી અથવા વહીવટી શુલ્ક

  • tick

    પ્રથમ વર્ષમાં 5% સુધી ગેરંટીડ એડિશન્સ*

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેંટીડ પેન્શન પ્લાન

  • tick

    જીવનભર માટે આવક

  • tick

    એન્યુઈટીના 5 વિકલ્પો

  • tick

    જોઈન્ટ લાઈફ પ્રોટેક્શન

  • tick

    એન્યુટીમાં વૃદ્ધિનો વિકલ્પ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેન્ટેડ એન્યુઇટી પ્લાન

  • tick

    નિવૃત્તિનું આયોજન

  • tick

    એન્યુઈટીના 12 વિકલ્પો

  • tick

    રિટાયરમેન્ટ પોલીસીના વધારાના લાભો

  • tick

    જોઈન્ટ લાઈફ વિકલ્પ સાથે કન્ટિન્યુઈટી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેંટીડ રિટાયરમેન્ટ પ્લાન

  • tick

    ખાતરીપૂર્વકનું વળતર

  • tick

    મોંઘવારીને હરાવે

  • tick

    બચત કરવાની રીત પસંદ કરો

  • tick

    40 વર્ષ સુધી બચત કરો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એશ્યોર્ડ ઇન્કમ ફોર માઇલસ્ટોન પ્લાન

  • tick

    બાંયધરીકૃત્ત લાંબા ગાળાનો આવક પ્લાન

  • tick

    સીમાચિહ્ન આધારિત નાણાકીય આયોજન માટે આદર્શ

  • tick

    ત્રણ કસ્ટમાઇઝેબલ લાભ વિકલ્પો

  • tick

    ત્વરીત અથવા વિલંબિત આવકના પ્રકારો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટી ઓફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

  • tick

    આવકના 3 વિકલ્પોની પસંદગી

  • tick

    ઓનલાઈન ખરીદી પર 5% સુધીની વધારાની આવક

  • tick

    મહિલાઓ માટે ઉન્નત આવક લાભ

  • tick

    નિયમિત આવક મેળવવા માટે તારીખ પસંદ કરવાનો વિકલ્પ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

  • tick

    રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર

  • tick

    વન-ટાઈમ ચૂકવણી(સિંગલ પે)

  • tick

    ટેક્સ બચત લાભ*

  • tick

    1.25ગણું ઉંચું લાઈફ કવર

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લોંગ ગેરંટીડ ઇન્કમ પ્લાન

  • tick

    ટૂંકા ગાળાની ચુકવણીઓ, લાંબા ગાળાના લાભો

  • tick

    નાણાકીય ધ્યેયો પૂરા કરવા માટે બાંયધરીકૃત આવક

  • tick

    99 વર્ષની ઉંમર સુધી આજીવન આવક

  • tick

    પ્રીમિયમ પેબેકની ખાતરી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટર્મ રાઈડર પ્લાન

  • tick

    5-30 વર્ષ સુધી અતિરિક્ત લાઈફ કવર

  • tick

    નિશ્ચિત ઉચ્ચક મૃત્યુ લાભ

  • tick

    તમે રોકેલા પ્રીમિયમ પર ટેક્સ લાભનો આનંદ મેળવો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

વેઈવર ઑફ પ્રીમિયમ રાઈડર

  • tick

    કવરેજના 3 વિકલ્પો

  • tick

    તમારા પ્રિયજનો માટે નિશ્ચિત નાણાકીય સુરક્ષા

  • tick

    તમારી ગેરહાજરીમાં પોલિસી અમલમાં રહે છે (WOP)

  • tick

    10 ગંભીર બીમારીઓ માટે કવર

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

અકસ્માતી મૃત્યુ લાભ રાઈડર

  • tick

    વર્તમાન પોલિસી પર રૂ।. 2 કરોડ સુધીનું અતિરિક્ત કવર

  • tick

    કિફાયતી કિંમતે તમારા પ્રિયજનોની સુરક્ષા કરો

  • tick

    ટેક્સ લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

કુલ અને કાયમી વિકલાંગતા રાઈડર(ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ટોટલ એન્ડ પરમેનન્ટ

