પ્રવેશ સમયે વય
- Answer
-
- લઘુતમઃ 18 વર્ષ
- મહત્તમઃ 75 વર્ષ
તમારા માટે યોગ્ય સમય અમને જણાવો.
લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો
તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.
પુરુષ
સ્ત્રી
અન્ય
Thank for submitting your details
Your insights play a crucial role in helping us improve and enhance our services.
રૂ।. 5,000
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા
ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી. મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.
મોહિત અગરવાલ
(મુંબઈ, 21 માર્ચ, 2024)
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો. કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.
સત્યમ નાગવેકર
(મુંબઈ, 22 માર્ચ, 2024)
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી
ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે. તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું. ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે! ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.
પૌલોમી બેનર્જી
(કોલકત્તા, 21 માર્ચ, 2024)
આ પ્લાન સભ્યદીઠ રૂ।. 5000નું વૈકલ્પિક લાઈફ કવર ધરાવશે.
તેના ‘સભ્યના’ લાભ માટે ‘માસ્ટર પોલિસીધારક’ આ પોલિસી મેળવી શકે છે.
માસ્ટર પોલિસીધારક કોણ છે?
સભ્ય કોણ છે?
સભ્ય એટલે તમારી સંસ્થાનો સભ્ય અથવા આયોજનબદ્ધ ગ્રુપનો હિસ્સો. આ પોલિસી અંતર્ગત સભ્ય આરક્ષિત વ્યક્તિ છે.
સભ્ય માટેની વય મર્યાદા છે -
વય | પ્રવેશ સમયે | વિદાય સમયે |
---|---|---|
લઘુતમ | છેલ્લા જન્મદિવસે 18 વર્ષ | - |
મહત્તમ | છેલ્લા જન્મદિવસે 75 વર્ષ | છેલ્લા જન્મદિવસે 76 વર્ષ |
કવર આપવા માટે ગ્રુપનું કદ કેટલું હોવું જોઈએ?
લઘુતમ ગ્રુપ સાઈઝ | મહત્તમ ગ્રુપ સાઈઝ |
---|---|
10 સભ્યો | કોઈ મર્યાદા નહીં |
વાર્ષિક પ્રત્યેક સભ્ય દીઠ રૂ।. 1000ની સમ એશ્યોર્ડ પર રૂ।.1 પ્રીમિયમ ચાર્જ કરવામાં આવશે. આ પ્લાન અંતર્ગત રૂ।. 5000નું વૈકલ્પિક નિર્ધારીત લાઈફ કવર ઉપલબ્ધ છે. જો પોલિસી વર્ષની સમાપ્તિ પહેલાં લાઈફ કવરનું પ્રીમિયમ ન મળે તો લાઈફ કવર રદ થઈ જશે. લાઈફ કવર રીવાઈવ કરવા માટે અથવા ચાલુ રાખવા માટે, માસ્ટર પોલિસીધારક અથવા સભ્ય દ્વારા પોલિસી વર્ષની સમાપ્તિ પહેલાં કોઈ વ્યાજ વગર તમામ ડ્યૂ લાઈફ કવર પ્રીમિયમ ચૂકવવા જરૂરી છે.
આ પ્લાન અંતર્ગત લઘુતમ યોગદાન કેટલું છે?
લઘુતમ પ્રારંભિક યોગદાન |
---|
રૂ।. 100,000 |
પ્લાનમાં કોઈ સરન્ડર બેનેફીટ છે?
વર્ષમાં કોઈપણ સમયે તમે પોલિસી સરન્ડર કરી શકો છો. આ પ્લાનમાં કોઈ સરન્ડર ચાર્જ નથી. એકાઉન્ટ મૂલ્યમાં જો કોઈ બજાર મૂલ્ય કપાત હોય તો તે લાગૂ કરીને સરન્ડર મૂલ્ય નક્કી થવું જોઈએ. બલ્ક એક્ઝીટ અને સંપૂર્ણ સરન્ડર પર બજાર મૂલ્ય કપાત લાગૂ પડે છે. જો કોઈપણ નાણાંકીય વર્ષમાં, તે નાણાંકીય વર્ષની શરૂઆતમાં સંચિત વિથડ્રોઅલ રકમ ફંડના 25%થી વધુ હોય તો, તેને બલ્ક એક્ઝીટ ગણવામાં આવે છે. મૃત્યુ અને નિવૃત્તિને કારણે વિથડ્રોઅલના કિસ્સામાં, બજાર મૂલ્ય કપાત પોલિસી વર્ષની શરૂઆતમાં એકાઉન્ટ મૂલ્યના 25%થી વધુના વિથડ્રોઅલ પર લાગૂપાત્ર છે.
આ ઉત્પાદન અંતર્ગત તમામ યોજનાઓ માટે સંપત્તિના બજાર મૂલ્યનો સરવાળો યોજનાના એકાઉન્ટમાં દર્શાવ્યા અનુસાર આ યોજનાઓ માટે સંપત્તિના બુક મૂલ્યના સરવાળા કરતાં ઓછી હોય ત્યારે બજાર મૂલ્ય કપાત લાગૂ પડશે. બજાર મૂલ્ય કપાત ફંડ મૂલ્યની ટકાવારી તરીકે પ્રદર્શિત થશે અને નીચેના સમીકરણ દ્વારા ગણવામાં આવે છે
મહત્તમ{(1-(આ ઉત્પાદન અંતર્ગત તમામ યોજનાઓ માટે સંપત્તિઓની બજાર મૂલ્ય)/(આ ઉત્પાદન અંતર્ગત તમામ યોજનાઓ માટે સંપત્તિનું બુક મૂલ્ય)x100,0}
બુક મૂલ્યનો અર્થ છે યોગદાન ઓછા એક્ઝીટ વત્તા, ક્રેડિટ થયેલ નોન-ઝીરો પોઝીટીવ વ્યાજને કારણે મળતું ખાતાનુ મૂલ્ય.
ઈન્શ્યોરર માટે જવાબદારીની હદ યોજનાના ખાતામૂલ્યના મહત્તમ સુધી હોય છે.
જો તમે આ પોલિસીના કોઈપણ નિયમો કે શરતો સાથે અસહમત છો તો, તમારી પોલિસી દસ્તાવેજ મળ્યાની તારીખથી 15 દિવસની અંદર આ પોલિસી તમે રદ કરી શકો છો. તે માટે તમારે મૂળ પોલિસી દસ્તાવેજ અને રદ કરવા માટેના કારણો દર્શાવતી લેખિત વિનંતી મોકલવાની રહેશે, જે બાદ, પ્રો રેટા રીસ્ક પ્રીમિયમ; જો લાઈફ કવર પસંદ કરવામાં આવ્યું હોય તો અને સ્ટેમ્પ ડ્યૂટી ચાર્જ બાદ કરીને તમને તમારું પ્રીમિયમ રીફંડ કરવામાં આવશે.
ચાર્જનો પ્રકાર | મોર્ટાલિટી ચાર્જની વિગતો | વર્ણન |
---|---|---|
લાઈફ કવર પ્રીમિયમ | સભ્યના વય અને લિંગને ધ્યાનમાં લીધા વગર વાર્ષિક પ્રત્યેક સભ્ય દીઠ પ્રત્યેક રૂ।. 1000ની સમ એશ્યોર્ડ પર રૂ।.1 | માસ્ટર પોલિસીધારક/સભ્ય પાસેથી તે સીધું જ લેવામાં આવશે |
તમે, માસ્ટર પોલિસીધારક અને તમારા સભ્ય સમયે સમયે બદલાતા લાગૂપાત્ર ટેક્સ કાયદા અનુસાર કર લાભ માટે માન્ય છો. તેમ છતાં, તમારા ટેક્સ સલાહકારની સલાહ લેવી હિતાવહ છે.
વાર્ષિક રીન્યુએબલ લાઈફ પોલિસી એવી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના, સેવિંગ્સ બેંક ખાતુ ધરાવતી દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ છે. આ પ્લાન ગ્રાહકોને સરળ અને ત્વરીત પ્રક્રિયા દ્વ્રારા લાઈફ કવર પૂરું પાડે છે.
પ્રસ્તુત છે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ લિવીંગ બેનેફીટ્સ પ્લાન – કૉર્પોરેશન્સ માટે એક સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ સોલ્યુશન. વૈવિધ્યપૂર્ણ આરોગ્યસંબંધી જરૂરીયાતોને પહોંચી વળવા માટે ખાસ ઘડવામાં આવેલ આ કૉર્પોરેટ આરોગ્ય પ્લાન હોસ્પિટલાઈઝેશન, ફ્રેક્ચર્સ, વિકલાંગતા અને સંગીન બિમારીઓ દરમ્યાન નાણાંકીય સુરક્ષાની સુનિશ્ચિત કરે છે. તમારા કર્મચારીઓ જીવનને સુરક્ષિત કરતા ગ્રુપ હેલ્થ પ્લાન માટે ઈન્ડિયાફર્સ્ટને જ પસંદ કરો.
ઈન્ડિયાફર્સ્ટ ગ્રુપ ટર્મ પ્લાન કૉર્પોરેટ ટર્મ ઈન્શ્યોરન્સ સાથે સઘન ગ્રુપ પ્રોટેક્શન આપે છે અને નાણાંકીય સુરક્ષા સુનિશ્ચિત કરે છે. કૉર્પોરેટ્સ માટે તૈયાર કરવામાં આવેલ આ ગ્રુપ ટર્મ પ્લાન, પ્રીમિયમ ચૂકવણીમાં, નવા સભ્યોનો ઉમેરો કરવાના વિકલ્પોમાં, અને ટેક્સ લાભમાં અનુકૂળતા આપે છે. તમારા ગ્રુપ લાઈફ ઈન્શ્યોરન્સને એમ્પ્લોયી ડિપોઝીટ લિંક્ડ ઈન્શ્યોરન્સ(ઈડીએલઆઈ)ના કવરેજ સાથે સુરક્ષિત કરો.
બધુ જુઓ