drop-header-img
IndianFirstLife

એલીટ ટર્મ પ્લાન

  • tick

    99 વર્ષ સુધી આજીવન સુરક્ષા

  • tick

    કિફાયતી કિંમતે ઉંચુ કવર

  • tick

    સુવિધાજનક પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    ઉચ્ચક અથવા માસિક હપ્તારૂપે સમ એશ્યોર્ડ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સુપર પ્રોટેક્શન પ્લાન

  • tick

    તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (રિટર્ન ઓફ પ્રિમિયમ –ROP)

  • tick

    તમારી અનુકૂળતાએ પ્રિમિયમ્સ ચુકવવાની લવચિકતા

  • tick

    99 વર્ષ સુધીની જીવનપર્યંતની સુરક્ષા

  • tick

    લમ્પસમ અથવા માસિક હપ્તાઓ તરીકે વીમાની રકમ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લાઈફ પ્લાન

  • tick

    અવધઇ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    પરિવારને પેઆઉટ મળશે

  • tick

    એશ્યોર્ડ રકમ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    લાંબા ગાળા સુધી સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

પ્રોટેક્ટ શીલ્ડ પ્લાન

  • tick

    ત્વરીત જારી થાય છે

  • tick

    વ્યાજબી પ્રિમિયમ

  • tick

    કોઇ મેડિકલ નહીં1

  • tick

    પ્રચલિત વેરાના કાયદા અનુસાર વેરાના લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સરલ જીવન બીમા

  • tick

    રૂ।. 50 લાખ સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    પ્રિયજનો માટે 40 વર્ષ સુધી સુરક્ષા

  • tick

    ઉચ્ચક લાભ સાથે કોવિડ-19 સામે સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટર્મ રાઈડર પ્લાન

  • tick

    5-30 વર્ષ સુધી અતિરિક્ત લાઈફ કવર

  • tick

    નિશ્ચિત ઉચ્ચક મૃત્યુ લાભ

  • tick

    તમે રોકેલા પ્રીમિયમ પર ટેક્સ લાભનો આનંદ મેળવો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એલીટ ટર્મ પ્લાન

  • tick

    99 વર્ષ સુધી આજીવન સુરક્ષા

  • tick

    કિફાયતી કિંમતે ઉંચુ કવર

  • tick

    સુવિધાજનક પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    ઉચ્ચક અથવા માસિક હપ્તારૂપે સમ એશ્યોર્ડ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સુપર પ્રોટેક્શન પ્લાન

  • tick

    તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (રિટર્ન ઓફ પ્રિમિયમ –ROP)

  • tick

    તમારી અનુકૂળતાએ પ્રિમિયમ્સ ચુકવવાની લવચિકતા

  • tick

    99 વર્ષ સુધીની જીવનપર્યંતની સુરક્ષા

  • tick

    લમ્પસમ અથવા માસિક હપ્તાઓ તરીકે વીમાની રકમ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લાઈફ પ્લાન

  • tick

    અવધઇ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    પરિવારને પેઆઉટ મળશે

  • tick

    એશ્યોર્ડ રકમ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    લાંબા ગાળા સુધી સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

પ્રોટેક્ટ શિલ્ડ પ્લાન

  • tick

    ત્વરીત જારી થાય છે

  • tick

    વ્યાજબી પ્રિમિયમ

  • tick

    કોઇ મેડિકલ નહીં1

  • tick

    પ્રચલિત વેરાના કાયદા અનુસાર વેરાના લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સરલ જીવન બીમા પ્લાન

  • tick

    રૂ।. 50 લાખ સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    પ્રિયજનો માટે 40 વર્ષ સુધી સુરક્ષા

  • tick

    ઉચ્ચક લાભ સાથે કોવિડ-19 સામે સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન

  • tick

    શૂન્ય ફંડ એલોકેશન ચાર્જ

  • tick

    10 અલગ ફંડમાંથી પસંદ કરવાનો વિકલ્પ

  • tick

    તમારા રોકાણના લક્ષ્યાંકોની પૂર્તિ માટે 3 પ્લાન વિકલ્પ

  • tick

    ઉચ્ચ વળતર માટે 100% નાણાંનું રોકાણ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

મની બેલેન્સ પ્લાન

  • tick

    શ્રેષ્ઠતમ ઈન્વેસ્ટમેન્ટ વ્યૂહરચના

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી

  • tick

    અંશતઃ વિથડ્રોઅલની અનુકૂળતા

  • tick

    સરળ ફંડ ઉપલબ્ધિ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટુલિપ પ્લસ

  • tick

    100 ગણા સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • tick

    પ્રીમિયમ એલોકેશન ચાર્જ પર 750% સુધી વળતર

  • tick

    અતિરિક્ત ખર્ચને આવરવા માટે તૈયાર કરાયેલ રાઈડર્સ

  • tick

    ઉંચા પ્રીમિયમ માટે પ્રીમિયમ એલોકેશન ચાર્જમાં ઘટાડો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટ્યૂલિપ પ્રો પ્લાન

  • tick

    Up to 20X Life Cover for Your Loved Ones

  • tick

    Additional Coverage through TERM Rider

  • tick

    Multiple Investment Strategies and up to 10 Diversified Funds

  • tick

    Up to 600% of Premium Allocation Charges returned at Maturity

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

વેલ્થ મેક્સિમાઈઝર પ્લાન

  • tick

    માર્કેટ આધારીત વળતર

  • tick

    મહત્તમ ફાયદા માટે નિઃશૂલ્ક રૂપાંતરણ

  • tick

    લાંબા ગાળાના લોયલ્ટી લાભ

  • tick

    ટૉપ-અપ પ્રીમિયમ ઉમેરો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એશ્યોર્ડ ઇન્કમ ફોર માઇલસ્ટોન્સ પ્લાન

  • tick

    બાંયધરીકૃત્ત લાંબા ગાળાનો આવક પ્લાન

  • tick

    સીમાચિહ્ન આધારિત નાણાકીય આયોજન માટે આદર્શ

  • tick

    ત્રણ કસ્ટમાઇઝેબલ લાભ વિકલ્પો

  • tick

    ત્વરીત અથવા વિલંબિત આવકના પ્રકારો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

  • tick

    આવકના 3 વિકલ્પોની પસંદગી

  • tick

    ઓનલાઈન ખરીદી પર 5% સુધીની વધારાની આવક

  • tick

    મહિલાઓ માટે ઉન્નત આવક લાભ

  • tick

    નિયમિત આવક મેળવવા માટે તારીખ પસંદ કરવાનો વિકલ્પ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

  • tick

    રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર

  • tick

    વન-ટાઈમ ચૂકવણી(સિંગલ પે)

  • tick

    ટેક્સ બચત લાભ*

  • tick

    1.25ગણું ઉંચું લાઈફ કવર

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

મહાજીવન પ્લસ પ્લાન

  • tick

    15થી 20 વર્ષ સુધી લાઈફ કવર

  • tick

    સમયાંતરે કેશબેક

  • tick

    અવરોધરહિત લાઈફ કવર

  • tick

    વહેલી પ્રીમિયમ ચૂકવણી સાથે મનીબેક ડિસ્કાઉન્ટ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સ્માર્ટ રિટાયરમેન્ટ પ્લાન

  • tick

    3 નવા ફંડ્ઝ સાથે બજાર સાથે સંકળાયેલા વળતર !

  • tick

    તમારી નિવૃત્તિને સુરક્ષિત કરવા 2 પ્લાન વિકલ્પો

  • tick

    શૂન્ય ફાળવણી અથવા વહીવટી શુલ્ક

  • tick

    પ્રથમ વર્ષમાં 5% સુધી ગેરંટીડ એડિશન્સ*

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેંટીડ પેન્શન પ્લાન

  • tick

    જીવનભર માટે આવક

  • tick

    એન્યુઈટીના 5 વિકલ્પો

  • tick

    જોઈન્ટ લાઈફ પ્રોટેક્શન

  • tick

    એન્યુટીમાં વૃદ્ધિનો વિકલ્પ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેન્ટેડ એન્યુઇટી પ્લાન

  • tick

    નિવૃત્તિનું આયોજન

  • tick

    એન્યુઈટીના 12 વિકલ્પો

  • tick

    રિટાયરમેન્ટ પોલીસીના વધારાના લાભો

  • tick

    જોઈન્ટ લાઈફ વિકલ્પ સાથે કન્ટિન્યુઈટી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેંટીડ રિટાયરમેન્ટ પ્લાન

  • tick

    ખાતરીપૂર્વકનું વળતર

  • tick

    મોંઘવારીને હરાવે

  • tick

    બચત કરવાની રીત પસંદ કરો

  • tick

    40 વર્ષ સુધી બચત કરો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એશ્યોર્ડ ઇન્કમ ફોર માઇલસ્ટોન પ્લાન

  • tick

    બાંયધરીકૃત્ત લાંબા ગાળાનો આવક પ્લાન

  • tick

    સીમાચિહ્ન આધારિત નાણાકીય આયોજન માટે આદર્શ

  • tick

    ત્રણ કસ્ટમાઇઝેબલ લાભ વિકલ્પો

  • tick

    ત્વરીત અથવા વિલંબિત આવકના પ્રકારો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટી ઓફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

  • tick

    આવકના 3 વિકલ્પોની પસંદગી

  • tick

    ઓનલાઈન ખરીદી પર 5% સુધીની વધારાની આવક

  • tick

    મહિલાઓ માટે ઉન્નત આવક લાભ

  • tick

    નિયમિત આવક મેળવવા માટે તારીખ પસંદ કરવાનો વિકલ્પ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

  • tick

    રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર

  • tick

    વન-ટાઈમ ચૂકવણી(સિંગલ પે)

  • tick

    ટેક્સ બચત લાભ*

  • tick

    1.25ગણું ઉંચું લાઈફ કવર

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લોંગ ગેરંટીડ ઇન્કમ પ્લાન

  • tick

    ટૂંકા ગાળાની ચુકવણીઓ, લાંબા ગાળાના લાભો

  • tick

    નાણાકીય ધ્યેયો પૂરા કરવા માટે બાંયધરીકૃત આવક

  • tick

    99 વર્ષની ઉંમર સુધી આજીવન આવક

  • tick

    પ્રીમિયમ પેબેકની ખાતરી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટર્મ રાઈડર પ્લાન

  • tick

    5-30 વર્ષ સુધી અતિરિક્ત લાઈફ કવર

  • tick

    નિશ્ચિત ઉચ્ચક મૃત્યુ લાભ

  • tick

    તમે રોકેલા પ્રીમિયમ પર ટેક્સ લાભનો આનંદ મેળવો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

વેઈવર ઑફ પ્રીમિયમ રાઈડર

  • tick

    કવરેજના 3 વિકલ્પો

  • tick

    તમારા પ્રિયજનો માટે નિશ્ચિત નાણાકીય સુરક્ષા

  • tick

    તમારી ગેરહાજરીમાં પોલિસી અમલમાં રહે છે (WOP)

  • tick

    10 ગંભીર બીમારીઓ માટે કવર

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

અકસ્માતી મૃત્યુ લાભ રાઈડર

  • tick

    વર્તમાન પોલિસી પર રૂ।. 2 કરોડ સુધીનું અતિરિક્ત કવર

  • tick

    કિફાયતી કિંમતે તમારા પ્રિયજનોની સુરક્ષા કરો

  • tick

    ટેક્સ લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

કુલ અને કાયમી વિકલાંગતા રાઈડર(ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ટોટલ એન્ડ પરમેનન્ટ

  • tick

    રૂ।. 1 કરોડ સુધીનું અતિરિક્ત કવર

  • tick

    કિફાયતી દરે તમારા પ્રિયજનોને સુરક્ષિત રાખો

  • tick

    ટેક્સ લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગ્રુપ લિવિંગ બેનિફીટ્સ પ્લાન

  • tick

    સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ

  • tick

    કોર્પોરેટ માટે કિફાયતી આરોગ્ય કવરેજ

  • tick

    ગ્રુપ લાઈફ ઈન્શ્યોરન્સ માટે કોવિડ-19 સુરક્ષા

  • tick

    નિશ્ચિત લાભની ખાતરી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગ્રુપ પ્લાન

  • tick

    કિફાયતી ગ્રુપ ટર્મ ઈન્શ્યોરન્સ

  • tick

    સ્વૈચ્છિક અથવા ઑટોમેટિક નોંધણી

  • tick

    ઈડીએલઆઈ સાથે વિસ્તૃત કવરેજ

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ન્યુ કોર્પોરેટ બેનિફિટ પ્લાન

  • tick

    દરેક સ્કીમ માટે અલગ પ્લાન

  • tick

    પ્રતિ વર્ષ 0.5% નું ન્યુનતમ નિશ્ચિત વળતર

  • tick

    કંપનીના પ્રદર્શન મુજબ વાર્ષિક બોનસ

  • tick

    વળતર સરળતાથી પ્રાપ્ત કરો

drop-header-img
IndianFirstLife

લિટલ ચેમ્પ પ્લાન

  • tick

    નાણાકીય સુરક્ષા

  • tick

    કસ્ટમાઇઝ કરી શકાય તેવી પોલિસી

  • tick

    નિશ્ચિત ચૂકવણી

  • tick

    કવરેજના વિવિધ વિકલ્પો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img

ટર્મ ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટર

તમારા પરિવારની નાણાકીય સુરક્ષા માટે યોગ્ય કવરનો અંદાજ મેળવવા માટે ટર્મ ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો.

drop-header-img

ચાઇલ્ડ પ્લાન કેલ્ક્યુલેટર

અમારા સરળ ચાઇલ્ડ પ્લાન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમારા બાળકનાં શિક્ષણ અને ભવિષ્યનાં લક્ષ્યોનું આયોજન કરો.

drop-header-img

નિવૃત્તિ આયોજન કેલ્ક્યુલેટર

આરામદાયક અને તણાવમુક્ત નિવૃત્તિ માટે બચત કરવા માટે તમારે કેટલી જરૂર છે તેનો અંદાજ મેળવો.

drop-header-img

કોસ્ટ ઓફ ડિલે કેલ્ક્યુલેટર

તમારા રોકાણમાં વિલંબને લીધે તમારી લાંબા ગાળાની સમૃદ્ધિનાં સર્જન પર કેવી રીતે અસર પડે છે તે જુઓ.

drop-header-img

માવન જીવન મૂલ્યઃ કેલ્ક્યુલેટર

તમારા માનવ જીવન મૂલ્યની ગણતરી કરો અને તમારા પરિવારની જરૂરિયાતોને આવરવા માટે વીમા કવરને સમજો.

drop-header-img

પેઇડ-અપ કેલ્ક્યુલેટર

તમારી પોલિસીનાં પેઇડ-અપ મૂલ્યને તપાસો અને માહિતાગર નાણાકીય નિર્ણયો લો.

drop-header-img

એન્યુટી કેલ્ક્યુલેટર

અમારા એન્યુટી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને નિવૃત્તિ પછી તમારી નિયમિત આવકનો અંદાજ લગાવો.

drop-header-img

ULIP કેલ્ક્યુલેટર

પોલિસી અવધિ દરમિયાન તમારા ULIP રોકાણો પર સંભવિત વળતરનો અંદાજ મેળવો.

drop-header-img

ચક્રવૃદ્ધિ વ્યાજનું કેલ્ક્યુલેટર

તમારા નાણાં ચક્રવૃદ્ધિની શક્તિ સાથે સમય જતા કેવી રીતે વધે છે તે સમજો

drop-header-img

ભવિષ્યની સમૃદ્ધિનાં સર્જનનું કેલ્ક્યુલેટર

તમારા લાંબા ગાળાના સમૃદ્ધિનાં લક્ષ્યાંકો હાંસલ કરવા માટે તમારા રોકાણની અસરકારક રીતે યોજના બનાવો.

drop-header-img

SIP કેલ્ક્યુલેટર

તમારા માસિક SIP રોકાણો પર વળતરની ગણતરી માત્ર થોડી ક્લિક્સમાં જ કરો.

drop-header-img

SSY કેલ્ક્યુલેટર

અમારા સરળ SSY કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો અને તમે તમારી દિકરીનાં ભવિષ્ય માટે કેટલી બચત કરી શકો છો તે શોધો.

drop-header-img

RD કેલ્ક્યુલેટર

તમારી રિકરિંગ ડિપોઝિટનાં રોકાણોની પાકતી મુદ્દતની રકમની સરળતાથી ગણતરી કરો.

drop-header-img

NPS કેલ્ક્યુલેટર

નેશનલ પેન્શન સ્કિમ રોકાણો મારફતે તમારા નિવૃત્તિનાં કોર્પસ અને પેન્શનનો અંદાજ મેળવો.

drop-header-img

આવકવેરાનું કેલ્ક્યુલેટર

તમારી વેરાની જવાબદારીની ગણતરી કરો અને તમારા વેરાનું કાર્યક્ષમ રીતે આયોજન કરો.

drop-header-img

હોમ લોન EMI કેલ્ક્યુલેટર

તમારી હોમ લોનના EMIની ગણતરી કરો અને સરળતાથી પુનઃચુકવણી સંચાલિત કરો.

drop-header-img

કાર લોન EMI કેલ્ક્યુલેટર

તમારી કાર લોનના EMI શોધો અને યોગ્ય પુનઃચુકવણીના પ્લાન પસંદ કરો.

drop-header-img

વ્યક્તિગત લોન EMI કેલ્ક્યુલેટર

લોન માટે અરજી કરતા પહેલા તમારી વ્યક્તિગત લોન EMIનો અંદાજ મેળવો.

drop-header-img

પગારની ગણતરી

કપાતો અને ભથ્થા પછી તમારા હાથમાં આવતા પગારની ગણતરી કરો

drop-header-img

ગ્રેજ્યુટી કેલ્ક્યુલેટર

તમારી અવધિ અને પગારને આધારે તમે પ્રાપ્ત કરી શકો એવી ગ્રેજ્યુટીની રકમની ગણતરી કરો.

drop-header-img

CIBIL સ્કોર કેલ્ક્યુલેટર

તમે ક્યાં છો તે તપાસો અને તમારા ક્રેડિટ સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજો.

drop-header-img

BMI કેલ્ક્યુલેટર

તમારો બોડી માસ ઇન્ડેક્સ તપાસો અને તમારા સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજો.

drop-header-img

નોમિની સેન્ટ્રલ

જીવન વીમા નોમિનેશન (નામાંકન) અને દાવાઓને સંબંધિત તમામ બાબતોને તમારા પ્રિયજનોને સરળતાથી એક્સેસ કરવા, સમજવા અને સંચાલિત કરવામાં સહાય કરવા માટે તમારું વન-સ્ટોપ હબ

drop-header-img

જીવન વીમાની પુસ્તક

જીવન વીમાની મૂળભૂત બાબતોને સમજવા માટે તમારી સરળ, ઉપયોગી માર્ગદર્શિકા.

drop-header-img

ભારતની પ્રથમ બાબતો

ભારતના અગ્રેસરનાં નવીનીકરણ અને ઐતિહાસિક સિમાચિહ્નો શોધો, જે વિશ્વને આકાર આપે છે.

drop-header-img

લાઇફ + ન્યુઝલેટર

વીમા અને નાણાં બાબતો પર તમારી સરળ, સ્માર્ટ આંતરદૃષ્ટિનો તમારો માસિક ડોઝ – સીધો તમારા ઇન્બોક્સમાં પહોંચાડવામાં આવે છે

drop-header-img

વીમાના વિડિયો

ઝડપી, સરળ વિડિયો જે તમને વીમાને વધુ સારી રીતે સમજવામાં સહાય કરે છે.

drop-header-img

વીમાનું પોડકાસ્ટ

હાલતા ચાલતા વીમાને સરળ કરતી નિષ્ણાત આંતરદૃષ્ટિને સાંભળો

Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

CIBIL ક્રેડિટ સ્કોર શું છે ?

CIBIL સ્કોર એવો સ્કોર છે જે તમારી ક્રેડિટ પાત્રતા રજૂ કરે છે. તમારી ભૂતકાળની ક્રેડિટ વર્તણુકને સંબંધિત વિભિન્ન પરિબળો તમારા ક્રેડિટ સ્કોરની ગણતરી કરવા માટે ધ્યાનમાં લેવામાં આવે છે. તેની ગણતરી CIBIL તરીકે ઓળખાતી સંસ્થા દ્વારા કરવામાં આવે છે, તેથી તેનું નામ CIBIL છે.

જો તમે અગાઉ લોન અથવા અન્ય પ્રકારની ક્રેડિટ લીધી હોય તો તમે તેને પુનઃચુકવી દીધી હશે અથવા હજુ પણ તેની પુનઃચુકવણી કરી રહ્યા હશો. તમે ક્રેડિટ કાર્ડ્સનો ઉપયોગ કેવી રીતે કરો છો અને તમે બિલ્સ/ લોનના હપ્તાઓની પુનઃચુકવણી કેવી રીતે કરો છો તેમાં તમે જે શિસ્ત બતાવો છો તે તમારો CIBIL સ્કોર બનાવવામાં સહાય કરે છે. આ સ્કોર સ્થાયી હોતો નથી; તે તમારી ક્રેડિટ વર્તણુક અને ઇતિહાસને અનુસાર સમય સાથે બદલાય છે.

CIBILનું પૂરું નામ શું છે ?

તમારો CIBIL સ્કોર ઓનલાઇન નિઃશુલ્ક કેવી રીતે તપાસવો તે શીખતા પહેલા CIBIL શું છે અને તેનો સ્કોર શા માટે મહત્ત્વપૂર્ણ છે તેના પર નજર નાખવી શ્રેષ્ઠ રહેશે. CIBILનો અર્થ ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરો (ઈન્ડિયા) લિમિટેડ થાય છે. ટ્રાન્સયુનિયન CIBIL, ભારતના સૌથી જૂના બ્યુરો પૈકીનો એક ભારતીય રિઝર્વ બેંક (આર.બી.આઇ.) દ્વારા માન્યતાપ્રાપ્ત છે.

જો તમે કોઇ લોન લીધી હોય અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હોય તો ધિરાણકર્તા તેની વિગતો CIBIL સાથે શેર કરશે. આ વિગતોને આધારે CIBIL ક્રેડિટ રિપોર્ટ બનાવવામાં આવે છે. તમે આ રિપોર્ટ પરથી તમારો CIBIL સ્કોર નિઃશુલ્ક જાણી શકો છો. જ્યારે તમે CIBIL સ્કોર તપાસ કરો છો ત્યારે તમારી ક્રેડિટ વર્તણુક અને પુનઃચુકવણીના ઇતિહાસમાં કોઇ પણ ફેરફારો પ્રતિબિંબિત થશે. બેંકો અને અન્ય ધિરાણકર્તાઓ અરજદારોની ક્રેડિટ યોગ્યતાની તપાસ કરવા માટે CIBIL સ્કોરનો ઉપયોગ કરે છે.

CIBIL સ્કોરની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે ?

હવે તમે જાણો છો કે CIBIL સ્કોરનો અર્થ શું થાય છે, તો હવે તેની ગણતરી કરવાની પદ્ધત્તિ સમજો.

પ્રક્રિયામાં નીચેના પગલાં સામેલ હશેઃ

ક્રેડિટ બ્યુરો આવશ્યક માહિતી એકત્રિત કરે છે, જેવી કે ભૂતકાળના ક્રેડિટ રેકોર્ડ્સ.

calci

તે તમારા એલ્ગોરિધમને આધારે તમારી ક્રેડિટ વર્તણુકના વિભિન્ન પાસાઓની ગણતરી કરે છે.

calci

પરિણામને આધારે તે તમને સ્કોર આપે છે.

calci

દરેક ક્રેડિટ બ્યુરો ક્રેડિટ સ્કોરની ગણતરી કરવા માટે તેમનો પોતાનો એલ્ગોરિધમ ધરાવશે. અમુક ક્રેડિટ બ્યુરો એક નિશ્ચિત ક્રેડિટ વર્તણુક (જેવી કે સમયસર પુનઃચુકવણીઓ)ને વધુ અગ્રીમતા આપી શકે છે, જ્યારે અન્ય ક્રેડિટ બ્યુરો અન્ય પાસાઓ (જેવા કે ક્રેડિટનો ઉપયોગ અને ક્રેડિટ મિશ્રણ)ને વધુ મહત્ત્વ આપી શકે છે.

 

એક ગ્રાહક તરીકે તમારે ક્રેડિટ કાર્ડનાં બિલ્સ અને લોનના હપ્તાઓ સમયસર ચુકવવાની જરૂર હોય છે. તમારા ક્રેડિટ કાર્ડ્સનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાથી અને ઘણી બધી ક્રેડિટ અરજીઓ સબમિટ નહીં કરવાની પણ ભલામણ કરવામાં આવે છે. તે બ્યુરોનાં એલ્ગોરિધમને ધ્યાનમાં લીધા વિના સકારાત્મક સ્કોરને સુનિશ્ચિત કરવામાં સહાય કરી શકે છે.

CIBIL ક્રેડિટ સ્કોર શ્રેણી

 

CIBIL સ્કોર 300થી 900ની વચ્ચે આવતો 3 આંકડાનો નંબર છે. આ શ્રેણીની અંદર જેટલો સ્કોર ઊંચો એટલી ભવિષ્યની ક્રેડિટ પ્રાપ્ત કરવાની તમારી શક્યતા વધુ સારી હોય છે. 900નો ક્રેડિટ સ્કોર ધરાવવો આદર્શ છે, જ્યારે વ્યક્તિ 750 કે તેથી વધુનો ક્રેડિટ સ્કોર ધરાવે તો તેમને જવાબદાર ઋણલેનાર તરીકે માનવામાં આવે છે.


જ્યારે તમે ઓનલાઇન નિઃશુલ્ક CIBIL સ્કોર તપાસો છો ત્યારે તમને મળનારી વિભિન્ન શ્રેણી અહીં આપવામાં આવી છેઃ   

 

 

લાગુ નથી (NA)/ ઇતિહાસ નથી (NH)

જો તમે ક્યારેય કોઇ ક્રેડિટ લીધી ન હોય તો તમે જ્યારે ઓનલાઇન CIBIL સ્કોર તપાસશો ત્યારે તમે ‘NA/NH’ જોશો. જો તમને હાલમાં જ ક્રેડિટ મંજૂરી મળી હોય અને હજુ તમારી ક્રેડિટ પ્રોફાઇલ બની ન હોય તો ત્યારે પણ આ લાગુ થાય છે. NA/NH જરૂરી નથી કે તે નકારાત્મક હોય, તમારો CIBIL સ્કોર બનાવવા માટે નાના પગલાં ભરવાનું શરૂ કરો.

choose-plan

350-549

જ્યારે તમે તમારો નિઃશુલ્ક CIBIL સ્કોર ઓનલાઇન તપાસો અને સ્કોરને આ શ્રેણીની વચ્ચે જુઓ છો ત્યારે તેનો અર્થ થાય છે કે તમારી ક્રેડિટ પ્રોફાઇલ નબળી છે. તેનો અર્થ એવો થાય છે કે તમે તમારા ક્રેડિટ કાર્ડ અથવા લોનની નિયત ચુકવણીઓ માટે બેદરકાર રહ્યા છો. જો તમે લોન સુરક્ષિત કરવા માગતા હોય તો તમારે આ તબક્કે તમારા CIBIL સ્કોરને સુધારવાનો રહેશે.

premium-amount

550-649

આને ‘મધ્યમ’ શ્રેણી માનવામાં આવે છે. આ એટલી ખરાબ નથી તેમ છતાં પણ તે તમને લોનની શ્રેષ્ઠ શરતો મેળવવામાં સહાય કરશે નહીં. અમુક ધિરાકણકર્તાઓ તમને ક્રેડિટ આપી શકે છે. જો કે, વ્યાજદરો, ક્રેડિટ મર્યાદા અને અન્ય નિયમો તથા શરતો તમારા પક્ષમાં ન પણ હોઇ શકે. આગામી વખતે જ્યારે તમે CIBIL સ્કોર તપાસો અને આ શ્રેણીમાં સ્કોર જુઓ તો તેને સુધારવા માટેનાં પગલાં લેવાનું વિચારજો. તે તમારી લોન/ક્રેડિટ મંજૂરી વધારવામાં અને તમને અનુકૂળ શરતો આપવામાં સહાય કરશે.

premium-amount

650-749

આને ‘સારો’ ક્રેડિટ સ્કોર ગણવામાં આવે છે. આ ધિરાણકર્તાને જણાવે છે કે તમે તમારા ક્રેડિટની પુનઃચુકવણી કરવામાં ખૂબ મહેનત કરી છે. તમે તમારી નિયત ચુકવણીઓ સમયસર ચુકવી છે અને તમારી ક્રેડિટને સમજદારીપૂર્વક ઉપયોગમાં લીધી છે. આ કારણોસર, તમને નીચું જોખમ ધરાવતા ઋણલેનાર તરીકે જોવામાં આવશે. લેબલ સકારાત્મક છે, કારણ કે તેનો અર્થ એ થાય છે કે તમને લોન/ક્રેડિટ કાર્ડ્સ માટે ઝડપથી મંજૂરી આપવામાં આવે એવી શક્યતા છે.

premium-amount

750-900

આ આદર્શ ક્રેડિટ સ્કોર શ્રેણી છે. જો ધિરાણકર્તા વ્યક્તિના CIBIL સ્કોરને તપાસે અને તેમને જાણવા મળે કે તેઓ આ શ્રેણીની અંદર છે તો તેઓ સ્પર્ધાત્મક વ્યાજદરે લોન્સ/ ક્રેડિટ આપે એવી શક્યતા છે. આવી વ્યક્તિઓને ઉચ્ચ ક્રેડિટ યોગ્ય માનવામાં આવે છે. આમ, તેઓ લોનની શ્રેષ્ઠ શરતો મેળવે છે, જેવી કે નીચા વ્યાજદર, ઇચ્છિત અવધિ, ઊંચી ક્રેડિટ વગેરે.

premium-amount

સારા CIBIL સ્કોરનું મહત્ત્વ

 

  • જ્યારે તમે લોન કે ક્રેડિટ કાર્ડ માટે અરજી કરો ત્યારે ધિરાણકર્તા તમારી અરજીની આકારણી કરે ત્યારે CIBIL સ્કોરની તપાસ હાથ ધરશે. જો તમે સારો ક્રેડિટ સ્કોર ધરાવતા હોય ત્યારે તેનો અર્થ એ થાય છે કે તમે નીચું જોખમ ધરાવતા જવાબદાર ઋણલેનાર છો.
  • આ સકારાત્મક ક્રેડિટ પ્રોફાઇલ તમને અનુકૂળ હોય એવા નિયમો અને શરતો પર તમને લોન અને ક્રેડિટ કાર્ડ્સ સુરક્ષિત કરવામાં સહાય કરશે. તમે નીચા વ્યાજદર, ઊંચી ક્રેડિટ મર્યાદા અથવા લોનની રકમ, તમે ઇચ્છતા હોય તે અવધિ વગેરે પ્રાપ્ત કરી શકો છો.
  • લાંબા ગાળે, તે નવી લોનની પુનઃચુકવણી કરવાનું સરળ બનાવે છે અને તમારો ક્રેડિટ સ્કોર વધુ સુધરે છે.
  • તમારે તમારો ક્રેડિટ સ્કોર તપાસવા માટે ઓનલાઇન CIBIL સ્થિતિની તપાસ નિયમિતપણે કરવી જોઇએ અને વિસંગતતાઓ શોધવી જોઇએ. આમ કરવાથી તમે તમારી ક્રેડિટ સ્થિતિથી જાગૃત્ત બનો છો અને તે તમને આવશ્યક લાગે તો યોગ્ય પગલાં ભરવા માટે પ્રોત્સાહિત કરે છે.
term-work-policy

CIBIL સ્કોર નિર્ધારિત કરતા પરિબળો

એવા ઘણા પરિબળો છે જે તમારા CIBIL સ્કોરને અસર કરે છે. તે તમામમાં સૌથી સામાન્ય આધાર તમારો એકંદર ક્રેડિટ ઇતિહાસ અને વર્તણુક છે. તમારા CIBIL સ્કોરને નિર્ધારિત કરતી વખતે નીચેના પરિમાણો સામાન્યપણે જોવામાં આવે છેઃ

 

પુનઃચુકવણીનો ઇતિહાસ

અગાઉ જણાવવામાં આવ્યું તે પ્રમાણે તમારે સમયસર તમારા ક્રેડિટની પુનઃચુકવણી કરવાની જરૂર હોય છે. તમારો પુનઃચુકવણીનો ઇતિહાસ તમારા CIBIL સ્કોરને અસર કરતા સૌથી મહત્ત્વપૂર્ણ પરિબળો પૈકીનો એક છે. જો તમે તમારા ક્રેડિટ બિલ્સ નિર્ધારિત સમયે ચુકવો છો તો તે તમારા સ્કોરમાં સકારાત્મક રીતે પ્રતિબિંબિત થાય છે. તે બેંકને જણાવે છે કે તમે જવાબદાર ઋણલેનાર છો.

જે એ પણ બતાવે છે કે તમે જ્યારે આવશ્યક લાગશે ત્યારે તમારી બાકી ચુકવણીઓ ચૂકવવા માટે પૂરતા ભંડોળ ધરાવો છો. જ્યારે બીજી બાજુએ, ચૂકી ગયેલી ચુકવણીઓ અથવા EMI દર્શાવે છે કે તમે ક્રેડિટની બાકી ચુકવણીઓની પુનઃચુકવણી કરવા માટે શિસ્તનો અભાવ ધરાવો છો. એક પણ ચૂકી ગયેલી ચુકવણી તમારા ક્રેડિટ સ્કોર પર નકારાત્મક અસર પાડી શકે છે.

calci

ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો

ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો તમારી સંપૂર્ણ મર્યાદાની તુલનામાં તમે ઉપયોગમાં લો છો તે ક્રેડિટની ટકાવારીને સંદર્ભિત કરે છે. ઊંચા ક્રેડિટ સ્કોરને સુનિશ્ચિત કરવા માટે વ્યક્તિએ તેમના ક્રેડિટ યુટિલાઇઝેશનને 30%થી નીચે રાખવો જોઇએ. આમ કરવાથી તે ધિરાણકર્તાને જણાવે છે કે તમે ક્રેડિટને સમજદારીથી કેવી રીતે સંભાળવી તે જાણો છો અને એ કે તમે તમારા ફાયનાન્સ માટે તમારા ક્રેડિટ સ્ત્રોતો પર સમગ્રપણે નિર્ભર નથી.

ઊંચો રેશિયો તમારા CIBIL સ્કોરને નકારાત્મક રીતે પ્રભાવિત કરી શકે છે. જો તમને જાણવા મળે કે તમે અમુક મર્યાદાથી વધુ ક્રેડિટનો ઉપયોગ કર્યો છો તો નિઃશુલ્ક CIBIL સ્કોરની ઓનલાઇન તપાસ કરવાનું સુનિશ્ચિત કરો. જો તમારો સ્કોર અસર પામ્યો હોય તો તમે તેને પાછો ટ્રેક પર લાવવા માટે આવશ્યક પગલાં ભરી શકો છો.

calci

ક્રેડિટ ઇતિહાસની અવધિ

તમે જે અવધિ માટે ક્રેડિટ ખાતા સક્રિય રાખો છો તેનો પણ તમારા ક્રેડિટ સ્કોર પર અસર પડે છે. જો તમે તમારા ક્રેડિટ ખાતાને ત્પરીત બંધ કરો છો તો ધિરાણકર્તાઓ એવું વિચારી શકે કે તમે લાંબી અવધિ સુધ ક્રેડિટને સંભાળવાની ક્ષમતા ધરાવતા નથી. સ્વસ્થ CIBIL સ્કોર સુનિશ્ચિત કરવા માટે તમારા ક્રેડિટ કાર્ડ્સને બને તેટલા લાંબા સમય સુધી સક્રિય રાખો, ભલે પછી તમે ખૂબ ઓછા વ્યવહારો હાથ ધરી રહ્યા હોય.

calci

ડિફોલ્ટિંગ

જાણકારી ન હોય એવા લોકો માટે ડિફોલ્ટિંગનો અર્થ કોઇ વ્યક્તિએ પોતાની ક્રેડિટની નિયત ચુકવણીની આવશ્યકતા અનુસાર પરત ચુકવણી કરી નથી. સતત ચુકવણીઓ ચૂકી જવાથી ડિફોલ્ટનો કેસ બની શકે છે, જે કાયદાકીય તપાસમાં પણ બદલાઇ શકે છે. તે તમારા ક્રેડિટ સ્કોરને ખૂબ નીચાં સ્તર સુધી ઘટાડી શકે છે. જ્યારે ધિરાણકર્તા વ્યક્તિનો CIBIL સ્કોર તપાસે છે અને તેને ડિફોલ્ટનો કેસ મળે છે ત્યારે તેઓ તે વ્યક્તિને લોન અથવા ક્રેડિટ ન આપે એવી શક્યતા રહેલી હોય છે.

calci

ક્રેડિટ મિક્સ

વૈવિધ્ય ક્રેડિટ મિક્સ તમારા CIBIL સ્કોરને સુધારવામાં સહાય કરી શકે છે. ક્રેડિટ મિક્સ તમે ધરાવતા હોઇ શકો એવા ક્રેડિટ જેવા કે ક્રેડિટ કાર્ડ્સ, હોમ લોન, પર્સનલ લોન અને વાહનની લોનની વિવિધતાને સંદર્ભિત કરે છે. જ્યારે વ્યક્તિ ક્રેડિટના વિભિન્ન સ્વરૂપ ધરાવતા હોય છે અને તે બધાને સફળતાપૂર્વક સંભાળી શકે ત્યારે ધિરાણકર્તાઓ તેમને જવાબદાર ઋણલેનાર તરીકે જોશે. 

calci

ક્રેડિટ ઇન્ક્વાયરીઝ

જ્યારે તમે ક્રેડિટ કાર્ડ કે લોન માટે અરજી કરો ત્યારે ધિરાણકર્તા ક્રેડિટ ઇન્ક્વાયરી હાથ ધરશે. તેમાં તમારા ક્રેડિટ સ્કોર અને અન્ય સંબંધિત પાસાઓ માટે ક્રેડિટ બ્યુરો સુધી પહોંચવાનો સમાવેશ થાય છે. જો આવી ઇન્ક્વાયરી તમારા પક્ષે વારંવાર કરવામાં આવે તો તેનો અર્થ એ થઈ શકે છે કે તમારે ઘણી બધ ક્રેડિટની જરૂર છે અને તેનો ઉપયોગ કરો છો. તે તમને ધિરાણકર્તાની આંખોમાં ઊંચુ જોખમ ધરાવતા ઋણલેનાર બનાવી શકે છે. આવા કિસ્સામાં, તમને લોન માટે સરળતાથી મંજૂરી મળી ન પણ શકે અને શરતો અનુકૂળ ન પણ હોઇ શકે.

calci

તમારો CIBIL સ્કોર કેવી રીતે મેળવશો ? 

તમારો CIBIL સ્કોર કેવી રીતે મેળવશો ?

અત્યાર સુધી, તમે વિચારી રહ્યા હશો કે ‘હું મારો CIBIL સ્કોર કેવી રીતે તપાસું ?’

અહીં તમારો CIBIL સ્કોર ઓનલાઇન મેળવવાની પ્રક્રિયાનું સંક્ષિપ્ત વર્ણન આપવામાં આવ્યું છેઃ

  1. ઉપરના CIBIL સ્કોર કેલ્ક્યુલેટરને તપાસો.
  2. તમારું નામ, જાતિ, મોબાઇલ નંબર, પિન કોડ વગેરે જેવી વિગતો દાખલ કરો.
  3. મારો CIBIL સ્કોર તપાસો’ પર ક્લિક કરો.


એક વખત પરિણામ પ્રોસેસ થાય ત્યાર પછી તમે નિઃશુલ્ક તમારા CIBIL સ્કોરને મેળવી શકો છો.

bmi-calc-mob
bmi-calc-desktop

કયા CIBIL ક્રેડિટ સ્કોરને સારો માનવામાં આવે છે ?

750-900નો CIBIL સ્કોર આદર્શ માનવામાં આવે છે. 650-749ની શ્રેણીની વચ્ચેનો ક્રેડિટ સ્કોર પણ સારો માનવામાં આવે છે. જો કે, તમારો ક્રેડિટ સ્કોર જેટલો 900ની નજીક હોય એટલું તમારા માટે સારું છે. તમારા ક્રેડિટ સ્કોરની સાથે તમારી ક્રેડિટ યોગ્યતા વધે છે. જો તમે ઊંચો ક્રેડિટ સ્કોર્સ ધરાવતા હોય તો ધિરાણકર્તાઓ તમારી ક્રેડિટ અરજીઓને વધુ અનુકૂળ સ્થિતિમાં જુએ છે.

નીચા CIBIL ક્રેડિટ સ્કોર માટેનાં કારણો

જો તમે તમારા ફ્રી CIBIL સ્કોરને ઓનલાઇન નિઃશુલ્ક તપાસો છો અને જાણવા મળે કે તે નીચી શ્રેણીમાં છે તો તેના માટેનાં કયા કારણો હોઇ શકે તે અહીં આપવામાં આવ્યા છેઃ

 

 

તમે તમારા બિલની ચુકવણી સમયસર કરી રહ્યા નથી. તે તમારા પુનઃચુકવણીના ઇતિહાસને અસર કરી શકે છે, જેને લીધે તમારા CIBIL સ્કોરમાં નકારાત્મક અસર પડે છે. એક પણ ચુકવણી ચૂકી જવાને લીધે તમારો ક્રેડિટ સ્કોર ઘટી શકે છે.

choose-plan

તમે સુરક્ષિત લોનની તુલનામાં વધુ અસુરક્ષિત લોન ધરાવતા હોઇ શકો છો. અથવા તમારું ક્રેડિટ મિક્સ યોગ્ય ન હોય. જો તમે તમારા ક્રેડિટ પોર્ટફોલિયોમાં વધુ ઊંચું જોખમ ધરાવતી ક્રેડિટ પ્રોડક્ટ્સ ધરાવતા હોય તો તે તમારા સ્કોરને નીચો કરી શકે છે.

premium-amount

તમે નિર્ધારિત ક્રેડિટ વપરાશને પાર કર્યો હોય અને તમારો ક્રેડિટ વપરાશ વારંવાર 30% કરતા વધુ હોય.

premium-amount

તમે ઘણી બધી વખત ક્રેડિટ માટે અરજી કરી હોય, જેને લીધે ઘણી બધી વખત હાર્ડ ઇન્ક્વાયરીઝ આવી હોય.

premium-amount

જો મારો ક્રેડિટ સ્કોર નીચો હોય તો મારે શું કરવું જોઇએ ?

જો તમે જાણતા હોય તે તમારો CIBIL સ્કોર નીચો છે, તો અહીં આપ્યું છે કે તમે તેના માટે શું કરી શકો છોઃ

1. ક્રેડિટ કાર્ડ બિલ અને EMI સમયસર ભરવાનું શરૂ કરો

તેનાથ તમારો ક્રેડિટ સ્કોર ઘણા ખરા અંશે સુધરશે. જો તમે ચુકવણી ચૂકી ગયા હોય તો તેને ટૂંક સમયમાં ચુકવવાનું સુનિશ્ચિત કરો. તમે લોનની શરૂઆતમાં EMIની રકમ નક્કી કરો તે પહેલા EMI કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. તે તમને EMIનો અંદાજ આપશે અને તે તમારા બજેટમાં બંધબેસે છે કે નહીં તે તપાસવામાં સહાય કરશે. જો તમારી માસિક નિયત ચુકવણીઓ તમારા માટે મુશ્કેલ બની રહી હોય તો પુનઃચુકવણીની કેટલીક શરતોમાં સુધારો કરવા માટે તમારા ધિરાણકર્તા સાથે વાટાઘાટો પણ કરી શકો છો.

2. ક્રેડિટના ઉપયોગ માટે મર્યાદા નિર્ધારિત કરો

તે તમને એ સુનિશ્ચિત કરવામાં સહાય કરશે કે તમે એક ચોક્કસ સ્તરથી આગળ ન જતા રહો. અગાઉ જણાવ્યું છે તે પ્રમાણે 30%નો ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો હોવો આદર્શ છે. ઉદાહરણ તરીકે જો તમારા ક્રેડિટ કાર્ડની મર્યાદા રૂ. 1 લાખ છે તો તારા કાર્ડનો માત્ર રૂ. 30,000નો ઉપયોગ કરો. 

3. જૂના ક્રેડિટ કાર્ડનાં ખાતાઓ બંધ કરવાનું ટાળો

જેટલા લાંબા સમય સુધી ક્રેડિટ ખાતાઓ સક્રિય રહે છે તેટલું તે વધુ તમારા CIBIL સ્કોર પર પ્રતિબિંબિત થાય છે.

4. CIBIL સ્કોરને નિયમિતપણે તપાસો

તમે ઓનલાઇન એક સરળ તપાસ કરીને તમારા CIBIL સ્કોરની નિઃશુલ્ક તપાસ કરી શકો છો. તેનાથી તમને ખબર પડી જશે કે તમે ક્યાં છો. જો સ્કોર નીચો હશે તો તમે તમારો સ્કોર અને તમારી ક્રેડિટ યોગ્યતા સુધારવા માટેનાં પગલાં ભરી શકો છો.

ધિરાણકર્તાઓ તમારી લોનને મંજૂર કરતા પહેલા તમારા CIBIL સ્કોરની તપાસ કેમ કરે છે

લોન પાત્રતાની આવશ્યકતાઓ

જો તમે ધિરાણકર્તાની વેબસાઇટની મુલાકાત લો અને લોન પાત્રતા વિભાગમાં બ્રાઉઝ કરો તો તમને જોવા મળશે કે એક વિશિષ્ટ CIBIL સ્કોરની આવશ્યકતા હોય છે. તેથી, તેઓ તમારી અરજી પ્રાપ્ત કર્યા પછી CIBIL પોઇન્ટની તપાસ કરશે. જો તમે CIBIL સ્કોરનાં માપદંડને પૂરા કરતા ન હોય તો તમારી અરજી આગળ વધારવામાં નહીં આવે.

calci

ક્રેડિટ સાથે અનુભવ

સારો ક્રેડિટ સ્કોર દર્શાવે છે કે તમે ક્રેડિટ સાથે કેટલો સારો અનુભવ ધરાવો છો. એટલા માટે જૂનો ક્રેડિટ ઇતિહાસ તમારા સ્કોરને સુધારશે. જે ધિરાણકર્તાને જણાવે છે કે તમે ક્રેડિટ સાથે લાંબો, ટકાઉ સંબંધ ધરાવો છો.

calci

દેવાની ફરજો

જ્યારે ધિરાણકર્તા CIBIL સ્કોરની તપાસ કરે છે ત્યારે તેઓ તમારા દેવાની ફરજોનો સ્પષ્ટ ખ્યાલ પણ મેળવે છે. તે તેમને તમે કોઇ પ્રવર્તમાન દેવા ધરાવો છો કે નહીં અને તમે વધુ દેવું સંભાળી શકો છો કે નહીં તેની આકારણી કરવામાં સહાય કરે છે.

calci

ઇન્ક્વાયરીની સંખ્યા

ધિરાણકર્તાઓ તમારા ક્રેડિટ કાર્ડના રિપોર્ટ પર તમે કેટલી ઇન્ક્વાયરી ધરાવો છો તે જોવા માટે CIBIL પોઇન્ટની તપાસ કરે છે. જો તે ઘણી બધી હોય તો તે ધિરાણકર્તાને જણાવે છે કે તમારે વારંવાર ક્રેડિટની જરૂર હોય છે. તે તમને ઊંચું જોખમ ધરાવતા ઋણલેનાર બનાવે છે.

calci

વિશેષ લાભો

ધિરાણકર્તાઓ નીચું જોખમ ધરાવતા ઋણલેનારાઓને, એટલે કે ઊંચો ક્રેડિટ સ્કોર ધરાવતા હોય એવા લોકોને પ્રાથમિકતા આપવા તૈયાર હોય છે. તેથી, તેઓ વિશેષ વિશેષાધિકાર પ્રાપ્ત કરવા માટે પૂરતા ક્રેડિટ યોગ્ય છે કે કેમ તે જોવા માટે અરજદારનો CIBIL સ્કોર તપાસશે.

calci

વીમો તમારા CIBIL સ્કોરને કેવી રીતે સહાય કરી શકે છે ?

તમારો CIBIL સ્કોર તમારી ક્રેડિટ વર્તણુક દ્વારા નિર્ધારિત થાય છે અને તે તમારી નાણાકીય પ્રોફાઇલનો એક મજબૂત સંકેત છે.

એ નોંધવું જોઇએ કે તમારા સામાન્ય અથવા ટર્મ વીમા પ્લાન કવર્સ તમારા ક્રેડિટ સ્કોર સાથે કોઇ સીધો સંબંધ ધરાવતા નથી, કારણ કે વીમો નાણાકીય સુરક્ષા યોજના છે અને ક્રેડિટ પ્રોડક્ટ નથી.

એટલા માટે, વીમા યોજના ધરાવવાથી તમારા ક્રેડિટ સ્કોરને જાળવવામાં અને સુધારવામાં મદદ મળી શકે છે.  

  • વીમો પડકારજનક સમય દરમિયાન કવરેજ પૂરું પાડે છે

વીમા પોલિસીઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાં કવરેજ પૂરું પાડે છે. જ્યારે તમારી અથવા તમારા પ્રિયજનો સાથે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બને ત્યારે જીવન વીમા પોલિસી પાસેથી ક્રેડિટ બિલ્સ અથવા લોનના હપ્તાઓને આવરવામાં સહાય મળી શકે છે. તે સુનિશ્ચિત કરે છે કે તમારો ક્રેડિટ સ્કોર ખરાબ ન થાય. 

ચાલો ધારીએ કે 33 વર્ષની રચિત નામની વ્યક્તિ આકસ્મિક સંપૂર્ણ અને કાયમી વિકલાંગતાના રાઇડર સાથેનો જીવન વીમો ધરાવે છે. રાઇડર પોલિસીધારકને અકસ્માત થવાને લીધે કુલ અને કાયમી વિકલાંગતાઓ આવે એવા કિસ્સામાં ચુકવણીઓ ઓફર કરે છે.

જો રચિતને આવી કોઇ ઘટનાનો સામનો કરવો પડે તો તેમની નાણાકીય ફરજો (જેવી કે લોનના EMI)ની સંભાળ વીમા યોજનામાંથી થતી ચુકવણીઓ દ્વારા લેવામાં આવશે. તે તેમના CIBIL સ્કોરને મજબૂત રાખવાનું સુનિશ્ચિત કરશે, જે તેમને ભવિષ્યની લોનની જરૂરિયાતના કિસ્સામાં સહાય કરશે.

રચિત જો તેઓ બજાર સાથે સંકળાયેલા વળતર અને સુરક્ષિત રોકાણ વિકલ્પો ઇચ્છતા હોય તો ULIP (યુનિટ-લિન્ક્ડ વીમા યોજના) જેવી અન્ય વીમા પ્રોડક્ટ્સ માટે પણ વિકલ્પ પસંદ કરી શકે છે. તેઓ તેમના બાળકનાં ભવિષ્યને સુરક્ષિત કરવામાં સહાય કરવા માટે ચાઇલ્ડ એજ્યુકેશન પ્લાન માટે પણ જઈ શકે છે. તેઓ તેમની ભવિષ્યની જરૂરિયાતો સાથે તેમના પ્રવર્તમાન બજેટને વધુ સારી રીતે સંરેખિત કરવા માટે ટર્મ ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકે છે.

તેથી, વીમા યોજના માત્ર જીવન કવર પૂરું પાડવા કરતા વધુ કામ આવી શકે છે. તે ક્રેડિટ સ્કોર જાળવવામાં અને સુધારવામાં પણ સહાય કરી શકે છે અને વ્યક્તિનાં એકંદર નાણાકીય આયોજનમાં એક મોટી ભૂમિકા ભજવે છે.

CIBIL રિપોર્ટ અને CIBIL સ્કોર વચ્ચેનો તફાવત

અત્યાર સુધી, તમને ‘મારો CIBIL સ્કોર કેવી રીતે તપાસું’ તેનો ઉત્તર મળી ગયો હશે ? એવું બની શકે કે તમે પણ ‘CIBIL રિપોર્ટ’ શબ્દ સાંભળ્યો હશે. શું આ બંને સમાન છે ? ના, આ બંને વચ્ચે કેટલાક તફાવત છે.

પરિમાણ

CIBIL સ્કોર

CIBIL રિપોર્ટ

આ શું છે ?તમારા ક્રેડિટ ડેટાને આધારે 300થી 900 વચ્ચેનો 3-આંકડાનો નંબર.તમારી ક્રેડિટ વર્તણુકના આધારે સારી રીતે બનાવેલો એક રિપોર્ટ છે, જેમાં CIBIL સ્કોર પણ સામે હોય છે.
અવધિઆ છેલ્લા 24 મહિનામાં તમારી ક્રેડિટ વર્તણુકને આધારે હોય છે.તેમાં પાછલા 36 મહિનાનો તમારો ક્રેડિટ ઇતિહાસ સામેલ હોય છે.
પ્રકારCIBIL સ્કોરના કોઇ પ્રકાર હોતા નથી; માત્ર એક જ CIBIL સ્કોર હોય છે.બે પ્રકારના CIBIL રિપોર્ટ્સ હોય છેઃ એક વ્યક્તિઓ માટે (ક્રેડિટ ઇન્ફોર્મેશન રિપોર્ટ) અને અન્ય કારોબારો માટે (કંપની ક્રેડિટ રિપોર્ટ).

તમારા CIBIL રિપોર્ટને કેવી રીતે વાંચવો ?

CIBIL સ્કોર

અગાઉ જણાવ્યા પ્રમાણે, તમે CIRમાંથી CIBIL સ્કોર નિઃશુલ્ક શોધી શકો છો. તમે CIRમાં ‘એકાઉન્ટ્સ’ અને ‘ઇન્ક્વાયરીઝ’માં CIBIL સ્કોર નિઃશુલ્ક તપાસી શકો છો.

alt

વ્યક્તિગત માહિતી

તમે ક્રેડિટ ઇન્ફોર્મેશન રિપોર્ટમાં વ્યક્તિગત માહિતી, એમાં પણ ખાસ કરીને ઓળખ અને સરનામાના તમારા પુરાવાને સંબંધિત માહિતી શોધી શકો છો, 

alt

રોજગારની માહિતી

તમે ધિરાણ આપતી સંસ્થાઓ દ્વારા CIBILને રિપોર્ટ કરવામાં આવ્યા અનુસાર રિપોર્ટમાં તમારા રોજગાર અને આવકને સંબંધિત વિગતો પણ શોધી શકો છો.

alt

ખાતાની માહિતી

સૌથી મહત્ત્વપૂર્ણ રીતે, રિપોર્ટ તમારા ક્રેડિટ ખાતાની રૂપરેખા ધરાવતો એક વિભાગ ધરાવશે. તેમાં તમારા દ્વારા પસંદ કરવામાં આવેલી ક્રેડિટ પ્રોડક્ટ્સ, ધિરાણ સંસ્થાનું નામ, ક્રેડિટ ખાતું ખોલવામાં આવ્યું હોય તે તારીખ, વગેરે સામેલ થશે. તે તમારી ચુકવણીના ઇતિહાસ અંગેની વિગતો પણ ધરાવશે, જેમાં છેલ્લે તમે કરેલી ચુકવણી પણ સામેલ હોય છે.

alt

CIBIL સ્કોરઃ લોગિન અને નોંધણી પ્રક્રિયા

CIBIL સ્કોર કેલ્ક્યુલેટર ઉપયોગી ટુલ છે, જ્યારે તમે CIBILની વેબસાઇટની પણ મુલાકાત લઈ શકે છો અને નિઃશુલ્ક તમારું CIBIL રેટિંગ તપાસી શકો છો.

તમારે આ પ્રક્રિયા માટે નોંધણી કરવાની રહેશેઃ

 

Step 1

CIBILની વેબસાઇટમાં જાઓ.

choose-plan

Step 2

'મારો CIBIL સ્કોર તપાસો’ પર અથવા સ્ક્રિન પર તમે જોઇ શકો એવા સમાન મેસેજ પર ક્લિક કરો.

choose-plan

Step 3

આવશ્યકતા અનુસાર વિગતો દાખલ કરો. તેમાં તમારું નામ, ઇમેઇલ એડ્રેસ, ઓળખનો પુરાવો વગેરે સામેલ હોઇ શકે છે. આનાથી તમારું ખાતું બનશે.

choose-plan

Step 4

‘સ્વીકારો અને જારી રાખો’ પર ક્લિક કરો, જે તમને એક વિભાગમાં લઈ જશે, જ્યાં તમારે તમારી ઓળખની ખરાઇ કરવી આવશ્યક છે.

choose-plan

Step 5

 હવે, તમે ચુકવણી કરી શકો છો. એક વખત તમે તમારું સફળતાપૂર્વક એકાઉન્ટ બનાવી લો ત્યાર પછી તમે સ્કોર અને રિપોર્ટ તપાસવા માટે ‘myCIBIL’ વિભાગની મુલાકાત લઈ શકો છો.

choose-plan

 

તમે વર્ષમાં એક વખત નિઃશુલ્ક તમારો CIBIL સ્કોર અને CIBIL રિપોર્ટને એક્સેસ કરી શકો છો. તેમાં કોઇ શુલ્ક સામેલ નહીં હોય. 


CIBIL સ્કોર તમારી નાણાકીય પ્રોફાઇલનો મહત્ત્વપૂર્ણ ઘટક છે. તે નિર્ધારિત કરે છે કે ક્રેડિટ સાથે તમારા ભવિષ્યના અનુભવો કેવા હશે. તેથી, સકારાત્મક ક્રેડિટ વર્તણુક કરવી મહત્ત્વપૂર્ણ છે, જેને લીધે ઊંચો ક્રેડિટ સ્કોર અને ભવિષ્યની દૃષ્ટિએ વધુ સારી ક્રેડિટ શરતો ઊભી થઈ શકે છે. વ્યક્તિએ સમયાંત્તરે નિઃશુલ્ક તેમનો CIBIL સ્કોર ઓનલાઇન તપાસવો જોઇએ અને જો આવશ્યક લાગે તો સ્કોરને સુધારવા માટે પગલાં ભરવા જોઇએ.

CIBIL સ્કોર પર વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. સારો CIBIL સ્કોર શું છે ?

750-900ના CIBIL સ્કોરને સારો સ્કોર માનવામાં આવે છે. જો તમે તમારો CIBIL સ્કોર ઓનલાઇન તપાસો છો અને તેને આ શ્રેણીની અંદર મેળવો છો તેને સુધારવા માટેના કેટલાક પગલાં ભરવાનું વિચારો. 

2. CIBIL ક્રેડિટ રિપોર્ટ શું છે ?

CIBIL ક્રેડિટ રિપોર્ટ વિશેષ વ્યક્તિને સંબંધિત ક્રેડિટ ડેટાનો સમગ્રલક્ષી સંગ્રહ છે. તેને ક્રેડિટ ઇન્ફોર્મેશન રિપોર્ટ અથવા CIR કહેવામાં આવે છે અને તેમાં CIBIL સ્કોર પણ સામેલ હોય છે.

3. તમારા CIBILને સકારાત્મક રીતે અસર કરે એવા પરિબળો કયા છે ?

નીચેના પરિબળો તમારા CIBIL સ્કોર પર સકારાત્મક અસર કરી શકે છેઃ

  • તમારા ક્રેડિટ કાર્ડના બિલ અને EMIની ચુકવણી સમયસર કરવી

  • 30%નો (અથવા તેનાથી નીચે) ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો જાળવી રાખવો

  • વૈવિધ્ય ક્રેડિટ મિશ્રણ ધરાવવું, જેમ કે હોમ લોન, પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ્સ વગેરે

  • જૂના ક્રેડિટ ખાતાઓ બંધ નહીં કરીને લાંબા ક્રેડિટ ઇતિહાસને સુનિશ્ચિત કરવો.

4. કયા પરિબળો તમારા CIBIL સ્કોરને નકારાત્મક રીતે અસર કરે છે ?

જો તમે નીચેની બાબતો કરી રહ્યા હોય તો તમારા CIBIL સ્કોરને નકારાત્મક રીતે અસર પહોંચશેઃ

  • EMI અને/અથવા ક્રેડિટ કાર્ડની બાકી ચુકવણી ચુકવવાનું ચૂકી જવું

  • ક્રેડિટ મર્યાદાનો સંપૂર્ણપણે ઉપયોગ કરવો અથવા ક્રેડિટ બેલેન્સ ન જાળવવું

  • ઘણી બધી ક્રેડિટ અરજીઓ સબમિટ કરવી, જેને લીધે ઘણી બધી હાર્ડ ઇન્ક્વાયરી કરવી પડે છે

  • ક્રેડિટ પર ડિફોલ્ટ થવું.

5. CIBIL સ્કોર ક્યારે અપડેટ થાય છે ?

સામાન્યપણે, ધિરાણકર્તાઓ દર મહિને અથવા તેની આસપાસ એક વખત CIBILમાં અરજીઓ/ ઋણલેનારાઓ અંગેની માહિતી પૂરી પાડે છે. એવા કેટલાક ધિરાણકર્તાઓ, જેઓ નાના સ્તરે કાર્ય કરે છે અને જેઓ મોટી સંખ્યામાં ઋણલેનારાઓ ધરાવતા ન હોય તેઓ દર ત્રણ મહિને એક વખત વિગતો સબમિટ કરી શકે છે.

6. CIBIL ક્રેડિટ સ્કોરની તપાસ કરવા માટે PAN કાર્ડની આવશ્યકતા કેમ હોય છે ?

તમારું પાન કાર્ડ તમારા મુખ્ય નાણાકીય ખાતાઓ સાથે લિંક થયેલું હોય છે, જેમાં તમારા બેંક ખાતાઓ અને તમારા ક્રેડિટ ખાતાઓ પણ સામેલ હોય છે. તમારા PANની વિગતો CIBIL (અને અન્ય નાણાકીય સંસ્થાઓને) તમારી ક્રેડિટ સંબંધિત માહિતી ઝડપથી અને વધુ ચોક્કસાઇપૂર્વક શોધવા અને એક્સેસ કરવા સક્ષમ બનાવે છે.

7. અમારે CIBIL ક્રેડિટ સ્કોર માટે ફોન નંબરની કેમ જરૂર પડે છે ?

તમારા PAN કાર્ડની જેમ, તમારો ફોન નંબર તમારી બેંક, ક્રેડિટ અને અન્ય નાણાકીય ખાતાઓ સાથે પણ લિંક થયેલો હોય છે. તમારો ફોન નંબર દાખલ કરીને તમે પોર્ટલ માટે તમારા CIBIL સ્કોરને ઓનલાઇન મેળવવાનું સરળ બનાવો છો. આ ઉપરાંત, તમારો ફોન નંબર તમારા ફોન પર પ્રાપ્ત વન-ટાઇમ પાસવર્ડ મારફતે તમારી ઓળખની ખરાઇ કરવાનું પણ સરળ બનાવે છે. નિશ્ચિંત રહો કે વિશ્વસનીય નાણાકીય સંસ્થાઓ તમારા ફોન નંબર કે અન્ય વિગતોનો દુરુપયોગ નહીં કરે.

8. શું CIBIL ક્રેડિટ સ્કોર એક્સેસ કરવા માટેની વિનંતીની કોઇ મર્યાદા હોય છે ?

તમે તમારો CIBIL સ્કોર ઇચ્છો એટલી વખત તપાસી શકો છો. જો કે, નોંધ લો કે તમે CIBIL સાઇટ મારફતે માત્ર એક વખત જ તમારું CIBIL રેટિંગ નિઃશુલ્ક તપાસી શકો છો.

9. CIBIL ક્રેડિટ સ્કોર કેવી રીતે બદલાય છે ?

તમારા CIBIL સ્કોરમાં સકારાત્મક ફેરફાર કરવા માટે, તમારે તમારી ક્રેડિટની નિયત ચુકવણીઓ સમયસર કરવી અને તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સમજદારીથી કરવો આવશ્યક છે. સતત સારી ક્રેડિટ વર્તણુકથી તમારા CIBIL સ્કોરમાં સુધારો થઈ શકે છે. જો કે, નોંધ લો કે આમ થવા માટે 6થી 12 મહિનાનો સમય લાગી શકે છે.

10. CIBIL સ્કોરની શ્રેણીનું મહત્ત્વ શું છે ?

તમારો CIBIL સ્કોર તમે ક્રેડિટને કેવી રીતે સંચાલિત કરો છો તેનો મહત્ત્વપૂર્ણ સંકેત છે. સારો ક્રેડિટ સ્કોર ધિરાણકર્તાઓને એ સંકેત આપે છે કે તમે ક્રેડિટ વિશે સારી રીતે જાણો છો અને જવાબદાર ઋણલેનાર છો. તે તમને અનુકૂળ અરજદાર તરીકે પણ ધ્યાનમાં લેવામાં સહાય કરી શકે છે.

જ્યારે બાજી બાજુએ, નબળા ક્રેડિટ સ્કોરનો અર્થ એ થાય છે કે તમે ઉચ્ચ જોખમ ધરાવનાર ઋણલેનાર છો.

11. CIBIL ક્રેડિટ સ્કોરની ગણતરીમાં સામેલ પરિબળો કયા છે ?

તમારા CIBIL સ્કોરની ગણતરી કરવા માટે ક્રેડિટ બ્યુરો નીચેના પરિબળો ધ્યાનમાં લેશેઃ

  • તમારી પુનઃચુકવણીનો ઇતિહાસ

  • ક્રેડિટ મિક્સ વૈવિધ્યતા

  • ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો

  • ક્રેડિટની અવધિ

  • હાર્ડ ક્રેડિટ ઇન્ક્વાયરીઓ. 

દરેક પરિબળ તમારા CIBIL રિપોર્ટની એકંદર ગણતરીમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે.

12. મારા CIBIL ક્રેડિટ રિપોર્ટમાં કયા પ્રકારની માહિતી સામેલ હોય છે ?

તમારા CIBIL રિપોર્ટમાં નીચેની માહિતી સામેલ હશેઃ

  • તમારી વ્યક્તિગત વિગતો અને સંપર્કની વિગતો, જેવી કે નામ, સરનામું, ફોન નંબર, અને PANની વિગતો.

  • રોજગાર અને આવકની વિગતો

  • ખાતાની વિગતો

  • તમે લીધેલી ક્રેડિટને સંબંધિત માહિતી, જેવી કે તમારી ચુકવણીનો ઇતિહાસ, તમે છેલ્લે ક્યારે ચુકવણી કરી હતી તે અને ધિરાણકર્તાનું નામ.

13. CIBIL ક્રેડિટ રિપોર્ટમાં કયા પ્રકારની માહિતી સામેલ હોય છે ?

તમારો CIBIL રિપોર્ટ તમારા બેંક ખાતા, બચત યોજનાઓ, વીમા યોજનાઓ, પેન્શન યોજનાઓ, ફિક્સ્ડ ડિપોઝિટ્સ, અથવા અન્ય નોન-ક્રેડિટ ખાતાઓને સંબંધિત કોઇ પણ માહિતી ધરાવશે નહીં. તમારા રોકાણની પ્રક્રિયાને સંબંધિત ખાતાઓ પણ CIBIL રિપોર્ટમાં ઉપસ્થિત હોતા નથી.

14. મારા CIBIL ક્રેડિટ રિપોર્ટને કોણ એક્સેસ કરી શકે છે ?

એવી નાણાકીય સંસ્થાઓ જેમણે તેમના ડેટા CIBIL સાથે શેર કર્યા હોય માત્ર એવી સંસ્થાઓને CIBIL રિપોર્ટ એક્સેસ કરવાની મંજૂરી છે. પ્રતિષ્ઠિત બેંકો અને નાણાકીય સંસ્થાઓ CIBILની સાથે મળીને કાર્ય કરે છે. તેઓ CIBILની સાથે તેમના ઋણલેનારાઓ અંગેની ક્રેડિટ સંબંધિત માહિતી શેર કરે છે. તેના બદલામાં, CIBIL અરજદારો અંગેના સચોટ CIBIL રિપોર્ટ અને સ્કોર્સ શેર કરે છે. તે ધિરાણકર્તાએ કોને ક્રેડિટ આપવી જોઇએ અંગે તેમને વધુ સારા નિર્ણય લેવામાં સહાય કરે છે. તે એ પણ સુનિશ્ચિત કરે છે કે ઋણલેનારાઓના ડેટા સુરક્ષિત છે અને સંબંધિત સત્તાધિકારીઓ દ્વારા નિર્ધારિત કર્યા પ્રમાણે વિશ્વસનીય પક્ષો સાથે શેર કરવામાં આવે છે.

15. ધિરાણકર્તાઓ CIBIL ક્રેડિટ સ્કોરની તપાસ કેમ કરે છે ?

અરજદારનો CIBIL સ્કોર તપાસવાથી ધિરાણકર્તાને તેમની ક્રેડિટ વર્તણુકનું સ્પષ્ટ ચિત્ર મળે છે. તે અરજદારનો પુનઃચુકવણીનો ઇતિહાસ અને નાણાકીય સ્થિરતા દર્શાવે છે. જો ક્રેડિટ સ્કોર સારો હોય તો ધિરાણકર્તા અરજીને મંજૂરી આપશે.

16. મારો CIBIL સ્કોર શા માટે બદલાતો રહે છે ? 

તમારો CIBIL સ્કોર ઘણા કારણોને લીધે બદલાઇ શકે છે. તમે ક્રેડિટ સમયસર ચુકવો છે કે નહીં, તમે કેટલા લાંબા સમય સુધી તમારા ક્રેડિટ ખાતાઓ સક્રિય રાખો છો, તમારી પુનઃચુકવણીનો ઇતિહાસ, વગેરેને કારણે તમારો CIBIL સ્કોર બદલાઇ શકે છે.

17. પર્સનલ લોન મેળવવા માટે લઘુત્તમ CIBIL સ્કોર શું છે ?

લઘુત્તમ CIBIL સ્કોરનો પાત્રતા માપદંડ અલગ અલગ ધિરાણકર્તાઓમાં જુદો જુદો હોય છે. સામાન્યપણે બેંકો અરજદારને પર્સનલ લોન મંજૂર કરવા માટે તેઓ લઘુત્તમ 650નો CIBIL સ્કોર ધરાવતા હોવાનું આવશ્યક બનાવશે.

અમારા કેલ્ક્યુલેટર સાથે તમારા નાણાકીય ભવિષ્યનું નિર્માણ કરો

ટર્મ પ્રીમિયમ કેલ્ક્યુલેટર

Savings

માનવ જીવન મૂલ્ય કેલ્ક્યુલેટર

Savings

ઈન્કમટેક્સ કેલ્ક્યૂલેટર

Savings

નિવૃત્તિ અને પેન્શન કેલ્ક્યૂલેટર

Savings

ચાઈલ્ડ પ્લાન કેલ્ક્યૂલેટર

Savings

ફ્યુચર વેલ્થ કેલ્ક્યુલેટર

Savings

પાવર ઑફ કમ્પાઉન્ડિંગ કેલ્ક્યુલેટર

Savings

કોસ્ટ ઑફ ડીલે કેલ્ક્યુલેટર

Savings

યુલિપ કેલ્ક્યુલેટર

Savings

પીપીએફ કેલ્ક્યુલેટર

Savings

એચઆરએ કેલ્ક્યુલેટર

Savings

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

Savings

બીએમઆઈ કેલ્ક્યુલેટર

Savings

પેઈડ અપ કેલ્ક્યુલેટર

Savings

ફંડ એલોકેશન કેલ્ક્યુલેટર

Savings

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

You’re eligible for a Discount!!

Get 10% off on online purchase of IndiaFirst Life Elite Term Plan

quiz-image bgImg

Got a minute?Take the quiz challenge

Put your knowledge of India to the test

close-popup

You’re eligible for a Discount!!

Get 10% off on online purchase of IndiaFirst Life Elite Term Plan

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail