drop-header-img
IndianFirstLife

એલીટ ટર્મ પ્લાન

  • 99 વર્ષ સુધી આજીવન સુરક્ષા

  • કિફાયતી કિંમતે ઉંચુ કવર

  • સુવિધાજનક પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • ઉચ્ચક અથવા માસિક હપ્તારૂપે સમ એશ્યોર્ડ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સુપર પ્રોટેક્શન પ્લાન

  • તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (રિટર્ન ઓફ પ્રિમિયમ –ROP)

  • તમારી અનુકૂળતાએ પ્રિમિયમ્સ ચુકવવાની લવચિકતા

  • 99 વર્ષ સુધીની જીવનપર્યંતની સુરક્ષા

  • લમ્પસમ અથવા માસિક હપ્તાઓ તરીકે વીમાની રકમ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લાઈફ પ્લાન

  • અવધઇ પસંદ કરવાની અનુકૂળતા

  • પરિવારને પેઆઉટ મળશે

  • એશ્યોર્ડ રકમ પસંદ કરવાની અનુકૂળતા

  • લાંબા ગાળા સુધી સુરક્ષા

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

પ્રોટેક્ટ શીલ્ડ પ્લાન

  • ત્વરીત જારી થાય છે

  • વ્યાજબી પ્રિમિયમ

  • કોઇ મેડિકલ નહીં1

  • પ્રચલિત વેરાના કાયદા અનુસાર વેરાના લાભ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સરલ જીવન બીમા

  • રૂ।. 50 લાખ સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • પ્રિયજનો માટે 40 વર્ષ સુધી સુરક્ષા

  • ઉચ્ચક લાભ સાથે કોવિડ-19 સામે સુરક્ષા

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટર્મ રાઈડર પ્લાન

  • 5-30 વર્ષ સુધી અતિરિક્ત લાઈફ કવર

  • નિશ્ચિત ઉચ્ચક મૃત્યુ લાભ

  • તમે રોકેલા પ્રીમિયમ પર ટેક્સ લાભનો આનંદ મેળવો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એલીટ ટર્મ પ્લાન

  • 99 વર્ષ સુધી આજીવન સુરક્ષા

  • કિફાયતી કિંમતે ઉંચુ કવર

  • સુવિધાજનક પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • ઉચ્ચક અથવા માસિક હપ્તારૂપે સમ એશ્યોર્ડ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સુપર પ્રોટેક્શન પ્લાન

  • તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (રિટર્ન ઓફ પ્રિમિયમ –ROP)

  • તમારી અનુકૂળતાએ પ્રિમિયમ્સ ચુકવવાની લવચિકતા

  • 99 વર્ષ સુધીની જીવનપર્યંતની સુરક્ષા

  • લમ્પસમ અથવા માસિક હપ્તાઓ તરીકે વીમાની રકમ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લાઈફ પ્લાન

  • અવધઇ પસંદ કરવાની અનુકૂળતા

  • પરિવારને પેઆઉટ મળશે

  • એશ્યોર્ડ રકમ પસંદ કરવાની અનુકૂળતા

  • લાંબા ગાળા સુધી સુરક્ષા

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

પ્રોટેક્ટ શિલ્ડ પ્લાન

  • ત્વરીત જારી થાય છે

  • વ્યાજબી પ્રિમિયમ

  • કોઇ મેડિકલ નહીં1

  • પ્રચલિત વેરાના કાયદા અનુસાર વેરાના લાભ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સરલ જીવન બીમા પ્લાન

  • રૂ।. 50 લાખ સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • પ્રિયજનો માટે 40 વર્ષ સુધી સુરક્ષા

  • ઉચ્ચક લાભ સાથે કોવિડ-19 સામે સુરક્ષા

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન

  • શૂન્ય ફંડ એલોકેશન ચાર્જ

  • 10 અલગ ફંડમાંથી પસંદ કરવાનો વિકલ્પ

  • તમારા રોકાણના લક્ષ્યાંકોની પૂર્તિ માટે 3 પ્લાન વિકલ્પ

  • ઉચ્ચ વળતર માટે 100% નાણાંનું રોકાણ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

મની બેલેન્સ પ્લાન

  • શ્રેષ્ઠતમ ઈન્વેસ્ટમેન્ટ વ્યૂહરચના

  • અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી

  • અંશતઃ વિથડ્રોઅલની અનુકૂળતા

  • સરળ ફંડ ઉપલબ્ધિ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટુલિપ પ્લસ

  • 100 ગણા સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • પ્રીમિયમ એલોકેશન ચાર્જ પર 750% સુધી વળતર

  • અતિરિક્ત ખર્ચને આવરવા માટે તૈયાર કરાયેલ રાઈડર્સ

  • ઉંચા પ્રીમિયમ માટે પ્રીમિયમ એલોકેશન ચાર્જમાં ઘટાડો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટ્યૂલિપ પ્રો પ્લાન

  • Up to 20X Life Cover for Your Loved Ones

  • Additional Coverage through TERM Rider

  • Multiple Investment Strategies and up to 10 Diversified Funds

  • Up to 600% of Premium Allocation Charges returned at Maturity

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

વેલ્થ મેક્સિમાઈઝર પ્લાન

  • માર્કેટ આધારીત વળતર

  • મહત્તમ ફાયદા માટે નિઃશૂલ્ક રૂપાંતરણ

  • લાંબા ગાળાના લોયલ્ટી લાભ

  • ટૉપ-અપ પ્રીમિયમ ઉમેરો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એશ્યોર્ડ ઇન્કમ ફોર માઇલસ્ટોન્સ પ્લાન

  • બાંયધરીકૃત્ત લાંબા ગાળાનો આવક પ્લાન

  • સીમાચિહ્ન આધારિત નાણાકીય આયોજન માટે આદર્શ

  • ત્રણ કસ્ટમાઇઝેબલ લાભ વિકલ્પો

  • ત્વરીત અથવા વિલંબિત આવકના પ્રકારો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

  • આવકના 3 વિકલ્પોની પસંદગી

  • ઓનલાઈન ખરીદી પર 5% સુધીની વધારાની આવક

  • મહિલાઓ માટે ઉન્નત આવક લાભ

  • નિયમિત આવક મેળવવા માટે તારીખ પસંદ કરવાનો વિકલ્પ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

  • રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર

  • વન-ટાઈમ ચૂકવણી(સિંગલ પે)

  • ટેક્સ બચત લાભ*

  • 1.25ગણું ઉંચું લાઈફ કવર

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

મહાજીવન પ્લસ પ્લાન

  • 15થી 20 વર્ષ સુધી લાઈફ કવર

  • સમયાંતરે કેશબેક

  • અવરોધરહિત લાઈફ કવર

  • વહેલી પ્રીમિયમ ચૂકવણી સાથે મનીબેક ડિસ્કાઉન્ટ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સ્માર્ટ રિટાયરમેન્ટ પ્લાન

  • 3 નવા ફંડ્ઝ સાથે બજાર સાથે સંકળાયેલા વળતર !

  • તમારી નિવૃત્તિને સુરક્ષિત કરવા 2 પ્લાન વિકલ્પો

  • શૂન્ય ફાળવણી અથવા વહીવટી શુલ્ક

  • પ્રથમ વર્ષમાં 5% સુધી ગેરંટીડ એડિશન્સ*

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેંટીડ પેન્શન પ્લાન

  • જીવનભર માટે આવક

  • એન્યુઈટીના 5 વિકલ્પો

  • જોઈન્ટ લાઈફ પ્રોટેક્શન

  • એન્યુટીમાં વૃદ્ધિનો વિકલ્પ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેન્ટેડ એન્યુઇટી પ્લાન

  • નિવૃત્તિનું આયોજન

  • એન્યુઈટીના 12 વિકલ્પો

  • રિટાયરમેન્ટ પોલીસીના વધારાના લાભો

  • જોઈન્ટ લાઈફ વિકલ્પ સાથે કન્ટિન્યુઈટી

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેંટીડ રિટાયરમેન્ટ પ્લાન

  • ખાતરીપૂર્વકનું વળતર

  • મોંઘવારીને હરાવે

  • બચત કરવાની રીત પસંદ કરો

  • 40 વર્ષ સુધી બચત કરો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એશ્યોર્ડ ઇન્કમ ફોર માઇલસ્ટોન પ્લાન

  • બાંયધરીકૃત્ત લાંબા ગાળાનો આવક પ્લાન

  • સીમાચિહ્ન આધારિત નાણાકીય આયોજન માટે આદર્શ

  • ત્રણ કસ્ટમાઇઝેબલ લાભ વિકલ્પો

  • ત્વરીત અથવા વિલંબિત આવકના પ્રકારો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટી ઓફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

  • આવકના 3 વિકલ્પોની પસંદગી

  • ઓનલાઈન ખરીદી પર 5% સુધીની વધારાની આવક

  • મહિલાઓ માટે ઉન્નત આવક લાભ

  • નિયમિત આવક મેળવવા માટે તારીખ પસંદ કરવાનો વિકલ્પ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

  • રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર

  • વન-ટાઈમ ચૂકવણી(સિંગલ પે)

  • ટેક્સ બચત લાભ*

  • 1.25ગણું ઉંચું લાઈફ કવર

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લોંગ ગેરંટીડ ઇન્કમ પ્લાન

  • ટૂંકા ગાળાની ચુકવણીઓ, લાંબા ગાળાના લાભો

  • નાણાકીય ધ્યેયો પૂરા કરવા માટે બાંયધરીકૃત આવક

  • 99 વર્ષની ઉંમર સુધી આજીવન આવક

  • પ્રીમિયમ પેબેકની ખાતરી

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટર્મ રાઈડર પ્લાન

  • 5-30 વર્ષ સુધી અતિરિક્ત લાઈફ કવર

  • નિશ્ચિત ઉચ્ચક મૃત્યુ લાભ

  • તમે રોકેલા પ્રીમિયમ પર ટેક્સ લાભનો આનંદ મેળવો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

વેઈવર ઑફ પ્રીમિયમ રાઈડર

  • કવરેજના 3 વિકલ્પો

  • તમારા પ્રિયજનો માટે નિશ્ચિત નાણાકીય સુરક્ષા

  • તમારી ગેરહાજરીમાં પોલિસી અમલમાં રહે છે (WOP)

  • 10 ગંભીર બીમારીઓ માટે કવર

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

અકસ્માતી મૃત્યુ લાભ રાઈડર

  • વર્તમાન પોલિસી પર રૂ।. 2 કરોડ સુધીનું અતિરિક્ત કવર

  • કિફાયતી કિંમતે તમારા પ્રિયજનોની સુરક્ષા કરો

  • ટેક્સ લાભ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

કુલ અને કાયમી વિકલાંગતા રાઈડર(ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ટોટલ એન્ડ પરમેનન્ટ

  • રૂ।. 1 કરોડ સુધીનું અતિરિક્ત કવર

  • કિફાયતી દરે તમારા પ્રિયજનોને સુરક્ષિત રાખો

  • ટેક્સ લાભ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગ્રુપ લિવિંગ બેનિફીટ્સ પ્લાન

  • સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ

  • કોર્પોરેટ માટે કિફાયતી આરોગ્ય કવરેજ

  • ગ્રુપ લાઈફ ઈન્શ્યોરન્સ માટે કોવિડ-19 સુરક્ષા

  • નિશ્ચિત લાભની ખાતરી

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગ્રુપ પ્લાન

  • કિફાયતી ગ્રુપ ટર્મ ઈન્શ્યોરન્સ

  • સ્વૈચ્છિક અથવા ઑટોમેટિક નોંધણી

  • ઈડીએલઆઈ સાથે વિસ્તૃત કવરેજ

  • અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ન્યુ કોર્પોરેટ બેનિફિટ પ્લાન

  • દરેક સ્કીમ માટે અલગ પ્લાન

  • પ્રતિ વર્ષ 0.5% નું ન્યુનતમ નિશ્ચિત વળતર

  • કંપનીના પ્રદર્શન મુજબ વાર્ષિક બોનસ

  • વળતર સરળતાથી પ્રાપ્ત કરો

drop-header-img
IndianFirstLife

લિટલ ચેમ્પ પ્લાન

  • નાણાકીય સુરક્ષા

  • કસ્ટમાઇઝ કરી શકાય તેવી પોલિસી

  • નિશ્ચિત ચૂકવણી

  • કવરેજના વિવિધ વિકલ્પો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img

ટર્મ ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટર

તમારા પરિવારની નાણાકીય સુરક્ષા માટે યોગ્ય કવરનો અંદાજ મેળવવા માટે ટર્મ ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો.

drop-header-img

ચાઇલ્ડ પ્લાન કેલ્ક્યુલેટર

અમારા સરળ ચાઇલ્ડ પ્લાન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમારા બાળકનાં શિક્ષણ અને ભવિષ્યનાં લક્ષ્યોનું આયોજન કરો.

drop-header-img

નિવૃત્તિ આયોજન કેલ્ક્યુલેટર

આરામદાયક અને તણાવમુક્ત નિવૃત્તિ માટે બચત કરવા માટે તમારે કેટલી જરૂર છે તેનો અંદાજ મેળવો.

drop-header-img

કોસ્ટ ઓફ ડિલે કેલ્ક્યુલેટર

તમારા રોકાણમાં વિલંબને લીધે તમારી લાંબા ગાળાની સમૃદ્ધિનાં સર્જન પર કેવી રીતે અસર પડે છે તે જુઓ.

drop-header-img

માવન જીવન મૂલ્યઃ કેલ્ક્યુલેટર

તમારા માનવ જીવન મૂલ્યની ગણતરી કરો અને તમારા પરિવારની જરૂરિયાતોને આવરવા માટે વીમા કવરને સમજો.

drop-header-img

પેઇડ-અપ કેલ્ક્યુલેટર

તમારી પોલિસીનાં પેઇડ-અપ મૂલ્યને તપાસો અને માહિતાગર નાણાકીય નિર્ણયો લો.

drop-header-img

એન્યુટી કેલ્ક્યુલેટર

અમારા એન્યુટી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને નિવૃત્તિ પછી તમારી નિયમિત આવકનો અંદાજ લગાવો.

drop-header-img

ULIP કેલ્ક્યુલેટર

પોલિસી અવધિ દરમિયાન તમારા ULIP રોકાણો પર સંભવિત વળતરનો અંદાજ મેળવો.

drop-header-img

ચક્રવૃદ્ધિ વ્યાજનું કેલ્ક્યુલેટર

તમારા નાણાં ચક્રવૃદ્ધિની શક્તિ સાથે સમય જતા કેવી રીતે વધે છે તે સમજો

drop-header-img

ભવિષ્યની સમૃદ્ધિનાં સર્જનનું કેલ્ક્યુલેટર

તમારા લાંબા ગાળાના સમૃદ્ધિનાં લક્ષ્યાંકો હાંસલ કરવા માટે તમારા રોકાણની અસરકારક રીતે યોજના બનાવો.

drop-header-img

SIP કેલ્ક્યુલેટર

તમારા માસિક SIP રોકાણો પર વળતરની ગણતરી માત્ર થોડી ક્લિક્સમાં જ કરો.

drop-header-img

SSY કેલ્ક્યુલેટર

અમારા સરળ SSY કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો અને તમે તમારી દિકરીનાં ભવિષ્ય માટે કેટલી બચત કરી શકો છો તે શોધો.

drop-header-img

RD કેલ્ક્યુલેટર

તમારી રિકરિંગ ડિપોઝિટનાં રોકાણોની પાકતી મુદ્દતની રકમની સરળતાથી ગણતરી કરો.

drop-header-img

NPS કેલ્ક્યુલેટર

નેશનલ પેન્શન સ્કિમ રોકાણો મારફતે તમારા નિવૃત્તિનાં કોર્પસ અને પેન્શનનો અંદાજ મેળવો.

drop-header-img

આવકવેરાનું કેલ્ક્યુલેટર

તમારી વેરાની જવાબદારીની ગણતરી કરો અને તમારા વેરાનું કાર્યક્ષમ રીતે આયોજન કરો.

drop-header-img

હોમ લોન EMI કેલ્ક્યુલેટર

તમારી હોમ લોનના EMIની ગણતરી કરો અને સરળતાથી પુનઃચુકવણી સંચાલિત કરો.

drop-header-img

કાર લોન EMI કેલ્ક્યુલેટર

તમારી કાર લોનના EMI શોધો અને યોગ્ય પુનઃચુકવણીના પ્લાન પસંદ કરો.

drop-header-img

વ્યક્તિગત લોન EMI કેલ્ક્યુલેટર

લોન માટે અરજી કરતા પહેલા તમારી વ્યક્તિગત લોન EMIનો અંદાજ મેળવો.

drop-header-img

પગારની ગણતરી

કપાતો અને ભથ્થા પછી તમારા હાથમાં આવતા પગારની ગણતરી કરો

drop-header-img

ગ્રેજ્યુટી કેલ્ક્યુલેટર

તમારી અવધિ અને પગારને આધારે તમે પ્રાપ્ત કરી શકો એવી ગ્રેજ્યુટીની રકમની ગણતરી કરો.

drop-header-img

CIBIL સ્કોર કેલ્ક્યુલેટર

તમે ક્યાં છો તે તપાસો અને તમારા ક્રેડિટ સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજો.

drop-header-img

BMI કેલ્ક્યુલેટર

તમારો બોડી માસ ઇન્ડેક્સ તપાસો અને તમારા સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજો.

drop-header-img

નોમિની સેન્ટ્રલ

જીવન વીમા નોમિનેશન (નામાંકન) અને દાવાઓને સંબંધિત તમામ બાબતોને તમારા પ્રિયજનોને સરળતાથી એક્સેસ કરવા, સમજવા અને સંચાલિત કરવામાં સહાય કરવા માટે તમારું વન-સ્ટોપ હબ

drop-header-img

જીવન વીમાની પુસ્તક

જીવન વીમાની મૂળભૂત બાબતોને સમજવા માટે તમારી સરળ, ઉપયોગી માર્ગદર્શિકા.

drop-header-img

ભારતની પ્રથમ બાબતો

ભારતના અગ્રેસરનાં નવીનીકરણ અને ઐતિહાસિક સિમાચિહ્નો શોધો, જે વિશ્વને આકાર આપે છે.

drop-header-img

લાઇફ + ન્યુઝલેટર

વીમા અને નાણાં બાબતો પર તમારી સરળ, સ્માર્ટ આંતરદૃષ્ટિનો તમારો માસિક ડોઝ – સીધો તમારા ઇન્બોક્સમાં પહોંચાડવામાં આવે છે

drop-header-img

વીમાના વિડિયો

ઝડપી, સરળ વિડિયો જે તમને વીમાને વધુ સારી રીતે સમજવામાં સહાય કરે છે.

drop-header-img

વીમાનું પોડકાસ્ટ

હાલતા ચાલતા વીમાને સરળ કરતી નિષ્ણાત આંતરદૃષ્ટિને સાંભળો

Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

મુખ્ય ખાસિયતો

લાઈફ કવર

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સિંગલ પ્રીમિયમ 30 વર્ષ સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર દ્વારા તમારી અને તમારા પ્રિયજનોની સુરક્ષા કરે છે.

tax-benefit

વન-ટાઈમ ચૂકવણી

વન-ટાઈમ ચૂકવણી(સિંગલ પે) સાથે સમગ્ર પોલિસી અવધિ માટે લાઈફ ઈન્શ્યોરન્સ કવર દ્વારા નિશ્ચિત નાણાંકીય સુરક્ષા

tax-benefit

અનુકૂળ પેઆઉટ વિકલ્પો

આરક્ષિત વ્યક્તિના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં 5 વર્ષ સુધી તે તમારા પ્રિયજનોને નિશ્ચિત ઉચ્ચક અથવા આવકની ચૂકવણીનો લાભ આપે છે.

tax-benefit

ઉંચુ લાઈફ કવર

સિંગલ પ્રીમિયમના 1.25 ગણા અથવા સિંગલ પ્રીમિયમના 10 ગણા જેટલું ઈન્શ્યોરન્સ કવર મેળવવાનો વિકલ્પ(પ્રવેશ સમયે- 45 વર્ષની વય સુધી)

tax-benefit

નિશ્ચિત મેચ્યોરિટી લાભ

નિશ્ચિત મેચ્યોરિટી લાભ સાથે ચિંતામુક્ત જીવન જીવો.

tax-benefit

વૃદ્ધિત મેચ્યોરિટી લાભ

ઉચ્ચ પ્રીમિયમ બેન્ડ માટે ઉંચો મેચ્યોરિટી લાભ મેળવો.

tax-benefit

ઓનલાઈન ખરીદવાનો વિકલ્પ

આ પોલિસી તમારી અનુકૂળતાએ, ઓનલાઈન ખરીદી શકાય છે.

tax-benefit

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન કેવી રીતે ખરીદી શકાય છે?

પગલું 1

તમારી વિગતો દાખલ કરો

જેના માટે તમે પ્લાન લેવા ઈચ્છતાં હોય વ્યક્તિનું નામ નામ, મોબાઈલ નંબર અને અન્ય આવશ્યક વિગતો દાખલ કરો

choose-plan

પગલું 2

રોકાણની રકમ દાખલ કરો

વન-ટાઈમ રોકાણ તરીકે ઓછામાં ઓછા રૂ।. 1 લાખ સાથે તરત શરૂ કરી શકો છો.

premium-amount

પગલું 3

લાઈફ કવર વિકલ્પો અને મેચ્યોરિટી લાભની રકમ પસંદ કરો

તમારી જરૂરીયાત અનુસાર લાઈફ ઈન્શ્યોરન્સ કવર અને નિશ્ચિત મેચ્યોરિટી લાભ માટેની રકમ પસંદ કરો.

select-stategy

પગલું 4

તમારા ક્વૉટનું મૂલ્યાંકન કરો

જનરેટ થયેલ કવૉટ તપાસો અને તેનું મૂલ્યાંકન કરો.  પ્લાન તમારી અપેક્ષાઓ અને બજેટને અનુરૂપ છે કે નહીં તેની ખાતરી કરો.

make-payments

પગલું 5

ચૂકવણી કરો

કાર્યવાહી પૂરી કરવા માટે ચૂકવણીનું ઓનલાઈન માધ્યમ પસંદ કરો.  તમારી ગેરંટીડ પ્લાન સેવિંગ્સ પોલિસી ત્યારબાદ ફાળવવામાં આવશે.

make-payments

તમારા પ્લાનનો ચિતાર મેળવો

alt

વય 35

મર્ચન્ટ નેવીમાં કેપ્ટન એવા રિષી દ્વારા ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સિંગલ પ્રીમિયમ પ્લાન – 30 વર્ષ માટેના ગેરંટીડ સેવિંગ્સ ઈન્શ્યોરન્સ પ્લાનમાં રૂ।. 20,00,000/-નું એક વખત પ્રીમિયમમાં રોકાણ કરવામાં આવ્યું.

alt

રિષીનો પરિવાર

રિષી અને તેના પ્રિયજનો સમગ્ર પોલિસી અવધિ દરમ્યાન મૃત્યુ લાભથી આરક્ષિત રહેશે.  રિષીના નોમિની આરક્ષિત વ્યક્તિના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં રૂ।. 25,00,000નો મૃત્યુ લાભ મેળવશે.

alt

વય 65

પોલિસી અવધિના અંતે તેમને ઉચ્ચક રકમ  તરીકે રૂ।. 1,42,80,000/- મળશે.

alt

પાત્રતા માપદંડ

પ્રવેશ સમયે વય

Answer
  • લઘુતમ વયઃ  (90 દિવસ) 0 વર્ષની વય

 

મૃત્યુ લાભ માટે ચૂકવેલ કુલ ચૂકવેલ પ્રીમિયમના 1.25 ગણા/10 ગણાના ગુણાકારમાં

 

  • મહત્તમ વયઃ  45 વર્ષ

 

મૃત્યુ લાભ માટે કુલ ચૂકવેલ પ્રીમિયમના 10 ગણાંના ગુણાંકમાં

 

  • મહત્તમ વયઃ  70 વર્ષ

 

મૃત્યુ લાભ માટે કુલ ચૂકવેલ પ્રીમિયમના 1.25 ગણાંના ગુણાંકમાં

મેચ્યોરિટી સમયે વય

Answer
  • લઘુતમ વયઃ  18 વર્ષ

 

મૃત્યુ લાભ માટે ચૂકવેલ કુલ ચૂકવેલ પ્રીમિયમના 1.25 ગણા/10 ગણાના ગુણાંકમાં

 

  • મહત્તમ વયઃ  60 વર્ષ

 

મૃત્યુ લાભ માટે કુલ ચૂકવેલ પ્રીમિયમના 10 ગણાંના ગુણાંકમાં

 

  • મહત્તમ વયઃ  85 વર્ષ

 

મૃત્યુ લાભ માટે કુલ ચૂકવેલ પ્રીમિયમના 1.25 ગણાંના ગુણાંકમાં

પ્રીમિયમ ચૂકવણી અવધિ

Answer
  • પ્રીમિયમ ચૂકવણી અવધિઃ  સિંગલ પે
  • સિંગલ પ્રીમિયમ(જીએસટીને બાદ કરતાં) 
    • લઘુતમઃ  રૂ।. 1,00,000
    • મહત્તમઃ  કોઈ મર્યાદા નહીં, બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઈટિંગ પોલિસીને આધીન

પોલિસી અવધિ

Answer
  • પોલિસી અવધિઃ  5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ

મેચ્યોરિટી પર સમ એશ્યોર્ડ

Answer
  • લઘુતમઃ  રૂ।. 1,12,000
  • મહત્તમઃ  બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઇટિંગ પોલિસીને આધીન કોઈ મર્યાદા નહીં.

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા

ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી.  મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.

મોહિત અગરવાલ

(મુંબઈ, 21 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો.  કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.

સત્યમ નાગવેકર

(મુંબઈ, 22 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી

ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે.  તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું.  ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે!  ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત  રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.

પૌલોમી બેનર્જી

(કોલકત્તા, 21 માર્ચ, 2024)   

અમે કેવી રીતે મદદ કરી શકીએ છીએ?

View All FAQ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન શું છે?

Answer

આ નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટીંગ, વ્યક્તિગત, સિંગલ પ્રીમિયમ સેવિંગ્સ, લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન છે.  સરળ શબ્દોમાં કહીએ તો, આ એક સરળ સેવિંગ્સ પ્લાન છે જે તમારા પ્રિયજનોને નાણાંકીય સુરક્ષા આપે છે. આ એક વન-ટાઈમ પ્રીમિયમ ચૂકવણી પ્લાન છે જે સમગ્ર પોલિસી અવધિ દરમ્યાન તમને લાઈફ ઈન્શ્યોરન્સ કવરેજ આપે છે.  અણધારી ઘટનામાં આ પ્લાન તમારા પરિવારની નાણાંકીય સુરક્ષા તો સુનિશ્ચિત કરે છે પરંતુ સાથે સાથે પોલિસી અવધિને અંતે ઉચ્ચક લાભ પણ નિશ્ચિત કરે છે.  

આ પોલિસીમાં મૂળભૂત પાત્રતા માપદંડ શું છે? (પ્લાન પર ઉડતી નજર)

Answer
પાત્રતા માપદંડવિગતો
પ્રવેશ સમયે લઘુતમ વય90 દિવસમૃત્યુ લાભ માટે ચૂકવેલ કુલ ચૂકવેલ પ્રીમિયમના 1.25 ગણા/10 ગણાના ગુણાંકમાં
પ્રવેશ સમયે વય70 વર્ષમૃત્યુ લાભ માટે કુલ ચૂકવેલ પ્રીમિયમના 1.25 ગણાંના ગુણાંકમાં
45 વર્ષમૃત્યુ લાભ માટે કુલ ચૂકવેલ પ્રીમિયમના 10 ગણાંના ગુણાંકમાં
મેચ્યોરિટી સમયે લઘુતમ વય18 વર્ષમૃત્યુ લાભ માટે કુલ ચૂકવેલ પ્રીમિયમના 1.25 ગણાં/10 ગણાંના ગુણાંકમાં
મેચ્યોરિટી વખતે મહત્તમ વય85 વર્ષ મૃત્યુ લાભ માટે કુલ ચૂકવેલ પ્રીમિયમના 1.25 ગણાંના ગુણાંકમાં
60 વર્ષ મૃત્યુ લાભ માટે કુલ ચૂકવેલ પ્રીમિયમના 10 ગણાંના ગુણાંકમાં
પ્રીમિયમ ચૂકવણી અવધિસિંગલ ચૂકવણી
પોલિસી અવધિ5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ
મેચ્યોરિટી પર સમ એશ્યોર્ડલઘુતમમહત્તમ
રૂ।. 1,12,000બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઈટિંગ પોલિસીને આધીન કોઈ મર્યાદા નહીં
સિંગલ પ્રીમિયમ(જીએસટીને બાદ કરતાં)લઘુતમમહત્તમ
રૂ।.1,00,000બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઈટિંગને આધીન કોઈ મર્યાદા નહીં


નોંધ :

  • સગીર વય માટે, એક વખત પોલિસીની ફાળવણી બાદ તરત જ રિસ્ક કવર શરૂ થશે.  આરક્ષિત વ્યક્તિ પુખ્ત થવાના કિસ્સામાં એટલે કે 18 વર્ષે પોલિસી આરક્ષિત વ્યક્તિને મળશે.
  • કુલ ચૂકવેલ પ્રીમિયમનો અર્થ છે મળેલા કુલ પ્રીમિયમનો સરવાળો(એટલે કે સિંગલ પ્રીમિયમ) અને તેમાંથી કોઈ અતિરિક્ત પ્રીમિયમ અને લાગૂપાત્ર ટેક્સની બાદબાકી.
  • નિયત કરેલ વય છેલ્લા જન્મદિવસની હોય છે.
  • લાગૂપાત્ર ટેક્સ પ્રીમિયમ પર લાદવામાં આવશે.  ઉત્પાદન માટે ટેક્સનું સ્તર સરકાર દ્વારા સમયે સમયે ઘોષિત કરવામાં લાગૂપાત્ર ટેક્સના દર અનુસાર રહેશે.

આ પોલિસીમાં ટેક્સ લાભ શું હોય છે?

Answer

ચૂકવેલા પ્રીમિયમ પર અને મેળવેલ લાભ પર પ્રવર્તમાન ઈન્કમટેક્સ કાયદા અનુસાર ટેક્સ લાભ મળી શકે છે.  સરકારી ટેક્સ કાયદા અનુસાર સમયાંતરે બદલાવને આધીન છે.  આ પોલિસી ખરીદતા પહેલાં તમારા ટેક્સ સલાહકારનો સંપર્ક કરો.

પોલિસી અવધિના અંતે તમને શું મળે છે? (મેચ્યોરિટી લાભ)

Answer

પોલિસી અવધિના અંતે, તમને મેચ્યોરિટી પર સમ એશ્યોર્ડ (એસએએમ) મળશે.  પોલિસીની મેચ્યોરિટીના અંતે ચૂકવવાપાત્ર નિશ્ચિત રકમ છે જે ગેરંટીડ મેચ્યોરિટી મલ્ટીપણ(જીએમએમ) અને સિંગલ પ્રીમિયમ(અતિરિક્ત પ્રીમિયમ સિવાય)ના ગુણાકાર તરીકે ગણવામાં આવે છે.  ઈન્શ્યોર્ડ વ્યક્તિની વય, પસંદ કરેલ મૃત્યુલાભ ગુણાંક અને પોલિસી અવધિના આધારે જીએમએમ બદલાય છે.

નીચેના કોષ્ટક અનુસાર ઉંચુ પ્રીમિયમ ચૂકવતી વખતે મેચ્યોરિટી લાભ ફેક્ટરમાં વધારો હોય છે - 

પ્રીમિયમ બેન્ડ/પોલિસી અવધિ

 

510 15202530 
5,00,000 to 9,99,9991.011.011.011.011.011.01
10,00,000 and above1.021.021.021.021.021.020


ઉપરોક્ત પરિબળો ગુણિત પ્રકારના હોય છે અને એનેક્સર એમાં આપેલ ગેરંટીડ મેચ્યોરિટી મલ્ટીપલ પર લાગૂપાત્ર રહેશે.  તમે કે તમારા નોમિની પાસે ઉચ્ચક તરીકે અથવા 5 વર્ષમાં માસિક હપ્તા તરીકે નાણાં મેળવવાનો વિકલ્પ છે.

જો હપ્તાનો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો હોય તો, ઉચ્ચક રકમ(રકમો)ને એન્યૂઈટી ફેક્ટર(એ(એન)(12)) સાથે વિભાજીત કરીને નક્કી કરવામાં આવે છે જ્યાં ‘એન’ 5 વર્ષના હપ્તાના ગાળાને રજૂ કરે છે.  એન્યૂઈટી ફેક્ટર પ્રવર્તમાન એસબીઆઈ સેવિંગ્સ બેંક વ્યાજ દર પર આધારીત છે, જે હાલમાં વાર્ષિક 2.70% છે અને તે સમગ્ર હપ્તાની અવધિ દરમ્યાન અચલ રહે છે.

હપ્તાની ચૂકવણી શરૂ કર્યા બાદ એસબીઆઈ સેવિંગ્સ બેંક વ્યાજ દરના આધારે વાર્ષિક મૂલ્યાંકનને આધીન એન્યૂઈટી ફેક્ટર બદલાતું નથી.

જ્યારે અંતિમ ચૂકવણી મળે ત્યારે, તમારી ટર્મ પોલિસી સમાપ્ત થાય છે, અને ત્યારબાદ કોઈ વધુ લાભ ચૂકવવામાં આવશે નહીં.

આ પોલિસી કેવી રીતે કામ કરે છે?

Answer

સેમ્પલ રેખાંકન દ્વારા અમે આ પોલિસી કેવી રીતે કામ કરે છે તે સમજાવ્યું છે.

40 વર્ષીય શ્રી કુમાર દ્વારા ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટડી સિંગલ પ્રીમિયમ પ્લાન ખરીદવામાં આવ્યો.  10 વર્ષની પોલિસી અવધિ માટે તેઓ રૂ।. 10 લાખનું સિંગલ પ્રીમિયમ ચૂકવવાનું નક્કી કરે છે(ટેક્સ સિવાય).

પોલિસી અવધિના અંતે, તેમને પોલિસીની શરૂઆતમાં જ પસંદ કર્યા અનુસાર રૂ।. 17,62,250 નો મેચ્યોરિટી લાભ મળશે.  મેચ્યોરિટી લાભ લાગૂપાત્ર ટેક્સ કાયદાને આધીન છે.

પોલિસીની અવધિ દરમ્યાન તેઓ મૃત્યુ પામે તે કિસ્સામાં પણ, રૂ।. 12.5 લાખના મૃત્યુ લાભ સાથે તેમના પ્રિયજનો સુરક્ષિત રહેશે.  તેમના નોમિની(ઓ) ઉચ્ચક રકમ તરીકે અથવા પાંચ વર્ષના ગાળામાં આવક તરીકે મૃત્યુ લાભ પ્રાપ્ત કરવાનું નક્કી કરી શકે છે. 

આ પોલિસીમાં શું મને લોન મળી શકે છે?

Answer

હા, આ પોલિસી અંતર્ગત તમને લોન સુવિધા મળી શકે છે.

કોઈપણ સમયે તમને મળવાપાત્ર લોનની રકમ સરન્ડર મૂલ્ય પર આધાર રાખે છે.  ધારણ કરેલ સરન્ડર મૂલ્ય, જો કોઈ હોય તો, તેના 80% સુધીની લોન તમને મળી શકે છે.  લઘુતમ મળવાપાત્ર લોનની રકમ રૂ।. 25,000 છે.  નાણાંકીય વર્ષ 2022-23 માટે વર્તમાન વ્યાજ દર વાર્ષિક 9.50% છે(સાદુ વ્યાજ) જે સમયે સમયે બદલાઈ શકે છે.  લોન પર વ્યાજદરની ગણતરી માટે વપરાતો આધાર 10-વર્ષીય-જી-સેક દર છે જે છેલ્લા નાણાંકીય વર્ષના અંતે વત્તા સૌથી નજીકના 50 બેસિસ પોઈન્ટ સુધી પૂર્ણાંકીત 250 બેસિસ પોઈન્ટના એબ્સોલ્યૂટ માર્જીનના આધારે ગણવામાં આવે છે.  મેળવેલ વ્યાજ દર આગામી નાણાંકીય વર્ષ દરમ્યાન લાગૂપાત્ર રહેશે.  લોનના વ્યાજદરની ગણતરીના આધારમાં કોઈપણ ફેરફાર આઈઆરડીએઆઈ તરફથી પૂર્વ મંજૂરીને આધીન છે.

બેઝિસ પોઈન્ટનો અર્થ 1%ના 1/100મા અથવા 0.01% અથવા વાર્ષિક 0.0001 થાય છે.

લોનની ઉપલબ્ધિ પર, આ પોલિસી અમને ફાળવવામાં આવશે.  અમારા દ્વારા તમને આ પોલિસી ફરીથી ફાળવવામાં આવશે શરતે તમારા દ્વારા વ્યાજ સાથે સમગ્ર્ લોનની રકમની પુનઃચૂકવણી કરવામાં આવી હોય. 

નોમિની(ઓ)/એપોઈન્ટી/કાનૂની વારસદાર(વારસદારો)ને મૃત્યુ લાભ ચૂકવતા પહેલાં અથવા આરક્ષિત વ્યક્તિને મેચ્યોરિટી લાભ ચૂકવતા પહેલાં કોઈપણ ન ચૂકવેલી લોનની રકમ અને તેનું વ્યાજ અમારા દ્વારા વસૂલવામાં આવશે.  જો આઉટસ્ટેન્ડિંગ લોન સાથે વ્યાજની રકમ જો સરન્ડર મૂલ્યના 90% કરતાં વધી જાય તો, કંપની દ્વારા પોલિસીધારકને અંશતઃ અથવા સંપૂર્ણ લોનની ચૂકવણી કરવા માટેની નોટિસ મોકલવામાં આવશે.  જો નોટિસ મળ્યા બાદ લોનની પુનઃચૂકવણી ન કરવામાં આવે તો, કોઈપણ લાભની ચૂકવણી પહેલાં આઉટસ્ટેન્ડિંગ લોન અને સાથે વ્યાજની રકમને એડજસ્ટ કરવામાં આવશે.  વ્યાજ સાથે આઉટસ્ટેન્ડિંગ લોનની રીકવરી બાદ, બાકી લાભ જો કોઈ હોય તો, તે ચૂકવવાપાત્ર રહેશે.  

શું તમે તમારી પોલિસી સરન્ડર કરી શકો છો?

Answer

તમારી પોલિસીના સંપૂર્ણ લાભનો ફાયદો ઉઠાવવા માટે તમારી પોલિસી ચાલુ રાખવી હિતાવહ છે.  તેમ છતાં, અમે સમજીએ છીએ કે કેટલાંક સંજોગોમાં તમે તમારી પોલિસી સરન્ડર કરવા ઈચ્છી શકો છો.  સિંગલ પ્રીમિયમની ચૂકવણી બાદ તુરંત જ પોલિસી સરન્ડર મૂલ્ય ધારણ કરશે.

સરન્ડરના સમયે ગેરંટીડ સરન્ડર વેલ્યૂ(જીએસવી) અથવા સ્પેશિયલ સરન્ડર મૂલ્ય(એસએસવી)માં જે પણ વધુ હોય તે ચૂકવવાપાત્ર રહેશે.  લાગૂપાત્ર જીએસવી પોલિસીની અવધિ અને પોલિસીના સરન્ડર વર્ષ અનુસાર બદલાશે.  એસએસવીના કિસ્સામાં, પણ તે આરક્ષિત વ્યક્તિની વય ધારણ કરવાને આધારે બદલાશે.

જીએસવી પરિબળો સરન્ડર માટે પોલિસી વર્ષ અને પોલિસી અવધિ પર આધારીત છે અને તે નીચે પ્રમાણે ગણવામાં આવશેઃ

સરન્ડરના સમયે લાગૂપાત્ર જીએસવી ફેક્ટર ગુણ્યા ચૂકવેલ કુલ પ્રીમિયમ(ટીપીપી).

એનેક્સર બીમાં દર્શાવેલ જીએસવી પરિબળો.

એસએસવી નીચે પ્રમાણે ગણવામાં આવશેઃ

એસએસવી પરિબળ1*મૃત્ય પર સમ એશ્યોર્ડ(એસએડી) + એસએસવી પરિબળ2* મેચ્યોરિટી પર સમ એશ્યોર્ડ(એસએએમ)

પૂર્વ નિયમનકારી મંજૂરીને આધીન એસએસવી પરિબળ અમારા દ્વારા સમયે સમયે નક્કી કરવામાં આવશે.

તમારી પોલિસીમાં ઉપલબ્ધ ફ્રી-લૂક ગાળો શું છે?

Answer

ફ્રી-લુક ગાળા દરમ્યાન તમે પોલિસી પરત કરી શકો છો;

જો તમે પોલિસીના કોઈપણ નિયમો અને શરતો સાથે અસહમત હો તો, તમારી પાસે પોલિસીના નિયમો અને શરતોનું મૂલ્યાંકન કરવાનો વિકલ્પ છે અને  આ નિયમો અથવા શરતોમાં જ્યાં તમે અસહમત હો ત્યાં પોલિસી મળ્યાની તારીખથી 15 દિવસની અંદર, તેનું કારણ આપીને તમારી પાસે ઈન્શ્યોરરને પોલિસી કેન્સલ કરવા માટે પોલિસી પરત કરવાનો વિકલ્પ છે.  ડિસ્ટન્સ માર્કેટિંગ અથવા ઈલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા લીધેલ પોલિસી માટે ફ્રી-લુક ગાળો 30 દિવસનો રહેશે.

ફ્રી લુક ગાળા દરમ્યાન તમારી પોલિસી કેન્સલ કરવા પર તમને કોઈ રિફંડ મળે છે?

હા. અમારા દ્વારા નીચે મુજબ રકમ રિફંડ કરવામાં આવશે – ચૂકવેલ પ્રીમિયમ

બાદઃ  i. પ્રો-રેટા રિસ્ક પ્રીમિયમ, જો કોઈ હોય તો

બાદઃ  ii. ચૂકવેલ સ્ટેમ્પ ડ્યૂટી

બાદઃ  iii. તબીબી પરિક્ષણ પર થયેલ ખર્ચ, જો કોઈ હોય જ્યાં કવરના ગાળા માટે પ્રો-રેટા રિસ્ક પ્રીમિયમ રિસ્ક પ્રીમિયમના સપ્રમાણમાં હોય છે.

ડિસ્ટન્સ માર્કેટિંગમાં ચર્ચાની દરેક પ્રવૃત્તિ(લીડ જનરેશન સહિત) અને નીચેના દ્વારા ઈન્શ્યોરન્સ ઉત્પાદનોના વેચાણનો સમાવેશ થાય છેઃ  (i) વોઈસ માધ્યમ, જેમાં ટેલિફોન કોલિંગનો સમાવેશ થાય છે; (ii) શોર્ટ મેસેજીંગ સર્વિસ(એસએમએસ); (iii) ઈલેક્ટ્રોનિક મોડ જેમાં ઈ-મેઈલ, ઈન્ટરનેટ અને ઈન્ટરેક્ટીવ ટેલિવિઝન(ડીટીએચ);નો સમાવેશ થાય છે (iv) ફિઝીકલ માધ્યમ જેમાં સીધા પોસ્ટલ મેઈલ અને અખબાર અને મેગેઝીન ઈન્સર્ટનો સમાવેશ થાય છે; અને (v) વ્યક્તિગત સિવાય કોમ્યુનિકેશનના અન્ય કોઈપણ માધ્યમ દ્વારા ચર્ચા.

આ પોલિસીમાં આરક્ષિત વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં શું થાય છે(મૃત્યુ લાભ)?

Answer

પોલિસી અવધિ દરમ્યાન, આરક્ષિત વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં, નોમિની(ઓ)ને નીચે મુજબ મૃત્યુ લાભ ચૂકવવામાં આવશે.  નિર્ધારીત મૃત્યુ લાભ ચૂકવવામાં આવે છે અને પોલિસી સમાપ્ત થાય છે. 

નોમિની(ઓ) નીચેનામાંથી જે વધુ હોય તે મેળવશેઃ

એ. મૃત્યુ પર સમ એશ્યોર્ડ

              અથવા

બી.  મૃત્યુની તારીખ સુધીનું સરન્ડર મૂલ્ય

જ્યાં મૃત્યુ પર સમ એશ્યોર્ડનો અર્થ છેઃ  મૃત્યુ લાભ મલ્ટીપલ ટાઈમ્સ કુલ ચૂકવેલ પ્રીમિયમ

પોલિસીના ગાળા દરમ્યાન કોઈપણ સમયે / આરક્ષિત વ્યક્તિની મૃત્યુ વખતે પોલિસીધારક/નોમિની દ્વારા પસંદ કર્યા અનુસાર ઉપરોક્ત વ્યાખ્યાયિત મૃત્યુ લાભ ઉચ્ચક રકમ તરીકે અથવા 5 વર્ષના ગાળામાં માસિક હપ્તા તરીકે ચૂકવવામાં આવશે.

મૃત્યુ લાભની હપ્તેસર ચૂકવણીના કિસ્સામાં, એન્યૂઈટી પરિબળ (એટલે કે એ(એન)(12) એટલે કે એસ/એ(એન)(12) દ્વારા ઉચ્ચક રકમને (ધારો કે, એસ)ને વિભાજીત કરીને ગણતરી કરીને લાભનો હપ્તો ચૂકવવામાં આવશે જ્યાં ‘એન’ એ પાંચ વર્ષનો હપ્તાનો ગાળો છે.  એન્યૂઈટી પરિબળ ગણવા માટે નાણાંકીય વર્ષની શરૂઆતમાં એસબીઆઈ સેવિંગ્સ બેંકના વ્યાજદરને ઉપયોગમાં લેવામાં આવશે.  નાણાંકીય વર્ષ 22-23 માટે પ્રવર્તમાન એસબીઆઈ સેવિંગ્સ બેંકના વ્યાજદર વાર્ષિક 2.70% છે.  એન્યૂઈટી પરિબળ ગણવા માટે ઉપયોગમાં લેવામાં આવતો વ્યાજદર પ્રત્યેક નાણાંકીય વર્ષમાં રીવ્યૂને આધીન છે અને એસબીઆઈ સેવિંગ્સ બેંકના વ્યાજદરમાં ફેરફાર અનુસાર બદલાઈ શકે છે.

પ્રવર્તમાન એસબીઆઈ સેવિગ્સ બેંક વ્યાજદરો અનુસાર ઉપરોક્ત વ્યાખ્યાયિત એન્યૂઈટી પરિબળની ગણતરી કરવામાં આવશે અને એક વખત હપ્તાની ચૂકવણી ચાલુ થાય પછી, હપ્તાના સમગ્ર ગાળા દરમ્યાન તે સમાન રહેશે.  ડેથ બેનીફીટની ચૂકવણી પર, પોલિસી સમાપ્ત થશે, અને અન્ય કોઈ લાભ ચૂકવવાપાત્ર રહેશે નહીં. 

આરક્ષિત વ્યક્તિ દ્વારા આત્મહત્યા કરવામાં આવે તો શું થાય છે(આત્મહત્યા બાકાતી)?

Answer

પોલિસી અંતર્ગત રિસ્ક શરૂ થવાની તારીખથી 12 મહિનાની અંદર અથવા લાગૂ પડ્યા અનુસાર પોલિસીના રીવાઈવલની તારીખથી 12 મહિનાની અંદર જે પણ લાગૂપાત્ર હોય ત્યારે, આત્મહત્યાને કારણે આરક્ષિત વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં, પોલિસીધારકના નોમિની અથવા લાભાર્થી મૃત્યુની તારીખ સુધી ચૂકવેલ કુલ પ્રીમિયમના 80% અથવા મૃત્યુની તારીખે ઉપલબ્ધ સરન્ડર મૂલ્ય જે પણ વધારે હોય તે મેળવવાને પાત્ર બનશે. 

જમા કરાવવામાં આવેલ જાણકારી ખોટી અથવા અચોક્કસ હોય તો શું થશે

Answer

સમયે સમયે સુધારાપાત્ર ઈન્શ્યોરન્સ એક્ટ 1938ની કલમ 45ની જોગવાઈઓ અનુસાર  છેતરપિંડી/ખોટી રજૂઆતનો ઉકેલ લાવવામાં આવશે.

સમયે સમયે સુધારાપાત્ર ઈન્શ્યોરન્સ એક્ટ 1938ની કલમ 45 દર્શાવે છે કે  
 

  1. પોલિસીની તારીખથી ત્રણ વર્ષની સમાપ્તિ બાદ કોઈપણ કારણોસર લાઈફ ઈન્શ્યોરન્સની કોઈ પોલિસીને પૂછપરછ માટે બોલાવાશે નહીં દા.ત. પોલિસીની ફાળવણીની તારીખ અથવા રિસ્ક શરૂ થવાની તારીખ અથવા પોલિસીના રીવાઈવલની તારીખ અથવા પોલિસીના રાઈડરની તારીખ, જે પણ પછી હોય તે. 

  2. છેતરપિંડીના આધાર પર પોલિસીની ફાળવણીની તારીખથી અથવા રિસ્ક શરૂ થવાની તારીખથી અથવા પોલિસીના રીવાઈવલની તારીખથી અથવા પોલિસીના રાઈડરની તારીખ જે પણ પછી હોય તેનાથી ત્રણ વર્ષની અંદર લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીને પૂછપરછ માટે બોલાવી શકાય છે એ શરતે કેઃ  ઈન્શ્યોરરે ઈન્શ્યોરન્સ ધરાવતી વ્યક્તિને અથવા કાનૂની પ્રતિનિધિને અથવા ઈન્શ્યોરન્સ ધરાવતી વ્યક્તિના નોમિનીને અથવા એસાઈનીને આ પ્રકારનો નિર્ણય કેમ લેવામાં આવ્યો છે તેનો આધાર અને મટિરીયલ જણાવીને લેખિતમાં જાણ કરવાની રહેશે. 

  3. પેટાવિભાગ (2) માં સામેલ કંઈપણ વસ્તુને ધ્યાનમાં લીધા વગર, કોઈપણ ઈન્શ્યોરર છેતરામણીના આધાર પર લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીને નકારી શકશે નહીં જો આરક્ષિત વ્યક્તિ દ્વારા સાબિત કરવામાં આવે કે મટિરીયલ સંબંધી ખોટું નિવેદન અથવા તેને દબાવવાનું કૃત્ય  તેમની શ્રેષ્ઠ જાણ અને વિશ્વાસ અનુસાર હોય અથવા તથ્યને દબાવવાનો કોઈ વિચારેલો ઈરાદો ન હોય અથવા આવું ખોટુ નિવેદન અથવા મટિરિયલ સંબંધી તથ્યને દબાવવાનું કૃત્ય ઈન્શ્યોરરની જાણમાં હોયઃ છેતરામણીના કિસ્સામાં જો પોલિસીધારક જીવિત ન હોય તો, જૂઠાણાંને નકારવાની જવાબદારી લાભાર્થીઓની હોય છે. 

  4. પોલિસી જેના આધાર પર ફાળવવામાં આવી હોય અથવા રીવાઈવ કરવામાં આવી હોય અથવા રાઈડર ફાળવવામાં આવ્યું હોય તે પ્રપોઝલ અથવા અન્ય દસ્તાવેજમાં આરક્ષિત વ્યક્તિની લાઈફ એક્સપેક્ટન્સી વિશે કોઈ નિવેદન અથવા તથ્ય સંબંધી મટિરીયલ દબાવવાનું કાર્ય અયોગ્ય રીતે કરવામાં આવ્યું હોય તો   પોલિસી ફાળવ્યાની તારીખથી અથવા જોખમ શરૂ થવાની તારીખથી અથવા પોલિસીના રીવાઈવલની તારીખથી અથવા પોલિસીના રાઈડરની તારીખથી, જે પણ બાદમાં હોય તેનાથી ત્રણ વર્ષની અંદર કોઈપણ સમયે લાઈફ ઈન્શ્યોરન્સની પોલિસીને પૂછપરછ માટે બોલાવી શકાય છેઃ  એ શરતે કે ઈન્શ્યોરર દ્વારા આરક્ષિત વ્યક્તિને અથવા તેમના કાનૂની પ્રતિનિધિને અથવા આરક્ષિત વ્યક્તિના નોમિની અથવા એસાઈનીને લાઈફ ઈન્શ્યોરન્સની પોલિસીને નકારવાનો નિર્ણય લેવા પાછળની પશ્ચાદભૂમિકા અથવા મટિરીયલ વિશે લેખિતમાં જાણ કરવામાં આવેઃ  વધુ એ પણ શરતે કે પોલિસીનો નકારના કિસ્સામાં, તે ખોટુ નિવેદન અથવા તથ્યો દબાવવાના કૃત્યના આધાર પર કરવામાં આવ્યું હોય અને છેતરામણીના આધાર પર ન કરવામાં આવ્યું હોય તો, નકારની તારીખ સુધી પોલિસી પર એકત્ર કરેલ પ્રીમિયમ આરક્ષિત વ્યક્તિ અથવા કાનૂની પ્રતિનિધિ અથવા નોમિની અથવા આરક્ષિત વ્યક્તિના એસાઈનીને આ પ્રકારના નકારની તારીખથી 90 દિવસની અંદર ચૂકવવામાં આવશે. 

  5. આ વિભાગમાં એવું કંઈપણ નથી જે ઈન્શ્યોરરને, જો તેઓ અધિકાર ધરાવતા હોય તો, કોઈપણ સમયે વયનો પુરાવો માંગતા રોકી શકે, અને પ્રપોઝલમાં આરક્ષિત વ્યક્તિની વય ખોટી જણાવવા આવી છે તેના પુરાવા બાદ પોલિસીની શરતો એડજસ્ટ કરવામાં આવી ફક્ત તેના આધારે પોલિસીને પૂછપરછ માટે બોલાવવામાં આવી છે તેવું માનવામાં આવશે નહીં.

તમને રસ પડે તેવા પ્લાન્સ!

IndiaFirst Life Guarantee Of Life Dreams Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
Product Description

આપણાં સ્વપ્નોને પૂરા કરવા જો આપણી પાસે આવકનો બીજો સ્ત્રોત હોય તો કેટલું સારું થાય? પ્રસ્તુત છે તમારા સ્વપ્નને સાચા કરવાનો રસ્તો જેમાં તમે પહેલાં મહિનાના અંતથી જ કમાણી કરવાનું શરૂ કરી શકો છો.

Product Benefits
  • 3 આવક વિકલ્પોમાંથી પસંદગી
  • નિશ્ચિત લાંબા ગાળાની આવક
  • લાઈફ ઈન્શ્યોરન્સ કવચ
  • દીર્ઘકાલીન બચતના લાભો
  • એક પ્રીમિયમ ચૂકવવામાં ચૂક થઈ જાય તો પણ સંરક્ષણ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Guaranteed Protection Plus Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ પ્રોટેક્શન પ્લસ પ્લાન

Dropdown Field
ટેક્સ સેવિંગ)
Product Description

પ્રોટેક્શન પ્લાન જોઈએ છે?  હવે બીજે ક્યાંય જવાની જરૂર નથી!  આ પ્લાનનો ઉદ્દેશ્ય તમને અને તમારા પરિવારને સરળ રીતે નાણાંકીય સુરક્ષા આપવાનો છે.

Product Benefits
  • તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (આરઓપી)
  • વિવિધ લાઈફ વિકલ્પો 
  • અનુકૂળ પ્રીમિયમ અવધિ 
  • એ જ પોલિસીમાં તમારા જીવનસાથીને પણ ઈન્શ્યોર કરો.
  • 99 વર્ષની વય સુધી કવર
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Radiance Smart Invest Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન

Dropdown Field
રોકાણ
Product Description

શું તમે સાંભળ્યું છે એવા પ્લાન વિશે જે વીમા કવચ તો આપે પણ સાથે સાથે સંપત્તિનું સર્જન પણ કરે?  ઈન્ડિયાફર્સ્ટ લાઈફ રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન સાથે 1 પ્લાનમાં મેળવો 2 લાભ.

Product Benefits
  • શૂન્ય ફંડ એલોકેશન ચાર્જ
  • 10 અલગ અલગ ફંડમાંથી પસંદગી
  • 3 પ્લાન વિકલ્પો
  • ઉંચા વળતર માટે 100% નાણાંનું રોકાણ
  • લાઈફ કવર
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન શા માટે પસંદ કરવા?

1.64 કરોડ

સ્થાપના બાદ લોકોનું જીવન આરક્ષિત 

list

ઉપલબ્ધ છે 16,500+

બીઓબી અને યુબીઆઈ શાખાઓમાં

list

30,968 કરોડ

એયુએમ ડિસેમ્બર ‘2024 સુધી

list

1 દિવસીય

ક્લેઈમ સેટલમેન્ટ(દાવા પતાવટ)ની ખાતરી

list

ડિસ્ક્લેઈમર

ચૂકવેલા પ્રીમિયમ પર અને મેળવેલ લાભ પર પ્રવર્તમાન ઈન્કમટેક્સ કાયદા અનુસાર ટેક્સ લાભ મળી શકે છે.  સરકારી ટેક્સ કાયદા અનુસાર સમયાંતરે બદલાવને આધીન છે.  આ પોલિસી ખરીદતા પહેલાં તમારા ટેક્સ સલાહકારનો સંપર્ક કરો.

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail
quiz-image

Ready for a Challenge?

Put your knowledge of India to the test

close-popup

You’re eligible for a Discount!!

Get 10% off on online purchase of IndiaFirst Life Elite Term Plan