પગલું 2. ક્લેઈમ એસેસમેન્ટ(મૂલ્યાંકન)
- Answer
-
અમારી ટીમ ક્લેઈમની વિગતોનું પુરું મૂલ્યાંકન કરશે અને કોઈ વધુ જાણકારીની જરૂર હશે તો જાણ કરશે.
તમારા ક્લેઈમની સ્થિતિની તપાસ કરવા માટે વિશિષ્ટ ક્લેઈમ નંબર ધરાવતો એકનોલેજમેન્ટ લેટર અમારા દ્વારા મોકલવામાં આવશે.
તમામ જાણકારી તમને તમારા નોંધાયેલ સંપર્ક વિગતો અનુસાર – એસએમએસ/ઈ-મેઈલ/પત્ર દ્વારા પાઠવવામાં આવશે.
.
:
:
: