Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

Term Insurance Calculator

ટર્મ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યૂલેટર શું છે?

ટર્મ ઈન્શ્યોરન્સ કેલ્ક્યૂલેટર એક ટૂલ છે જે ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન માટે પ્રીમિયમની રકમ અને કવરેજ રકમ નક્કી કરવામાં તમને મદદ કરે છે.  તેમાં વય, લિંગ, ધૂમ્રપાનની આદત, અને ઈચ્છિત પોલિસી અવધિનો સમાવેશ થાય છે.  ટર્મ ઈન્શ્યોરન્સ કેલ્ક્યૂલેટરની મદદથી તમે ટર્મ ઈન્શ્યોરન્સ પોલિસી ખરીદતી વખતે સૂચિત નિર્ણય કરી શકો છો.  ટર્મ ઈન્શ્યોરન્સ એક પ્રકારનો લાઈફ ઈન્શ્યોરન્સ છે જે નિર્ધારીત સમય, અથવા “અવધિ” માટે કવરેજ આપે છે.  પોલિસી અવધિ દરમ્યાન તેમની આકસ્મિક મૃત્યુના કિસ્સામાં, ‘મૃત્યુ લાભ’ તરીકે ઓળખાતી પૂર્વનિર્ધારીત રકમ દ્વારા ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન તમારા પરિવારને નાણાંકીય સુરક્ષા આપવામાં મદદ કરે છે.

tax cal
Banner

Explore Term Insurance Plans

IndiaFirst Life Guaranteed Protection Plus Plan

Product Image

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ પ્રોટેક્શન પ્લસ પ્લાન
Dropdown Field
Product Description

પ્રોટેક્શન પ્લાન જોઈએ છે?  હવે બીજે ક્યાંય જવાની જરૂર નથી!  આ પ્લાનનો ઉદ્દેશ્ય તમને અને તમારા પરિવારને સરળ રીતે નાણાંકીય સુરક્ષા આપવાનો છે.

Product Benefits
  • તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (આરઓપી)
  • વિવિધ લાઈફ વિકલ્પો 
  • અનુકૂળ પ્રીમિયમ અવધિ 
  • એ જ પોલિસીમાં તમારા જીવનસાથીને પણ ઈન્શ્યોર કરો.
  • 99 વર્ષની વય સુધી કવર
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Radiance Smart Invest Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન

Dropdown Field
રોકાણ
Product Description

શું તમે સાંભળ્યું છે એવા પ્લાન વિશે જે વીમા કવચ તો આપે પણ સાથે સાથે સંપત્તિનું સર્જન પણ કરે?  ઈન્ડિયાફર્સ્ટ લાઈફ રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન સાથે 1 પ્લાનમાં મેળવો 2 લાભ.

Product Benefits
  • શૂન્ય ફંડ એલોકેશન ચાર્જ
  • 10 અલગ અલગ ફંડમાંથી પસંદગી
  • 3 પ્લાન વિકલ્પો
  • ઉંચા વળતર માટે 100% નાણાંનું રોકાણ
  • લાઈફ કવર
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Indiafirst Life Guaranteed Single Premium Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
Product Description

તમારા રોકાણ પર 7ગણું વળતર મેળવવાનો ઉપાય વિચારો છો?  તમારી શોધ અહીં પૂરી થાય છે!  આ સિંગલ ચૂકવણી પ્લાન સાથે, તમે તમારા નાણાંકીય લક્ષ્યાંકો સિદ્ધ કરી શકો છો

Product Benefits
  • રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર
  • એક જ વાર ચૂકવણી(સિંગલ પે)
  • ટેક્સમાં બચતના લાભ
  • 1.25ગણું વધુ વીમા કવચ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Guarantee Of Life Dreams Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
Product Description

આપણાં સ્વપ્નોને પૂરા કરવા જો આપણી પાસે આવકનો બીજો સ્ત્રોત હોય તો કેટલું સારું થાય? પ્રસ્તુત છે તમારા સ્વપ્નને સાચા કરવાનો રસ્તો જેમાં તમે પહેલાં મહિનાના અંતથી જ કમાણી કરવાનું શરૂ કરી શકો છો.

