પગલું 1. ક્લેઈમ રજીસ્ટ્રેશન(નોંધણી)
- Answer
-
- ઓનલાઈનઃ https://www.indiafirstlife.com/claims/register-claim-online પર તમારો ક્લેઈમ ઓનલાઈન નોંધાવો
- ઈ-મેઈલ: 'claims.support@indiafirstlife.com' ખાતે તમામ જરૂરી દસ્તાવેજોની સોફ્ટ કોપી મેઈલ કરો
- કોલઃ 1800-209-8700 પર સહાય માટે અમારો સંપર્ક કરો. અમારા પ્રતિનિધિઓ તમને સમગ્ર ક્લેઈમ રજીસ્ટ્રેશન પ્રક્રિયા દરમ્યાન માર્ગદર્શન આપશે.
- અમારો સંપર્ક કરોઃ જરૂરી દસ્તાવેજોની સોફ્ટ/હાર્ડ કોપીઓ તમારી નજીકની ઈન્ડિયાફર્સ્ટ લાઈફ શાખા ખાતે અથવા બેંક ઑફ બરોડા અથવા આંધ્ર બેંકની શાખા ખાતે જમા કરાવો.
- કૂરીયરઃ ક્લેઈમની જાણ કરતાં અને ટેકાના દસ્તાવેજો ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ કંપની લિ., 12મો અને 13મો માળ, નોર્થ(સી) વિંગ, ટાવર 4, નેસ્કો આઈટી પાર્ક, નેસ્કો સેન્ટર, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, ગોરેગાંવ(પૂર્વ), મુંબઈ-400063ને મોકલો.
- ક્લેઈમની સૂચના અને દસ્તાવેજો પ્રાપ્ત થયા બાદ ત્વરીત રજીસ્ટ્રેશન.
- ઓનલાઈનઃ https://www.indiafirstlife.com/claims/register-claim-online પર તમારો ક્લેઈમ ઓનલાઈન નોંધાવો