drop-header-img
IndianFirstLife

એલીટ ટર્મ પ્લાન

  • tick

    99 વર્ષ સુધી આજીવન સુરક્ષા

  • tick

    કિફાયતી કિંમતે ઉંચુ કવર

  • tick

    સુવિધાજનક પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    ઉચ્ચક અથવા માસિક હપ્તારૂપે સમ એશ્યોર્ડ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સુપર પ્રોટેક્શન પ્લાન

  • tick

    તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (રિટર્ન ઓફ પ્રિમિયમ –ROP)

  • tick

    તમારી અનુકૂળતાએ પ્રિમિયમ્સ ચુકવવાની લવચિકતા

  • tick

    99 વર્ષ સુધીની જીવનપર્યંતની સુરક્ષા

  • tick

    લમ્પસમ અથવા માસિક હપ્તાઓ તરીકે વીમાની રકમ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લાઈફ પ્લાન

  • tick

    અવધઇ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    પરિવારને પેઆઉટ મળશે

  • tick

    એશ્યોર્ડ રકમ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    લાંબા ગાળા સુધી સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

પ્રોટેક્ટ શીલ્ડ પ્લાન

  • tick

    ત્વરીત જારી થાય છે

  • tick

    વ્યાજબી પ્રિમિયમ

  • tick

    કોઇ મેડિકલ નહીં1

  • tick

    પ્રચલિત વેરાના કાયદા અનુસાર વેરાના લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સરલ જીવન બીમા

  • tick

    રૂ।. 50 લાખ સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    પ્રિયજનો માટે 40 વર્ષ સુધી સુરક્ષા

  • tick

    ઉચ્ચક લાભ સાથે કોવિડ-19 સામે સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટર્મ રાઈડર પ્લાન

  • tick

    5-30 વર્ષ સુધી અતિરિક્ત લાઈફ કવર

  • tick

    નિશ્ચિત ઉચ્ચક મૃત્યુ લાભ

  • tick

    તમે રોકેલા પ્રીમિયમ પર ટેક્સ લાભનો આનંદ મેળવો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એલીટ ટર્મ પ્લાન

  • tick

    99 વર્ષ સુધી આજીવન સુરક્ષા

  • tick

    કિફાયતી કિંમતે ઉંચુ કવર

  • tick

    સુવિધાજનક પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    ઉચ્ચક અથવા માસિક હપ્તારૂપે સમ એશ્યોર્ડ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સુપર પ્રોટેક્શન પ્લાન

  • tick

    તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (રિટર્ન ઓફ પ્રિમિયમ –ROP)

  • tick

    તમારી અનુકૂળતાએ પ્રિમિયમ્સ ચુકવવાની લવચિકતા

  • tick

    99 વર્ષ સુધીની જીવનપર્યંતની સુરક્ષા

  • tick

    લમ્પસમ અથવા માસિક હપ્તાઓ તરીકે વીમાની રકમ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લાઈફ પ્લાન

  • tick

    અવધઇ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    પરિવારને પેઆઉટ મળશે

  • tick

    એશ્યોર્ડ રકમ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    લાંબા ગાળા સુધી સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

પ્રોટેક્ટ શિલ્ડ પ્લાન

  • tick

    ત્વરીત જારી થાય છે

  • tick

    વ્યાજબી પ્રિમિયમ

  • tick

    કોઇ મેડિકલ નહીં1

  • tick

    પ્રચલિત વેરાના કાયદા અનુસાર વેરાના લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સરલ જીવન બીમા પ્લાન

  • tick

    રૂ।. 50 લાખ સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    પ્રિયજનો માટે 40 વર્ષ સુધી સુરક્ષા

  • tick

    ઉચ્ચક લાભ સાથે કોવિડ-19 સામે સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન

  • tick

    શૂન્ય ફંડ એલોકેશન ચાર્જ

  • tick

    10 અલગ ફંડમાંથી પસંદ કરવાનો વિકલ્પ

  • tick

    તમારા રોકાણના લક્ષ્યાંકોની પૂર્તિ માટે 3 પ્લાન વિકલ્પ

  • tick

    ઉચ્ચ વળતર માટે 100% નાણાંનું રોકાણ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

મની બેલેન્સ પ્લાન

  • tick

    શ્રેષ્ઠતમ ઈન્વેસ્ટમેન્ટ વ્યૂહરચના

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી

  • tick

    અંશતઃ વિથડ્રોઅલની અનુકૂળતા

  • tick

    સરળ ફંડ ઉપલબ્ધિ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટુલિપ પ્લસ

  • tick

    100 ગણા સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • tick

    પ્રીમિયમ એલોકેશન ચાર્જ પર 750% સુધી વળતર

  • tick

    અતિરિક્ત ખર્ચને આવરવા માટે તૈયાર કરાયેલ રાઈડર્સ

  • tick

    ઉંચા પ્રીમિયમ માટે પ્રીમિયમ એલોકેશન ચાર્જમાં ઘટાડો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટ્યૂલિપ પ્રો પ્લાન

  • tick

    Up to 20X Life Cover for Your Loved Ones

  • tick

    Additional Coverage through TERM Rider

  • tick

    Multiple Investment Strategies and up to 10 Diversified Funds

  • tick

    Up to 600% of Premium Allocation Charges returned at Maturity

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

વેલ્થ મેક્સિમાઈઝર પ્લાન

  • tick

    માર્કેટ આધારીત વળતર

  • tick

    મહત્તમ ફાયદા માટે નિઃશૂલ્ક રૂપાંતરણ

  • tick

    લાંબા ગાળાના લોયલ્ટી લાભ

  • tick

    ટૉપ-અપ પ્રીમિયમ ઉમેરો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એશ્યોર્ડ ઇન્કમ ફોર માઇલસ્ટોન્સ પ્લાન

  • tick

    બાંયધરીકૃત્ત લાંબા ગાળાનો આવક પ્લાન

  • tick

    સીમાચિહ્ન આધારિત નાણાકીય આયોજન માટે આદર્શ

  • tick

    ત્રણ કસ્ટમાઇઝેબલ લાભ વિકલ્પો

  • tick

    ત્વરીત અથવા વિલંબિત આવકના પ્રકારો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

  • tick

    આવકના 3 વિકલ્પોની પસંદગી

  • tick

    ઓનલાઈન ખરીદી પર 5% સુધીની વધારાની આવક

  • tick

    મહિલાઓ માટે ઉન્નત આવક લાભ

  • tick

    નિયમિત આવક મેળવવા માટે તારીખ પસંદ કરવાનો વિકલ્પ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

  • tick

    રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર

  • tick

    વન-ટાઈમ ચૂકવણી(સિંગલ પે)

  • tick

    ટેક્સ બચત લાભ*

  • tick

    1.25ગણું ઉંચું લાઈફ કવર

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

મહાજીવન પ્લસ પ્લાન

  • tick

    15થી 20 વર્ષ સુધી લાઈફ કવર

  • tick

    સમયાંતરે કેશબેક

  • tick

    અવરોધરહિત લાઈફ કવર

  • tick

    વહેલી પ્રીમિયમ ચૂકવણી સાથે મનીબેક ડિસ્કાઉન્ટ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સ્માર્ટ રિટાયરમેન્ટ પ્લાન

  • tick

    3 નવા ફંડ્ઝ સાથે બજાર સાથે સંકળાયેલા વળતર !

  • tick

    તમારી નિવૃત્તિને સુરક્ષિત કરવા 2 પ્લાન વિકલ્પો

  • tick

    શૂન્ય ફાળવણી અથવા વહીવટી શુલ્ક

  • tick

    પ્રથમ વર્ષમાં 5% સુધી ગેરંટીડ એડિશન્સ*

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેંટીડ પેન્શન પ્લાન

  • tick

    જીવનભર માટે આવક

  • tick

    એન્યુઈટીના 5 વિકલ્પો

  • tick

    જોઈન્ટ લાઈફ પ્રોટેક્શન

  • tick

    એન્યુટીમાં વૃદ્ધિનો વિકલ્પ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેન્ટેડ એન્યુઇટી પ્લાન

  • tick

    નિવૃત્તિનું આયોજન

  • tick

    એન્યુઈટીના 12 વિકલ્પો

  • tick

    રિટાયરમેન્ટ પોલીસીના વધારાના લાભો

  • tick

    જોઈન્ટ લાઈફ વિકલ્પ સાથે કન્ટિન્યુઈટી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેંટીડ રિટાયરમેન્ટ પ્લાન

  • tick

    ખાતરીપૂર્વકનું વળતર

  • tick

    મોંઘવારીને હરાવે

  • tick

    બચત કરવાની રીત પસંદ કરો

  • tick

    40 વર્ષ સુધી બચત કરો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એશ્યોર્ડ ઇન્કમ ફોર માઇલસ્ટોન પ્લાન

  • tick

    બાંયધરીકૃત્ત લાંબા ગાળાનો આવક પ્લાન

  • tick

    સીમાચિહ્ન આધારિત નાણાકીય આયોજન માટે આદર્શ

  • tick

    ત્રણ કસ્ટમાઇઝેબલ લાભ વિકલ્પો

  • tick

    ત્વરીત અથવા વિલંબિત આવકના પ્રકારો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટી ઓફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

  • tick

    આવકના 3 વિકલ્પોની પસંદગી

  • tick

    ઓનલાઈન ખરીદી પર 5% સુધીની વધારાની આવક

  • tick

    મહિલાઓ માટે ઉન્નત આવક લાભ

  • tick

    નિયમિત આવક મેળવવા માટે તારીખ પસંદ કરવાનો વિકલ્પ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

  • tick

    રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર

  • tick

    વન-ટાઈમ ચૂકવણી(સિંગલ પે)

  • tick

    ટેક્સ બચત લાભ*

  • tick

    1.25ગણું ઉંચું લાઈફ કવર

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લોંગ ગેરંટીડ ઇન્કમ પ્લાન

  • tick

    ટૂંકા ગાળાની ચુકવણીઓ, લાંબા ગાળાના લાભો

  • tick

    નાણાકીય ધ્યેયો પૂરા કરવા માટે બાંયધરીકૃત આવક

  • tick

    99 વર્ષની ઉંમર સુધી આજીવન આવક

  • tick

    પ્રીમિયમ પેબેકની ખાતરી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટર્મ રાઈડર પ્લાન

  • tick

    5-30 વર્ષ સુધી અતિરિક્ત લાઈફ કવર

  • tick

    નિશ્ચિત ઉચ્ચક મૃત્યુ લાભ

  • tick

    તમે રોકેલા પ્રીમિયમ પર ટેક્સ લાભનો આનંદ મેળવો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

વેઈવર ઑફ પ્રીમિયમ રાઈડર

  • tick

    કવરેજના 3 વિકલ્પો

  • tick

    તમારા પ્રિયજનો માટે નિશ્ચિત નાણાકીય સુરક્ષા

  • tick

    તમારી ગેરહાજરીમાં પોલિસી અમલમાં રહે છે (WOP)

  • tick

    10 ગંભીર બીમારીઓ માટે કવર

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

અકસ્માતી મૃત્યુ લાભ રાઈડર

  • tick

    વર્તમાન પોલિસી પર રૂ।. 2 કરોડ સુધીનું અતિરિક્ત કવર

  • tick

    કિફાયતી કિંમતે તમારા પ્રિયજનોની સુરક્ષા કરો

  • tick

    ટેક્સ લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

કુલ અને કાયમી વિકલાંગતા રાઈડર(ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ટોટલ એન્ડ પરમેનન્ટ

  • tick

    રૂ।. 1 કરોડ સુધીનું અતિરિક્ત કવર

  • tick

    કિફાયતી દરે તમારા પ્રિયજનોને સુરક્ષિત રાખો

  • tick

    ટેક્સ લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગ્રુપ લિવિંગ બેનિફીટ્સ પ્લાન

  • tick

    સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ

  • tick

    કોર્પોરેટ માટે કિફાયતી આરોગ્ય કવરેજ

  • tick

    ગ્રુપ લાઈફ ઈન્શ્યોરન્સ માટે કોવિડ-19 સુરક્ષા

  • tick

    નિશ્ચિત લાભની ખાતરી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગ્રુપ પ્લાન

  • tick

    કિફાયતી ગ્રુપ ટર્મ ઈન્શ્યોરન્સ

  • tick

    સ્વૈચ્છિક અથવા ઑટોમેટિક નોંધણી

  • tick

    ઈડીએલઆઈ સાથે વિસ્તૃત કવરેજ

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ન્યુ કોર્પોરેટ બેનિફિટ પ્લાન

  • tick

    દરેક સ્કીમ માટે અલગ પ્લાન

  • tick

    પ્રતિ વર્ષ 0.5% નું ન્યુનતમ નિશ્ચિત વળતર

  • tick

    કંપનીના પ્રદર્શન મુજબ વાર્ષિક બોનસ

  • tick

    વળતર સરળતાથી પ્રાપ્ત કરો

drop-header-img
IndianFirstLife

લિટલ ચેમ્પ પ્લાન

  • tick

    નાણાકીય સુરક્ષા

  • tick

    કસ્ટમાઇઝ કરી શકાય તેવી પોલિસી

  • tick

    નિશ્ચિત ચૂકવણી

  • tick

    કવરેજના વિવિધ વિકલ્પો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img

ટર્મ ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટર

તમારા પરિવારની નાણાકીય સુરક્ષા માટે યોગ્ય કવરનો અંદાજ મેળવવા માટે ટર્મ ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો.

drop-header-img

ચાઇલ્ડ પ્લાન કેલ્ક્યુલેટર

અમારા સરળ ચાઇલ્ડ પ્લાન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમારા બાળકનાં શિક્ષણ અને ભવિષ્યનાં લક્ષ્યોનું આયોજન કરો.

drop-header-img

નિવૃત્તિ આયોજન કેલ્ક્યુલેટર

આરામદાયક અને તણાવમુક્ત નિવૃત્તિ માટે બચત કરવા માટે તમારે કેટલી જરૂર છે તેનો અંદાજ મેળવો.

drop-header-img

કોસ્ટ ઓફ ડિલે કેલ્ક્યુલેટર

તમારા રોકાણમાં વિલંબને લીધે તમારી લાંબા ગાળાની સમૃદ્ધિનાં સર્જન પર કેવી રીતે અસર પડે છે તે જુઓ.

drop-header-img

માવન જીવન મૂલ્યઃ કેલ્ક્યુલેટર

તમારા માનવ જીવન મૂલ્યની ગણતરી કરો અને તમારા પરિવારની જરૂરિયાતોને આવરવા માટે વીમા કવરને સમજો.

drop-header-img

પેઇડ-અપ કેલ્ક્યુલેટર

તમારી પોલિસીનાં પેઇડ-અપ મૂલ્યને તપાસો અને માહિતાગર નાણાકીય નિર્ણયો લો.

drop-header-img

એન્યુટી કેલ્ક્યુલેટર

અમારા એન્યુટી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને નિવૃત્તિ પછી તમારી નિયમિત આવકનો અંદાજ લગાવો.

drop-header-img

ULIP કેલ્ક્યુલેટર

પોલિસી અવધિ દરમિયાન તમારા ULIP રોકાણો પર સંભવિત વળતરનો અંદાજ મેળવો.

drop-header-img

ચક્રવૃદ્ધિ વ્યાજનું કેલ્ક્યુલેટર

તમારા નાણાં ચક્રવૃદ્ધિની શક્તિ સાથે સમય જતા કેવી રીતે વધે છે તે સમજો

drop-header-img

ભવિષ્યની સમૃદ્ધિનાં સર્જનનું કેલ્ક્યુલેટર

તમારા લાંબા ગાળાના સમૃદ્ધિનાં લક્ષ્યાંકો હાંસલ કરવા માટે તમારા રોકાણની અસરકારક રીતે યોજના બનાવો.

drop-header-img

SIP કેલ્ક્યુલેટર

તમારા માસિક SIP રોકાણો પર વળતરની ગણતરી માત્ર થોડી ક્લિક્સમાં જ કરો.

drop-header-img

SSY કેલ્ક્યુલેટર

અમારા સરળ SSY કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો અને તમે તમારી દિકરીનાં ભવિષ્ય માટે કેટલી બચત કરી શકો છો તે શોધો.

drop-header-img

RD કેલ્ક્યુલેટર

તમારી રિકરિંગ ડિપોઝિટનાં રોકાણોની પાકતી મુદ્દતની રકમની સરળતાથી ગણતરી કરો.

drop-header-img

NPS કેલ્ક્યુલેટર

નેશનલ પેન્શન સ્કિમ રોકાણો મારફતે તમારા નિવૃત્તિનાં કોર્પસ અને પેન્શનનો અંદાજ મેળવો.

drop-header-img

આવકવેરાનું કેલ્ક્યુલેટર

તમારી વેરાની જવાબદારીની ગણતરી કરો અને તમારા વેરાનું કાર્યક્ષમ રીતે આયોજન કરો.

drop-header-img

હોમ લોન EMI કેલ્ક્યુલેટર

તમારી હોમ લોનના EMIની ગણતરી કરો અને સરળતાથી પુનઃચુકવણી સંચાલિત કરો.

drop-header-img

કાર લોન EMI કેલ્ક્યુલેટર

તમારી કાર લોનના EMI શોધો અને યોગ્ય પુનઃચુકવણીના પ્લાન પસંદ કરો.

drop-header-img

વ્યક્તિગત લોન EMI કેલ્ક્યુલેટર

લોન માટે અરજી કરતા પહેલા તમારી વ્યક્તિગત લોન EMIનો અંદાજ મેળવો.

drop-header-img

પગારની ગણતરી

કપાતો અને ભથ્થા પછી તમારા હાથમાં આવતા પગારની ગણતરી કરો

drop-header-img

ગ્રેજ્યુટી કેલ્ક્યુલેટર

તમારી અવધિ અને પગારને આધારે તમે પ્રાપ્ત કરી શકો એવી ગ્રેજ્યુટીની રકમની ગણતરી કરો.

drop-header-img

CIBIL સ્કોર કેલ્ક્યુલેટર

તમે ક્યાં છો તે તપાસો અને તમારા ક્રેડિટ સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજો.

drop-header-img

BMI કેલ્ક્યુલેટર

તમારો બોડી માસ ઇન્ડેક્સ તપાસો અને તમારા સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજો.

drop-header-img

નોમિની સેન્ટ્રલ

જીવન વીમા નોમિનેશન (નામાંકન) અને દાવાઓને સંબંધિત તમામ બાબતોને તમારા પ્રિયજનોને સરળતાથી એક્સેસ કરવા, સમજવા અને સંચાલિત કરવામાં સહાય કરવા માટે તમારું વન-સ્ટોપ હબ

drop-header-img

જીવન વીમાની પુસ્તક

જીવન વીમાની મૂળભૂત બાબતોને સમજવા માટે તમારી સરળ, ઉપયોગી માર્ગદર્શિકા.

drop-header-img

ભારતની પ્રથમ બાબતો

ભારતના અગ્રેસરનાં નવીનીકરણ અને ઐતિહાસિક સિમાચિહ્નો શોધો, જે વિશ્વને આકાર આપે છે.

drop-header-img

લાઇફ + ન્યુઝલેટર

વીમા અને નાણાં બાબતો પર તમારી સરળ, સ્માર્ટ આંતરદૃષ્ટિનો તમારો માસિક ડોઝ – સીધો તમારા ઇન્બોક્સમાં પહોંચાડવામાં આવે છે

drop-header-img

વીમાના વિડિયો

ઝડપી, સરળ વિડિયો જે તમને વીમાને વધુ સારી રીતે સમજવામાં સહાય કરે છે.

drop-header-img

વીમાનું પોડકાસ્ટ

હાલતા ચાલતા વીમાને સરળ કરતી નિષ્ણાત આંતરદૃષ્ટિને સાંભળો

Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ ટર્મ પ્લાનની મુખ્ય ખાસિયતો

લાઈફ કવર

તમારા સભ્યોને – તમારા કર્મચારીઓ હોય કે તમારા ગ્રાહકો હોય કે તમારા સભ્યો હોય – તેમને શ્રેષ્ઠ દરે લાઈફ કવર આપો.  તમારા તમામ સભ્યોને ઑટોમેટિકલી સુરક્ષિત કરવાની અનુકૂળતા અથવા સ્વૈચ્છિક સ્કીમ તરીકે આપવાની ઑફર.

cover-life

વિવિધ રાઈડર વિકલ્પોમાંથી પસંદગી કરો

ઈન્ડિયાફર્સ્ટ સંગીન બિમારી, અતિરિક્ત લાભ, સુરક્ષા અને વિકલાંગતા માટે ઈન્ડિયાફર્સ્ટ ગ્રુપ પ્રોટેક્શન ઈન્શ્યોરન્સ રાઈડર આપે છે, જે નાણાંકીય વિકલ્પો સાથે નાણાંકીય સુરક્ષા પૂરી પાડે છે.

wealth-creation

ક્રિટીકલ ઈલનેસ રાઈડર

ઈન્ડિયાફર્સ્ટનું ક્રિટીકલ ઈલનેસ રાઈડર 40, 20 અથવા 5 શરતોમાંથી અનુકૂળ વિકલ્પો સાથે નાણાંકીય સુરક્ષા આપીને, સભ્યો માટે સુરક્ષા પૂરી પાડે છે. 

secure-future

પ્રીમિયમ ચૂકવણી માટે 30 દિવસનો ગ્રેસ ગાળો

માસ્ટર પોલિસીધારક પ્રીમિયમની ચૂકવણી માટે 30-દિવસનો ગ્રેસ ગાળો માણી શકે છે.  લાભ ચાલુ રાખવા માટે સમયસર ચૂકવણીની ખાતરી કરો.

many-strategies

પાત્રતા માપદંડ

કર્મચારી-નિયોક્તા ગ્રુપ

Answer

પ્રવેશ સમયે વય

  • લઘુતમઃ  18 વર્ષ
  • મહત્તમઃ  85 વર્ષ

 

મેચ્યોરિટી વખતે મહત્તમ વયઃ 86 વર્ષ

બિન કર્મચારી-નિયોક્તા ગ્રુપ

Answer

પ્રવેશ સમયે વય

  • લઘુતમઃ  14 વર્ષ
  • મહત્તમઃ 85 વર્ષ

 

મેચ્યોરિટી વખતે મહત્તમઃ 86 વર્ષ

લઘુતમ ગ્રુપ કદ

Answer
  • 50 સભ્યો
  • ગ્રુપ ટર્મ ઈન્શ્યોરન્સ અંતર્ગત ઈડીએલઆઈના સ્થાને ઈપીએફઓ જરૂરીયાત અનુસાર આ 20 સભ્યોનું હોય છે.

મહત્તમ ગ્રુપ કદ

Answer
  • કોઈ મર્યાદા નહીં
  • ગ્રુપના વાસ્તવિક અનુભવના આધારે પ્રીમિયમ પર અનુભવનું એડજસ્ટમેન્ટ લાગૂપાત્ર છે.  શરતે કે ગ્રુપનું કદ 500થી વધુ હોય.

કવર

Answer
  • લઘુતમ કવરઃ  સભ્ય દીઠ રૂ।. 5000/-
  • મહત્તમ કવરઃ  અન્ડરરાઈટિંગને આધીન

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા

ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી.  મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.

મોહિત અગરવાલ

(મુંબઈ, 21 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો.  કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.

સત્યમ નાગવેકર

(મુંબઈ, 22 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી

ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે.  તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું.  ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે!  ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત  રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.

પૌલોમી બેનર્જી

(કોલકત્તા, 21 માર્ચ, 2024)   

અમે કેવી રીતે મદદ કરી શકીએ છીએ?

View All FAQ

ઈન્ડિયાફર્સ્ટ ગ્રુપ ટર્મ પ્લાન શું છે?

Answer

ઈન્ડિયાફર્સ્ટ ગ્રુપ ટર્મ પ્લાન નોન-પાર્ટિસિપેટીંગ, નોન-લિંક્ડ, વાર્ષિક રીતે રીન્યૂએબલ ગ્રુપ પ્રોટેક્શન પ્લાન છે જે એકાઉન્ટધારકો, ક્રેડિટ કાર્ડ ધારકો, ડિપોઝીટરો/ક્રેડિટર ગ્રુપ, સરકારી એજન્સીઓ, શાળા/કોલેજ વિદ્યાર્થીઓના માતાપિતા, સોશિયલ સેક્ટર ગ્રુપ્સ, એફિનીટી ગ્રુપ્સ, નિયોક્તા-કર્મચારી ગ્રુપ્સ વગેરે જેવા સમાન રસ ધરાવતા વ્યક્તિના જૂથોને આપવામાં આવે છે.

આ પ્લાન અંતર્ગત ટેક્સ લાભ કયા છે?

Answer

હાલમાં, તમે નીચેના ટેક્સ લાભ માટે માન્ય છો. સરકારી કાયદા અનુસાર તે સમયે સમયે બદલાવને આધીન હોય છે. તેમ છતાં તમારા ટેક્સ સલાહકારીની સલાહ લેવી હિતાવહ છે.

પ્રીમિયમની ચૂકવણી પર ટેક્સ લાભ શું છે?

પ્રવર્તમાન ઈન્કમ ટેક્સ કાયદા અનુસાર ચૂકવવામાં આવેલ પ્રીમિયમ અને મેળવવાપાત્ર લાભ પર ટેક્સ લાભ મળી શકે છે.  સરકારી ટેક્સ કાયદા અનુસાર તે સમયે સમયે બદલાવને આધીન છે. પોલિસી ખરીદતા પહેલાં તમારા ટેક્સ સલાહકારનો સંપર્ક કરો.

શું મૃત્યુ લાભ ટેક્સ-ફ્રી હોય છે?

હા, ઈન્કમ ટેક્સ એક્ટ 1961ની કલમ 10(10) ડી અંતર્ગત મૃત્યુ લાભ પણ ટેક્સ ફ્રી છે.

આ પ્લાન કેવી રીતે કામ કરે છે?

Answer

 

 સ્વૈચ્છિક કવરફરજીયાત કવર
કાર્યવાહીપ્લાનની શરૂઆતમાં યોજના તેના માન્ય સભ્યો માટે ખુલ્લી છે. ઈચ્છુક સભ્યોએ માસ્ટર પોલિસીધારક પાસે ઉપલબ્ધ મેમ્બરશીપ ફોર્મ ભરવું જરૂરી છે.  તેમણે કેટલીક અન્ડરરાઇટિંગ જરૂરીયાતોની પણ પૂર્તિ કરવી જરૂરી છે.નિર્ધારીત મર્યાદા અનુસાર માસ્ટર પોલિસીમાં આપમેળે ગ્રુપના તમામ સભ્યોનો સમાવેશ થાય છે (એક વખત તેઓ અન્ડરરાઈટિંગ જરૂરીયાતો પૂરી કરે જો કોઈ હોય તો)
પ્રીમિયમ ચૂકવણીકંપનીને પ્રીમિયમ માસ્ટર પોલિસીધારક દ્વારા ચૂકવવામાં આવશે.  એજ સામાન્ય રીતે તમારા સભ્યો પાસેથી એકત્ર કરવામાં આવશે. કંપનીને પ્રીમિયમ તમારા દ્વારા ચૂકવવામાં આવશે.  તમે એ નાણાં તમારા સભ્યો પાસેથી એકત્ર કરવું કે ન કરવું તે નક્કી કરી શકે છે.
ઈન્શ્યોરન્સ કવરપ્રીમિયમ પ્રાપ્ત થાય અને જો કોઈ અન્ડરરાઈટિંગ માપદંડ હોય તેની પૂર્તિ થાય પછી શરૂ થશેપ્રીમિયમ પ્રાપ્ત થાય અને જો કોઈ અન્ડરરાઈટિંગ માપદંડ હોય તેની પૂર્તિ થાય પછી શરૂ થશે
ઉદાહરણમાસ્ટર પોલિસીધારકઃ સેવિંગ્સ એકાઉન્ટ ગ્રાહક પ્રીમિયમઃ  સભ્યોની સંમતિ લીધા બાદ સભ્યોના સેવિંગ્સ ખાતામાંથી બાદ કરીને સીધું જ બેંક દ્વારા ચૂકવવામાં આવશે.માસ્ટર પોલિસીધારકઃ એબીસી કંપની લિ.  સભ્યોઃ  કર્મચારીઓ પ્રીમિયમઃ  કંપની દ્વારા ચૂકવવામાં આવશે.  કર્મચારીઓને અતિરિક્ત લાભ તરીકે લાઈફ કવર પુરું પાડવામાં આવશે.


* તમારે, માસ્ટરપોલિસીધારકે, પ્રપોઝલ ફોર્મ ભરવું જરૂરી છે અને જરૂરી વિગતો ભરવી જરૂરી છે જેના બાદ અમારા દ્વારા તમને ક્વોટ ફાળવવામાં આવશે.  એક વખત તમારા દ્વારા આ ક્વોટેશન સ્વીકારવામાં આવે પછી માસ્ટર પ્લાન ફાળવવામાં આવશે.

પ્રીમિયમની ચૂકવણીની પુનરાવર્તિતા શું છે?

Answer
  • માસિક(ઈસીએસ અથવા ડાયરેક્ટ ડેબિટ દ્વારા)
  • ત્રિમાસિક  
  • છમાસિક  
  • વાર્ષિક

જો તમે પ્રીમિયમ ચૂકવવાનું ચૂકી જાઓ તો (માસ્ટર પોલિસીધારક) તમારા વિકલ્પો શું છે?

Answer

અમારા દ્વારા તમને, માસ્ટર પોલિસીધારકને, પોલિસી શરૂ થવાની તારીખથી 1 વર્ષની અંદર આવતા તમામ પ્રીમિયમ માટે 30 દિવસનો ગ્રેસ ગાળો આપવામાં આવે છે.  તમારા સભ્યો પ્લાન/કવરના 6 લાભ માણી શકે તેની ખાતરી કરવા માટે ગ્રેસ ગાળાની સમાપ્તિ પહેલાં તમારે પ્રીમિયમ ચૂકવવા જરૂરી છે.  ગ્રેસ ગાળા દરમ્યાન સભ્યોના મૃત્યુના અકાળ અવસાનના કિસ્સામાં, નોમિની/એપોઈન્ટી/કાનૂની વારસદારો જે ગાળા માટે સભ્યો કવર થયેલા હોય તેના ડ્યૂ પ્રીમિયમને બાદ કર્યા બાદ મૃત્યુ લાભ મેળવશે.  જો ગ્રેસ ગાળા દરમ્યાન ડ્યૂ પ્રીમિયમ ચૂકવવામાં ન આવે તો, કવર સમાપ્ત થાય છે અને પ્લાન/સભ્યપદ સમાપ્ત થાય છે.  આ ગાળા દરમ્યાન, પોલિસી અસરમાં ગણાશે.   

જો તમે માસ્ટર પોલિસીધારકે (એમપીએચ)ગ્રેસ ગાળાની સમાપ્તિ પહેલાં પ્રીમિયમ સભ્યો પાસેથી પ્રીમિયમ મેળવ્યું હોય અને (કોઈ કારણોસર) અમને તે જમા ન કરાવ્યું હોય તો, જો સભ્ય દ્વારા સાબિત કરવામાં આવે કે તેણે/તેણીએ પ્રીમિયમ ચૂકવ્યું છે અને તે/તેણી આરક્ષિત છે તે સભ્યને માનવા પ્રેરે તે માટેની રસીદ આરક્ષિત કરવામાં આવે તો અમારા દ્વારા તે સભ્યને કવરેજ આપવાનું ચાલુ રાખવામાં આવશે.

સભ્ય-આરક્ષિત વ્યક્તિની કમનસીબ મૃત્યુની ઘટનામાં શું થશે?

Answer

આરક્ષિત વ્યક્તિ અથવા નોમિની/એપોઈન્ટી/કાનૂની વારસદારોના નિર્ધારીત બેંક ખાતામાં ચૂકવણીના અન્ય કોઈપણ ઈલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા આરક્ષિત વ્યક્તિ અથવા નોમિની/એપોઈન્ટી/કાનૂની વરસદારોના નામમાં કલેઈમની ચૂકવણીની ખાતરી થાય તેના માટે અમે સંપૂર્ણપણે જવાબદાર છીએ.  પ્લાનની અવધિ દરમ્યાન, સભ્ય/આરક્ષિત વ્યક્તિની અકાળ મૃત્યુના કિસ્સામાં, અમારા દ્વારા નોમિની/એપોઈન્ટી/કાનૂની વારસદારોને સમ એશ્યોર્ડ ચૂકવવામાં આવશે.

આ પ્લાનનો હિસ્સો કોણ બની શકે છે?

Answer

આ પ્લાન ‘માસ્ટર પોલિસીધારક’ અને ‘સભ્ય’ ધરાવે છે.

માસ્ટર પોલિસીધારક કોણ છે?
કોઈપણ અનિશ્ચિતતાઓ સામે તેમના પરિવારને સુરક્ષિત કરવા માટે તમે એક માસ્ટર પોલિસીધારક એક સંસ્થા છો જે આ પ્લાન તેના સભ્યો/ગ્રાહકો/કર્મચારીઓને આપે છે.  માસ્ટર પોલિસીધારક પ્લાન ધારણ કરે છે અને ચલાવે છે. 

સભ્ય કોણ છે?
સભ્ય કોઈ સંસ્થાનો સભ્ય/ગ્રાહક/કર્મચારી/એફિલીયેટ અથવા કોઈ ગ્રુપ સાથે જોડાયેલ વ્યક્તિ હોઈ શકે છે.  આ પ્લાન અંતર્ગત આરક્ષિત વ્યક્તિ સભ્ય છે.  લાભ સભ્યના જીવન પર ચૂકવવાપાત્ર હોય છે. 

સભ્ય માટે વય મર્યાદા - 
 

વયનિયોક્તા-કર્મચારી ગ્રુપબિન-નિયોક્તા-કર્મચારી ગ્રુપ
પ્રવેશ સમયે લઘુતમ વયછેલ્લા જન્મદિવસે 18 વર્ષછેલ્લા જન્મદિવસે 14 વર્ષ
પ્રવેશ સમયે મહત્તમ વયછેલ્લા જન્મદિવસે 85 વર્ષછેલ્લા જન્મદિવસે 85 વર્ષ
મેચ્યોરિટી સમયે મહત્તમ વયછેલ્લા જન્મદિવસે 86 વર્ષછેલ્લા જન્મદિવસે 86 વર્ષ

કવર આપી શકાય તે ગ્રુપનું કદ કેટલું હોવું જોઈએ?

Answer
લઘુતમ ગ્રુપ કદ અને મહત્તમ ગ્રુપ કદ મહત્તમ ગ્રુપ કદ
એનઈઈ ગ્રુપ માટે 50 સભ્યો અને ઈઈ ગ્રુપ માટે 10 50

ઈપીએફઓ જરૂરીયાત અંતર્ગત ગ્રુપ ટર્મ એશ્યોરન્સ અંતર્ગત ઈડીએલઆઈને બદલે તે 20 છે
કોઈ મર્યાદા નહીં.


જો ગ્રુપનું કદ 500થી વધુ હોય તો ગ્રુપના વાસ્તવિક અનુભવને આધારે પ્રીમિયમ પર એક્સપિરીયન્સ એડજસ્ટમેન્ટ લાગૂપાત્ર હશે.

પ્લાનની અવધિ શું છે?

Answer

આ વાર્ષિક રીતે રીન્યૂએબલ ટર્મ પ્લાન છે.  ફાળવણીની તારીખથી એક વર્ષ માટે તે ગ્રુપના સભ્યો માટે ઉપલબ્ધ છે.

આ પ્લાન અંતર્ગત ચૂકવવાપાત્ર મેચ્યોરિટી લાભ શું છે?

Answer

ઈન્ડિયાફર્સ્ટ ગ્રુપ ટર્મ પ્લાન અંતર્ગત કોઈ મેચ્યોરિટી કે સર્વાઈવલ લાભ ચૂકવવાપાત્ર નથી.

આ પોલિસીમાં કોઈ રાઈડર ઉપલબ્ધ છે?

Answer

હા.  માસ્ટર પોલિસીધારક/સભ્ય પોલિસીમાં ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ ક્રિટીકલ ઈલનેસ રાઈડર(યુઆઈએનઃ 143બી002વી01), ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ એડિશનલ બેનિફીટ રાઈડર(યુઆઈએનઃ 143બી018વી01), ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ પ્રોટેક્શન રાઈડર(યુઆઈએનઃ 143બી003વી01) અને ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ ડિસેબિલિટી રાઈડર પ્લાન (યુઆઈએનઃ 143બી004વી01) ઉમેરી શકો છો.  5 ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ ક્રિટીકલ ઈલનેસ રાઈડર નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટીંગ ગ્રુપ રાઈડર છે, જે કોઈપણ આરક્ષિત ક્રિટીકલ ઇલનેસના કિસ્સામાં તમારા સભ્યોને નાણાંકીય સુરક્ષા આપવા માટે ઘડવામાં આવી છે.  આ રાઈડર નીચે દર્શાવ્યા અનુસાર 3 લાભ વિકલ્પોમાંથી પસંદ કરવાની અનુકૂળતા આપે છેઃ

1. ક્રિટીકલ ઈલમેસ(સીઆઈ) લાભ 40 શરતો સાથે
2. ક્રિટીકલ ઈલનેસ(સીઆઈ) 20 શરતો સાથે
3. ક્રિટીકલ ઈલનેસ(સીઆઈ) 5 શરતો સાથે

માસ્ટર પોલિસીધારક/સભ્ય રાઈડર કવરની શરૂઆથ વખતે ઉપરોકતમાંથી કોઈપણ લાભ પસંદ કરી શકે છે.  જો તમે આ રાઈડર પસંદ કર્યું હોય તે કિસ્સામાં, આ રાઈડર અંતર્ગત પ્રીમિયમ બેઝ પોલિસી અંતર્ગત પ્રીમિયમના 30% વધવું ન જોઈએ.  કવર કરેલ રાઈડરની વિગતો માટે અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ રાઈડર બ્રોશર જુઓ.

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ એડિશનલ બેનિફીટ રાઈડર પ્લાન એક નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટીંગ, ગ્રુપ રાઈડર છે જે કમનસીબ ઘટનામાં તમારા સભ્યોને નાણાંકીય સુરક્ષા આપવા માટે ઘડવામાં આવ્યો છે.  આ રાઈડર ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ ટર્મ પ્લાન અંતર્ગત નીચેના લાભ આપે છેઃ

સ્પાઉસ કવર બેનિફીટઃ રાઈડરની અવધિ દરમ્યાન જીવનસાથીની મૃત્યુની ઘટનામાં, લાભાર્થી રાઈડર સમ એશ્યોર્ડ જેટલું ઉચ્ચક લાભ મેળવશે.  પોલિસીમાં સ્પાઉસ કવર બેઝ પોલિસીમાં સભ્યના મૃત્યુ લાભ કવરના મહત્તમ 50% સુધી મર્યાદિત છે.

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ પ્રોટેક્શન રાઈડર પ્લાન એક નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટીંગ, ગ્રુપ રાઈડર છે જેને એક વર્ષીય રીન્યૂએબલ ગ્રુપ અને અન્ય લાંબા ગાળાના ઉત્પાદનો સાથે જોડી શકાય છે, જેને તમારા સભ્યોને અકસ્માતી મૃત્યુ અથવા તેમના ટર્મિનલ બિમારીના નિદાન પર નાણાંકીય સુરક્ષા વધારવા માટે ઘડવામાં આવી છે.

અકસ્માત અને/અથવા બિમારીને કારણે પાર્શિયલ પર્મેનન્ટ ડિસેબિલીટી(પીપડી) અથવા અકસ્માત અને/અથવા બિમારીને કારણે ટોટલ પર્મેનન્ટ ડિસેબિલીટી (ટીપીડી) અથવા એક્સિડેન્ટલ ટોટલ પર્મેનન્ટ ડિસેબિલીટી બેનિફીટ(એટીપીડી)ના કિસ્સામાં તમારા સભ્યોની નાણાંકીય સુરક્ષા બહેતર બનાવવા માટે ઘડવામાં આવેલ ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ ડિસેબિલીટી રાઈડર પ્લાન નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટીંગ ગ્રુપ રાઈડર છે જેને એકવર્ષીય રીન્યુએબલ ગ્રુપ અને અન્ય લાંબાગાળાના ઉત્પાદનો સાથે જોડી શકાય છે.

જો તમે આ રાઈડર પસંદ કરો તે કિસ્સામાં, આ રાઈડર અંતર્ગત પ્રીમિયમ બેઝ પોલિસી અંતર્ગત પ્રીમિયમના 100% થી વધશે નહીં.

આ પ્લાન અંતર્ગત ચૂકવવાપાત્ર સરન્ડર લાભ શું છે?

Answer

તમે, માસ્ટર પોલિસીધારક કોઈપણ સમયે પ્લાન સરન્ડર કરી શકો છો.  તેમ છતાં,  સભ્ય, વ્યક્તિગત સભ્ય તરીકે સર્ટિફિકેટ ઑફ ઈન્શ્યોરન્સમાં દર્શાવ્યા અનુસાર અવધિના અંત સુધી કવરેજ ચાલુ રાખવાનું પસંદ કરી શકે છે.  આ પ્લાન અંતર્ગત કોઈ સરન્ડર અથવા પેઈડ-અપ મૂલ્ય ચૂકવવાપાત્ર રહેશે નહીં.

પ્લાનના વર્ષની વચ્ચે જો સભ્ય સ્કીમમાં દાખલ થવાનું નક્કી કરે તો શું થાય છે?

Answer

આ સ્થિતિમાં, કવર તેમ જ પ્રીમિયમ પ્લાનના વર્ષમાં 

બાકી રહેલ ગાળા માટે રહેશે.  દા.ત. માસ્ટર પ્લાન રીન્યૂઅલમાં આવે ત્યાં સુધી.

દા.ત.

પ્લાનની અવધિઃ  1 એપ્રિલ, 2014થી 31 માર્ચ 2015

નવો સભ્ય જોડાય છેઃ  1 નવેમ્બર 2014
પ્રીમિયમની ગણતરીની અવધિઃ 5 મહિના( નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ).

આ પ્લાન અંતર્ગત કવર વિકલ્પો કયા છે?

Answer
 સ્વૈચ્છિક કવરફરજીયાત કવર
માસ્ટર પોલિસીધારકસ્કીમમાં હિસ્સો લેવાનું નક્કી કરે છેસ્કીમમાં હિસ્સો લેવાનું નક્કી કરે છે
સભ્યપ્લાનમાં હિસ્સો લેવાનું પસંદ કરી શકે છે અને એજ રીતે પ્રીમિયમ ચૂકવી શકે છેપ્લાનમાં ફરજીયાત હિસ્સેદારી
લાઈફ કવરવ્યક્તિગત સભ્યના જીવન પર રહેશેવ્યક્તિગત સભ્યના જીવન પર રહેશે

માસ્ટર પોલિસીધારક લઘુતમ અને મહત્તમ કેટલું કવર આપી શકે છે?

Answer
લઘુતમ કવરમહત્તમ કવર
સભ્યદીઠ રૂ।. 5000/-અન્ડરરાઈટિંગને આધીન

તમને રસ પડે તેવા પ્લાન્સ!

IndiaFirst Life Group Living Benefits Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ લિવીંગ બેનેફીટ્સ પ્લાન

Dropdown Field
ગ્રુપ ઈન્શ્યોરન્સ
Product Description

પ્રસ્તુત છે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ લિવીંગ બેનેફીટ્સ પ્લાન – કૉર્પોરેશન્સ માટે એક સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ સોલ્યુશન.  વૈવિધ્યપૂર્ણ આરોગ્યસંબંધી જરૂરીયાતોને પહોંચી વળવા માટે ખાસ ઘડવામાં આવેલ આ કૉર્પોરેટ આરોગ્ય પ્લાન  હોસ્પિટલાઈઝેશન, ફ્રેક્ચર્સ, વિકલાંગતા અને સંગીન બિમારીઓ દરમ્યાન નાણાંકીય સુરક્ષાની સુનિશ્ચિત કરે છે.  તમારા કર્મચારીઓ જીવનને સુરક્ષિત કરતા ગ્રુપ હેલ્થ પ્લાન માટે ઈન્ડિયાફર્સ્ટને જ પસંદ કરો.

Product Benefits
  • સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ
  • કૉર્પોરેટ માટે કિફાયતી આરોગ્ય કવરેજ
  • ગ્રુપ લાઈફ ઈન્શ્યોરન્સ માટે કોવિડ-19 સુરક્ષા
  • ફિક્સ્ડ લાભની ખાતરી
  • ટેક્સ લાભ
Porduct Detail Page URL
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના

Dropdown Field
ટર્મ પ્લાન
Product Description

વાર્ષિક રીન્યુએબલ લાઈફ પોલિસી એવી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના, સેવિંગ્સ બેંક ખાતુ ધરાવતી દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ છે.  આ પ્લાન ગ્રાહકોને સરળ અને ત્વરીત પ્રક્રિયા દ્વ્રારા લાઈફ કવર પૂરું પાડે છે.

Product Benefits
  • કિફાયતી દરે લાઈફ કવર
  • સરળ ઓવર-ધી-કાઉન્ટર ફાળવણી
  • ટેક્સના કાયદા અનુસાર ટેક્સ લાભ
Porduct Detail Page URL
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન શા માટે પસંદ કરવા?

1.64 કરોડ

સ્થાપના બાદ લોકોનું જીવન આરક્ષિત 

list

ઉપલબ્ધ છે 16,500+

બીઓબી અને યુબીઆઈ શાખાઓમાં

list

30,968 કરોડ

એયુએમ ડિસેમ્બર ‘2024 સુધી

list

1 દિવસીય

ક્લેઈમ સેટલમેન્ટ(દાવા પતાવટ)ની ખાતરી

list

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail
quiz-image bgImg

Test your cricket IQTake the general quiz

Put your knowledge of India to the test

close-popup

You’re eligible for a Discount!!

Get 10% off on online purchase of IndiaFirst Life Elite Term Plan