Product Benefits
  • 3 આવક વિકલ્પોમાંથી પસંદગી
  • નિશ્ચિત લાંબા ગાળાની આવક
  • લાઈફ ઈન્શ્યોરન્સ કવચ
  • દીર્ઘકાલીન બચતના લાભો
  • એક પ્રીમિયમ ચૂકવવામાં ચૂક થઈ જાય તો પણ સંરક્ષણ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

ઓનલાઈન ટર્મ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે?

 

જાણવા ઈચ્છો છો કે ટર્મ ઈન્શ્યોરન્સની ગણતરી કેવી રીતે કરી શકાય છે?

 

તમારો ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન ગણવા માટે ઓનલાઈન ટર્મ ઈન્શ્યોરન્સ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરો.

 

  1. ફક્ત તમારી વય, લિંગ, વ્યવસાય, વાર્ષિક આવક, ધૂમ્રપાનની આદત, આરોગ્યની સ્થિતિ, જરૂરી સમ એશ્યોર્ડ, અને પોલિસીની અવધિ દાખલ કરો.

     

  2. ઓનલાઈન ટર્મ ઈન્શ્યોરન્સ કેલ્ક્યૂલેટર ટર્મ ઈન્શ્યોરન્સ લેવા માટે તમારે ચૂકવવાપાત્ર પ્રીમિયમની રકમનો અંદાજ આપે છે.
     

ટર્મ પ્લાન કેલ્ક્યૂલેટર એક ઉપયોગી ટૂલ છે જે તમને પોલિસીનો ખર્ચ સમજવામાં મદદ કરે છે.  ટર્મ પ્લાન પ્રીમિયમ કેલ્ક્યૂલેટર તમારા માટે સૌથી યોગ્ય પોલિસી શોધવા માટે પોલિસી વિકલ્પો વચ્ચે તુલના કરવાનું પણ શક્ય બનાવે છે.

ટર્મ ઈન્શ્યોરન્સ કેલ્ક્યૂલેટર કેવી રીતે કામ કરે છે

alt

40 વર્ષ

પરીણિત અને બે બાળકોના પિતા એવા વિકાસ, 20 વર્ષ માટે ₹2 કરોડનો ટર્મ પ્લાન ખરીદે છે.

alt

40-58 વર્ષ

18 વર્ષ માટે વિકાસ ₹41,740નું વાર્ષિક પ્રીમિયમ ચૂકવે છે

alt

59મા વર્ષે

પોલિસીની અવધિ દરમ્યાન વિકાસ મૃત્યુ પામે છે

alt

વિકાસની પત્ની

₹2 કરોડ ઉચ્ચક રકમ તરીકે મેળવે છે

alt
alt

40 વર્ષ

એકલી માતા તરીકે સ્વાતિ 30 વર્ષ માટે ₹1 કરોડનો ટર્મ પ્લાન ખરીદે છે

alt

40-60 વર્ષ

સ્વાતિ 20 વર્ષ માટે ₹13,090નું વાર્ષિક પ્રીમિયમ ચૂકવે છે

alt

60 વર્ષે

પોલિસી અવધિ દરમ્યાન સ્વાતિ મૃત્યુ પામે છે

alt

સ્વાતિની પુત્રી

ઉચ્ચક રકમ તરીકે ₹1 કરોડ મેળવે છે

alt

“ઉપર ગણતરી કરેલ પ્રીમિયમ ઈન્ડિયાફર્સ્ટ લાઈફ એલીટ ટર્મ પ્લાન(યુઆઈએનઃ 143એન070વી01) માટે છે, જેમાં પહેલાં વર્ષનું 10%નું ઓનલાઈન ડિસ્કાઉન્ટ સામેલ છે”

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ટર્મ ઈન્શ્યોરન્સ કેલ્ક્યૂલેટરની ગણતરી કેવી રીતે કરવી

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ, તમારી બિનહયાતીમાં તમારો પરિવાર નાણાંકીય રીતે સુરક્ષિત છે તેની ખાતરી આપીને માનસિક શાંતિ આપે છે.  તમારી જરૂરીયાત અને પ્રાધાન્યને અનુરૂપ અમે કિફાયતી વિકલ્પો આપીએ છીએ – ઓનલાઈન ટર્મ પ્લાનઃ  ઈન્ડિયાફર્સ્ટ લાઈફ એલીટ ટર્મ પ્લાનઈન્ડિયાફર્સ્ટ લાઈફ પ્લાન, અને ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ પ્રોટેક્શન પ્લાન .

 

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ ચૂકવણી અવધિ, રાઈડર્સ, અને પે-આઉટ વિકલ્પોમાં અનુકૂળતા આપે છે.

choose-plan

 

અમારી ‘કસ્ટમર ફર્સ્ટ’ સિદ્ધાંત તમારી જરૂરીયાતો અને પ્રાધાન્યને અગ્રીમતા આપે છે.

choose-plan

વ્યક્તિગત ક્લેઈમ માટે 98.04% ક્લેઈમ સેટલમેન્ટ રેશિયોની ખાતરી આપીને, અમે પ્રામાણિક ક્લેઈમ સેટલમેન્ટની ખાતરી આપીએ છીએ.

choose-plan

ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરવાના ફાયદા

ઓનલાઈન ટર્મ પ્લાન પ્રીમિયમ કેલ્ક્યૂલેટર ટર્મ પ્લાન પ્રીમિયમની ગણતરી કેવી રીતે કરી શકાય તે દર્શાવે છે અને તમને જરૂરી કવરનો અંદાજ આપે છે.

calci

ઓનલાઈન ટર્મ ઈન્શ્યોરન્સ કેલ્કયૂલેટર એક હાથવગું ટૂલ છે જે વિવિધ ઈન્શ્યોરર તરફથી અલગ અલગ પોલિસી વચ્ચે તુલના દ્વારા તમને શ્રેષ્ઠ સોદો શોધવામાં મદદ કરે છે.

calci

ટર્મ પ્લાન વિશે વિચારો છો? તમારે આ જાણવું પહેલાં જરૂરી છે

શ્રેષ્ઠ ટર્મ ઈન્શ્યોરન્સ માટે યોગ્ય સમ એશ્યોર્ડ પસંદ કરવું શા માટે જરૂરી છે

ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ સહિત કોઈપણ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન માટે સમ એશ્યોર્ડ સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે.  ટર્મ લાઈફ પ્લાન માટેના કેલ્ક્યૂલેટર્સ તમને સામાન્ય રીતે વય, લિંગ, અને બીજી અનેક વ્યક્તિગત વિગતો દાખલ કરવા સાથે સમ એશ્યોર્ડ નિર્ધારીત કર્યા બાદ તમને પ્રીમિયમનો અંદાજ આપે છે.  સરળ શબ્દોમાં કહીએ તો, સમ એશ્યોર્ડનો અર્થ મૃત્યુ લાભ છે, ઘણાં પોલિસીધારકો માટે ટર્મ પ્લાન પસંદ કરવાનું પ્રમુખ કારણ છે.  આ એ રકમ છે જે આરક્ષિત વ્યક્તિના મૃત્યુ બાદ તેમના નોમિનીને મળશે.


જ્યારે તમે ટર્મ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરો છો ત્યારે, તમે ઈચ્છિત સમ એશ્યોર્ડની રકમ દાખલ કર્યા પહેલાં એક હદથી આગળ તમે વધી શકતા નથી , કેમ કે તે પ્રીમિયમની રકમ નક્કી કરવામાં તે એક પરિબળ છે.  આ પસંદગી કરવી સરળ છે.  તમે ક્યાં તો હ્યુમન લાઈફ વેલ્યૂ કેલ્ક્યૂલેટરથી શરૂ કરી શકો છો અથવા તમારી જાતે તમારી આદર્શ સમ એશ્યોર્ડ માટે ગણતરી કરી શકો છો.  લાઈફ એશ્યોર્ડની વાર્ષિક આવક વત્તા કોઈપણ જવાબદારીના 10 ગણી રકમ સમ એશ્યોર્ડની રકમ તરીકે લેવાની ભલામણ કરવામાં આવે છે.  તમારા માટે યોગ્ય સમ એશ્યોર્ડ શુ છે તેની બહેતર સમજૂતી માટે તમે નાણાંકીય સલાહકાર અથવા ઈન્શ્યોરન્સ નિષ્ણાતનો સંપર્ક કરી શકો છો.

એકવાર તમને યોગ્ય સમ એશ્યોર્ડ વિશે જાણ થાય ત્યારબાદ ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ કેલ્કયૂલેટરનો ઉપયોગ કરવા તરફ આગળ વધો.  તમે પસંદ કરેલ પ્લાન માટે તમારે ચૂકવવાપાત્ર પ્રીમિયમ વિશે બહેતર સમજ કેળવો.

Who can buy a Term Plan?

A term insurance plan is accessible to a broad range of individuals, making it a versatile option for those seeking financial protection for their loved ones. Anyone who has financial dependents or wants to ensure that their family is financially secure in the event of their untimely demise should consider purchasing a term plan. Check the cost of the plan with a term life insurance premium calculator and ensure that it does not burn a hole into your pockets.

Young professionals, especially those just starting their careers can secure a high sum assured at a relatively low premium, ensuring their family’s financial stability. 

Married individuals, particularly those with children, should also consider a term plan to help their family cover future expenses such as education, mortgages, and daily living costs.

The right term plan can also help self-employed individuals in covering business liabilities or ensuring that the business continues smoothly even in their absence

In essence, a term plan is suitable for anyone who wants to secure the financial well-being of their dependents.

At what age should I opt for a Term Plan?

It is recommended to buy a term plan as early in life as possible to avoid a higher premium. If you check a term life insurance premium calculator, it will ask you to input certain details, one of which is your age. This will help the calculator provide a closer estimate for the premium amount. 

As one’s age increases, the premium amount also increases. Thus, it is recommended that you buy term insurance plans earlier in life rather than later. Although you may believe that there is no need for life insurance coverage at a point in life where you don’t have too many responsibilities, putting money into such a plan can help you save in the coming years when your financial resources could easily find more use.

ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન શું છે?

ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી તમારી બિનહયાતીમાં પણ તમારા પરિવાર અને પ્રિયજનોને નાણાંકીય આધાર મળી રહ્યો છે તે સુનિશ્ચિત કરવાનો એક રસ્તો છે.  આ એક પ્રકારનો લાઈફ ઈન્શ્યોરન્સ છે જે નિર્ધારીત સમય માટે કવરેજ આપે છે.  જો પોલિસીધારક આ અવધિ દરમ્યાન મૃત્યુ પામે તો, લાભાર્થી મૃત્યુ લાભનો દાવો કરી શકે છે.  જો ક્લેઈમ સ્વીકારવામાં આવે તો, તેઓ સમ એશ્યોર્ડ મેળવવાની આશા રાખી શકે છે.  લેવલ ટર્મ ઈન્શ્યોરન્સ, આરક્ષિત વ્યક્તિના પોલિસીની અવધિ સુધી જીવિત રહેવા પર કોઈ મેચ્યોરિટી લાભ આપતા નથી.  આથી આ એક સૌથી કિફાયતી લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન છે.

ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાનનો એક સૌથી પ્રમુખ ફાયદો એ છે કે જ્યારે તેને લાઈફ ઈન્શ્યોરન્સના અન્ય સ્વરૂપો સાથે સરખાવવામાં આવે તો તે તેનો ઓછો ખર્ચ છે.  સમાન સમ એશ્યોર્ડ સાથે સમાન પોલિસીધારક માટે પ્રીમિયમની રકમ સરખાવવા માટે તમે અન્ય પ્લાન્સ માટે ઓનલાઈન લાઈફ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરી શકો છો.

 ટર્મ પ્લાન પ્રીમિયમનો ખર્ચ નક્કી કરવા માટે, ટર્મ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરો.  તે વય, આરોગ્ય, પોલિસી અવધિ અને કવરેજ રકમ જેવા પરિબળોને આધારે પ્રીમિયમનો અંદાજ આપે તે રીતે તૈયાર કરવામાં આવ્યા છે.  અલગ અલગ પ્લાન વચ્ચે આસાનીથી તુલના કરવા માટે અને તમારી જરૂરીયાત અને બજેટને અનુરૂપ શ્રેષ્ઠ પ્લાન પસંદ કરવા માટે ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરો.

ટર્મ ઈન્શ્યોરન્સ કેલ્ક્યૂલેટર વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

શું ટર્મ પ્લાન સારો વિકલ્પ છે?

Answer

દુર્ભાગ્યવશ જો તમારું મૃત્યુ થાય અને ખાસ જો તમારે દેવું કે લાંબા ગાળાના લક્ષ્યાંકો હોય તો, ટર્મ પ્લાન એક સારો વિકલ્પ છે જે તમારા પરિવારને નાણાંકીય રીતે સુરક્ષિત રાખે છે.

ટર્મ ઈન્શ્યોરન્સની મર્યાદા શું છે?

Answer

કવરેજ રકમ માટે ટર્મ ઈન્શ્યોરન્સની કોઈ નિશ્ચિત મર્યાદા નથી.  તેમ છતાં, તમારી આવક અને અન્ય પરિબળોના આધારે જ કોઈ રકમ માટે તમારી પાત્રતા નક્કી થશે.

શું ટર્મ ઈન્શ્યોરન્સ પગાર પર આધારીત છે?

Answer

ટર્મ ઈન્શ્યોરન્સ આવક પર આધારીત છે જે પગારની કે સ્વ-વ્યવસાયની હોઈ શકે છે.

મારે કેટલાં વર્ષનો ટર્મ પ્લાન લેવો જોઈએ?

Answer

ટર્મ પ્લાનની અવધિ 5થી 40 વર્ષની હોય છે, પરંતુ તમારે તમારી નાણાંકીય જરૂરીયાતોને આવરે તે રીતે મહત્તમ અવધિ પસંદ કરવી જોઈએ.

ટર્મ પ્લાન પ્રીમિયમ કેવી રીતે ગણી શકાય છે?

Answer

ઓનલાઈન ટર્મ ઈન્શ્યોરન્સ કેલ્ક્યૂલેટર તમે એકવાર વય, લિંગ, વ્યવસાય, વાર્ષિક આવક, ધૂમ્રપાનની આદત, આરોગ્યની સ્થિતિ, આવશ્યક સમ એશ્યોર્ડ અને પોલિસીની અવધિ દાખલ કરો એટલે તમારા ટર્મ પ્લાનના પ્રીમિયમની ગણતરી કરી શકે છે. 

આ પ્લાનમાં કયા પ્રકારના મૃત્યુ લાભ આવરીત છે?

Answer

ટર્મ પ્લાનમાં તમામ આરોગ્યસંબંધી અને કુદરતી મૃત્યુ આવરીત છે.  પોલિસી અવધિ દરમ્યાન પોલિસીધારકની મૃત્યુના કિસ્સામાં સમ એશ્યોર્ડ નોમિનીને  એક ઉચ્ચક રકમ તરીકે ચૂકવવામાં આવે છે.

ટર્મ ઈન્શ્યોરન્સની ગણતરી કેવી રીતે કરી શકાય છે?

Answer

ટર્મ ઈન્શ્યોરન્સની જરૂરીયાતની ગણતરી માટે તમારી વર્તમાન અને ભવિષ્યની કમાણીની ક્ષમતા, ફુગાવો, આશ્રિતોની સંખ્યા અને લાંબા ગાળાની આર્થિક જવાબદારીઓને ધ્યાનમાં રાખીને તમારે જરૂરી કવરેજ નક્કી કરો.  તમારી પ્રીમિયમની રકમ નક્કી કરવા માટે તમે ઓનલાઈન ટર્મ પ્લાન કેલ્ક્યૂલેટરનો પણ ઉપયોગ કરી શકો છો.

ટર્મ ઈન્શ્યોરન્સ કવર લેવા માટે શ્રેષ્ઠ વય કઈ છે?

Answer

ટર્મ ઈન્શ્યોરન્સ લેવાની શ્રેષ્ઠ વય યુવાન વય છે કેમ તે ત્યારે તમને નીચા પ્રીમિયમ અને ઉંચી કવરેજ રકમનો લાભ મળે છે.

ટર્મ પ્લાન માટે સમ એશ્યોર્ડની ગણતરી કેવી રીતે કરવી?

Answer

ટર્મ ઈન્શ્યોરન્સ આદર્શ રીતે તમારી વાર્ષિક આવકના 10-15 ગણાને સમાન હોવી જરૂરી છે જે ફુગાવાને આવરી શકે અને લાંબા ગાળાની નાણાંકીય સુરક્ષા આપી શકે.  ઓનલાઈન ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન કેલ્ક્યૂલેટર તમને રકમનો અંદાજ મેળવવામાં મદદ કરી શકે છે.

ટર્મ ઈન્શ્યોરન્સ સમ એશ્યોર્ડ કેવી રીતે ગણવામાં આવે છે?

Answer

ટર્મ ઈન્શ્યોરન્સ આદર્શ રીતે તમારી વાર્ષિક આવકના 10-15 ગણાને સમાન હોવી જરૂરી છે જે ફુગાવાને આવરી શકે અને લાંબા ગાળાની નાણાંકીય સુરક્ષા આપી શકે.

તમારી પ્રીમિયમની ગણતરીને તમારી વય કેવી રીતે અસર કરે છે?

Answer

તમારે ચૂકવવાપાત્ર પ્રીમિયમ માટે તમારું આરોગ્ય એક સૂચક છે.  તમે જેટલાં યુવાન હો, તેટલાં જટિલતાની સંભાવના ઓછી છે, એટલે જોખમ પણ ઓછું છે.  માટે, તમને નીચા પ્રીમિયમ પર ઉંચુ કવરેજ મળી શકે છે.  જો તમે પાકટ વયે ટર્મ ઈન્શ્યોરન્સ ખરીદો તો, તમારે ઉંચુ પ્રીમિયમ ચૂકવવા પડે છે અથવા તમારા આરોગ્યને આધારે ઓછું કવરેજ પસંદ કરવું પડી શકે છે.

ટર્મ ઈન્શ્યોરન્સની અવધિ હું કેવી રીતે પસંદ કરી શકું છું?

Answer

તમારી અવધિ પસંદ કરતાં પહેલાં, તમારી વર્તમાન નાણાંકીય સ્થિતિ અને જવાબદારીઓ, આશ્રિતોની નાણાંકીય સ્થિતિ અને પ્રીમિયમ પોસાય છે કે નહીં તે તપાસો.  લાંબા ગાળાનો પ્લાન બિનજરૂરી ખર્ચ બની શકે છે.  એજ રીતે, તમારી આકસ્મિક મૃત્યુના કિસ્સામાં ટૂંકા-ગાળાના પ્લાનની નાણાંકીય જટિલતાઓ હોઈ શકે છે.

કયા પરિબળો તમારા ટર્મ પ્લાનનું પ્રીમિયમ નક્કી કરવા જરૂરી છે?

Answer

તમારી વય, લિંગ, વ્યવસાય, વાર્ષિક આવક, ધૂમ્રપાનની આદત અને આરોગ્યની સ્થિતિ તમારા ટર્મ પ્લાનનું પ્રીમિયમ નક્કી કરે છે.  આ તપાસવા માટે તમે ઓનલાઈન ટર્મ પ્લાન કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરી શકો છો.

ટર્મ ઈન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરીમાં વ્યવસાય કેવી રીતે અસર કરે છે?

Answer

ઈન્શ્યોરર દ્વારા વ્યાખ્યાયિત કર્યા મુજબ, અતિ જોખમી વ્યવસાય સાથે સંકળાયેલ લોકોને તેમના કામ સાથે સંકળાયેલ જોખમને કારણે ઉંચુ પ્રીમિયમ ચાર્જ થઈ શકે છે. જો તમે જાણવા માંગતા હો કે ટર્મ પ્લાન પ્રીમિયમની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તો, ઓનલાઈન ટર્મ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરો.

ધૂમ્રપાન કરતી વ્યક્તિ પર પ્રીમિયમ ગણતરીની શુ અસર પડે છે?

Answer

ધૂમ્રપાનની આદત સાથે સંકળાયેલ આરોગ્ય જોખમોને કારણે ધૂમ્રપાન કરતી વ્યક્તિ પાસે ઉંચુ પ્રીમિયમ ચાર્જ થઈ શકે છે.  જો તમે ધૂમ્રપાન કરતાં હો અને ટર્મ પ્લાનનું પ્રીમિયમ કેવી રીતે ગણી શકાય તે જાણવા ઈચ્છતા હો તો, ઓનલાઈન ટર્મ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરો.

ટર્મ ઈન્શ્યોરન્સના 3 લાભ કયા છે?

Answer

ટર્મ ઈન્શ્યોરન્સના ટોચના 3 લાભ છેઃ

  • તમારા પરિવાર માટે નાણાંકીય સુરક્ષા
  • સંગીન બિમારી અને અકસ્માતી મૃત્યુ અથવા વિકલાંગતાને આવરી લે તેવા અતિરિક્ત રાઈડર્સ 
  • ટેક્સમાં બચત

 

અમારા કેલ્ક્યૂલેટર્સ સાથે તમારા નાણાંકીય ભવિષ્યને આકાર આપો

ટર્મ પ્રીમિયમ કેલ્ક્યુલેટર

Savings

માનવ જીવન મૂલ્ય કેલ્ક્યુલેટર

Savings

ઈન્કમટેક્સ કેલ્ક્યૂલેટર

Savings

નિવૃત્તિ અને પેન્શન કેલ્ક્યૂલેટર

Savings

ચાઈલ્ડ પ્લાન કેલ્ક્યૂલેટર

Savings

ફ્યુચર વેલ્થ કેલ્ક્યુલેટર

Savings

પાવર ઑફ કમ્પાઉન્ડિંગ કેલ્ક્યુલેટર

Savings

કોસ્ટ ઑફ ડીલે કેલ્ક્યુલેટર

Savings

યુલિપ કેલ્ક્યુલેટર

Savings

પીપીએફ કેલ્ક્યુલેટર

Savings

એચઆરએ કેલ્ક્યુલેટર

Savings

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

Savings

બીએમઆઈ કેલ્ક્યુલેટર

Savings

પેઈડ અપ કેલ્ક્યુલેટર

Savings

ફંડ એલોકેશન કેલ્ક્યુલેટર

Savings

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail