Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

મેઈલિંગ સરનામું અપડેટ કરો

નીચેની સ્થિતિમાં તમારે તમારી સંપર્ક વિગતોનું મૂલ્યાંકન અને સુધારો કરવો પડી શકે છેઃ 
 

  1. તમે નવા ઘરમાં રહેવા ગયા હોવાથી, તમારે કોરસપોન્ડન્સ/મેઈલિંગ માટે તમારું સરનામું બદલવાનું છે 

  2. તમારો સંપર્ક નંબર અથવા ઈ-મેઈલ આઈડી બદલાયો હોવાથી, સિસ્ટમમાં અપડેટ કરવાનું છે

  3. રેકોર્ડમાં આપેલ સંપર્ક વિગતોમાં ક્ષતિ છે.

સરનામું બદલવાની પ્રક્રિયા નીચે પ્રમાણે છેઃ


EMAIL US:
 

  1. સરનામાની સ્વ-પ્રમાણિત નકલ સાથે યોગ્ય રીતે સહી કરેલ ચેન્જ રીકવેસ્ટ ફોર્મ customer.first@indiafirstlife.com પર ઈ-મેઈલ કરો.

  2. સ્વીકાર્ય  સરનામાના પુરાવાઓની યાદી જોવા અહીં ક્લીક કરો

  3. ઈ-મેઈલમાં ભૂલ્યા વગર તમારો પોલિસી નંબર લખો
     

MAIL/COURIER:
 

  1. અમને લખો અથવા સરનામાના કોઈપણ પુરાવાની સ્વ-પ્રમાણિત નકલ સાથે યોગ્ય રીતે સહી કરેલ ચેન્જ રીકવેસ્ટ ફોર્મ જમા કરાવો. 

  2. સરનામાના સ્વીકાર્ય પુરાવાઓની યાદી જોવા અહીં ક્લીક કરો.

  3. નીચે આપેલ સરનામે તે મોકલોઃ


    IndiaFirst Life Insurance Company Ltd
    12th and 13th Floor, North [C] wing, Tower 4,
    Nesco IT Park, Nesco Center,
    Western Express Highway,
    Goregaon (East), Mumbai – 400063.
     

એએમએલ માર્ગદર્શિકાઓ અનુસાર સ્વીકાર્ય સરનામાના પુરાવાઓની યાદી
 

  1. આધાર કાર્ડ
  2. પાસપોર્ટ
  3. રેશન કાર્ડ
  4. મતદાર ઓળખ કાર્ડ(સરનામા સાથે)
  5. યુટિલીટી બિલ્સ(બે મહિનાથી વધુ જૂના ન હોય તેવા મોબાઈલ, લેન્ડલાઈન, ઈલેક્ટ્રીસિટી બિલ, ગેસ બિલ)
  6. બે મહિનાથી વધુ જૂનું ન હોય તેવું કાયમી/વર્તમાન સરનામું સ્પષ્ટ દેખાતું હોય તેવું બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
  7. રજીસ્ટર્ડ સેલ એગ્રીમેન્ટની નકલ(રહેઠાણ) અથવા ભાડાની રસીદ સાથે માન્ય લીઝ/લીવ-એન્ડ-લાઈસન્સ એગ્રીમેન્ટ.
  8. રહેઠાણના પુરાવા તરીકે નિયોક્તાનું સર્ટિફિકેટ
  9. વર્તમાન સરનામું દર્શાવતી બેંક પાસબુક
  10. વર્તમાન સરનામું દર્શાવતી પોસ્ટ ઑફિસ સેવિંગ્સ એકાઉન્ટ પાસબુક

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail