Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

તમારું પ્રીમિયમ ચૂકવો

ત્વરીત અને સરળ પ્રક્રિયા

right-icon-placeholder
right-icon-placeholder
right-icon-placeholder

શું તમને સાઈન-ઈન કરવામાં તકલીફ થઈ રહી છે? અહીં ક્લીક કરો

quick pay image

ક્રેડિટ/ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ, ઈ-વૉલેટ અથવા યુપીઆઈ આઈડીનો ઉપયોગ કરીને ત્રણ સરળ પગલાંમાં તમે તમારું રીન્યૂઅલ પ્રીમિયમ ચૂકવી શકો છો.

પગલું 1: તમારા એકાઉન્ટમાં સાઈન ઈન કરો.

પગલું 2:  જે પોલિસી માટે પ્રીમિયમ ચૂકવવાનું હોય તે પસંદ કરો

પગલું 3: ચૂકવણી કરો    

card

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સની વેબસાઈટ પર ઓનલાઈન ચૂકવણી કરો

બેંક ઑફ બરોડાની નેટબેંકિંગ સુવિધાનો ઉપયોગ કરીને ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પોલિસીધારકો પ્રીમિયમ ચૂકવી શકે છે.  ફક્ત તમારી પોલિસી www.bobibanking.com પર રજીસ્ટર કરાવો અને તરત જ તમારા પ્રીમિયમની ચૂકવણી કરવાનું શરૂ કરો.

લાભાર્થી એકાઉન્ટ નંબરઃ  આઈએનડીએફઆઈએસ (સ્પેસ વગર પછી પોલિસી નં./એપ્લિ. નં.)

લાભાર્થી(બેનિફીશીયરી) નામઃ  ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ

બેનિફીશીયરી આઈએફએસસી કોડઃ  એચડીએફસી0000240

બેનિફીશીયરી બેંક નામઃ  એચડીએફસી બેંક

શાખાનું નામઃ  સાંડોઝ શાખા, મુંબઈ

card

નેટબેંકિંગ(એનઈએફટી/આરટીજીએસ)

તમામ અગ્રણી બેંકો દ્વ્રારા આપવામાં આવતી અને પ્રચલિતરૂપે બિલ પે સર્વિસ તરીકે ઓળખાતા ઈબીપીપીનો ઉપયોગ તમે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીના પ્રીમિયમ ચૂકવવા માટે કરી શકો છો.  નેટ બેંકિંગ સુવિધાના ઉપયોગથી, યુટિલીટી બિલ પેમેન્ટ સુવિધામાં જઈને બિલર તરીકે “ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ” ઉમેરીને તમે આ સેવાનો ઉપયોગ કરી શકો છો.

card

બેંકો સાથે ઈલેક્ટ્રોનિક બિલ પેમેન્ટ એન્ડ પ્રેઝન્ટમેન્ટ (ઈબીપીપી)

એનઆરઆઈ ગ્રાહકો માટે અથવા ભારત બહાર વસતા અથવા દેશની બહારના કોઈ સ્થળેથી પ્રીમિયમ ચૂકવતા ગ્રાહકો માટે વાયર ટ્રાન્સફર પસંદગીનો વિકલ્પ છે.  તમારા પ્રીમિયમની ચૂકવણી માટે વાયર ટ્રાન્સફરના સરળ પગલાં:

1. યોગ્ય કંપની નામ સાથે ટ્રાન્સફર એડવાઈઝ ભરો એટલે કે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ કંપની લિ., 8 આંકડાનો પોલિસી નંબર અને ટ્રાન્સફર કરેલ રકમ.

2. ટ્રાન્સફર સફળ થયા બાદ સ્વીફ્ટ ટ્રાન્સફર કોપી/ટ્રાન્સફર એડવાઈઝ અમને customer.first@indiafirstlife.com પર મોકલો જેથી તમારા નાણાં પ્રાપ્ત થઈ શકે અને તમારી પોલિસીમાં જમા થઈ શકે.

વાયર ટ્રાન્સફર માટે એકાઉન્ટની વિગતોઃ

બેનિફીશીયરી એકાઉન્ટ નંબરઃ આઈએનડીએફઆઈએસ(પછી સ્પેસ છોડ્યા વગર પોલિસી નં/એપ્લિ.નં.)

લાભાર્થી નામઃ  ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ

લાભાર્થી આઈએફએસસી કોડઃ  એચડીએફસી0000240

લાભાર્થી બેંકનું નામઃ  એચડીએફસી બેંક

સ્વીફ્ટ કોડઃ  એચડીએફસીઆઈએનબીબી

શાખાનું નામઃ  સાંડોઝ શાખા, મુંબઈ

card

વાયર ટ્રાન્સફર

તમારા બેંકના એકાઉન્ટમાંથી તમારા રીન્યૂઅલ પ્રીમિયમના નિયમિત ડેબિટ માટે તમે ડાયરેક્ટ ડેબિટ ઈન્સ્ટ્રક્શન સેટ કરી શકો છો.  આ સુવિધા મેળવવા માટે, તમારે ડાયરેક્ટ ડેબિટ મેન્ડેટ ભરવાનો રહેશે, યોગ્ય રીતે સહી કરવાનો રહેશે અને વ્યક્તિગત કેન્સલ કરેલ ચેકની નકલ સાથે બીડીને તમારી નજીકની એફડીએફસી લાઈફ ઈન્શ્યોરન્સ શાખા ખાતે જમા કરવાનો રહેશે.

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પોલિસીધારક તરીકે, ઈસીએસ દ્વારા તમારા રીન્યૂઅલ માટે તમે યોગ્ય રીતે સહી કરેલું મેન્ડેટ ફોર્મ કેન્સલ કરેલ ચેક સાથે તમારી નજીકની ઈન્ડિયાફર્સ્ટ લાઈફ શાખા ખાતે જમા કરીને તમે ડાયરેક્ટ ડેબિટ ઈન્સ્ટ્રક્શન સેટ કરી શકો છો.  સૌથી નજીકની શાખા શોધવા માટે, અહીં ક્લીક કરો.

વૈકલ્પિક રીતે, તમે સહી કરેલ મેન્ડેટ ફોર્મ અમને નીચેના સરનામે ઈ-મેઈલ કરી શકો છો.


સીએફઆર વિભાગ
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ કંપની લિ.
12મો અને 13મો માળ, નોર્થ(સી) વિંગ, ટાવર 4,
નેસ્કો આઈટી પાર્ક, નેસ્કો સેન્ટર,
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે,
ગોરેગાંવ(પૂર્વ), મુંબઈ-400063.

નેટબેંકિંગ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને ઑટો પૅ

card

ઈસીએસ

અમારા કસ્ટમર સર્વિસ પોર્ટલ પર લોગઈન સુવિધાનો ઉપયોગ કરીને તમે સ્ટેન્ડિંગ ઈન્સ્ટ્રક્શન સેટ કરી શકો છો. કસ્ટમર સર્વિસ પોર્ટલ પર ટ્રાન્સેક્શન્સ અંતર્ગત સ્ટેન્ડિંગ ઈન્સ્ટ્રક્શન રજીસ્ટ્રેશન તપાસો.

card

ક્રેડિટ કાર્ડ સ્ટેન્ડિંગ ઈન્સ્ટ્રક્શન

અમારા કસ્ટમર સર્વિસ પોર્ટલ પર રજીસ્ટર કરીને ઑટો પૅ કરો.  એક વખત અમારા કસ્ટમર સર્વિસ પોર્ટલ પર લોગઈન કરીને ઈ-એનએસીએચ/ઑટો પૅ વિભાગ અંતર્ગત ટ્રાન્સેક્શન્સ તપાસો.  નેટ બેંકિંગ દ્વારા અથવા તમારી ડેબિટ કાર્ડની વિગતો આપીને તમે ઑટો પે સેટ કરી શકો છો.  તમારા તમામ ભાવિ પ્રીમિયમ ચૂકવણીની સૂચના અનુસાર ડેબિટ થશે.

card

ડેબિટ કાર્ડ અને નેટ બેંકિંગના ઉપયોગથી ઑટો પૅ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ, બેંક ઑફ બરોડા અથવા યુનિયન બેંક ઑફ ઈન્ડિયાની શાખાઓ ખાતે અથવા કોમન સર્વિસ સેન્ટર ખાતે રોકડ/ચેક ડિપોઝીટ કરો.

રીન્યૂઅલ પ્રીમિયમ ચૂકવવા માટે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ની કોઈ શાખાની મુલાકાત લો.  રીન્યૂઅલ ચૂકવણી કરવા માટે તમે બેંક ઑફ બરોડા, યુનિયન બેંક ઑફ ઈન્ડિયા અથવા એક્સિસ બેંક ની કોઈ શાખામાં પણ જઈ શકો છો. 

આ ઉપરાંત, રોકડેથી મહત્તમ રૂ। 49,999/-* સુધીની રીન્યૂઅલ પ્રીમિયમની ચૂકવણી માટે તમારી પાસે કોઈપણ કોમન સર્વિસ સેન્ટર(સીએસસી)માં જવાનો પણ વિકલ્પ છે (સૌથી નજીકની સીએસસી શાખા શોધવા માટે અહીં ક્લીક કરો)

card

કેશ/ચેક