Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

મુખ્ય ખાસિયતો

લાઈફ કવર

તમારી જરૂરીયાતોની પૂર્તિ કરે તેવું લાઈફ કવર પસંદ કરીને તમારા અને તમારા પરિવારને નાણાંકીય રીતે સુરક્ષિત રાખો

cover-life

3 કવરેજ વિકલ્પો

તમારી સુરક્ષા જરૂરીયાતોને અનુરૂપ 3 લાઈફ વિકલ્પોમાંથી પસંદગી કરીને તમારા પ્લાનને કસ્ટમાઈઝ કરો

many-strategies

પ્રીમિયમ વિકલ્પમાં વેઈવર

40 સંગીન બિમારીઓ અને સંપૂર્ણ વિકલાંગતા માટે સતત કવરેજની ખાતરી માટે પ્રીમિયમ વેઈવર વિકલ્પ પસંદ કરો.

wealth-creation

અનુકૂળ પેઆઉટ વિકલ્પો

ઉચ્ચક અથવા માસિક આવક તરીકે મૃત્યુ લાભ મેળવવાની અનુકૂળતા.

secure-future

સંપૂર્ણ લાઈફ કવર

ફક્ત ટૂંકા ગાળા માટે પ્રીમિયમ ચૂકવીને આખી જીંદગી માટે(99 વર્ષ સુધી) કવરેજ મેળવો

many-strategies

પ્રીમિયમ પરત મેળવો

તમારું પ્રીમિયમ પાછું મેળવવાનો વિકલ્પ.

cover-life

સમ એશ્યોર્ડને સરળતાથી વધારો

અતિરિક્ત પ્રીમિયમ સાથે જીવનના ખાસ પડાવો પર કવરેજ વધારો.  કોઈ  અન્ડરરાઈટિંગની જરૂર નથી!

wealth-creation

જોઈન્ટ લાઈફ વિકલ્પ

તમારા જીવનસાથીને પણ એજ પોલિસી અંતર્ગત કવરેજ પૂરું પાડવાનો વિકલ્પ

secure-future

સ્માર્ટ લાઈફ પોલિસી

55/60/65/70ની નિશ્ચિત વયે પહોંચ્યા બાદ તમારા સમ એશ્યોર્ડને 50% સુધી ઘટાડવાનો વિકલ્પ

many-strategies

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પ્રોટેક્શન પ્લસ પ્લાન કેવી રીતે ખરીદી શકાય છે?

પગલું 1

લાઈફ કવરની રકમ પસંદ કરો

તમે ઈન્શ્યોર થવા ઈચ્છતા હો તે રકમ પસંદ કરો.

choose-plan

પગલું 2

વિગતો દાખલ કરો

નામ, સંપર્ક નંબર, ઈ-મેઈલ આઈડી, જન્મતારીખ અને અન્ય આવશ્યક જરૂરી વિગતો ભરો

premium-amount

પગલું 3

લાઈફ કવર વિકલ્પ પસંદ કરો

તમારી જરૂરીયાત અનુસાર જેમ કે લાઈફ વિકલ્પ, રીટર્ન ઑફ પ્રીમિયમ વિકલ્પ અથવા સ્માર્ટ લાઈફ વિકલ્પ વગેરેમાંથી લાઈફ કવર વિકલ્પ પસંદ કરો

select-stategy

પગલું 4

તમારા ક્વૉટનું મૂલ્યાંકન કરો

સૂચિત નિર્ણય લેવા માટે તમારા મૂલ્યાંકન માટે કવૉટ જનરેટ થશે

make-payments

પગલું 5

ચૂકવણી કરો

પ્રક્રિયા પૂરી કરવા માટે ચૂકવણીનો કોઈપણ ઓનલાઈન મોડ પસંદ કરો અને ઓનલાઈન પોલિસી ખરીદો.  ત્યારબાદ તમને પોલિસી ફાળવવામાં આવશે.

choose-plan

તમારા પ્લાનની પરિકલ્પના

alt

35 વર્ષે

મૈત્રી એક ગૃહિણી છે જે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પ્રોટેક્શન પ્લસ પોલિસી(લાઈફ વિકલ્પ) 99 વર્ષના કવર માટે ₹1 કરોડના સમ ઈન્શ્યોર્સ સાથે ખરીદે છે.

alt

45 વર્ષે

તે 10 વર્ષની તેની પ્રીમિયમ ચૂકવણી અવધિ સમાપ્ત કરે છે અને વાર્ષિક કુલ ₹ 97,902/-નું પ્રીમિયમ ચૂકવે છે(ટેક્સને બાદ કરતાં)

alt

65 વર્ષે

મૈત્રી બિમારીથી મૃત્યુ પામે છે

alt

મૈત્રીનો પતિ

તેના આકસ્મિક મૃત્યુ માટે ₹1 કરોડ મૃત્યુ લાભ તરીકે મેળવે છે

alt
alt

38 વર્ષે

રોહિત, એક ઓર્ગેનિક એગ્રિકલ્ચરીસ્ટ છે જે 85 વર્ષ સુધીના કવર માટે ₹1 કરોડના સમ ઈન્શ્યોર્ડ સાથે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ પ્રોટેક્શન પ્લસ ટર્મ પોલિસી(આરઓપી વિકલ્પ) ખરીદે છે

alt

48 વર્ષે

તે 10 વર્ષની પ્રીમિયમ ચૂકવણી અવધિ પૂરી કરે છે અને મેચ્યોરિટી સુધી સર્વાઈવલ પર કુલ વાર્ષિક ₹98040/-નું કુલ પ્રીમિયમ ચૂકવે છે. તેમને તેમનું 100% પ્રીમિયમ પાછું મળશે.  સર્વાઈવલ પર મેચ્યોરિટી સુધઈ, તેમને 100% પ્રીમિયમ પાછું મળશે.

alt

60 વર્ષે

રોહિત મૃત્યુ પામે છે

alt

રોહિતના નોમિની

તેમના આકસ્મિક મૃત્યુ માટે પરિવારના સભ્યો(નોમિની) ₹1 કરોડ મૃત્યુ લાભ તરીકે મેળવે છે

alt
alt

35 વર્ષે

સંજય એક ખેડૂત છે જે 85 વર્ષ સુધી કવર માટે ₹1 કરોડના સમ ઈન્શ્યોર્ડ સાથે રીટર્ન ઑફ પ્રીમિયમ વિકલ્પ સાથે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ પ્રોટેક્શન પ્લસ ટર્મ પોલિસી ખરીદે છે

alt

45 વર્ષે

તે 10 વર્ષની તેની પ્રીમિયમ ચૂકવણી અવધિ સમાપ્ત કરે છે અને વાર્ષિક કુલ ₹83,125/-નું કુલ પ્રીમિયમ ચૂકવે છે.  મેચ્યોરિટી સુધી સર્વાઈવલ પર, તેમને તેમનું 100% પ્રીમિયમ પાછું મળશે

alt

85 વર્ષે

સંજય પોલિસીની અવધિના અંત સુધી જીવિત છે

alt

સંજય

સંજયને મેચ્યોરિટી પર ₹8,31,250 જેટલું તેમનું 100% પ્રીમિયમ મળે છે

alt
alt

40 વર્ષે

ખાનગી પેઢીમાં કાર્યરત મનીષા ₹1 કરોડના સમ એશ્યોર્ડ સાથે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ પ્રોટેક્શન પ્લસ પ્લાન(સ્માર્ટ લાઈફ વિકલ્પ) ખરીદે છે.  પોલિસી 85 વર્ષ સુધી તેમને કવર આપશે પરંતુ 60 વર્ષે સમ એશ્યોર્ડ ઘટીને ₹ 50 લાખ થશે.

alt

50 વર્ષે

તેણી પોતાની 10 વર્ષની પ્રીમિયમ ચૂકવણીની અવધિ સમાપ્ત કરે છે અને વાર્ષિક કુલ ₹98,040/- નું પ્રીમિયમ ચૂકવે છે.

alt

75 વર્ષે

બિમારીને કારણે મનીષા મૃત્યુ પામે છે

alt

મનીષાના પતિ

મૃત્યુ લાભ તરીકે ₹50 લાખ મેળવશે

alt

પાત્રતા માપદંડ

પ્રવેશ સમયે વય

Answer

લઘુતમ પ્રવેશ વય

  • 18 વર્ષ

મહત્તમ પ્રવેશ વય

  • લાઈફ અને આરઓપી વિકલ્પઃ 65 વર્ષ
  • સ્માર્ટ લાઈફ વિકલ્પઃ પસંદ કરેલ વયના 5 વર્ષ પહેલાં જ્યારે સમ એશ્યોર્ડ ઘટે છે

મેચ્યોરિટી વય

Answer
  • લાઈફ અને સ્માર્ટ લાઈફ વિકલ્પઃ 99 વર્ષ
  • આરઓપી વિકલ્પઃ 85 વર્ષ

મહત્તમ સમ એશ્યોર્ડ

Answer

બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઈટિંગ પોલિસીને આધીન કોઈ મર્યાદા નહીં.

લઘુતમ સમ એશ્યોર્ડ

Answer
  • લાઈફ વિકલ્પઃ ₹50,00,000
  • આરઓપી વિકલ્પઃ ₹25,00,000
  • સ્માર્ટ લાઈફ વિકલ્પઃ ₹75,00,000

લઘુતમ પોલિસી અવધિ(મીનિમમ પોલિસી ટર્મ(પીટી))

Answer

મર્યાદિત પ્રીમિયમ અંતર્ગત 10 વર્ષ(લાઈફ વિકલ્પ અંતર્ગત સિંગલ પ્રીમિયમ માટે 1 મહિનો)

મહત્તમ પોલિસી અવધિ(મેક્સિમમ પોલિસી ટર્મ(પીટી))

Answer

સિંગલ પ્રીમિયમ માટેઃ 20 વર્ષ

મર્યાદિત પ્રીમિયમ માટે

  • લાઈફ અને સ્માર્ટ લાઈફ વિકલ્પઃ 81 વર્ષ
  • આરઓપી વિકલ્પઃ 67 વર્ષ

મહત્તમ પ્રીમિયમની રકમ

Answer

કોઈ મર્યાદ નહીં, બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઈટિંગ પોલિસીને આધીન

લઘુતમ પ્રીમિયમની રકમ

Answer
  • વાર્ષિકઃ ₹2,400
  • અર્ધવાર્ષિકઃ ₹1,200
  • ત્રિમાસિકઃ ₹600
  • માસિકઃ ₹200
  • સિંગલ પ્રીમિયમઃ ₹100

પ્રીમિયમ ચૂકવણી અવધિ(પ્રીમિયમ પેઈંગ ટર્મ(પીપીટી))

Answer
  • સિંગલ પ્રીમિયમઃ પોલિસીની શરૂઆતમાં એક વખત ચૂકવણી
  • મર્યાદિત પ્રીમિયમ માટેઃ નીચે આપેલ કોષ્ટક અનુસાર

    પ્રીમિયમ ચૂકવણી અવધિ(પ્રીમિયમ પેઈંગ ટર્મ(પીપીટી))લઘુતમ પોલિસી અવધિમહત્તમ પોલિસી અવધિ
    કવરેજ વિકલ્પ 1 માટેઃ  
    5 વર્ષથી 47 વર્ષપીપીટી + 5 વર્ષઉપરોક્ત કોષ્ટકમાં પસંદ કરેલ વિકલ્પ અનુસાર
    કવરેજ વિકલ્પ 2 માટેઃ 
    5 વર્ષ10 વર્ષ
    7 વર્ષ10 વર્ષ
    10 વર્ષ15 વર્ષ
    12 વર્ષ15 વર્ષ
    15 વર્ષ20 વર્ષ
    20 વર્ષ25 વર્ષ
    25 વર્ષ30 વર્ષ
    30 વર્ષ35 વર્ષ
    35 વર્ષ40 વર્ષ
    વિકલ્પ 3 માટે 
    5 વર્ષપીપીટી + 5 વર્ષ
    7 વર્ષ
    10 વર્ષ
    12 વર્ષ
    15 વર્ષ
    20 વર્ષ
    25 વર્ષ
    30 વર્ષ
    35 વર્ષ

પ્રીમિયમ ચૂકવણી અવધિ(પ્રીમિયમ પેઈંગ ટર્મ(પીપીટી)) – મર્યાદિત પ્રીમિયમ માટે

Answer

વિકલ્પ 1 – લાઈફ વિકલ્પ

લઘુતમ 5 વર્ષથી મહત્તમ 47 વર્ષ એવી રીતે કે પીપીટીના અંતે મહત્તમ વય 70 વર્ષ હોય

 

વિકલ્પ 2 – રીટર્ન ઑફ પ્રીમિયમ વિકલ્પ

5/7/10/12/15/20/25/30/35 વર્ષ એવી રીતે કે પીપીટીના અંતે મહત્તમ વય 70 વર્ષ છે.

 

વિકલ્પ 3 – સ્માર્ટ લાઈફ વિકલ્પ

5/7/10/12/15/20/25/30/35 વર્ષ એવી રીતે કે પીપીટીના અંતે મહત્તમ વય 70 વર્ષ હોય.

 

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા

ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી.  મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.

મોહિત અગરવાલ

(મુંબઈ, 21 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો.  કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.

સત્યમ નાગવેકર

(મુંબઈ, 22 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી

ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે.  તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું.  ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે!  ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત  રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.

પૌલોમી બેનર્જી

(કોલકત્તા, 21 માર્ચ, 2024)   

અમે કેવી રીતે મદદ કરી શકીએ?

View All FAQ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ પ્રોટેક્શન પ્લસ પ્લાન શું છે?

Answer

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ પ્રોટેક્શન પ્લસ પ્લાન અણધારી ઘટનાઓની સ્થિતિમાં તમારા પરિવારની નાણાંકીય સુખાકારીને સુરક્ષિત રાખવા માટે તૈયાર કરાયેલ વ્યક્તિગત સંપૂર્ણ રિસ્ક ક્વર સાથેનો એક સરળ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન છે.  

આ પોલિસીમાં મૂળભૂત પાત્રતા માપદંડ શું છે?

Answer
પાત્રતા માપદંડલઘુતમમહત્તમ
પ્રવેશ સમયે વય(છેલ્લા જન્મદિવસ અનુસાર)18 વર્ષઃલાઈફ વિકલ્પ અને રિટર્ન ઑફ પ્રીમિયમ – 65 વર્ષ સ્માર્ટ લાઈફ વિકલ્પ – લાભ ઘટવાના ચાલુ થાય તે વર્ષ ઓછા 5 વર્ષ
વાર્ષિક પ્રીમિયમરૂ।. 2,400  બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઈટિંગ પોલિસીને આધીન કોઈ મર્યાદા નહીં
અર્ધવાર્ષિકરૂ. 1,200
ત્રિમાસિકરૂ. 600 
માસિકરૂ. 200
સિંગલરૂ. 100
પ્રીમિયમ ચૂકવણી અવધિ(પ્રીમિયમ પેઈંગ ટર્મ(પીપીટી))સિંગલ પ્રીમિયમ માટેઃ પોલિસીની શરૂઆતમાં એક વખત ચૂકવણી મર્યાદિત પ્રીમિયમ માટેઃ નીચે આપેલ કોષ્ટક અનુસાર

 

ઓવરેજ વિકલ્પપ્રીમિયમ ચૂકવણી અવધિ(પીપીટી) – મર્યાદિત પ્રીમિયમ માટે
વિકલ્પ 1 – લાઈફ વિકલ્પલઘુતમ 5 વર્ષથી મહત્તમ 47 વર્ષ એ રીતે કે પીપીટીના અંતે મહત્તમ વય 70 વર્ષ હોય
વિકલ્પ 2 – રિટર્ન ઑફ પ્રીમિયમ વિકલ્પ5/7/10/12/15/20/25/30/35 વર્ષ એવી રીતે કે પીપીટીના અંતે મહત્તમ વય 70 વર્ષ હોય
વિકલ્પ 3 – સ્માર્ટ લાઈફ વિકલ્પ

 

લઘુતમ પોલિસી અવધિઃ 

 

કવરેજ વિકલ્પલઘુતમ પોલિસી અવધિમહત્તમ પોલિસી અવધિ
 મર્યાદિત પ્રીમિયમસિંગલ પ્રીમિયમમર્યાદિત પ્રીમિયમસિંગલ પ્રીમિયમ
વિકલ્પ 1 – લાઈફ વિકલ્પ10 વર્ષ1 મહિનો81 વર્ષ20 વર્ષ
વિકલ્પ 2 – રિટર્ન ઑફ પ્રીમિયમ વિકલ્પ10 વર્ષ10 વર્ષ67 વર્ષ20 વર્ષ
વિકલ્પ 3 – સ્માર્ટ લાઈફ વિકલ્પ10 વર્ષ10 વર્ષ81 વર્ષ20 વર્ષ

 

કવરેજ વિકલ્પ 1 માટે, સિંગલ પ્રીમિયમ પોલિસીઓ માટે માન્ય પોલિસી અવધિઓ, 24 મહિના સુધી માસિક મધ્યાંતરે,24 મહિનાથી 60 મહિના સુધી ત્રિમાસિક મધ્યાંતરે અને ત્યારબાદ વાર્ષિક મધ્યાંતરે હોય છે.

કવરેજ વિકલ્પ 3 માટે, પસંદ કરેલ પોલિસી અવધિ એવી હોવી જોઈએ કે કમ સે કમ 6 વર્ષ માટે ઘટેલો લાભ લાગૂપાત્ર હોય. મર્યાદિત પ્રીમિયમ ચૂકવણી પોલિસી માટે ઉપલબ્ધ પ્રીમિયમ ચૂકવણી અવધિ અને પોલિસી અવધિનું સંમિશ્રણ નીચે મુજબ છેઃ

 

પ્રીમિયમ ચૂકવણી અવધિ(પીપીટી)લઘુતમ પોલિસી અવધિમહત્તમ પોલિસી અવધિ
કવરેજ વિકલ્પ 1 – વિકલ્પ 1 – લાઈફ વિકલ્પ  
5 વર્ષથી 47 વર્ષપીપીટી + 5 વર્ષઉપરોક્ત કોષ્ટકમાં પસંદ કરેલ વિકલ્પ અનુસાર
કવરેજ વિકલ્પ 2 માટેઃ 
5 વર્ષ10 વર્ષ
7 વર્ષ10 વર્ષ
10 વર્ષ15 વર્ષ
12 વર્ષ15 વર્ષ
15 વર્ષ20 વર્ષ
20 વર્ષ25 વર્ષ
25 વર્ષ30 વર્ષ
30 વર્ષ35 વર્ષ
35 વર્ષ40 વર્ષ
વિકલ્પ 3 માટે 
5 વર્ષપીપીટી + 5 વર્ષ
7 વર્ષ
10 વર્ષ
 12 વર્ષ
15 વર્ષ
20 વર્ષ
25 વર્ષ
30 વર્ષ
35 વર્ષ

 

મહત્તમ મેચ્યોરિટી વયઃ 

કવરેજ વિકલ્પમહત્તમ મેચ્યોરિટી વય
વિકલ્પ 1 – લાઈફ વિકલ્પછેલ્લા જન્મદિવસે 99 વર્ષ
વિકલ્પ 2 – રિટર્ન ઑફ પ્રીમિયમ વિકલ્પછેલ્લા જન્મદિવસે 85 વર્ષ
વિકલ્પ 3 – સ્માર્ટ લાઈફ વિકલ્પછેલ્લા જન્મદિવસે 99 વર્ષ

 

કવરેજ વિકલ્પલઘુતમ પોલિસી અવધિમહત્તમ મેચ્યોરિટી વય
વિકલ્પ 1 – લાઈફ વિકલ્પરૂ. 50,00,000 કોઈ મર્યાદા નહીં, બીએયુપીને આધીન
વિકલ્પ 2 – રિટર્ન ઑફ પ્રીમિયમ વિકલ્પરૂ. 25,00,000કોઈ મર્યાદા નહીં, બીએયુપીને આધીન
વિકલ્પ 3 – સ્માર્ટ લાઈફ વિકલ્પરૂ. 75,00,000કોઈ મર્યાદા નહીં, બીએયુપીને આધીન

આ પોલિસીમાં સમ એશ્યોર્ડ શું હોય છે?

Answer

તમારે જોઈતી કવરેજની રકમ તમારે નક્કી કરવાની હોય છે, પરંતુ તે લઘુતમ જરૂરીયાતની પૂર્તિ કરે તેટલી હોવી જોઈએ.  અણધારી પરિસ્થિતિઓમાં તમારા પ્રિયજનોને મળવાપાત્ર મહત્તમ મૃત્યુ સમ એશ્યોર્ડ બોર્ડ દ્વારા માન્ય પોલિસી માર્ગદર્શિકાઓને આધારે નક્કી થાય છે.  કવરને આધારે તમારા પ્રીમિયમની ગણતરી થાય છે.

આ પોલિસીમાં ટેક્સ લાભ કયા છે?

Answer

પ્રવર્તમાન ઈન્કમ ટેક્સ કાયદાઓ અનુસાર ચૂકવેલ પ્રીમિયમ અને મળેલ લાભ પર ટેક્સ લાભ મળી શકે છે.  સરકારી ટેક્સ કાયદાઓ અનુસાર તે સમયે સમયે બદલાવને આધીન છે.  આ પોલિસી ખરીદતા પહેલાં તમારા ટેક્સ સલાહકારનો સંપર્ક કરો. 

આ પો1લિસીમાં મને લોન મળી શકે છે?

Answer

ના, આ પોલિસીમાં લોનની મંજૂરી નથી.

આ પોલિસી અંતર્ગત કોઈ ઉચ્ચ સમ એશ્યોર્ડ વળતર ઉપલબ્ધ છે?

Answer

હા, તમામ વિકલ્પો માટે આ પોલિસી અંતર્ગત ઉચ્ચ સમ એશ્યોર્ડ વળતર ઉપલબ્ધ છે.


1) લાઈફ વિકલ્પ માટે  

સમ એશ્યોર્ડ સીમા (આઈએનઆર)પ્રીમિયમ પર વળતર
50,00,000 – 74,99,9990.0%
75,00,000 – 99,99,9991.5% 
1,00,00,000 – 1,99,99,9992.0%
2,00,00,000 – 9,99,99,9992.5%
10,00,00,000 and above3.0%

 


2) રિટર્ન ઑફ પ્રીમિયમ વિકલ્પ માટે  

સમ એશ્યોર્ડ સીમા (આઈએનઆર)પ્રીમિયમ પર વળતર
25,00,000 – 49,99,9990.0%
50,00,000 – 99,99,9993.0%
1,00,00,000 – 9,99,99,9995.0% 
10,00,00,000 and above6.0%

 

3)સ્માર્ટ લાઈફ વિકલ્પ માટે
 

સમ એશ્યોર્ડ સીમાપ્રીમિયમ પર વળતર
75,00,000 – 4,99,99,9990.0%
5,00,00,000 and above2.0%


ડિસ્કાઉન્ટ સંબંધી પરિબળો એવી રીતે તારવવામાં આવે છે કે ઉચ્ચ સમ એશ્યોર્ડ પોલિસીઓ પર બચાવેલ ખર્ચ સપ્રમાણ રીતે પોલિસીધારકને પહોંચાડવામાં આવે છે.

શું આ પોલિસી જીવનસાથીને આવરી લેવાનો વિકલ્પ આપે છે?

Answer

હા, જોઈન્ટ લાઈફ વિકલ્પ પસંદ કરીને એજ ઈનશ્યોરન્સ પોલિસીમાં તમે જીવનસાથીને સામેલ કરી શકો છો.  આ પસંદગી ફક્ત લાઈફ વિકલ્પ સાથે જ ઉપલબ્ધ છે.  તમારા બંને માટેનું ઈન્શ્યોરન્સ કવરેજ પોલિસી શરૂ થાય એટલે શરૂ થાય છે.  જો તમે આ વિકલ્પ પસંદ કર્યો હોય તો, મુખ્ય આરક્ષિત વ્યક્તિના કવરેજના 50%, મહત્તમ ₹1 કરોડ સુધી, જીવનસાથીને અતિરિક્ત કવર તરીકે મળે છે.  જો સેકન્ડરી લાઈફ એશ્યોર્ડ(તમારા જીવનસાથી) મૃત્યુ પામે તો, લાગૂપાત્ર લાભ ચૂકવવામાં આવશે.  જો પેઆઉટ આરક્ષિત વ્યક્તિઓમાંથી એક માટે થાય તો, બંને માટેના લાભ વપરાઈ જાય અથવા પોલિસી અવધિનો અંતે બેમાંથી જે પહેલાં આવે ત્યાં સુધી અન્ય વ્યક્તિ માટે પોલિસી ચાલુ રહેશે. 

આ પોલિસી અંતર્ગત ઉપલબ્ધ વિવિધ કવરેજ વિકલ્પો કયા છે?

Answer

3 ઉપલબ્ધ વિકલ્પોમાંથી પસંદ કરીને તમે તમારી પોલિસી શરૂ કરી શકો છો.  એકવારતમે કોઈ એકની પસંદગી કરો પછી, તમે પછીથી બદલી શકતા નથી.  અમારા દ્વારા પ્રત્યેક વિકલ્પ અને તેના લાભ ઉપર તમને સમજાવ્યા છે જે તમારી જરૂરીયાત મુજબ તમારા માટે અનુકૂળ પોલિસી પસંદ કરવામાં મદદ કરે છે.

1. લાઈફ વિકલ્પ 

2. રિટર્ન ઑફ પ્રીમિયમ વિકલ્પ

3. સ્માર્ટ લાઈફ વિકલ્પ

 

એ. લિમિટેડ પ્રીમિયમ અંતર્ગત મૃત્યુ લાભ નીચેના કરતાં વધુ હોય છેઃ

મૃત્યુ પર સમ એશ્યોર્ડ અથવા મૃત્યુની તારીખ સુધી ચૂકવેલ તમામ પ્રીમિયમના 165%.

^ટોટલ પ્રીમિયમ પેઈડ(ટીપીપી)નો અર્થ છે કોઈપણ અતિરિક્ત પ્રીમિયમ, કોઈ રાઈડર પ્રીમિયમ અને ટેક્સને બાદ કરતાં, પ્રાપ્ત થયેલ પીમિયમનો સરવાળો.

જ્યાં આ ઉત્પાદન અંતર્ગત મૃત્યુ સમયે સમ એશ્યોર્ડ નીચે પ્રમાણે સમ એશ્યોર્ડમાં તરીકે વ્યાખ્યાયિત થાય છેઃ

એન્યૂલાઈઝ્ડ પ્રીમિયમના 10 ગણામાં સૌથી વધુ હોય અથવા મૃત્યુ સમયે પ્રવર્તમાન નક્કી કરવામાં આવેલ એશ્યોર્ડ રકમ.

જ્યાં મૃત્યુ સમયે પ્રવર્તમાન સમ એશ્યોર્ડ -

1. લાઈફ વિકલ્પ અને રિટર્ન ઑફ પ્રીમિયમ વિકલ્પ માટે – પોલિસીધારક દ્વારા શરૂઆતમાં પસંદ કરવામાં આવેલ સમ એશ્યોર્ડ


2. સ્માર્ટ લાઈફ વિકલ્પ –
મૃત્યુ સમયે લાગૂપાત્ર સમ એશ્યોર્ડ.


પ્રત્યેક પ્લાન વિકલ્પ અંતર્ગત લાગૂપાત્ર નિયમો અને શરતો વિશે વધુ માહિતી માટે નીચેનો વિભાગ જુઓ.

