Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

કેદાર પટકી

ચીફ ફાઈનાન્સિયલ ઑફિસર

ચીફ ફાઈનાન્સિયલ ઑફિસર તરીકે, કેદાર પટકી ઈન્ડિયાફર્સ્ટ લાઈફમાં એન્ડ-ટુ-એન્ડ ફાઈનાન્સ, પ્લાનિંગ અને બજેટિંગ સંચાલનો તેમજ ટેક્સેશન અને રોકાણ સંચાલનોનું વ્યવસ્થાપન કરવા માટે જવાબદાર છે.

 

કેદારે બે દાયકાથી વધુ લાંબી કારકિર્દીનો આનંદ માણ્યો છે, જેમાં તેનો નોંધપાત્ર હિસ્સો વીમા ક્ષેત્ર રહેલો છે. તેઓ ભારતીય અને વિદેશી બંને બજારોમાં ફાઈનાન્સ અને ઓપરેશન્સમાં વિશેષજ્ઞ છે. તેમણે પ્લાનિંગ અને બજેટિંગ, વ્યૂહરચના, એકાઉન્ટિંગ, ટેક્સ, મેનેજમેન્ટ, ઓફશોરિંગ અને વીમામાં વિશેષજ્ઞતા પ્રાપ્ત કરી છે.

 

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પહેલાં, કેદાર આડીબીઆઈ ફેડરલ લાઈફ ઇન્સ્યુરન્સ ખાતે ચીફ ફાઈનાન્સિયલ ઑફિસર હતા. તેમની કારકિર્દીમાં ટાટા એઆઈજી જનરલ ઈન્સ્યોરન્સ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, એએક્સએ, બજાજ એલિયાન્ઝ જનરલ ઈન્સ્યોરન્સ અને અકઝો નોબેલ ઈન્ડિયાનો સમાવેશ થાય છે, જ્યાં તેમણે મુખ્ય નાણાકીય જવાબદારીઓ ઉપરાંત નિયમનકારી અહેવાલ, રોકાણકાર સંબંધો તથા ઉદ્યોગ સંગઠનો અને ફોરમ સાથેના સંબંધોનું સંચાલન કર્યું હતું.

 

કેદાર પુણે યુનિવર્સિટીમાંથી કોમર્સ સ્નાતક છે અને ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)માંથી લાયકાત ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે.

our-team-new

શ્રી દેબદત્તા ચાંદ

ચેરપર્સન

બેંક ઑફ બરોડાના મેનેજીંગ ડિરેક્ટર અને સીઈઓ તરીકે શ્રી દેબદત્તા ચાંદની નિમણૂંક બાદ, 1 જૂલાઈ, 2023ના રોજ તેમણે ભાર સંભાળ્યો.  બેંકિંગ અને ફાયનાન્શિયલ ઉદ્યોગમાં શ્રી ચાંદ 29 વર્ષોથી પણ વધુનો અનુભવ ધરાવે છે. વધુ વાંચો

our-team

શ્રી નરેન્દ્ર ઓસ્ટાવાલ

નોન-એક્ઝીક્યૂટીવ ડિરેક્ટર

શ્રી ઓસ્ટાવાલ 2007માં વોરબર્ગ પિન્કસ સાથે જોડાયા અને ત્યારથી તેઓ તે ફર્મના ભારતીય જોડાણ સાથે કામ કરી રહ્યા છે.  ભારતમાં ફર્મની ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરી પ્રવૃત્તિઓમાં તે સંકળાયેલા છે અને ભારતમાં ફાયનાન્શિયલ સેવાઓ અને હેલ્થકેર ક્ષેત્રે ઉપલબ્ધ તકોનું તે મૂલ્યાંકન કરે છે. વધુ વાંચો

video-image

શ્રી લલિત ત્યાગી

નોન-એક્ઝીક્યૂટીવ ડિરેક્ટર

શ્રી લલિત ત્યાગી, જેઓએ 1996માં બેંક ઑફ બરોડામાં પ્રોબેશનરી ઑફિસર તરીકે કારકિર્દીનો શુભારંભ કર્યો, જે કોમર્શિયલ બેંકિંગ ખાસ કરીને કોર્પોરેટ ફાયનાન્સ, રિસ્ક મેનેજમેન્ટ, ઈન્ટરનેશનલ બેંકિંગ અને એડમિનિસ્ટ્રેટીવ ભૂમિકાઓમાં 28 વર્ષનો દળદાર અનુભવ ધરાવે છે. વધુ વાંચો

video-image

શ્રી શૈલેન્દ્ર સિંહ

નોન-એક્ઝીક્યૂટીવ ડિરેક્ટર

શ્રી શૈલેન્દ્ર સિંહ, હાલમાં, બેંક ઑફ બરોડામાં ચીફ જનરલ મેનેજર(એચઆરએમ)ના પદે કાર્યરત છે.  બોબકાર્ડ(બેંક ઑફ બરોડાની 100% સબસિડીઅરી)ના એમડી અને સીઈઓ તરીકેના તેમના પૂર્વ કાર્યકાળમાં, ક્રેડિટ કાર્ડ વેપારના નવીકરણ અને પુનઃજીવન થકી તેને ક્રેડિટ કાર્ડ ઉદ્યોગમાં એક શક્તિશાળી ઓળખ આપવામાં તેઓ ચાવીરૂપ રહ્યા હતા. વધુ વાંચો

video-image

સંદીપ કાગઝી

નોન-એક્ઝીક્યૂટીવ ડિરેક્ટર

મુંબઈસ્થિત સંદીપ કાગઝી વોરબર્ગ પિન્કસ સાથે 2008માં જોડાયા અને ફાયનાન્શિયલ સેવાઓ અને કન્ઝ્યુમર સેક્ટર્સ પર ધ્યાન આપે છે.  વૉરબર્ગ પિન્કસ સાથે જોડાયા પહેલાં તેઓ જે.પી. મોર્ગન ખાતે ન્યૂયોર્કમાં ઈન્ડસ્ટ્રીયલ ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ ગ્રુપમાં કામ કરી ચૂક્યા છે. વધુ વાંચો

video-image

કુ. હરિતા ગુપ્તા

સ્વતંત્ર ડિરેક્ટર

હરિતા આઈઆઈટી દિલ્હીમાંથી અનુસ્નાતકની પદવી ધરાવે છે અને પતિ સાથે ગુરગાંવ, ભારતમાં રહે છે.  2017માં તેઓ એન્ટરપ્રાઈઝ બિઝનેસમાં ગ્લોબલ હેડ તરીકે સધરલેન્ડમાં જોડાયા. ડિજીટલ અને આઈટી સર્વિસીઝ ક્ષેત્રે તેઓ 3 દાયકાથી વધુનો વિસ્તૃત વૈશ્વિક અનુભવ ધરાવે છે. વધુ વાંચો

video-image

શ્રી.નરસિંહન રાજશેકરન

સ્વતંત્ર નિયામક

શ્રી.રાજશેકરને 1985 માં વૈશ્વિક બેન્કર તરીકે પોતાની સફર શરૂ કરી અને 39 વર્ષની કારકિર્દી દરમિયાન તેમણે છેલ્લા 24 વર્ષોમાં 6 દેશોમાં સિટી બેન્કમાં સેવા આપી હતી. ભારતમાં તેઓ બોર્ડના સ્વતંત્ર નિયામક રહ્યા છે અને તેમણે સિટી લિગલ વેહિકલ અને ઇન્ડસ્ટ્રી ચેમ્બરના બોર્ડમાં (ચેરમેન તરીકે પણ) પણ સેવા આપી છે. વધુ વાંચો

our-team-new

Mr. Rajaraman Arunachalam

Independent Director

Rajaraman Arunachalam brings over 30 years of diverse industry experience and deep regulatory expertise to IndiaFirst Life as an Independent Director. Throughout his distinguished career, he has held key roles across corporate, consulting, and regulatory domains, spanning life insurance, general insurance, pensions, and employee benefits. A Mathematics graduate, he is a Read More

our-team-new

રુષભ ગાંધી

એમડી અને સીઈઓ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફના એમડી અને સીઈઓ રુષભ ગાંધી મુખ્ય પ્રેરક બળ અને સંસ્થાના વિકાસના અભિન્ન ભાગ છે. તેમની તીક્ષ્ણ વ્યાવસાયિક બુદ્ધિક્ષમતા અને વ્યૂહાત્મક વિચારસરણીએ ઈન્ડિયાફર્સ્ટ લાઈફને સતત બજાર હિસ્સો અને હિતધારકોના મનમાં સ્થાન મેળવવામાં મદદ કરી છે. વધુ વાંચો

our-team-new

રુષભ ગાંધી

એમડી અને સીઈઓ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફના એમડી અને સીઈઓ રુષભ ગાંધી મુખ્ય પ્રેરક બળ અને સંસ્થાના વિકાસના અભિન્ન ભાગ છે. તેમની તીક્ષ્ણ વ્યાવસાયિક બુદ્ધિક્ષમતા અને વ્યૂહાત્મક વિચારસરણીએ ઈન્ડિયાફર્સ્ટ લાઈફને સતત બજાર હિસ્સો અને હિતધારકોના મનમાં સ્થાન મેળવવામાં મદદ કરી છે. વધુ વાંચો

our-team-new

અત્રિ ચક્રવર્તી

ચીફ ઓપરેટિંગ ઑફિસર

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ખાતે ચીફ ઓપરેટિંગ ઑફિસર તરીકે, અત્રિ સંચાલકીય શ્રેષ્ઠતા અને વ્યૂહાત્મક વૃદ્ધિને પ્રોત્સાહિત કરે છે. વ્યવસાય સંચાલનો, ટેકનોલોજી અને ડેટાની વ્યાપક જાણકારી સાથે, અત્રિ કંપનીના ભવિષ્યને આકાર આપવામાં મહત્વપૂર્ણ છે. વધુ વાંચો

our-team-new

વરુણ ગુપ્તા

પ્રેસિડેન્ટ એન્ડ ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઑફિસર (સીડીઓ) – બેંકેન્શ્યોરન્સ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ખાતે પ્રેસિડેન્ટ એન્ડ ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઑફિસર (સીડીઓ) – બેંકેન્શ્યોરન્સ તરીકે, વરુણ ગુપ્તા હાલની બેન્કા ભાગીદારીના મજબૂત નેટવર્કનું નેતૃત્વ કરવા, વ્યાપક વૈવિધ્યકરણ વ્યૂહરચના વિકસાવવા અને કંપનીના વિકાસને આગળ  વધારવા માટે નવા સહયોગની સ્થાપના માટે જવાબદાર છે. વધુ વાંચો

video-image

સુમીત સાહની

પ્રેસિડેન્ટ એન્ડ ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઑફિસર – એજન્સી એન્ડ અલાયન્સીઝ

સુમીત સાહની ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્સ્યોરન્સ ખાતે પ્રેસિડેન્ટ એન્ડ ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઑફિસર – એજન્સી એન્ડ અલાયન્સીઝ છે. આ ભૂમિકા વિકાસને પ્રોત્સાહિત કરવા અને મજબૂત, સહયોગી સંબંધોને ઉત્તેજન આપવા માટેના તેના બેવડા ઉત્સાહ સાથે સંપૂર્ણ રીતે સંરેખિત થાય છે. વધુ વાંચો

video-image

સુનંદ રૉય

કન્ટ્રી હેડ – બીઓબી ચેનલ

બેંક ઓફ બરોડા ચેનલના ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઓફિસર તરીકે, સુનંદ રોય ઈન્ડિયાફર્સ્ટ લાઈફની બેંકેસ્યોરન્સ વ્યૂહરચના અને બેંક ઓફ બરોડા વર્ટિકલમાં વેચાણનું નેતૃત્વ કરે છે. તદનુસાર, તેઓ એક મજબૂત અને ઑપ્ટિમાઇઝ બૅન્કેસ્યોરન્સ ચેનલ બનાવવાની પહેલનું નેતૃત્વ કરે છે. વધુ વાંચો

our-team-new

મુનીશ ભારદ્વાજ

કન્ટ્રી હેડ – યુબીઆઈ એન્ડ આરઆરબી ચેનલ

યુબીઆઈ એન્ડ આરઆરબી ચેનલના કન્ટ્રી હેડ તરીકે, મુનીશ ભારદ્વાજ યુનિયન બેંક ઓફ ઈન્ડિયા વર્ટિકલમાં ઈન્ડિયાફર્સ્ટ લાઈફના બેન્કેન્સ્યોરન્સ સેલ્સનું નેતૃત્વ કરે છે. તેઓ સંસ્થા માટે, પ્રાદેશિક ગ્રામીણ બેંકો માટે વેચાણ અને વિતરણ, વ્યવસાય વિકાસ અને ચેનલ સંબંધોનું પણ સંચાલન કરે છે. વધુ વાંચો

our-team-new

સુભાંકર સેનગુપ્તા

ચીફ માર્કેટિંગ ઑફિસર એન્ડ કન્ટ્રી હેડ – ઓલ્ટરનેટ ચેનલ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ખાતે ચીફ માર્કેટિંગ ઑફિસર એન્ડ કન્ટ્રી હેડ – ઓલ્ટરનેટ ચેનલ તરીકે, સુભાંકર સેનગુપ્તા બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કાર્યોની દેખરેખ દ્વારા કંપનીના વિકાસ અને સફળતાને માર્ગદર્શન આપવા માટે જવાબદાર છે. તેઓ વિતરણ ચેનલો માટે વ્યૂહરચના બનાવવા અને કંપની માટે નવી ભાગીદારી અને વ્યૂહાત્મક જોડાણને પ્રોત્સાહન આપવા માટે પણ જવાબદાર છે. વધુ વાંચો

our-team-new

ડૉ. પૂનમ ટંડન

મુખ્ય રોકાણ અધિકારી

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ખાતે મુખ્ય રોકાણ અધિકારી રૂપે, ડૉ. પૂનમ ટંડન સંસ્થા માટે રોકાણ વ્યવસ્થાપનનું નેતૃત્વ કરે છે. પૂનમ બીએફએસઆઈ ક્ષેત્રમાં નાણાકીય બજારો અને રોકાણ વ્યવસ્થાપન પર ઊંડી સમજ સાથે એક કુશળ અનુભવ ધરાવે છે. વધુ વાંચો

our-team-new

શંકરનારાયણન રાઘવન

ચીફ ટેકનોલોજી એન્ડ ડિજિટલ ઑફિસર

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ખાતે ચીફ ટેકનોલોજી એન્ડ ડિજિટલ ઑફિસર તરીકે, શંકરનારાયણન રાઘવન ટેકનોલોજી, ડેટા અને ડેટા સાયન્સ વ્યૂહરચના, અમલીકરણ, પ્રત્યક્ષ/ડિજિટલ વેચાણ અને કાર્યક્ષમતા મોનિટરિંગ માટે જવાબદાર છે. વધુ વાંચો

our-team-new

સુંદર નટરાજન

મુખ્ય માનવ સંસાધન અધિકારી

ઈન્ડિયાફર્સ્ટ લાઈફના મુખ્ય માનવ સંસાધન અધિકારી તરીકે, સુંદર નટરાજન ટેલેન્ટ મેનેજમેન્ટ, પરફોર્મન્સ મેનેજમેન્ટ, ઓર્ગેનાઈઝેશન ડેવલપમેન્ટ, ટ્રેનિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રોક્યોરમેન્ટ માટે જવાબદાર છે. ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ખાતે, સુંદરે સુંદરે જોખમ, છેતરપિંડી નિયંત્રણ, ગવર્નન્સ, સેલ્સ ટ્રેનિંગ, પરફોર્મન્સ મેનેજમેન્ટ અને પાર્ટનર બેંકોના ચાવીરૂપ એકાઉન્ટ મેનેજમેન્ટ સહિત બહુવિધ કાર્યોનું નેતૃત્વ કર્યું છે. વધુ વાંચો

our-team-new

ભાવના વર્મા

નિયુક્ત એક્ચ્યુરી

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ખાતે નિયુક્ત એક્ચ્યુરી તરીકે, ભાવના વર્મા કંપનીના એક્ચ્યુરિયલ ફંક્શનનું નેતૃત્વ કરે છે, નિયમનકારી અને શેરહોલ્ડર રિપોર્ટિંગ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને કિંમત નિર્ધારણ તેમજ નાણાકીય અને વીમા જોખમ વ્યવસ્થાપનની દેખરેખ રાખે છે.  વધુ વાંચો

our-team-new

અમરીશ મહેશ્વરી

ચીફ રિસ્ક ઑફિસર

અમરીશ મહેશ્વરી ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્સ્યોરન્સ ખાતે ચીફ રિસ્ક ઑફિસર છે, જ્યાં તેઓ જોખમ અને માહિતી સુરક્ષા જેવાં કાર્યોનું નેતૃત્વ કરે છે. તેઓ ખાતરી કરે છે કે તેમની સંસ્થા જોખમ સંચાલન માળખાને અનુસરે છે, જોખમ સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે, પર્યાવરણ, સામાજિક અને વહીવટી માપદંડોનું પાલન કરે છે તેમજ માહિતી સુરક્ષા પ્રોટોકોલનું રક્ષણ કરે છે. તેઓ સંસ્થામાં સારી કોર્પોરેટ ગવર્નન્સ પ્રેક્ટિસને પણ સમર્થન આપે છે. વધુ વાંચો

our-team-new

નમન ગુપ્તા

ઈવીપી એન્ડ હેડ - નિરંતરતા, શાખા કામગીરી અને ગ્રાહક શ્રેષ્ઠતા

નમન ગુપ્તા ઈવીપી એન્ડ હેડ - ઈન્ડિયા ફર્સ્ટ લાઈફમાં પર્સિસ્ટન્સી, બ્રાન્ચ ઑપ્સ અને ગ્રાહક શ્રેષ્ઠતા છે. તેમની ભૂમિકામાં  ગ્રાહકના નવીકરણ સંગ્રહને સુનિશ્ચિત કરવાનો, શાખા કામગીરીનું સંચાલન કરવાનો અને ગ્રાહકોને તેમના સમગ્ર પોલિસી જીવન ચક્ર દરમિયાન સમયસર ચૂકવણીની ખાતરી કરવાનો સમાવેશ કરે છે. તેમની ભૂમિકાના ભાગરૂપે, તેઓ સંચાલનકીય પ્રક્રિયાઓ પર મજબૂત નિયંત્રણ માટે પ્રક્રિયા શ્રેષ્ઠતા, ગ્રાહક સંભાળ એકમ, વિતરણ કામગીરી, સંચાલનકીય જોખમ અને ગુણવત્તાયુક્ત ટીમોનું સંચાલન કરે છે. વધુ વાંચો

our-team-new

અમેય પ્રમોદ પાટીલ

કન્ટ્રી હેડ – ક્રેડિટ લાઈફ બેન્કેસ્યોરન્સ

અમેય પ્રમોદ પાટીલ ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ખાતે કન્ટ્રી હેડ – ક્રેડિટ લાઈફ – બીઓબી ચેનલ છે અને ક્રેડિટ લાઈફ વ્યવસાય માટે સ્ટ્રેટેજી તેમજ સેલ્સનું નેતૃત્વ કરે છે. વધુ વાંચો

our-team-new

અભિજીત પોડવાલ

એસવીપી અને હેડ – માર્કેટિંગ

અભિજીત પોડવાલ ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ખાતે એસવીપી અને હેડ – માર્કેટિંગ છે. તેઓ હાલમાં કંપનીના માર્કેટિંગ, કોર્પોરેટ કોમ્યુનિકેશન, ગ્રાહક અનુભવ અને ડિજિટલ માર્કેટિંગ કાર્યોનું નેતૃત્વ કરે છે. વધુ વાંચો

our-team-new

સમીર ગુપ્તા

કન્ટ્રી હેડ – ડિસ્ટ્રિબ્યુશન સ્ટ્રેટેજી – બેન્કેસ્યોરન્સ

સમીર ગુપ્તા ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ખાતે કન્ટ્રી હેડ – ડિસ્ટ્રિબ્યુશન સ્ટ્રેટેજી – બેન્કેન્સ્યોરન્સ છે. તેમની ભૂમિકા ઉત્પાદન અને પ્રક્રિયા નવીનતા દ્વારા મૂલ્યનું સર્જન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે નવા વ્યવસાયનો વિકાસ સુનિશ્ચિત કરવા ચેનલ માટે વેચાણને પ્રોત્સાહન અને વિતરણ વ્યૂહરચનાનો સમાવેશ કરે છે. વધુ વાંચો

our-team-new

નલિન ભંડારી

એસવીપી એન્ડ હેડ – ફાઈનાન્સ કન્ટ્રોલર

નલિન ભંડારી ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ખાતે એસવીપી એન્ડ હેડ – ફાઈનાન્સ કન્ટ્રોલર છે. સંસ્થા સાથેની તેમની વર્તમાન ભૂમિકામાં, નલિન ફાઈનાન્સ, ટેક્સેશન, આઈએફઆરએસ, નાણાકીય સંચાલનો, આંતરિક નિયંત્રણો, ઓડિટ્સ, અને વૈધાનિક અનુપાલન કાર્યો પર દેખરેખ રાખે છે. વધુ વાંચો

our-team-new

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail