Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

એચઆરએ કેલ્ક્યૂલેટર શું છે?

જો શહેરોમાં ભાડા તમને ખૂબ ભારે લાગતા હોય તો, એચઆરએ અથવા હાઉસ રેન્ટ ભથ્થું તમારી બચત વધારવામાં મદદ કરી શકે છે.  એચઆરએ ઘર-ભાડાના ખર્ચ માટે નિયોક્તા દ્વારા આપવામાં આવતું વળતર છે જે તમારા પગારમાં સામેલ હોય છે અને તમારા પગારનો તે હિસ્સો કરમુક્ત હોય છે.  એચઆરએ કેલ્ક્યૂલેટર સાથે તમે ઓનલાઈન તમારી એચઆરએ ગણતરી કરી શકો છો અને તમે કેટલો કર બચાવ્યો છે તે નક્કી કરી શકો છો.    
 

જો તમે તમારા પગાર સ્ટેટમેન્ટમાં જુઓ તો, તમને વિવિધ ઘટકો દેખાશે જેવા કે – બેઝિક પે, પ્રોવિડેન્ટ ફંડ, ડીઅરનેસ અને અન્ય વિવિધ વળતર.  એચઆરએ એક આવું જ ઘટક છે અને એચઆરએ કેલ્ક્યૂલેટર તમને તે સમજવામાં મદદ કરે છે કે તેમાંની કેટલી રકમ કરપાત્ર છે અને કેટલી બાકાત છે.

tax cal
Banner

Explore Plans

IndiaFirst Life Radiance Smart Invest Plan

Product Image

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન
Dropdown Field
રોકાણ
Product Description

શું તમે સાંભળ્યું છે એવા પ્લાન વિશે જે વીમા કવચ તો આપે પણ સાથે સાથે સંપત્તિનું સર્જન પણ કરે?  ઈન્ડિયાફર્સ્ટ લાઈફ રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન સાથે 1 પ્લાનમાં મેળવો 2 લાભ.

Product Benefits
  • શૂન્ય ફંડ એલોકેશન ચાર્જ
  • 10 અલગ અલગ ફંડમાંથી પસંદગી
  • 3 પ્લાન વિકલ્પો
  • ઉંચા વળતર માટે 100% નાણાંનું રોકાણ
  • લાઈફ કવર
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Indiafirst Life Guaranteed Single Premium Plan

Product Image

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન
Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
Product Description

તમારા રોકાણ પર 7ગણું વળતર મેળવવાનો ઉપાય વિચારો છો?  તમારી શોધ અહીં પૂરી થાય છે!  આ સિંગલ ચૂકવણી પ્લાન સાથે, તમે તમારા નાણાંકીય લક્ષ્યાંકો સિદ્ધ કરી શકો છો

Product Benefits
  • રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર
  • એક જ વાર ચૂકવણી(સિંગલ પે)
  • ટેક્સમાં બચતના લાભ
  • 1.25ગણું વધુ વીમા કવચ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Guarantee Of Life Dreams Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
Product Description

આપણાં સ્વપ્નોને પૂરા કરવા જો આપણી પાસે આવકનો બીજો સ્ત્રોત હોય તો કેટલું સારું થાય? પ્રસ્તુત છે તમારા સ્વપ્નને સાચા કરવાનો રસ્તો જેમાં તમે પહેલાં મહિનાના અંતથી જ કમાણી કરવાનું શરૂ કરી શકો છો.

Product Benefits
  • 3 આવક વિકલ્પોમાંથી પસંદગી
  • નિશ્ચિત લાંબા ગાળાની આવક
  • લાઈફ ઈન્શ્યોરન્સ કવચ
  • દીર્ઘકાલીન બચતના લાભો
  • એક પ્રીમિયમ ચૂકવવામાં ચૂક થઈ જાય તો પણ સંરક્ષણ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Guaranteed Pension Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ પેન્શન પ્લાન

Dropdown Field
નિવૃત્તિ(રીટાયરમેન્ટ)
Product Description

તમારા નિવૃત્તિના સોનેરી વર્ષોને ખરેખર સલૂણાં બનાવો!  ગેરંટીડ પેન્શન પ્લાનમાં રોકાણ કરો જે આજીવન તમને આવકની ગેરંટી આપવા માટે ઘડવામાં આવ્યો છે.

Product Benefits
  • નિવૃત્તિ પછી મેળવો નિયમિત આવક
  • 5 અલગ એન્યૂઈટીમાંથી પસંદગી
  • ખરીદ કિંમત પરત
  • સંગીન બિમારીઓ સામે કવચ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

એચઆરએ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાના લાભ

એચઆરએ કેલ્ક્યુલેટર તમને કર અને કરપાત્ર ઘટકોમાંથી તમારી એચઆરએ મુક્તિ તપાસવામાં મદદ કરે છે

એચઆરએ કેલ્ક્યુલેટર નાણાકીય આયોજન શક્ય બનાવે છે

એચઆરએ કેલ્ક્યૂલેટર આવક વેરા માટે એચઆરએ ગણતરીની જેમ કામ કરે છે, કેમ કે તે તેની ચોક્કસ ગણતરીઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે તમારો કેટલો પગાર કરપાત્ર છે અને કેટલો પગાર કર-મુક્ત છે.  લાંબા ગાળા લક્ષ્યાંકોની પૂર્તિ માટે સંપત્તિ નિર્માણ માટે તે તમને તમારા નાણાંનું આયોજન કરવામાં અને બચાવેલ નાણાંના પુનઃરોકાણમાં મદદ કરે છે.

calci

તે સમય બચાવવામાં મદદ કરે છે

એચઆરએ કેલ્ક્યુલેટરનો ઉપયોગ મેન્યુઅલ ગણતરીઓની સરખામણીમાં સમય બચાવે છે. જટિલ ગણતરીઓ અથવા કર નિષ્ણાતોની સલાહ લીધા વિના, વ્યક્તિઓ માત્ર થોડા ઇનપુટ્સ સાથે તેમના કર લાભો ઝડપથી નક્કી કરી શકે છે.

calci

તે સરળ સરખામણી પ્રદાન કરે છે

આ પરિબળો તેમની કર બચત પર કેવી અસર કરે છે તે સમજવા માટે વ્યક્તિઓ એચઆરએ  કેલ્ક્યુલેટરનો ઉપયોગ વિવિધ પરિસ્થિતિઓની સરખામણી કરવા માટે કરી શકે છે, જેમ કે પ્રાપ્ત થયેલ એચઆરએના વિવિધ સ્તર અથવા ચૂકવવામાં આવેલ વાસ્તવિક ભાડું. આ આવાસ  પસંદગીઓ અને પગારની વાટાઘાટો અંગે માહિતગાર નિર્ણય લેવા માટે સક્ષમ બનાવે છે.

calci

How do Retirement Calculators work?

એચઆરએ કેલ્ક્યૂલેટર કેવી રીતે કામ કરે છે?

એચઆરએ બાકાત કેલ્ક્યૂલેટર આવકવેરા નિયમોની કલમ 2એ અંતર્ગત સ્થાપિત માર્ગદર્શિકાઓ અનુસાર કામ કરે છે, જે દર્શાવે છે કે નીચેના માપદંડોમાંથી, આવક વેરા કાયદાની કલમ 10(13એ) અંતર્ગત તમારી એચઆરએ બાકાતી તરીકે સૌથી ઓછી રકમ બાદ થઈ શકે છે.

  1. નિયોક્તા તરફથી મળતું વાસ્તવિક એચઆરએ

  2. જો તમે મેટ્રો શહેરમાં રહેતા હો તો:  બેઝિક પગારના 50% + ડીયરનેસ ભથ્થું

  3. જો તમે નોન-મેટ્રો શહેરમાં રહેતા હો તોઃ  બેઝિક પગારના 40% + ડીયરનેસ ભથ્થું

  4. વાસ્તવિક ચૂકવેલ ભાડું ઓછા બેઝિક પગારના 10% + ડીયરનેસ ભથ્થું
bmi-calc-mob
bmi-calc-desktop

એચઆરએ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કેવી રીતે કરવો?

Step 1

Enter Details

Enter your salary details like Basic Salary, Dearness Allowance, HRA Received, Rent Paid and select if you’re working a metro city

choose-plan

Step 2

Taxable HRA and HRA Exempted

Once you click on calculate after entering the details you can check your taxable HRA and exempted GRA along with other calculation details

premium-amount

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું હું 100% એચઆરએનો દાવો કરી શકું છું?

Answer

 

ના, તમારા સંપૂર્ણ ભાડાની રકમ પર કર બાકાતીનો દાવો કરી શકતા નથી.

જો હું મારા પોતાના ઘરમાં રહું તો મને કર બાકાતી મળશે?

Answer

 

ના, જો તમને ત્યારે જ રીબેટ મળી શકે છે જો તમને ભાડાના સ્થાનમાં રહેતા હો.

શું મારી હોમ લોન પર મને એચઆરએ કર મુક્તિ અને કરમાં રીબેટ એમ બંને મળી શકે છે?

Answer

 

જો તમારી પાસે માલિકીનું ઘર હોય જેની તમે હોમ લોન ચૂકવતા હો, તેમ જ તમારા પગારના ભાગ રૂપે એચઆરએ મેળવતા હો તો, તમે તમારી હોમ લોન પર એચઆરએ કર બાકાતી તેમ જ કર રીબેટ એમ બંને માટે માન્ય છો.

એચઆરએની કેટલી રકમ કરમુક્ત છે?

Answer

 

પગારના 40% + ડીયરનેસ ભથ્થુ જો તમે નોન-મેટ્રો શહેરમાં રહેતા હો, અથવા પગારના 50%+ડીયરનેસ ભથ્થું જો ભાડાની મિલકત મેટ્રો શહેર જેવા કે મુંબઈ, નવી દિલ્હી, કલકત્તા અને ચેન્નાઈમાં હોય.  ચૂકવેલ વાસ્તવિક ભાડું પગારના 10%થી ઓછું હોવું જોઈએ. 

એચઆરએ બાકાતીનો દાવો કરવા માટે કયા દસ્તાવેજોની જરૂર છે?

Answer

તમને જોઈશેઃ

  • ભાડાની રસીદો
  • જો ભાડું વાર્ષિક રૂ।. 1 લાખથી વધારે હોય તો તમારું અને તમારા જમીનમાલિકનું પાન કાર્ડ
  • ભાડા કરારની નકલ 

અમારા કેલ્ક્યૂલેટર્સ સાથે તમારા નાણાંકીય ભવિષ્યને આકાર આપો

ટર્મ પ્રીમિયમ કેલ્ક્યુલેટર

Savings

માનવ જીવન મૂલ્ય કેલ્ક્યુલેટર

Savings

ઈન્કમટેક્સ કેલ્ક્યૂલેટર

Savings

નિવૃત્તિ અને પેન્શન કેલ્ક્યૂલેટર

Savings

ચાઈલ્ડ પ્લાન કેલ્ક્યૂલેટર

Savings

ફ્યુચર વેલ્થ કેલ્ક્યુલેટર

Savings

પાવર ઑફ કમ્પાઉન્ડિંગ કેલ્ક્યુલેટર

Savings

કોસ્ટ ઑફ ડીલે કેલ્ક્યુલેટર

Savings

યુલિપ કેલ્ક્યુલેટર

Savings

પીપીએફ કેલ્ક્યુલેટર

Savings

એચઆરએ કેલ્ક્યુલેટર

Savings

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

Savings

બીએમઆઈ કેલ્ક્યુલેટર

Savings

પેઈડ અપ કેલ્ક્યુલેટર

Savings

ફંડ એલોકેશન કેલ્ક્યુલેટર

Savings

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail