Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ એમ્પ્લોયી વેલફેર પ્લાનની મુખ્ય ખાસિયતો

મૂલ્યવાન ફંડની રચના કરો

એમ્પ્લોયી વેલફેર પ્લાન સાથે તમારી ભાવિ જવાબદારીઓ માટે મૂલ્યવાન ફંડની રચના કરો

cover-life

નિશ્ચિત વળતર

પોલિસીની સમગ્ર અવધિ માટે વાર્ષિક 1% નિશ્ચિત લઘુતમ વળતરનો આનંદ લો.

wealth-creation

વ્યાજ મેળવો

પ્રત્યેક નાણાંકીય ત્રિમાસિક ગાળાની શરૂઆતમાં કંપની દ્વારા ઘોષિત આવક પર વ્યાજ મેળવો.

secure-future

લાઈફ કવર

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ ટર્મ પ્લાન દ્વારા અતિરિક્ત લાઈફ કવરની મદદથી તમારા સ્ત્રોતોને સુરક્ષિત કરો

many-strategies

કર લાભ

તમારા અને તમારા કર્મચારીઓ માટે વર્તમાન ટેક્સ કાયદા અનુસાર ટેક્સ લાભ મેળવો.

cover-life

પાત્રતા માપદંડ

પ્રવેશ સમયે ઉંમર

Answer
  • લઘુતમઃ  18 વર્ષ
  • મહત્તમઃ  75 વર્ષ

મેચ્યોરિટી પર મહત્તમ ઉંમર

Answer
  • મહત્તમઃ  76 વર્ષ  

ગ્રુપનું કદ

Answer
  • લઘુતમ: 10
  • મહત્તમઃ  કોઈ મર્યાદા નહીં

પારંભિક યોગદાન

Answer
  • લઘુતમઃ રૂ।. 1,00,000
  • મહત્તમઃ  કોઈ મર્યાદા નહીં

સમ એશ્યોર્ડ

Answer

રૂ।. 5,000

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા

ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી.  મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.

મોહિત અગરવાલ

(મુંબઈ, 21 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો.  કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.

સત્યમ નાગવેકર

(મુંબઈ, 22 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી

ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે.  તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું.  ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે!  ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત  રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.

પૌલોમી બેનર્જી

(કોલકત્તા, 21 માર્ચ, 2024)   

અમે કેવી રીતે મદદ કરી શકીએ છીએ?

View All FAQ

કોણ આ પોલિસીનો હિસ્સો બની શકે છે?

Answer

આ પોલિસી “માસ્ટર પોલિસીધારક’ દ્વારા તેના ‘સભ્યના’ લાભ માટે લઈ શકાય છે.
 

માસ્ટર પોલિસીધારક કોણ છે?

  • માસ્ટર પોલિસીધારક તમે છો, એક સંસ્થા જે પોલિસી ધારણ કરે છે અને કર્મચારીઓની જવાબદારી જેવી કે ગ્રેચ્યૂઈટી, લીવ એન્કેશમેન્ટ અથવા યોજના અનુસાર નિવૃત્તિ પહેલાં અને નિવૃત્તિ પછીના તબીબી ખર્ચાને આવરી લેવા માટે ફંડ અલગ રાખે છે.
  • આ પોલિસી અંતર્ગત ચૂકવવાપાત્ર લાભ યોજનાના નિયમો દ્વારા સંચાલિત છે.  તેમાં રકમ અને તમારા સભ્ય(સભ્યો)ને લાભની ચૂકવણી સમય નિયત થાય છે.  લાભની રકમ અને સમય અલગ અલગ હોઈ શકે છે.
  • માસ્ટર પોલિસીધારક માસ્ટર પોલિસી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે.
     

સભ્ય કોણ છે?

સભ્ય એ તમારી સંસ્થાનો અથવા આયોજીત ગ્રુપનો હિસ્સો હોય છે.   આ પોલિસી અંતર્ગત સભ્યનું જીવન આરક્ષિત છે.

સભ્ય માટે વય વર્યાદા છે -
 

વયપ્રવેશ સમયેવિદાય સમયે
લઘુતમછેલ્લા જન્મદિવસે 18 વર્ષ-
મહત્તમછેલ્લા જન્મ દિવસે 75 વર્ષછેલ્લાં જન્મ દિવસે 76 વર્ષ


જેને કવર આપી શકાય તે ગ્રુપનું કદ કેટલું હોવું જોઈએ?
 

લઘુતમ ગ્રુપ સાઈઝમહત્તમ ગ્રુપ સાઈઝ
10 સભ્યોકોઈ મર્યાદા નહીં

આ પોલિસી અંતર્ગત યોગદાન કોણ આપે છે?

Answer

એ. ડીફાઈન્ડ કન્ટ્રીબ્યુશન સ્કીમ(નિશ્ચિત યોગદાન યોજના) અંતર્ગત પ્રીમિયમનું યોગદાન નીચેના લોકો દ્વારા કરી શકાય છે,

  • તમે, માસ્ટર પોલિસીધારક, અથવા
  • તમારા સભ્ય, અથવા
  • તમે બંને, માસ્ટર પોલિસીધારક અને સભ્ય

બી. ડિફાઈન્ડ બેનેફીટ સ્કીમ અંતર્ગત પ્રીમિયમનું યોગદાન યોજનાના નિયમો અનુસાર, માસ્ટર પોલિસીધારક દ્વારા આપવામાં આવશે

સભ્યદીઠ પ્રત્યેક રૂ।. 1000 પર રૂ।. 1નું વાર્ષિક પ્રીમિયમ ચાર્જ કરવામાં આવશે.  આ યોજના અંતર્ગત રૂ।. 5000નું નિશ્ચિત લાઈફ કવર છે.  પોલિસી વર્ષની સમાપ્તિ પહેલાં લાઈફ કવરનું પ્રીમિયમ ન મળે તો, લાઈફકવર રદ થશે.  લાઈફ કવર રીવાઈવ કરવા માટે અથવા ચાલુ રાખવા માટે, માસ્ટર પોલિસીધારક અથવા સભ્ય દ્વારા પોલિસી વર્ષની સમાપ્તિ પહેલાં કોઈ વ્યાજ વગર તમામ ડ્યૂ લાઈફ કવર પ્રીમિયમ ચૂકવવામાં આવશે.
 

આ પ્લાન અંતર્ગત લઘુતમ અને મહત્તમ યોગદાન શું છે?
 


લઘુતમ પ્રારંભિક યોગદાન
રૂ।. 1,00,000  


પ્લાનમાં કોઈ સરન્ડર લાભ છે?

વર્ષ દરમ્યાન કોઈપણ સમયે તમે પોલિસી સરન્ડર કરી શકો છો.  આ પ્લાન અંતર્ગત સરન્ડર માટે કોઈ ચાર્જ નથી.  સરન્ડર મૂલ્ય બજાર મૂલ્યમાં કપાત જો કોઈ હોય તો તે લાગૂ કરીને એકાઉન્ટ મૂલ્ય દ્વારા નક્કી કરવામાં આવશે. બલ્ક એક્ઝીટ અને સંપૂર્ણ સરન્ડર પર બજાર મૂલ્ય કપાત (માર્કેટ વેલ્યૂ રીડક્શન) લાગૂ પડશે.  જો કોઈપણ નાણાંકીય વર્ષમાં સંચિત વિથડ્રોઅલની રકમ તે નાણાંકીય વર્ષની શરૂઆતમાં ફંડના 25%થી વધુ હોય તો, તે બલ્ક એક્ઝીટ ગણાશે.  પોલિસી વર્ષની શરૂઆતમાં, મૃત્યુ કે નિવૃત્તિને કારણે વિથડ્રોઅલના કારણો સિવાય, એકાઉન્ટ મૂલ્યના 25% ઉપરના વિથડ્રોઅલ પર માર્કેટ વેલ્યૂ રીડક્શન લાગૂ પડશે.          

માર્કેટ વેલ્યૂ રીડક્શન ત્યારે લાગૂ પડશે જ્યારે આ ઉત્પાદન અંતર્ગત તમામ યોજનાઓ માટે સંપત્તિઓના બજાર મૂલ્યનો સરવાળો યોજનાના ખાતાઓમાં દર્શાવ્યા પ્રમાણે આ યોજનાઓ માટેની સંપત્તિઓની બુક વેલ્યૂના સરવાળા કરતાં ઓછો હોય.  માર્કેટ વેલ્યૂ રીડક્શનને ફંડ વેલ્યૂની ટકાવારી તરીકે પ્રદર્શિત કરવામાં આવશે અને ફોર્મ્યૂલા દ્વારા ગણતરી કરવામાં આવશે

મહત્તમ{(1-(આ ઉત્પાદન અંતર્ગ તમામ યોજનાઓ માટે સંપત્તિનું બજાર મૂલ્ય)/(આ ઉત્પાદન અંતર્ગત તમામ યોજનાઓ માટે સંપત્તિનું બુક મૂલ્ય))100,0}

બુક મૂલ્ય(વેલ્યૂ)નો અર્થ છે એકાઉન્ટ મૂલ્ય જે યોગદાનમાંથી એક્ઝીટ બાદ કરીને, વત્તા ક્રેડિટ થયેલ નોન-ઝીરો પોઝીટીવ વ્યાજ ઉમેરીને ગણવામાં આવે છે.

ઈન્શ્યોરરની જવાબદારીઓની સીમા નિવૃત્તિ પહેલા/પછી યોજનાના નિયમો અનુસાર થયેલ તબીબી ખર્ચ ફંડ અંતર્ગત યોજનાના એકાઉન્ટ મૂલ્યના મહત્તમ સુધી હોય છે.

સમ એશ્યોર્ડ કેવી રીતે ગણવામાં આવે છે?

Answer

આ પ્લાન ગ્રેચ્યૂઈટી અને લીવ એન્કેશમેન્ટ યોજનાઓ માટે સભ્યદીઠ રૂ।. 5000નું લાઈફ કવર ધરાવશે.

આ યોજના અંતર્ગત ટેક્સ*લાભ શું છે?

Answer

તમે, માસ્ટર પોલિસીધારક અને તમારા સભ્ય લાગૂપાત્ર  સમયે સમયે બદલાતા ટેક્સના કાયદા અનુસાર ટેક્સ લાભ માટે માન્ય થઈ શકો છો.  તેમ છતાં, આ માટે તમારા ટેક્સ સલાહકારની સલાહ લેવી હિતાવહ છે.

શું પોલિસી કેન્સલ થઈ શકે છે?

Answer

જો તમે આ પોલિસીના નિયમો અને શરતો સાથે અસહમત છો તો તમારા પોલિસી દસ્તાવેજ મળ્યાના 15 દિવસની અંદર આ પોલિસી તમે પરત કરી શકો છો.  તમારે મૂળ પોલિસી દસ્તાવેજ અને પરત કરવા માટેની લેખિત વિનંતી મોકલવાની રહેશે, જેની બાદ, પ્રો-રેટા રીસ્ક પ્રીમિયમ, સ્ટેમ્પ ડ્યૂટી અને તબીબી તપાસનો ચાર્જ જો કોઈ હોય તો, તે બાદ કરીને અમારા દ્વારા તમને રીફંડ મોકલવામાં આવશે.

તમને રસ પડે તેવા પ્લાન્સ!

IndiaFirst Life Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના

Dropdown Field
ટર્મ પ્લાન
Product Description

વાર્ષિક રીન્યુએબલ લાઈફ પોલિસી એવી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના, સેવિંગ્સ બેંક ખાતુ ધરાવતી દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ છે.  આ પ્લાન ગ્રાહકોને સરળ અને ત્વરીત પ્રક્રિયા દ્વ્રારા લાઈફ કવર પૂરું પાડે છે.

Product Benefits
  • કિફાયતી દરે લાઈફ કવર
  • સરળ ઓવર-ધી-કાઉન્ટર ફાળવણી
  • ટેક્સના કાયદા અનુસાર ટેક્સ લાભ
Porduct Detail Page URL
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Group Living Benefits Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ લિવીંગ બેનેફીટ્સ પ્લાન

Dropdown Field
ગ્રુપ ઈન્શ્યોરન્સ
Product Description

પ્રસ્તુત છે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ લિવીંગ બેનેફીટ્સ પ્લાન – કૉર્પોરેશન્સ માટે એક સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ સોલ્યુશન.  વૈવિધ્યપૂર્ણ આરોગ્યસંબંધી જરૂરીયાતોને પહોંચી વળવા માટે ખાસ ઘડવામાં આવેલ આ કૉર્પોરેટ આરોગ્ય પ્લાન  હોસ્પિટલાઈઝેશન, ફ્રેક્ચર્સ, વિકલાંગતા અને સંગીન બિમારીઓ દરમ્યાન નાણાંકીય સુરક્ષાની સુનિશ્ચિત કરે છે.  તમારા કર્મચારીઓ જીવનને સુરક્ષિત કરતા ગ્રુપ હેલ્થ પ્લાન માટે ઈન્ડિયાફર્સ્ટને જ પસંદ કરો.

Product Benefits
  • સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ
  • કૉર્પોરેટ માટે કિફાયતી આરોગ્ય કવરેજ
  • ગ્રુપ લાઈફ ઈન્શ્યોરન્સ માટે કોવિડ-19 સુરક્ષા
  • ફિક્સ્ડ લાભની ખાતરી
  • ટેક્સ લાભ
Porduct Detail Page URL
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Group Term Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ ટર્મ પ્લાન

Dropdown Field
ગ્રુપ ઈન્શ્યોરન્સ
Product Description

ઈન્ડિયાફર્સ્ટ ગ્રુપ ટર્મ પ્લાન કૉર્પોરેટ ટર્મ ઈન્શ્યોરન્સ સાથે સઘન ગ્રુપ પ્રોટેક્શન આપે છે અને નાણાંકીય સુરક્ષા સુનિશ્ચિત કરે છે.  કૉર્પોરેટ્સ માટે તૈયાર કરવામાં આવેલ આ ગ્રુપ ટર્મ પ્લાન, પ્રીમિયમ ચૂકવણીમાં, નવા સભ્યોનો ઉમેરો કરવાના વિકલ્પોમાં, અને ટેક્સ લાભમાં અનુકૂળતા આપે છે.  તમારા ગ્રુપ લાઈફ ઈન્શ્યોરન્સને એમ્પ્લોયી ડિપોઝીટ લિંક્ડ ઈન્શ્યોરન્સ(ઈડીએલઆઈ)ના કવરેજ સાથે સુરક્ષિત કરો.

Product Benefits
  • 32 કિફાયટતી ગ્રુપ ટર્મ ઈન્શ્યોરન્સ
  • 33.સ્વૈચ્છિક અથવા ઑટોમેટિક નોંધણી
  • 34.ઈડીએલઆઈ સાથે વૃદ્ધિત કવરેજ 
  • 35.અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી
  • 36.વર્ષની મધ્યમાં સભ્યનો ઉમેરો
Porduct Detail Page URL
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન શા માટે પસંદ કરવા?

1.64 કરોડ

સ્થાપના બાદ લોકોનું જીવન આરક્ષિત 

list

ઉપલબ્ધ છે 16,500+

બીઓબી અને યુબીઆઈ શાખાઓમાં

list

30,968 કરોડ

એયુએમ ડિસેમ્બર ‘2024 સુધી

list

1 દિવસીય

ક્લેઈમ સેટલમેન્ટ(દાવા પતાવટ)ની ખાતરી

list

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail