માઇક્રો લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાન

કારણ કે, આપના પરિવારની આર્થિક સુરક્ષા આપની આવક પર નિર્ભર ન હોવી જોઇએ.

સપનાં અને વાસ્તવિકતા એ બે અલગ વિશ્વો છે. પરંતુ હવે નહીં! કારણ કે, અમારા યોગ્ય કિંમત ધરાવતા, સ્થિતિસ્થાપક અને સરળ પ્લાન આપ શું ઇચ્છો છો અને આપ શું ધરાવો છો તેની વચ્ચે યોગ્ય સંતુલનને સુનિશ્ચિત કરશે.

આપ આપના પ્રિયજનો તેમજ જીવનમાં તેમના આર્થિક લક્ષ્યોની આપ સુરક્ષા કેવી રીતે કરી શકો છો તે જાણવા માટે અમારા માઇક્રો લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાનને વાંચો.

ઇન્ડિયાફર્સ્ટ દ્વારા પૂરાં પાડવામાં આવતાં માઇક્રો લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાનને શા માટે પસંદ કરવા જોઇએ

 • લક્ષ્ય આધારિત નાણાકીય આયોજન

  આપનું નાણાકીય લક્ષ્ય સુરક્ષા છે કે બચત તેને શરૂઆતમાં જ સમજી લો તથા તેના અંગે નિર્ણય લો અને ત્યારબાદ માઇક્રો લાઇફ ઇન્શ્યોરેન્સ પ્રોડક્ટનું અમલીકરણ કરો, જે આપને આ બંનેમાંથી કોઈ એક લક્ષ્ય અથવા બંને લક્ષ્યને હાંસલ કરવામાં મદદરૂપ થશે.

 • પરવડે તેવા પ્રીમિયમ

  બંને વિશ્વોની શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે માઇક્રો લાઇફ ઇન્શ્યોરેન્સ ટૂલમાં રોકાણ કરો; એક જ ઑફરિંગમાં પરવડે તેવા પ્રીમિયમ અને બચત બંને.

 • કરબચતના લાભ

  આવકવેરાના પ્રવર્તમાન કાયદા મુજબ કલમ 80સી અને કલમ 10(10ડી) હેઠળ આપના દ્વારા રોકાણ કરવામાં આવેલા પ્રીમિયમ અને તેના પાકવા પર કરબચતનો લાભ મેળવો. આપના દ્વારા ચૂકવવામાં આવેલા પ્રીમિયમને ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સમાંથી પણ છુટ આપવામાં આવે છે, જોકે, તે કર સંબંધિત કાયદામાં સમયાંતરે થતાં ફેરફારને આધિન છે.

ધ્યાનમાં લેવા જેવી કેટલીક બાબતો

 • આપના નાણાકીય લક્ષ્યો નક્કી કરો

 • યોગ્ય પ્લાન પસંદ કરો

 • આપના રોકાણના વ્યાપને પસંદ કરો

WHAT OUR CUSTOMERS HAVE TO SAY