શું ઈન્શ્યોરન્સ કેલ્ક્યૂલેટર્સ ઉપયોગી છે?
- Answer
-
આજના આધુનિક સમયમાં, ઈન્શ્યોરન્સ વિશેની દરેક બાબતનું આયોજન કરવું મહત્વપૂર્ણ છે. જો કે, તમામ ઓનલાઈન રેકોર્ડ ઉપયોગી હોતા નથી. ફાયનાન્શિયલ કેલ્ક્યૂલેટર્સ વિશિષ્ટ આંકડાકીય બાબતો પર પ્રકાશ ફેંકે છે અને એવું મૂલ્યાંકન આપે છે જે તમારા નાણાંકીય પોર્ટફોલિયોને સશક્ત બનાવવા માટે ચતુર નિર્ણય-પ્રક્રિયાને સશક્ત બનાવે છે.
એક ઉત્કૃષ્ટ ટૂલ છે ઈન્ડિયાફર્સ્ટ લાઈફનું ઓનલાઈન ફાયનાન્શિયલ કેલ્ક્યૂલેટર, જે ઈન્કમટેક્સની જવાબદારીઓ, નિવૃત્તિ સંબંધી રોકાણો, પોલિસીનું પેઈડ-અપ મૂલ્ય, ઈએમઆઈ લોન રીઈમ્બર્સમેન્ટ, સંપત્તિની ફાળવણી અને બીજી અનેક ગણતરીઓ કરે છે.