પ્રવેશ સમયે વય
- Answer
-
- ન્યૂનતમ: 40 વર્ષ
- મહત્તમ: 80 વર્ષ (POSP-LI અને CPSC-SPV ચેનલો દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલ પોલિસીઓ માટે 70 વર્ષ)
- ન્યૂનતમ: 40 વર્ષ
તમારા માટે યોગ્ય સમય અમને જણાવો.
લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો
તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.
પુરુષ
સ્ત્રી
અન્ય
Thank for submitting your details
Your insights play a crucial role in helping us improve and enhance our services.
આ સમગ્ર જીવન માટેનો ઉત્પાદન છે
સિંગલ પ્રીમિયમ, એક વખત ચુકવણી
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા
ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી. મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.
મોહિત અગરવાલ
(મુંબઈ, 21 માર્ચ, 2024)
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો. કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.
સત્યમ નાગવેકર
(મુંબઈ, 22 માર્ચ, 2024)
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી
ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે. તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું. ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે! ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.
પૌલોમી બેનર્જી
(કોલકત્તા, 21 માર્ચ, 2024)
જો તમે તમામ ચેનલો માટે પહેલા 15 દિવસમાં કોઈપણ નિયમો અને શરતો સાથે અસંમત હોવ, જેમાં ડિસ્ટન્સ માર્કેટિંગ અથવા ઈલેક્ટ્રોનિક મોડ માટે પૉલિસી દસ્તાવેજ મળ્યાના 30 દિવસનો સમય આપવામાં આવે છે, તો તમે કંપનીને પૉલિસી પરત કરવાના કારણો જણાવીને પોલિસી પરત કરી શકો છો.
તમારે અમને પોલિસીનો મૂળ દસ્તાવેજ અને તેને રદ કરવાના કારણો દર્શાવતી લેખિત વિનંતી મોકલવાની રહેશે, જે પછી અમે ચૂકવેલ એન્યુઈટી, જો કોઈ હોય તો અને સ્ટેમ્પ ડ્યુટી ચૂકવ્યા પછી તમારું પ્રીમિયમ રિફંડ કરીશું.
જો પોલિસી એક સ્ટેન્ડઅલોન ઈમિડિએટ એન્યુઈટી પોલિસી હોય, તો પછી રદ્દ કરવાની પ્રક્રિયામાંથી મળેલી રકમ પોલિસીધારકને પરત કરવામાં આવશે.
જો પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા નિયમન કરાયેલ નેશનલ પેન્શન સિસ્ટમના સબ્સ્ક્રાઇબર્સ માટે જ્યારે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ દ્વારા જારી કરાયેલા અથવા સંચાલિત કરારમાંથી પૉલિસી ખરીદવામાં આવે છે, જેમાં એન્યુઈટી ખરીદવી ફરજીયાત હોય, ત્યારે ફ્રીલુકમાંથી થતી આવક તે સંબંધિત ખાતામાં પાછી ટ્રાન્સફર કરવામાં આવશે જ્યાંથી ખરીદ કિંમત પ્રાપ્ત થઈ હતી.
જો આ પોલિસી અન્ય કોઈપણ ઇન્શ્યોરન્સ કંપનીની વિલંબિત પેન્શન પ્લાનની આવકમાંથી ખરીદવામાં આવે છે, તો પછી તેને રદ કરવાથી મળેલી રકમ તે ઇન્શ્યોરન્સ કંપનીને પાછી ટ્રાન્સફર કરવામાં આવશે.
ડિસ્ટન્સ માર્કેટિંગમાં નીચેના માધ્યમો દ્વારા વિનંતી કરવાની (લીડ જનરેશન સહિત) અને ઇન્શ્યોરન્સ ઉત્પાદનોના વેચાણની દરેક પ્રવૃત્તિનો સમાવેશ થાય છે: (i) વૉઇસ મોડ, જેમાં ટેલિફોન કૉલિંગનો સમાવેશ થાય છે; (ii) શોર્ટ મેસેજિંગ સર્વિસ (SMS); (iii) ઈલેક્ટ્રોનિક મોડ જેમાં ઈ-મેલ, ઈન્ટરનેટ અને ઇન્ટરેક્ટિવ ટેલિવિઝન (DTH) નો સમાવેશ થાય છે; (iv) ફિઝિકલ મોડ જેમાં ડાયરેક્ટ પોસ્ટલ મેઇલ અને અખબાર અને મેગેઝિન ઇન્સર્ટનો સમાવેશ થાય છે; અને, (v) વ્યક્તિ સિવાય અન્ય કોઈપણ સંદેશાવ્યવહારના માધ્યમ દ્વારા વિનંતી.
અમે તમને તમારી જરૂરિયાતો અનુસાર એન્યુઈટી ખરીદવા માટે 2 જુદા જુદા વિકલ્પો પ્રદાન કરીએ છીએ. આ વિકલ્પોમાં એન્યુઈટીની રકમ, તમારા, એટલે કે એન્યુટન્ટ દ્વારા એન્યુઈટીની ચુકવણી કરવા માટે પસંદ કરાયેલ આવર્તન મુજબ પોલિસી શરૂ થયા પછી તરત જ ચુકવણીની નિયત તારીખ પછી ચૂકવવાપાત્ર રહેશે. દરેકની વિગતો નીચે મુજબ છે -
S. No | Annuity Option | લાભો |
---|---|---|
1. | ખરીદ કિંમત (ROP) ના 100% વળતર સાથે લાઈફ એન્યુઈટી |
|
2. | છેલ્લા જીવિત વ્યક્તિના મૃત્યુ પર ખરીદી કિંમત (ROP) ના 100% વળતર સાથે જોઈન્ટ લાઈફ લાસ્ટ સર્વાઇવર એન્યુઈટી ફોર લાઈફ |
|
આ પોલિસી હેઠળ રિવાઇવલ લાગુ પડતું નથી.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પેન્શન પ્લાન એ સિંગલ પ્રીમિયમ, નોન-લિંક્ડ, નોન-પાર્ટીસિપેટિંગ, ઇન્ડિવિજ્યુઅલ ઈમિડિએટ એન્યુઈટી પોલિસી છે. આ પ્લાન હેઠળ પસંદ કરેલ માસિક/ત્રિમાસિક/અર્ધવાર્ષિક/વાર્ષિક ધોરણે નિયમિત આવક મેળવવા માટે તમને 2 અલગ-અલગ વિકલ્પો પ્રદાન કરવામાં આવે છે. આ પોલિસી તમારા નિવૃત્તિના વર્ષો માટે નાણાકીય સુખાકારીની ખાતરી કરવા માટે તૈયાર કરવામાં આવી છે.
આ પોલિસી હેઠળ સ્યુસાઇડ એક્સ્ક્લુઝન લાગુ પડતું નથી
આ પોલિસી ઈમિડિએટ એન્યુઈટી પોલિસી હોવાના કારણે તેમાં કોઈ મેચ્યોરિટી બેનિફિટ લાગુ પડતું નથી.
તમારા સંદર્ભ માટે અમે રૂ. 5,00,000 (કર વિના) ની ખરીદી કિંમત માટે નીચે એન્યુઈટીની વાર્ષિક રકમ, ઉદાહરણ સ્વરૂપે પ્રદાન કરી છે –
ઉંમર | એન્યુઈટીની વાર્ષિક રકમ (રૂ.) | |
---|---|---|
ખરીદ કિંમત (ROP) ના 100% વળતર સાથે લાઈફ એન્યુઈટી | છેલ્લા જીવિત વ્યક્તિની મૃત્યુ પર ખરીદી કિંમત (ROP) ના 100% વળતર સાથે જોઈન્ટ લાઈફ લાસ્ટ સર્વાઈવર એન્યુઈટી | |
40 | 24,325 | 24,350 |
50 | 24,925 | 25,035 |
60 | 25,555 | 25,975 |
70 | 25,950 | 27,250 |
એન્યુટન્ટ/ઓ મૃત્યુ પર, ડેથ બેનીફીટ નીચે મુજબ ચૂકવવાપાત્ર છે:-
S. No. | એન્યુઈટીનો વિકલ્પ | ડેથ બેનીફીટ |
---|---|---|
1. | ખરીદ કિંમત (ROP) ના 100% વળતર સાથે લાઈફ એન્યુઈટી | એન્યુટન્ટની મૃત્યુ પર, એન્યુઈટીની ચૂકવણી બંધ થઈ જશે અને ખરીદ કિંમતના 100% એન્યુટન્ટના નોમિની/કાનૂની વારસદારને ચૂકવવાપાત્ર રહેશે. ડેથ બેનીફીટની ચુકવણી પર પોલિસી બંધ થઈ જાય છે. |
2. | છેલ્લા જીવિત વ્યક્તિના મૃત્યુ પર ખરીદી કિંમત (ROP) ના 100% વળતર સાથે જોઈન્ટ લાઈફ લાસ્ટ સર્વાઇવર એન્યુઈટી ફોર લાઈફ |
|
આ પોલિસીમાં 'એન્યુટન્ટ' અને 'નોમિની'નો સમાવેશ થઈ શકે છે.
એન્યુટન્ટ કોણ છે?
એન્યુટન્ટ એ વ્યક્તિ છે જેને ચુકવણી કરવામાં આવે છે. જોઈન્ટ લાઈફના કિસ્સામાં, શરૂઆતમાં પ્રાથમિક એન્યુટન્ટને એન્યુઈટી મળશે, જ્યારે માધ્યમિક એન્યુટન્ટને પ્રાથમિક એન્યુટન્ટનાં મૃત્યુના કિસ્સામાં, પસંદ કર્યા મુજબ એન્યુટી મળશે. એન્યુટન્ટ નીચે મુજબ હોવો જોઈએ -
ન્યૂનતમ ઉંમર | મહત્તમ ઉંમર | |
---|---|---|
First Annuitant | ગયા જન્મદિવસ મુજબ 40 વર્ષ | ગયા જન્મદિવસ મુજબ 80 વર્ષ (POSP-LI અને CPSC-SPV ચેનલો દ્વારા પ્રાપ્ત થયેલ પોલિસીઓ માટે) |
જોઈન્ટ લાઈફ એન્યુઈટીના કિસ્સામાં, વય મર્યાદા બંને વ્યક્તિઓને લાગુ પડે છે.
નોમિની(ઓ) કોણ છે?
નોમિની (ઓ) એ એવી વ્યક્તિ છે કે જેને લાઈફ એશ્યોર્ડની મૃત્યુના કિસ્સામાં ખરીદી કિંમતના વિકલ્પ હેઠળ ખરીદી કિંમત ચુકવવામાં આવે છે.
અમારા ગેરંટીડ એન્યૂઈટી પ્લાન સાથે મનની શાંતિ અને નાણાંકીય સ્થિરતા મેળવો જે ખાસ તમારા સમૃદ્ધ ભાવિને આજીવન નિયમિત આવકની ખાતરી દ્વારા સુરક્ષિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.
શું તમે સાંભળ્યું છે એવા પ્લાન વિશે જે વીમા કવચ તો આપે પણ સાથે સાથે સંપત્તિનું સર્જન પણ કરે? ઈન્ડિયાફર્સ્ટ લાઈફ રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન સાથે 1 પ્લાનમાં મેળવો 2 લાભ.
આપણાં સ્વપ્નોને પૂરા કરવા જો આપણી પાસે આવકનો બીજો સ્ત્રોત હોય તો કેટલું સારું થાય? પ્રસ્તુત છે તમારા સ્વપ્નને સાચા કરવાનો રસ્તો જેમાં તમે પહેલાં મહિનાના અંતથી જ કમાણી કરવાનું શરૂ કરી શકો છો.
નોલેજ સેન્ટર
બધુ જુઓ