Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

ઇન્ડિયા ફર્સ્ટ લાઇફ ગેરેંટીડ એન્યુઇટી પ્લાનની મુખ્ય વિશેષતાઓ

આજીવન આવક ખાતરી

તમારી જરૂરિયાતોને અનુરૂપ જીવનભરની આવક સુરક્ષિત કરો

cover-life

એન્યુઈટીના વિકલ્પો

તમારા લક્ષ્યો સાથે મેચ કરવા માટે 12 વિકલ્પોમાંથી પસંદ કરો.

wealth-creation

ખરીદી કિંમતના વળતર સાથે ફેમિલી પ્રોટેક્શન

પ્રીમિયમ રિટર્ન વિકલ્પો સાથે પ્રિયજનોને સુરક્ષિત કરો.

secure-future

અનુકૂળ વિલંબિત લાઈફ એન્યુઈટી

તમારા નિવૃત્તિના આયોજનની જરૂરિયાતોને અનુરૂપ અનુકૂળ ચુકવણીઓ.

many-strategies

વૃદ્ધિ માટે વધતી જતી લાઇફ એન્યુઇટી

એન્યુઈટી રૂપે વધારે ચુકવણીઓ પ્રાપ્ત કરો.

many-strategies

ગંભીર બીમારી માટે પ્રોટેક્શન

બીમારી દરમિયાન આર્થિક રીતે સુરક્ષિત રહો.

many-strategies

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેંટીડ એન્યુઇટી પ્લાન કેવી રીતે ખરીદવો?

પગલું 1

તમારું બજેટ નક્કી કરો

તમે કેટલું રોકાણ કરશો તે નક્કી કરો અને ચૂકવણી અને વળતરની યોજના બનાવવા માટે ઓનલાઇન ટુલ્સનો ઉપયોગ કરો.

choose-plan

પગલું 2

તમારો પ્લાન પર્સનલાઈઝ કરો

એન્યુઈટીના ઑનલાઇન વિકલ્પો સાથે પોલિસી અને પ્રીમિયમ ચુકવણીની શરતો પસંદ કરો.

premium-amount

પગલું 3

તમારા પ્લાનની સમીક્ષા કરો

પસંદ કરેલ કવરેજ અને પ્રીમિયમ વિકલ્પો પર પ્લાનના સારાંશની સમીક્ષા કરો.

select-stategy

પગલું 4

ચુકવણી કરો

સુરક્ષિત રીતે ઑનલાઇન ચૂકવણી કરો અને તમારી ઇન્શ્યોરન્સ રિટાયરમેન્ટ પ્લાનની સમીક્ષા કરો..

make-payments

Visualize your Plan

alt

60 વર્ષ

60 વર્ષનો રાકેશ ₹20,00,000 ના રિટાયરમેન્ટ પોલિસી કોર્પસ સાથે તેનું ગેરેંટીડ એન્યુઇટી પ્લાન શરૂ કરે છે, અને આમ, તેનું ભવિષ્ય નાણાકીય રીતે સુરક્ષિત કરે છે.

alt

60 - 70 વર્ષ

રાકેશને દર 3 મહિનામાં એકવાર એન્યુઈટી રૂપે ₹33,618 મળે છે, જેનાથી તેને તેના ઇન્શ્યોર્ડ રિટાયરમેન્ટ પ્લાન દરમિયાન તેની જીવનશૈલીને જાળવી રાખવા માટે આવકનો સ્થિર પ્રવાહ મળે છે.

alt

72 વર્ષ

પોલિસીની મુદત દરમિયાન રાકેશની મૃત્યુના કિસ્સામાં, તેની પત્ની પ્રાથમિક લાભાર્થી બને છે અને નાણાકીય સ્થિરતા જાળવવા માટે ચૂકવણીઓ, એન્યુઈટી રૂપે પ્રાપ્ત કરવાનું ચાલુ રાખે છે.

alt

રાકેશની પત્ની

રાકેશના ગુજરી ગયા પછી પણ તે દર 3 મહિનામાં એકવાર એન્યુઈટી રૂપે ₹33618 પ્રાપ્ત કરવાનું ચાલુ રાખે છે, અને આમ, તેને નાણાકીય સહાય મળતી રહે છે.

alt

પાત્રતા માપદંડ

પ્રવેશ સમયે ઉંમર

Answer

ન્યૂનતમ: ગયા જન્મદિવસ મુજબ 40 વર્ષ
 

મહત્તમ: ગયા જન્મદિવસ મુજબ 80 વર્ષ

એન્યુઈટીની રકમ

Answer
  • ન્યૂનતમ: દર વર્ષે ₹1,000 અને દર વર્ષે ₹12,500
  • મહત્તમ: અન્ડરરાઇટિંગને આધીન કોઈ મર્યાદા નથી

પ્રીમિયમ (ખરીદી કિંમત)

Answer
  • ન્યૂનતમ: ₹100,000
  • મહત્તમ: કોઈ મર્યાદા નથી

એન્યુઈટીની ચુકવણીનું આવર્તન

Answer
  • વાર્ષિક
  • અર્ધવાર્ષિક
  • ત્રિમાસિક
  • માસિક

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા

ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી.  મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.

મોહિત અગરવાલ

(મુંબઈ, 21 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો.  કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.

સત્યમ નાગવેકર

(મુંબઈ, 22 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી

ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે.  તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું.  ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે!  ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત  રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.

પૌલોમી બેનર્જી

(કોલકત્તા, 21 માર્ચ, 2024)   

અમે કેવી રીતે મદદ કરી શકીએ છીએ?

View All FAQ

શું તમે આ પોલિસી (ફ્રી-લૂક) રદ કરી શકો છો?

Answer

જો તમે તમારા પોલિસી દસ્તાવેજની પ્રાપ્તિના પ્રથમ 15 (પંદર) દિવસની અંદર કોઈપણ નિયમો અને શરતો સાથે અસંમત હો તો તમે તમારો પોલિસી દસ્તાવેજ પરત કરી શકો છો. જો તમે આ પૉલિસી ડિસ્ટન્સ માર્કેટિંગ અથવા ઇલેક્ટ્રોનિક મોડ દ્વારા ખરીદી હોય, તો પછી, તમે તમારા પૉલિસી દસ્તાવેજની પ્રાપ્તિની તારીખથી 30 (ત્રીસ) દિવસની અંદર પૉલિસી પરત કરી શકો છો.

તમારે અમને મૂળ પોલિસી દસ્તાવેજ અને રદ્દીકરણ માટેના તમારા કારણો દર્શાવતી લેખિત વિનંતી મોકલવાની જરૂર પડશે, જે પછી અમે પોલિસી રદ કરીશું અને વિનંતી પ્રાપ્ત થયાના 15 દિવસની અંદર, જો કોઈ એન્યુઈટી અને સ્ટેમ્પ ડ્યુટી ચુકવેલ હોઈ, તો તે કાપીને તમારું પ્રીમિયમ રિફંડ કરી દઈશું.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની સાથે કમ્પલસરી એન્યુઈટી પરચેઝ કોન્ટ્રાક્ટના કિસ્સામાં, જો ફ્રી લુકનો વિકલ્પ ફ્રી લુક સમયગાળામાં લેવામાં આવે તો પૈસા રીફન્ટ કરવામાં નહીં આવે. જો કે, તમે ફ્રી લુક સમયગાળા દરમિયાન ઉત્પાદનમાં ઉપલબ્ધ એન્યુઈટીના અન્ય વિકલ્પનો લાભ લેવાનું પસંદ કરી શકો છો.

જો તમે પૉલિસી ટ્રાન્સફરમાંથી પ્રાપ્ત રકમ(QROPS)માંથી અથવા અન્ય કોઈ કંપની, વીમાદાતા અથવા સંસ્થા (NPS સહિત) પાસેથી તમારી પેન્શન પૉલિસીના વેસ્ટિંગમાંથી ખરીદી હોય તો; અમે પૈસા સીધા એ સંબંધિત ખાતામાં પરત કરીશું જ્યાંથી ખરીદી કિંમત પ્રાપ્ત થઈ હતી. આ વચગાળાના સમયગાળા દરમિયાન અમારી પાસે રાખેલા પૈસા પર અમે તમને કોઈ વ્યાજ નહીં ચૂકાવ્યે.

આ પોલિસી હેઠળ એન્યુઈટી રેટ્સ શું છે?

Answer

રીટર્ન ઓફ પરચેઝ પ્રાઈસ વિકલ્પ સાથે એસ્કેલેટીંગ લાઈફ એન્યુઈટી અને એસ્કેલેટીંગ લાઈફ એન્યુટી સિવાય ખરીદી કરતી વખતે એન્યુઈટી રેટ્સ, સંપૂર્ણ શબ્દોમાં જીવન માટે લેવલ અને ગેરેંટીડ. આવી એન્યુઈટી ત્યાં સુધી ચૂકવવાપાત્ર રહેશે જ્યાં સુધી એન્યુટન્ટ જીવિત રહેશે.

સુધારણા માટે નીચેના પરિબળો ખરીદ કિંમતના વિવિધ બેન્ડના આધારે એન્યુઈટી રેટ્સ પર લાગુ થશે:
 

પરચેઝ પ્રાઇસ બેન્ડ એન્હેન્સમેન્ટ ફેક્ટર
1,00,000 થી 2,50,000 થી ઓછું0.00%
2,50,000 થી 5,00,000 થી ઓછું1.50%
5,00,000 થી 10,00,000 થી ઓછું1.75%
10,00,000 અને તેથી વધુ2.50%

જો આ પૉલિસી QROPS (ક્વોલિફાઇંગ રેકગ્નાઇઝ્ડ ઓવરસીઝ પેન્શન સ્કીમ) તરીકે UK ટેક્સ રિલિવ્ડ એસેટ્સના ટ્રાન્સફર દ્વારા ખરીદવામાં આવે તો શું લાભ/ચુકવણી કરવામાં આવશે?

Answer
  • ફ્રીલુક સમયગાળમાં રદ્દીકરણ જો પોલિસી UK ટેક્સ રિલીવ્ડ એસેટ્સના ટ્રાન્સફર દ્વારા QROPS તરીકે ખરીદવામાં આવી હોય, તો ઉત્પાદનના આધારે, ફ્રીલુક રદ્દીકરણની રકમ માત્ર એ જ ફંડ હાઉસમાં જ પાછી ટ્રાન્સફર કરવામાં આવશે જ્યાંથી પૈસા પ્રાપ્ત થયા હતા.
  • નો-ફોર્ફીચર બેનિફિટ: જો પોલિસી UK ટેક્સ રિલીવ્ડ એસેટ્સના ટ્રાન્સફર QROPS તરીકે ખરીદવામાં આવી હોય, તો આ પોલિસીમાંથી લાભ/એન્યુઈટીની ચૂકવણીની ઍક્સેસ ત્યારે શરુ થાય છે જયારે પોલિસીધારક ઓછામાં ઓછી 55 વર્ષની ઉંમરે પહોંચે છે.
  • ઓવરસીઝ ટ્રાન્સફર ચાર્જઃ ઓવરસીઝ ટ્રાન્સફરના પરિણામે લાગુ પડતા ટેક્સ ચાર્જના કિસ્સામાં [HMRC (હર મેજેસ્ટી રેવન્યુ એન્ડ કસ્ટમ્સ) પોલિસી દસ્તાવેજ: ઓવરસીઝ ટ્રાન્સફર ચાર્જ માટેની માર્ગદર્શિકા, [8મી માર્ચ 2017 ના રોજ પ્રકાશિત] જેની જવાબદારી સ્કીમ મેનેજર તરીકે ઇન્ડિયાફર્સ્ટ લાઇફની હોઈ શકે છે, તે પોલિસીની રકમમાંથી લાગુ પડતા ટેક્સ ચાર્જ સુધી જ રકમ કાપશે અને તેને HMRCને મોકલશે.

આ પોલિસી હેઠળ કર લાભો શું છે?

Answer

કર લાભો (જો કોઈ હોય તો) ચૂકવેલ પ્રિમીયમ પર ઉપલબ્ધ હોઈ શકે છે અને આ લાભો, પ્રવર્તમાન આવકવેરા કાયદા મુજબ મળવાપાત્ર હોઈ છે. આવકવેરા અધિનિયમ, 1961 મુજબ કર લાભો સમય-સમય પર બદલાતા રહે છે. એન્યુઈટી ખરીદતા પહેલા કૃપા કરીને તમારા કર સલાહકારની સલાહ લો.

પોલિસી રિવાઇવ કરવા માટે કયા વિકલ્પો ઉપલબ્ધ છે?

Answer

આ પોલિસી હેઠળ રિવાઇવલ લાગુ પડતું નથી.

આ પોલિસી હેઠળ કેટલું ગ્રેસ પીરિયડ લાગુ પડે છે?

Answer

આ સિંગલ પે પ્લાન હોવાથી, તમામ પ્રિમીયમ પોલિસીની શરૂઆતમાં એકસાથે ચૂકવવાપાત્ર છે. તેથી, આ પ્લાન હેઠળ કોઈ ગ્રેસ પીરિયડ લાગુ પડતો નથી.

ઇન્ડિયા ફર્સ્ટ લાઇફ ગેરેંટીડ એન્યુઇટી પ્લાન શું છે?

Answer

આ એક નોન-લિંક્ડ, નોન-પાર્ટીસિપેટિંગ, એન્યુઈટી પ્લાન છે. પસંદ કરેલ ધોરણે, એટલે કે માસિક/ત્રિમાસિક/અર્ધ-વાર્ષિક/વાર્ષિક ધોરણે નિયમિત આવક મેળવવા માટે આ પ્લાન હેઠળ તમને 12 વિવિધ વિકલ્પો પ્રદાન કરવામાં આવે છે. આ પોલિસી અમારા વર્તમાન અને નવા ગ્રાહકો બંને માટે ઉપલબ્ધ છે.
 

ઉત્પાદન વિશે
પ્રવેશ સમયે ઉંમર (પ્રથમ વાર્ષિક)

ન્યૂનતમ: ગયા જન્મદિવસ મુજબ 40 વર્ષ

મહત્તમ: ગયા જન્મદિવસ મુજબ 80 વર્ષ

પ્રીમિયમ (ખરીદી કિંમત)

ન્યૂનતમ: રૂ. 100,000

મહત્તમ: કોઈ મર્યાદા નથી

એન્યુઈટીની રકમ


ન્યૂનતમ: દર મહિને રૂ. 1,000                 
                 દર વર્ષે રૂ. 12,500

મહત્તમ: અન્ડરરાઇટિંગને આધીન કોઈ મર્યાદા નથી

પોલિસીમાં કોણ-કોણ સામેલ છે?

Answer

આ પોલિસીમાં 'એન્યુટન્ટ' 'નોમિની(ઓ)' અને અપોઈન્ટીનો સમાવેશ થઈ શકે છે.

એન્યુટન્ટ કોણ છે?  
એન્યુટન્ટ એ વ્યક્તિ છે જેને ચુકવણી કરવામાં આવે છે. જોઈન્ટ લાઈફના કિસ્સામાં, શરૂઆતમાં પ્રાથમિક એન્યુટન્ટને એન્યુઈટી મળશે, જ્યારે માધ્યમિક એન્યુટન્ટને પ્રાથમિક એન્યુટન્ટનાં મૃત્યુના કિસ્સામાં, પસંદ કર્યા મુજબ એન્યુટી મળશે.

એન્યુટન્ટ નીચે મુજબ હોવો જોઈએ - 
 

 ન્યૂનતમ ઉંમરમહત્તમ ઉંમર
પ્રથમ એન્યુટન્ટગયા જન્મદિવસ મુજબ 40 વર્ષ (ખરીદી કિંમત અને વિલંબિત લાઈફ એન્યુઈટી રિટર્ન સાથે વિલંબિત લાઈફ એન્યુઈટીના કિસ્સામાં 45 વર્ષ)ગયા જન્મદિવસ મુજબ 80 વર્ષ
  • જોઈન્ટ લાઈફ એન્યુઈટીના કિસ્સામાં, વય મર્યાદા બંને વ્યક્તિઓને લાગુ પડે છે.
  • ન્યૂનતમ વયથી નીચેના એન્યુટન્ટ(ઓ)ને માત્ર ત્યારે જ સ્વીકારવામાં આવશે જ્યાં આવક ઈન્ડિયાફર્સ્ટ લાઈફ દ્વારા જારી કરાયેલ અથવા સંચાલિત કરારમાંથી હશે અને જેમાં એન્યુઈટી ખરીદવી ફરજિયાત ખરીદી હશે.
  • જો પૉલિસી UK ટેક્સ રિલીવ્ડ એસેટ્સના ટ્રાન્સફર દ્વારા QROPS (ક્વોલિફાઇંગ રેકગ્નાઇઝ્ડ ઓવરસીસ પેન્શન સ્કીમ) તરીકે ખરીદવામાં આવે છે, તો એન્યુઈટીની ચુકવણી માટેની ન્યુતમ પ્રવેશ ઉંમર HMRC (હર મેજેસ્ટી રેવન્યુ એન્ડ કસ્ટમ્સ) દ્વારા સમય-સમય પર નિર્ધારિત નિયમો દ્વારા સંચાલિત કરવામાં આવશે.
  • પ્રવર્તમાન PFRDA માર્ગદર્શિકા અનુસાર NPS સબ્સ્ક્રાઇબર્સની જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રવેશ વખતે મોટી ઉંમરના લોકોને મંજૂરી આપવામાં આવી શકે છે.
     

નોમિની(ઓ) કોણ છે?

નોમિની(ઓ) એ વ્યક્તિ છે કે જેને, લાઈફ ઇન્શ્યોર્ડની પસંદ કરેલ ચોક્કસ સમયગાળાની સમાપ્તિ પહેલા મૃત્યુના કિસ્સામાં રિટર્ન ઓફ પરચેઝ પ્રાઇસ વિકલ્પ હેઠળ ખરીદી કિંમત અથવા એન્યુઈટી સરટેઈન વિકલ્પ હેઠળ એન્યુઈટી ચુકવવામાં આવે છે.

અપોઈન્ટી કોણ છે?
જયારે લાભ નોમિની(ઓ)ને ચૂકવવાપાત્ર બને અને નોમિની(ઓ), એન્યુઈટી ચુકવણીની તારીખે સગીર હોય ત્યારે જેને પોલિસી હેઠળ સુરક્ષિત કરેલી આવક/લાભ ચૂકવવાપાત્ર બને છે, તેને અપોઈન્ટી કહેવામાં આવે છે.  

What are the annuity options and benefits available under this policy?

Answer

We provide you with 3 different options to provide to your members. The annuity amount in these options will be payable in arrears, immediately after the commencement of the policy as per annuity payment frequency chosen by the annuitant. The details of each are given as follows:
 

Annuity OptionBenefits
Life Annuity

• The annuity will be payable in arrears for the life of the annuitant

• On the death of the annuitant the annuity payments will cease, and no further amount will be payable.

Life Annuity with return of 100% of purchase price

• The annuity will be payable in arrears for the life of the annuitant.

• On the death of the annuitant the annuity payments will cease and 100% of the purchase price will be payable to the nominee(s) / legal heir of the annuitant.

• Policy ceases on payment of death benefit.

Joint Life Last Survivor Annuity for Life

• The annuity will be payable in arrears for the life of the last surviving annuitant.

• On the death of either annuitant, the annuity payment continues for the other annuitant.

• On the death of both annuitants, the annuity payments will cease, and no further amount will be payable.

શું તમે આ પોલિસી (ફ્રી-લૂક) રદ કરી શકો છો?

Answer

જો તમે તમારા પોલિસી દસ્તાવેજની પ્રાપ્તિના પ્રથમ 15 (પંદર) દિવસની અંદર કોઈપણ નિયમો અને શરતો સાથે અસંમત હો તો તમે તમારો પોલિસી દસ્તાવેજ પરત કરી શકો છો. જો તમે આ પૉલિસી ડિસ્ટન્સ માર્કેટિંગ અથવા ઇલેક્ટ્રોનિક મોડ દ્વારા ખરીદી હોય, તો પછી, તમે તમારા પૉલિસી દસ્તાવેજની પ્રાપ્તિની તારીખથી 30 (ત્રીસ) દિવસની અંદર પૉલિસી પરત કરી શકો છો.

 

તમારે અમને મૂળ પોલિસી દસ્તાવેજ અને રદ્દીકરણ માટેના તમારા કારણો દર્શાવતી લેખિત વિનંતી મોકલવાની જરૂર પડશે, જે પછી અમે પોલિસી રદ કરીશું અને વિનંતી પ્રાપ્ત થયાના 15 દિવસની અંદર, જો કોઈ એન્યુઈટી અને સ્ટેમ્પ ડ્યુટી ચુકવેલ હોઈ, તો તે કાપીને તમારું પ્રીમિયમ રિફંડ કરી દઈશું.

 

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની સાથે કમ્પલસરી એન્યુઈટી પરચેઝ કોન્ટ્રાક્ટના કિસ્સામાં, જો ફ્રી લુકનો વિકલ્પ ફ્રી લુક સમયગાળામાં લેવામાં આવે તો પૈસા રીફન્ટ કરવામાં નહીં આવે. જો કે, તમે ફ્રી લુક સમયગાળા દરમિયાન ઉત્પાદનમાં ઉપલબ્ધ એન્યુઈટીના અન્ય વિકલ્પનો લાભ લેવાનું પસંદ કરી શકો છો.

 

જો તમે પૉલિસી ટ્રાન્સફરમાંથી પ્રાપ્ત રકમ(QROPS)માંથી અથવા અન્ય કોઈ કંપની, વીમાદાતા અથવા સંસ્થા (NPS સહિત) પાસેથી તમારી પેન્શન પૉલિસીના વેસ્ટિંગમાંથી ખરીદી હોય તો; અમે પૈસા સીધા એ સંબંધિત ખાતામાં પરત કરીશું જ્યાંથી ખરીદી કિંમત પ્રાપ્ત થઈ હતી. આ વચગાળાના સમયગાળા દરમિયાન અમારી પાસે રાખેલા પૈસા પર અમે તમને કોઈ વ્યાજ નહીં ચૂકાવ્યે.

 

How much can you receive as an annuity payment?

Answer

 

Annuity ModeAnnuity Mode
Minimum Annuity installment per monthINR 1,000
Minimum Annuity installment per annumINR 12,500
Maximum Annuity installmentNo limit subject to Board approved Underwriting criteria, if any.

 

  • The minimum annuity payouts shall be in accordance with IRDAI (Minimum Limits for Annuities and Other Benefits) Regulations, 2015, as amended from time to time except subscribers of the NPS regulated by PFRDA.
     

Can you increase your annuity payments?

Yes; you can increase your annuity amount through top-up option.

  • The annuity option will be same as opted at the time of purchase
  • The additional annuity amount will be based on the top-up amount.
  • The annuity rate will be based on the age at the time of availing top-up option.
  • The annuity rate prevailing at the time of top-up will be applicable.

What are the annuity payment frequencies available?

Answer

You may choose to receive your annuity payments in Monthly, Quarterly, Half-yearly or Yearly frequencies as per your need. The first annuity payment will be due on monthly, quarterly, half-yearly, yearly, in arrear, with respect to the annuity payment mode chosen. Annuity instalment amount will be determined by multiplying the yearly annuity rate with the factors as per annuity frequency chosen as per below table:
 

Annuity Payment FrequencyFactor to be multiplied with yearly annuity Rate
Yearly1
Half-Yearly0.49
Quarterly0.24
Monthly0.08

પોલિસી રિવાઇવ કરવા માટે કયા વિકલ્પો ઉપલબ્ધ છે?

Answer

આ પોલિસી હેઠળ રિવાઇવલ લાગુ પડતું નથી.

 

What is the premium in this policy?

Answer

The premium (purchase price) in this policy is a one-time payment, as per below given limits. 
 

Minimum PremiumMaximum Premium 
Rs 100,000No limit

 

  • This minimum premium is not applicable for the proceeds from the contract issued or administered by IndiaFirst Life, where compulsory purchase of annuity is required and to the subscribers of the National Pension System regulated by the Pension Fund Regulatory and Development Authority (PFRDA). 
  • The minimum premium should be such that minimum annuity installment criteria is fulfilled under any of the available annuity option from IndiaFirst Life. 
  • Tax benefit may be available on premium (purchase price) paid as per prevailing tax laws. These are subject to change from time to time.

તમને રસ પડે તેવા પ્લાન્સ!

IndiaFirst Life Guarantee Of Life Dreams Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
Product Description

આપણાં સ્વપ્નોને પૂરા કરવા જો આપણી પાસે આવકનો બીજો સ્ત્રોત હોય તો કેટલું સારું થાય? પ્રસ્તુત છે તમારા સ્વપ્નને સાચા કરવાનો રસ્તો જેમાં તમે પહેલાં મહિનાના અંતથી જ કમાણી કરવાનું શરૂ કરી શકો છો.

Product Benefits
  • 3 આવક વિકલ્પોમાંથી પસંદગી
  • નિશ્ચિત લાંબા ગાળાની આવક
  • લાઈફ ઈન્શ્યોરન્સ કવચ
  • દીર્ઘકાલીન બચતના લાભો
  • એક પ્રીમિયમ ચૂકવવામાં ચૂક થઈ જાય તો પણ સંરક્ષણ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Guaranteed Retirement Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ રીટાયરમેન્ટ પ્લાન

Dropdown Field
નિવૃત્તિ(રીટાયરમેન્ટ)
Product Description

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ રીટાયરમેન્ટ પ્લાન સાથે તણાવમુક્ત નિવૃત્તિનો ઉપાય શોધો.  તમારા ફાયનાન્સના ઘડતર માટે તે જોરદાર વળતર આપવાનું વચન આપે છે અને તમને વધુ બચત કરવામાં સહાય કરે છે.  અતિરિક્ત લાભ અને ટેક્સના ફાયદા સાથે તમારી બચતમાં વૃદ્ધિ કરો.

Product Benefits
  • નિશ્ચિત વળતર
  • ફુગાવાને માત આપો
  • 40 વર્ષ સુધીના લાંબા સમય માટે બચત કરો
  • ટેક્સ પર બચત
  • તમારા નિવૃત્તિ ભંડોળમાં સતત વૃદ્ધિ કરો
  • સ્થિર નિવૃત્તિ આવક
Porduct Detail Page URL
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Radiance Smart Invest Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન

Dropdown Field
રોકાણ
Product Description

શું તમે સાંભળ્યું છે એવા પ્લાન વિશે જે વીમા કવચ તો આપે પણ સાથે સાથે સંપત્તિનું સર્જન પણ કરે?  ઈન્ડિયાફર્સ્ટ લાઈફ રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન સાથે 1 પ્લાનમાં મેળવો 2 લાભ.

Product Benefits
  • શૂન્ય ફંડ એલોકેશન ચાર્જ
  • 10 અલગ અલગ ફંડમાંથી પસંદગી
  • 3 પ્લાન વિકલ્પો
  • ઉંચા વળતર માટે 100% નાણાંનું રોકાણ
  • લાઈફ કવર
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન શા માટે પસંદ કરવા?

1.6 કરોડ

સ્થાપના બાદ લોકોનું જીવન આરક્ષિત 

list

ઉપલબ્ધ છે 16,500+

બીઓબી અને યુબીઆઈ શાખાઓમાં

list

30,131 કરોડ

એયુએમ ડિસેમ્બર ‘2024 સુધી

list

1 દિવસીય

ક્લેઈમ સેટલમેન્ટ(દાવા પતાવટ)ની ખાતરી

list

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail