પ્રવેશ સમયે વય
- Question
- પ્રવેશ સમયે વય
- Answer
-
લઘુતમ : 3 વર્ષ
મહત્તમ : 65 વર્ષ
નોંધઃ છેલ્લા જન્મ દિવસની વયને ગણતરીમાં લેવામાં આવશે.
તમારા માટે યોગ્ય સમય અમને જણાવો.
લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો
તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.
પુરુષ
સ્ત્રી
અન્ય
Thank for submitting your details
Your insights play a crucial role in helping us improve and enhance our services.
લઘુતમ : 3 વર્ષ
મહત્તમ : 65 વર્ષ
નોંધઃ છેલ્લા જન્મ દિવસની વયને ગણતરીમાં લેવામાં આવશે.
લઘુતમ : 18 વર્ષ
મહત્તમ : 85 વર્ષ
નોંધઃ છેલ્લા જન્મદિવસની વયને ગણતરીમાં લેવામાં આવશે.
વાર્ષિકઃ રૂ।. 36,000
અર્ધવાર્ષિકઃ રૂ।. 18,000
ત્રિમાસિકઃ રૂ।. 9,000
માસિકઃ રૂ।. 3,000
કોઈ મર્યાદા નહીઃ બીએયુપીને આધીન
વાર્ષિક
અર્ધવાર્ષિક
ત્રિમાસિક
માસિક
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા
ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી. મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.
મોહિત અગરવાલ
(મુંબઈ, 21 માર્ચ, 2024)
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો. કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.
સત્યમ નાગવેકર
(મુંબઈ, 22 માર્ચ, 2024)
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી
ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે. તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું. ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે! ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.
પૌલોમી બેનર્જી
(કોલકત્તા, 21 માર્ચ, 2024)
આપણાં સ્વપ્નોને પૂરા કરવા જો આપણી પાસે આવકનો બીજો સ્ત્રોત હોય તો કેટલું સારું થાય? પ્રસ્તુત છે તમારા સ્વપ્નને સાચા કરવાનો રસ્તો જેમાં તમે પહેલાં મહિનાના અંતથી જ કમાણી કરવાનું શરૂ કરી શકો છો.
તમારા રોકાણ પર 7ગણું વળતર મેળવવાનો ઉપાય વિચારો છો? તમારી શોધ અહીં પૂરી થાય છે! આ સિંગલ ચૂકવણી પ્લાન સાથે, તમે તમારા નાણાંકીય લક્ષ્યાંકો સિદ્ધ કરી શકો છો
એક યોજના જે તમને બજારની વધઘટમાં તમારા એક્સપોઝરને મર્યાદિત કરીને ભવિષ્ય માટે બચત કરવામાં મદદ કરે છે. આ પૉલિસી લાઇફ કવરની સુરક્ષા સાથે માર્કેટ લિંક્ડ રિટર્ન ઑફર કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
અમારો ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ટર્મ વીથ યુલિપ પ્લસ એક નોન-પાર્ટિસિપેટીંગ, વ્યક્તિગત સેવિંગ્સ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન છે જે વિશિષ્ટરૂપે ઉચ્ચ લાઈફ ઈન્શ્યોરન્સ કવરેજ આપવા માટે ઘડવામાં આવ્યો છે એ લોકો માટે જેઓ ટર્મ ઈન્શ્યોરન્સ જેવી સુરક્ષા તેમજ બચત પર યુલિપ જેવું મહત્તમ રીટર્ન મેળવી ભવિષ્યમાં આરામદાયક જીવન માટે અતિરિક્ત સંપત્તિનું સર્જન કરવા ઈચ્છે છે. રાઈડર કવર સુરક્ષામાં ઉમેરો કરે છે.
આરક્ષિત વ્યક્તિની અકાળ મૃત્યુના કિસ્સામાં, નોમિની(ઓ)/એપોઈન્ટી/કાનૂની વારસ મૃત્યુ લાભ મેળવશે જેમાં સમ એશ્યોર્ડનું મૂલ્ય, આરક્ષિત વ્યક્તિની મૃત્યુની તારીખના તાત્કાલિક 2 પહેલાં કરેલ અંશતઃ વિથડ્રોઅલ જેટલું રકમ ઘટાડીને આપવામાં આવશે.
પોલિસી અવધિના અંતે તમને પોલિસીધારકને ફંડનું મૂલ્ય મળશે.
મેચ્યોરિટી પર તમે પસંદ કરી શકો છો
મેચ્યોરિટી તારીખથી તમારો સેટલમેન્ટ ગાળો શરૂ થાય છે અને તમારા દ્વારા પસંદ કર્યા અનુસાર 5 વર્ષના ગાળા સુધી લાગૂપાત્ર છે. તેમ છતાં, મેચ્યોરિટીની તારીખના કમ સે કમ 3 મહિના પહેલાં તમારે સેટલમેન્ટનો વિકલ્પ પસંદ કરવો જરૂરી છે.
હા, સેટલમેન્ટ ગાળા દરમ્યાન આરક્ષિત વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં ચાલુ રહે છે.
ચૂકવેલ કુલ પ્રીમિયમના 105% જોખમ કવર જાળવવામાં આવશે, અને તે અનુસાર મોર્ટાલિટી ચાર્જ કાપવામાં આવશે.
નોમિની/એપોઈન્ટી/કાનૂની વારસને મૃત્યુની જાણ કર્યાની તારીખ સુધીના અથવા ચૂકવેલ કુલ પ્રીમિયમના 105% જેનું પણ ફંડ મૂલ્ય વધુ તે ચૂકવવામાં આવશે.
સેટલમેન્ટ ગાળા દરમ્યાન સંપૂર્ણ વિથડ્રોઅલ બાદ લાઈફ કવર તરત સમાપ્ત થાય છે.
સેટલમેન્ટ ગાળા દરમ્યાન રોકાણનું જોખમ અને આંતરિક જોખમ પોલિસીધારકે ભોગવવાનું રહેશે.
ના, રૂપાંતરણ અને અંશતઃ વિથડ્રોઅલ કરવાની મંજૂરી નથી.
એ. પોલિસી અવધિ દરમ્યાન કાપવામાં આવેલ રીટર્ન ઑફ પ્રીમિયમ એલોકેશન ચાર્જ (આરઓએસી) – પ્રીમિયમ એલોકેશન ચાર્જ, નીચેના કોષ્ટક અનુસાર ફંડના મૂલ્યમાં પાછા ઉમેરવામાં આવશે -
પોલિસી અવધિ | ફંડના મૂલ્યમાં ઉમેરવામાં આવશે તે અંતિમ વર્ષ | પરત મળનાર પ્રીમિયમ એલોકેશન ચાર્જ |
---|---|---|
15 | 11 થી 15 | પ્રત્યેક વર્ષને અંતે કુલ કપાત થયેલ એલોકેશન ચાર્જના 25% ફંડ મૂલ્યમાં પાછા ઉમેરવામાં આવશે |
20 | 11 થી 15 | પ્રત્યેક વર્ષને અંતે કુલ કપાત થયેલ એલોકેશન ચાર્જના 25% ફંડ મૂલ્યમાં પાછા ઉમેરવામાં આવશે |
16 થી 20 | 50% of પ્રત્યેક વર્ષને અંતે કુલ કપાત થયેલ એલોકેશન ચાર્જના 50% ફંડ મૂલ્યમાં પાછા ઉમેરવામાં આવશે | |
25 | 11 થી 15 | પ્રત્યેક વર્ષને અંતે કુલ કપાત થયેલ એલોકેશન ચાર્જના 25% ફંડ મૂલ્યમાં પાછા ઉમેરવામાં આવશે |
16 થી 20 | પ્રત્યેક વર્ષને અંતે કુલ કપાત થયેલ એલોકેશન ચાર્જના 50% ફંડ મૂલ્યમાં પાછા ઉમેરવામાં આવશે | |
20 થી 25 | પ્રત્યેક વર્ષને અંતે કુલ કપાત થયેલ એલોકેશન ચાર્જના 75% ફંડ મૂલ્યમાં પાછા ઉમેરવામાં આવશે |
બી. રીટર્ન ઑફ મોર્ટાલિટી ચાર્જ (આરઓએમસી) – પોલિસીની અવધિ દરમ્યાન કાપવામાં આવેલ મોર્ટાલિટી ચાર્જ નીચે આપેલ કોષ્ટક અનુસાર ફંડ મૂલ્યમાં પાછા ઉમેરવામાં આવશે -
પોલિસી અવધિ | પરત થનાર મોર્ટાલિટી ચાર્જ |
---|---|
15 | પોલિસી અવધિ દરમ્યાન એકત્ર કરેલ મોર્ટાલિટી ચાર્જના 100% |
20 | પોલિસી અવધિ દરમ્યાન એકત્ર કરેલ મોર્ટાલિટી ચાર્જના 100% |
25 | પોલિસી અવધિ દરમ્યાન એકત્ર કરેલ મોર્ટાલિટી ચાર્જના 100% |
આરઓએમસી ઉમેરવાના દિવસે યુનિટ કિંમત/એનએવી યુનીટાઈઝેશન માટે ઉપયોગમાં લેવામાં આવશે.
સી. એલોકેશન ચાર્જ પર વળતર
જો તમારી પોલિસી ઓનલાઈન ખરીદવામાં આવી હોય કે કોઈ ડાયરેક્ટ માર્કેટિંગ ચેનલ દ્વારા, પહેલાં વર્ષે પ્રીમિયમ એલોકેશન ચાર્જ પર સીધુ જ 3% વળતર આપવામાં આવશે.
રૂ।. 2 લાખ કે તેથી વધુના એન્યૂલાઈઝ્ડ પ્રીમિયમવાળી પોલિસીઓ પર પણ પહેલાં વર્ષે પ્રીમિયમ એલોકેશન ચાર્જ પર 1%નું અતિરિક્ત વળતર આપવામાં આવશે.
આ પ્લાન 10 વિવિધ ફંડ આપે છેઃ
મલ્ટી-કૅપ ઈક્વિટી ફંડ
મેક્રો ટ્રેન્ડ્સ ફંડ
ઈક્વિટી 1
ડેટ્ટ 1
બેલેન્સ્ડ 1
સસ્ટેનેબલ ઈક્વિટી
ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ
ઈક્વિટી એલીટ ઓપોર્ચ્યૂનિટીઝ
લિક્વીડ 1 ફંડ
ફ્લેક્સી કૅપ ઈક્વિટી
આ પોલિસી અંતર્ગત કેટલાંક સામાન્ય લાદવામાં આવેલ ચાર્જમાં મેનેજમેન્ટ ચાર્જ, મોર્ટાલિટી ચાર્જ, પ્રીમિયમ એલોકેશન ચાર્જ, પોલિસી એડમિનિસ્ટ્રેશન ચાર્જ વગેરેનો સમાવેશ થાય છે.
ઈલેક્ટ્રોનિકલી કે અન્ય રીતે, પોલિસીના નિયમો અને શરતો તપાસવા માટે અને જો તે કોઈપણ નિયમો અને શરતો સાથે તમે અસહમત હો તો, તમારી પોલિસી મળ્યાની તારીખથી 30(ત્રીસ) દિવસ સુધી, તમારી પાસે પોલિસી રદ કરવા માટે અમને પરત કરવાનો વિકલ્પ છે.
ચૂકવેલ પ્રીમિયમ અને મેળવેલ લાભ પર પ્રવર્તમાન ઈન્કમ ટેક્સ કાયદા અનુસાર ટેક્સ લાભ ઉપલબ્ધ હોઈ શકે છે. સરકારી ટેક્સ કાયદા અનુસાર સમયે સમયે તે બદલાવને આધીન છે. આ પોલિસી ખરીદતા પહેલાં તમારા ટેક્સ સલાહકારનો સંપર્ક કરો.
પોલિસી ફક્ત તમારી જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવી છે તે સુનિશ્ચિત કરવા માટે તમારી પાસે પોલિસીમાં અનેક વિકલ્પો છે. તમારું નાણાંકીય આયોજન તમારા નાણાંકીય લક્ષ્યાંકો સાથે એકરૂપ છે તે સુનિશ્ચિત કરવા માટે તમે વિવિધ પોલિસી અવધિ ઉપરાંત પ્રીમિયમ ચૂકવણી અવધિ, ફંડ વિકલ્પો અને રોકાણ વ્યૂહરચનામાંથી પસંદગી ઉપરાંત, તમે રૂપાંતરણ, અંશતઃ વિથડ્રોઅલનો પણ ઉપયોગ કરી શકો છો.
એ. સ્વીચિંગ(રૂપાંતરણ) શું છે?
પોલિસી અવધિ દરમ્યાન અગણિત વાર સ્વિચીંગ દ્વારા તમારા એક ફંડને બીજામાં મોકલી શકો છો.
સ્વિચીંગ(રૂપાંતરણ)ની કોઈ મર્યાદા છે?
સ્વિચીંગ અંતર્ગત તમે તમારા કેટલાંક અથવા તમામ યુનિટ એક યુનિટ લિંક્ડ ફંડમાંથી બીજામાં મોકલી શકો છો.
લઘુતમ રૂપાંતરણ રકમ | રૂ।. 5000 |
---|---|
મહત્તમ રૂપાંતરણ રકમ | ફંડનું મૂલ્ય |
ફંડ વચ્ચે રૂપાંતરણ કરવાના શું ચાર્જ છે?
એક કેલેન્ડર મહિનામાં તમે અગણિત સમય રૂપાંતરણ કરી શકો છો. આ રૂપાંતરણ હાલમાં નિઃશૂલ્ક છે. તેમ છતાં, ચાર્જ રજૂ કરવાનો અમે અબાધિત અધિકાર ધરાવીએ છીએ, જે આઈઆરડીએઆઈ દ્વારા પૂર્વ મંજૂરીને આધીન છે. આ ચાર્જ પ્રત્યેક ટ્રાન્ઝેક્શનદીઠ રૂ।.500થી વધુ રહેશે નહીં.
બી. અંશતઃ વિથડ્રોઅલ શું છે?શું તે માન્ય છે?
તમારી પોલિસી તમને કટોકટીના સમયમાં તમારા નાણાં મેળવવાની અનુકૂળતા આપે છે જે તમે પાંચમાં પોલિસી વર્ષની સમાપ્તિ બાદ અંશતઃ રીતે ઉપાડી શકો છો.
અંશતઃ વિથડ્રોઅલ પર શું કોઈ મર્યાદા છે?
લઘુતમ ઉપાડની રકમ | રૂ।. 10,000 |
---|---|
મર્યાદિત પ્રીમિયમ | જો વિથડ્રોઅલ બાદ તમારા ફંડનું મૂલ્ય, એક આખા વર્ષના પ્રીમિયમના કમ સે કમ 110% જેટલું હોય તો, તમે ફંડ મૂલ્યના 20% મહત્તમ વિથડ્રોઅલ કરી શકો છો. |
ઉદાહરણઃ જો તમે રૂ।. 15,000નું વાર્ષિક પ્રીમિયમ ચૂકવ્યું હોય અને છેલ્લાં કેટલાંક વર્ષોમાં તમારા ફંડનું મૂલ્ય રૂ।.80,000 થયું હોય (ફંડ મૂલ્યના 20%) તો તમે રૂ।.16,000 સુધી ઉપાડી શકો છો.
સી. પ્રીમિયમ રી-ડાઈરેક્શન શું છે?
અમને લેખિત નોટિસ આપીને તમે પ્રીમિયમને એક ફંડમાંથી બીજા ફંડમાં મોકલવાનો વિકલ્પ ધરાવો છો.
પ્રીમિયમ રી-ડાઈરેક્શન હાલમાં નિઃશૂલ્ક છે.
ડી. પોલિસીમાં કયા ફેરફાર માન્ય છે?
તમારી પોલિસીમાં તમને નીચે મુજબના ફેરફાર કરાવી શકો છો -
આ પ્લાનમાં ઉપલબ્ધ રાઈડર્સ સાથે તમને અતિરિક્ત સુરક્ષા મળશે.
ઘટના | લાભ કેવી રીતે અને ક્યારે ચૂકવવાપાત્ર છે | આ પ્રકારના લાભનું પ્રમાણ |
---|---|---|
અકસ્માતી મૃત્યુ | અકસ્માતને કારણે રાઈડરની અવધિ દરમ્યાન આરક્ષિત વ્યક્તિની મૃત્યુની સ્થિતિમાં, નોમિનીને રાઈડર સમ ઈન્શ્યોર્ડને સમકક્ષ ઉચ્ચક લાભ મળશે. બેઝ પોલિસીના લાભ ઉપરાંત આ અતિરિક્ત લાભ છે | એડીબી સમ એશ્યોર્ડના 100% ઉચ્ચક લાભ તરીકે ચૂકવવામાં આવશે |
Events | How and when benefits are payable | Size of such benefits |
---|---|---|
Total & permanent Disability due to Sickness or an Accident | Benefit Payable on total and permanent disability due to sickness/accident caused solely by external, violent, unforeseeable, and visible means occurring independently of any other causes should be established between within 180 days of such trauma, proved to the satisfaction of the insurer, subject to conditions for Total and Permanent Disability, being met and acceptance of the claim by us. | 100% of TPD Sum Assured will be paid as lump sum. |
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ટર્મ વીથ યુલિપ પ્લસ રોકાણ વ્યૂહરચનાઓ માટે વિવિધ વિકલ્પો ધરાવે છે. તમે નીચેનામાંથી કોઈપણ એક વ્યૂહરચના પસંદ કરી શકો છો અને તમારા પ્રીમિયમ દ્વારા મહત્તમ વળતર મળવાનું સુનિશ્ચિત કરી શકો છો.
એ. સ્વ-પ્રબંધિત વ્યૂહરચના
ઉત્પાદન સાથે અમે વિવિધ ફંડ વિકલ્પો આપ્યા છે. આ વ્યૂહરચના પસંદગીના વિકલ્પ દ્વારા તમને 100 અલગ ફંડ ધરાવતા સુસ્થાપિત ઝૂમખાં જોવા મળી શકે છે, તમારા પ્રીમિયમનો કેવી રીતે ઉપયોગ કરવો તે નક્કી કરવાનો અને એક ફંડમાંથી બીજા ફંડમાં રૂપાંતરણ કરવાની પૂરી આઝાદી મળી શકે છે. જોખમ લેવાની તમારી ક્ષમતા અને જરૂરીયાતને આધારે તમે તમારું પ્રીમિયમ એક અથવા અનેક અથવા આ તમામ વિકલ્પોમાં રોકી શકો છો.
બી. ફંડ રૂપાંતરણ વ્યૂહરચના
પોલિસી શરૂ થવાની તારીખ પહેલાં અથવા કોઈપણ પોલિસી વર્ષગાંઠ પહેલાં, એક અંતરાલ માટે ઈક્વિટી બજારમાંથી વધુ આયોજનબદ્ધ વળતર મેળવવા માટે તમે ફંડ રૂપાંતરણ વ્યૂહરચના પણ પસંદ કરી શકો છો.
આ વ્યૂહરચનામાં તમે તમારા ફંડ વિકલ્પો પસંદ કરી શકો છો, જેમાં તે ફંડમાં જો કોઈ યુનિટ હોય તો તે ઉપરાંત, લાગૂપાત્ર ચાર્જના કપાત બાદ તમારું પ્રીમિયમ પસંદ કરેલ ડેટ્ટ-કેન્દ્રિત ફંડમાં ફાળવવામાં આવશે. પસંદ કરેલ ડેટ-કેન્દ્રિત ફંડમાંના યુનિટ ત્યારબાદ આયોજનબદ્ધ રીતે માસિક ધોરણે પસંદ કરેલ ઈક્વિટી ફંડમાં નીચે પ્રમાણે મોકલવામાં આવે છેઃ
સી. સ્માર્ટ સ્વીચ વ્યૂહરચના
મેચ્યોરિટીની ક્ષણે તમારા વળતરની સુરક્ષા માટે આ રોકાણ વ્યૂહરચના તમારી બચતને આયોજનબદ્ધ રીતે ઓછું જોખમ ધરાવતા ફંડ વિકલ્પોમાં રૂપાંતરિત કરવા માટે ઘડવામાં આવી છે. આ વ્યૂહરચનામાં તમે કોઈપણ અથવા તમામ 10 ઉપલબ્ધ ફંડ વિકલ્પોમાં બચત કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો. જ્યારે તમે આ વ્યૂહરચના પસંદ કરો છો ત્યારે, અમે તમારા ફંડ્સને આયોજનબદ્ધ રીતે છેલ્લાં 5 પોલિસી વર્ષઓમાં લિક્વિડ 1 ફંડમાં રૂપાંતરીત કરીએ છીએ જેથી બજારમાં કોઈપણ અચાનક ઉતાર દરમ્યાન તમારી અણમોલ મૂડીને સુરક્ષિત રાખી શકાય.
બંધ કરવાની શરતો અને પોલિસી દસ્તાવેજમાં નિયત કરેલ માર્ગદર્શિકાઓ અનુસાર, પોલિસીધારકને પોલિસી બંધ કરવાના ચાર્જ લાગી શકે છે.
ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક માધ્યમ અંતર્ગત તમામ પ્રીમિયમની ચૂકવણી માટે 30 દિવસનો અને માસિક માધ્યમ અંતર્ગત 15 દિવસનો ગ્રેસ ગાળો આપવામાં આવે છે. આ ગાળો પ્રત્યેક પ્રીમિયમ ચૂકવણીની ડ્યૂ તારીખથી શરૂ થાય છે. આ ગ્રેસ ગાળા દરમ્યાન તમારી પોલિસી અમલમાં ગણાશે અને તમામ તમામ પોલિસી લાભ ચાલુ રહેશે.
આઈઆરડીએઆઈ દ્વારા ફાળવવામાં આવેલ યુનિટ-લિંક્ડ માર્ગદર્શિકા અનુસાર તમારા યુનિટનું મૂલ્ય ગણવામાં આવશે. સત્તાની પ્રવર્તમાન માર્ગદર્શિકાઓ અનુસાર, નીચે પ્રમાણે યુનિટ કિંમત ગણવામાં આવશેઃ
સંપત્તિનું બજાર મૂલ્ય, વત્તાઃ વર્તમાન સંપત્તિનું મૂલ્ય, બાદઃ વર્તમાન જવાબદારીઓ અને જોગવાઈ જો કોઈ હોય તો, તેને વિભાજીત કરોઃ મૂલ્યાંકન તારીખના દિવસે ઉપલબ્ધ યુનિટની સંખ્યા દ્વારા(યુનિટની રચના/રીડેમ્પ્શન પહેલાં)
મૂલ્યાંકન તારીખના દિવસે જ્યારે તેને કુલ યુનિટની સંખ્યા દ્વારા વિભાજીત કરવામાં આવે(કોઈ યુનિટ રીડીમ કરવામાં આવ્યા હોય તે પહેલાં) ત્યારે, આપણને વિચારણા હેઠળના ફંડની યુનિટની કિંમત મળે છે.
પ્રપોઝલ ફોર્મમાં પસંદ કર્યા અનુસાર અથવા કરવામાં આવેલ વિનંતી અથવા પસંદ કરવામાં આવેલ રોકાણ વ્યૂહરચના અનુસાર, એલોકેશન ચાર્જ, જો કોઈ હોય તો, તે કાપ્યા બાદ, પ્રત્યેક પ્રીમિયમ ફંડ વિકલ્પોમાં (નવો વેપાર અથવા રીન્યૂઅલ) ફાળવવામાં આવે છે.
પોલિસીની માર્ગદર્શિકાઓને આધારે એડવાન્સમાં આપેલ પ્રીમિયમ રીન્યૂઅલ પર વળતર આપવામાં આવી શકે છે.
પોલિસી અંતર્ગત રિસ્કની શરૂઆત થવાની તારીખથી અથવા પોલિસીના રીવાઈવલની તારીખથી, જે પણ હોય તેના 12 મહિનાની અંદર આત્મહત્યાને કારણે મૃત્યુના કિસ્સામાં, નોમિની/એપોઈન્ટી/કાનૂની વારસ, જે પણ હોય તો, મૃત્યુની તારીખ વિશે જાણ કર્યાની તારીખે ઉપલબ્ધ ફંડ મૂલ્ય મેળવવાના હકદાર બનશે.
આ ઉપરાંત, ફંડ મેનેજમેન્ટ ચાર્જ અને મૃત્યુની તારીખ બાદ મેળવવામાં આવેલ કોઈપણ ગેરંટીડ ચાર્જ મૃત્યુની જાણ કર્યાની તારીખે ઉપલબ્ધ ફંડના મૂલ્યમાં પાછું ઉમેરવામાં આવશે.
નોલેજ સેન્ટર
બધુ જુઓ