  • tick

    રૂ।. 1 કરોડ સુધીનું અતિરિક્ત કવર

  • tick

    કિફાયતી દરે તમારા પ્રિયજનોને સુરક્ષિત રાખો

  • tick

    ટેક્સ લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગ્રુપ લિવિંગ બેનિફીટ્સ પ્લાન

  • tick

    સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ

  • tick

    કોર્પોરેટ માટે કિફાયતી આરોગ્ય કવરેજ

  • tick

    ગ્રુપ લાઈફ ઈન્શ્યોરન્સ માટે કોવિડ-19 સુરક્ષા

  • tick

    નિશ્ચિત લાભની ખાતરી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગ્રુપ પ્લાન

  • tick

    કિફાયતી ગ્રુપ ટર્મ ઈન્શ્યોરન્સ

  • tick

    સ્વૈચ્છિક અથવા ઑટોમેટિક નોંધણી

  • tick

    ઈડીએલઆઈ સાથે વિસ્તૃત કવરેજ

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ન્યુ કોર્પોરેટ બેનિફિટ પ્લાન

  • tick

    દરેક સ્કીમ માટે અલગ પ્લાન

  • tick

    પ્રતિ વર્ષ 0.5% નું ન્યુનતમ નિશ્ચિત વળતર

  • tick

    કંપનીના પ્રદર્શન મુજબ વાર્ષિક બોનસ

  • tick

    વળતર સરળતાથી પ્રાપ્ત કરો

drop-header-img
IndianFirstLife

લિટલ ચેમ્પ પ્લાન

  • tick

    નાણાકીય સુરક્ષા

  • tick

    કસ્ટમાઇઝ કરી શકાય તેવી પોલિસી

  • tick

    નિશ્ચિત ચૂકવણી

  • tick

    કવરેજના વિવિધ વિકલ્પો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img

ટર્મ ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટર

તમારા પરિવારની નાણાકીય સુરક્ષા માટે યોગ્ય કવરનો અંદાજ મેળવવા માટે ટર્મ ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો.

drop-header-img

ચાઇલ્ડ પ્લાન કેલ્ક્યુલેટર

અમારા સરળ ચાઇલ્ડ પ્લાન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમારા બાળકનાં શિક્ષણ અને ભવિષ્યનાં લક્ષ્યોનું આયોજન કરો.

drop-header-img

નિવૃત્તિ આયોજન કેલ્ક્યુલેટર

આરામદાયક અને તણાવમુક્ત નિવૃત્તિ માટે બચત કરવા માટે તમારે કેટલી જરૂર છે તેનો અંદાજ મેળવો.

drop-header-img

કોસ્ટ ઓફ ડિલે કેલ્ક્યુલેટર

તમારા રોકાણમાં વિલંબને લીધે તમારી લાંબા ગાળાની સમૃદ્ધિનાં સર્જન પર કેવી રીતે અસર પડે છે તે જુઓ.

drop-header-img

માવન જીવન મૂલ્યઃ કેલ્ક્યુલેટર

તમારા માનવ જીવન મૂલ્યની ગણતરી કરો અને તમારા પરિવારની જરૂરિયાતોને આવરવા માટે વીમા કવરને સમજો.

drop-header-img

પેઇડ-અપ કેલ્ક્યુલેટર

તમારી પોલિસીનાં પેઇડ-અપ મૂલ્યને તપાસો અને માહિતાગર નાણાકીય નિર્ણયો લો.

drop-header-img

એન્યુટી કેલ્ક્યુલેટર

અમારા એન્યુટી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને નિવૃત્તિ પછી તમારી નિયમિત આવકનો અંદાજ લગાવો.

drop-header-img

ULIP કેલ્ક્યુલેટર

પોલિસી અવધિ દરમિયાન તમારા ULIP રોકાણો પર સંભવિત વળતરનો અંદાજ મેળવો.

drop-header-img

ચક્રવૃદ્ધિ વ્યાજનું કેલ્ક્યુલેટર

તમારા નાણાં ચક્રવૃદ્ધિની શક્તિ સાથે સમય જતા કેવી રીતે વધે છે તે સમજો

drop-header-img

ભવિષ્યની સમૃદ્ધિનાં સર્જનનું કેલ્ક્યુલેટર

તમારા લાંબા ગાળાના સમૃદ્ધિનાં લક્ષ્યાંકો હાંસલ કરવા માટે તમારા રોકાણની અસરકારક રીતે યોજના બનાવો.

drop-header-img

SIP કેલ્ક્યુલેટર

તમારા માસિક SIP રોકાણો પર વળતરની ગણતરી માત્ર થોડી ક્લિક્સમાં જ કરો.

drop-header-img

SSY કેલ્ક્યુલેટર

અમારા સરળ SSY કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો અને તમે તમારી દિકરીનાં ભવિષ્ય માટે કેટલી બચત કરી શકો છો તે શોધો.

drop-header-img

RD કેલ્ક્યુલેટર

તમારી રિકરિંગ ડિપોઝિટનાં રોકાણોની પાકતી મુદ્દતની રકમની સરળતાથી ગણતરી કરો.

drop-header-img

NPS કેલ્ક્યુલેટર

નેશનલ પેન્શન સ્કિમ રોકાણો મારફતે તમારા નિવૃત્તિનાં કોર્પસ અને પેન્શનનો અંદાજ મેળવો.

drop-header-img

આવકવેરાનું કેલ્ક્યુલેટર

તમારી વેરાની જવાબદારીની ગણતરી કરો અને તમારા વેરાનું કાર્યક્ષમ રીતે આયોજન કરો.

drop-header-img

હોમ લોન EMI કેલ્ક્યુલેટર

તમારી હોમ લોનના EMIની ગણતરી કરો અને સરળતાથી પુનઃચુકવણી સંચાલિત કરો.

drop-header-img

કાર લોન EMI કેલ્ક્યુલેટર

તમારી કાર લોનના EMI શોધો અને યોગ્ય પુનઃચુકવણીના પ્લાન પસંદ કરો.

drop-header-img

વ્યક્તિગત લોન EMI કેલ્ક્યુલેટર

લોન માટે અરજી કરતા પહેલા તમારી વ્યક્તિગત લોન EMIનો અંદાજ મેળવો.

drop-header-img

પગારની ગણતરી

કપાતો અને ભથ્થા પછી તમારા હાથમાં આવતા પગારની ગણતરી કરો

drop-header-img

ગ્રેજ્યુટી કેલ્ક્યુલેટર

તમારી અવધિ અને પગારને આધારે તમે પ્રાપ્ત કરી શકો એવી ગ્રેજ્યુટીની રકમની ગણતરી કરો.

drop-header-img

CIBIL સ્કોર કેલ્ક્યુલેટર

તમે ક્યાં છો તે તપાસો અને તમારા ક્રેડિટ સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજો.

drop-header-img

BMI કેલ્ક્યુલેટર

તમારો બોડી માસ ઇન્ડેક્સ તપાસો અને તમારા સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજો.

drop-header-img

નોમિની સેન્ટ્રલ

જીવન વીમા નોમિનેશન (નામાંકન) અને દાવાઓને સંબંધિત તમામ બાબતોને તમારા પ્રિયજનોને સરળતાથી એક્સેસ કરવા, સમજવા અને સંચાલિત કરવામાં સહાય કરવા માટે તમારું વન-સ્ટોપ હબ

drop-header-img

જીવન વીમાની પુસ્તક

જીવન વીમાની મૂળભૂત બાબતોને સમજવા માટે તમારી સરળ, ઉપયોગી માર્ગદર્શિકા.

drop-header-img

ભારતની પ્રથમ બાબતો

ભારતના અગ્રેસરનાં નવીનીકરણ અને ઐતિહાસિક સિમાચિહ્નો શોધો, જે વિશ્વને આકાર આપે છે.

drop-header-img

લાઇફ + ન્યુઝલેટર

વીમા અને નાણાં બાબતો પર તમારી સરળ, સ્માર્ટ આંતરદૃષ્ટિનો તમારો માસિક ડોઝ – સીધો તમારા ઇન્બોક્સમાં પહોંચાડવામાં આવે છે

drop-header-img

વીમાના વિડિયો

ઝડપી, સરળ વિડિયો જે તમને વીમાને વધુ સારી રીતે સમજવામાં સહાય કરે છે.

drop-header-img

વીમાનું પોડકાસ્ટ

હાલતા ચાલતા વીમાને સરળ કરતી નિષ્ણાત આંતરદૃષ્ટિને સાંભળો

Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ ક્રિટીકલ ઈલનેસ રાઈડરની ખાસિયતો

સંગીન બિમારીઓ સામે સુરક્ષા

સંગીન બિમારીઓ સામે ગ્રુપના સભ્યોની નાણાંકીય સુરક્ષા બહેતર બનાવવા માટે તૈયાર કરાયેલ ગ્રુપ રાઈડર.

cover-life

વ્યાજબી લાઈફ કવર

આ પ્લાન ગ્રુપના સભ્યો માટે વ્યાજબી કિંમતે સંગીન બિમારીઓ માટે કવર આપે છે

wealth-creation

3 અલગ કવરમાંથી પસંદ કરવાનો વિકલ્પ

40, 20 અને 5 શરતો માટે લાભ સહિત 3 અલગ ક્રિટીકલ ઈલનેસ કવરમાંથી પસંદગી કરો.

secure-future

સમ એશ્યોર્ડ

કવરની શરૂઆતમાં બેઝ લાઈફ કવરના મહત્તમ 100% સુધી મર્યાદિત રૂ।. 50 લાખ સુધીનું અતિરિક્ત સમ એશ્યોર્ડ મેળવો.

many-strategies

પાત્રતા માપદંડ

પ્રવેશ સમયે વય

Answer
  • લઘુતમઃ  18 વર્ષ
  • મહત્તમ
    • જ્યારે એક વર્ષીય રીન્યૂએબલ ગ્રુપ ઉત્પાદનો સાથે જોડાયેલ હોય ત્યારેઃ  65 વર્ષ
    • જ્યારે લાંબા ગાળાના ગ્રુપ ઉત્પાદનો સાથે જોડાયેલ હોય ત્યારેઃ  69 વર્ષ

મેચ્યોરિટી વખતે વય

Answer
  • મહત્તમ
    • જ્યારે એક વર્ષીય રીન્યૂએબલ ગ્રુપ ઉત્પાદનો સાથે જોડાયેલ હોય ત્યારેઃ  66 વર્ષ
    • જ્યારે લાંબા ગાળાના ગ્રુપ ઉત્પાદનો સાથે જોડાયેલ હોય ત્યારેઃ  74 વર્ષ

સમ એશ્યોર્ડ

Answer
  • લઘુતમઃ  બેઝ પ્લાન અથવા રૂ।. 5000 જે પણ ઓછું હોય તે
  • મહત્તમઃ  બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઈટીંગ પોલિસીને આધીન રૂ।. 50,00,000

રાઈડર અને પ્રીમિયમ અવધિ

Answer

રાઈડર અવધિ અને પ્રીમિયમ ચૂકવણીની અવધિ, બેઝ પ્લાન જેટલી જ રહેશે જે મહત્તમ 5 વર્ષ હોઈ શકે છે.

પ્રીમિયમની પુનરાવર્તિતા

Answer

બેઝ પ્લાન અનુસાર

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા

ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી.  મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.

મોહિત અગરવાલ

(મુંબઈ, 21 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો.  કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.

સત્યમ નાગવેકર

(મુંબઈ, 22 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી

ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે.  તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું.  ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે!  ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત  રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.

પૌલોમી બેનર્જી

(કોલકત્તા, 21 માર્ચ, 2024)   

અમે કેવી રીતે મદદ કરી શકીએ?

View All FAQ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ ક્રિટીકલ ઈલનેસ રાઈડર શું છે?

Answer

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ ક્રિટીકલ ઈલનેસ રાઈડર નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટીંગ ગ્રુપ રાઈડર છે જેને તમારા સભ્યોને કોઈપણ આવરેલ સંગીન બિમારી થવાના નિદાનના કિસ્સામાં નાણાંકીય સુરક્ષા બહેતર બનાવવા માટે તૈયાર કરવામાં આવેલ એક વર્ષીય રીન્યૂએબલ ગ્રુપ ઉત્પાદનો અથવા અન્ય લાંબા ગાળાના ગ્રુપ ઉત્પાદનો સાથે જોડી શકાય છે.

આ રાઈડરમાં સમ એશ્યોર્ડ શું છે?

Answer

પોલિસીમાં સમ એશ્યોર્ડ તમારા અથવા તમારા સભ્ય દ્વારા જરૂરીયાત અનુસાર નક્કી કરવામાં આવશે.  તેમ છતાં, લઘુતમ સમ એશ્યોર્ડ, બેઝ પ્લાનનું લઘુતમ સમ એશ્યોર્ડ અથવા રૂ।. 5000 જે પણ ઓછું હોય તે ગણાશે.

આ રાઈડર અંતર્ગત ઉપલબ્ધ વિવિધ લાભ વિકલ્પો કયા છે?

Answer

નીચે દર્શાવ્યા અનુસાર, 3 લાભ વિકલ્પો ઉપલબ્ધ છેઃ

  • ક્રિટીકલ ઈલનેસ(સીઆઈ) લાભ, 40 શરતો સાથે
  • ક્રિટીકલ ઈલનેસ(સીઆઈ) લાભ, 20 શરતો સાથે
  • ક્રિટીકલ ઈલનેસ(સીઆઈ) લાભ 5 શરતો સાથે
     

કવર શરૂ થવાના સમયે ઉપરોક્ત લાભ વિકલ્પોમાંથી કોઈપણની પસંદી માસ્ટર પોલિસીધારક/સભ્ય કરી શકે છે.  

શું ચૂકી ગયેલા પ્રીમિયમ માટે ગ્રેસ ગાળો હોય છે.

Answer

ગ્રેસ ગાળો એટલે પ્રીમિયમની ડ્યૂ તારીખ બાદ તરતનો નિર્ધારીત સમયગાળો જે સમય દરમ્યાન પ્રતિક્ષાનો સમયગાળો અને પૂર્વ-સ્થાપિત રોગોના કવરેજ જેવા લાભો ગુમાવ્ય વગર પોલિસીને રીન્યૂ કરવા માટે અથવા પોલિસીને અસરમાં ચાલુ રાખવા માટે ચૂકવણી કરી શકાય છે.  જો ગ્રેસ ગાળ દરમ્યાન માન્ય ક્લેઈમ થયો હોય તો, રાઈડર સમ એશ્યોર્ડ ડ્યૂ પ્રીમિયમ બાદ કર્યા બાદ ચૂકવવામાં આવશે.  ગ્રેસ ગાળાના નિયમો અને શરતો નિયમિત/મર્યાદિત પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો દરમ્યાન લાગૂ પડશે.  ગ્રેસ ગાળો બેઝ પોલિસીના ગાળા જેટલો જ રહેશે.

રાઈડર અંતર્ગત પ્રીમિયમ ચૂકવણી માધ્યમો કયા છે?

Answer

પ્રીમિયમ ચૂકવણી ગાળો બેઝ પ્લાનમાં પસંદ કરેલ વિકલ્પ પર આધાર રાખે છે.  લઘુતમ પ્રીમિયમ લઘુતમ રાઈડર સમ એશ્યોર્ડ અનુસાર રહેશે.

મહત્તમ કુલ રાઈડર પ્રીમિયમ(જે રાઈડર અતિરિક્ત પ્રીમિયમને સમકક્ષ હોય છે), કોઈપણ સ્થિતિમાં, બેઝ પોલિસી અંતર્ગત ચૂકવવાપાત્ર 100% પ્રીમિયમથી વધુ રહેશે નહીં.

જો તમે પ્રીમિયમ ચૂકવવાનું ચૂકી ગયા તો શું થશે?

Answer

ગ્રેસ ગાળા દરમ્યાન રાઈડર અંતર્ગત ડ્યૂ પ્રીમિયમની ચૂકવણી ન કરવાના કિસ્સામાં, રાઈડર રદ થશે, અને કોઈ લાભ ચૂકવવાપાત્ર રહેશે નહીં.  કવર બંધ થશે, અને રદ થયેલ રાઈડરના કિસ્સામાં કોઈ વધુ લાભ ચૂકવવાપાત્ર રહેશે નહીં.

રાઈડરને તમે કેવી રીતે રીવાઈવ કરી શકો છો?

રીવાઈવલ ગાળો બેઝ પોલિસી જેટલો જ રહેશે.  બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઈટિંગ પોલિસીને આધીન, રીવાઈવલ ગાળાની અંદર પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમની તારીખથી, બેઝ પોલિસી સાથે તમે રાઈડર રીવાઈવ કરી શકો છો.  રીવાઈવલ પર કોઈ રીવાઈવલ ચાર્જ અથવા પેનલ વ્યાજ/વિલંબિત ફી વગેરે લેવામાં આવતું નથી.  જો રાઈડર રદ થાય અને રીવાઈવલ ગાળા દરમ્યાન રીવાઈવ ન કરવામાં આવે અથવા બેઝ પોલિસીમાંથી રાઈડરની પસંદગી ન કરવામાં આવી હોય તો, રાઈડરની સમાવિષ્ટી બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઈટિંગ પોલિસી અનુસાર કરવામાં આવશે.  રીવાઈવલ પર, જો માન્ય હોય તો, કોઈ વ્યાજ/વિલંબિત ફી લીધા વગર તમામ ડ્યૂ ન ચૂકવેલા પ્રીમિયમ લેવામાં આવશે અને બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઈટિંગ પોલિસીને આધીન કવર ચાલુ રહેશે.  આ રીવાઈવલ ઈન્શ્યોરર દ્વારા કરવામાં આવેલ સંતોષકારક તબીબી અને નાણાંકીય જરૂરીયાતોને આધીન રહેશે.  તબીબી ખર્ચ જો કોઈ હોય તો, તે તમારે ભોગવવાનો રહેશે.

આ રાઈડર અંતર્ગત ઉપલબ્ધ લાભ કયા છે?

Answer

જો સભ્ય રાઈડરની અવધિ દરમ્યાન કોઈપણ આવરેલ સંગીન બિમારીનું નિદાન ધરાવે તો આ રાઈડર, રાઈડર સમ ઈન્શ્યોર્ડ જેટલો ઉચ્ચક લાભ આપે છે.  સભ્યને એકવાર પૂરી રકમ ચૂકવાઈ જાય પછી રાઈડર સમાપ્ત થાય છે.

નોંધઃ  ટ્રાન્સજેન્ડર લોકો માટે, જો કોઈ હોય તો, પુરુષો માટેના દરો લાગૂપાત્ર રહેશે.

પોલિસીથી અથવા મેમ્બરશીપ શરૂ થયા બાદ અથવા ત્યારબાદના કોઈપણ પુનઃસ્થાપનાથી 90 દિવસના ગાળો પ્રતિક્ષા ગાળો ગણાશે.
 

સંગીન બિમારીના નિદાન અને ક્રિટીકલ ઈલનેસ લાભ ચૂકવણીની પાત્રતા વચ્ચે 28 દિવસનો સર્વાઈવલ ગાળો લાગૂપાત્ર રહેશે.

આ રાઈડરમાં ટેક્સ* લાભ કયા છે?

Answer

ચૂકવવામાં આવેલ પ્રીમિયમ અને મેળવેલ લાભ પર પ્રવર્તમાન ટેક્સ* કાયદાઓ અનુસાર ટેક્સ* લાભ ઉપલબ્ધ હોઈ શકે છે.  સરકારી ટેક્સ*કાયદાઓ અનુસાર તે સમયે સમયે બદલાવને આધીન છે.  રોકાણ કરતાં પહેલાં તમારા ટેક્સ સલાહકારનો સંપર્ક કરો.

રાઈડર અવધિની સમાપ્તિના સમયે તમને શું મળે છે?

Answer

આ સંપૂર્ણપણે પ્રોટેક્શન(સુરક્ષા) પોલિસી છે.  આ રાઈડર અંતર્ગત કોઈ મેચ્યોરિટી લાભ ચૂકવવાપાત્ર રહેશે નહીં.

તમને રસ પડે તેવા પ્લાન્સ!

IndiaFirst Life Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના

Dropdown Field
ટર્મ પ્લાન
Product Description

વાર્ષિક રીન્યુએબલ લાઈફ પોલિસી એવી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના, સેવિંગ્સ બેંક ખાતુ ધરાવતી દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ છે.  આ પ્લાન ગ્રાહકોને સરળ અને ત્વરીત પ્રક્રિયા દ્વ્રારા લાઈફ કવર પૂરું પાડે છે.

Product Benefits
  • કિફાયતી દરે લાઈફ કવર
  • સરળ ઓવર-ધી-કાઉન્ટર ફાળવણી
  • ટેક્સના કાયદા અનુસાર ટેક્સ લાભ
Porduct Detail Page URL
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Group Term Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ ટર્મ પ્લાન

Dropdown Field
ગ્રુપ ઈન્શ્યોરન્સ
Product Description

ઈન્ડિયાફર્સ્ટ ગ્રુપ ટર્મ પ્લાન કૉર્પોરેટ ટર્મ ઈન્શ્યોરન્સ સાથે સઘન ગ્રુપ પ્રોટેક્શન આપે છે અને નાણાંકીય સુરક્ષા સુનિશ્ચિત કરે છે.  કૉર્પોરેટ્સ માટે તૈયાર કરવામાં આવેલ આ ગ્રુપ ટર્મ પ્લાન, પ્રીમિયમ ચૂકવણીમાં, નવા સભ્યોનો ઉમેરો કરવાના વિકલ્પોમાં, અને ટેક્સ લાભમાં અનુકૂળતા આપે છે.  તમારા ગ્રુપ લાઈફ ઈન્શ્યોરન્સને એમ્પ્લોયી ડિપોઝીટ લિંક્ડ ઈન્શ્યોરન્સ(ઈડીએલઆઈ)ના કવરેજ સાથે સુરક્ષિત કરો.

Product Benefits
  • 32 કિફાયટતી ગ્રુપ ટર્મ ઈન્શ્યોરન્સ
  • 33.સ્વૈચ્છિક અથવા ઑટોમેટિક નોંધણી
  • 34.ઈડીએલઆઈ સાથે વૃદ્ધિત કવરેજ 
  • 35.અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી
  • 36.વર્ષની મધ્યમાં સભ્યનો ઉમેરો
Porduct Detail Page URL
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Group Living Benefits Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ લિવીંગ બેનેફીટ્સ પ્લાન

Dropdown Field
ગ્રુપ ઈન્શ્યોરન્સ
Product Description

પ્રસ્તુત છે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ લિવીંગ બેનેફીટ્સ પ્લાન – કૉર્પોરેશન્સ માટે એક સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ સોલ્યુશન.  વૈવિધ્યપૂર્ણ આરોગ્યસંબંધી જરૂરીયાતોને પહોંચી વળવા માટે ખાસ ઘડવામાં આવેલ આ કૉર્પોરેટ આરોગ્ય પ્લાન  હોસ્પિટલાઈઝેશન, ફ્રેક્ચર્સ, વિકલાંગતા અને સંગીન બિમારીઓ દરમ્યાન નાણાંકીય સુરક્ષાની સુનિશ્ચિત કરે છે.  તમારા કર્મચારીઓ જીવનને સુરક્ષિત કરતા ગ્રુપ હેલ્થ પ્લાન માટે ઈન્ડિયાફર્સ્ટને જ પસંદ કરો.

Product Benefits
  • સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ
  • કૉર્પોરેટ માટે કિફાયતી આરોગ્ય કવરેજ
  • ગ્રુપ લાઈફ ઈન્શ્યોરન્સ માટે કોવિડ-19 સુરક્ષા
  • ફિક્સ્ડ લાભની ખાતરી
  • ટેક્સ લાભ
Porduct Detail Page URL
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન શા માટે પસંદ કરવા?

1.64 કરોડ

સ્થાપના બાદ લોકોનું જીવન આરક્ષિત 

list

ઉપલબ્ધ છે 16,500+

બીઓબી અને યુબીઆઈ શાખાઓમાં

list

30,968 કરોડ

એયુએમ ડિસેમ્બર ‘2024 સુધી

list

1 દિવસીય

ક્લેઈમ સેટલમેન્ટ(દાવા પતાવટ)ની ખાતરી

list

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail
quiz-image bgImg

Test your cricket IQTake the general quiz

Put your knowledge of India to the test

close-popup

You’re eligible for a Discount!!

Get 10% off on online purchase of IndiaFirst Life Elite Term Plan