બી. સિંગલ પ્રીમિયમ અંતર્ગત મૃત્યુ લાભ વધુ હોય છે આ રીતેઃ સિંગલ પ્રીમિયમના 1.25 ગણા અથવા મૃત્યુ સમયે પ્રવર્તમાન સમ એશ્યોર્ડની કોઈપણ નિશ્ચિત રકમ જે પણ વધુ હોય તે.

જ્યાં મૃત્યુ સમયે પ્રવર્તમાન સમ એશ્યોર્ડ છે –.

1) લાઈફ વિકલ્પ

પોલિસીની અવધિ દરમ્યાન, લાઈફ એશ્યોર્ડની મૃત્યુ પર અથવા ટર્મિનલ બિમારીના નિદાન પર, જે પણ પહેલાં હોય ત્યારે, સમ એશ્યોર્ડ ચૂકવવાપાત્ર હોય છે અને આ કોઈપણમાંથી એક ઘટના ઘટવાથી લાભની સંપૂર્ણ રકમની ચૂકવણી બાદ પોલિસી રદ થાય છે.


2) રિટર્ન ઑફ પ્રીમિયમ વિકલ્પ


પોલિસીની અવધિ દરમ્યાન, લાઈફ એશ્યોર્ડની મૃત્યુ અથવા ટર્મિનલ બિમારીનું નિદાન જે પણ પહેલાં હોય ત્યારે, સમ એશ્યોર્ડ ચૂકવવાપાત્ર હોય છે અને કોઈપણ ઘટના ઘટ્યા બાદ એક વખત લાભની સંપૂર્ણ રકમની ચૂકવણી બાદ પોલિસી રદ થઈ જાય છે.


પોલિસી અવધિના અંત સુધી લાઈફ એશ્યોર્ડ જીવિત હોય તો, મેચ્યોરિટી લાભ એટલે કે ટોટલ પ્રીમિયમ પેઈડ(ટીપીપી)ના 100% પોલિસીધારકને ચૂકવવાના રહેશે.  લાભની સંપૂર્ણ રકમની ચૂકવણી બાદ પોલિસી રદ થાય છે

 

 

3) સ્માર્ટ લાઈફ વિકલ્પ

આ કવરેજ વિકલ્પ અંતર્ગત, શરૂઆતમાં પોલિસીધારક દ્વારા પસંદ કરવામાં આવેલ સમ એશ્યોર્ડ 55/60/65/70 વર્ષે પહોંચ્યા બાદ પછીની પોલિસી વર્ષગાંઠના 50% સુધી ઘટી જાય છે(શરૂઆતમાં પોલિસીધારક દ્વારા પસંદ કરવામાં આવેલ વય અનુસાર), જે રૂ।. 50,00,000 ઘટાડ્યા બાદ લઘુતમ સમ એશ્યોર્ડને આધીન હોય છે.

 

મૃત્યુ લાભની રકમ પોલિસીની શરૂઆતમાં પોલિસીધારક દ્વારા પસંદ કરવામાં આવેલ કવરેજ વિકલ્પ અને પેઆઉટ વિકલ્પ અનુસાર  ઉચ્ચક રકમ તરીકે અને/અથવા સપ્રમાણ માસિક હપ્તા તરીકે ચૂકવવામાં આવશે.

 

નમૂનારૂપ વય અને કવરેજ વિકલ્પો માટે નમૂનારૂપ પ્રીમિયમની રકમ માટે નીચેનું કોષ્ટક તપાસો.

 

સમ એશ્યોર્ડ માટે નમૂનારૂપ પ્રીમિયમની રકમ – રૂ।. 1,00,00,000**
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ પ્રોટેક્શન પ્લન પ્લાન
વયમેચ્યોરિટી વયપ્રીમિયમ ચૂકવણી અવધિ(પ્રીમિયમ પેઈંગ ટર્મ(પીપીટી))લાઈફ વિકલ્પરિટર્ન ઑફ પ્રીમિયમ વિકલ્પ
30 851050,27464,030
35 851065,36683,125 
40 8510 85,9461,09,630
4585101,13,1901,45,540
5085101,47,9801,92,470

 

સમ એશ્યોર્ડ માટે નમૂનારૂપ પ્રીમિયમની રકમ – રૂ।. 1,00,00,000
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ પ્રોટેક્શન પ્લન પ્લાન
વયમેચ્યોરિટી વયઘટતા લાભની વયસ્માર્ટ લાઈફ વિકલ્પ
3085 5535,600
35856047,900
4085 60 61,600
458565  85,100
5085 65 1,07,000

આ પોલિસી અંતર્ગત હું મારું સમ એશ્યોર્ડ કેવી રીતે વધારી શકું છું?

Answer
  1. સમ એશ્યોર્ડ વધારવાનો વિકલ્પ ફક્ત લાઈફ વિકલ્પ સાથે ઉપલબ્ધ છે.  તમે તમે તબીબી પરિક્ષણમાંથી પસાર થયા વગર કરી શકો છો.  આરક્ષિત વ્યક્તિના જીવનના કેટલાંક ખાસ પડાવો પર તે શક્ય છે. 
  2. કુલ વધારો પ્રારંભિક સમ એશ્યોર્ડના 100%થી વધુ થઈ શકતો નથી.
  3. નિર્ધારીત ઘટનાની તારીખથી 6 મહિના સુધી તમે સમ એશ્યોર્ડ વધારવાનો નિર્ણય લઈ શકો છો.  
  4. તમને સૂચિત કર્યા બાદ, આગામી વાર્ષિક પોલિસી વર્ષગાંઠથી વધારો અમલમાં આવે છે.  આ વધારા માટે અતિરિક્ત કિંમત ચૂકવવી પડે છે, અને તે જ્યારે તમે બદલવાનું વિચારો તે સમયે તમારી વય પર આધાર રાખે છે.
  5. આ વિકલ્પનો ઉપયોગ કરવા માટે, પોલિસીની શરૂઆત વખતે સ્ટાન્ડર્ડ દરે તમારું અન્ડરરાઈટિંગ થયું હોવું જોઈએ, આ વિકલ્પનો ઉપયોગ કરતી વખતે પ્રીમિયમ ચૂકવણી સાથે પોલિસી સક્રિય હોવી જોઈ અને તમારી વય 45 વર્ષથી ઓછી હોવી જોઈએ.


આ વિકલ્પ સિંગલ પ્રીમિયમ પોલિસી પ્રીમિયમ અને ચૂકવણીઓને લાગૂ પડતું નથીઃ

 

લાઈફ પડાવ ઘટનાઓબેઝ એસએના મહત્તમ અતિરિક્ત %મહત્તમ અતિરિક્ત એસએ માન્ય
લગ્ન(પોલિસીની અવધિ દરમ્યાન ફક્ત એક ઘટના)50% ₹ 50 લાખ
પહેલાં બાળકનો જન્મ/કાનૂની દત્તક25% ₹.25 લાખ
2જા બાળકના જન્મ/કાનૂની દત્તક25% ₹25 લાખ
લાઈફ એશ્યોર્ડ દ્વારા લેવામાં આવેલ હોમ લોન(પોલિસી અવધિ દરમ્યાન ફક્ત એક ઘટના)50% અથવા લોનની રકમ(જે પણ ઓછું હોય તે) 

 

આ પોલિસી અંતર્ગત હું મારું સમ એશ્યોર્ડ કેવી રીતે ઘટાડી શકું છું?

Answer

હા.  તમે તમારું સમ એશ્યોર્ડ ઘટાડી શકો છો જો 

  • તમે 45 વર્ષના થતા પહેલાં કોઈ નિશ્ચિત ઘટના માટે તમારું કવરેજ વધાર્યું હોય તો, પછી તમે તેને ઓછું કરવાનો નિર્ણય કરી શકો છો.  આ વિકલ્પ ફક્ત લાઈફ વિકલ્પમાં ઉપલબ્ધ છે.
  • તે નિશ્ચિત ઘટના માટે તમે જેટલી રકમનું કવરેજ વધાર્યું હોય તેટલું જ તમે ઓછું કરી શકો છો.
  • તમારા દ્વારા જણાવ્યા બાદ, આ ઘટાડો આગામી વાર્ષિક પોલિસીની વર્ષગાંઠથી શરૂ થશે, અને એજ સમયે તમારું પ્રીમિયમ પણ નીચું જશે.
  • પ્રીમિયમમાં ઘટાડો તે નિશ્ચિત ઘટના માટે તમે કવરેજ વધારતી વખતે ચૂકવેલ અતિરિક્ત ખર્ચ જેટલું હશે, જે સમ એશ્યોર્ડમાં વધારો વિકલ્પમાં સમજાવવામાં આવ્યું છે.
  • છેલ્લાં 5 પોલિસી વર્ષ દરમ્યાન તમે કવરેજ ઘટાડવાનું પસંદ કરી શકતા નથી, અને એકવાર ઘટી ગયા પછી, તમે તેને ફરીથી વધારી પણ શકતા નથી.
  • જો તમે કવરેજ ઘટાડવા ઈચ્છતા હો તો, પોલિસીની વાર્ષિક વર્ષગાંઠના કમ સે કમ 2 મહિના પહેલાં તમારે લેખિતમાં વિનંતી કરવી જરૂરી છે.

પોલિસી અવધિના અંતે તમને શું મળે છે?

Answer

રિટર્ન ઑફ પ્રીમિયમ વિકલ્પ પસંદ કરવામાં આવે તે કિસ્સામાં જ મેચ્યોરિટી લાભ લાગૂપાત્ર છે.  પોલિસી અવધિના અંત સુધી લાઈફ એશ્યોર્ડના સર્વાઈવલ પર, મેચ્યોરિટી લાભ એટલે કે ટોટલ પ્રીમિયમ પેઈડ(ટીપીપી)ના 100% પોલિસીધારકને ચૂકવવામાં આવશે.  આ ઘટના બાદ એકવાર લાભની સંપૂર્ણ રકમની ચૂકવણી બાદ પોલિસી રદ થાય છે.  અન્ય કોઈપણ પ્લાન વિકલ્પ અંતર્ગત મેચ્યોરિટી લાભ લાગૂપાત્ર નથી.

તમે પ્રીમિયમ ચૂકવવાનું ચૂકી જાઓ તે કિસ્સામાં શું થશે?

Answer

જો ગ્રેસ ગાળાની અંદર તમારા દ્વ્રારા પ્રીમિયમ ન ચૂકવવામાં આવે તો, પોલિસી રદ થશે.  તેનો અર્થ છે કે તમારું કવરેજ સ્થગિત થશે અને તમને વધુ કોઈ લાભ મળશે નહીં.

જો આરક્ષિત વ્યક્તિ મૃત્યુ પામે અથવા ગ્રેસ ગાળા દરમ્યાન કવરેજવાળી ઘટના ઘટે તો, અમારા દ્વારા તે છતાં લાભ ચૂકવવામાં આવશે.  તેમ છતાં, મૃત્યુની તારીખ સુધી કોઈપણ ન ચૂકવેલ પ્રીમિયમ અમારા દ્વારા કાપવામાં આવશે.  આ ગાળા દરમ્યાન તમારી પોલિસી સક્રિય ગણાશે.

રિટર્ન ઑફ પ્રીમિયમ વિકલ્પ માટે,બે સંપૂર્ણ પોલિસી વર્ષના પ્રીમિયમ ચૂકવવામાં ન આવે ત્યાં સુધી જો ગ્રેસ ગાળો પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમથી પસાર થાય તો, પોલિસી રદ થશે. અન્ય તમામ વિકલ્પો માટે, જો ગ્રેસ ગાળો પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમમાંથી પસાર થાય, અને તમે ચૂકવણી ન કરી હોય તો, પોલિસી રદ થશે, અને કોઈ લાભ ચૂકવવામાં આવશે નહીં.  જો ગ્રેસ ગાળો પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમમાંથી પસાર થાય, કમ સે કમ બે સળંગ વર્ષનું પ્રીમિયમ ચૂકવવામાં આવ્યું હોય, અને ત્યારબાદના પ્રીમિયમ ના ચૂકવવામાં આવ્યા હોય તો, રિટર્ન ઑફ પ્રીમિયમ વિકલ્પમાં પેઈડઅપ મૂલ્ય હોઈ શકે છે.

રિટર્ન ઑફ પ્રીમિયમ વિકલ્પ અંતર્ગતઃ

  • પેઈડ અપ મૃત્યુ લાભ સમ એશ્યોર્ડ*ને આધારે ગણવામાં આવે છે (ચૂકવેલ કુલ પ્રીમિયમની સંખ્યા)/(પોલિસી અવધિ દરમ્યાન ચૂકવવાપાત્ર કુલ પ્રીમિયમની સંખ્યા)
  • પેઈડ-અપ મેચ્યોરિટી લાભ કુલ ચૂકવેલ પ્રીમિયમના 100%નું વળતર(રિટર્ન) હોય છે.

સમ એશ્યોર્ડ બેન્ડ્સના આધારે પ્રીમિયમના દરો પર વળતર હોય છે, અને પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમથી પાંચ વર્ષની અંદર રદ થયેલ પોલિસીને રીવાઈવ કરવાનો વિકલ્પ હોય છે.  રીવાઈવલ પ્રક્રિયામાં વ્યાજ સાથે ઓવરડ્યૂ પ્રીમિયમની ચૂકવણી, સારા આરોગ્યની ઘોષણા અને તમારા ખર્ચે સંભવત તબીબી પરિક્ષણનો સમાવેશ થાય છે.

જો ટર્મ પોલિસી રીવાઈવ કરવામાં આવે તો, સક્રિય પોલિસીની માફક તેના બધઆ લાભ પુનઃસ્થાપિત થશે.  તેમ છતાં, રીવાઈવલ પ્રક્રિયા કંપની દ્વારા સ્થાપિત કરવામાં આવેલ સંતોષજનક તબીબી અને નાણાંકીય જરૂરીયાતોને આધીન હોય છે, અને કોઈપણ સંબંધિત ખર્ચ, જો લાગૂપાત્ર હોય તો, તે તમારી જવાબદારી રહેશે.

જો એડવાન્સમાં ચૂકવવામાં આવે તો, શું મને રીન્યૂઅલ પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ મળશે?

Answer

જો તમે તમારું ઈન્શ્યોરન્સ પ્રીમિયમ કમસે કમ તે ડ્યૂ હોય તેના 1 મહિના પહેલાં અને એ જ નાણાંકીય વર્ષમાં, 11 મહિના સુધી વહેલું ભરો તો, અમારા દ્વારા રીન્યૂઅલ રકમ પર તમને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.  તેમ છતાં, જો ડ્યૂ તારીખના પહેલાં એક મહિના અંદર ભરવામાં આવે તો, કોઈ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે નહીં.

ચૂકી ગયેલ પ્રીમિયમ માટે કોઈ ગ્રેસ ગાળો હોય છે?

Answer

અમારા દ્વારા ગ્રેસ ગાળો આપવામાં આવે છે જે પ્રીમિયમની ડ્યૂ તારીખથી પ્રીમિયમની ચૂકવણી માટે આપવામાં આવેલ સમય છે, જે દરમ્યાન પોલિસી રિસ્ક કવર સાથે અસરમાં ગણાય છે.  મર્યાદિત પ્રીમિયમ પોલિસીઓ માટે, જો તમે ડ્યૂ તારીખોએ પ્રીમિયમ ચૂકવવાનું ચૂકી ગયા તો, માસિક માધ્યમ અંતર્ગત તમને 15 દિવસનો ગ્રેસ ગાળો અને અન્ય પ્રીમિયમ ચૂકવણી માધ્યમો માટે, 30 દિવસથી ઓછું નહીં પરંતુ એક મહિનાનો ગ્રેસ ગાળો આપવામાં આવે છે.  આ ગ્રેસ ગાળા દરમ્યાન તમારા તમામ પોલિસી લાભ ચાલૂ રહે છએ અને પોલિસી અસરમાં ગણાય છે.

શું તમે પોલિસી સરન્ડર કરી શકો છો?

Answer

ચોક્ક્સ!  સમાપ્તિ પહેલાં જો તમે તમારી પોલિસીનો અંત કરવા ઈચ્છો તો લેખિત વિનંતી મોકલીને તમે સરન્ડર કરી શકો છો.  ધ્યાનમાં રાખો કે, પોલિસી એકવાર સરન્ડર કે રદ કર્યા બાદ, તમે તેને પાછી પુનર્જીવિત કરી શકતા નથી. 

રિટર્ન ઑફ પ્રીમિયમ સિવાયના અન્ય પ્લાન માટેઃ 

  • જો તમારો સિંગલ પ્રીમિયમ પ્લાન હોય તો, પ્રથમ વર્ષ બાદ તમારા પ્રીમિયમનો થોડો હિસ્સો તમને પાછો મળે છે.  ચૂકવેલ કુલ પ્રીમિયમના 50%, પોલિસી અવધિમાં બાકી રહેલ સમય અને કુલ પોલિસી અવધિના આધારે રકમની ગણતરી કરવામાં આવે છે.

  • એટલે કે, 50% x ચૂકવેલ કુલ પ્રીમિયમ x (સમાપ્ત ન થયેલ અવધિ*/કુલ અવધિ)
  •  
  • જો તમારો મર્યાદિત સમયનો પ્લાન હોય તો, પ્રીમિયમ ચૂકવણી અવધિ અથવા 10 પોલિસી વર્ષ જે પણ ઓછું હોય તે પછી પ્રીમિયમનો થોડો હિસ્સો પાછો મેળવી શકો છો.  ચૂકવેલ કુલ પ્રીમિયમના 30%, પોલિસીમાં બાકી રહેલ સમય, અને કુલ પોલિસી અવધિના આધારે રકમની ગણતરી કરવામાં આવે છે.

    એટલે કે, 30%xચૂકવેલ કુલ પ્રીમિયમx(સમાપ્ત ન થયેલ અવધિ*/કુલ અવધિ)
     

રિટર્ન ઑફ પ્રીમિયમ વિકલ્પ માટેઃ

  • જો આ સિંગલ પ્રીમિયમ પ્લાન હોય તો, પોલિસીની ફાળવણી બાદ તુરંત તમને સરન્ડર મૂલ્ય મળે છે.
  • જો આ મર્યાદિત ચૂકવણી પ્લાન હોય તો, જો તમે કમ સે કમ બે વર્ષ માટે સળંગ પ્રીમિયમ ચૂકવ્યું હોય તો તમને સરન્ડર મૂલ્ય મળે છે.  સરન્ડર મૂલ્ય ગેરંટીડ સરન્ડર મૂલ્ય(જીએસવી) અને સ્પેશિયલ સરન્ડર મૂલ્ય(એસએસવી)માંથી જે વધુ હોય તે હોય છે.  જીએસવી પોલિસી સરન્ડર કરી હોય તે વર્ષ અને પોલિસી અવધિ પર આધાર રાખે છે.  એસએસવીની ગણતરી સરન્ડરના સમયે પેઈડ-અપ મેચ્યોરિટી લાભ અને એસએસવી ફેક્ટરના ગુણાકાર દ્વારા ગણવામાં આવે છે.

રોકાણની સ્થિતિ અને રેગ્યુલેટરી મંજૂરીને આધારે કંપની દ્વારા એસએસવી ફેક્ટર નક્કી કરવામાં આવે છે.

શું તમે તમારી પોલિસી પરત કરી શકો છો(ફ્રી લુક ગાળો)?

Answer

ચોક્કસ!  જો તમે પોલિસી સાથે ખુશ ન હો અને પરત કરવા ઈચ્છતા હો તો, ફ્રી-લુક ગાળા દરમ્યાન તમે તે પરત કરી શકો છો.  આ ગાળો પોલિસી તમને મળ્યાની તારીખથી 15 દિવસનો હોય છે.  તેમ છતાં, જો તમે ડિસ્ટન્સ માર્કેટિંગ કે ઈલેક્ટ્રોનિક માધ્યમથી પોલિસી ખરીદી હોય તો, ફ્રી લુક ગાળો 30 દિવસ સુધી લંબાય છે.

પોલિસી પરત કરવા પર તમને રીફંડ મળે છે? હા, તમને રીફંડ મળે છે જેમાં સામેલ છેઃ

  • તમે ચૂકવેલ પ્રીમિયમ
  • ઓછા પોલિસી સક્રિય હતી તે સમય દરમ્યાન સપ્રમાણ રિસ્ક પ્રીમિયમ
  • ઓછા ચૂકવેલ કોઈપણ સ્ટેમ્પ ડ્યૂટી
  • ઓછા તબીબી પરિક્ષણ, જો લાગૂપાત્ર હોય તો તેમાં થયેલ ખર્ચ
     

ડિસ્ટન્સ માર્કેટિંગમાં ઈન્શ્યોરન્સ વેચાણના વિવિધ રસ્તાઓ, જેમ કે ફોન કોલ્સ, ટેક્સ્ટ મેસેજ, ઈ-મેઈલ, ઈન્ટરનેટ, ઈન્ટરેક્ટીવ ટેલિવિઝન, પ્રત્યક્ષ મેઈલ, અખબાર અને મેગેઝીન ઈન્સર્ટ અને વ્યક્તિગત ન થતું હોય તેવા કોમ્યુનિકેશનના કોઈપણ માધ્યમનો સમાવેશ થાય છે. 

કઈ સ્થિતિઓમાં આ પોલિસીના લાભ ચૂકવવામાં આવશે નહીં?

Answer

આત્મહત્યા બાકાતી

પોલિસી અંતર્ગત રિસ્ક શરૂ થયાની તારીખથી અથવા પોલિસી રીવાઈવલની તારીખથી 12 મહિનાની અંદર, જે પણ લાગૂ હોય તે અનુસાર, આત્મહત્યા અથવા ટર્મિનલ બિમારીને કારણે મૃત્યુના કિસ્સામાં, પોલિસીધારકના નોમિની અથવા લાભાર્થી મૃત્યુની તારીખ સુધી ચૂકવેલ તમામ પ્રીમિયમના 80% અથવા મૃત્યુની તારીખે ઉપલબ્ધ સરન્ડર મૂલ્યમાંથી જે પણ વધુ હોય તે મેળવવાને પાત્ર છે, જો પોલિસી અસરમાં હોય. 

અકસ્માતી પૂર્ણ કાયમી વિકલાંગતા માટે બાકાતીઃ

કુલ અને કાયમી વિકલાંગતા(અકસ્માતને કારણે)ની ચૂકવણી કરવામાં આવશે નહીં જો વિકલાંગતા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નીચેના કોઈપણ કારણોને કારણે હોય અથવા થઈ હોય, અથવા ઘટી હોય, પ્રવેગિત થઈ હોય અથવા  વધી હોયઃ

1. આત્મહત્યા અથવા જાતે કરેલી ઈજા, ભલે આરક્ષિત વ્યક્તિ તબીબી રીતે માનસિક સ્વસ્થતા ધરાવતા હોય કે ન ધરાવતા હોય.

2. યુદ્ધ, આતંકવાદ, ઘૂષણખોરી, વિદેશી દુશ્મનોનું કૃત્ય, દ્વેષ, સિવીલ વૉર, માર્શલ લૉ, બળવો, આંદોલન, ક્રાંતિ, સૈન્ય અથવા અપહારક શક્તિ, નાગરિક બળવો.  અહીં યુદ્ધનો મતલબ ઘોષિત કરેલ કે ન કરેલ કોઈપણ યુદ્ધ થાય છે.

3. યુદ્ધમાં રહેલ કોઈપણ દેશના સશસ્ત્ર દળોમાં સેવા અથવા આંતરરાષ્ટ્રીય નિગમના કોઈ દળમાં સેવા

4. શાંતિ સમય દરમ્યાન કોઈપણ નોકા, સૈન્ય અથવા હવાઈ દળના કાર્યોમાં હિસ્સેદારી.

5.કોઈ હુમલો કરવો, કોઈ ફોજદારી ગુનો અથવા ગેરકાનૂની પ્રવૃત્તિ અથવા ગુનાહિત ઈરાદા સાથે કોઈ કાયદાનો ભંગ.

6. મદિરા અથવા સોલ્વન્ટનો દુરુપયોગ અથવા કાયદા મુજબના સૂચનો સાથે સંગત ન હોય અથવા રજીસ્ટર્ડ તબીબી પ્રેક્ટીશનરના પ્રિસ્ક્રીપ્શન સિવાય ડ્રગ્સ, નશીલી દવાઓ અથવા સાયકોટ્રોપિક તત્વોનું સેવન

7. ઝેર, ગેસ અથવા ધુમાડો(સ્વૈચ્છિક અથવા બિનસ્વૈચ્છિક, અકસ્માતે અથવા અન્ય રીતે લેવાયેલ, અપાયેલ, શોષાયેલ કે શ્વસન).

8. ઈન્શ્યોર્ડ વ્યક્તિ દ્વારા કોઈપણ હવાઈ પ્રવૃત્તિમાં હિસ્સેદારી, સિવાય કે તે બોનાફાઈડ તરીકે, ભાડૂ ચૂકવતા યાત્રી તરીકે, જાણીતી એરલાઈનના પાઈલોટ, હવાઈ ક્રૂ તરીકે નિયમિત રૂટ્સ પર હોય અને નિર્ધારીત સમયપત્રક પર હોય.

9. કોઈપણ પ્રોફેશનલ રમત(રમતો) અથવા કોઈ સાહસ અથવા શોખમાં હિસ્સો લેવો.  “સાહસિક ખોજ અથવા શોખમાં” કોઈપણ પ્રકારના રેસિંગ(પગથી અથવા સ્વિમીંગ સિવાય, પોટહોલિંગ, પર્વતારોહણ(મનુષ્ય દ્વારા બનાવેલી દિવાલ સિવાય, શિકાર, માઉન્ટેનીયરીંગ કે ચઢાણનો સમાવેશ થાય છે જેમાં દોરડા કે ગાઈડનો ઉપયોગ જરૂરી હોય, ડીપ સી ડાઈવિંગ, સ્કાય ડાઈવિંગ, ક્લીફ ડાઈવિંગ, બંજી જંપીંગ,  પેરાગ્લાઈડિંગ, હેન્ડ ગ્લાઈડિંગ અને પેરાશૂટિંગ સહિત પાણીની અંદર શ્વસન ઉપકરણનો ઉપયોગ થતો હોય તેવી પાણીની અંદરની પ્રવૃત્તિઓન સમાવેશ થાય છે.

10. કવરની અસરની તારીખ પહેલાં અને/અથવા પછી કોઈપણ પ્રકારની બિમારી, રોગના કારણે કોઈ વિકલાંગતા; કોઈપણ પ્રવર્તમાન બાહ્ય જન્મજાત ખોડ આવરવામાં આવશે નહીં, અને બાહ્ય જન્મજાત ખોડ ધરાવતા આવા સભ્યો માટે પોલિસી ફાળવવામાં આવશે નહીં.  બાહ્ય જન્મજાત ખોડ સિવાય અન્ય તમામ જન્મજાત ખોડને આવરી લેવામાં આવશે જ્યાં બાહ્ય જન્મજાત ખોડનો અર્થ એવી સ્થિતિ થાય છે, જે શરીરના દ્રશ્યમાન અથવા એક્સેસીબલ હોય તેવા હિસ્સામાં પર હોય અને જન્મથી હોય, અને જે શરીરના સ્વરૂપ, બંધારણ કે સ્થિતિના સંદર્ભમાં અસામાન્ય હોય.

11.ન્યૂક્લિયર પ્રદૂષણ; રેડિયોએક્ટીવ વિસ્ફોટક અથવા ન્યુક્લિયલર ધુમ્ર મટિરીયલના જોખમી પ્રકાર અથવા ન્યૂક્લિયર ધૂમ્ર મટિરીયલ દ્વારા મિલકતને પ્રદૂષણ અથવા આવા પ્રકારને કારણે અકસ્માત.

સંગીન બિમારી/ડિજનરેટીવ બિમારીઓ માટે બાકાતીઃ

વ્યાખ્યામાં દર્શાવેલ સ્થિતિ નિર્ધારીત બાકાતી ઉપરાંત, અમારા દ્વારા નીચેના કોઈપણ કારણોસર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉભા થતા કોઈ ક્લેઈમ માટે ચૂકવણી કરવામાં આવશે નહીઃ

1. પહેલેથી હાજર બિમારીઃ

પહેલેથી હાજર બિમારીનો અર્થ છે કોઈપણ સ્થિતિ, બિમારી, ઈજા કે રોગઃ

એ. જેનું ઈન્શ્યોરર દ્વારા ફાળવવામાં આવેલ પોલિસીની અસરકારક તારીખના 48 મહિનાની અંદર ફિઝીશીયન દ્વારા નિદાન કરવામાં આવ્યું હોય અથવા

બી. જેના માટે પોલિસીની અસરકારક તારીખના અથવા તેની રી-ઈન્સ્ટેટમેન્ટ પોલિસી અથવા તેના રી-ઈન્સ્ટેટમેન્ટના 48 મહિનાની અંદર તબીબી સલાહ અથવા સારવાર ફિઝીશીયન દ્વારા સૂચવવામાં આવી હોય અથવા તેમની પાસેથી લેવામાં આવી હોય

ફાળવણીની તારીખથી અથવા રીઈન્સ્ટેટમેન્ટની તારીખથી 48 મહિનાની સમાપ્તિ બાદ, જે પણ સ્થિતિ હોય તે અનુસાર, પૂર્વ-હાજર બાકાતી કલમ લાગૂપાત્ર રહેશે નહીં

2. માનસિક સ્વસ્થતા કે અસ્વસ્થતા દરમ્યાન ઈરાદાપૂર્વક સ્વયં કરેલ ઈજા અથવા આત્મહત્યાનો પ્રયાસ.

3. આલ્કોહોલ અથવા સોલ્વન્ટનો દુરુપયોગ અથવા કાયદેસર સૂચનાઓને સંગત અને રજીસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટીશનરના પ્રિસ્ક્રીપ્શન સિવાય લેવામાં આવી હોય તેવી દવા, નશીલી દવાઓ અથવા સાયકોટ્રોપિક તત્વોનું સેવન.

4. યુદ્ધ, ઘૂષણખોરી, વિદેશી દુશ્મનનું કૃત્ય, યુદ્ધની સ્થિતિ(યુદ્ધ ઘોષિત કરવામાં આવ્યું હોય કે નહીં), સશસ્ત્ર અથવા નિઃશસ્ત્ર સંધિ, નાગરિક, બળવો, આંદોલન, ક્રાંતિ, વિદ્રોહ, સૈન્ય અથવા શક્તિનો ઉપયોગ, નાગરિક અથડામણ, હડતાળ.  

5. શાંતિ સમય દરમ્યાન કોઈપણ નૌકા, સૈન્ય અથવા હવાઈ દળના કાર્યોમાં હિસ્સેદારી.

6. આરક્ષિત વ્યક્તિ દ્વારા કોઈપણ હવાઈ પ્રવૃત્તિમાં હિસ્સેદારી, સિવાય કે તે બોનાફાઈડ, ભાડૂ ચૂકવતા યાત્રી, પાઈલોટ, નિયમિત રૂટ પર અને નિયત સમયપત્રક અનુસાર જાણીતી એરલાઈનના એર ક્રૂ તરીકે હોય.

7. ફોજદારી ઈરાદા સાથે ફોજદારી કે ગેરકાયદેસર કાર્યમાં આરક્ષિત વ્યક્તિની હિસ્સેદારી.

8. ડાઈવિંગ અથવા રાઈડિંગ અથવા કોઈપણ પ્રકારની રેસ, શ્વસન ઉપકરણોના ઉપયોગ સાથે અથવા વગર પાણીની અંદરની પ્રવૃત્તિઓ, માર્શલ આર્ટ્સ, શિકાર, પર્વતારોહણ, પેરાશૂટિંગ, બંજી જંપિંગ સહિત પરંતુ ત્યાં સુધી સીમિત ન હોય તેવી વ્યવસાયિક રમત(રમતો)માં સામેલગીરી અથવા હિસ્સેદારી.

9. કોઈપણ પ્રવર્તમાન બાહ્ય જન્મજાત ખોડ આવરવામાં આવશે નહીં, અને બાહ્ય જન્મજાત ખોડ ધરાવતા આવા સભ્યો માટે પોલિસી ફાળવવામાં આવશે નહીં.  જ્યાં બાહ્ય જન્મજાત ખોડનો અર્થ એવી સ્થિતિ થાય છે, જે શરીરના દ્રશ્યમાન અથવા એક્સેસીબલ હોય તેવા હિસ્સા પર હોય અને જન્મથી હોય, અને જે શરીરના સ્વરૂપ, બંધારણ કે સ્થિતિના સંદર્ભમાં અસામાન્ય હોય.

10. અણુ પ્રદૂષણ; રેડિયોએક્ટીવ વિસ્ફોટક અથવા ન્યૂક્લીયર ધૂમ્ર તત્વોનો જોખમી પ્રકાર અથવા આવા પ્રકારથી ઊભા થતા અકસ્માત.  સંગીન બિમારીમાં બાકાતી વિશે વધુ જાણવા માટે મહત્વપૂર્ણ વ્યાખ્યાઓનો વિભાગ જુઓ.

પોલિસીમાં પ્રીમિયમ ચૂકવણી માટે કયા માધ્યમો ઉપલબ્ધ છે?

Answer

તમારા લાઈફ ઈન્શ્યોરન્સ માટે, તમે કેટલીવાર ચૂકવણી કરવા ઈચ્છો છો તે પસંદ કરી શકો છો – માસિક, ત્રિમાસિક, અર્ધ-વાર્ષિક અથવા ફક્ત સિંગલ ચૂકવણી.  પ્રીમિયમની રકમ તમે પસંદ કરેલ કવરેજ વિકલ્પ પર આધારીત રહેશે. 

 

એ. જો તમે મર્યાદિત પ્રીમિયમ પસંદ કર્યું હોય તોઃ

જો તમને કંઈ થાય તો તમારા પ્રિયજનોને મળવાપાત્ર રકમ સમ એશ્યોર્ડ કરતાં વધુ હોય છે અથવા તમે અત્યાર સુધીમાં ચૂકવણી તમામ પ્રીમિયમના 105% જેટલું હોય છે.

 

જ્યાં “ટોટલ પ્રીમિયમ પેઈડ(ટીપીપી)”નો અર્થ અતિરિક્ત પ્રીમિયમ, રાઈડર પ્રીમિયમ અથવા ટેક્સને બાદ કરતાં તમામ પ્રીમિયમનો સરવાળો થાય છે.

 

અને ‘સમ એશ્યોર્ડ’ વાર્ષિક પ્રીમિયમથી અથવા તમારા મૃત્યુ સમયે નક્કી કરેલ રકમથી  10 ગણું વધુ હોય છે.  નિશ્ચિત રકમ 10 x વાર્ષિક પ્રીમિયમ અથવા શરૂઆતમાં પસંદ કરેલ નિયત રકમ દ્વારા નક્કી કરવામાં આવે છેઃ

 

  • લાઈફ વિકલ્પ અને રીટર્ન ઑફ પ્રીમિયમ વિકલ્પ માટેઃ તમે પોલિસી શરૂ કરો ત્યારે તમારા દ્વારા પસંદ કરવામાં આવેલ રકમ.
  • સ્માર્ટ લાઈફ વિકલ્પઃ  પોલિસીની શરૂઆતમાં પસંદ કરવામાં આવેલ રકમ.

 

પ્રત્યેક પ્લાન વિકલ્પ માટે નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે નીચેનો વિભાગ જુઓ.

 

બી. જો તમે સિંગલ પ્રીમિયમ પસંદ કરો તોઃ

 

જો તમને કંઈ થાય તો, તમારા પ્રિયજનોને સિંગલ પ્રીમિયમના અથવા પહેલાંથી નક્કી કરેલ નિશ્ચિત રકમના 1.25 ગણાનું મહત્તમ.  નિશ્ચિત રકમ નીચેનાના મહત્તમ દ્વારા નક્કી થાય છેઃ

 

એ) લાઈફ વિકલ્પ અને રિટર્ન ઑફ પ્રીમિયમ વિકલ્પ માટે – તમે પોલિસી શરૂ કરો ત્યારે તમારા દ્વારા નક્કી કરવામાં આવેલ રકમ.

 

બી) સ્માર્ટ લાઈફ વિકલ્પ – પોલિસીની શરૂઆતમાં પસંદ કરવામાં આવેલ રકમ.

 

  • લાઈફ વિકલ્પઃ  જો આરક્ષિત વ્યક્તિ મૃત્યુ પામે અથવા પોલિસીની અવધિ દરમ્યાન ટર્મિનલ બિમારીનું નિદાન થાય તો, પસંદ કરેલ સમ એશ્યોર્ડ  ચૂકવવામાં આવે છે, અને પોલિસીનો સમાપ્ત થાય છે.

 

  • રિટર્ન ઑફ પ્રીમિયમ વિકલ્પઃ  લાઈફ વિકલ્પની જેમ, જો આરક્ષિત વ્યક્તિ મૃત્યુ પામે અથવા પોલિસીની અવધિ દરમ્યાન ટર્મિનલ બિમારીનું નિદાન થાય તો, પસંદ કરેલ સમ એશ્યોર્ડ ચૂકવવામાં આવે છે અને પોલિસી સમાપ્ત થાય છે.  જો પોલિસીની અવધિના અંત સુધી વ્યક્તિ જીવિત રહે તો, તેમને મેચ્યોરિટી લાભ મળે છે, જે ચૂકવેલ તમામ પ્રીમિયમના 100% હોય છે, અને પોલિસી સમાપ્ત થાય છે.
 
  • સ્માર્ટ લાઈફ વિકલ્પઃ  પસંદ કરેલ સમ એશ્યોર્ડ 55/60/65/70ની (શરૂઆતમાં પસંદ કર્યાં અનુસાર) વય પર પહોંચ્યા બાદ કપાત બાદ રૂ।.50,00,000ના લઘુતમ સમ એશ્યોર્ડ સાથે આગામી પોલિસી વર્ષગાંઠથી 50% ઘટી જાય છે.  કવરેજને આધારે અને પોલિસીની શરૂઆતમાં પસંદ કરેલ પેઆઉટ વિકલ્પના આધારે ઉચ્ચક અથવા માસિક હપ્તા તરીકે મૃત્યુ લાભ ચૂકવી શકાય છે.

 

નમૂનારૂપ વય અને કવરેજ વિકલ્પો માટે નમૂનારૂપ પ્રીમિયમની રકમ માટે નીચેનું કોષ્ટક તપાસો.

 

 

સમ એશ્યોર્ડ - ₹1,00,00,000** માટે નમૂનારૂપ પ્રીમિયમની રકમ
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ પ્રોટેક્શન પ્લસ પ્લાન
વયમેચ્યોરિટી વયપ્રીમિયમ ચૂકવણી અવધિ(પ્રીમિયમ પેઈંગ ટર્મ(પીપીટી))લાઈફ વિકલ્પરિટર્ન ઑફ પ્રીમિયમ વિકલ્પ
30 85 10 50,274 64,030
35851065,366 83,125 
40851085,946 1,09,630
4585101,13,190 1,45,540
5085101,47,980 1,92,470
સમ એશ્યોર્ડ - ₹1,00,00,000 માટે નમૂનારૂપ પ્રીમિયમની રકમ
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ પ્રોટેક્શન પ્લસ પ્લાન
વયમેચ્યોરિટી વયઘટતો લાભ વયસ્માર્ટ લાઈફ વિકલ્પ
30855535,600
35856047,900
40856061,600
45856585,100
5085651,07,000

 

 

 

આ પોલિસી અંતર્ગત ઉપલબ્ધ પેઆઉટ વિકલ્પો કયા છે?

Answer


તમે તમારા પરિવાર માટે ઉચ્ચક રકમ પ્રાપ્ત કરવા માટે 2માંથી કોઈપણ વિકલ્પ પસંદ કરી શકો છો.  આ રહ્યા વિકલ્પો.


એ. ઉચ્ચક રકમ વિકલ્પઃ  જો તમને કંઈ થાય અથવા તમને ટર્મિનલ બિમારી હોવાનું નિદાન થાય તો, સંપૂર્ણ રકમ એકસાથે ચૂકવવામાં આવે છે, અને પોલિસી સમાપ્ત થાય છે.


બી. ઉચ્ચક રકમ અને લેવલ આવક વિકલ્પઃ  જો તમને કંઈ થાય અથવા જો તમને ટર્મિનલ બિમારીનું નિદાન થાય તો, નાણાંનો થોડો હિસ્સો તમે ઉચ્ચક તરીકે તરત જ લેવાનો પસંદ કરી શકો છો(10% અને 50% વચ્ચે,10%ના ગુણાંકમાં).  બાકીની રકમ તમને 5 વર્ષના ગાળામાં સમાન માસિક હપ્તા રૂપે ચૂકવવામાં આવશે.  ઉચ્ચક રકમની ટકાવારી તમે પોલિસી શરૂ કરો ત્યારે નક્કી કરવાની રહે છે.

 

માસિક હપ્તાની રકમ બાકીની રકમને (ધારો કે તે એસ છે) ખાસ નંબર(એન્યૂઈટી ફેક્ટર), દ્વારા વિભાજીત કરીને ગણવામાં આવે છે, જે નાણાંકીય વર્ષની શરૂઆતમાં સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા(એસબીઆઈ) સેવિંગ્સ બેંક વ્યાજદરનો ઉપયોગ કરે છે.  માસિક ચૂકવણી 5 વર્ષના ગાળા દરમ્યાન સમાન રહે છે.  વર્તમાન વ્યાજ દર 2.70% છે, જે એસબીઆઈ સેવિંગ્સ બેંક વ્યાજ દરના આધારે પ્રત્યેક નાણાંકીય વર્ષને અંતે બદલાઈ શકે છે.

What is the Waiver of Premium Benefit offered under the policy?

Answer

This is an optional benefit, available only with Life Option & Smart Life Option provided the policy has been underwritten on standard terms. This option has to be selected by the policyholder at the inception of the policy.. All future premiums shall be waived if the Life Assured is diagnosed with any of the listed 40 Critical Illnesses or total permanent disability due to accident. An additional premium will be charged for this benefit. If Joint Life Option is chosen along with this option then WOP is applicable only on the primary life assured.

In case of critical illness, a waiting period of 180 days will be applicable.

The critical illnesses covered under this plan -
 

Sr. No. Critical Illness
1Cancer of specified severity
2Open Chest CABG
3Kidney Failure requiring regular dialysis
4Permanent paralysis of limbs
5Primary (Idiopathic) Pulmonary Hypertension
6Myocardial Infarction (First Heart Attack Of Specific Severity) 
7Stroke Resulting in Permanent Symptoms
8Major organ / bone marrow transplant 
9Multiple Sclerosis with persisting symptoms
10Surgery to Aorta
11Apallic Syndrome
12Benign Brain Tumour
13Coma of specified severity
14End Stage Liver Failure 
15End Stage Lung Failure
16Open Heart Replacement or Repair of Heart Valves
17Loss of Limbs
18Blindness
19Third degree Burns
20Major Head Trauma 
21Loss of Independent Existence 
22Cardiomyopathy
23Brain Surgery
24Alzheimer’s Disease
25Motor Neurone Disease with permanent symptoms 
26Muscular Dystrophy
27Parkinson’s Disease
28Deafness
29Loss of Speech
30Medullary Cystic Disease
31Systemic Lupus Erythematosus
32Aplastic Anaemia 
33Poliomyelitis 
34Bacterial Meningitis 
35Encephalitis
36Progressive Supra nuclear Palsy
37Severe Rheumatoid Arthritis
38Creutzfeldt – Jakob Disease
39Fulminant Viral Hepatitis
40Pneumonectomy


The premium rates for this option are guaranteed for five years only from the date of commencement of the policy. The company reserves the right to carry out a general review of the experience from time to time and change the premium as a result of such review on approval of the IRDAI. The company will give notice in writing about the change and the insured person will have the option not to pay an increased premium.

તમને રસ પડે તેવા પ્લાન્સ!

IndiaFirst Life Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પ્લાન

Dropdown Field
Product Description

એક એવો પ્રોટેક્શન પ્લાન જે તમારા પરિવારને આત્મનિર્ભર રહેવામાં મદદ કરેઍ  ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પ્લાન તમારી બિનહયાતીમાં તમારા પરિવારને એક નાણાંકીય આધાર આપે છે.

Product Benefits
  • અવધિ પસંદ કરવાની અનુકૂળતા
  • પેઆઉટ પરિવારને મળશે
  • નિશ્ચિત રકમ પસંદ કરવાની અનુકૂળતા
  • લાંબા ગાળાની સુરક્ષા
  • ટેક્સ લાભ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન શા માટે પસંદ કરવા?

1.6 કરોડ

સ્થાપના બાદ લોકોનું જીવન આરક્ષિત 

list

ઉપલબ્ધ છે 16,500+

બીઓબી અને યુબીઆઈ શાખાઓમાં

list

30,131 કરોડ

એયુએમ ડિસેમ્બર ‘2024 સુધી

list

1 દિવસીય

ક્લેઈમ સેટલમેન્ટ(દાવા પતાવટ)ની ખાતરી

list

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

ડિસ્ક્લેઈમર

*પુરુષ નોન-સ્મોકર સ્ટાન્ડર્ડ લાઈફ માટે 20 વર્ષે 35 વર્ષીય પોલિસી અવધિ માટે અને 30 વર્ષની પોલિસી ચૂકવણી અવધિ માટે, લાગૂપાત્ર ટેક્સને બાદ કરતાં પ્રીમિયમ (ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ પ્રોટેક્શન પ્લાનના ફક્ત લાઈફ વિકલ્પ માટે)

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail